Difference between revisions of "KTouch/S1/Customizing-Ktouch/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 3: Line 3:
 
!Narration
 
!Narration
 
|-
 
|-
|00.00
+
|00:00
 
|KTouch કસ્તમાઈઝ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
|KTouch કસ્તમાઈઝ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
|-
 
|-
|00.04
+
|00:04
 
|આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કે કેવી રીતે:
 
|આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કે કેવી રીતે:
  
|-
 
|-
|00.08
+
|00:08
 
|લેકચર બનાવવું.
 
|લેકચર બનાવવું.
 
Ktouch કસ્તમાઈઝ કરવું.
 
Ktouch કસ્તમાઈઝ કરવું.
Line 17: Line 17:
  
|-
 
|-
|00.13
+
|00:13
 
|અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર Ktouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
 
|અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર Ktouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
  
|-
 
|-
|00.21
+
|00:21
 
|KTouch ખોલો.  
 
|KTouch ખોલો.  
  
|-
 
|-
|00.25
+
|00:25
 
|નોંધ લો, Level 3 દર્શાવે છે.
 
|નોંધ લો, Level 3 દર્શાવે છે.
  
|-
 
|-
|00.28
+
|00:28
 
|કારણ કે, જયારે આપણે Ktouch બંધ કર્યું હતું ત્યારે લેવલ 3 માં હતા.
 
|કારણ કે, જયારે આપણે Ktouch બંધ કર્યું હતું ત્યારે લેવલ 3 માં હતા.
  
|-
 
|-
|00.32
+
|00:32
 
|હવે આપણે નવું લેકચર બનાવતા શીખીશું.
 
|હવે આપણે નવું લેકચર બનાવતા શીખીશું.
  
|-
 
|-
|00.36
+
|00:36
 
|અહીં આપણે અક્ષરોનો નવો સમૂહ બનાવીશું જે Teacher’s Line માં પ્રદર્શિત થશે.
 
|અહીં આપણે અક્ષરોનો નવો સમૂહ બનાવીશું જે Teacher’s Line માં પ્રદર્શિત થશે.
 
|-
 
|-
|00.42
+
|00:42
 
|મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Lecture પર ક્લિક કરો.
 
|મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Lecture પર ક્લિક કરો.
  
|-
 
|-
|00.48
+
|00:48
 
|Open Lecture File સંવાદ બોક્સ દેખાય છે.  
 
|Open Lecture File સંવાદ બોક્સ દેખાય છે.  
  
|-
 
|-
|00.52
+
|00:52
 
|હવે, Create New Lecture વિકલ્પ પસંદ કરો અને OK પર ક્લિક કરો.
 
|હવે, Create New Lecture વિકલ્પ પસંદ કરો અને OK પર ક્લિક કરો.
  
|-
 
|-
|00.57
+
|00:57
 
|KTouch Lecture Editor સંવાદ બોક્સ દેખાય છે.  
 
|KTouch Lecture Editor સંવાદ બોક્સ દેખાય છે.  
  
|-
 
|-
|01.01
+
|01:01
 
|Title ફિલ્ડમાં, A default lecture પસંદ કરો અને રદ કરો અને My New Training Lecture ટાઇપ કરો.
 
|Title ફિલ્ડમાં, A default lecture પસંદ કરો અને રદ કરો અને My New Training Lecture ટાઇપ કરો.
  
|-
 
|-
|01.12
+
|01:12
 
|Level Editor, Lecture Level દર્શાવે છે.
 
|Level Editor, Lecture Level દર્શાવે છે.
  
|-
 
|-
|01.15
+
|01:15
 
|Level Editor બોક્સ અંદર ક્લિક કરો.
 
|Level Editor બોક્સ અંદર ક્લિક કરો.
  
|-
 
|-
|01.18
+
|01:18
 
|હવે, Data of Level 1 હેઠળ, આ લેવલ ફિલ્ડમાં New Characters અંદર, એમ્પર્સંદ, સ્ટાર, અને ડોલર ચિહ્ન દાખલ કરો.
 
|હવે, Data of Level 1 હેઠળ, આ લેવલ ફિલ્ડમાં New Characters અંદર, એમ્પર્સંદ, સ્ટાર, અને ડોલર ચિહ્ન દાખલ કરો.
  
|-
 
|-
|01.29
+
|01:29
 
|આપણે તે ફક્ત એક જ વાર દાખલ કરીશું.
 
|આપણે તે ફક્ત એક જ વાર દાખલ કરીશું.
  
|-
 
|-
|01.32
+
|01:32
 
|નોંધ લો કે, આ અક્ષરો Level Editor બોક્સમાં પ્રથમ લીટી માં દર્શાવેલ છે.
 
|નોંધ લો કે, આ અક્ષરો Level Editor બોક્સમાં પ્રથમ લીટી માં દર્શાવેલ છે.
  
|-
 
|-
|01.38
+
|01:38
 
|Level Data ફિલ્ડમાં, પ્રથમ પ્રદર્શિત ટેક્સ્ટ પસંદ અને રદ કરો.
 
|Level Data ફિલ્ડમાં, પ્રથમ પ્રદર્શિત ટેક્સ્ટ પસંદ અને રદ કરો.
  
|-
 
|-
|01.44
+
|01:44
 
|એમ્પર્સંદ, સ્ટાર અને ડોલર સંકેતો 5 વખત દાખલ કરો.
 
|એમ્પર્સંદ, સ્ટાર અને ડોલર સંકેતો 5 વખત દાખલ કરો.
  
|-
 
|-
|01.49
+
|01:49
 
|હવે Level Editor બોક્સ હેઠળ, પ્લસ સાઇન પર ક્લિક કરો. શું થયું?
 
|હવે Level Editor બોક્સ હેઠળ, પ્લસ સાઇન પર ક્લિક કરો. શું થયું?
  
|-
 
|-
|01.57
+
|01:57
 
|બીજી લાઇનમાં આવેલ મૂળાક્ષરો Level Editor બોક્સમાં દેખાય છે.
 
|બીજી લાઇનમાં આવેલ મૂળાક્ષરો Level Editor બોક્સમાં દેખાય છે.
  
|-
 
|-
|02.02
+
|02:02
 
|Level Editor બોક્સમાં બીજી લાઇન પસંદ કરો.
 
|Level Editor બોક્સમાં બીજી લાઇન પસંદ કરો.
  
|-
 
|-
|02.06
+
|02:06
 
|The Data of Level ફિલ્ડ હવે 2 દર્શાવે છે.
 
|The Data of Level ફિલ્ડ હવે 2 દર્શાવે છે.
  
|-
 
|-
|02.09
+
|02:09
 
|આ આપણા ટાઈપીંગ સેશનમાં બીજા લેવલ પર હશે.
 
|આ આપણા ટાઈપીંગ સેશનમાં બીજા લેવલ પર હશે.
  
|-
 
|-
|02.13
+
|02:13
 
|Level ફિલ્ડમાં New Characters માં, fj દાખલ કરો.
 
|Level ફિલ્ડમાં New Characters માં, fj દાખલ કરો.
  
|-
 
|-
|02.20
+
|02:20
 
|Level Data ફિલ્ડમાં, fj પાંચ વખત દાખલ કરો.
 
|Level Data ફિલ્ડમાં, fj પાંચ વખત દાખલ કરો.
  
|-
 
|-
|02.24
+
|02:24
 
|ટાઈપીંગ લેશનમાં તમને જેટલા જરૂરી હોય તેટલા લેશ્ન્સ બનાવી શકો છો.
 
|ટાઈપીંગ લેશનમાં તમને જેટલા જરૂરી હોય તેટલા લેશ્ન્સ બનાવી શકો છો.
  
|-
 
|-
|02.29
+
|02:29
 
|એ જ રીતે તમે જેટલા ઈચ્છો તેટલા લેશન બનાવી શકો છો.  
 
|એ જ રીતે તમે જેટલા ઈચ્છો તેટલા લેશન બનાવી શકો છો.  
  
|-
 
|-
|02.35
+
|02:35
 
|Save આઇકોન ઉપર ક્લિક કરો.
 
|Save આઇકોન ઉપર ક્લિક કરો.
  
|-
 
|-
|02.37
+
|02:37
 
|Save Training Lecture – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
 
|Save Training Lecture – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
  
|-
 
|-
|02.41
+
|02:41
 
|Name ફિલ્ડમાં, New Training Lecture દાખલ કરો.
 
|Name ફિલ્ડમાં, New Training Lecture દાખલ કરો.
 
|-
 
|-
|02.45
+
|02:45
 
|હવે ફાઇલ માટે ફોર્મેટ પસંદ કરીએ.
 
|હવે ફાઇલ માટે ફોર્મેટ પસંદ કરીએ.
  
|-
 
|-
|02.49
+
|02:49
 
|ફિલ્ટર ડ્રોપ ડાઉન લીસ્ટમાં, ત્રિકોણ પર ક્લિક કરો.
 
|ફિલ્ટર ડ્રોપ ડાઉન લીસ્ટમાં, ત્રિકોણ પર ક્લિક કરો.
  
|-
 
|-
|02.52
+
|02:52
 
|ફાઈલના ફોરમેટ માટે KTouch લેક્ચર ફાઈલો star.ktouch.xml કૌંસ અંદર પસંદ કરો.
 
|ફાઈલના ફોરમેટ માટે KTouch લેક્ચર ફાઈલો star.ktouch.xml કૌંસ અંદર પસંદ કરો.
  
|-
 
|-
|03.03
+
|03:03
 
|ફાઈલ ત્યાં સંગ્રહવા માટે ડેસ્કટોપ બ્રાઉઝ કરો. Save પર ક્લિક કરો.
 
|ફાઈલ ત્યાં સંગ્રહવા માટે ડેસ્કટોપ બ્રાઉઝ કરો. Save પર ક્લિક કરો.
  
|-
 
|-
|03.08
+
|03:08
 
|KTouch Lecture Editor સંવાદ બોક્સ હવે New Training Lecture નામ દર્શાવે છે.
 
|KTouch Lecture Editor સંવાદ બોક્સ હવે New Training Lecture નામ દર્શાવે છે.
  
|-
 
|-
|03.15
+
|03:15
 
|આપણે બે લેવલ સાથે નવું ટ્રેઈનીંગ લેકચર બનાવ્યું છે!
 
|આપણે બે લેવલ સાથે નવું ટ્રેઈનીંગ લેકચર બનાવ્યું છે!
  
|-
 
|-
|03.19
+
|03:19
 
|KTouch Lecture Editor સંવાદ બોક્સ બંધ કરો.
 
|KTouch Lecture Editor સંવાદ બોક્સ બંધ કરો.
  
|-
 
|-
|03.24
+
|03:24
 
| હવે આપણે બનાવેલ લેકચર ખોલો.
 
| હવે આપણે બનાવેલ લેકચર ખોલો.
  
|-
 
|-
|03.28
+
|03:28
 
|મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને પછી Open Lecture પર ક્લિક કરો.
 
|મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને પછી Open Lecture પર ક્લિક કરો.
  
|-
 
|-
|03.34
+
|03:34
 
|Select Training Lecture File સંવાદ બોક્સ દેખાય છે.
 
|Select Training Lecture File સંવાદ બોક્સ દેખાય છે.
  
|-
 
|-
|03.38
+
|03:38
 
|ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને New Training Lecture.ktouch.xml પસંદ કરો.
 
|ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને New Training Lecture.ktouch.xml પસંદ કરો.
  
|-
 
|-
|03.46
+
|03:46
 
|નોંધ લો કે સંકેતો &, *, અને $ Teacher’s line માં પ્રદર્શિત થયા છે. ટાઈપીંગ શરુ કરીએ.
 
|નોંધ લો કે સંકેતો &, *, અને $ Teacher’s line માં પ્રદર્શિત થયા છે. ટાઈપીંગ શરુ કરીએ.
  
|-
 
|-
|03.54
+
|03:54
 
|આપણે પોતાનું લેકચર બનાવ્યું અને ટાઈપીંગ લેશન તરીકે ઉપયોગ કર્યો છે!
 
|આપણે પોતાનું લેકચર બનાવ્યું અને ટાઈપીંગ લેશન તરીકે ઉપયોગ કર્યો છે!
  
|-
 
|-
|03.59
+
|03:59
 
|KTouch ટાઈપીંગ લેશન પર પાછા જવા માટે, મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, Open Lecture પર ક્લિક કરો. આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો.
 
|KTouch ટાઈપીંગ લેશન પર પાછા જવા માટે, મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, Open Lecture પર ક્લિક કરો. આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો.
 
|-
 
|-
|04.10
+
|04:10
 
|Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો.
 
|Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો.
  
|-
 
|-
|04.26
+
|04:26
 
|આપણે આપણી પસંદગીઓ બંધબેસશે એ પ્રમાણે Ktouch કસ્ટમાઇઝ કરી શકીએ છીએ.
 
|આપણે આપણી પસંદગીઓ બંધબેસશે એ પ્રમાણે Ktouch કસ્ટમાઇઝ કરી શકીએ છીએ.
  
|-
 
|-
|04.30
+
|04:30
 
|ઉદાહરણ તરીકે, જો તમે Teacher’s Line માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરો તો Student line લાલ થાય છે.
 
|ઉદાહરણ તરીકે, જો તમે Teacher’s Line માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરો તો Student line લાલ થાય છે.
  
|-
 
|-
|04.37
+
|04:37
 
|તમે અલગ ડિસ્પ્લે માટે રંગો કસ્ટમાઇઝ કરી શકો છો.
 
|તમે અલગ ડિસ્પ્લે માટે રંગો કસ્ટમાઇઝ કરી શકો છો.
  
|-
 
|-
|04.41
+
|04:41
 
|હવે રંગ સુયોજનો બદલીશું.
 
|હવે રંગ સુયોજનો બદલીશું.
  
|-
 
|-
|04.44
+
|04:44
 
|મુખ્ય મેનુ માંથી, Settings પસંદ કરો, અને Configure – KTouch પર ક્લિક કરો.
 
|મુખ્ય મેનુ માંથી, Settings પસંદ કરો, અને Configure – KTouch પર ક્લિક કરો.
  
|-
 
|-
|04.50
+
|04:50
 
|Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
 
|Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
  
|-
 
|-
|04.53
+
|04:53
 
|Configure – KTouch સંવાદ બોક્સમાં, Color Settings ઉપર ક્લિક કરો.  
 
|Configure – KTouch સંવાદ બોક્સમાં, Color Settings ઉપર ક્લિક કરો.  
  
|-
 
|-
|04.58
+
|04:58
 
|કલર સેટિંગ્સ વિગતો દેખાય છે.
 
|કલર સેટિંગ્સ વિગતો દેખાય છે.
  
|-
 
|-
|05.02
+
|05:02
 
|Use custom colour for typing line બોક્સ ને ચેક કરો.
 
|Use custom colour for typing line બોક્સ ને ચેક કરો.
  
|-
 
|-
|05.05
+
|05:05
 
|Teacher’s line ફિલ્ડમાં, ટેક્સ્ટ ફિલ્ડ પાસેના કલર બોક્સ પર ક્લિક કરો.
 
|Teacher’s line ફિલ્ડમાં, ટેક્સ્ટ ફિલ્ડ પાસેના કલર બોક્સ પર ક્લિક કરો.
  
|-
 
|-
|05.12
+
|05:12
 
|Select-Color સંવાદ બૉક્સ પ્રદર્શિત થાય છે.
 
|Select-Color સંવાદ બૉક્સ પ્રદર્શિત થાય છે.
  
|-
 
|-
|05.15
+
|05:15
 
|Select-Color સંવાદ બૉક્સમાં, green પર ક્લિક કરો. OK પર ક્લિક કરો.
 
|Select-Color સંવાદ બૉક્સમાં, green પર ક્લિક કરો. OK પર ક્લિક કરો.
  
|-
 
|-
|05.21
+
|05:21
 
|Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે. Apply ઉપર ક્લિક કરો. OK ઉપર ક્લિક કરો.  
 
|Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે. Apply ઉપર ક્લિક કરો. OK ઉપર ક્લિક કરો.  
  
|-
 
|-
|05.29
+
|05:29
 
|Teacher’s Line માં અક્ષરો લીલા રંગમાં બદલાય છે!
 
|Teacher’s Line માં અક્ષરો લીલા રંગમાં બદલાય છે!
  
|-
 
|-
|05.33
+
|05:33
 
|હવે આપણે આપણું પોતાનું કીબોર્ડ બનાવીશું.
 
|હવે આપણે આપણું પોતાનું કીબોર્ડ બનાવીશું.
  
|-
 
|-
|05.37
+
|05:37
 
|નવું કીબોર્ડ બનાવવા માટે, આપણે હાલનું કીબોર્ડ વાપરવું પડશે.
 
|નવું કીબોર્ડ બનાવવા માટે, આપણે હાલનું કીબોર્ડ વાપરવું પડશે.
  
|-
 
|-
|05.42
+
|05:42
 
|તેમાં ફેરફારો કરો, અને અલગ નામ સાથે તેને સંગ્રહો.
 
|તેમાં ફેરફારો કરો, અને અલગ નામ સાથે તેને સંગ્રહો.
  
|-
 
|-
|05.46
+
|05:46
 
|મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Keyboard Layout પર ક્લિક કરો.
 
|મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Keyboard Layout પર ક્લિક કરો.
  
|-
 
|-
|05.52
+
|05:52
 
|Open Keyboard File સંવાદ બોક્સ દેખાય છે.
 
|Open Keyboard File સંવાદ બોક્સ દેખાય છે.
  
|-
 
|-
|05.56
+
|05:56
 
|Open Keyboard File સંવાદ બૉક્સમાં, Open a default keyboard પસંદ કરો.
 
|Open Keyboard File સંવાદ બૉક્સમાં, Open a default keyboard પસંદ કરો.
  
|-
 
|-
|06.02
+
|06:02
 
|હવે, આ ફિલ્ડ આગળ આવેલ બટન પર ક્લિક કરો.
 
|હવે, આ ફિલ્ડ આગળ આવેલ બટન પર ક્લિક કરો.
  
|-
 
|-
|06.06
+
|06:06
 
|કીબોર્ડની યાદી પ્રદર્શિત થાય છે. En.keyboard.xml પસંદ કરો. OK પર ક્લિક કરો.
 
|કીબોર્ડની યાદી પ્રદર્શિત થાય છે. En.keyboard.xml પસંદ કરો. OK પર ક્લિક કરો.
  
|-
 
|-
|06.15
+
|06:15
 
|KTouch Keyboard Editor સંવાદ બોક્સ દેખાય છે.
 
|KTouch Keyboard Editor સંવાદ બોક્સ દેખાય છે.
  
|-
 
|-
|06.19
+
|06:19
 
|Keyboard Title ફિલ્ડમાં, Training Keyboard દાખલ કરો.
 
|Keyboard Title ફિલ્ડમાં, Training Keyboard દાખલ કરો.
  
|-
 
|-
|06.25
+
|06:25
 
|આપણે કીબોર્ડ માટે ભાષા પસંદ કરવાની જરૂર છે.
 
|આપણે કીબોર્ડ માટે ભાષા પસંદ કરવાની જરૂર છે.
  
|-
 
|-
|06.29
+
|06:29
 
|Language id ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી en પસંદ કરો.
 
|Language id ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી en પસંદ કરો.
  
|-
 
|-
|06.35
+
|06:35
 
|હાલના કીબોર્ડ માં ફોન્ટ્સ બદલો.
 
|હાલના કીબોર્ડ માં ફોન્ટ્સ બદલો.
  
|-
 
|-
|06.39
+
|06:39
 
|Set Keyboard Font ઉપર ક્લિક કરો.  
 
|Set Keyboard Font ઉપર ક્લિક કરો.  
  
|-
 
|-
|06.42
+
|06:42
 
|Select Font – KTouch  સંવાદ બોક્સ વિન્ડો દેખાય છે.
 
|Select Font – KTouch  સંવાદ બોક્સ વિન્ડો દેખાય છે.
  
|-
 
|-
|06.48
+
|06:48
 
|Select Font - KTouch સંવાદ બોક્સમાં, Font માટે Ubuntu , Font Style માટે Italic , અને Size માટે 11 પસંદ કરીએ.
 
|Select Font - KTouch સંવાદ બોક્સમાં, Font માટે Ubuntu , Font Style માટે Italic , અને Size માટે 11 પસંદ કરીએ.
  
|-
 
|-
|06.58
+
|06:58
 
|હવે OK ઉપર ક્લિક કરો.  
 
|હવે OK ઉપર ક્લિક કરો.  
  
|-
 
|-
|07.00
+
|07:00
 
|કીબોર્ડ સંગ્રહવા માટે, Save Keyboard As ઉપર ક્લિક કરો.
 
|કીબોર્ડ સંગ્રહવા માટે, Save Keyboard As ઉપર ક્લિક કરો.
  
|-
 
|-
|07.04
+
|07:04
 
|Save Keyboard – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
 
|Save Keyboard – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
  
|-
 
|-
|07.08
+
|07:08
 
|આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો.
 
|આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો.
  
|-
 
|-
|07.10
+
|07:10
 
|Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો.
 
|Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો.
  
  |-
 
  |-
|07.26
+
|07:26
 
|Name ફિલ્ડમાં, Practice.keyboard.xml.Click દાખલ કરો. Save ઉપર ક્લિક કરો.
 
|Name ફિલ્ડમાં, Practice.keyboard.xml.Click દાખલ કરો. Save ઉપર ક્લિક કરો.
  
|-
 
|-
|07.33
+
|07:33
 
|ફાઈલ '<name>. Keyboard.xml' ફોરમેટમાં સંગ્રહાય છે. Close પર ક્લિક કરો.
 
|ફાઈલ '<name>. Keyboard.xml' ફોરમેટમાં સંગ્રહાય છે. Close પર ક્લિક કરો.
  
|-
 
|-
|07.42
+
|07:42
 
|શું તમે નવું કીબોર્ડ તરત જ ઉપયોગમાં લઇ શકો છો? ના.
 
|શું તમે નવું કીબોર્ડ તરત જ ઉપયોગમાં લઇ શકો છો? ના.
  
|-
 
|-
|07.46
+
|07:46
 
|તમારે તેને kde-edu મેઇલિંગ આઈડી ઉપર મેઇલ કરવું પડશે. તે પછી KTouch ની આગળની આવૃત્તિ માં સમાવેશ કરવામાં આવશે.
 
|તમારે તેને kde-edu મેઇલિંગ આઈડી ઉપર મેઇલ કરવું પડશે. તે પછી KTouch ની આગળની આવૃત્તિ માં સમાવેશ કરવામાં આવશે.
  
|-
 
|-
|07.57
+
|07:57
 
|KTouch પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
 
|KTouch પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
  
|-
 
|-
|08.01
+
|08:01
 
|આ ટ્યુટોરીયલ માં આપણે ટ્રેઈનીંગ માટે લેકચર બનાવતા અને કલર સેટિંગ્સ બદલતા શીખ્યા.
 
|આ ટ્યુટોરીયલ માં આપણે ટ્રેઈનીંગ માટે લેકચર બનાવતા અને કલર સેટિંગ્સ બદલતા શીખ્યા.
  
|-
 
|-
|08.08
+
|08:08
 
|આપણે હાલના કીબોર્ડ લેઆઉટને ખોલતા, બદલતા, અને પોતાનું કીબોર્ડ બનાવતા પણ શીખ્યા.
 
|આપણે હાલના કીબોર્ડ લેઆઉટને ખોલતા, બદલતા, અને પોતાનું કીબોર્ડ બનાવતા પણ શીખ્યા.
  
|-
 
|-
|08.15
+
|08:15
 
|અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
 
|અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
  
|-
 
|-
|08.18
+
|08:18
 
|તમારૂ પોતાનું કી બોર્ડ બનાવો.
 
|તમારૂ પોતાનું કી બોર્ડ બનાવો.
 
|-
 
|-
|08.20
+
|08:20
 
| કલરમાં ફેરફારો કરો અને કીબોર્ડ માટે ફોન્ટ લેવલ ફેરફારો કરો. પરિણામો તપાસો.
 
| કલરમાં ફેરફારો કરો અને કીબોર્ડ માટે ફોન્ટ લેવલ ફેરફારો કરો. પરિણામો તપાસો.
  
|-
 
|-
|08.28
+
|08:28
 
|નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
 
|નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
  
|-
 
|-
|08.31
+
|08:31
 
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
 
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
  
|-
 
|-
|08.34
+
|08:34
 
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો  
 
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો  
  
|-
 
|-
|08.38
+
|08:38
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,  
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,  
  
|-  
 
|-  
|08.41
+
|08:41
 
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
 
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
  
|-
 
|-
|08.44
+
|08:44
 
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  
 
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  
  
|-
 
|-
|08.48
+
|08:48
 
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
 
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
  
|-
 
|-
|08.54
+
|08:54
 
| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
 
| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  
|-
 
|-
|08.59
+
|08:59
 
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
 
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
  
|-
 
|-
|09.07
+
|09:07
 
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
 
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
  
|-
 
|-
|09.17
+
|09:17
 
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
 
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
  
જોડાવા બદ્દલ આભાર.
 
જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 11:05, 24 June 2014

Time Narration
00:00 KTouch કસ્તમાઈઝ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કે કેવી રીતે:
00:08 લેકચર બનાવવું.

Ktouch કસ્તમાઈઝ કરવું. તમારું પોતાનું કીબોર્ડ બનાવવું.

00:13 અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર Ktouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00:21 KTouch ખોલો.
00:25 નોંધ લો, Level 3 દર્શાવે છે.
00:28 કારણ કે, જયારે આપણે Ktouch બંધ કર્યું હતું ત્યારે લેવલ 3 માં હતા.
00:32 હવે આપણે નવું લેકચર બનાવતા શીખીશું.
00:36 અહીં આપણે અક્ષરોનો નવો સમૂહ બનાવીશું જે Teacher’s Line માં પ્રદર્શિત થશે.
00:42 મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Lecture પર ક્લિક કરો.
00:48 Open Lecture File સંવાદ બોક્સ દેખાય છે.
00:52 હવે, Create New Lecture વિકલ્પ પસંદ કરો અને OK પર ક્લિક કરો.
00:57 KTouch Lecture Editor સંવાદ બોક્સ દેખાય છે.
01:01 Title ફિલ્ડમાં, A default lecture પસંદ કરો અને રદ કરો અને My New Training Lecture ટાઇપ કરો.
01:12 Level Editor, Lecture Level દર્શાવે છે.
01:15 Level Editor બોક્સ અંદર ક્લિક કરો.
01:18 હવે, Data of Level 1 હેઠળ, આ લેવલ ફિલ્ડમાં New Characters અંદર, એમ્પર્સંદ, સ્ટાર, અને ડોલર ચિહ્ન દાખલ કરો.
01:29 આપણે તે ફક્ત એક જ વાર દાખલ કરીશું.
01:32 નોંધ લો કે, આ અક્ષરો Level Editor બોક્સમાં પ્રથમ લીટી માં દર્શાવેલ છે.
01:38 Level Data ફિલ્ડમાં, પ્રથમ પ્રદર્શિત ટેક્સ્ટ પસંદ અને રદ કરો.
01:44 એમ્પર્સંદ, સ્ટાર અને ડોલર સંકેતો 5 વખત દાખલ કરો.
01:49 હવે Level Editor બોક્સ હેઠળ, પ્લસ સાઇન પર ક્લિક કરો. શું થયું?
01:57 બીજી લાઇનમાં આવેલ મૂળાક્ષરો Level Editor બોક્સમાં દેખાય છે.
02:02 Level Editor બોક્સમાં બીજી લાઇન પસંદ કરો.
02:06 The Data of Level ફિલ્ડ હવે 2 દર્શાવે છે.
02:09 આ આપણા ટાઈપીંગ સેશનમાં બીજા લેવલ પર હશે.
02:13 Level ફિલ્ડમાં New Characters માં, fj દાખલ કરો.
02:20 Level Data ફિલ્ડમાં, fj પાંચ વખત દાખલ કરો.
02:24 ટાઈપીંગ લેશનમાં તમને જેટલા જરૂરી હોય તેટલા લેશ્ન્સ બનાવી શકો છો.
02:29 એ જ રીતે તમે જેટલા ઈચ્છો તેટલા લેશન બનાવી શકો છો.
02:35 Save આઇકોન ઉપર ક્લિક કરો.
02:37 Save Training Lecture – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
02:41 Name ફિલ્ડમાં, New Training Lecture દાખલ કરો.
02:45 હવે ફાઇલ માટે ફોર્મેટ પસંદ કરીએ.
02:49 ફિલ્ટર ડ્રોપ ડાઉન લીસ્ટમાં, ત્રિકોણ પર ક્લિક કરો.
02:52 ફાઈલના ફોરમેટ માટે KTouch લેક્ચર ફાઈલો star.ktouch.xml કૌંસ અંદર પસંદ કરો.
03:03 ફાઈલ ત્યાં સંગ્રહવા માટે ડેસ્કટોપ બ્રાઉઝ કરો. Save પર ક્લિક કરો.
03:08 KTouch Lecture Editor સંવાદ બોક્સ હવે New Training Lecture નામ દર્શાવે છે.
03:15 આપણે બે લેવલ સાથે નવું ટ્રેઈનીંગ લેકચર બનાવ્યું છે!
03:19 KTouch Lecture Editor સંવાદ બોક્સ બંધ કરો.
03:24 હવે આપણે બનાવેલ લેકચર ખોલો.
03:28 મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને પછી Open Lecture પર ક્લિક કરો.
03:34 Select Training Lecture File સંવાદ બોક્સ દેખાય છે.
03:38 ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને New Training Lecture.ktouch.xml પસંદ કરો.
03:46 નોંધ લો કે સંકેતો &, *, અને $ Teacher’s line માં પ્રદર્શિત થયા છે. ટાઈપીંગ શરુ કરીએ.
03:54 આપણે પોતાનું લેકચર બનાવ્યું અને ટાઈપીંગ લેશન તરીકે ઉપયોગ કર્યો છે!
03:59 KTouch ટાઈપીંગ લેશન પર પાછા જવા માટે, મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, Open Lecture પર ક્લિક કરો. આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો.
04:10 Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો.
04:26 આપણે આપણી પસંદગીઓ બંધબેસશે એ પ્રમાણે Ktouch કસ્ટમાઇઝ કરી શકીએ છીએ.
04:30 ઉદાહરણ તરીકે, જો તમે Teacher’s Line માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરો તો Student line લાલ થાય છે.
04:37 તમે અલગ ડિસ્પ્લે માટે રંગો કસ્ટમાઇઝ કરી શકો છો.
04:41 હવે રંગ સુયોજનો બદલીશું.
04:44 મુખ્ય મેનુ માંથી, Settings પસંદ કરો, અને Configure – KTouch પર ક્લિક કરો.
04:50 Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
04:53 Configure – KTouch સંવાદ બોક્સમાં, Color Settings ઉપર ક્લિક કરો.
04:58 કલર સેટિંગ્સ વિગતો દેખાય છે.
05:02 Use custom colour for typing line બોક્સ ને ચેક કરો.
05:05 Teacher’s line ફિલ્ડમાં, ટેક્સ્ટ ફિલ્ડ પાસેના કલર બોક્સ પર ક્લિક કરો.
05:12 Select-Color સંવાદ બૉક્સ પ્રદર્શિત થાય છે.
05:15 Select-Color સંવાદ બૉક્સમાં, green પર ક્લિક કરો. OK પર ક્લિક કરો.
05:21 Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે. Apply ઉપર ક્લિક કરો. OK ઉપર ક્લિક કરો.
05:29 Teacher’s Line માં અક્ષરો લીલા રંગમાં બદલાય છે!
05:33 હવે આપણે આપણું પોતાનું કીબોર્ડ બનાવીશું.
05:37 નવું કીબોર્ડ બનાવવા માટે, આપણે હાલનું કીબોર્ડ વાપરવું પડશે.
05:42 તેમાં ફેરફારો કરો, અને અલગ નામ સાથે તેને સંગ્રહો.
05:46 મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Keyboard Layout પર ક્લિક કરો.
05:52 Open Keyboard File સંવાદ બોક્સ દેખાય છે.
05:56 Open Keyboard File સંવાદ બૉક્સમાં, Open a default keyboard પસંદ કરો.
06:02 હવે, આ ફિલ્ડ આગળ આવેલ બટન પર ક્લિક કરો.
06:06 કીબોર્ડની યાદી પ્રદર્શિત થાય છે. En.keyboard.xml પસંદ કરો. OK પર ક્લિક કરો.
06:15 KTouch Keyboard Editor સંવાદ બોક્સ દેખાય છે.
06:19 Keyboard Title ફિલ્ડમાં, Training Keyboard દાખલ કરો.
06:25 આપણે કીબોર્ડ માટે ભાષા પસંદ કરવાની જરૂર છે.
06:29 Language id ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી en પસંદ કરો.
06:35 હાલના કીબોર્ડ માં ફોન્ટ્સ બદલો.
06:39 Set Keyboard Font ઉપર ક્લિક કરો.
06:42 Select Font – KTouch સંવાદ બોક્સ વિન્ડો દેખાય છે.
06:48 Select Font - KTouch સંવાદ બોક્સમાં, Font માટે Ubuntu , Font Style માટે Italic , અને Size માટે 11 પસંદ કરીએ.
06:58 હવે OK ઉપર ક્લિક કરો.
07:00 કીબોર્ડ સંગ્રહવા માટે, Save Keyboard As ઉપર ક્લિક કરો.
07:04 Save Keyboard – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
07:08 આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો.
07:10 Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો.
07:26 Name ફિલ્ડમાં, Practice.keyboard.xml.Click દાખલ કરો. Save ઉપર ક્લિક કરો.
07:33 ફાઈલ '<name>. Keyboard.xml' ફોરમેટમાં સંગ્રહાય છે. Close પર ક્લિક કરો.
07:42 શું તમે નવું કીબોર્ડ તરત જ ઉપયોગમાં લઇ શકો છો? ના.
07:46 તમારે તેને kde-edu મેઇલિંગ આઈડી ઉપર મેઇલ કરવું પડશે. તે પછી KTouch ની આગળની આવૃત્તિ માં સમાવેશ કરવામાં આવશે.
07:57 KTouch પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
08:01 આ ટ્યુટોરીયલ માં આપણે ટ્રેઈનીંગ માટે લેકચર બનાવતા અને કલર સેટિંગ્સ બદલતા શીખ્યા.
08:08 આપણે હાલના કીબોર્ડ લેઆઉટને ખોલતા, બદલતા, અને પોતાનું કીબોર્ડ બનાવતા પણ શીખ્યા.
08:15 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
08:18 તમારૂ પોતાનું કી બોર્ડ બનાવો.
08:20 કલરમાં ફેરફારો કરો અને કીબોર્ડ માટે ફોન્ટ લેવલ ફેરફારો કરો. પરિણામો તપાસો.
08:28 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
08:31 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08:34 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08:38 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
08:41 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08:44 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08:48 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08:54 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:59 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09:07 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
09:17 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble