Difference between revisions of "Spoken-Tutorial-Technology/C2/Dubbing-a-spoken-tutorial-using-Movie-Maker/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
 
|-
 
|-
 
|00:04
 
|00:04
|નમસ્તે મિત્રો,''''''CDEEP, IIT Bombay'''ના વતીમાં હું આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત કરું છુ.
+
|નમસ્તે મિત્રો,''''''CDEEP, IIT Bombay'''ના વતીમાં હું આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત કરું છુ.  
  
 
|-હેડસેટ
 
|-હેડસેટ
Line 21: Line 21:
 
|-
 
|-
 
|00:43
 
|00:43
|જો તમારી પાસે તે તમારા કમ્પુટર પર ન  હોય  તો તમે તેને '''www.microsoft.com/downloads'''સાઈટ પરથી મફતમાં ડાઉનલોડ કરી શકો છો.  
+
|જો તમારી પાસે તે તમારા કમ્પુટર પર ન  હોય  તો તમે તેને '''www.microsoft.com/downloads'''સાઈટ પરથી મફત ડાઉનલોડ કરી શકો છો.  
  
 
|-
 
|-
 
|00:56
 
|00:56
|વિન્ડોઝ મુવી મેકરને રન કરવા માટે ટી આઇકોન પર બમણું ક્લિક કરોઆનાથી તમારી સ્ક્રીન પર એક ખાલી મુવી પ્રોજેક્ટ ખુલશે.
+
|વિન્ડોઝ મુવી મેકરને રન કરવા માટે ટી આઇકોન પર બમણું ક્લિક કરો આનાથી તમારી સ્ક્રીન પર એક ખાલી મુવી પ્રોજેક્ટ ખુલશે.
  
 
ડાબી બાજુએ,તમને મુવી ટાસ્ક પેનલ દેખાશે.
 
ડાબી બાજુએ,તમને મુવી ટાસ્ક પેનલ દેખાશે.
Line 44: Line 44:
 
|-
 
|-
 
|01:38
 
|01:38
|વિડિઓ વિન્ડોઝ મુવી મેકરમાં ઈમ્પોર્ટ થાય છે.
+
|વિડિઓ વિન્ડોઝ મુવી મેકર ઈમ્પોર્ટ થાય છે.
  
 
વિડીઓ હવે કલેક્શન પેનલ માં પ્રદશિત થશે.જો વિડીઓ મોટો હોય,તો વિન્ડોઝ મુવી મેકર આપમેળે વીડીઓને નાના વિકલ્પો મા વિભાજીત કરશે.
 
વિડીઓ હવે કલેક્શન પેનલ માં પ્રદશિત થશે.જો વિડીઓ મોટો હોય,તો વિન્ડોઝ મુવી મેકર આપમેળે વીડીઓને નાના વિકલ્પો મા વિભાજીત કરશે.
Line 50: Line 50:
 
|-
 
|-
 
|01:54
 
|01:54
|''' CTRL+A''' દાબીને તમામ ને પસંદ કરો . હવે ,''' clips'''પર જમણું ક્લિક કરો  અને  ''' ADD TO TIMELINE'''વિકલ્પ પસંદ કરો.
+
|''' CTRL+A''' દાબીને તમામ ને પસંદ કરો . હવે ,''' clip'''પર જમણું ક્લિક કરો  અને  ''' ADD TO TIMELINE'''વિકલ્પ પસંદ કરો.
  
 
  વિડીઓ ક્લીપ અહી ટાઈમલાઈનમા ઉમેરાશે.
 
  વિડીઓ ક્લીપ અહી ટાઈમલાઈનમા ઉમેરાશે.
Line 77: Line 77:
 
|આગળ મેન મેનુ મા''' Tools''' પર ક્લિક કરો અને  '''Narrate Timeline sub-option'''પસંદ કરો.
 
|આગળ મેન મેનુ મા''' Tools''' પર ક્લિક કરો અને  '''Narrate Timeline sub-option'''પસંદ કરો.
  
આ તમને ન્રેત ટાઈમ લાઈન સ્ક્રીન પર લઇ જશે.પ્રથમ તમને નરેશન માટે ઈનપુટ સ્તર પસંદ કરવું પડશે.
+
આ તમને નરેટ ટાઈમ લાઈન સ્ક્રીન પર લઇ જશે.પ્રથમ તમને નરેશન માટે ઈનપુટ સ્તર પસંદ કરવું પડશે.
  
 
|-
 
|-
Line 85: Line 85:
 
|-
 
|-
 
|03:23   
 
|03:23   
|જો કેપ્ચરીંગ સ્તર અત્યંત ઓછા પર સુયોજિત થાય,તો કેપ્ચર થયેલ ઓડીઓ કદાચિત સંભળાઈ શકતો નથી.
+
|જોકે  કેપ્ચરીંગ સ્તર અત્યંત ઓછા પર સુયોજિત થાય,તો કેપ્ચર થયેલ ઓડીઓ કદાચિત સંભળાઈ શકતો નથી.
  
એથી ઉલટ જો કેપ્ચરીંગ સ્તર અત્યંત ઉચ્ચ સુયોજિત થાય,તો કેપ્ચર થયેલ ઓડીઓ કદાચિત ઘણો ઘોઘાટમયથાય છેઅને ડીસકાર્ડ થાય છે.  
+
એથી ઉલટ જો કેપ્ચરીંગ સ્તર અત્યંત ઉચ્ચ સુયોજિત થાય,તો કેપ્ચર થયેલ ઓડીઓ કદાચિત ઘણો ઘોઘાટમયથાય છે અને ડીસકાર્ડ થાય છે.  
  
 
|-
 
|-
Line 118: Line 118:
 
|-
 
|-
 
|04:44
 
|04:44
|હું આ ફોલ્ડર પસંદ કરીશ અને આ અનમ આપીશ.  '''Save'''પર ક્લિક કરો.
+
|હું આ ફોલ્ડર પસંદ કરીશ અને આ આ નામ આપીશ.  '''Save'''પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 152: Line 152:
 
|-
 
|-
 
|05:55
 
|05:55
|એક વાત ની ખાતરી કરી લો કે ફ્રેમ હેડ તમને ચાલુ કરવા માટે જોઈતા સ્થાને મુકાયું છે કે નહી અને પહેલા કાર્યની જેમ ડબિંગ ફરી શરુ કરો.
+
|એક વાત ની ખાતરી કરી લો કે ફ્રેમ હેડ તમને ચાલુ કરવા માટે જોઈતા સ્થાને મુકાયું છે કે નહી અને પહેલા કાર્યની જેમ ડબિંગ ફરીથી શરુ કરો.
  
 
|-
 
|-
Line 168: Line 168:
 
| '''Finish Movie'''પર જાવ. પથમ વિકલ્પ પસંદ કરો - '''Save to my computer'''. તેના પર ક્લિક કરો.  
 
| '''Finish Movie'''પર જાવ. પથમ વિકલ્પ પસંદ કરો - '''Save to my computer'''. તેના પર ક્લિક કરો.  
  
'''Save Movie Wizard''' ડાઈલોગ બોક્સ ખોલશે.  
+
'''Save Movie Wizard''' ડાઈલોગ બોક્સ ખુલશે.  
  
 
|-
 
|-
Line 178: Line 178:
 
|-
 
|-
 
|06:36
 
|06:36
|“Hindi_Dub_file.”  '''Next'''બટન પર ક્લિક કરો. અહીં તમે આઉટપુટ ફાઈલની ગુણવત્તા પસંદ કરી શકો છો.  
+
|“Hindi_Dub_file.”  અહીં તમે આઉટપુટ ફાઈલની ગુણવત્તા પસંદ કરી શકો છો. '''Next'''બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 188: Line 188:
 
|-
 
|-
 
|06:55
 
|06:55
| “Best fit to file size” પસંદ કરવાથી તમને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો વિડીઓ મળશેપણ ફાઈલ નાનું  મોટું રહેશે.  
+
| “Best fit to file size” પસંદ કરવાથી તમને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો વિડીઓ મળશે પણ ફાઈલ નાનું  મોટું રહેશે.  
  
 
|-
 
|-
 
|07:04
 
|07:04
| “Other settings” પસંદ ક્વાથી તમામને સ્ન્ગ્રહ્વાના વિકલ્પો પ્રદશિત થશે જેમાં કે પરિણામી વીડીઓને સંગ્રહી શકવાય છે.
+
| “Other settings” પસંદ ક્વાથી તમામને સ્ન્ગ્રહ્વાના વિકલ્પો પ્રદશિત થશે જેમાં પરિણામી વીડીઓને સંગ્રહી શકવાય છે.
  
 
|-
 
|-
Line 226: Line 226:
 
|-
 
|-
 
|08:24
 
|08:24
|તો તમે જોયું,આ પ્રક્રિયાનું અનુસરણ કરવાથી,તમે કોઈ પણ સ્પોકન ટ્યુટોરીયલ કે મુવી કલીપ ડબ થયેલ આવૃત્તિ,અમુક સામાન્ય પગલાઓ દ્વારા બનાવવા માં સમર્થ રહેશો.
+
|તો તમે જોયું,આ પ્રક્રિયાનું અનુસરણ કરવાથી,તમે કોઈ પણ સ્પોકન ટ્યુટોરીયલમુવી કલીપ ડબ થયેલ આવૃત્તિ,અમુક સામાન્ય પગલાઓ દ્વારા બનાવવા માં સમર્થ રહેશો.
 
|-
 
|-
 
|08:36
 
|08:36

Revision as of 10:41, 3 June 2014

Time Narration
00:04 નમસ્તે મિત્રો,'CDEEP, IIT Bombayના વતીમાં હું આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત કરું છુ.
00:11 આ ટ્યુટોરીયલ સમજાવશેકે,કેવી રીતે પગલા દર પગલા પ્રક્રિયા મારફતે એક ભાષાથી બીજી ભાષામાં સ્પોકન ટ્યુટોરીયલ
અથવા કે એક મુવી કલીપ ડબ કરવી.
00:20 જે વસ્તુ તમને જરૂર છે તે છે એક હેડસેટ ઓડિયો ઈનપુટ સાથે અથવા એક સ્વતંત્ર માઈક્રોફોન એક સ્પીકર જે કે તમારા કમ્પુટર સાથે જોડાણ થયી શકે.
00:30 વિન્ડોઝ મુવી મેકર, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એક કમ્પોનન્ટ , જે કે એક એડીટીંગ સોફ્ટવેર છે વિન્ડોઝની તમામ તાજેતરની આવૃત્તિ -જેમ કે Me, XP અથવા વિસ્ટા માટે ઉપલબ્ધ છે.
00:43 જો તમારી પાસે તે તમારા કમ્પુટર પર ન હોય તો તમે તેને www.microsoft.com/downloadsસાઈટ પરથી મફત ડાઉનલોડ કરી શકો છો.
00:56 વિન્ડોઝ મુવી મેકરને રન કરવા માટે ટી આઇકોન પર બમણું ક્લિક કરો આનાથી તમારી સ્ક્રીન પર એક ખાલી મુવી પ્રોજેક્ટ ખુલશે.

ડાબી બાજુએ,તમને મુવી ટાસ્ક પેનલ દેખાશે.

01:11 આ પેનલમાં ઘણા બધા વિકલ્પો છે.

પ્રથમ વિકલ્પ કેપ્ચર વિડિઓ છે.આ વિકલ્પ હેઠળ, તમને ઈમ્પોર્ટ વિડિયોએ ઉપ-વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.


01:24 આ ઈમ્પોર્ટ વિડિયો ડાયલોગ બોક્સ ખોલશે.તે સ્થાન પર જાવ જ્યાં ડબ કરવાની ફાઈલ .wmv ઉપલબ્ધ છે.

ઇહું ફાઈલ પસંદ કરીશ અને Importપર ક્લિક કરીશ.

01:38 વિડિઓ વિન્ડોઝ મુવી મેકર ઈમ્પોર્ટ થાય છે.

વિડીઓ હવે કલેક્શન પેનલ માં પ્રદશિત થશે.જો વિડીઓ મોટો હોય,તો વિન્ડોઝ મુવી મેકર આપમેળે વીડીઓને નાના વિકલ્પો મા વિભાજીત કરશે.

01:54 CTRL+A દાબીને તમામ ને પસંદ કરો . હવે , clipપર જમણું ક્લિક કરો અને ADD TO TIMELINEવિકલ્પ પસંદ કરો.
વિડીઓ ક્લીપ અહી ટાઈમલાઈનમા ઉમેરાશે.
02:07 વિડીઓ આગળ આવેલ PLUSબટન પર ક્લિક કરો. હવે તમે ઓડીઓ ટાઈમલાઈન દેખવામાં સમર્થ હશો.

કલીપ પર ક્લિક કરી તેને પસંદ કરો.હવે જમણું ક્લિક કરી SELECT ALLવિકલ્પ પસંદ કરો.

02:22 તમામ ઓડીઓ વિકલ્પ પસંદ થશે. હવે મેન મેનુ પર જાવ Clip, Audio અને Mute પસંદ કરો.

વિડીઓ હવે ઓડિયો વગરનો છે .વિડીઓ આગળ આવેલ MINUS બટન પર ક્લિક કરો.

02:41 ફ્રેમ હેડની નોંધ લો જે ટાઈમ લાઈન પર વર્તમાન સ્થિતિને દર્શાવે છે.

મૂળભૂત રીતે,ફ્રેમ હેડ ટાઈમ લાઈનની શરુઆતમાં સ્થિત હોય છે .


02:51 આગળ મેન મેનુ મા Tools પર ક્લિક કરો અને Narrate Timeline sub-optionપસંદ કરો.

આ તમને નરેટ ટાઈમ લાઈન સ્ક્રીન પર લઇ જશે.પ્રથમ તમને નરેશન માટે ઈનપુટ સ્તર પસંદ કરવું પડશે.

03:10 ઈનપુટ સ્તર પસંદ કરતી વખતે, લાલ રંગી વિસ્તારને દાખલ કર્યા વગર સ્તરને મીટરના ઉપરના ભાગ તરફ પસંદ કરો,જે કે ટોચથી બીજી લાઈન દ્વારા માર્ક થયું છે.
03:23 જોકે કેપ્ચરીંગ સ્તર અત્યંત ઓછા પર સુયોજિત થાય,તો કેપ્ચર થયેલ ઓડીઓ કદાચિત સંભળાઈ શકતો નથી.

એથી ઉલટ જો કેપ્ચરીંગ સ્તર અત્યંત ઉચ્ચ સુયોજિત થાય,તો કેપ્ચર થયેલ ઓડીઓ કદાચિત ઘણો ઘોઘાટમયથાય છે અને ડીસકાર્ડ થાય છે.

03:38 હવે તમારા કમ્પુટર પર ઓડીઓ નરેશન કેપ્ચર કરવાનું ચાલુ રાખવા માટે'Start Narration' બટન પર ક્લિક કરો.

માઈક્રોફોન મા સામાન્ય પણે બોલો. ચાલો હું તમારા માટે નાનો ડેમો આપું.

03:51 હું ઈનપુટ સ્તરને આ માર્ગ પર સુયોજિત કરીશ અને ફ્રેમ હેડ આ સ્થાન પર ખસેડીશ કારણકે આ એ જગ્યા છે જ્યાંથી મૂળ વિડીઓમા નરેશન શરુ થાય છે.હવે હું 'Start Narration' પર ક્લિક કરીશ.
04:06 “दोस्तों सीडीप आईआईटी बॉम्बे की ओर से, मैं इस ट्यूटोरियल में आपका स्वागत करती हूँ,

ययह ट्यूटोरियल CamStudio का अभ्यास करने में आपकी मदद करेगा।”

04:18 હું Stop Narration buttonપર ક્લિક કરીને નરેશન કેપ્ચર કરવાનું બંદ કરીશ.

નોંધ લો કે કોઈ પણ સમયે નરેશન સ્ટોપ કરી શકીએ છે. .

04:28 મુવી મેકર નરેશન એક ઓડીઓ ફાઈલ તરીકે તમારા કમ્પુટર સંગ્રહવા માટે પૂછશે.
એક ડાઈલોગ બોક્સ ખુલશે જેમાં તમને રેકોર્ડ કરેલ ઓડીઓ કલીપને  સંગ્રહવા માટે જોઈતું ફાઈલ નામ અને પાથ માટે પ્રોમ્ટ કરશે. 
04:44 હું આ ફોલ્ડર પસંદ કરીશ અને આ આ નામ આપીશ. Saveપર ક્લિક કરો.
04:53 જે તમે ઓડીઓ ફાઈલ સંગ્રહ કરો છો,તેમ તમને રીકોર્ડકરેલ ઓડીઓ,ઓડીઓ ટાઈમ લાઈન મા દ્રશ્યમાન થયેલ મળશે.

તમે તેના પર ક્લિક કરીને અને ટાઇમલાઇન પર સ્લાઇડ કરીને તમે ઓડિયો ક્લિપને કોઈપણ સ્થાને ખસેડી શકો છો.

05:09 સમગ્ર કાર્યને પ્રોજેક્ટ તરીકે સંગ્રહવા વિશે ચર્ચા કરવા માટે અત્યારે યોગ્ય સમય છે.
પ્રોજેક્ટ સંગ્રહવાનું તમને ત્યાંથી પરવાનગી  આપે છે જ્યાંથી તમે તેને છોડિયું હતું.CTRL + S દબાવો.
05:21 જયારે તમે તે પ્રથમ વખત કરો છો,ત્યારે, તમને ફાઈલ નામ માટે પૂછવામાં આવશે.

ચાલો હું પ્રોજેક્ટ આ ફાઈલ નામ તરીકે સંગ્રહુ - Dubbed_into_Hindi.

05:32 Saveપર ક્લિક કરો. 'બધા ફ્યુંચરો CTRL + S'કરવાથી આપમેળે આ પ્રોજેક્ટ ફાઈલ મા સંગ્રહ થશે.
05:40 ડબિંગ ફરી શરુ કરી શકો છો.
05:48 ફક્ત ક્લિક કરો File > Open Project અને તમને જોઈતા પ્રોજેક્ટ ને પસંદ કરો.
05:55 એક વાત ની ખાતરી કરી લો કે ફ્રેમ હેડ તમને ચાલુ કરવા માટે જોઈતા સ્થાને મુકાયું છે કે નહી અને પહેલા કાર્યની જેમ ડબિંગ ફરીથી શરુ કરો.
06:03 ડબિંગ કરતી વેળાએ વારંવાર પ્રોજેક્ટ સંગ્રહવાનું યાદ રાખો.
06:08 એક વાર જો સમગ્ર સ્પોકન ટ્યુટોરીયલ માટે નું નરેશન સમાપ્ત થાય તો તમને મુવી બનાવી જોઈએ , you should create a movie.

તે કરવા માટે Movie Tasks Panelપર જાવ.

06:18 Finish Movieપર જાવ. પથમ વિકલ્પ પસંદ કરો - Save to my computer. તેના પર ક્લિક કરો.

Save Movie Wizard ડાઈલોગ બોક્સ ખુલશે.

06:29 તમારી ડબ કરેલ મુવી માટે ફાઈલ નામ અને પાથ સ્પષ્ટ કરો.

હું ફાઈનલ નામ આપીશ અને પાથ પસંદ કરીશ.

06:36 “Hindi_Dub_file.” અહીં તમે આઉટપુટ ફાઈલની ગુણવત્તા પસંદ કરી શકો છો. Nextબટન પર ક્લિક કરો.
06:46 ચાલો હું આ વિગતવાર સમજવું.

Best quality for playback on my computer”પસંદ કરવાથી તમને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો વિડીઓ મળશે પણ ફાઈલ માપ મોટુ રહેશે.

06:55 “Best fit to file size” પસંદ કરવાથી તમને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો વિડીઓ મળશે પણ ફાઈલ નાનું મોટું રહેશે.
07:04 “Other settings” પસંદ ક્વાથી તમામને સ્ન્ગ્રહ્વાના વિકલ્પો પ્રદશિત થશે જેમાં પરિણામી વીડીઓને સંગ્રહી શકવાય છે.
07:12 તો એ વાત પર આધાર રાખીને કે તમે ક્યાં વિડીઓ જોવાના છો, અને ક્યાં વીડીઓને અપલોડ કરવાના છો,તમને યોગ્ય ગુણવત્તા વિકલ્પ પસંદ કરવો પડશે.
07:20 હું Best fit for file size અને 30MB પસંદ કરવા જઈ રહી છુ.

દેખાણ માપ 640*480 પીક્સલ રહેશે અને ફ્રેમ દર 30fps રહેશે.

07:35 જોકે ડબ કરનારી ફાઈલ પણ આ માપની છે જેવી કે મને મુવી માપ સમાન રહે તેવું જોઈએ છે તેથી હું આ વિકલ્પ પસંદ કરીશ .
07:45 જો આ જરૂરિયાત નથી તો તમે ક્રમાંક '30MB'કરતા નાનો પસંદ પસંદ કરી શકો છે ઉ.દા.- 25 MB
નોંધ લો કે દેખાણ માપ નાનું થઇ ગયું છે.
07:58 હું પાછી જઈશ અને 30MB બદલીશ અને NEXTપર ક્લિક કરીશ.
મુવી તમારા કમ્પુટર પર સંગ્રહિત થશે. 
08:16 Finishપર ક્લિક કરો. અને વિન્ડોઝ મુવી મેકર થી બહાર નીકળો.
08:24 તો તમે જોયું,આ પ્રક્રિયાનું અનુસરણ કરવાથી,તમે કોઈ પણ સ્પોકન ટ્યુટોરીયલ, મુવી કલીપ ડબ થયેલ આવૃત્તિ,અમુક સામાન્ય પગલાઓ દ્વારા બનાવવા માં સમર્થ રહેશો.
08:36 આશા છે આ માહિતી તમને મદદગાર નીવડે..
08:39 CDEEP, IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. .

Contributors and Content Editors

Jyotisolanki