Difference between revisions of "Digital-Divide/D0/Model-Village-Hiware-Bazar/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 79: Line 79:
 
|-
 
|-
 
|01:09
 
|01:09
| માથા દીઠ આવક 1995 માં Rs 830 વધતી ગયી અને  2012 માં  Rs 30,000 સુધી વધી.  
+
| માથા દીઠ આવક 1995 માં Rs 830 વધીગયી અને  2012 માં  Rs 30,000 સુધી વધી.  
  
  
Line 96: Line 96:
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
|સાક્ષરતા દર 30% થી 95%  વિકસેલ છે
+
|સાક્ષરતા દર 30% થી 95%  વિકસેલ છે.
  
 
|-
 
|-
Line 113: Line 113:
 
|-
 
|-
 
|02.00
 
|02.00
|Five pronged approach or '''''પાંચ વિવિધ  અભિગમ અથવા''''Panchsutri''''(પંચસુત્રી)  
+
| '''''પાંચ વિવિધ  અભિગમ અથવા''''Panchsutri''''(પંચસુત્રી)  
  
  
Line 148: Line 148:
 
|-
 
|-
 
| 02.38
 
| 02.38
|ગ્રામજનોએ  કાર્ય સંસ્કૃતિનો વિકાસ કર્યો.
+
|ગ્રામજનોએ  કાર્ય સંસ્કૃતિ વિકાસ કર્યો.
  
 
|-
 
|-
Line 187: Line 187:
 
|  03.32
 
|  03.32
 
|વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
 
|વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
 +
 
|-
 
|-
 
|  03.35
 
|  03.35
Line 201: Line 202:
 
|-
 
|-
 
|  03.54
 
|  03.54
|વૃક્ષ કચરો જમીનની ફળદ્રુપતા વધારવા માં ઉપયોગી છે.
+
|વૃક્ષ કચરો જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઉપયોગી છે.
  
 
|-
 
|-
Line 218: Line 219:
 
| 04.10
 
| 04.10
 
|  દારૂની  દુકાનો માટે ગ્રામ સભાએ  લોન આપવા માટે બેંકો સાથે ટાઇ-અપ કર્યા.
 
|  દારૂની  દુકાનો માટે ગ્રામ સભાએ  લોન આપવા માટે બેંકો સાથે ટાઇ-અપ કર્યા.
 +
 
|-
 
|-
 
|  04:17
 
|  04:17
Line 240: Line 242:
 
|-
 
|-
 
|  04.39
 
|  04.39
| સ્ત્રીઓમા ગર્ભાવસ્થા સંબંધિત આરોગ્ય જોખમો અટકાવ્યા  
+
| સ્ત્રીઓમા ગર્ભાવસ્થા સંબંધિત આરોગ્ય જોખમો અટકાવ્યા .
  
 
|-
 
|-
Line 260: Line 262:
 
|-
 
|-
 
|  05:04
 
|  05:04
|ગામના સામૂહિક પ્રયાસ મોટા ફેરફાર લાવી શકે છે.
+
|ગામના સામૂહિક પ્રયાસ મોટો ફેરફાર લાવી શકે છે.
  
 
|-
 
|-

Revision as of 15:27, 27 May 2014

Visual Cue Narration
00:01 હિવરે બજાર: આદર્શ ગામ પર સ્પોક્ન ટ્યુટોરિયલ પર આપનું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું.
00:09 1. 'હિવરે બજાર'ના લોકોનો સમસ્યાઓ નો સામનો.
00:13 2. 'હિવરે બજાર' નીવર્તમાન સ્થિતિ અને


00:16 3.આ ફેરફારો વિશે લાવવા મદદ કરી હતી પ્રયાસો
00:20 'હિવરે બજારના લોકોનો સમસ્યાઓ નો સામનો.
00:24 'હિવરે બજાર''ના લોકો ખેતી માટે વરસાદ પર આધારિત હતા.
00:29 ભારે ભૂમિ ધોવાણ જમીનની ગુણવત્તાને વિઘટન કરે છે.
00.35 પીવાનું પાણી ખૂબ જ ભાગ્યે જ ઉપલબ્ધ હતું.


00.40 તે ઓ પાસે પૂરતા ઘાસચારા ન હતા.
00.44 ઇંધણ લાકડું પણ ઉપલબ્ધ ન હતું.
00.49 આ માટે ઘણી સામાજિક સમસ્યાઓ ઉભરવા લાગી.જેવી કે,
00.53 બેરોજગારી.
00.55 લોકોને નોકરી મેળવવા માટે મુશ્કેલ થવા લાગી.


00.58 સ્થળાંતર
01:00 લોકો ગામડા સ્થળાંતર કરવા લાગ્યા
01:03 અને અપરાધ દરમાં વધારો થવા લાગ્યો.
01:06 'હિવરે બજાર માં વર્તમાન પરિસ્થિતિ
01:09 માથા દીઠ આવક 1995 માં Rs 830 વધીગયી અને 2012 માં Rs 30,000 સુધી વધી.


01.19 ગામમાં 60 કરોડોપતિ છે
01.23 ગરીબી રેખા નીચે પરિવારોની સંખ્યા 1995 માં 168 થી ઘટી 2012 માં માત્ર 3 થયી.
01.34 આ જ સમયગાળા દરમિયાન, દિવસ દીઠ દૂધ ઉત્પાદન 150 લિટર થી 4000 લિટર સુધી વધારો થયો છે.
01:43 સાક્ષરતા દર 30% થી 95% વિકસેલ છે.
01.51 અપરાધ દર ભારે ઓછો થયો છે.
01.54 અને રોજગાર વધારો થયો છે.
01.57 સ્થિતિ સુધારવા જે પ્રયાસો કર્યા તે મદદરૂપ છે.


02.00 પાંચ વિવિધ અભિગમ અથવા''Panchsutri'(પંચસુત્રી)


02.05 1.નિઃશુલ્ક સ્વૈચ્છિક શ્રમ અથવા Shramdaan(સ્વયમ દાન)
02:09 2.ચરાઈ પર પ્રતિબંધ અથવા Charai bandi(ચરાઈ બંદી)


02:14 3.વૃક્ષ કાપવા પર પ્રતિબંધ અથવા Kurhad bandi(કુરહળ બંદી)
02:19 4.દારૂ પર પ્રતિબંધ અથવા Nasha Bandi(નશા બંદી)
02.25 5. કૌટુંબિક આયોજન અથવા Kutumb Niyojan(કુટુંબ નિયોજન) '
02.30 Shramdaan(શ્રમદાન)
02.32 લોકો સમુદાય કલ્યાણ માટે એક સાથે કામ કરવાનું શરૂ કર્યું.


02.38 ગ્રામજનોએ કાર્ય સંસ્કૃતિ વિકાસ કર્યો.
02.42 તેઓ પાણીનો પ્રવાહ ગતિ ઘટાડવા માટે, ટેકરી નજીક ડેમો બાંધવા માટે એકઠાં થયા.
02.50 ડેમ ભૂગર્ભ જળ કોષ્ટક વધારો કરવામાં મદદ કરે છે અને જમીન ધોવાણ ઘટાડે છે.
02.58 Charai Bandi(ચરાઈબંદી)
03.00 પશુના અતિ ચરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.


03.05 અતિ ચરાઈ થી રણીકરણ અને જમીનનું ધોવાણ થાય છે.
03.12 ચરાઈ પર પ્રતિબંધ -
03.14 1994-95 માં ચારનું ઉદ્પાદ્ન 200 ટન હતું અને તે 2001-2002 માં 5000-6000 ટન સુધી વધ્યું.


03.30 Kurhad Bandi(કુરહળ બંદી)
03.32 વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
03.35 વૃક્ષો જમીન ધોવાણ રોકવામાં મદદ કરે છે.
03.40 જમીન ધોવાણથી જમીન ઘટાડો થાય છે અને આ લીધે કૃષિ ઉત્પાદન ઓછુ થાય છે.
03.47 વૃક્ષો વરસાદનું પાણી ધીમું કરે છે અને ભૂગર્ભજળના સ્તરને વધારવામાં મદદ કરે છે.
03.54 વૃક્ષ કચરો જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઉપયોગી છે.
04.00 Nasha Bandi(નશા બંદી)
04.02 22 દારૂની દુકાનો બંધ કરવામાં આવી હતી.
04.05 દારૂ અને તમાકુના વપરાશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
04.10 દારૂની દુકાનો માટે ગ્રામ સભાએ લોન આપવા માટે બેંકો સાથે ટાઇ-અપ કર્યા.
04:17 Crime rate reduced (અપરાધ દરમાં ઘટાડો)
04:20 સમુદાયના મદદ માટે ઉત્પાદનના કામ મા લોકો સામેલ થયા.
04.26 Kutumb Niyojan(કુટુંમ નિયોજન)
04.28 એક કુટુંબમાં એક બાળક એવો નિયમ લાદવામા આવ્યો હતો.
04.33 જન્મ દર હજાર દીઠ 11 ઘટી ગયા.
04.39 સ્ત્રીઓમા ગર્ભાવસ્થા સંબંધિત આરોગ્ય જોખમો અટકાવ્યા .
04.44 કૌટુંબિક આયોજન પણ બાળમૃત્યુ ઘટાડે છે.
04.49 તે લોકોને સમર્થ અને કુટુંબ શિક્ષણ વધારવામા મદદ કરે છે.
04.55 કૌટુંબિક આયોજન એક સ્થાયી સમુદાય બનાવવા માટે ચાવી છે.
05.01 આ ટ્યુટોરીયલથી આપણેને એવું નિષ્કર્ષ મળે છે.
05:04 ગામના સામૂહિક પ્રયાસ મોટો ફેરફાર લાવી શકે છે.
05:09 પંચ્સુત્રી સિદ્ધાંતો ખૂબ જ અસરકારક સાબિત થયા છે.
05.15 આ પ્રયાસો થી વધુ આવા આદર્શ ગામની રચના પરિણમી શકે છે.
05:21 આ સાથે આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
05.24 નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ:
05.28 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
05.32 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
05.37 સ્પોકનટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ ,સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
05.44 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
05.48 વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
05.55 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
06.01 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
06.09 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
06.21 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06.28 IT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
06.31 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble