Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-2/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 7: | Line 7: | ||
|- | |- | ||
− | |00 | + | |00:04 |
|બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે. | |બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે. | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
− | |00 | + | |00:08 |
|આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. | |આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. | ||
Line 20: | Line 20: | ||
|- | |- | ||
− | |00 | + | |00:28 |
|આ ટ્યુટોરીયલ જોયા પછી, આપણે શીખીશું કે પ્રોપર્ટીઝ વિન્ડો શું છે; | |આ ટ્યુટોરીયલ જોયા પછી, આપણે શીખીશું કે પ્રોપર્ટીઝ વિન્ડો શું છે; | ||
Line 26: | Line 26: | ||
|- | |- | ||
− | |00 | + | |00:35 |
|પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ '''scene panel''', '''world panel''' અને '''Object panel''' શું છે; | |પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ '''scene panel''', '''world panel''' અને '''Object panel''' શું છે; | ||
Line 32: | Line 32: | ||
|- | |- | ||
− | |00 | + | |00:42 |
|પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ '''scene panel''', '''world panel''' અને '''Object panel''' માં વિવિધ સેટિંગો (સુયોજનો) શું છે | |પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ '''scene panel''', '''world panel''' અને '''Object panel''' માં વિવિધ સેટિંગો (સુયોજનો) શું છે | ||
Line 38: | Line 38: | ||
|- | |- | ||
− | |00 | + | |00:52 |
|હું માનું છુ કે તમને બ્લેન્ડર ઈન્ટરફેસનાં મૂળભૂત તત્વો વિશેની જાણ છે. | |હું માનું છુ કે તમને બ્લેન્ડર ઈન્ટરફેસનાં મૂળભૂત તત્વો વિશેની જાણ છે. | ||
Line 44: | Line 44: | ||
|- | |- | ||
− | |00 | + | |00:57 |
|જો નથી તો, અમારું પહેલાનું ટ્યુટોરીયલ - '''Basic Description of the Blender Interface''' નો સંદર્ભ લો. | |જો નથી તો, અમારું પહેલાનું ટ્યુટોરીયલ - '''Basic Description of the Blender Interface''' નો સંદર્ભ લો. | ||
Line 50: | Line 50: | ||
|- | |- | ||
− | |01 | + | |01:05 |
|પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. | |પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. | ||
Line 56: | Line 56: | ||
|- | |- | ||
− | |01 | + | |01:11 |
|પ્રોપર્ટીઝ વિન્ડોની પહેલી પેનલ અને સુયોજનોને આપણે પાછલા ટ્યુટોરીયલમાં પહેલાથી જ જોઈ ચુક્યા છીએ. | |પ્રોપર્ટીઝ વિન્ડોની પહેલી પેનલ અને સુયોજનોને આપણે પાછલા ટ્યુટોરીયલમાં પહેલાથી જ જોઈ ચુક્યા છીએ. | ||
Line 62: | Line 62: | ||
|- | |- | ||
− | |01 | + | |01:17 |
|ચાલો પ્રોપર્ટીઝ વિન્ડોમાંની આગલી પેનલો જોઈએ. | |ચાલો પ્રોપર્ટીઝ વિન્ડોમાંની આગલી પેનલો જોઈએ. | ||
Line 68: | Line 68: | ||
|- | |- | ||
− | |01 | + | |01:21 |
|સૌપ્રથમ, વધુ સારી રીતે જોવા અને સમજવાં માટે આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરવું જોઈએ. | |સૌપ્રથમ, વધુ સારી રીતે જોવા અને સમજવાં માટે આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરવું જોઈએ. | ||
Line 74: | Line 74: | ||
|- | |- | ||
− | |01 | + | |01:27 |
|પ્રોપર્ટીઝ વિન્ડોનાં ડાબી ધાર ઉપર ડાબું ક્લિક કરો, પકડી રાખો અને ડાબી બાજુએ ખસેડો. | |પ્રોપર્ટીઝ વિન્ડોનાં ડાબી ધાર ઉપર ડાબું ક્લિક કરો, પકડી રાખો અને ડાબી બાજુએ ખસેડો. | ||
Line 80: | Line 80: | ||
|- | |- | ||
− | |01 | + | |01:37 |
|આપણે હવે પ્રોપર્ટીઝ વિન્ડોના વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. | |આપણે હવે પ્રોપર્ટીઝ વિન્ડોના વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. | ||
Line 86: | Line 86: | ||
|- | |- | ||
− | |01 | + | |01:42 |
|બ્લેન્ડર વિન્ડોનાં માપમાં કેવી રીતે ફેરબદલ કરવું એ શીખવાં માટે અમારું ટ્યુટોરીયલ - '''How to Change Window Types in Blender''' જુઓ. | |બ્લેન્ડર વિન્ડોનાં માપમાં કેવી રીતે ફેરબદલ કરવું એ શીખવાં માટે અમારું ટ્યુટોરીયલ - '''How to Change Window Types in Blender''' જુઓ. | ||
Line 92: | Line 92: | ||
|- | |- | ||
− | |01 | + | |01:51 |
|પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પક્તિમાં બીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. આ '''scene''' પેનલ છે. | |પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પક્તિમાં બીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. આ '''scene''' પેનલ છે. | ||
Line 98: | Line 98: | ||
|- | |- | ||
− | |02 | + | |02:02 |
|'''Camera''' એ દૃશ્યને રેન્ડર કરવાં માટે વપરાતો સક્રીય કેમેરો છે. | |'''Camera''' એ દૃશ્યને રેન્ડર કરવાં માટે વપરાતો સક્રીય કેમેરો છે. | ||
Line 104: | Line 104: | ||
|- | |- | ||
− | |02 | + | |02:08 |
|'''Units''' દૃશ્યમાં ઓબ્જેક્ટોનું માપ નક્કી કરે છે. | |'''Units''' દૃશ્યમાં ઓબ્જેક્ટોનું માપ નક્કી કરે છે. | ||
Line 110: | Line 110: | ||
|- | |- | ||
− | |02 | + | |02:14 |
|બ્લેન્ડરમાં એનીમેટ કરવાં માટે આ ખુબ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. | |બ્લેન્ડરમાં એનીમેટ કરવાં માટે આ ખુબ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. | ||
Line 116: | Line 116: | ||
|- | |- | ||
− | |02 | + | |02:20 |
|મૂળભૂત રીતે, '''Units''' એ '''none''' અને '''degrees''' થી સુયોજિત છે. | |મૂળભૂત રીતે, '''Units''' એ '''none''' અને '''degrees''' થી સુયોજિત છે. | ||
Line 122: | Line 122: | ||
|- | |- | ||
− | |02 | + | |02:26 |
|'''Metric''' પર ડાબું ક્લિક કરો. હવે આપણા દૃશ્યમાં તમામ ઓબ્જેક્ત્સ મીટરમાં માપવામાં આવશે. | |'''Metric''' પર ડાબું ક્લિક કરો. હવે આપણા દૃશ્યમાં તમામ ઓબ્જેક્ત્સ મીટરમાં માપવામાં આવશે. | ||
Line 128: | Line 128: | ||
|- | |- | ||
− | |02 | + | |02:35 |
|'''Gravity''' ને જોઈએ. | |'''Gravity''' ને જોઈએ. | ||
Line 134: | Line 134: | ||
|- | |- | ||
− | |02 | + | |02:38 |
|નોંધ લો કે ગ્રેવીટીનાં '''xyz''' યુનિટો '''metres per second square''' માં બદલાઈ ગયા છે. | |નોંધ લો કે ગ્રેવીટીનાં '''xyz''' યુનિટો '''metres per second square''' માં બદલાઈ ગયા છે. | ||
Line 140: | Line 140: | ||
|- | |- | ||
− | |02 | + | |02:46 |
|જયારે આપણે બ્લેન્ડરમાં ફીજીક્સ (ભૌતિકવિજ્ઞાન) વાપરીને ઓબ્જેક્ટોને એનીમેટ કરીએ છીએ ત્યારે ગ્રેવીટી ઉપયોગમાં આવે છે. | |જયારે આપણે બ્લેન્ડરમાં ફીજીક્સ (ભૌતિકવિજ્ઞાન) વાપરીને ઓબ્જેક્ટોને એનીમેટ કરીએ છીએ ત્યારે ગ્રેવીટી ઉપયોગમાં આવે છે. | ||
Line 146: | Line 146: | ||
|- | |- | ||
− | |02 | + | |02:52 |
|આપણે તે પછીનાં ટ્યુટોરીયલમાં જોઈશું. | |આપણે તે પછીનાં ટ્યુટોરીયલમાં જોઈશું. | ||
Line 152: | Line 152: | ||
|- | |- | ||
− | |02 | + | |02:56 |
|પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પંક્તિમાં ત્રીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. | |પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પંક્તિમાં ત્રીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. | ||
Line 158: | Line 158: | ||
|- | |- | ||
− | |03 | + | |03:03 |
|આ '''World''' પેનલ છે. અહીં આપણે બ્લેન્ડરનાં વર્લ્ડ સુયોજનોને અથવા બેકગ્રાઉન્ડ (પૃષ્ઠભૂમિ) સુયોજનોને બદલી કરી શકીએ છે. | |આ '''World''' પેનલ છે. અહીં આપણે બ્લેન્ડરનાં વર્લ્ડ સુયોજનોને અથવા બેકગ્રાઉન્ડ (પૃષ્ઠભૂમિ) સુયોજનોને બદલી કરી શકીએ છે. | ||
Line 164: | Line 164: | ||
|- | |- | ||
− | |03 | + | |03:12 |
|'''Blend Sky''' પર ડાબું ક્લિક કરો. પ્રીવ્યું ગ્રેડીએન્ટ (ઢાળ) રંગમાં બદલાઈ જાય છે. | |'''Blend Sky''' પર ડાબું ક્લિક કરો. પ્રીવ્યું ગ્રેડીએન્ટ (ઢાળ) રંગમાં બદલાઈ જાય છે. | ||
Line 170: | Line 170: | ||
|- | |- | ||
− | |03 | + | |03:21 |
|પરંતુ '''3D''' વ્યુ સમાન જ દેખાય છે. તો આપણે કેવી રીતે જાણી શકીએ કે વાસ્તવમાં બેકગ્રાઉન્ડ બદલાયું છે કે નહી? | |પરંતુ '''3D''' વ્યુ સમાન જ દેખાય છે. તો આપણે કેવી રીતે જાણી શકીએ કે વાસ્તવમાં બેકગ્રાઉન્ડ બદલાયું છે કે નહી? | ||
Line 176: | Line 176: | ||
|- | |- | ||
− | |03 | + | |03:30 |
|સક્રીય કેમેરા વ્યુને રેન્ડર કરવાં માટે '''F12''' દબાવો. | |સક્રીય કેમેરા વ્યુને રેન્ડર કરવાં માટે '''F12''' દબાવો. | ||
Line 182: | Line 182: | ||
|- | |- | ||
− | |03 | + | |03:36 |
|આપણે હવે બેકગ્રાઉન્ડમાં ફેરફાર જોઈ શકીએ છીએ. | |આપણે હવે બેકગ્રાઉન્ડમાં ફેરફાર જોઈ શકીએ છીએ. | ||
Line 188: | Line 188: | ||
|- | |- | ||
− | |03 | + | |03:40 |
|રેન્ડર ડિસ્પ્લે બંધ કરો. | |રેન્ડર ડિસ્પ્લે બંધ કરો. | ||
Line 194: | Line 194: | ||
|- | |- | ||
− | |03 | + | |03:46 |
|'''Zenith colour''' પર ડાબું ક્લિક કરો. મેનુંમાંથી એક રંગ પસંદ કરો. હું સફેદ પસંદ કરી રહ્યી છું. | |'''Zenith colour''' પર ડાબું ક્લિક કરો. મેનુંમાંથી એક રંગ પસંદ કરો. હું સફેદ પસંદ કરી રહ્યી છું. | ||
Line 200: | Line 200: | ||
|- | |- | ||
− | |03 | + | |03:58 |
|હવે બેકગ્રાઉન્ડ કાળા અને સફેદ ગ્રેડીએન્ટ સાથે રેન્ડર થશે. | |હવે બેકગ્રાઉન્ડ કાળા અને સફેદ ગ્રેડીએન્ટ સાથે રેન્ડર થશે. | ||
Line 206: | Line 206: | ||
|- | |- | ||
− | |04 | + | |04:03 |
|'''World''' પેનલમાં બીજા અન્ય સુયોજનો છે - '''Ambient Occlusion''', '''environment lighting''', '''Indirect lighting''', '''Gather''', '''Mist''', '''Stars'''. | |'''World''' પેનલમાં બીજા અન્ય સુયોજનો છે - '''Ambient Occlusion''', '''environment lighting''', '''Indirect lighting''', '''Gather''', '''Mist''', '''Stars'''. | ||
Line 212: | Line 212: | ||
|- | |- | ||
− | |04 | + | |04:21 |
|આ સુયોજનોને '''lighting in Blender''' (બ્લેન્ડરમાં પ્રકાશ) વિશેનાં વધુ અદ્યતન ટ્યુટોરીયલોમાં સમજાવામાં આવશે. | |આ સુયોજનોને '''lighting in Blender''' (બ્લેન્ડરમાં પ્રકાશ) વિશેનાં વધુ અદ્યતન ટ્યુટોરીયલોમાં સમજાવામાં આવશે. | ||
Line 218: | Line 218: | ||
|- | |- | ||
− | |04 | + | |04:29 |
|પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પંક્તિમાં ચોથા આઈકોન પર ડાબું ક્લિક કરો. | |પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પંક્તિમાં ચોથા આઈકોન પર ડાબું ક્લિક કરો. | ||
Line 224: | Line 224: | ||
|- | |- | ||
− | |04 | + | |04:37 |
|આ '''Object''' પેનલ છે. અહીં સક્રીય ઓબજેક્ટ માટેના સુયોજનો છે. | |આ '''Object''' પેનલ છે. અહીં સક્રીય ઓબજેક્ટ માટેના સુયોજનો છે. | ||
Line 230: | Line 230: | ||
|- | |- | ||
− | |04 | + | |04:45 |
|મૂળભૂત રીતે, ક્યુબ સક્રીય ઓબજેક્ટ છે. તો અહીંના તમામ સુયોજનો સમઘન માટે છે. | |મૂળભૂત રીતે, ક્યુબ સક્રીય ઓબજેક્ટ છે. તો અહીંના તમામ સુયોજનો સમઘન માટે છે. | ||
Line 236: | Line 236: | ||
|- | |- | ||
− | |04 | + | |04:54 |
|'''Transform''' એ સક્રીય ઓબજેક્ટનું સ્થાન, રોટેશન અને માપ નક્કી કરે છે. | |'''Transform''' એ સક્રીય ઓબજેક્ટનું સ્થાન, રોટેશન અને માપ નક્કી કરે છે. | ||
Line 242: | Line 242: | ||
|- | |- | ||
− | |05 | + | |05:04 |
|'''location''' હેઠળ '''X 0''' પર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર '''1''' ટાઈપ કરો અને એન્ટર દબાવો. | |'''location''' હેઠળ '''X 0''' પર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર '''1''' ટાઈપ કરો અને એન્ટર દબાવો. | ||
Line 248: | Line 248: | ||
|- | |- | ||
− | |05 | + | |05:14 |
|સમઘન '''x''' ધરી પર '''1''' યુનિટ જેટલું આગળ ખસે છે. | |સમઘન '''x''' ધરી પર '''1''' યુનિટ જેટલું આગળ ખસે છે. | ||
Line 254: | Line 254: | ||
|- | |- | ||
− | |05 | + | |05:20 |
|તો આ રીતે આપણે સક્રીય ઓબજેક્ટને ખસેડવાં, ફેરવવાં અને માપ વધઘટ માટે '''Object''' પેનલ વાપરી શકીએ છીએ. | |તો આ રીતે આપણે સક્રીય ઓબજેક્ટને ખસેડવાં, ફેરવવાં અને માપ વધઘટ માટે '''Object''' પેનલ વાપરી શકીએ છીએ. | ||
Line 260: | Line 260: | ||
|- | |- | ||
− | |05 | + | |05:28 |
|બ્લેન્ડરમાં કીફ્રેમોને એનીમેટ કરતી વખતે આ અત્યંત ઉપયોગી છે. | |બ્લેન્ડરમાં કીફ્રેમોને એનીમેટ કરતી વખતે આ અત્યંત ઉપયોગી છે. | ||
Line 266: | Line 266: | ||
|- | |- | ||
− | |05 | + | |05:35 |
|'''3D''' વ્યુંમાં '''Camera''' પર જમણું ક્લિક કરો. | |'''3D''' વ્યુંમાં '''Camera''' પર જમણું ક્લિક કરો. | ||
Line 272: | Line 272: | ||
|- | |- | ||
− | |05 | + | |05:40 |
|નોંધ લો કેવી રીતે ઓબજેક્ટ પેનલમાં '''Transform''' હેઠળ સ્થાન, રોટેશન અને માપનાં એકમો બદલાઈ ગયા છે. | |નોંધ લો કેવી રીતે ઓબજેક્ટ પેનલમાં '''Transform''' હેઠળ સ્થાન, રોટેશન અને માપનાં એકમો બદલાઈ ગયા છે. | ||
Line 278: | Line 278: | ||
|- | |- | ||
− | |05 | + | |05:50 |
|આ પસંદીત કેમેરા માટેના સુયોજનો છે. | |આ પસંદીત કેમેરા માટેના સુયોજનો છે. | ||
Line 284: | Line 284: | ||
|- | |- | ||
− | |05 | + | |05:55 |
|આગળનું સુયોજન છે '''Relations'''. અહીં આપણે આપણા સક્રીય ઓબજેક્ટ માટે '''layer''' (સ્તર) અને '''parent''' ને નક્કી કરી શકીએ છીએ. | |આગળનું સુયોજન છે '''Relations'''. અહીં આપણે આપણા સક્રીય ઓબજેક્ટ માટે '''layer''' (સ્તર) અને '''parent''' ને નક્કી કરી શકીએ છીએ. | ||
Line 290: | Line 290: | ||
|- | |- | ||
− | |06 | + | |06:07 |
|'''Layers''' હેઠળ બીજા ચોરસ પર ડાબું ક્લિક કરો. કેમેરો હવે અદૃશ્ય છે. | |'''Layers''' હેઠળ બીજા ચોરસ પર ડાબું ક્લિક કરો. કેમેરો હવે અદૃશ્ય છે. | ||
Line 296: | Line 296: | ||
|- | |- | ||
− | |06 | + | |06:13 |
|આમ જોઈએ તો, તે બીજા લેયર પર ખસેડાઈ ગયો છે. કારણ કે જો લેયર અદૃશ્ય છે તો કેમેરો પણ અદૃશ્ય રહશે. | |આમ જોઈએ તો, તે બીજા લેયર પર ખસેડાઈ ગયો છે. કારણ કે જો લેયર અદૃશ્ય છે તો કેમેરો પણ અદૃશ્ય રહશે. | ||
Line 302: | Line 302: | ||
|- | |- | ||
− | |06 | + | |06:23 |
|'''3D''' વ્યુંની નીચેની બાજુએ ડાબે ખૂણે '''View''' માં જાઓ. મેનું ખોલવા માટે ડાબું ક્લિક કરો. | |'''3D''' વ્યુંની નીચેની બાજુએ ડાબે ખૂણે '''View''' માં જાઓ. મેનું ખોલવા માટે ડાબું ક્લિક કરો. | ||
Line 308: | Line 308: | ||
|- | |- | ||
− | |06 | + | |06:32 |
|'''show all layers''' પસંદ કરો. '''3D''' વ્યુંમાં કેમેરાને ફરીથી જોઈ શકાય છે. | |'''show all layers''' પસંદ કરો. '''3D''' વ્યુંમાં કેમેરાને ફરીથી જોઈ શકાય છે. | ||
Line 314: | Line 314: | ||
|- | |- | ||
− | |06 | + | |06:42 |
|જયારે એક દૃશ્યમાં અનેક ઓબજેક્ટ સાથે કામ કરતા હોઈએ ત્યારે '''Layers''' અત્યંત ઉપયોગી છે. | |જયારે એક દૃશ્યમાં અનેક ઓબજેક્ટ સાથે કામ કરતા હોઈએ ત્યારે '''Layers''' અત્યંત ઉપયોગી છે. | ||
Line 320: | Line 320: | ||
|- | |- | ||
− | |06 | + | |06:50 |
|ઓબજેક્ટ પેનલમાં '''Relations''' હેઠળ '''Parent''' પર ડાબું ક્લિક કરો. | |ઓબજેક્ટ પેનલમાં '''Relations''' હેઠળ '''Parent''' પર ડાબું ક્લિક કરો. | ||
Line 326: | Line 326: | ||
|- | |- | ||
− | |06 | + | |06:55 |
|'''Parent''' એ તમામ '''3D''' એનીમેશન સોફ્ટવેરોમાં વપરાતું સૌથી મહત્વપૂર્ણ એનીમેશન ટૂલ છે. | |'''Parent''' એ તમામ '''3D''' એનીમેશન સોફ્ટવેરોમાં વપરાતું સૌથી મહત્વપૂર્ણ એનીમેશન ટૂલ છે. | ||
Line 332: | Line 332: | ||
|- | |- | ||
− | |07 | + | |07:03 |
|આપણે આને બ્લેન્ડર એનીમેશન ટ્યુટોરીયલોમાં ખુબ વાપરીશું. | |આપણે આને બ્લેન્ડર એનીમેશન ટ્યુટોરીયલોમાં ખુબ વાપરીશું. | ||
Line 338: | Line 338: | ||
|- | |- | ||
− | |07 | + | |07:10 |
|'''cube''' પસંદ કરો, | |'''cube''' પસંદ કરો, | ||
Line 344: | Line 344: | ||
|- | |- | ||
− | |07 | + | |07:13 |
|કેમેરો ક્યુબ (ઘન) ઉપર પેરેન્ટ થયો છે. | |કેમેરો ક્યુબ (ઘન) ઉપર પેરેન્ટ થયો છે. | ||
Line 350: | Line 350: | ||
|- | |- | ||
− | |07 | + | |07:16 |
|ક્યુબ એ પેરેન્ટ ઓબજેક્ટ છે અને કેમેરો એ ચાઈલ્ડ ઓબજેક્ટ છે. ચાલો જોઈએ આનો શું અર્થ છે. | |ક્યુબ એ પેરેન્ટ ઓબજેક્ટ છે અને કેમેરો એ ચાઈલ્ડ ઓબજેક્ટ છે. ચાલો જોઈએ આનો શું અર્થ છે. | ||
Line 356: | Line 356: | ||
|- | |- | ||
− | |07 | + | |07:24 |
|'''3D''' વ્યુંમાં સમઘનને પસંદ કરવા માટે જમણું ક્લિક કરો. | |'''3D''' વ્યુંમાં સમઘનને પસંદ કરવા માટે જમણું ક્લિક કરો. | ||
Line 362: | Line 362: | ||
|- | |- | ||
− | |07 | + | |07:28 |
|ભૂરાં હેન્ડલ ઉપર ડાબું ક્લિક કરો, પકડી રાખો અને તમારા માઉસને ઉપર અને નીચે ફેરવો. | |ભૂરાં હેન્ડલ ઉપર ડાબું ક્લિક કરો, પકડી રાખો અને તમારા માઉસને ઉપર અને નીચે ફેરવો. | ||
Line 368: | Line 368: | ||
|- | |- | ||
− | |07 | + | |07:36 |
|કેમેરો સમઘન સાથે ઉપર અને નીચે ફરે છે. | |કેમેરો સમઘન સાથે ઉપર અને નીચે ફરે છે. | ||
Line 374: | Line 374: | ||
|- | |- | ||
− | |07 | + | |07:44 |
|ક્યુબ માટે નવા સ્થાનની ખાતરી કરવા માટે સ્ક્રીન પર ડાબું ક્લિક કરો. | |ક્યુબ માટે નવા સ્થાનની ખાતરી કરવા માટે સ્ક્રીન પર ડાબું ક્લિક કરો. | ||
Line 380: | Line 380: | ||
|- | |- | ||
− | |07 | + | |07:51 |
|'''3D''' વ્યુંમાં કેમેરાને જમણું ક્લિક કરો. હવે ઓબજેક્ટ પેનલમાં '''Parent''' પર પાછા જાઓ. | |'''3D''' વ્યુંમાં કેમેરાને જમણું ક્લિક કરો. હવે ઓબજેક્ટ પેનલમાં '''Parent''' પર પાછા જાઓ. | ||
Line 386: | Line 386: | ||
|- | |- | ||
− | |08 | + | |08:02 |
|'''Parent''' ને ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર બેકસ્પેસ દબાવીને એન્ટર દબાવો. | |'''Parent''' ને ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર બેકસ્પેસ દબાવીને એન્ટર દબાવો. | ||
Line 392: | Line 392: | ||
|- | |- | ||
− | |08 | + | |08:11 |
|કેમેરો હવે ક્યુબને પેરેન્ટ થયેલ નથી. | |કેમેરો હવે ક્યુબને પેરેન્ટ થયેલ નથી. | ||
Line 398: | Line 398: | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:15 |
|તે '''3D''' વ્યુંમાં તેની મૂળ સ્થાન ઉપર દર્શાવાય છે જયારે કે ક્યુબ નવા સ્થાન ઉપર રહે છે. | |તે '''3D''' વ્યુંમાં તેની મૂળ સ્થાન ઉપર દર્શાવાય છે જયારે કે ક્યુબ નવા સ્થાન ઉપર રહે છે. | ||
Line 404: | Line 404: | ||
|- | |- | ||
− | |08 | + | |08:22 |
|એનો અર્થ એ છે કે પેરેન્ટ કરવાથી ચાઈલ્ડ ઓબજેક્ટની મૂળ ટ્રાન્સફોર્મ સુયોજનોને બદલતું નથી. | |એનો અર્થ એ છે કે પેરેન્ટ કરવાથી ચાઈલ્ડ ઓબજેક્ટની મૂળ ટ્રાન્સફોર્મ સુયોજનોને બદલતું નથી. | ||
Line 410: | Line 410: | ||
|- | |- | ||
− | |08 | + | |08:29 |
|તો, આ ટ્યુટોરીયલમાં, આપણે પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ '''scene panel''', '''world panel''' અને '''Object panel''' વિષે શીખ્યા. | |તો, આ ટ્યુટોરીયલમાં, આપણે પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ '''scene panel''', '''world panel''' અને '''Object panel''' વિષે શીખ્યા. | ||
Line 416: | Line 416: | ||
|- | |- | ||
− | |08 | + | |08:39 |
|બાકીની પેનલોને આવનારા ટ્યુટોરીયલમાં શીખીશું. | |બાકીની પેનલોને આવનારા ટ્યુટોરીયલમાં શીખીશું. | ||
Line 422: | Line 422: | ||
|- | |- | ||
− | |08 | + | |08:45 |
|હવે, આગળ વધો અને એક નવી '''Blend''' (બ્લેન્ડ) ફાઈલ બનાવો. Scene Unit '''Metric''' થી બદલો. | |હવે, આગળ વધો અને એક નવી '''Blend''' (બ્લેન્ડ) ફાઈલ બનાવો. Scene Unit '''Metric''' થી બદલો. | ||
Line 428: | Line 428: | ||
|- | |- | ||
− | |08 | + | |08:52 |
|વર્લ્ડ રંગને '''Blend sky''' લાલ અને કાળામાં બદલો. | |વર્લ્ડ રંગને '''Blend sky''' લાલ અને કાળામાં બદલો. | ||
Line 434: | Line 434: | ||
|- | |- | ||
− | |08 | + | |08:58 |
|આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | |આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | ||
Line 440: | Line 440: | ||
|- | |- | ||
− | |09 | + | |09:08 |
|આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''oscar.iitb.ac.in''', અને '''spoken-tutorial.org/NMEICT-Intro'''. | |આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''oscar.iitb.ac.in''', અને '''spoken-tutorial.org/NMEICT-Intro'''. | ||
Line 446: | Line 446: | ||
|- | |- | ||
− | |09 | + | |09:28 |
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ | ||
Line 452: | Line 452: | ||
|- | |- | ||
− | |09 | + | |09:30 |
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપો (કાર્યશાળાઓ)નું આયોજન કરે છે. | |સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપો (કાર્યશાળાઓ)નું આયોજન કરે છે. | ||
Line 458: | Line 458: | ||
|- | |- | ||
− | |09 | + | |09:33 |
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે. | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે. | ||
Line 464: | Line 464: | ||
|- | |- | ||
− | |09 | + | |09:38 |
|વધુ વિગત માટે, કૃપા કરી અમને '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | |વધુ વિગત માટે, કૃપા કરી અમને '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | ||
Line 470: | Line 470: | ||
|- | |- | ||
− | |09 | + | |09:45 |
|અમને જોડાવાબદ્દલ આભાર. | |અમને જોડાવાબદ્દલ આભાર. | ||
Line 476: | Line 476: | ||
|- | |- | ||
− | |09 | + | |09:47 |
|અને આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. | |અને આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. | ||
|} | |} |
Revision as of 17:00, 18 June 2014
Visual Cue | Narration |
00:04 | બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
|
00:28 | આ ટ્યુટોરીયલ જોયા પછી, આપણે શીખીશું કે પ્રોપર્ટીઝ વિન્ડો શું છે; |
00:35 | પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ scene panel, world panel અને Object panel શું છે; |
00:42 | પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ scene panel, world panel અને Object panel માં વિવિધ સેટિંગો (સુયોજનો) શું છે |
00:52 | હું માનું છુ કે તમને બ્લેન્ડર ઈન્ટરફેસનાં મૂળભૂત તત્વો વિશેની જાણ છે. |
00:57 | જો નથી તો, અમારું પહેલાનું ટ્યુટોરીયલ - Basic Description of the Blender Interface નો સંદર્ભ લો. |
01:05 | પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. |
01:11 | પ્રોપર્ટીઝ વિન્ડોની પહેલી પેનલ અને સુયોજનોને આપણે પાછલા ટ્યુટોરીયલમાં પહેલાથી જ જોઈ ચુક્યા છીએ. |
01:17 | ચાલો પ્રોપર્ટીઝ વિન્ડોમાંની આગલી પેનલો જોઈએ. |
01:21 | સૌપ્રથમ, વધુ સારી રીતે જોવા અને સમજવાં માટે આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરવું જોઈએ. |
01:27 | પ્રોપર્ટીઝ વિન્ડોનાં ડાબી ધાર ઉપર ડાબું ક્લિક કરો, પકડી રાખો અને ડાબી બાજુએ ખસેડો. |
01:37 | આપણે હવે પ્રોપર્ટીઝ વિન્ડોના વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. |
01:42 | બ્લેન્ડર વિન્ડોનાં માપમાં કેવી રીતે ફેરબદલ કરવું એ શીખવાં માટે અમારું ટ્યુટોરીયલ - How to Change Window Types in Blender જુઓ. |
01:51 | પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પક્તિમાં બીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. આ scene પેનલ છે. |
02:02 | Camera એ દૃશ્યને રેન્ડર કરવાં માટે વપરાતો સક્રીય કેમેરો છે. |
02:08 | Units દૃશ્યમાં ઓબ્જેક્ટોનું માપ નક્કી કરે છે. |
02:14 | બ્લેન્ડરમાં એનીમેટ કરવાં માટે આ ખુબ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. |
02:20 | મૂળભૂત રીતે, Units એ none અને degrees થી સુયોજિત છે. |
02:26 | Metric પર ડાબું ક્લિક કરો. હવે આપણા દૃશ્યમાં તમામ ઓબ્જેક્ત્સ મીટરમાં માપવામાં આવશે. |
02:35 | Gravity ને જોઈએ. |
02:38 | નોંધ લો કે ગ્રેવીટીનાં xyz યુનિટો metres per second square માં બદલાઈ ગયા છે. |
02:46 | જયારે આપણે બ્લેન્ડરમાં ફીજીક્સ (ભૌતિકવિજ્ઞાન) વાપરીને ઓબ્જેક્ટોને એનીમેટ કરીએ છીએ ત્યારે ગ્રેવીટી ઉપયોગમાં આવે છે. |
02:52 | આપણે તે પછીનાં ટ્યુટોરીયલમાં જોઈશું. |
02:56 | પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પંક્તિમાં ત્રીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. |
03:03 | આ World પેનલ છે. અહીં આપણે બ્લેન્ડરનાં વર્લ્ડ સુયોજનોને અથવા બેકગ્રાઉન્ડ (પૃષ્ઠભૂમિ) સુયોજનોને બદલી કરી શકીએ છે. |
03:12 | Blend Sky પર ડાબું ક્લિક કરો. પ્રીવ્યું ગ્રેડીએન્ટ (ઢાળ) રંગમાં બદલાઈ જાય છે. |
03:21 | પરંતુ 3D વ્યુ સમાન જ દેખાય છે. તો આપણે કેવી રીતે જાણી શકીએ કે વાસ્તવમાં બેકગ્રાઉન્ડ બદલાયું છે કે નહી? |
03:30 | સક્રીય કેમેરા વ્યુને રેન્ડર કરવાં માટે F12 દબાવો. |
03:36 | આપણે હવે બેકગ્રાઉન્ડમાં ફેરફાર જોઈ શકીએ છીએ. |
03:40 | રેન્ડર ડિસ્પ્લે બંધ કરો. |
03:46 | Zenith colour પર ડાબું ક્લિક કરો. મેનુંમાંથી એક રંગ પસંદ કરો. હું સફેદ પસંદ કરી રહ્યી છું. |
03:58 | હવે બેકગ્રાઉન્ડ કાળા અને સફેદ ગ્રેડીએન્ટ સાથે રેન્ડર થશે. |
04:03 | World પેનલમાં બીજા અન્ય સુયોજનો છે - Ambient Occlusion, environment lighting, Indirect lighting, Gather, Mist, Stars. |
04:21 | આ સુયોજનોને lighting in Blender (બ્લેન્ડરમાં પ્રકાશ) વિશેનાં વધુ અદ્યતન ટ્યુટોરીયલોમાં સમજાવામાં આવશે. |
04:29 | પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પંક્તિમાં ચોથા આઈકોન પર ડાબું ક્લિક કરો. |
04:37 | આ Object પેનલ છે. અહીં સક્રીય ઓબજેક્ટ માટેના સુયોજનો છે. |
04:45 | મૂળભૂત રીતે, ક્યુબ સક્રીય ઓબજેક્ટ છે. તો અહીંના તમામ સુયોજનો સમઘન માટે છે. |
04:54 | Transform એ સક્રીય ઓબજેક્ટનું સ્થાન, રોટેશન અને માપ નક્કી કરે છે. |
05:04 | location હેઠળ X 0 પર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર 1 ટાઈપ કરો અને એન્ટર દબાવો. |
05:14 | સમઘન x ધરી પર 1 યુનિટ જેટલું આગળ ખસે છે. |
05:20 | તો આ રીતે આપણે સક્રીય ઓબજેક્ટને ખસેડવાં, ફેરવવાં અને માપ વધઘટ માટે Object પેનલ વાપરી શકીએ છીએ. |
05:28 | બ્લેન્ડરમાં કીફ્રેમોને એનીમેટ કરતી વખતે આ અત્યંત ઉપયોગી છે. |
05:35 | 3D વ્યુંમાં Camera પર જમણું ક્લિક કરો. |
05:40 | નોંધ લો કેવી રીતે ઓબજેક્ટ પેનલમાં Transform હેઠળ સ્થાન, રોટેશન અને માપનાં એકમો બદલાઈ ગયા છે. |
05:50 | આ પસંદીત કેમેરા માટેના સુયોજનો છે. |
05:55 | આગળનું સુયોજન છે Relations. અહીં આપણે આપણા સક્રીય ઓબજેક્ટ માટે layer (સ્તર) અને parent ને નક્કી કરી શકીએ છીએ. |
06:07 | Layers હેઠળ બીજા ચોરસ પર ડાબું ક્લિક કરો. કેમેરો હવે અદૃશ્ય છે. |
06:13 | આમ જોઈએ તો, તે બીજા લેયર પર ખસેડાઈ ગયો છે. કારણ કે જો લેયર અદૃશ્ય છે તો કેમેરો પણ અદૃશ્ય રહશે. |
06:23 | 3D વ્યુંની નીચેની બાજુએ ડાબે ખૂણે View માં જાઓ. મેનું ખોલવા માટે ડાબું ક્લિક કરો. |
06:32 | show all layers પસંદ કરો. 3D વ્યુંમાં કેમેરાને ફરીથી જોઈ શકાય છે. |
06:42 | જયારે એક દૃશ્યમાં અનેક ઓબજેક્ટ સાથે કામ કરતા હોઈએ ત્યારે Layers અત્યંત ઉપયોગી છે. |
06:50 | ઓબજેક્ટ પેનલમાં Relations હેઠળ Parent પર ડાબું ક્લિક કરો. |
06:55 | Parent એ તમામ 3D એનીમેશન સોફ્ટવેરોમાં વપરાતું સૌથી મહત્વપૂર્ણ એનીમેશન ટૂલ છે. |
07:03 | આપણે આને બ્લેન્ડર એનીમેશન ટ્યુટોરીયલોમાં ખુબ વાપરીશું. |
07:10 | cube પસંદ કરો, |
07:13 | કેમેરો ક્યુબ (ઘન) ઉપર પેરેન્ટ થયો છે. |
07:16 | ક્યુબ એ પેરેન્ટ ઓબજેક્ટ છે અને કેમેરો એ ચાઈલ્ડ ઓબજેક્ટ છે. ચાલો જોઈએ આનો શું અર્થ છે. |
07:24 | 3D વ્યુંમાં સમઘનને પસંદ કરવા માટે જમણું ક્લિક કરો. |
07:28 | ભૂરાં હેન્ડલ ઉપર ડાબું ક્લિક કરો, પકડી રાખો અને તમારા માઉસને ઉપર અને નીચે ફેરવો. |
07:36 | કેમેરો સમઘન સાથે ઉપર અને નીચે ફરે છે. |
07:44 | ક્યુબ માટે નવા સ્થાનની ખાતરી કરવા માટે સ્ક્રીન પર ડાબું ક્લિક કરો. |
07:51 | 3D વ્યુંમાં કેમેરાને જમણું ક્લિક કરો. હવે ઓબજેક્ટ પેનલમાં Parent પર પાછા જાઓ. |
08:02 | Parent ને ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર બેકસ્પેસ દબાવીને એન્ટર દબાવો. |
08:11 | કેમેરો હવે ક્યુબને પેરેન્ટ થયેલ નથી. |
08:15 | તે 3D વ્યુંમાં તેની મૂળ સ્થાન ઉપર દર્શાવાય છે જયારે કે ક્યુબ નવા સ્થાન ઉપર રહે છે. |
08:22 | એનો અર્થ એ છે કે પેરેન્ટ કરવાથી ચાઈલ્ડ ઓબજેક્ટની મૂળ ટ્રાન્સફોર્મ સુયોજનોને બદલતું નથી. |
08:29 | તો, આ ટ્યુટોરીયલમાં, આપણે પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ scene panel, world panel અને Object panel વિષે શીખ્યા. |
08:39 | બાકીની પેનલોને આવનારા ટ્યુટોરીયલમાં શીખીશું. |
08:45 | હવે, આગળ વધો અને એક નવી Blend (બ્લેન્ડ) ફાઈલ બનાવો. Scene Unit Metric થી બદલો. |
08:52 | વર્લ્ડ રંગને Blend sky લાલ અને કાળામાં બદલો. |
08:58 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:08 | આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
09:28 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
09:30 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપો (કાર્યશાળાઓ)નું આયોજન કરે છે. |
09:33 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે. |
09:38 | વધુ વિગત માટે, કૃપા કરી અમને contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
09:45 | અમને જોડાવાબદ્દલ આભાર. |
09:47 | અને આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |