Difference between revisions of "C-and-C++/C4/File-Handling-In-C/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 56: Line 56:
 
|-
 
|-
 
|00.34
 
|00.34
|તે એક ડેટાબેસ,પ્રોગ્રામ ,અક્ક્ષ્ર  અથવા કઈપણ હોઈ શકે છે.
+
|તે એક ડેટાબેસ,પ્રોગ્રામ ,અક્ક્ષ્રર  અથવા કઈપણ હોઈ શકે છે.
  
 
|-
 
|-
Line 96: Line 96:
 
|-
 
|-
 
| 01.05
 
| 01.05
|આ આપણું main ફંક્શન છે.  
+
|આ આપણું '''main''' ફંક્શન છે.  
  
 
|-
 
|-
Line 335: Line 335:
 
|-
 
|-
 
| 03.56
 
| 03.56
|આ  પ્રોગ્રામ આપણે  '''sample.txt''' ફાઈલમાથી ડેટા વાંચીશું અને કન્સોલમા પર ડેટા પ્રિન્ટ કરીશું.  
+
|આ  પ્રોગ્રામ આપણે  '''sample.txt''' ફાઈલમાથી ડેટા વાંચીશું અને કન્સોલ પર ડેટા પ્રિન્ટ કરીશું.  
  
  
Line 356: Line 356:
 
|-
 
|-
 
| 04.15
 
| 04.15
|પછી આપને '''character variable c.'''(કેરેક્ટર વેરીએબ C)વ્યાખ્યાયિત કર્યું છે.
+
|પછી આપણે '''character variable c.'''(કેરેક્ટર વેરીએબ C)વ્યાખ્યાયિત કર્યું છે.
  
 
|-
 
|-
Line 508: Line 508:
 
|-
 
|-
 
| 06.08
 
| 06.08
|ફાઈલ મા ડેટા લખતા.  
+
|ફાઈલ માટે ડેટા લખતા.  
  
 
|-
 
|-

Revision as of 15:04, 22 May 2014

Time Narration
00.01 C માં files(ફાઈલ્સ) પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.05 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે,
00.08 ફાઈલ ખોલવું.


00.10 ફાઈલમાંથી ડેટા કેવી રીતે વાંચવા .


00.12 ફાઈલમાં ડેટા કેવી રીતે લખવા.


00.15 કેટલાક ઉદાહરણો.
00.17 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું
00.20 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦,


00.24 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧.


00.28 ચાલો ફાઈલો ના પરિચય સાથે શરૂઆત કરીએ.
00.31 ફાઈલએ ડેટાનો સંગ્રહ છે.


00.34 તે એક ડેટાબેસ,પ્રોગ્રામ ,અક્ક્ષ્રર અથવા કઈપણ હોઈ શકે છે.
00.39 આપણે C વાપરીને ફાઈલ બનાવી, અને ઍક્સેસ કરી શકિયે છે.


00.44 હવે આપણે C માં file handling પર એક ઉદાહરણ જોઈએ.


00.48 મેં એક પ્રોગ્રામ લખ્યો છે.
00.50 ચાલો તે જોઈએ.


00.51 નોંધ લો કે ફાઈલનું નામ file.c છે.
00.55 આ પ્રોગ્રામ માં આપણે એક ફાઈલ બનાવીશું અને તેમાં ડેટા લખીશું.


01.01 ચાલો હું કોડ સમજાઉ.
01.03 આ આપણી હેડર ફાઈલ છે.
01.05 આ આપણું main ફંક્શન છે.
01.07 ફાઈલ વેરીએબલ વ્યાખ્યાયિત કરવા માટે આપણે FILE type વાપરીશું.
01.12 FILE variable(ફાઈલ વેરીએબલ) header stdio.h અંદર વ્યાખ્યાયિત કર્યું છે.


01.19 FILE variable(ફાઈલ વેરીએબલ)'*fpતે પોઈન્ટર છે.


01.22 તે file ની બધી માહિતીને સંગ્રહ કરશે.


01.26 જેમ કે તેનું નામ, સ્થિતિ અને વર્તમાન માહિતી.


01.31 ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ .
01.33 હવે આપણે ફાઈલ ખોલવા માટે સિન્ટેક્ષ જોઈશું.
01.37 અહી fopen function સ્ટ્રીમ ખોલે છે.


01.42 પછી તે સ્ટ્રીમ સાથે 'ફાઇલ' જોડશે.


01.44 filenameતે ફાઇલ નામ છે જે આપણે ખોલવા કે બનાવવા માંગો છો .
01.49 આપણે ફાઈલ નામ સાથે પાથ આપી શકીએ છે.


01.53 અને આપણે એક્સટેન્શન પણ આપી શકીએ છે.


01.56 અહીં આપણે ફાઈલની મોડ આપી શકીએ છે.
01.59 ચાલો મોડ્સ ના પ્રકારો જોઈએ :
02.02 W -વાંચવા અને લખવા માટે ફાઇલ બનાવે છે.


02.06 r – ફાઈલ વાંચવા ખોલે છે .


02.09 a – ફાઈલના અંત માં લખવા માટે છે.'


02.12 હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો.
02.15 અહી આપણે write મોડ માં Sample.txt file બનાવીશું.


02.20 આપણે જોઈ શકે છે પાથ આપવામાં આવ્યો છે .


02.23 આપણી ફાઈલડેસ્કટૉપ' પર બનાવાશે '


02.27 પછી આપણે ફાઇલ'માં સ્ટેટમેન્ટો લખીશું.
02.30 "Welcome to the spoken-tutorial" અને


02.32 "This is an test example"


02.34 fprintf આપેલ આઉટપુટ સ્ટ્રીમ પર આઉટપુટ લખે છે.
02.39 ' fclose 'સ્ટ્રીમ સાથે સંકળાયેલ ફાઈલ બંધ કરે છે.
02.43 અને આ આપણું' 'રીટર્ન સ્ટેટમેન્ટ છે.
02.46 હવે Save(સેવ)પર ક્લિક કરો.
02.48 હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
02.50 તમારા કીબોર્ડ પર Ctrl, Alt , T કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
02.59 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો
03.00 gcc space file dot c space hyphen o space file


03.06 Enter (એન્ટર) દબાવો.


03.07 એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો dot slash'file (./file)


03.11 Enter '(એન્ટર) દબાવો.


03.13 આપણે જોઈ શકીએ છે કે ફાઈલ એક્ઝીક્યુટ થઇ છે.
03.15 હવે આપણે તે તપાસીશું.


03.17 ચાલો home folder.ખોલીએ.
03.20 'home folderવિકલ્પ પર ક્લિક કરો.


03.22 Desktop વિકલ્પ પર ક્લિક કરો.


03.25 અહી આપણી sample.txt ફાઈલ છે.
03.29 આ બતાવે છે કે આપણી ફાઈલ સફળતાપૂર્વક બની ગયી છે.


03.32 ચાલો તે ખોલીએ.
03.34 ફાઈલ પર બે વાર ક્લિક કરો.


03.36 આપણે મેસેજ જોઈ શકીએ છે.


03.39 Welcome to the Spoken Tutorial.


03.41 This is an test example.


03.44 આ રીતે આપણે એક ફાઈલ બનાવી અને તેમાં ડેટા લખ્યો


03.48 હવે આપણે જોશું કેવી રીતે ફાઈલ માથી ડેટા વાંચવા.
03.52 મેં પહેલાહી જ પ્રોગ્રામ લખ્યો છે.
03.54 હું તે ખોલીશ.


03.56 આ પ્રોગ્રામ આપણે sample.txt ફાઈલમાથી ડેટા વાંચીશું અને કન્સોલ પર ડેટા પ્રિન્ટ કરીશું.


04.03 ચાલો હું કોડ સમજાઉ.
04.05 આ આપણી હેડર ફાઈલ છે.
04.08 આ આપણું main ફંક્શન છે.
04.10 અહી ફાઈલ વેરીએબલ અને ફાઈલ વેરીએબલ ના પોઈન્ટર ને વ્યાખ્યાયિત કર્યું છે.
04.15 પછી આપણે character variable c.(કેરેક્ટર વેરીએબ C)વ્યાખ્યાયિત કર્યું છે.
04.19 અહી આપણેfile Sample.txt' ને read મોડમાં ખોલીશું.
04.24 આઉટપુટ fp.માં સંગ્રહિત થાય છે.


04.27 પછી આપણે કન્ડીશન તપાસીશું.
04.29 જો fp is equals to NULL. હોય


04.32 જો કન્ડીશન true,(ટ્રૂ)હોય તો આપણે મેસેજ પ્રિન્ટ કરીશું:


04.36 "File doesn't exist."


04.38 અન્યથા તે બીજી કન્ડીશન માટે તપાસે છે..
04.41 While c is not equal to EOF.


04.46 અહી , EOFએટલે કે end of file.


04.49 તે ઇનપુટ ના અંતને સૂચવે છે.


04.52 આ એવી કન્ડીશન છે,જ્યાં ડેટા સોર્સ (source)માંથી વધારે ડેટા વાંચી શકાવાય છે.


04.57 જો કન્ડીશન true,(ટ્રૂ) હોય,તો કન્સોલ પર Sample.txt ફાઈલ માંથી કેરેક્ટર દ્રશ્યમાન કરશે.
05.06 અહીં, 'getc' એ વિશિષ્ઠ ફાઈલ અથવા સ્ટ્રીમ માંથી 'કેરેક્ટર પાછુ આપે છે.
05.12 હવે આ આપણા Sample.txtમાંથી કેરેક્ટર પાછુ આપશે.


05.17 'putchar'' 'કન્સોલ પર કેરેક્ટર પ્રદર્શિત કરવા માટે ઉપયોગ થાય છે.
05.22 પછી તે કેરેક્ટરને વેરીએબલ C મા સંગ્રહિત કરશે.


05.25 અહીં ફાઈલ બંધ કરો.
05.28 અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
05.30 હવે Save. (સેવ)પર ક્લિક કરો.
05.32 હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
05.35 ટર્મિનલ પર પાછા આવો.
05.37 કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો
05.38 gcc space readfile dot c space hyphen o space read


05.45 હવે Enter (એન્ટર) દબાવો.


05.47 એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો ./read
05.52 આઉટપુટ આ રીતે દેખાય છે:
05.54 Welcome to the Spoken-Tutorial.


05.56 This is an test example.


05.59 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06.01 આપણી સ્લાઈડો પર પાછા આવો.
06.03 સારાંશ માટે.
06.04 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,


06.06 ફાઈલનું નિયંત્રણ.


06.08 ફાઈલ માટે ડેટા લખતા.
06.10 ઉદાહરણ fp = fopen(“Sample.txt”, “w”);


06.17 ફાઈલમાંથી ડેટા વાંચતા.


06.18 ઉદાહરણ. fp = fopen(“Sample.txt”, “r”);


06.25 એસાઇનમેંટ તરીકે,
06.26 TEST. (ટેસ્ટ)ફાઈલ તૈયાર કરવા માટે પ્રોગ્રામ લખો.


06.30 TEST. ફાઇલમાં તમારું નામ અને સરનામું લખો
06.33 પછી C પ્રોગ્રામ વાપરીને કન્સોલ પર પ્રદર્શિત કરો.
06.37 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
06.40 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
06.43 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
06.47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06.50 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
06.53 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
06.57 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
07.03 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07.07 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
07.14 આ મિશન વિશે વધુ માહીતી નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે :
07.18 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
07.22 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble