Difference between revisions of "Spoken-Tutorial-Technology/C2/Dubbing-a-spoken-tutorial-using-Audacity-and-ffmpeg/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 18: Line 18:
 
|00:24
 
|00:24
 
|તે મેક ઓએસ એક્સ, માઈક્રોસોફ્ટ વિન્ડોઝ, GNU / લીનક્સ, અને બીજી ઓપરેટિંગ સિસ્ટમો માટે ઉપલબ્ધ છે
 
|તે મેક ઓએસ એક્સ, માઈક્રોસોફ્ટ વિન્ડોઝ, GNU / લીનક્સ, અને બીજી ઓપરેટિંગ સિસ્ટમો માટે ઉપલબ્ધ છે
 +
 
|-
 
|-
 
|00:32
 
|00:32
Line 28: Line 29:
 
|-
 
|-
 
|00:44
 
|00:44
|મેં પહેલાથી જ ઓડેસીટી આવૃત્તિ '''1.3''' ડાઉનલોડ કરી છે અને તેને મારા પીસી પર સીનેપ્ટીક પેકેજ મેનેજર મારફતે સંસ્થાપિત કરી છે.
+
|મેં પહેલાથી જ ઓડેસીટી આવૃત્તિ '''1.3''' ડાઉનલોડ કરી છે અને તેને મારા પીસી પર સીનેપ્ટીક પેકેજ મેનેજર મારફતે સંસ્થાપિત કરી.
  
 
|-
 
|-
Line 44: Line 45:
 
|-
 
|-
 
|01:09
 
|01:09
|ત્યારબાદ સ્ક્રીપ્ટને એ રીતે ભાષાંતરિત કરવી છે કે દરેક વાક્યનો નેરેશન સમય મૂળ સ્ક્રીપ્ટનાં વાક્ય કરતા ઓછો અથવા એનાં જેટલો રહે.     
+
|ત્યારબાદ સ્ક્રીપ્ટ એ રીતે ભાષાંતરિત કરવી છે કે દરેક વાક્યનો નેરેશન સમય મૂળ સ્ક્રીપ્ટનાં વાક્ય કરતા ઓછો અથવા એનાં જેટલો રહે.     
  
 
|-
 
|-
Line 124: Line 125:
 
|-
 
|-
 
|03:56
 
|03:56
|સામાન્યરીતે,રેકોર્ડ એક વારમાં થાય છે .અંતમાં તમને એકલી ઓડીઓ ટેક મળે છે.આ કિસ્સામાં વાક્યો વચ્ચે એક સેકેંડનું વિરામ આપવાનું યાદ રાખો
+
|સામાન્યરીતે,રેકોર્ડ એક વારમાં થાય છે .અંતમાં તમને એકલી ઓડીઓ ટેક મળે છે.આ કિસ્સામાં વાક્યો વચ્ચે એક સેકેંડનું વિરામ આપવાનું યાદ રાખો.
  
 
|-
 
|-
Line 177: Line 178:
 
|-
 
|-
 
|06:01
 
|06:01
|એકવાર જો આપણે પહેલા નોંધ કરેલ અનુરૂપ સમય સાથે દરેક વાક્ય ના શરૂઆતી સમય સુમેળ કરીએ છીએ તો,આપણે આપણો પ્રોજેક્ટ સંગ્રહિત કી શકીએ છીએ.આવું કરવા માટે, '''file'''  મેનુ પર જાઓ અને  '''Save Project As''' પર ક્લોઈક કરો.  
+
|એકવાર જો આપણે પહેલા નોંધ કરેલ અનુરૂપ સમય સાથે દરેક વાક્ય ના શરૂઆતી સમય સુમેળ કરીએ છીએ તો,આપણે આપણો પ્રોજેક્ટ સંગ્રહિત કી શકીએ છીએ.આવું કરવા માટે, '''file'''  મેનુ પર જાઓ અને  '''Save Project As''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|06:15
 
|06:15
| એક ડાયલોગ બોક્સ ખુલશે.''' OK''' પર ક્લિક  કરો.આગળ તે ફાઈલ નામ માટે પૂછશે.હું ફાઈલ નામ આપું છુ''' hindi _matrix operation'''.  
+
| એક ડાયલોગ બોક્સ ખુલશે.''' OK''' પર ક્લિક  કરો.આગળ તે ફાઈલ નામ માટે પૂછશે.હું ફાઈલ નામ આપું છુ''' hindi _matrix_ operation'''.  
  
 
|-
 
|-
 
|06:29
 
|06:29
|આગળ તે સ્થાન માટે પૂછશે ક્યાં તેને સંગ્રહિત કરવું છે.હું ડેસ્કટોપ પસંદ કરીશ અને  '''Save'''પર ક્લિક કરીશ.આ પ્રોજેક્ટને .aup ફાઈલ તરીકે સ્ન્ઘીત કરશે.  
+
|આગળ તે સ્થાન માટે પૂછશે ક્યાં તેને સંગ્રહ  કરવું છે.હું ડેસ્કટોપ પસંદ કરીશ અને  '''Save'''પર ક્લિક કરીશ.આ પ્રોજેક્ટને .aup ફાઈલ તરીકે સ્ન્ઘીત કરશે.  
  
 
|-
 
|-
Line 230: Line 231:
 
|-
 
|-
 
|08:09
 
|08:09
|લીનક્સમાં પેકેજ કેવી રીતે સંસ્થાપિત કરવો તે શીખવા માટે,આ વેબસાઈટ પર ઉપલભ્ધ લીનક્સ પરના સ્પોકન ટ્યુટોરીયલો જુઓએક વાર જો તમે  '''ffmpeg''' ડાઉનલોડ અને સંસ્થાપિત કર્યું તો,
+
|લીનક્સમાં પેકેજ કેવી રીતે સંસ્થાપિત કરવો તે શીખવા માટે,આ વેબસાઈટ પર ઉપલભ્ધ લીનક્સ પરના સ્પોકન ટ્યુટોરીયલો જુઓ એક વાર જો તમે  '''ffmpeg''' ડાઉનલોડ અને સંસ્થાપિત કર્યું તો,
  
 
|-
 
|-
 
|08:21
 
|08:21
|તમે એક મીડિયા ફાઈલમાંથી  વિડીઓ અથવા ઓડીઓ કમ્પોનન્ટોને જુદા જુદા ખેચવા માટે સરળ પણ શક્તિશાળી સંદેશો એક્ઝીક્યુટ કરવા મા સમર્થ હશો અથવા કે બે જુદી જુદી મીડિયા ફાઈલોમાના વિડીઓ અને ઓદીઓને એકમાં જોડાણ કરશો.
+
|તમે એક મીડિયા ફાઈલમાંથી  વિડીઓ અથવા ઓડીઓ કમ્પોનન્ટોને જુદા જુદા ખેચવા માટે સરળ પણ શક્તિશાળી સંદેશો એક્ઝીક્યુટ કરવા મા સમર્થ હશો અથવા કે બે જુદી જુદી મીડિયા ફાઈલોમાના વિડીઓ અને ઓડીઓને એકમાં જોડાણ કરશો.
  
 
|-
 
|-
 
|08:37
 
|08:37
 
| ચાલો હું ટર્મિનલ વિન્ડો પર સ્વીચ કરું.  
 
| ચાલો હું ટર્મિનલ વિન્ડો પર સ્વીચ કરું.  
 +
 
|-
 
|-
 
|08:41
 
|08:41
Line 260: Line 262:
 
|-
 
|-
 
|09:50
 
|09:50
|આઉટપુટ ફોરમેટ અને વાપરવામાં આવનાર નિર્ધારિત કરવા માટે''' ffmpeg'''આઉટપુટ ફાઈલનું એક્સટેંશન વાપરે છે.જયારે કે અને કમાંડ લાઈન પેરામીટર વાપરીને ઓવરરાઈટ કરી શકાવાય છે.
+
|આઉટપુટ ફોરમેટ અને વાપરવામાં આવનાર નિર્ધારિત કરવા માટે''' ffmpeg'''આઉટપુટ ફાઈલનું એક્સટેંશન વાપરે છે.જયારે કે અને કમાંડ લાઈન અને  પેરામીટર વાપરીને ઓવરરાઈટ કરી શકાવાય છે.
 
   
 
   
 
|-
 
|-
Line 325: Line 327:
 
|-
 
|-
 
|13:34
 
|13:34
| ચાલો હુ આ ફાઈલને અત્યારે પ્લે કરું. Let me play this file now< 5-6 સેકેંડ માટે ચલાવો> સરળ છે હને?  
+
| ચાલો હુ આ ફાઈલને અત્યારે પ્લે કરું.  સરળ છે હને?  
  
 
|-
 
|-
Line 333: Line 335:
 
|-
 
|-
 
|13:59
 
|13:59
|અમર ડબ કરનાર સહયોગીઓ માટે વસ્તુ વધુ સરળ બનાવવા,અમે પાઈથનમાં  GUI એપ્લીકેશન બનાવવાની પ્રક્રિયા માં છે,  
+
| ડબ કરનાર સહયોગીઓ માટે વસ્તુ વધુ સરળ બનાવવા,અમે પાઈથનમાં  GUI એપ્લીકેશન બનાવવાની પ્રક્રિયા માં છે,  
 +
 
 
|-
 
|-
 
|14:06
 
|14:06
| જે ઉપરના તમામ  '''ffmpeg'''કમાંડને એક્ઝીક્યુટ કરશે –જે કે ઓડીઓ ખેચવું વિડીઓ ખેચવું અને જોડાણ કરવું છે.
+
| જે ઉપરના તમામ  '''ffmpeg'''કમાંડને એક્ઝીક્યુટ કરશે –જે કે ઓડીઓ ખેચવું વિડીઓ ખેચવું અને જોડાણ કરવું.
 
   
 
   
 
|-
 
|-
Line 344: Line 347:
 
|-
 
|-
 
|14:22
 
|14:22
| અન પર બસ આટલું જ, ચાલો હું તમારી માટે ટ્યુટોરીયલનો શારાંશ દર્શાવું ઓડેસીટી એક વાર સીનેપટીક પેકેજ મારફતે સંસ્થાપિત કરવું.
+
| આના પર બસ આટલું જ, ચાલો હું તમારી માટે ટ્યુટોરીયલનો શારાંશ દર્શાવું ઓડેસીટી એક વાર સીનેપટીક પેકેજ મારફતે સંસ્થાપિત કરવું.
  
 
|-
 
|-
 
|14:30
 
|14:30
|મૂળભૂત ટ્યુટોરીયલ સાંભળવું અને દરેક વાક્ય ની શરૂઆતી સમયને માર્ક કરવું.ઓડેસીટી ખોલવું.નેશન યોગ્ય વાક્ય વચ્ચે જગ્યા મુકીને કરવું.સામાન્ય રીતે એક વખત માં જ રેકોર્ડ કરવું.
+
|મૂળભૂત ટ્યુટોરીયલ સાંભળવું અને દરેક વાક્ય ની શરૂઆતી સમયને માર્ક કરવું.ઓડેસીટી ખોલવું.નરેશન  યોગ્ય વાક્ય વચ્ચે જગ્યા મુકીને કરવું.સામાન્ય રીતે એક વખત માં જ રેકોર્ડ કરવું.
  
 
|-
 
|-

Revision as of 16:20, 6 June 2014

Timing Narration
00:00 નમસ્તે આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.

લીનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં એક ભાષામાંથી અન્યમાં ડબ કેવી રીતે કરવા તે શીખીશું.

00:10 આ માટે તમને જરૂર છે એક ઓડિયો ઇનપુટ સાથે હેડસેટ અથવા માઈક અને સ્પીકરની જરૂર છે જે તમારા કમ્પ્યુટર સાથે જોડી શકાય છે.
00:19 અવાજનું રેકોર્ડિંગ અને એડિટિંગમાટે ઓડાસિટી મુક્ત, ઓપન સોર્સ સોફ્ટવેર છે.
00:24 તે મેક ઓએસ એક્સ, માઈક્રોસોફ્ટ વિન્ડોઝ, GNU / લીનક્સ, અને બીજી ઓપરેટિંગ સિસ્ટમો માટે ઉપલબ્ધ છે
00:32 તમે આ સાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો audacity.sourceforge.net/download
00:39 હું ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 10.04 ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગ કરી રહી છું.
00:44 મેં પહેલાથી જ ઓડેસીટી આવૃત્તિ 1.3 ડાઉનલોડ કરી છે અને તેને મારા પીસી પર સીનેપ્ટીક પેકેજ મેનેજર મારફતે સંસ્થાપિત કરી.
00:52 ઉબુન્ટુ લીનક્સ પર સોફ્ટવેર કેવી રીતે સંસ્થાપિત કરવું તેના પર વધુ માહિતી માટે,
00:57 કૃપા કરી આ વેબસાઈટ પર ઉપલબ્ધ ઉબુન્ટુ પરનાં સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
01:02 પ્રથમ અને મોખરે જે વસ્તુની તમને જરૂર છે તે મૂળ વિડીઓને સાંભળવું છે.
01:09 ત્યારબાદ સ્ક્રીપ્ટ એ રીતે ભાષાંતરિત કરવી છે કે દરેક વાક્યનો નેરેશન સમય મૂળ સ્ક્રીપ્ટનાં વાક્ય કરતા ઓછો અથવા એનાં જેટલો રહે.
01:18 દરેક વાક્યનો શરૂઆતી સમય નોંધ લેવાથી આને કરી શકાવાય છે.
01:23 તમે દરેક વાક્ય માટે આ નથી કરી શકતા,તમે બે વાક્યોના સંયોજન માટે આ કરી શકો છો.
01:29 જે કે ભલે પ્રથમ વાક્ય ના અંત મા મેળખાતુ ના હોય,પણ જેમ બીજું વાક્ય પૂર્ણ થયા પછીથી સિંક બરાબર થવી જોઈએ.
01:37 મૂળમાંથી અમુક શબ્દો અથવા વાક્ય ને છોડવું પણ શક્ય થઈ શકે છે,
01:42 જ્યાં સુધી અર્થ બદલતો નથી.આ થયી ગયું છે તેની ખાતરી કરી લો.
01:48 હવે આપને ઓડેસીટી ખોલશું , એપ્લીકેશન્સ પર ક્લિક કરો,
01:54 ચાલાવવા માટે સાઉન્ડ , વિડીયો અને ઓડેસીટી પસંદ કરો.
01:58 આનાથી એક ખાલી પ્રોજેક્ટ તમારી સ્ક્રીન પર ખુલશે. મેનુ બાર પર તમે વિવિધ વિકલ્પો જોઈ શકો છોજેમ કે file , edit , view , transport, tracks અને અન્ય.
02:11 આપને જેમ જેમ આગળ વધીશું તેમ તેમ આમાંના અમુક વિશે શીખીશું મેન મેનુ ની અંદર તમને VCR નિયંત્રણો દેખાશે- Pause, Play, Stop, Rewind, Forward અને Record.
02:25 અના આગળ તમને , Audio Tools toolbarમળશે.
02:30 Selection Tool અને Time Shift tool ધરાવે છે.જેને આપણે ટ્યુટોરીયલમા વાપરીશું.
02:36 મૂળભૂત રીતે Selection Toolએ સક્રિય હોય છે.
02:40 ચાલો અત્યારે ડબિંગ કરીએ.હું સાયલેબ પરનું અંગ્રેજી ટ્યુટોરીયલ પ્લે કરીશ – matrixoperation.wmv.
03:03 અને મને આ ટ્યુટોરીયલ ઓડેસીટી વાપીને હિન્દી મા ડબ કરવું છે.મેં તેનું ભાષાંતર પહેલેથી જ કરી દીધું છે,અને પહેલાથી સુચવેલો સમય નોધી લીધો છે.
03:14 હવે આને હું અહી રેકોર્ડ કરવા જઈ રહી છુ.રેકોર્ડીંગ માટે,Recordબટન પર ક્લિક કરો.અને નરેશન શરુ કરો.
03:22 (साइलैब के इस्तेमाल से मैट्रिक्स ऑपरेशन के इस ट्यूटोरियल में आपका स्वागत है । इस ट्यूटोरियल के अभ्यास लिए आपके सिस्टम में साइलैब का संस्थापन होना आवश्यक है ।)
03:32 રેકોર્ડીંગ બંધ કરવા માટે STOPબટન પર ક્લિક કરો.તમને ઓડીઓ ટાઈમ લાઈન પર 2 સ્ટીરીઓ ટ્રેકની નોંધ થશે જ્યાં નરેશન દેખાઈ શકે છે.
03:43 waveforms(વેવફોર્મ) એ સ્પાઈક છે.સ્ટીરીઓ ટ્રેક એકલ લેબલ વિસ્તાર ડાબી બાજુએ અને બે વેવફોર્મ જમણી બાજુએ ધરાવે છે.
03:50 આ ઈનપુટ બે ચેનલોથી અનુલક્ષ કરે છે.-ડાબું ચેનલ અને જમણું ચેનલ.
03:56 સામાન્યરીતે,રેકોર્ડ એક વારમાં થાય છે .અંતમાં તમને એકલી ઓડીઓ ટેક મળે છે.આ કિસ્સામાં વાક્યો વચ્ચે એક સેકેંડનું વિરામ આપવાનું યાદ રાખો.
04:08 હવે દરેક વાક્યની શરૂઆતમાં ક્લીપને નાના વિકલ્પો માં વિભાજીત કરો.ઓડીઓ ટ્રેકોને નાના ક્લીપોમાં વિભાજીત કરવાનું શોર્ટકટ CTRL+I છે.
04:19 હું અહી ઓડીઓ વિભાજીત કરીશ.પહેલા નોંધ કરેલ વાક્યોને તેના સમય ને મળતું કરવા માટે ટ્રેક પર ક્લીપને સ્લાઈડ કરો.
04:27 time-shift toolને પસંદ કરો. અવલોકન કરો કે કર્સર હવે બે માથાવાળા બાણની જેમ છે.
04:33 હું કલીપને આ સમય પર ખસેડીશ.યાદ રાખો કે તમને ઉલટ દિશામાં જવું પડશે જે કે છેલ્લા ક્લીપથી શરુ થઈને પહેલા સુધી છે.
04:42 આ એટલા માટે કે જ્યાં શુધી તમે જગ્યા બનાવશો નહી ત્યાં સુધી,પહેલાનું ક્લીપ તેના સ્થાનથી ખસી શકતું નથી.


04:49 આગલાં નરેશન શાથે શરુ કરવા માટે જેકે આગલાં વાક્યનું નરેશન છે,સિલેકશન ટુલ પર ક્લિક કરો,ટાઈમ લાઈન પર કોઈ પણ એક ચેનલ પર ક્લિક કરો.
05:01 હવે શરુ કરવા માટે Recordબટન પર ક્લિક કરો. साइलैब कंसोल विंडो खोलिए'હવે બંદ કરવા માટે Stop'બટન પર ક્લિક કરો.
05:12 બીજું નરેશન બીજા સ્ટીરીઓ ટ્રેકમાં આવશે.એજ પ્રમાણે તમે વિભિન્ન નરેશનો રેકોર્ડ કરી શકો છો.જે વિભિન્ન ટ્રેકોમાં દેખાશે.
05:22 હવે આપણે જોશું કે આ તમામ નરેશનો નું જોડાણ કેવી રીતે કરવું અથવા કે તેમને એકલ ટ્રેકમાં કેવી રીતે લાવવું. time shift toolપસંદ કરો.
05:32 ઓડીઓ ટ્રેક ને તેના પર જમણું ક્લિક કરીને પસંદ કરો અને તેને પહેલી ઓડીઓ ટ્રેકના અંતે ડ્રેગ અને ડ્રોપ કરો. આ પ્રક્રિયા તમામ કલીપો માટે કરો.
05:43 આપણે લેબલ વિસ્તારમાં આવેલ X બટન પર ક્લિક કરીને ઓડીઓ ટ્રેક રદ કી શકીએ છે.ચાલો હું બીજી ઓડિયો ટ્રેક રદ કરું જે અત્યારે ખાલી છે.
05:51 કલીપને પ્રથમ ટ્રેક પર સ્લાઈડ કરતી વખતે પહેલા નોંધ કર્યા પ્રમાણે અનુરૂપ વાક્યના શરૂઆતના સમય સાથે ક્લીપનો શરૂઆતી સમય મેળ ખાય તે યાદ રાખો.
06:01 એકવાર જો આપણે પહેલા નોંધ કરેલ અનુરૂપ સમય સાથે દરેક વાક્ય ના શરૂઆતી સમય સુમેળ કરીએ છીએ તો,આપણે આપણો પ્રોજેક્ટ સંગ્રહિત કી શકીએ છીએ.આવું કરવા માટે, file મેનુ પર જાઓ અને Save Project As પર ક્લિક કરો.
06:15 એક ડાયલોગ બોક્સ ખુલશે. OK પર ક્લિક કરો.આગળ તે ફાઈલ નામ માટે પૂછશે.હું ફાઈલ નામ આપું છુ hindi _matrix_ operation.
06:29 આગળ તે સ્થાન માટે પૂછશે ક્યાં તેને સંગ્રહ કરવું છે.હું ડેસ્કટોપ પસંદ કરીશ અને Saveપર ક્લિક કરીશ.આ પ્રોજેક્ટને .aup ફાઈલ તરીકે સ્ન્ઘીત કરશે.
06:41 છેવટે પ્રોજેક્ટને જોઈતા ઓડીઓ ફોરમેટમાં export(એક્સ્પોટ) કરો.જેમ કે wav, mp3 અને અન્ય.
06:49 આ કરવા માટે મેનુ બાર પર જાઓ. File પર ક્લિક કરો. Exportવિકલ્પ પસંદ કરો.તેના પર ક્લિક કરો.
06:58 તે ફાઈલ નામ માટે પૂછશે.હું scilab_hindi _matrix_operation આ પ્રમાણે નામ આપીશ.
07:06 સાથે જ જ્યાં તેને સ્ન્ગ્રહ્વું છે તે સ્થાન દર્શાવો.
07:12 આગળ સંગ્રહિત કરવા માટે ફોરમેટ પસંદ કરો.હું ogg ફોરમેટ પસંદ કરીશ. અને ત્યારબાદ Saveપર ક્લિક કરીશ.
07:21 આગળ તમને એક Edit Metadataકહેવાતો એક બોક્સ મળશે.અહી તમે કલાકારો નું નામ અને અન્ય માહિતી તમારી જરૂરિયાત અનુસાર ઉમેરી શકો છો.
07:29 Ok.પર ક્લિક કરો.આનાથી તમારી ફાઈલ ઓડીઓ ફાઈલ બનશે.
07:35 ffmpegએ મુક્ત સ્ત્રોત ઓડીઓ અને વિડીઓ પરિવર્તક છે.જે મોટા ભાગના સ્ટાન્ડર્ડ કોડેકોને આધાર આપે છે.તે એક ફાઈલ ફોરમેટમાંથી બજામાં ઝડપથી અને સરળતાથી

રૂપાંતર કરી શકાય છે.

07:48 http://ffmpeg.org/. પર ffmpeg માટે બાઈનરી ડાઉનલોડ કરવા માટે ઉપલભ્ધ છે.
07:56 Downloadપર ક્લિક કરો. નીચે સ્કોલ કો અને યોગ્ય પસંદ કરો.
08:09 લીનક્સમાં પેકેજ કેવી રીતે સંસ્થાપિત કરવો તે શીખવા માટે,આ વેબસાઈટ પર ઉપલભ્ધ લીનક્સ પરના સ્પોકન ટ્યુટોરીયલો જુઓ એક વાર જો તમે ffmpeg ડાઉનલોડ અને સંસ્થાપિત કર્યું તો,
08:21 તમે એક મીડિયા ફાઈલમાંથી વિડીઓ અથવા ઓડીઓ કમ્પોનન્ટોને જુદા જુદા ખેચવા માટે સરળ પણ શક્તિશાળી સંદેશો એક્ઝીક્યુટ કરવા મા સમર્થ હશો અથવા કે બે જુદી જુદી મીડિયા ફાઈલોમાના વિડીઓ અને ઓડીઓને એકમાં જોડાણ કરશો.
08:37 ચાલો હું ટર્મિનલ વિન્ડો પર સ્વીચ કરું.
08:41 ચાલો હું ટાઈપ કરું pwd' “present working directory”' અને Enterદબાવું.જે મારી વર્તમાન ડિરેક્ટરી દર્શાવે છે. lsકમાંડ આ ડિરેક્ટરીમાં ઉપસ્થિત તમામ ફાઈલો અને ફોલ્ડરોની યાદી દર્શાવે છે.
08:56 ચાલો હું ડેસ્કટોપ ડિરેક્ટરી પર બદલી કરું અને ચકાસું.ટર્મિનલ સ્ક્રીન સાફ કરવા માટે CTRL+L.આ ડિરેક્ટરીમાં ઉપસ્થિત ફાઈલોને યાદીબ્ધ કરવા માટે ls.
09:15 હવે ચાલો હું કમાંડ ટાઈપ કરું - ffmpeg -i compiling.wmv TEST0.ogv
09:30 -i સ્વીચ ffmpegને દર્શાવે છે કે એ તુરંતજ એના બાદ આવેલ ફાઈલ એ, ઈનપુટ ફાઈલ છે. compiling.wmvએ અહી ઈનપુટ ફાઈલ છે.
09:42 જો -i વિકલ્પને કાઢવામાં આવે તો, ffmpeg તે ફાઈલને ઓવરરાઈટ કરે છે.
09:50 આઉટપુટ ફોરમેટ અને વાપરવામાં આવનાર નિર્ધારિત કરવા માટે ffmpegઆઉટપુટ ફાઈલનું એક્સટેંશન વાપરે છે.જયારે કે અને કમાંડ લાઈન અને પેરામીટર વાપરીને ઓવરરાઈટ કરી શકાવાય છે.
10:03 અમાના અમુકને આપને ટુકમાં જોઈશું.વિડીઓને એક થી બીજા ફોરમેટ માં બદલવા માટે આ કમાંડ અત્યંત ઉપયોગી છે.
10:12 કમાંડ એક્ઝીક્યુટ કરવા માટે Enter દબાવો.પરંતુ હું આ છોડી દઈશ અને આગળ વધીશ.
10:18 ffmpegઆદેશને ટર્મિનલ વિન્ડો માં વાપરીને,આપણે મૂળ સ્પોકન ટ્યુટોરીયલમાંથી વિડીઓ કોમ્પોનેન્ટને જુદું પાડી શકીએ છે.
10:26 આવું કરવા માટે ટાઈપ કરો, ffmpeg -i functions.ogv -an -vcodec copy TEST1.ogv
10:45 '-an' સ્વીચ આઉટપુટમાંથી આપમેળે તમામ ઓડીઓને રદ કરે છે અને ફક્ત વિડીઓ કમ્પોનેન્ટ જ રાખે છે.TEST1.ogv એ આઉટપુટ ફાઈલ છે.
10:59 Enter દબાવો.આપણે વિડીઓ કમ્પોનેન્ટ જુદું પાડયું છે.જેનો અર્થ એ છે કે વીડીઓએ મૂળ ઓડિયો વિનાનું છે.
11:09 ચાલો હું અહી ટેસ્ટ ફોલ્ડર ખોલું.આ રહી Test1.ogv. ચાલો હું આ ફાઈલને પલ્લે કરું . < 5-6 સેકેંડ માટે ચલાવો>
11:25 ચાલો હું ફરીથી ટર્મિનલ વિન્ડો સાફ કરું.હવે ચાલો અપણે કમાંડ ટાઈપ કરીએ.- ffmpeg -i functions_hindi.ogv -vn -acodec copy TEST2.ogg.
11:54 '-vn' સ્વીચ આઉટપુટમાંથી વિડીઓ રદ કરે છે અને ફક્ત ઓડીઓ કમ્પોનેન્ટ રાખે છે.આ કમાંડ એક્ઝીક્યુટ કરવા માટે Enterદબાવો.
12:04 હવે આપણે ઓડીઓ કમ્પોનેન્ટ જુદું કર્યું છે કે આઉટપુટ એ મૂળ વિડીઓ વિનાનું છે.
12:12 ચાલો તે ચકાશીએ.ચાલો હું Testડિરેક્ટરી ફરી એક વાર ખોલું.આ રહી TEST2.ogg.ચાલો હું અને પ્લે કરું.s. < 5-6 સેકેંડ માટે ચલાવો> .ઠીક છે.
12:26 તો હું આ બંદ કરું.ટર્મિનલ વિન્ડો પર પાછા જઈએ.હું CTRL+Lવાપરીને ટર્મિનલ વિન્ડો સાફ કરીશ.
12:35 ચાલો હવે જોઈએ કે આપણે ઓડીઓને કેવી રીતે જોડાણ કરીએ. જે આપણે મૂળ ટ્યુટોરીયલના વિડીઓ સાથે સંગ્રહિત કરી હતી.


12:42 ટર્મિનલ માં આપણે ટાઈપ કરીશું - ffmpeg -i TEST1.ogv -i TEST2.ogg -acodec libvorbis -vcodec copy FINAL.ogv. Enterદબાવો.
13:20 તે અત્યારે એનકોડ થઇ રહ્યું છે.ચાલો હું ટર્મિનલ સાફ કરું.ચાલો હું ટેસ્ટ ડિરેક્ટરી ખોલું.અહી ફાઈનલ ogv છે.જેવી કે આપણે સંગ્રહિત કરી હતી.
13:34 ચાલો હુ આ ફાઈલને અત્યારે પ્લે કરું. સરળ છે હને?
13:46 હવે આપણે મૂળ સ્પોકન ટ્યુટોરીયલના હયાત ઓડીઓને ડબ કરેલ ઓડીઓથી બદલી કરવા માટે એડીટીંગ પેકેજ પણ વાપરી શકીએ છે.જેવા કે KdenLive, Kino, LiVES અને બીજા ઘણા અન્ય.
13:59 ડબ કરનાર સહયોગીઓ માટે વસ્તુ વધુ સરળ બનાવવા,અમે પાઈથનમાં GUI એપ્લીકેશન બનાવવાની પ્રક્રિયા માં છે,
14:06 જે ઉપરના તમામ ffmpegકમાંડને એક્ઝીક્યુટ કરશે –જે કે ઓડીઓ ખેચવું વિડીઓ ખેચવું અને જોડાણ કરવું.
14:15 આ માટે એપ્લીકેશન અને સ્પોકન ટ્યુટોરીયલ ટુંકમાં જ આ વેબ્સાઈટ પર ઉપલબ્ધ થશે.
14:22 આના પર બસ આટલું જ, ચાલો હું તમારી માટે ટ્યુટોરીયલનો શારાંશ દર્શાવું ઓડેસીટી એક વાર સીનેપટીક પેકેજ મારફતે સંસ્થાપિત કરવું.
14:30 મૂળભૂત ટ્યુટોરીયલ સાંભળવું અને દરેક વાક્ય ની શરૂઆતી સમયને માર્ક કરવું.ઓડેસીટી ખોલવું.નરેશન યોગ્ય વાક્ય વચ્ચે જગ્યા મુકીને કરવું.સામાન્ય રીતે એક વખત માં જ રેકોર્ડ કરવું.
14:44 ઓડીઓ ને વાક્યો માં વિભાજીત કરવું.પાછડની બાજુથી શરૂઆત કરવું,નોંધ કરેલ સમય સાથે મેળ ખાવા માટે કલીપો ને સ્લાઈડ કરવું.
14:52 જયારે પતી જાય ત્યારે ઓડીઓ સ્ટ્રીમને ogg ફોરમેટમાં સંગ્રહવી. ffmpeg કમાંડ વાપરીને ,મૂળ સ્પોકન ટ્યુટોરીયલમાંથી વિડીઓ કમ્પોનેન્ટ જુદું કરવું.
15:04 ડબ કરેલ ટ્યુટોરીયલ બનાવવા માટે ડબ કરેલ ઓડીઓ અને જુદા કરેલ વિડીઓ કમ્પોનેન્ટને જોડાણ કરવું.
15:11 સ્પોકન ટ્યુટોરીયલ એક્ટીવીટી એ 'Talk to a Teacher' પ્રોજેક્ટની એક પહેલ છે જે IIT Bombay પર વિકસિત થઇ છે, અને http://spoken-tutorial.org દ્વારા સંચાલિત છે.

.

15:25 આ માટે ભંડોળ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આવ્યું છે.
15:34 વધુ માહીતી માટે, કૃપા કરી http://spoken-tutorial.org/NMEICT-Intro લીંકનો સંદર્ભ લો.
15:47 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya