Difference between revisions of "Netbeans/C2/Handling-Images-in-a-Java-GUI-Application/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 407: | Line 407: | ||
| 08.53 | | 08.53 | ||
|This will import the necessary packages required for this program. | |This will import the necessary packages required for this program. | ||
+ | |||
|- | |- | ||
− | |||
| 08.59 | | 08.59 | ||
− | + | | ચાલો હવે એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.02 | | 09.02 | ||
− | + | | ઈમેજ એક્સેસ કરવા માટે અને દર્શાવવા માટે અમે કોડ ઉત્પન્ન કર્યા છે. | |
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |||
| 09.07 | | 09.07 | ||
− | + | | ઈમેજ એક્સેસ થાય છે કે એ વાતની ખાતરી કરવા માટે ચાલો એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ. | |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | |||
| 09.12 | | 09.12 | ||
− | + | | પહેલા, આપણને પ્રોજેક્ટનાં '''Main class''' (મેઈન ક્લાસ) ને સુયોજિત કરવાની જરૂર છે. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.16 | | 09.16 | ||
− | + | | જ્યારે તમે '''Main class''' (મેઈન ક્લાસ) ને સુયોજિત કરો છો, આઈડીઈ એ જાણે છે કે પ્રોજેક્ટ રન કરતી વખતે કયા ક્લાસને રન કરવો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.21 | | 09.21 | ||
+ | | વધારામાં, એપ્લીકેશન બીલ્ડ થતી વખતે '''JAR''' ફાઈલમાં '''Main class''' આ ઘટક તૈયાર થાય છે આ વાતની પણ ખાતરી થાય છે. | ||
− | |||
|- | |- | ||
− | |||
| 09.33 | | 09.33 | ||
− | + | | અહીં પ્રોજેક્ટ વિન્ડોમાં આવેલ '''ImageDisplayApp''' પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરો, અને '''Properties''' (પ્રોપર્ટીઝ) પસંદ કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.41 | | 09.41 | ||
− | + | | '''Project Properties''' (પ્રોજેક્ટ પ્રોપર્ટીઝ) ડાયલોગ બોક્સમાં, ડાબી બાજુ આવેલ '''Run''' (રન) કેટેગરી પસંદ કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.47 | | 09.47 | ||
− | + | | '''Main Class''' (મેઈન ક્લાસ) ફિલ્ડ આગળ આવેલ, '''Browse''' (બ્રાઉઝ) બટન ક્લિક કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.51 | | 09.51 | ||
− | + | | '''org.me.myimageapp.ImageDisplay''' પસંદ કરીને '''Select Main Class''' (સિલેક્ટ મેઈન ક્લાસ) પર ક્લિક કરો | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.01 | | 10.01 | ||
− | + | | અહીં '''OK''' ક્લિક કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.05 | | 10.05 | ||
− | + | | હવે '''Project''' (પ્રોજેક્ટ) નોડ પર જમણું-ક્લિક કરીને, '''Clean & Build''' (ક્લીન એન્ડ બીલ્ડ) પસંદ કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.11 | | 10.11 | ||
− | + | | તમે '''Files''' વિન્ડોમાં, એપ્લીકેશનની '''Build''' (બીલ્ડ) પ્રોપર્ટીઝ જોઈ શકો છો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.20 | | 10.20 | ||
− | + | | '''Build''' (બીલ્ડ) ફોલ્ડરમાં કમ્પાઈલ કરેલ ક્લાસ હોય છે. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.23 | | 10.23 | ||
− | + | | '''dist''' (ડિસ્ટ) ફોલ્ડરમાં એક્ઝીક્યુટ કરી શકાય એવી '''JAR''' (જાર) ફાઈલ હોય છે જેમાં કમ્પાઈલ કરેલ ક્લાસનો અને ઈમેજનો સમાવેશ હોય છે. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.32 | | 10.32 | ||
− | + | | હવે ટૂલ બારમાંથી '''Run''' (રન) પસંદ કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.34 | | 10.34 | ||
− | + | | ઈમેજ સહીત આપણો આઉટપુટ વિન્ડો ખુલે છે. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.39 | | 10.39 | ||
− | + | | હવે હું આ ઈમેજ પર ક્લિક કરીશ. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.42 | | 10.42 | ||
− | + | | અને ટોંચે તમે પોપ-અપ જોઈ શકો છો, જે ઈમેજનું વિવરણ દર્શાવે છે. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.50 | | 10.50 | ||
− | + | | હવે, એસાઈનમેંટ! | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.54 | | 10.54 | ||
− | + | | આ ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે, ચાર ઈમેજો સહીત બીજું એક '''GUI''' બનાવો, | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 11.01 | | 11.01 | ||
− | + | | દરેક ઈમેજ માટે, વિભિન્ન ઇવેન્ટો સ્પષ્ટ કરો જેમ કે કીબોર્ડ ઇવેન્ટ, માઉસ-મોશન ઇવેન્ટ, માઉસ-ક્લિક ઇવેન્ટ, માઉસ-વ્હીલ ઇવેન્ટ. | |
− | | | + | |
|- | |- |
Revision as of 20:12, 16 June 2014
Time | Narration |
00.01 | નમસ્તે મિત્રો. |
00.02 | Handling Images in a Java GUI Application using Netbeans IDE પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.10 | અમે એ માનીને ચાલીએ છીએ કે તમને નેટબીન્સ પર કામ કરવાની સામાન્ય જાણકારી છે. |
00.15 | સાથે જ એ માનીએ છીએ કે તમે JFrame ફોર્મ પર ટેક્સ્ટ ફીલ્ડો, બટનો, મેનુઓ, વગેરે. મુકવાનું જાણો છો. |
00.22 | જો નથી, તો કૃપા કરી નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો. |
00.29 | આ ટ્યુટોરીયલમાં, આપણે વિગતમાં જાણીશું ઈમેજો સંભાળવા વિશે |
00.34 | અને સેમ્પલ GUI એપ્લીકેશનમાં, તેના પર ક્રિયાઓ ભજવવા વિશે. |
00.39 | આ ડેમોનસ્ટ્રેશન માટે, હું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 વાપરી રહ્યી છું |
00.52 | જાવા એપ્લીકેશનમાં હાથે લેવાની અને ઈમેજો એક્સેસ કરવાની પ્રમાણભૂત પધ્ધત એટલે getResource() મેથડ. |
00.59 | આપણે શીખીશું કે તમારી એપ્લીકેશનમાં ઈમેજોનો સમાવેશ કરવા માટે આઈડીઈ GUI બિલ્ડર વાપરીને કોડ કેવી રીતે ઉત્પન્ન કરવું, |
01.07 | અને એક સાદી Jframe બનાવીશું જેમાં ઈમેજ દર્શાવનારુ એક Jlabel હશે. |
01.13 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું - |
01.15 | એપ્લીકેશન ફોર્મ બનાવવાનું |
01.18 | ઈમેજ માટે પેકેજ ઉમેરવાનું |
01.20 | લેબલ પર ઈમેજ દર્શાવવાનું |
01.22 | માઉસ-ઇવેન્ટ અને પોપ-અપ બનાવવાનું |
01.25 | એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરવી |
01.28 | હવે ચાલો આપણી સેમ્પલ એપ્લીકેશન બનાવવા માટે IDE પર જઈએ. |
01.33 | ફાઈલ મેનુમાંથી, New Project (ન્યુ પ્રોજેક્ટ) પસંદ કરો. |
01.37 | Categories (કેટેગરીઝ) અંતર્ગત, Java (જાવા) પસંદ કરો, Projects (પ્રોજેક્ટ્સ) અંતર્ગત Java Application (જાવા એપ્લીકેશન) પસંદ કરીને Next (નેક્સ્ટ) ક્લિક કરો. |
01.46 | Project Name (પ્રોજેક્ટ નેમ) ફિલ્ડમાં, ImageDisplayApp (ઈમેજડિસ્પ્લેએપ) ટાઈપ કરો. |
01.54 | Create Main Class (ક્રિએટ મેઈન ક્લાસ) ચેકબોક્સ સાફ કરો. |
01.58 | એ વાતની ખાતરી કરી લો કે Set as Main Project (સેટ એઝ મેઈન પ્રોજેક્ટ) ચેકબોક્સ પસંદ કરેલ હોય. |
02.03 | Finish ક્લિક કરો. તમારા આઈડીઈમાં પ્રોજેક્ટ બની જાય છે. |
02.08 | આ વિભાગમાં, આપણે Jframe (જેફ્રેમ) ફોર્મ બનાવીને તેમાં Jlabel (જેલેબલ) ઉમેરીશું. |
02.14 | ચાલો સૌપ્રથમ હું Jframe (જેફ્રેમ) ફોર્મ બનાવું. |
02.17 | Projects (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, ImageDisplayApp (ઈમેજડિસ્પ્લેએપ) નોડ વિસ્તૃત કરો. |
02.23 | Source Packages (સોર્સ પેકેજીસ) નોડ પર જમણું-ક્લિક કરો અને પસંદ કરો New (ન્યુ), Jframe form (જેફ્રેમ ફોર્મ). |
02.30 | Class Name (ક્લાસ નેમ) ફિલ્ડમાં, ImageDisplay (ઈમેજડિસ્પ્લે) ટાઈપ કરો. |
02.37 | Package (પેકેજ) ફિલ્ડમાં, org.me.myimageapp ટાઈપ કરો. |
02.45 | અને Finish ક્લિક કરો. |
02.48 | હવે ચાલો Jlabel (જેલેબલ) ઉમેરીએ. |
02.52 | આઈડીઈનાં જમણી બાજુએ આવેલ, પેલેટમાં Label (લેબલ) કમ્પોનેંટ પસંદ કરો અને તેને Jframe (જેફ્રેમ) પર ડ્રેગ કરો. |
03.01 | હમણાં માટે, તમારું ફોર્મ કઈક આ પ્રકારનું લાગવું જોઈએ. |
03.06 | જ્યારે એક એપ્લીકેશનમાં તમે ઈમેજો અથવા અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરો છો, સામાન્ય રીતે તમે સ્ત્રોત માટે એક જુદું જાવા પેકેજ બનાવો છો. |
03.15 | તમારી લોકલ ફાઈલ સીસ્ટમમાં, પેકેજ એ ફોલ્ડરને અનુલક્ષે છે. |
03.19 | Projects (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, org.me.myimageapp નોડ પર જમણું-ક્લિક કરો અને New > Java Package (ન્યુ > જાવા પેકેજ) પસંદ કરો. |
03.30 | New Package Wizard (ન્યુ પેકેજ વિઝાર્ડ) માં, org.me.myimageapp આગળ .resources ટાઈપ કરો. |
03.40 | જેથી હવે નવા પેકેજનું નામ org.me.myimageapp.resources કહેવાશે. |
03.47 | Finish ક્લિક કરો. |
03.49 | Projects (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, જ્યારે તમે ઈમેજ ઉમેરો છો ત્યારે, તમને ઈમેજ org.me.myimageapp.resources પેકેજ અંતર્ગત દેખાવી જોઈએ. |
03.59 | આ એપ્લીકેશનમાં, ઈમેજ Jlabel (જેલેબલ) કમ્પોનેંટમાં બેસાડવામાં આવશે. |
04.04 | ચાલો હવે લેબલ પર ઈમેજ ઉમેરીએ. |
04.08 | GUI designer (જીયુઆઈ ડીઝાઈનર) માં, તમારા ફોર્મ પર ઉમેરાયેલું લેબલ પસંદ કરો. |
04.14 | વિન્ડોની જમણી બાજુએ આવેલ, પેલેટ નીચે, Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં સ્ક્રોલ કરીને, Icon (આઇકોન) પ્રોપર્ટી પર જાવ. |
04.23 | ellipsis (એલીપ્સીસ) એટલે કે જમણી બાજુએ આવેલ ત્રણ બિંદુઓ (...) પર ક્લિક કરો. |
04.30 | Icon (આઇકોન) પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં, Import to Project (ઈમ્પોર્ટ ટુ પ્રોજેક્ટ) પર ક્લિક કરો. |
04.34 | ફાઈલ પસંદ કરવા માટે, તમને જોઈતી ઈમેજ જે ફોલ્ડરમાં છે તે ફોલ્ડર પર જાવ. |
04.42 | Next ક્લિક કરો. |
04.45 | વિઝાર્ડનાં Select Target Folder (સિલેક્ટ ટાર્ગેટ ફોલ્ડર) પુષ્ઠમાં, Resources (રીસોર્સીઝ) ફોલ્ડર પસંદ કરો. |
04.49 | અને Finish ક્લિક કરો. |
04.52 | જેમ તમે Finish ક્લિક કરશો, આઈડીઈ તમારા પ્રોજેક્ટમાં ઈમેજ કોપી કરશે. |
04.57 | તેથી, જ્યારે તમે એપ્લીકેશન બનાવીને રન કરો છો ત્યારે, ઈમેજ વિતરિત કરી શકનારી JAR (જાર) ફાઈલમાં સમાવિષ્ટ થાય છે. |
05.07 | અહીં OK પર ક્લિક કરો. |
05.11 | And right click on your project node and select Clean and Build option. |
05.18 | You can now go to the Files menu, and under the build folder, |
05.29 | under dist folder, you can see the jar file. |
04.33 | It generates the code in the imagedisplay class to access the image. |
05.38 | It also displays your image on the label in the Design view of your form. |
05.43 | At this point, you can do some simple things to improve the appearance of the form.
|
05.48 | In the Properties window, select the Text property |
05.56 | and delete jLabel1.
|
06.04 | That value was generated by the GUI Builder as display text for the label. |
06.10 | However, you are using the label to display an image rather than text.
|
06.15 | So this text is not needed.
|
06.18 | Now let us drag the label to center it on the form. |
06.26 | In the GUI Designer, click the Source tab.
|
06.30 | Scroll down to the line that says Generated Code. |
06.33 | And click the plus sign (+) to the left of the Generated Code line to display the code that the GUI Designer has generated. |
06.42 | Here, the keyline is this.
|
06.49 | Since you have used the Property editor for jLabel1s icon property, the IDE has generated the setIcon method. |
06.57 | The parameter of that method contains a call to the getResource() method on an anonymous inner class of ImageIcon. |
07.10 | Once your image has been added, in the Design view right-click on the image.
|
07.19 | Click on Events > Mouse > mouseClicked. |
07.24 | The view is switched to the Source mode. |
07.28 | Here you can add the code to customize your action on a mouse click. |
07.33 | Let me add a few lines of code to generate a pop-up when the image is clicked in the GUI.
|
08.00 | I have now entered a few lines of code to generate the pop-up.
|
08.05 | First I have created a new Jframe for the pop-up.
|
08.12 | And I have set the default close operation.
|
08.15 | And finally provided the text for the pop-up. |
08.24 | After adding these lines of code, let us import the necessary packages by adding two statements at the beginning of the file. |
08.36 | Include: import javax.swing.*;
|
08.45 | and import java.awt.*;
|
08.53 | This will import the necessary packages required for this program. |
08.59 | ચાલો હવે એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ. |
09.02 | ઈમેજ એક્સેસ કરવા માટે અને દર્શાવવા માટે અમે કોડ ઉત્પન્ન કર્યા છે. |
09.07 | ઈમેજ એક્સેસ થાય છે કે એ વાતની ખાતરી કરવા માટે ચાલો એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ. |
09.12 | પહેલા, આપણને પ્રોજેક્ટનાં Main class (મેઈન ક્લાસ) ને સુયોજિત કરવાની જરૂર છે. |
09.16 | જ્યારે તમે Main class (મેઈન ક્લાસ) ને સુયોજિત કરો છો, આઈડીઈ એ જાણે છે કે પ્રોજેક્ટ રન કરતી વખતે કયા ક્લાસને રન કરવો. |
09.21 | વધારામાં, એપ્લીકેશન બીલ્ડ થતી વખતે JAR ફાઈલમાં Main class આ ઘટક તૈયાર થાય છે આ વાતની પણ ખાતરી થાય છે. |
09.33 | અહીં પ્રોજેક્ટ વિન્ડોમાં આવેલ ImageDisplayApp પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરો, અને Properties (પ્રોપર્ટીઝ) પસંદ કરો. |
09.41 | Project Properties (પ્રોજેક્ટ પ્રોપર્ટીઝ) ડાયલોગ બોક્સમાં, ડાબી બાજુ આવેલ Run (રન) કેટેગરી પસંદ કરો. |
09.47 | Main Class (મેઈન ક્લાસ) ફિલ્ડ આગળ આવેલ, Browse (બ્રાઉઝ) બટન ક્લિક કરો. |
09.51 | org.me.myimageapp.ImageDisplay પસંદ કરીને Select Main Class (સિલેક્ટ મેઈન ક્લાસ) પર ક્લિક કરો |
10.01 | અહીં OK ક્લિક કરો. |
10.05 | હવે Project (પ્રોજેક્ટ) નોડ પર જમણું-ક્લિક કરીને, Clean & Build (ક્લીન એન્ડ બીલ્ડ) પસંદ કરો. |
10.11 | તમે Files વિન્ડોમાં, એપ્લીકેશનની Build (બીલ્ડ) પ્રોપર્ટીઝ જોઈ શકો છો. |
10.20 | Build (બીલ્ડ) ફોલ્ડરમાં કમ્પાઈલ કરેલ ક્લાસ હોય છે. |
10.23 | dist (ડિસ્ટ) ફોલ્ડરમાં એક્ઝીક્યુટ કરી શકાય એવી JAR (જાર) ફાઈલ હોય છે જેમાં કમ્પાઈલ કરેલ ક્લાસનો અને ઈમેજનો સમાવેશ હોય છે. |
10.32 | હવે ટૂલ બારમાંથી Run (રન) પસંદ કરો. |
10.34 | ઈમેજ સહીત આપણો આઉટપુટ વિન્ડો ખુલે છે. |
10.39 | હવે હું આ ઈમેજ પર ક્લિક કરીશ. |
10.42 | અને ટોંચે તમે પોપ-અપ જોઈ શકો છો, જે ઈમેજનું વિવરણ દર્શાવે છે. |
10.50 | હવે, એસાઈનમેંટ! |
10.54 | આ ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે, ચાર ઈમેજો સહીત બીજું એક GUI બનાવો, |
11.01 | દરેક ઈમેજ માટે, વિભિન્ન ઇવેન્ટો સ્પષ્ટ કરો જેમ કે કીબોર્ડ ઇવેન્ટ, માઉસ-મોશન ઇવેન્ટ, માઉસ-ક્લિક ઇવેન્ટ, માઉસ-વ્હીલ ઇવેન્ટ. |
11.12 | મેં પહેલાથી જ એસાઈનમેંટ બનાવી લીધો છે. |
11.17 | ચાલો એસાઈનમેંટ પ્રોજેક્ટને રન કરીએ. |
11.20 | તમારો એસાઈનમેંટ આ પ્રકારે દેખાવવો જોઈએ. |
11.26 | મેં અહીં મારા એસાઈનમેંટ માટે કીબોર્ડ-ઇવેન્ટો અને માઉસ ઇવેન્ટો બનાવ્યા છે. |
11.34 | તો, સારાંશમાં, |
11.36 | આપણે Jframe (જેફ્રેમ) ફોર્મ બનાવ્યું |
11.39 | ઈમેજ માટે પેકેજ ઉમેર્યું |
11.41 | ઈમેજને લેબલ પર દર્શાવી |
11.44 | અને સાથે જ બનાવ્યા માઉસ ઇવેન્ટો અને પોપ-અપ |
11.49 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
11.53 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11.56 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
12.02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
12.07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
12.11 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
12.19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
12.23 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે |
12.30 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે |
12.42 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે |
12.46 | અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |