Difference between revisions of "Scilab/C2/Iteration/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 24: | Line 24: | ||
|- | |- | ||
− | | 00. | + | | 00.17 |
| | હું iteration.sce માં ઉપલબ્ધ કોડનો ઉપયોગ કરીશ. | | | હું iteration.sce માં ઉપલબ્ધ કોડનો ઉપયોગ કરીશ. | ||
+ | |||
|- | |- | ||
− | |00. | + | |00.22 |
|| મેં આ ફાઈલ સાઈલેબ એડિટરની મદદથી ખોલી છે, જે મેં એડિટર તરીકે ઉપયોગ કરવા માટે યોજ્યું હતું. | || મેં આ ફાઈલ સાઈલેબ એડિટરની મદદથી ખોલી છે, જે મેં એડિટર તરીકે ઉપયોગ કરવા માટે યોજ્યું હતું. | ||
Line 52: | Line 53: | ||
|- | |- | ||
− | | 00. | + | | 00.51 |
| | આપણે જોઈએ છીએ કે 2 નું મધ્યનું આર્ગ્યુંમેન્ટ ઇન્ક્રીમેન્ટ સૂચવે છે. | | | આપણે જોઈએ છીએ કે 2 નું મધ્યનું આર્ગ્યુંમેન્ટ ઇન્ક્રીમેન્ટ સૂચવે છે. | ||
Line 76: | Line 77: | ||
|- | |- | ||
− | |01. | + | |01.09 |
| | આ વર્તણૂક સમજાવવા માટે મુશ્કેલ નથી. | | | આ વર્તણૂક સમજાવવા માટે મુશ્કેલ નથી. | ||
Line 88: | Line 89: | ||
|- | |- | ||
− | | 01. | + | | 01.15 |
|| હવે આપણે ઈટરેટીવ ગણતરીઓ કરવા માટે for સ્ટેટમેન્ટનો ઉપયોગ નિદર્શન કરીશું. | || હવે આપણે ઈટરેટીવ ગણતરીઓ કરવા માટે for સ્ટેટમેન્ટનો ઉપયોગ નિદર્શન કરીશું. | ||
Line 96: | Line 97: | ||
|- | |- | ||
− | | 01. | + | | 01.22 |
+ | |||
+ | |for | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 01.22 | ||
| |હું આ કટ કરીશ, સાઈલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ, એન્ટર ડબાઓ. | | |હું આ કટ કરીશ, સાઈલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ, એન્ટર ડબાઓ. |
Revision as of 10:39, 9 June 2014
Time' | Narration
|
00.02 | સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.07 | હું Mac ઓપરેટીંગ સીસ્ટમ ઉપર સાઈલેબ આવૃત્તિ 5.2 વાપરી રહ્યી છું. |
00.11 | પરંતુ આ ગણતરીઓ અન્ય આવૃત્તિઓમાં અને સાઈલેબ જે Linux અને Windows ઉપર રન થાય છે તેમાં પણ કામ કરવું જોઈએ. |
00.17 | હું iteration.sce માં ઉપલબ્ધ કોડનો ઉપયોગ કરીશ. |
00.22 | મેં આ ફાઈલ સાઈલેબ એડિટરની મદદથી ખોલી છે, જે મેં એડિટર તરીકે ઉપયોગ કરવા માટે યોજ્યું હતું. |
00.29 | ચાલો કોલોન ઓપરેટરની મદદથી વેક્ટર બનાવીએ, i ઇકવલ ટુ 1 કોલોન 5 |
00.38 | તે 1 ઇન્ક્રીમેન્ટ સાથે, 1 થી 5 માટે વેક્ટર બનાવે છે. |
00.42 | આ આદેશમાં, i એ 1 કોલોન 2 કોલોન 5 સમાન છે |
00.51 | આપણે જોઈએ છીએ કે 2 નું મધ્યનું આર્ગ્યુંમેન્ટ ઇન્ક્રીમેન્ટ સૂચવે છે. |
00.56 | 1 એ પ્રથમ આર્ગ્યુંમેન્ટ છે જ્યાંથી વેક્ટર શરૂ થાય છે. હું 5 થી આગળ ન જઈ શકું. |
01.01 | જોકે, તે 5 સમાન હોઈ શકે છે. |
01.04 | નોંધ લો કે, જો અંતિમ આર્ગ્યુંમેન્ટ 6 થી બદલાય છે તો પરિણામ સમાન જ રહે છે. |
01.09 | આ વર્તણૂક સમજાવવા માટે મુશ્કેલ નથી. |
01.13 | શું તમે સોચી શકો છે કે આ શા માટે થાય છે? |
01.15 | હવે આપણે ઈટરેટીવ ગણતરીઓ કરવા માટે for સ્ટેટમેન્ટનો ઉપયોગ નિદર્શન કરીશું.
for i ઇકવલ ટુ 1 કોલોન 2 કોલોન 7 disp i for લુપનો અંત. |
01.22 | for |
01.22 | હું આ કટ કરીશ, સાઈલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ, એન્ટર ડબાઓ. |
01.35 | આપણે લૂપ મારફતે જઈએ ત્યારે આ કોડ i પ્રિન્ટ કરે છે. |
01.37 | આ પ્રદર્શન આદેશ disp ના કારણે છે - પાસ કરેલ આર્ગ્યુંમેન્ટ પ્રદર્શિત થાય છે. |
01.42 | યાદ કરો કે for લુપ ઈન્ટીજર વેલ્યુઝ માટે વપરાય છે. |
01.45 | આ કિસ્સામાં, ચાર ઈન્ટીજર વેલ્યુઝ છે, 1, 3, 5 અને 7 દર્શાવવામાં આવે છે. |
01.53 | જેટલી વખત ઈટરેશન થાય છે, ફોર લૂપમાં તેને પ્રાયોરી તરીકે ઓળખાય છે. |
01.57 | ટ્યુટોરીયલના બાકીના ભાગમાં, આપણે 1 નું ડીફોલ્ટ ઇન્ક્રીમેન્ટ પર રહેશું. |
02.01 | ચાલો i ઇકવલ ટુ 1 to 5 પ્રદર્શિત કરતા લૂપ સાથે શરૂઆત કરીએ. |
02.10 | આપણે break સ્ટેટમેન્ટ રજૂઆત કરી આ કોડ સુધારીશું. |
02.19 | નોંધ લો કે, i ફક્ત 2 સુધી પ્રદર્શિત થયેલ છે. |
02.22 | ઇટરેશન, i ની અંતિમ વેલ્યુ સુધી ગયું નથી જે 5 છે. |
02.27 | જયારે i 2 સમાન હોય છે, ત્યારે if બ્લોક પ્રથમ વખત એક્ઝીક્યુટ કરવામાં આવે છે. |
02.31 | Break કમાંડ લુપને બંધ કરે છે. |
02.34 | જો કેટલીક વચ્ચેની કન્ડીશન સાચી થવાને કારણે જ્યારે આપણે લૂપમાંથી બહાર નીકળવા ઈચ્છતા હોય, તો break સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકાય છે. |
02.41 | નોંધ લો કે "i ઇકવલ ટુ 2" સ્ટેટમેન્ટ ઇકવલ ટુ ચિહ્ન બે વાર વાપરે છે. |
02.46 | આ પ્રોગ્રામિંગ લેંગવેજીસમાં સમાનતા સરખાવવા માટેનો પ્રમાણભૂત માર્ગ છે. |
02.51 | આ કમ્પેરીઝન સ્ટેટમેન્ટનું પરિણામ બુલિયન છે: true અથવા false. |
02.56 | આપણે અહીં continue સ્ટેટમેન્ટ રજુ કરીશું, પેસ્ટ કરો, એન્ટર ડબાઓ. |
03.06 | પરિણામ સ્વરૂપે, i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 માટે, i ફક્ત 4 અને 5 માટે જ પ્રદર્શીત થયું છે. |
03.11 | i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 સ્ટેટમેન્ટમાં બતાવ્યા પ્રમાણે, કઈ થતું નથી. |
03.18 | continue સ્ટેટમેન્ટ પ્રોગ્રામને બાકીનો કોડ અવગણવા માટે કહે છે. |
03.22 | break સ્ટેટમેન્ટ જેમ નહિં પણ, તેમ છતાં, તે લૂપને બંધ કરતું નથી. |
03.25 | પરિમાણ i વધે છે અને લૂપની તમામ ગણતરીઓ નવા i માટે એક્ઝીક્યુટ થાય છે. |
03.33 | આપણે નાની બ્રેક લેશું અને લેસ ધેન ઓર ઇકવલ ટુ પ્રકારના ઓપરેટરો માટે મદદ કેવી રીતે લેવી. |
03.38 | ચાલો help સાથે લેસ ધેન ઓર ઇકવલ ટુ ટાઇપ કરીએ. |
03.47 | આ સાઈલેબ હેલ્પ બ્રાઉઝર ખોલે છે. |
03.52 | આપણે જોઈ શકીએ છીએ કે help, less વિકલ્પ હેઠળ ઉપલબ્ધ છે. |
03.56 | તો આ બંધ કર્યા પછી, આપણે ટાઇપ કરીશું, help less |
04.07 | આપણે જરૂરી હેલ્પ માહિતીઓ અહીં જોઈ શકીએ છીએ. હું આ બંધ કરીશ. |
04.12 | સાઈલેબમાં For લુપ પ્રોગ્રામિંગ લેંગવેજ કરતા વધુ શક્તિશાળી છે. |
04.16 | ઉદાહરણ તરીકે, ચાલો વેક્ટર ઉપર લુપ કરીએ. |
04.25 | આ સ્ક્રીપ્ટ v ની દરેક વેલ્યુઝ દર્શાવે છે. |
04.28 | હમણાં સુધી આપણે ફક્ત વેરિયેબલ દર્શાવતા હતા. |
04.32 | આપણે ખરેખર ગણતરીનું પરિણામ પણ પ્રદર્શિત કરી શકીએ છીએ. |
04.35 | નીચેનો કોડ નંબરોનો વર્ગ દર્શાવે છે. |
04.45 | આપણે For લૂપ માટે સમજાવવા માટે ખૂબ થોડો સમય લીધો છે. |
04.48 | ચાલો હવે while લુપ જોઈએ. |
04.51 | જયારે બુલિયન એક્ષપ્રેશન true હોય ત્યારે while સ્ટેટમેન્ટ લુપ કરવા માટેની પરવાનગી આપે છે. |
04.56 | લુપ ની શરૂઆતમાં, જો એક્ષપ્રેશન true હોય, |
04.59 | while લુપની બોડીના સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થાય છે. |
05.02 | જો પ્રોગ્રામ સારી રીતે લખવામાં આવેલ હોય, તો એક્ષપ્રેશન ખોટું બને છે અને લૂપ બંધ થાય છે. |
05.08 | હવે ચાલો while લુપ માટે ઉદાહરણ જોઈએ: |
05.15 | i ની વેલ્યુ 1 થી 6 દર્શાવવામાં આવી છે. |
05.19 | while લુપમાં break અને continue સ્ટેટમેન્ટ ફોર લુપ સમાન જ કામ કરે છે, જેવું આપણે break સ્ટેટમેન્ટ સાથે નિદર્શન કર્યું હતું. |
05.33 | આપણે જોઈ શકીએ છીએ કે જેવું i 3 સમાન બને છે, પ્રોગ્રામ લુપ બંધ કરે છે, આ માટે break સ્ટેટમેન્ટનો આભાર. |
05.40 | તમે while લુપમાં continue લૂપ સ્ટેટમેન્ટ માટે પણ પ્રયત્ન કરી શકો છો. |
05.44 | અહીં સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
05.51 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
05.57 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, [1]. |
06.00 | જોડાવા બદ્દલ આભાર. |