Difference between revisions of "GIMP/C2/Sketching/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
| Line 7: | Line 7: | ||
|- | |- | ||
| − | | 00 | + | | 00:23 |
|Meet The GIMP માં તમારું સ્વાગત છે. આ Rolf steinort દ્વારા બ્રેમન, ઉત્તર જર્મનીમાં રેકોર્ડ થયું છે. | |Meet The GIMP માં તમારું સ્વાગત છે. આ Rolf steinort દ્વારા બ્રેમન, ઉત્તર જર્મનીમાં રેકોર્ડ થયું છે. | ||
|- | |- | ||
| − | | 00 | + | | 00:41 |
| આજે હું તમને કંઈક નવું બતાવીશ. | | આજે હું તમને કંઈક નવું બતાવીશ. | ||
|- | |- | ||
| − | | 00 | + | | 00:44 |
| અહીં જોસેફ દ્વારા એક નવો વિડિયો છે અને આજે તે આપણને સ્કેચ અસરોની મદદથી ઈમેજ કેવી રીતે બનાવવું તે બતાવશે. | | અહીં જોસેફ દ્વારા એક નવો વિડિયો છે અને આજે તે આપણને સ્કેચ અસરોની મદદથી ઈમેજ કેવી રીતે બનાવવું તે બતાવશે. | ||
|- | |- | ||
| − | | 00 | + | | 00:55 |
|આજે હું GIMP 2.4 ની મદદથી સ્કેચ અસર કેવી રીતે બનાવવું તે બતાવીશ. | |આજે હું GIMP 2.4 ની મદદથી સ્કેચ અસર કેવી રીતે બનાવવું તે બતાવીશ. | ||
|- | |- | ||
| − | | 01 | + | | 01:06 |
|તમને સ્કેચ અસર બતાવવા માટે હું સ્તરો સાથે કામ કરીશ . | |તમને સ્કેચ અસર બતાવવા માટે હું સ્તરો સાથે કામ કરીશ . | ||
|- | |- | ||
| − | | 01 | + | | 01:14 |
|આગામી વસ્તુ જે હું કરીશ તે છે આ સ્તરોના નામ બદલવા, તેથી હું કયા સ્તર પર કામ કરી રહ્યી છું જે વિશે વિચાર મળી શકે છે. | |આગામી વસ્તુ જે હું કરીશ તે છે આ સ્તરોના નામ બદલવા, તેથી હું કયા સ્તર પર કામ કરી રહ્યી છું જે વિશે વિચાર મળી શકે છે. | ||
|- | |- | ||
| − | | 01 | + | | 01:23 |
| તો હું ટોચનું સ્તર પસંદ કરીશ અને પછી Filters, Blur, Gaussian blur પર જાઓ. | | તો હું ટોચનું સ્તર પસંદ કરીશ અને પછી Filters, Blur, Gaussian blur પર જાઓ. | ||
|- | |- | ||
| − | | 01 | + | | 01:36 |
|આપણે કેટલીક રેખાઓ જોઈ શકીએ એ સ્થળ મેળવવા માટે પૂર્વદર્શન ની મદદ સાથે ઈમેજમાં આસપાસ ખસેડો. | |આપણે કેટલીક રેખાઓ જોઈ શકીએ એ સ્થળ મેળવવા માટે પૂર્વદર્શન ની મદદ સાથે ઈમેજમાં આસપાસ ખસેડો. | ||
|- | |- | ||
| − | | 01 | + | | 01:45 |
|અને બ્લર ત્રિજ્યા અહીં ખૂબ જ મહત્વપૂર્ણ છે. | |અને બ્લર ત્રિજ્યા અહીં ખૂબ જ મહત્વપૂર્ણ છે. | ||
|- | |- | ||
| − | | 01 | + | | 01:48 |
|હું તમને 30 બ્લર ત્રિજ્યા અને 5 બ્લર ત્રિજ્યા વચ્ચેનો તફાવત બતાવવા માટે અહીં 2 પૂર્વદર્શનોની રચના કરી છે. | |હું તમને 30 બ્લર ત્રિજ્યા અને 5 બ્લર ત્રિજ્યા વચ્ચેનો તફાવત બતાવવા માટે અહીં 2 પૂર્વદર્શનોની રચના કરી છે. | ||
|- | |- | ||
| − | | 01 | + | | 01:59 |
| આ ઈમેજ માટે હું 15 તરીકે બ્લર ત્રિજ્યા રાખીશ અને OK પર ક્લિક કરીશ. | | આ ઈમેજ માટે હું 15 તરીકે બ્લર ત્રિજ્યા રાખીશ અને OK પર ક્લિક કરીશ. | ||
|- | |- | ||
| − | | 02 | + | | 02:08 |
|હવે આપણને ટોચના સ્તર પર સરસ બ્લર મળી છે. | |હવે આપણને ટોચના સ્તર પર સરસ બ્લર મળી છે. | ||
|- | |- | ||
| − | | 02 | + | | 02:12 |
|તેથી આગામી જરૂર વસ્તુ જે આપણે કરવાનું છે તે છે રંગોને ઊંધું કરવું. | |તેથી આગામી જરૂર વસ્તુ જે આપણે કરવાનું છે તે છે રંગોને ઊંધું કરવું. | ||
|- | |- | ||
| − | | 02 | + | | 02:18 |
|તો colours, Invert ઉપર જાઓ. | |તો colours, Invert ઉપર જાઓ. | ||
|- | |- | ||
| − | |02 | + | |02:21 |
| હવે આપણે ટુલ બોક્સ ઉપર પાછા જાઓ, ટોચનું સ્તર પસંદ કરો અને તેની ઓપેસીટી 50% થી સુયોજિત કરો. | | હવે આપણે ટુલ બોક્સ ઉપર પાછા જાઓ, ટોચનું સ્તર પસંદ કરો અને તેની ઓપેસીટી 50% થી સુયોજિત કરો. | ||
|- | |- | ||
| − | |02 | + | |02:28 |
| અને આપણને એક સરસ ગ્રે ઇમેજ મળી છે. | | અને આપણને એક સરસ ગ્રે ઇમેજ મળી છે. | ||
|- | |- | ||
| − | |02 | + | |02:31 |
|હવે આપણે ટોચના સ્તર પર જમણું ક્લિક કરીને Merge Visible Layer અને merge ઉપર ક્લિક કરીને આ બે સ્તરો મર્જ કરીશું. | |હવે આપણે ટોચના સ્તર પર જમણું ક્લિક કરીને Merge Visible Layer અને merge ઉપર ક્લિક કરીને આ બે સ્તરો મર્જ કરીશું. | ||
|- | |- | ||
| − | |02 | + | |02:40 |
|આગામી વસ્તુ જે હું કરવા માંગું છું તે છે ઈમેજમાં કોન્ટરાસ્ટ વધારવું અને તે કરવા માટે હું level ટૂલ પસંદ કરીશ. | |આગામી વસ્તુ જે હું કરવા માંગું છું તે છે ઈમેજમાં કોન્ટરાસ્ટ વધારવું અને તે કરવા માટે હું level ટૂલ પસંદ કરીશ. | ||
|- | |- | ||
| − | | 02 | + | | 02:48 |
|તમે જોઈ શકો છો આ ઈમેજમાં મોટાભાગની માહિતી મધ્યમાં છે. | |તમે જોઈ શકો છો આ ઈમેજમાં મોટાભાગની માહિતી મધ્યમાં છે. | ||
|- | |- | ||
| − | | 02 | + | | 02:54 |
|અને મારે તે વેલ્યુ માટે સ્લાઇડર્સને સ્લાઇડ કરવું પડશે. | |અને મારે તે વેલ્યુ માટે સ્લાઇડર્સને સ્લાઇડ કરવું પડશે. | ||
|- | |- | ||
| − | | 03 | + | | 03:01 |
|હવે હું મધ્ય સ્લાઇડર ડાબી તરફ સ્લાઇડ કરીશ તેથી મને ઈમેજ થોડી સફેદ મળશે. | |હવે હું મધ્ય સ્લાઇડર ડાબી તરફ સ્લાઇડ કરીશ તેથી મને ઈમેજ થોડી સફેદ મળશે. | ||
|- | |- | ||
| − | | 03 | + | | 03:13 |
| અને OK ઉપર ક્લિક કરો. | | અને OK ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
| − | | 03 | + | | 03:16 |
|અને હવે તમે લીટીઓ બહાર આવવા શરૂ થયેલ છે,તે જોઈ શકો છો, પરંતુ હજુ પણ ઈમેજમાં કેટલાક રંગો છે. | |અને હવે તમે લીટીઓ બહાર આવવા શરૂ થયેલ છે,તે જોઈ શકો છો, પરંતુ હજુ પણ ઈમેજમાં કેટલાક રંગો છે. | ||
|- | |- | ||
| − | | 03 | + | | 03:23 |
| તો હું colour, Desaturate ઉપર જઈશ અને Luminosity વિકલ્પ પસંદ કરીશ અને હવે આપણને કાળી અને સફેદ ઈમેજ મળે છે. | | તો હું colour, Desaturate ઉપર જઈશ અને Luminosity વિકલ્પ પસંદ કરીશ અને હવે આપણને કાળી અને સફેદ ઈમેજ મળે છે. | ||
|- | |- | ||
| − | | 03 | + | | 03:32 |
|હવે હું ફરીથી Levels ટુલ પસંદ કરીશ અને ઇમેજમાં વધુ કોન્ટરાસ્ટ લાવવા માટે સ્લાઇડર સંતુલિત કરીશ. | |હવે હું ફરીથી Levels ટુલ પસંદ કરીશ અને ઇમેજમાં વધુ કોન્ટરાસ્ટ લાવવા માટે સ્લાઇડર સંતુલિત કરીશ. | ||
|- | |- | ||
| − | | 03 | + | | 03:47 |
|તમે ઈમેજમાં સારી કોન્ટરાસ્ટ લાવી શકો એવી રીતે સ્લાઇડર્સ સંતુલિત કરો. | |તમે ઈમેજમાં સારી કોન્ટરાસ્ટ લાવી શકો એવી રીતે સ્લાઇડર્સ સંતુલિત કરો. | ||
|- | |- | ||
| − | | 03 | + | | 03:56 |
|મને લાગે છે આ સરસ છે. | |મને લાગે છે આ સરસ છે. | ||
|- | |- | ||
| − | | 04 | + | | 04:00 |
|તો હવે આપણી પાસે સારી સ્કેચ અસર સાથે એક ઈમેજ છે. | |તો હવે આપણી પાસે સારી સ્કેચ અસર સાથે એક ઈમેજ છે. | ||
|- | |- | ||
| − | | 04 | + | | 04:07 |
|આપણે આ ઈમેજ માટે બોર્ડર બનાવવા જોઈએ. | |આપણે આ ઈમેજ માટે બોર્ડર બનાવવા જોઈએ. | ||
|- | |- | ||
| − | | 04 | + | | 04:11 |
|તો મેં એક નવું સ્તર બનાવીશ, તેને White તરીકે નામ આપો અને layer fill type તરીકે white પસંદ કરો અને કામચલાઉ હું ઓપેસીટીની વેલ્યુ ઘટાડીશ તેથી આપણે ઇમેજ દ્વારા જોઈ શકીએ. | |તો મેં એક નવું સ્તર બનાવીશ, તેને White તરીકે નામ આપો અને layer fill type તરીકે white પસંદ કરો અને કામચલાઉ હું ઓપેસીટીની વેલ્યુ ઘટાડીશ તેથી આપણે ઇમેજ દ્વારા જોઈ શકીએ. | ||
|- | |- | ||
| − | |04 | + | |04:27 |
|હવે હું ટુલ બોક્સમાંથી rectangle selection ટુલ પસંદ કરીશ અને ઇમેજ માં એક રફ પસંદગી દોરીશ. | |હવે હું ટુલ બોક્સમાંથી rectangle selection ટુલ પસંદ કરીશ અને ઇમેજ માં એક રફ પસંદગી દોરીશ. | ||
|- | |- | ||
| − | |04 | + | |04:38 |
|અને લંબચોરસ સંતુલિત કરો. | |અને લંબચોરસ સંતુલિત કરો. | ||
|- | |- | ||
| − | | 04 | + | | 04:42 |
|લંબચોરસ ગોઠવવા સાથે સમાપ્ત થાય ત્યાર બાદ, ડાબા ખૂણે નીચે જાઓ અને Toggle Quick Mask પર ક્લિક કરો અને આપણને કાળી અને સફેદ બોર્ડર મળે છે જેમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. | |લંબચોરસ ગોઠવવા સાથે સમાપ્ત થાય ત્યાર બાદ, ડાબા ખૂણે નીચે જાઓ અને Toggle Quick Mask પર ક્લિક કરો અને આપણને કાળી અને સફેદ બોર્ડર મળે છે જેમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. | ||
|- | |- | ||
| − | | 04 | + | | 04:55 |
|આપણે કેટલીક રસપ્રદ અસર બનાવવા માટે ફિલ્ટર નો ઉપયોગ કરી શકીએ છીએ, તો હું Filters, Distorts, Waves પર જઈશ. | |આપણે કેટલીક રસપ્રદ અસર બનાવવા માટે ફિલ્ટર નો ઉપયોગ કરી શકીએ છીએ, તો હું Filters, Distorts, Waves પર જઈશ. | ||
|- | |- | ||
| − | | 05 | + | | 05:06 |
|અને આ બૉક્સમાં તમે કેટલીક રસપ્રદ સરહદો બનાવવા માટે ઘણાં બધાં વિકલ્પો જોઈ શકો છો. | |અને આ બૉક્સમાં તમે કેટલીક રસપ્રદ સરહદો બનાવવા માટે ઘણાં બધાં વિકલ્પો જોઈ શકો છો. | ||
|- | |- | ||
| − | | 05 | + | | 05:18 |
|હું સ્લાઇડર્સને સંતુલિત કરું તો મને થોડો તરંગ મળે છે. | |હું સ્લાઇડર્સને સંતુલિત કરું તો મને થોડો તરંગ મળે છે. | ||
|- | |- | ||
| − | | 05 | + | | 05:30 |
| તે સારું લાગે છે. | | તે સારું લાગે છે. | ||
|- | |- | ||
| − | | 05 | + | | 05:32 |
| હવે હું કેટલુક બ્લર ઉમેરવા માંગું છું. | | હવે હું કેટલુક બ્લર ઉમેરવા માંગું છું. | ||
|- | |- | ||
| − | | 05 | + | | 05:34 |
| તો Filters પર જાઓ પણ મને લાગે છે કે અલગ પ્રકારની અસરનો ઉપયોગ કરવો જોઈએ. | | તો Filters પર જાઓ પણ મને લાગે છે કે અલગ પ્રકારની અસરનો ઉપયોગ કરવો જોઈએ. | ||
|- | |- | ||
| − | |05 | + | |05:41 |
|તો હું Noise પર જઈ Spread પસંદ કરીશ અને Horizontal ને 22 થી સુયોજિત કરીશ. | |તો હું Noise પર જઈ Spread પસંદ કરીશ અને Horizontal ને 22 થી સુયોજિત કરીશ. | ||
|- | |- | ||
| − | | 06 | + | | 06:02 |
|તો હવે toggle quick mask બટન પર જાઓ અને તેના પર ક્લિક કરો. | |તો હવે toggle quick mask બટન પર જાઓ અને તેના પર ક્લિક કરો. | ||
|- | |- | ||
| − | | 06 | + | | 06:09 |
|અને અહીં તમે જોઈ શકો છો, અહીં માર્જિન વિસ્તાર છે એટલે કે આપણને પસંદગી મળી છે. | |અને અહીં તમે જોઈ શકો છો, અહીં માર્જિન વિસ્તાર છે એટલે કે આપણને પસંદગી મળી છે. | ||
|- | |- | ||
| − | | 06 | + | | 06:17 |
|હવે હું તે સ્તર પર એક લેયર માસ્ક ઉમેરીશ અને સંપૂર્ણ ઓપેસીટી માટે સફેદ રંગ સાથે ભરીશ અને ઈમેજમાં પસંદગી છે, આપણે તે પસંદગીમાં કાળો રંગ ડ્રેગ કરી શકીએ છીએ અને આપણા વિસ્તારને સંપૂર્ણપણે પારદર્શક બનાવી શકો છો. | |હવે હું તે સ્તર પર એક લેયર માસ્ક ઉમેરીશ અને સંપૂર્ણ ઓપેસીટી માટે સફેદ રંગ સાથે ભરીશ અને ઈમેજમાં પસંદગી છે, આપણે તે પસંદગીમાં કાળો રંગ ડ્રેગ કરી શકીએ છીએ અને આપણા વિસ્તારને સંપૂર્ણપણે પારદર્શક બનાવી શકો છો. | ||
|- | |- | ||
| − | |06 | + | |06:39 |
|હું Select, None ઉપર જઈશ, આપણે કામચલાઉ પારદર્શક કરી હતી કે સ્તર પર જાઓ, અને આપણે ઓપેસીટી 100% થી વધારીશું. | |હું Select, None ઉપર જઈશ, આપણે કામચલાઉ પારદર્શક કરી હતી કે સ્તર પર જાઓ, અને આપણે ઓપેસીટી 100% થી વધારીશું. | ||
|- | |- | ||
| − | |06 | + | |06:53 |
|જો પાછળથી તમે તમારી બોર્ડરનો રંગ બદલવા માંગો છો, તમારે colour ડાયલોગ પર જઈ , રંગ પસંદ કરો અને તે લેયરમાં ડ્રેગ કરો અને તમને એક અલગ રંગીન લેયર મળશે. | |જો પાછળથી તમે તમારી બોર્ડરનો રંગ બદલવા માંગો છો, તમારે colour ડાયલોગ પર જઈ , રંગ પસંદ કરો અને તે લેયરમાં ડ્રેગ કરો અને તમને એક અલગ રંગીન લેયર મળશે. | ||
|- | |- | ||
| − | |07 | + | |07:10 |
|તે એક સરસ સ્કેચ અસર હતી અને આ વિડિઓ માટે જોસેફ ને આભાર. | |તે એક સરસ સ્કેચ અસર હતી અને આ વિડિઓ માટે જોસેફ ને આભાર. | ||
|- | |- | ||
| − | | 07 | + | | 07:17 |
|હવે ત્યાં શું થયું છે તે જોઈએ. | |હવે ત્યાં શું થયું છે તે જોઈએ. | ||
|- | |- | ||
| − | | 07 | + | | 07:22 |
|મેં અહીં એક ઈમેજ તૈયાર કરી છે અને મારી પાસે અહીં વ્હાઈટ માટે કાળા થી ગ્રેડીયન્ત અને સફેદ અને કાળા સાથે ક્ષેત્ર ભરવામાં આવેલ છે. | |મેં અહીં એક ઈમેજ તૈયાર કરી છે અને મારી પાસે અહીં વ્હાઈટ માટે કાળા થી ગ્રેડીયન્ત અને સફેદ અને કાળા સાથે ક્ષેત્ર ભરવામાં આવેલ છે. | ||
|- | |- | ||
| − | | 07 | + | | 07:37 |
| અને મેં પહેલેથી સ્તર બમણું બનાવ્યું છે જે પહેલું પગલું છે. | | અને મેં પહેલેથી સ્તર બમણું બનાવ્યું છે જે પહેલું પગલું છે. | ||
|- | |- | ||
| − | | 07 | + | | 07:45 |
|હવે હું આ ઈમેજને ઉલટું કરવા ઈચ્છું છું, તો, colours, Invert ઉપર જાઓ. | |હવે હું આ ઈમેજને ઉલટું કરવા ઈચ્છું છું, તો, colours, Invert ઉપર જાઓ. | ||
|- | |- | ||
| − | | 07 | + | | 07:53 |
| તમે જોઈ શકો છો આ ઈમેજ બરાબર વિપરીત છે અને હું ઓપેસીટી 50% થી ઘતાડું છું. | | તમે જોઈ શકો છો આ ઈમેજ બરાબર વિપરીત છે અને હું ઓપેસીટી 50% થી ઘતાડું છું. | ||
|- | |- | ||
| − | |08 | + | |08:06 |
|અને સમગ્ર ઈમેજ સફેદ છે કારણ કે, બ્લેકનું અડધું અને સફેદનું અડધું ગ્રે આપે છે. | |અને સમગ્ર ઈમેજ સફેદ છે કારણ કે, બ્લેકનું અડધું અને સફેદનું અડધું ગ્રે આપે છે. | ||
|- | |- | ||
| − | |08 | + | |08:19 |
|અને અહીં પણ બ્લેકનું અડધું અને સફેદનું અડધું ગ્રે આપે છે. | |અને અહીં પણ બ્લેકનું અડધું અને સફેદનું અડધું ગ્રે આપે છે. | ||
|- | |- | ||
| − | | 08 | + | | 08:28 |
|તેથી આગામી પગલું આ સ્તરને બ્લર કરવાનું છે. | |તેથી આગામી પગલું આ સ્તરને બ્લર કરવાનું છે. | ||
|- | |- | ||
| − | | 08 | + | | 08:33 |
| તો Filters, Blur, Gaussian Blur ઉપર જાઓ. | | તો Filters, Blur, Gaussian Blur ઉપર જાઓ. | ||
|- | |- | ||
| − | | 08 | + | | 08:40 |
|હું અહીં આ સાંકળ અનાવરોધિત કરું છું , તેથી હું ફક્ત વર્ટીકલ બ્લર બદલી શકું છું, હોરીઝન્ત્લ બ્લર નહી કારણ કે ઇમેજ ખૂબ જ ગૂંચવણમાં મળશે. | |હું અહીં આ સાંકળ અનાવરોધિત કરું છું , તેથી હું ફક્ત વર્ટીકલ બ્લર બદલી શકું છું, હોરીઝન્ત્લ બ્લર નહી કારણ કે ઇમેજ ખૂબ જ ગૂંચવણમાં મળશે. | ||
|- | |- | ||
| − | | 08 | + | | 08:55 |
|તો આ મારું ઇચ્છિત પરિણામ છે અને OK પર ક્લિક કરો. | |તો આ મારું ઇચ્છિત પરિણામ છે અને OK પર ક્લિક કરો. | ||
|- | |- | ||
| − | | 09 | + | | 09:01 |
| હવે તમે અહીં ઘેરા રાખોડી રંગનું અને સહેજ રાખોડી લીટીઓ જુઓ છો. | | હવે તમે અહીં ઘેરા રાખોડી રંગનું અને સહેજ રાખોડી લીટીઓ જુઓ છો. | ||
|- | |- | ||
| − | | 09 | + | | 09:06 |
| અહીં આ રેખાઓ ફોરગ્રાઉન્ડની બ્લર થવાનું પરિણામ છે. | | અહીં આ રેખાઓ ફોરગ્રાઉન્ડની બ્લર થવાનું પરિણામ છે. | ||
| − | |||
|- | |- | ||
| − | | 09 | + | | 09:18 |
|જયારે હું અહીં ઝૂમ કરું છું અને ઓપેસીટી વધારું છું તો તમે અહીં કાળો, સફેદ અને વચ્ચે ગ્રેદિય્ન્ત દેખાય છે. | |જયારે હું અહીં ઝૂમ કરું છું અને ઓપેસીટી વધારું છું તો તમે અહીં કાળો, સફેદ અને વચ્ચે ગ્રેદિય્ન્ત દેખાય છે. | ||
|- | |- | ||
| − | | 09 | + | | 09:32 |
|અન્ય સ્તર પર આપણી પાસે સફેદ અને કાળા છે અને હવે તે બરાબર વિરુદ્ધ નથી. | |અન્ય સ્તર પર આપણી પાસે સફેદ અને કાળા છે અને હવે તે બરાબર વિરુદ્ધ નથી. | ||
|- | |- | ||
| − | | 09 | + | | 09:44 |
| તો ઓપેસીટી ઘટાડવા માટે અને હવે તમે જોઈ શકો છો એક બાજુ ઘેરા રાખોડી રંગનું છે, અને બીજી બાજુ મધ્યમ રાખોડી છે. | | તો ઓપેસીટી ઘટાડવા માટે અને હવે તમે જોઈ શકો છો એક બાજુ ઘેરા રાખોડી રંગનું છે, અને બીજી બાજુ મધ્યમ રાખોડી છે. | ||
|- | |- | ||
| − | | 10 | + | | 10:00 |
| અહીં મધ્યમ રાખોડી છે અને અહીં પણ, | | અહીં મધ્યમ રાખોડી છે અને અહીં પણ, | ||
|- | |- | ||
| − | | 10 | + | | 10:05 |
|પરંતુ પહેલા ચાલો આંખની યુક્તિ જોઈએ. | |પરંતુ પહેલા ચાલો આંખની યુક્તિ જોઈએ. | ||
|- | |- | ||
| − | | 10 | + | | 10:10 |
|અહીં આ ખરેખર અહીં કરતાં વધારે ઘાટા છે તેથી હું કલર પીકર પસંદ કરીશ અને આપણે અહીં જોઈ શકીએ છીએ તે 128, 128, 128 લાલ માટે, લીલો અને વાદળી અને 50% ગ્રે અને તેના મધ્યમ ગ્રે અને અહીં તેના 127.127.127 , 50% ગ્રે માટે 128. | |અહીં આ ખરેખર અહીં કરતાં વધારે ઘાટા છે તેથી હું કલર પીકર પસંદ કરીશ અને આપણે અહીં જોઈ શકીએ છીએ તે 128, 128, 128 લાલ માટે, લીલો અને વાદળી અને 50% ગ્રે અને તેના મધ્યમ ગ્રે અને અહીં તેના 127.127.127 , 50% ગ્રે માટે 128. | ||
|- | |- | ||
| − | | 10 | + | | 10:43 |
|અહીં થોડા શેડ્સ છે જે મૂળભૂત રીતે સમાન જ રંગ છે અને આ બાજુ આપણી પાસે 127 છે અને આ બાજુ પર 128 છે. | |અહીં થોડા શેડ્સ છે જે મૂળભૂત રીતે સમાન જ રંગ છે અને આ બાજુ આપણી પાસે 127 છે અને આ બાજુ પર 128 છે. | ||
|- | |- | ||
| − | | 10 | + | | 10:57 |
| જો આપણે 225 ને 2 દ્વારા ભાગીયે તો 127 અથવા 128 મળશે જો કોઈ ફ્લોટિંગ પોઈન્ટ ન હોય. | | જો આપણે 225 ને 2 દ્વારા ભાગીયે તો 127 અથવા 128 મળશે જો કોઈ ફ્લોટિંગ પોઈન્ટ ન હોય. | ||
|- | |- | ||
| − | | 11 | + | | 11:15 |
|હવે હું આ સ્તરો મર્જ કરીશ. | |હવે હું આ સ્તરો મર્જ કરીશ. | ||
|- | |- | ||
| − | | 11 | + | | 11:19 |
| તો Layer, Merge down ઉપર જાઓ. | | તો Layer, Merge down ઉપર જાઓ. | ||
|- | |- | ||
| − | | 11 | + | | 11:29 |
|તો અહીં જોસેફની ઈમેજનો કલર લેવલ મેળવો અને હું આ સ્લાઇડર્સને ફક્ત ખેચીશ અને કાળાને ઘાટો અને અને ગ્રેને સફેદ કરીશ. | |તો અહીં જોસેફની ઈમેજનો કલર લેવલ મેળવો અને હું આ સ્લાઇડર્સને ફક્ત ખેચીશ અને કાળાને ઘાટો અને અને ગ્રેને સફેદ કરીશ. | ||
|- | |- | ||
| − | | 11 | + | | 11:56 |
| તમે વેરિયેબલ thickness ની લીટી જોઈ શકો છો અને જો હું આ સ્લાઇડર્સને ડાબી બાજુ તો રેખા સારી અને સારી થાય છે. | | તમે વેરિયેબલ thickness ની લીટી જોઈ શકો છો અને જો હું આ સ્લાઇડર્સને ડાબી બાજુ તો રેખા સારી અને સારી થાય છે. | ||
|- | |- | ||
| − | | 12 | + | | 12:12 |
| તો ચાલો સમગ્ર ઈમેજ જોઈએ, Shift + Ctrl + E અને તમે જોઈ શકો છો મારી પાસે રેખાઓને બદલે ગ્રેદિય્ન્ત છે અને રંગ જે મેં પહેલાં ભર્યા હતા. | | તો ચાલો સમગ્ર ઈમેજ જોઈએ, Shift + Ctrl + E અને તમે જોઈ શકો છો મારી પાસે રેખાઓને બદલે ગ્રેદિય્ન્ત છે અને રંગ જે મેં પહેલાં ભર્યા હતા. | ||
|- | |- | ||
| − | | 12 | + | | 12:25 |
|હું આશા કરું છું કે તમને આ સમજ્યું અને તમે તે કરવાનો પ્રયત્ન કરી શકો છો. | |હું આશા કરું છું કે તમને આ સમજ્યું અને તમે તે કરવાનો પ્રયત્ન કરી શકો છો. | ||
|- | |- | ||
| − | | 12 | + | | 12:31 |
|કેટલીક ઈમેજો આ અસર સાથે ખૂબ જ સારી દેખાય છે | |કેટલીક ઈમેજો આ અસર સાથે ખૂબ જ સારી દેખાય છે | ||
|- | |- | ||
| − | | 12 | + | | 12:37 |
| અને જોસેફની ઈમેજ ખુબ રમુજી હતી. મને તે ગ્મ્યી. | | અને જોસેફની ઈમેજ ખુબ રમુજી હતી. મને તે ગ્મ્યી. | ||
| − | |||
|- | |- | ||
| − | | 12 | + | | 12:44 |
|આ અઠવાડિયે હું Meet The GIMP માટે નવું સેગમેન્ટ શરૂ કર્યું. | |આ અઠવાડિયે હું Meet The GIMP માટે નવું સેગમેન્ટ શરૂ કર્યું. | ||
|- | |- | ||
| − | | 12 | + | | 12:48 |
|જો તમે જમણી બાજુ પર હોમ પેજ પર જાઓ અને તમને 23HQ.com પર ફોટો જૂથ માટે માર્ગ મળશે. | |જો તમે જમણી બાજુ પર હોમ પેજ પર જાઓ અને તમને 23HQ.com પર ફોટો જૂથ માટે માર્ગ મળશે. | ||
|- | |- | ||
| − | | 13 | + | | 13:00 |
| અને અહીં તમારી ઘણી ઈમેજો છે જે હું બતાવી શકું છું અને week-week માંથી હું કોઈ એક લઈશ અને તે વિશે કંઈક કહીશ અને આજે હું તે અહીં લાવીશ. | | અને અહીં તમારી ઘણી ઈમેજો છે જે હું બતાવી શકું છું અને week-week માંથી હું કોઈ એક લઈશ અને તે વિશે કંઈક કહીશ અને આજે હું તે અહીં લાવીશ. | ||
|- | |- | ||
| − | | 13 | + | | 13:13 |
| તે fireworks પર Mainzelmann દ્વારા બનાવવામાં આવેલ છે અને તે આ ઈમેજમાં સફેદ સંતુલન અને રંગો સંબંધિત કમેન્ટ માટે પૂછે છે અને તે સારું દેખાય છે. | | તે fireworks પર Mainzelmann દ્વારા બનાવવામાં આવેલ છે અને તે આ ઈમેજમાં સફેદ સંતુલન અને રંગો સંબંધિત કમેન્ટ માટે પૂછે છે અને તે સારું દેખાય છે. | ||
|- | |- | ||
| − | | 13 | + | | 13:28 |
|મેં કમેન્ટ કરી છે પરંતુ તે જર્મનમાં હતી. | |મેં કમેન્ટ કરી છે પરંતુ તે જર્મનમાં હતી. | ||
|- | |- | ||
| − | | 13 | + | | 13:32 |
|ઠીક છે ચાલો જોઈએ. | |ઠીક છે ચાલો જોઈએ. | ||
|- | |- | ||
| − | | 13 | + | | 13:35 |
| આ તેની ઈમેજ છે જે ફક્ત વેબસાઈટ પરથી લીધેલ છે અને અહી તુલ બોક્સ ઉપર મુકેલ છે અને પછી GIMP વેબ પરથી ઇમેજ ખોલે છે. | | આ તેની ઈમેજ છે જે ફક્ત વેબસાઈટ પરથી લીધેલ છે અને અહી તુલ બોક્સ ઉપર મુકેલ છે અને પછી GIMP વેબ પરથી ઇમેજ ખોલે છે. | ||
|- | |- | ||
| − | | 13 | + | | 13:48 |
|મને લાગે છે આકાશ થોડા ઘાટા રંગનું હોવું જોઈએ. | |મને લાગે છે આકાશ થોડા ઘાટા રંગનું હોવું જોઈએ. | ||
|- | |- | ||
| − | | 13 | + | | 13:53 |
| અહીં નીચેની આ ઇમારત સારી છે જેને ઇમેજમાં રહેવાનું છે પરંતુ અહીં આ આકાશમાં ખરેખર કાળા અને કદાચ થોડા કાળા, આ જેવું વધારે કાળા નહી, અને આ કેટલાક સ્મોક વાદળો સેવ કરી શકાય છે. | | અહીં નીચેની આ ઇમારત સારી છે જેને ઇમેજમાં રહેવાનું છે પરંતુ અહીં આ આકાશમાં ખરેખર કાળા અને કદાચ થોડા કાળા, આ જેવું વધારે કાળા નહી, અને આ કેટલાક સ્મોક વાદળો સેવ કરી શકાય છે. | ||
|- | |- | ||
| − | | 14 | + | | 14:13 |
|તો હું Curves ટુલ પસંદ કરીશ અને ચાલો જોઈએ આપણે શું કરી શકીએ. | |તો હું Curves ટુલ પસંદ કરીશ અને ચાલો જોઈએ આપણે શું કરી શકીએ. | ||
|- | |- | ||
| − | | 14 | + | | 14:24 |
| તમે અહીં જોઈ શકો છો કે આપની પાસે અહીં આ ઈમેજમાં ઘણો સફેદ રંગ છે. | | તમે અહીં જોઈ શકો છો કે આપની પાસે અહીં આ ઈમેજમાં ઘણો સફેદ રંગ છે. | ||
|- | |- | ||
| − | | 14 | + | | 14:31 |
|આ ઈમેજમાં એક્સપોઝર ખૂબ જ સારી છે અને વેલ્યુઝ ખૂબ જ સારી રીતે હિસ્ટોગ્રામમાં વિતરિત થાય છે અને આપણી પાસે અહીં કાળું છે, તમે જોશો તે વધારે કાળું નથી. | |આ ઈમેજમાં એક્સપોઝર ખૂબ જ સારી છે અને વેલ્યુઝ ખૂબ જ સારી રીતે હિસ્ટોગ્રામમાં વિતરિત થાય છે અને આપણી પાસે અહીં કાળું છે, તમે જોશો તે વધારે કાળું નથી. | ||
|- | |- | ||
| − | | 14 | + | | 14:48 |
| આપણે અહીં આ થોડું ઘાટું કરી શકીએ છીએ. | | આપણે અહીં આ થોડું ઘાટું કરી શકીએ છીએ. | ||
|- | |- | ||
| − | | 14 | + | | 14:56 |
| તો હું અહીં આ કાળા પોઈન્ટ ખેંચી શકું છું. | | તો હું અહીં આ કાળા પોઈન્ટ ખેંચી શકું છું. | ||
|- | |- | ||
| − | | 15 | + | | 15:01 |
| કાળા પોઈન્ટ કાળાની ડેફીનેશન છે અને હું હવે આ કાળા કહી શકું છું. | | કાળા પોઈન્ટ કાળાની ડેફીનેશન છે અને હું હવે આ કાળા કહી શકું છું. | ||
|- | |- | ||
| − | | 15 | + | | 15:12 |
| તેથી તમે જોઈ શકો છો આ રોશની થોડી વધુ અગ્રણી છે અને હું હિસ્ટોગ્રામના આ ભાગને ઘટ્ટ બનાવવા માંગું છુ. | | તેથી તમે જોઈ શકો છો આ રોશની થોડી વધુ અગ્રણી છે અને હું હિસ્ટોગ્રામના આ ભાગને ઘટ્ટ બનાવવા માંગું છુ. | ||
| − | |||
|- | |- | ||
| − | | 15 | + | | 15:26 |
| તેથી બિંદુ અહીં મૂકો અને ફક્ત કર્વ નીચે ખેંચો. | | તેથી બિંદુ અહીં મૂકો અને ફક્ત કર્વ નીચે ખેંચો. | ||
|- | |- | ||
| − | | 15 | + | | 15:33 |
|મને અહિયાં બિલ્ડીંગ માટે થોડી જગ્યા છોડવી પડશે. | |મને અહિયાં બિલ્ડીંગ માટે થોડી જગ્યા છોડવી પડશે. | ||
|- | |- | ||
| − | | 15 | + | | 15:41 |
|મને લાગે છે આ બિલ્ડિંગનો મહત્વપૂર્ણ ભાગ છે. | |મને લાગે છે આ બિલ્ડિંગનો મહત્વપૂર્ણ ભાગ છે. | ||
|- | |- | ||
| − | | 15 | + | | 15:52 |
|તો કર્વ ને અહી નીચે ખેંચો અને હું જોઈ શકું છુ બિલ્ડિંગ હમણાં પણ ત્યાં છે. | |તો કર્વ ને અહી નીચે ખેંચો અને હું જોઈ શકું છુ બિલ્ડિંગ હમણાં પણ ત્યાં છે. | ||
|- | |- | ||
| − | | 16 | + | | 16:07 |
|હવે આ ભાગ ઘટ્ટ છે અને આ સફેદ છે કદાચ હવે આ વધુ પડતું સફેદ છે,તો હું આ થોડું નીચે ખેચીશ. | |હવે આ ભાગ ઘટ્ટ છે અને આ સફેદ છે કદાચ હવે આ વધુ પડતું સફેદ છે,તો હું આ થોડું નીચે ખેચીશ. | ||
|- | |- | ||
| − | | 16 | + | | 16:25 |
| ચાલો કંઈક જુદું પ્રયાસ કરીએ. | | ચાલો કંઈક જુદું પ્રયાસ કરીએ. | ||
|- | |- | ||
| − | | 16 | + | | 16:32 |
|ના તે કામ નથી કરતું. | |ના તે કામ નથી કરતું. | ||
|- | |- | ||
| − | | 16 | + | | 16:35 |
|ફક્ત બિંદુને બહાર ખેચો. | |ફક્ત બિંદુને બહાર ખેચો. | ||
|- | |- | ||
| − | | 16 | + | | 16:39 |
|મેં પહેલા કદી આનો પ્રયાસ કર્યો નથી તેથી થોડું પ્રયોગિક છે. | |મેં પહેલા કદી આનો પ્રયાસ કર્યો નથી તેથી થોડું પ્રયોગિક છે. | ||
|- | |- | ||
| − | | 16 | + | | 16:51 |
|મને લાગે છે આ કાર્ય કરે છે. | |મને લાગે છે આ કાર્ય કરે છે. | ||
|- | |- | ||
| − | | 16 | + | | 16:54 |
|પ્રથમ નજરમા આ ઈમેજ થોડીક હુફાડી લાગે છે પણ હવે રંગ શોભીને દેખાય છે. | |પ્રથમ નજરમા આ ઈમેજ થોડીક હુફાડી લાગે છે પણ હવે રંગ શોભીને દેખાય છે. | ||
|- | |- | ||
| − | | 17 | + | | 17:03 |
|આ ઈમેજ માટે ફક્ત આટલુજ. | |આ ઈમેજ માટે ફક્ત આટલુજ. | ||
|- | |- | ||
| − | | 17 | + | | 17:07 |
|વધુ માહિતી માટે http://meetthegimp.org પર જાવ અને કમેન્ટ મોકલવા માટે, કૃપા કરી info@meetthegimp.org પર લખો. | |વધુ માહિતી માટે http://meetthegimp.org પર જાવ અને કમેન્ટ મોકલવા માટે, કૃપા કરી info@meetthegimp.org પર લખો. | ||
| + | |||
|- | |- | ||
| − | | 17 | + | | 17:22 |
| IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. | | IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. | ||
Revision as of 15:10, 23 June 2014
| Time | Narration
|
| 00:23 | Meet The GIMP માં તમારું સ્વાગત છે. આ Rolf steinort દ્વારા બ્રેમન, ઉત્તર જર્મનીમાં રેકોર્ડ થયું છે. |
| 00:41 | આજે હું તમને કંઈક નવું બતાવીશ. |
| 00:44 | અહીં જોસેફ દ્વારા એક નવો વિડિયો છે અને આજે તે આપણને સ્કેચ અસરોની મદદથી ઈમેજ કેવી રીતે બનાવવું તે બતાવશે. |
| 00:55 | આજે હું GIMP 2.4 ની મદદથી સ્કેચ અસર કેવી રીતે બનાવવું તે બતાવીશ. |
| 01:06 | તમને સ્કેચ અસર બતાવવા માટે હું સ્તરો સાથે કામ કરીશ . |
| 01:14 | આગામી વસ્તુ જે હું કરીશ તે છે આ સ્તરોના નામ બદલવા, તેથી હું કયા સ્તર પર કામ કરી રહ્યી છું જે વિશે વિચાર મળી શકે છે. |
| 01:23 | તો હું ટોચનું સ્તર પસંદ કરીશ અને પછી Filters, Blur, Gaussian blur પર જાઓ. |
| 01:36 | આપણે કેટલીક રેખાઓ જોઈ શકીએ એ સ્થળ મેળવવા માટે પૂર્વદર્શન ની મદદ સાથે ઈમેજમાં આસપાસ ખસેડો. |
| 01:45 | અને બ્લર ત્રિજ્યા અહીં ખૂબ જ મહત્વપૂર્ણ છે. |
| 01:48 | હું તમને 30 બ્લર ત્રિજ્યા અને 5 બ્લર ત્રિજ્યા વચ્ચેનો તફાવત બતાવવા માટે અહીં 2 પૂર્વદર્શનોની રચના કરી છે. |
| 01:59 | આ ઈમેજ માટે હું 15 તરીકે બ્લર ત્રિજ્યા રાખીશ અને OK પર ક્લિક કરીશ. |
| 02:08 | હવે આપણને ટોચના સ્તર પર સરસ બ્લર મળી છે. |
| 02:12 | તેથી આગામી જરૂર વસ્તુ જે આપણે કરવાનું છે તે છે રંગોને ઊંધું કરવું. |
| 02:18 | તો colours, Invert ઉપર જાઓ. |
| 02:21 | હવે આપણે ટુલ બોક્સ ઉપર પાછા જાઓ, ટોચનું સ્તર પસંદ કરો અને તેની ઓપેસીટી 50% થી સુયોજિત કરો. |
| 02:28 | અને આપણને એક સરસ ગ્રે ઇમેજ મળી છે. |
| 02:31 | હવે આપણે ટોચના સ્તર પર જમણું ક્લિક કરીને Merge Visible Layer અને merge ઉપર ક્લિક કરીને આ બે સ્તરો મર્જ કરીશું. |
| 02:40 | આગામી વસ્તુ જે હું કરવા માંગું છું તે છે ઈમેજમાં કોન્ટરાસ્ટ વધારવું અને તે કરવા માટે હું level ટૂલ પસંદ કરીશ. |
| 02:48 | તમે જોઈ શકો છો આ ઈમેજમાં મોટાભાગની માહિતી મધ્યમાં છે. |
| 02:54 | અને મારે તે વેલ્યુ માટે સ્લાઇડર્સને સ્લાઇડ કરવું પડશે. |
| 03:01 | હવે હું મધ્ય સ્લાઇડર ડાબી તરફ સ્લાઇડ કરીશ તેથી મને ઈમેજ થોડી સફેદ મળશે. |
| 03:13 | અને OK ઉપર ક્લિક કરો. |
| 03:16 | અને હવે તમે લીટીઓ બહાર આવવા શરૂ થયેલ છે,તે જોઈ શકો છો, પરંતુ હજુ પણ ઈમેજમાં કેટલાક રંગો છે. |
| 03:23 | તો હું colour, Desaturate ઉપર જઈશ અને Luminosity વિકલ્પ પસંદ કરીશ અને હવે આપણને કાળી અને સફેદ ઈમેજ મળે છે. |
| 03:32 | હવે હું ફરીથી Levels ટુલ પસંદ કરીશ અને ઇમેજમાં વધુ કોન્ટરાસ્ટ લાવવા માટે સ્લાઇડર સંતુલિત કરીશ.
|
| 03:47 | તમે ઈમેજમાં સારી કોન્ટરાસ્ટ લાવી શકો એવી રીતે સ્લાઇડર્સ સંતુલિત કરો. |
| 03:56 | મને લાગે છે આ સરસ છે. |
| 04:00 | તો હવે આપણી પાસે સારી સ્કેચ અસર સાથે એક ઈમેજ છે. |
| 04:07 | આપણે આ ઈમેજ માટે બોર્ડર બનાવવા જોઈએ. |
| 04:11 | તો મેં એક નવું સ્તર બનાવીશ, તેને White તરીકે નામ આપો અને layer fill type તરીકે white પસંદ કરો અને કામચલાઉ હું ઓપેસીટીની વેલ્યુ ઘટાડીશ તેથી આપણે ઇમેજ દ્વારા જોઈ શકીએ. |
| 04:27 | હવે હું ટુલ બોક્સમાંથી rectangle selection ટુલ પસંદ કરીશ અને ઇમેજ માં એક રફ પસંદગી દોરીશ. |
| 04:38 | અને લંબચોરસ સંતુલિત કરો. |
| 04:42 | લંબચોરસ ગોઠવવા સાથે સમાપ્ત થાય ત્યાર બાદ, ડાબા ખૂણે નીચે જાઓ અને Toggle Quick Mask પર ક્લિક કરો અને આપણને કાળી અને સફેદ બોર્ડર મળે છે જેમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. |
| 04:55 | આપણે કેટલીક રસપ્રદ અસર બનાવવા માટે ફિલ્ટર નો ઉપયોગ કરી શકીએ છીએ, તો હું Filters, Distorts, Waves પર જઈશ. |
| 05:06 | અને આ બૉક્સમાં તમે કેટલીક રસપ્રદ સરહદો બનાવવા માટે ઘણાં બધાં વિકલ્પો જોઈ શકો છો. |
| 05:18 | હું સ્લાઇડર્સને સંતુલિત કરું તો મને થોડો તરંગ મળે છે. |
| 05:30 | તે સારું લાગે છે. |
| 05:32 | હવે હું કેટલુક બ્લર ઉમેરવા માંગું છું. |
| 05:34 | તો Filters પર જાઓ પણ મને લાગે છે કે અલગ પ્રકારની અસરનો ઉપયોગ કરવો જોઈએ. |
| 05:41 | તો હું Noise પર જઈ Spread પસંદ કરીશ અને Horizontal ને 22 થી સુયોજિત કરીશ.
|
| 06:02 | તો હવે toggle quick mask બટન પર જાઓ અને તેના પર ક્લિક કરો. |
| 06:09 | અને અહીં તમે જોઈ શકો છો, અહીં માર્જિન વિસ્તાર છે એટલે કે આપણને પસંદગી મળી છે. |
| 06:17 | હવે હું તે સ્તર પર એક લેયર માસ્ક ઉમેરીશ અને સંપૂર્ણ ઓપેસીટી માટે સફેદ રંગ સાથે ભરીશ અને ઈમેજમાં પસંદગી છે, આપણે તે પસંદગીમાં કાળો રંગ ડ્રેગ કરી શકીએ છીએ અને આપણા વિસ્તારને સંપૂર્ણપણે પારદર્શક બનાવી શકો છો. |
| 06:39 | હું Select, None ઉપર જઈશ, આપણે કામચલાઉ પારદર્શક કરી હતી કે સ્તર પર જાઓ, અને આપણે ઓપેસીટી 100% થી વધારીશું. |
| 06:53 | જો પાછળથી તમે તમારી બોર્ડરનો રંગ બદલવા માંગો છો, તમારે colour ડાયલોગ પર જઈ , રંગ પસંદ કરો અને તે લેયરમાં ડ્રેગ કરો અને તમને એક અલગ રંગીન લેયર મળશે. |
| 07:10 | તે એક સરસ સ્કેચ અસર હતી અને આ વિડિઓ માટે જોસેફ ને આભાર. |
| 07:17 | હવે ત્યાં શું થયું છે તે જોઈએ. |
| 07:22 | મેં અહીં એક ઈમેજ તૈયાર કરી છે અને મારી પાસે અહીં વ્હાઈટ માટે કાળા થી ગ્રેડીયન્ત અને સફેદ અને કાળા સાથે ક્ષેત્ર ભરવામાં આવેલ છે. |
| 07:37 | અને મેં પહેલેથી સ્તર બમણું બનાવ્યું છે જે પહેલું પગલું છે. |
| 07:45 | હવે હું આ ઈમેજને ઉલટું કરવા ઈચ્છું છું, તો, colours, Invert ઉપર જાઓ. |
| 07:53 | તમે જોઈ શકો છો આ ઈમેજ બરાબર વિપરીત છે અને હું ઓપેસીટી 50% થી ઘતાડું છું. |
| 08:06 | અને સમગ્ર ઈમેજ સફેદ છે કારણ કે, બ્લેકનું અડધું અને સફેદનું અડધું ગ્રે આપે છે. |
| 08:19 | અને અહીં પણ બ્લેકનું અડધું અને સફેદનું અડધું ગ્રે આપે છે.
|
| 08:28 | તેથી આગામી પગલું આ સ્તરને બ્લર કરવાનું છે. |
| 08:33 | તો Filters, Blur, Gaussian Blur ઉપર જાઓ.
|
| 08:40 | હું અહીં આ સાંકળ અનાવરોધિત કરું છું , તેથી હું ફક્ત વર્ટીકલ બ્લર બદલી શકું છું, હોરીઝન્ત્લ બ્લર નહી કારણ કે ઇમેજ ખૂબ જ ગૂંચવણમાં મળશે. |
| 08:55 | તો આ મારું ઇચ્છિત પરિણામ છે અને OK પર ક્લિક કરો. |
| 09:01 | હવે તમે અહીં ઘેરા રાખોડી રંગનું અને સહેજ રાખોડી લીટીઓ જુઓ છો. |
| 09:06 | અહીં આ રેખાઓ ફોરગ્રાઉન્ડની બ્લર થવાનું પરિણામ છે. |
| 09:18 | જયારે હું અહીં ઝૂમ કરું છું અને ઓપેસીટી વધારું છું તો તમે અહીં કાળો, સફેદ અને વચ્ચે ગ્રેદિય્ન્ત દેખાય છે. |
| 09:32 | અન્ય સ્તર પર આપણી પાસે સફેદ અને કાળા છે અને હવે તે બરાબર વિરુદ્ધ નથી. |
| 09:44 | તો ઓપેસીટી ઘટાડવા માટે અને હવે તમે જોઈ શકો છો એક બાજુ ઘેરા રાખોડી રંગનું છે, અને બીજી બાજુ મધ્યમ રાખોડી છે. |
| 10:00 | અહીં મધ્યમ રાખોડી છે અને અહીં પણ, |
| 10:05 | પરંતુ પહેલા ચાલો આંખની યુક્તિ જોઈએ. |
| 10:10 | અહીં આ ખરેખર અહીં કરતાં વધારે ઘાટા છે તેથી હું કલર પીકર પસંદ કરીશ અને આપણે અહીં જોઈ શકીએ છીએ તે 128, 128, 128 લાલ માટે, લીલો અને વાદળી અને 50% ગ્રે અને તેના મધ્યમ ગ્રે અને અહીં તેના 127.127.127 , 50% ગ્રે માટે 128.
|
| 10:43 | અહીં થોડા શેડ્સ છે જે મૂળભૂત રીતે સમાન જ રંગ છે અને આ બાજુ આપણી પાસે 127 છે અને આ બાજુ પર 128 છે. |
| 10:57 | જો આપણે 225 ને 2 દ્વારા ભાગીયે તો 127 અથવા 128 મળશે જો કોઈ ફ્લોટિંગ પોઈન્ટ ન હોય. |
| 11:15 | હવે હું આ સ્તરો મર્જ કરીશ. |
| 11:19 | તો Layer, Merge down ઉપર જાઓ. |
| 11:29 | તો અહીં જોસેફની ઈમેજનો કલર લેવલ મેળવો અને હું આ સ્લાઇડર્સને ફક્ત ખેચીશ અને કાળાને ઘાટો અને અને ગ્રેને સફેદ કરીશ. |
| 11:56 | તમે વેરિયેબલ thickness ની લીટી જોઈ શકો છો અને જો હું આ સ્લાઇડર્સને ડાબી બાજુ તો રેખા સારી અને સારી થાય છે. |
| 12:12 | તો ચાલો સમગ્ર ઈમેજ જોઈએ, Shift + Ctrl + E અને તમે જોઈ શકો છો મારી પાસે રેખાઓને બદલે ગ્રેદિય્ન્ત છે અને રંગ જે મેં પહેલાં ભર્યા હતા. |
| 12:25 | હું આશા કરું છું કે તમને આ સમજ્યું અને તમે તે કરવાનો પ્રયત્ન કરી શકો છો. |
| 12:31 | કેટલીક ઈમેજો આ અસર સાથે ખૂબ જ સારી દેખાય છે |
| 12:37 | અને જોસેફની ઈમેજ ખુબ રમુજી હતી. મને તે ગ્મ્યી. |
| 12:44 | આ અઠવાડિયે હું Meet The GIMP માટે નવું સેગમેન્ટ શરૂ કર્યું. |
| 12:48 | જો તમે જમણી બાજુ પર હોમ પેજ પર જાઓ અને તમને 23HQ.com પર ફોટો જૂથ માટે માર્ગ મળશે. |
| 13:00 | અને અહીં તમારી ઘણી ઈમેજો છે જે હું બતાવી શકું છું અને week-week માંથી હું કોઈ એક લઈશ અને તે વિશે કંઈક કહીશ અને આજે હું તે અહીં લાવીશ. |
| 13:13 | તે fireworks પર Mainzelmann દ્વારા બનાવવામાં આવેલ છે અને તે આ ઈમેજમાં સફેદ સંતુલન અને રંગો સંબંધિત કમેન્ટ માટે પૂછે છે અને તે સારું દેખાય છે. |
| 13:28 | મેં કમેન્ટ કરી છે પરંતુ તે જર્મનમાં હતી. |
| 13:32 | ઠીક છે ચાલો જોઈએ. |
| 13:35 | આ તેની ઈમેજ છે જે ફક્ત વેબસાઈટ પરથી લીધેલ છે અને અહી તુલ બોક્સ ઉપર મુકેલ છે અને પછી GIMP વેબ પરથી ઇમેજ ખોલે છે. |
| 13:48 | મને લાગે છે આકાશ થોડા ઘાટા રંગનું હોવું જોઈએ. |
| 13:53 | અહીં નીચેની આ ઇમારત સારી છે જેને ઇમેજમાં રહેવાનું છે પરંતુ અહીં આ આકાશમાં ખરેખર કાળા અને કદાચ થોડા કાળા, આ જેવું વધારે કાળા નહી, અને આ કેટલાક સ્મોક વાદળો સેવ કરી શકાય છે. |
| 14:13 | તો હું Curves ટુલ પસંદ કરીશ અને ચાલો જોઈએ આપણે શું કરી શકીએ. |
| 14:24 | તમે અહીં જોઈ શકો છો કે આપની પાસે અહીં આ ઈમેજમાં ઘણો સફેદ રંગ છે. |
| 14:31 | આ ઈમેજમાં એક્સપોઝર ખૂબ જ સારી છે અને વેલ્યુઝ ખૂબ જ સારી રીતે હિસ્ટોગ્રામમાં વિતરિત થાય છે અને આપણી પાસે અહીં કાળું છે, તમે જોશો તે વધારે કાળું નથી. |
| 14:48 | આપણે અહીં આ થોડું ઘાટું કરી શકીએ છીએ. |
| 14:56 | તો હું અહીં આ કાળા પોઈન્ટ ખેંચી શકું છું. |
| 15:01 | કાળા પોઈન્ટ કાળાની ડેફીનેશન છે અને હું હવે આ કાળા કહી શકું છું. |
| 15:12 | તેથી તમે જોઈ શકો છો આ રોશની થોડી વધુ અગ્રણી છે અને હું હિસ્ટોગ્રામના આ ભાગને ઘટ્ટ બનાવવા માંગું છુ. |
| 15:26 | તેથી બિંદુ અહીં મૂકો અને ફક્ત કર્વ નીચે ખેંચો. |
| 15:33 | મને અહિયાં બિલ્ડીંગ માટે થોડી જગ્યા છોડવી પડશે. |
| 15:41 | મને લાગે છે આ બિલ્ડિંગનો મહત્વપૂર્ણ ભાગ છે. |
| 15:52 | તો કર્વ ને અહી નીચે ખેંચો અને હું જોઈ શકું છુ બિલ્ડિંગ હમણાં પણ ત્યાં છે. |
| 16:07 | હવે આ ભાગ ઘટ્ટ છે અને આ સફેદ છે કદાચ હવે આ વધુ પડતું સફેદ છે,તો હું આ થોડું નીચે ખેચીશ. |
| 16:25 | ચાલો કંઈક જુદું પ્રયાસ કરીએ. |
| 16:32 | ના તે કામ નથી કરતું. |
| 16:35 | ફક્ત બિંદુને બહાર ખેચો. |
| 16:39 | મેં પહેલા કદી આનો પ્રયાસ કર્યો નથી તેથી થોડું પ્રયોગિક છે. |
| 16:51 | મને લાગે છે આ કાર્ય કરે છે. |
| 16:54 | પ્રથમ નજરમા આ ઈમેજ થોડીક હુફાડી લાગે છે પણ હવે રંગ શોભીને દેખાય છે. |
| 17:03 | આ ઈમેજ માટે ફક્ત આટલુજ. |
| 17:07 | વધુ માહિતી માટે http://meetthegimp.org પર જાવ અને કમેન્ટ મોકલવા માટે, કૃપા કરી info@meetthegimp.org પર લખો. |
| 17:22 | IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |