Difference between revisions of "Netbeans/C2/Netbeans-Debugger/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 346: | Line 346: | ||
| 05.22 | | 05.22 | ||
− | | | + | |હવે પ્રોગ્રામ '''SampleClass''' ઓબ્જેક્ટ બનાવવા માટે તે લાઈન પર થોભ્યું છે. |
|- | |- | ||
Line 352: | Line 352: | ||
| 05.28 | | 05.28 | ||
− | | | + | | હવે '' SampleClass.''ના કંસ્ટ્રક્ટરમાં જવું છે. |
+ | |||
|- | |- | ||
| 05.32 | | 05.32 | ||
− | | | + | | તે માટે હું ટુલ બાર પરથી ''' Step Into''' વિકલ્પ પસંદ કરીશ. |
Line 363: | Line 364: | ||
| 05.41 | | 05.41 | ||
− | | | + | |પછી હું ''' Step Over''' પસંદ કરીશ અને કંસ્ટ્રક્ટર કોલમાં આવેલી વેલ્યુ 10 પર સેટ થયી છે. |
|- | |- | ||
Line 369: | Line 370: | ||
| 05.51 | | 05.51 | ||
− | | | + | |તમે વેરીએબલ જઈને પણ જોઈ શકો છો. |
|- | |- | ||
Line 375: | Line 376: | ||
| 05.55 | | 05.55 | ||
− | | | + | |ફરીથી જયારે હું Step Over પર જઈશ તો આપને જોશું કે ''this.variable''' પણ 10 પર સેટ છે. |
Line 382: | Line 383: | ||
| 06.03 | | 06.03 | ||
− | |To get out of this function I can either choose '''Continue, Step Over | + | |To get out of this function I can either choose Step Over or Step Out.''' ह्या फंक्शनमधून बाहेर पडण्यासाठी Continue(कंटिन्यू), Step Over(स्टेप-ओवर) किंवा Step Out(स्टेप आउट) पैकी काहीही निवडू शकतो. આ ફન્કશન માંથી બહાર જવા માટે ''''''Continue''', |
Revision as of 16:57, 13 June 2014
Time | Narration
|
00.01 | નમસ્કાર. |
00.02 | Netbeans Debugger. પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.06 | જો તમે પ્રથમ વખત 'Netbeans વાપરી રહ્યા હોય તો આગળના ભાગ અમારા 'Spoken Tutorialની વેબ સાઈટ જુઓ. |
00.14 | આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી રહી છુ લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબ્નટુ આવૃત્તિ v12.04, |
00.21 | અને Netbeans (નેટબીન્સ) IDE v7.1.1 |
00.26 | આપણે બધા જાણીએ છીએ કે debugging પ્રોગ્રામ એ કાળજીપૂર્વક કરવો પડે છે. |
00.31 | તેથીdebugging' ટૂલ જાણીને અને તેના ફીચરો સાથે પરિચિત હોવાથી તમે મૂલ્યવાન સમય બચાવી શકો છો. |
00.39 | આ શક્તિશાળીdebugging ' ટૂલ ખૂબ જ ઉપયોગી છે, |
00.42 | ખાસ કરીને જ્યારે તમે મોટા પ્રોગ્રામ્સને કોડ કકરવા અથવા ચકાસતા હોવ. |
00.46 | આ ટ્યુટોરીયલ આપણે 'NetBeans ડિબગર' પૂરી પાડેલ કેટલાક ફીચરો શીખીશું. |
00.53 | આ ટ્યુટોરીયલ સાથે પરિચિત થવું પડશે. |
00.55 | debugging વિન્ડો
|
00.58 | બ્રેકપોઇન્ટ્સ રૂપરેખાંકિત કરવા |
01.00 | સમીકરણો ઉકેલવા અથવા વોચ સુયોજિત કરવી.
|
01.04 | તમારા પ્રોગ્રામના અમલીક્ર્ણ માટે ટ્રેસીંગ વિકલ્પો.
|
01.17 | અને ' debugger' ને કોન્ફીગર કરવા માટેના વિકલ્પો
|
01.12 | હવે ચાલો શરુ કરીએ અને સેમ્પલ કોડ debug કરીએ. |
01.17 | Netbeans IDEપર જાઉં છુ.
|
01.20 | મેં ડેમોનસ્ટરેશન કરવા માટે IDE માં પહેલેથી જ sampleDebug જાવા એપ્લીકેશન બનાવ્યું છે. |
01.27 | આ નાનો પ્રોગ્રામ છે જે a, b, અને c ત્રણ ઇનટીજર વેલ્યુઓને ઇનશીલાઈઝ કરશે.
|
01.35 | પછી તે 'Hello World!' અને 'a'. ની વેલ્યુ પ્રિન્ટ કરે છે. |
01.40 | તે 'SampleClass', નામ નો ક્લાસ ઓબ્બેજ્ક્ત પણ બનાવશે જેની વેલ્યુ ઇનટીજર પ્રકારની અને પ્રાઇવેટ હશે. |
01.52 | ', પછી તે ' 'b' ની વેલ્યુ કાઢશે. |
01.55 | અને c,ની વેલ્યુ કાઢવા માટે ફંક્શન કોલ કરશે.
|
02.00 | અને 'b' અને 'c'.ની વેલ્યુ પ્રિન્ટ કરશે.
|
02.05 | 'debuggingની શરૂઆત breakpoint (બ્રેક પોઈન્ટ)સેટ કરવાથી કરીએ.
|
02.09 | બ્રેક પોઈન્ટની સેટ કરવા માટે લાઈન નંબર પર કિલક કરો. |
02.13 | હું Hello World! પ્રિન્ટ કરનાર લાઈન પર સેટ કરીશ.
|
02.18 | બ્રેક પોઈન્ટ સેટ કરેલ લાઈન નો રંગ ગુલાબી થયો છે.અને લાઈન ના નંબરને નાના ચોરસ થી માર્ક કર્યું છે. |
02.28 | debuggingમોડ માં જયારે તમે પ્રોગ્રામ રન કરો છો, |
02.31 | , ટૂલ બારમાં ' Debug Projectબટન પર ક્લિક કરીને, |
02.35 | breakpointવાડી લાઈન પર આવીને પ્રોગ્રામ એક્ઝેક્યુશન થવા નું બંદ થશે. |
02.41 | હજુ સુધી 'a'ની વેલ્યુ સેટ કરી છે. |
02.45 | વેલ્યુ તપાસવા માટે તેના પર જાવ.
|
02.49 | અહી વેલ્યુ 10બતાવે છે.
|
02.52 | તમે જોઈ શકો છો વર્કસ્પેસ હેઠળ હજુ એક વિન્ડો છે. |
02.59 | ત્યાં 'Variablesવિન્ડો છે જે વેરીએબલ અને તેની વેલ્યુઓ ની સૂચી બતાડે છે.
|
03.07 | હજુ સુધી ફક્ત 'aવેરીએબલ ઈનીશીલાઈઝ થયું છે.
|
03.11 | આપણે સેમ્પલ 'debug આઉટપુટ સાથે પણ આઉટપુટ વિન્ડો જોઈ શકીએ છીએ.
|
03.17 | ત્યાં હજુ આઉટપુટ નથી.
|
03.19 | 'Debugger Console' ' (ડિબગર કન્સોલ) બતાવે છે કે પ્રોગ્રામ 29 લાઈન પર બ્રેકપોઈન્ટ થોભ્યું છે.
|
03.28 | ત્યાં 'Breakpoints' વિન્ડો પણ બતાવે છે જે 29 ના લાઈન પર બ્રેકપોઈન્ટ સેટ કર્યું છે.
|
03.36 | આગળ વધતા પહેલા, ચાલો વોચ કેવી રીતે ઉમેરવી તે જુઓ.
|
03.40 | ઉદાહરણ તરીકે મને ' 'aSample'પર મને વોચ જોઈએ છે.
|
03.48 | વર્ક સ્પેસ હેઠળ વેરીએબલ વિન્ડોમાં Enter new Watchવિકલ્પ પર ડબલ ક્લિક કરો અને વેરીએબલ 'aSample.value' મન આપો.
|
04.02 | OK. પર ક્લિક કરો.
|
04.06 | હજુ શુધી 'aSample' બન્યું ન હોવાથી તેને વેલ્યુ વિશે ખબર નથી.
|
04.12 | એક વખત પણ લાઈન એક્ઝીક્યુટ થાય તો વેરીએબલની વેલ્યુ સમઝાશે.
|
04.16 | એ જ રીતે તમે પણ સમીકરણો જોઈ અને મૂલ્યાંકન કરી શકો છો.
|
04.21 | અહી હું b=a+10.માટે તાપસીસ
|
04.25 | a-4 કેટલા છે તે મને જાણવું હોય તો ?
|
04.29 | તે માટે મેનુ બાર પર Debug મેનુ માં જઈ Evaluate expression' વિકલ્પ પસંદ કરો. |
04.37 | વર્કસ્પેસમા 'Evaluate Code' વિન્ડો દ્રશ્યમાન થશે. |
04.41 | અહીં હું સમીકરણ 'a-4'. 'દાખલ કરીશ. |
04.45 | અહી Evaluate Expression buttonબટન પર ક્લિક કરો.અને વેરીએબલ વિન્ડોમાં 'a-4' ની વેલ્યુ 6 બતાવે છે. |
04.56 | ચાલો હવે આગળ વધો અને કોડના એક લાઇનમાં એક્ઝેક્યુટ કરીએ. |
05.00 | તે કરવા માટે ટુલબાર માંથી Step-Over પસંદ કરો.
|
05.06 | તે ફક્ત “Hello World”. પ્રિન્ટ કરનાર એક લાઈનના કોડ ને એક્ઝેક્યુટ કરશે. |
05.12 | આઉટપુટ જોવા માટે આઉટપુટ વિન્ડો પર જઈ sampleDebug' આઉટપુટ પર જાઓ.
|
05.17 | Hello World! a is 10. આ આઉટપુટ દેખાય છે.
|
05.22 | હવે પ્રોગ્રામ SampleClass ઓબ્જેક્ટ બનાવવા માટે તે લાઈન પર થોભ્યું છે. |
05.28 | હવે SampleClass.ના કંસ્ટ્રક્ટરમાં જવું છે.
|
05.32 | તે માટે હું ટુલ બાર પરથી Step Into વિકલ્પ પસંદ કરીશ.
|
05.41 | પછી હું Step Over પસંદ કરીશ અને કંસ્ટ્રક્ટર કોલમાં આવેલી વેલ્યુ 10 પર સેટ થયી છે. |
05.51 | તમે વેરીએબલ જઈને પણ જોઈ શકો છો. |
05.55 | ફરીથી જયારે હું Step Over પર જઈશ તો આપને જોશું કે this.variable' પણ 10 પર સેટ છે.
|
06.03 | To get out of this function I can either choose Step Over or Step Out.' ह्या फंक्शनमधून बाहेर पडण्यासाठी Continue(कंटिन्यू), Step Over(स्टेप-ओवर) किंवा Step Out(स्टेप आउट) पैकी काहीही निवडू शकतो. આ ફન્કશન માંથી બહાર જવા માટે 'Continue,
|
06.11 | Let me choose Step-Out to come out of the method. |
06.14 | And now I'm back to where the function call was made. |
06.19 | When I say Step-Over again, you will notice that aSample.value is now set to10. |
06.27 | This is what we were watching for. |
06.30 | Apart from Breakpoints and StepOvers, you can also stop the execution of the program at the line of the cursor. |
06.38 | For example, let me go into the function here and set the cursor to be on this line which says d=b-5; .
|
06.49 | Now from the toolbar, choose the Run To Cursor option. |
06.54 | You will notice that the execution of the program gets into the function and stops at the line where the cursor is located. |
07.05 | You can see that it has computed the value of b, as 20. |
07.10 | And inside the variable window, it has set 'b' to be 20. |
07.14 | Now, I can choose Step Over again and d's value also gets initialized and becomes 15. |
07.23 | Now, I can either choose to return or completely finish the execution of the program. |
07.29 | Let me choose Step Out and come back to the function call.
|
07.36 | When you hover on the getC() function, you'll notice that the function has returned a value of 15. |
07.43 | The variable 'c' has not yet been assigned that value. |
07.47 | So, when we Step Over and execute that line, 'c' will get a value of 15.
|
07.55 | We can now check it in the variable window or hover on the variable to check it's value. |
08.03 | Now if you want to stop the debugging session, you can choose the Finish Debugger Session option from the toolbar. |
08.12 | If you want to continue the execution to the next breakpoint you can choose the Continue option. |
08.19 | Once you finish, you can also choose the Continue option to complete the execution of the remaining program. |
08.25 | Let me choose Continue here. |
08.27 | In the Output window, it shows me the output as: b is 20 and c is 15. |
08.34 | Now, this was a quick overview of the options of debugging on netbeans.
|
08.39 | If you want any advanced feature settings, you can -
|
08.42 | Go to Tools menu, click on Options, go to Miscellaneous option, click on the Java Debugger tab.
|
08.53 | Here you can change settings for multi-threaded program breakpoint options. |
08.59 | Or have filters to decide on which methods you would want to step in. |
09.07 | Now to the assignment. |
09.09 | As an assignment, take any of your programs, excellent if it has already errors. |
09.16 | If not, introduce some errors with the logic or algorithm. |
09.20 | Set breakpoints in the code. Usually, you would set a break at the calling point of a function which you suspect has the error. |
09.29 | Use Step-Into to go into the function. |
09.32 | Use Step-Overs to execute the lines and make sure to inspect the values of variables in the variable window.
|
09.41 | Add some watches to help you identify and correct the error.
|
09.45 | Step-Out of the method. |
09.48 | Continue till you reach the next breakpoint. |
09.51 | And finally, Finish the debugger session and Run your application. |
09.57 | In this tutorial, we became familiar with the netbeans debugger. |
10.02 | We saw how to set breakpoints and watches. |
10.06 | Add expressions which we want to evaluate, while the code is running. |
10.11 | Trace execution of a program with Step-Into, Step-Over, Step-Out and Run-to-Cursor options. |
10.19 | Also saw how to configure the debugger for advanced debugging. |
10.24 | Hope this tutorial saves you a lot of time in your testing and debugging tasks.
|
10.30 | Watch the video available at the link shown on the screen. |
10.33 | It summarizes the Spoken Tutorial project. |
10.36 | If you do not have good bandwidth, you can download and watch it |
10.41 | The Spoken Tutorial project team conduct workshops using Spoken Tutorials.
|
10.46 | Gives certificates to those who pass an online test.
|
10.49 | For more details contact contact@spoken-tutorial.org
|
10.55 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher Project |
10.59 | It is Supported by the National Mission on education through ICT, MHRD, Government of India |
11.05 | More information on this mission is available at spoken-tutorial.org/NMEICT-Intro |
11.14 | This tutorial has been contributed by IT for Change
|
11.18 | Thank you for joining us. |