Difference between revisions of "Spoken-Tutorial-Technology/C2/What-is-a-Spoken-Tutorial/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 668: Line 668:
 
|-
 
|-
 
|12:14
 
|12:14
|Thanks for joining us
+
|તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર,
  
 
|-
 
|-
 
|12:15
 
|12:15
|તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર,
+
| હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.
 
+
 
+
હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.
+

Revision as of 11:25, 12 May 2014

Time Narration
00:01 સ્પોકન ટ્યુટોરીયલ પ્રૌધોગિક પરિચય પરનાં પ્રેઝેન્ટેશનમાં તમારું સ્વાગત છે જેમાં ભારત આઇટી સાક્ષર બનાવવાનું સામર્થ્ય છે.


00:09 આ કન્નન મોઉદગલ્યા દ્વારા રચિત છે. જે આઈઆઈટી બોમ્બેથી છે. જે આ પ્રોજેક્ટનું નેતુત્વ કરે છે.
00:15 સ્પોકન ટ્યુટોરીયલ શું છે?


00:17 તે કમ્પ્યુટર સત્રનું એક રેકોર્ડીંગ છે


00:19 ચાલુ વિવરણ સાથે અમુક સોફ્ટવેરને સમજાવવું છે


00:24 પરિણામી ફિલ્મ એ સ્પોકન ટ્યુટોરીયલ છે


00:27 સામાન્યત: 10 મિનીટ સમયગાળાની
00:30 સ્પોકન ટ્યુટોરીયલો બનાવવાનાં પગલાઓ છે


00:33 આઉટલાઈન


00:34 સ્ક્રીપ્ટ


00:35 રેકોર્ડીંગ


00:36 સ્ક્રીપ્ટને બીજી અન્ય ભાષાઓમાં ભાષાંતરિત કરવી અને


00:38 ડબિંગ
00:39 ચાલો હું તમને આ દરેક પગલાઓ સમજાવું
00:42 આપણે બે સોફ્ટવેર સિસ્ટમોની આઉટલાઈન દર્શાવીશું:


00:47 Xfig અને PHP/MySQL


00:52 http://spoken-tutorial.org પરથી મેં પહેલાથી જ આ ટ્યુટોરીયલ માટે જોઈતા લીંકો ડાઉનલોડ કરી લીધા છે
01:03 ચાલો Xfig માટે આઉટલાઈન જોઈએ


01:09 ચાલો PHP માટે આઉટલાઈન જોઈએ


01:15 ચાલો આગળની સ્લાઈડ પર જઈએ
01:19 સ્પોકન ટ્યુટોરીયલ બનાવવાનું 2જું પગલું છે સ્ક્રીપ્ટ


01:24 જેમ ફિલ્મને સારી સ્ક્રીપ્ટની જરૂર રહે છે


01:26 તેમ સ્પોકન ટ્યુટોરીયલને પણ સારી સ્ક્રીપ્ટની જરૂર રહે છે


01:29 વર્તમાન ટ્યુટોરીયલની સ્ક્રીપ્ટ અહીં છે


01:38 સ્ક્રીપ્ટ લખવાની માર્ગદર્શિકા અહીં છે


01:45 માર્ગદર્શિકા સમજુતી આપતું ટ્યુટોરીયલ પણ જલ્દી જ ઉપલબ્ધ થશે


01:52 હું હવે એક એવું ટૂંકું સ્પોકન ટ્યુટોરીયલ બનાવીશ જે જીમેઈલ ખાતાથી કેવી રીતે ઈમેઈલ મોકલવું એ સમજાવશે
02:00 ચાલો હું iShowU ને આહવાન કરું, જેકે એક સ્ક્રીન રેકોર્ડીંગ સોફ્ટવેર છે


02:06 સ્ક્રીન પરનાં ચતુષ્કોણને અવલોકન કરો


02:09 જે કઈપણ આ ચતુષ્કોણ અંતર્ગત આવે છે તે રેકોર્ડ થશે
02:15 મેં નેટસ્કેપ ખોલ્યું છે


02:17 મેં તેને બરોબર આ ચતુષ્કોણમાં મુક્યું છે
02:22 તે જીમેઈલ તરફે પોઈન્ટ કરે છે


02:25 હું તમિળમાં બોલીશ


02:27 ચાલો હું રેકોર્ડીંગ ચાલુ કરું
02:30 ગેસ્ટ.સ્પોકન આગા લોગીન સીગીરેન જીમેઈલ અઇ થીરંડગી વિટ્ટડુ


02:40 કમ્પોઝ બટન મૂલમ અરંબીકપ પોગીરેન kannan@iitb.ac.in


02:56 સબ્જેક્ટ : ટેસ્ટ
03:03 ઇન્ગું વરુવોમ


03:06 ધીસ ઇસ અ ટેસ્ટ મેઈલ


03:11 સેન્ડ બટન મૂલમ ઈમેઈલ અઇ અનુપ્પુગીરેન


03:16 ઇપ્પોડું સાઇન આઉટ સીગીરેન નાનરી, વન્ક્કમ
03:26 મેં હમણાં જ રેકોર્ડીંગ પૂર્ણ કર્યું છે


03:28 તરત જ, રેકોર્ડીંગ સોફ્ટવેર એક ફિલ્મ બનાવે છે
03:32 ચાલો હું પહેલા નેટસ્કેપ અને iShowU બંધ કરું.
03:43 ચાલો હું હવે રેકોર્ડ કરેલ ફિલ્મને પ્લે કરું.


03:47 “Recording plays”


03:53 ચાલો તેને આગળ ધપાવીએ


03:57 “Recording plays”


04:04 ચાલો હું આને બંધ કરું
04:09 ચાલો હવે આગળની સ્લાઈડ પર જઈએ
04:11 તો આજ છે જેને હું સ્પોકન ટ્યુટોરીયલ તરીકે સંબોધું છું
04:14 શાળા જતા વિદ્યાર્થી પણ સ્પોકન ટ્યુટોરીયલો બનાવી શકે છે - તે અત્યંત સરળ છે
04:20 ચાલો હવે હું રેકોર્ડીંગ માટેનાં ટૂલ સમજાવું જે આપણી પાસે છે


04:24 recordMyDesktop, લીનક્સ પર


04:27 સ્પોકન ટ્યુટોરીયલ સમજાવે છે કે આ કેવી રીતે કરવું
04:37 “Recording plays”
04:43 વિન્ડોવ્ઝ પર આપણી પાસે કેમસ્ટુડીઓ છે
04:47 આ સ્પોકન ટ્યુટોરીયલ સમજાવે છે કે આ કેવી રીતે કરવું
04:52 બંને FOSS છે


04:59 ટ્યુટોરીયલ નેરેશન માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે
05:03 ચાલો હું તે પ્લે કરું


05:08 “Recording plays”


05:16 ચાલો હું સ્લાઈડ પર પાછી આવું
05:19 સ્પોકન ટ્યુટોરીયલ બનાવવાનું 4થું પગલું છે સ્ક્રીપ્ટને સ્થાનિક ભાષાઓમાં ભાષાંતરીત કરવી


05:26 એવા લોકો માટે તેને સુલભ કરવી જેઓ અંગ્રેજીમાં નબળા છે


05:31 હું તમને getting started on Scilab સ્ક્રીપ્ટ


05:35 હિન્દી, મરાઠી અને બંગાળીમાં બતાવીશ


05:40 હિન્દી, મરાઠી અને બંગાળી
05:46 ચાલો બ્રાઉઝર પર પાછા જઈએ.


05:49 સ્ક્રીપ્ટ વાપરીને, આપણે ફક્ત બોલચાલનો ભાગ જ બદલીએ છીએ.
05:53 વિડીઓ સમાન રહે છે.


05:56 લિનક્સ, પર આપને Audacity(ઓડાસીટી ) અને ffmpeg વાપરી શકીએ છે.


06:00 સ્પોકન ટ્યુટોરીયલ સમજાવશે આ કેવી રીતે કરવું.
06:06 ચાલો હું બ્રાઉઝર નાનું કરું.


06:09 આ નીચે, મી પાસે ઘણી ટેબો સાથે અન્ય બ્રાઉઝર છે


06:13 ચાલો હું આં વગાડું: “રેકોર્ડીંગ શરુ થાય છે”
06:31 Windows(વિન્ડોઝ) પર, આપણે Movie Maker(મૂવી મેકર) વાપરી શકીએ છે.


06:38 સ્પોકન ટ્યુટોરીયલ સમજાવશે આ કેવી રીતે કરવું.


06:42 આપણે આગામી સ્લાઇડ પર જઈએ
06:50 હવે આપણે હિન્દી, મલયાલમ અને બંગાલીમાં Scilab (સાઈલેબ)ના સ્પોકન ટ્યુટોરિયલ્સ જોશું.
07 06 રેકોર્ડીંગ શરુ થાય છે” ચલો હું મલયાલમમાં વગાડું “રેકોર્ડીંગ શરુ થાય છે” ચાલો હું બંગાલીમાં વગડું “રેકોર્ડીંગ શરુ થાય છે”


07:46 ચાલો અહીં આપણે સ્લાઇડ્સ પર પાછા જઈએ.
07:50 આપણે સ્પોકન ટ્યુટોરિયલોની દ્વારા જટિલ વિષયો પ્રસ્તુત કેવી રીતેકરવા તે વિષે ચર્ચા કરીએ.
07:54 છેવટે, સ્પોકન ટ્યુટોરીયલ માત્ર દસ મિનિટ લાંબુ છે.
07:59 સ્પોકન ટ્યુટોરિયલ્સ સંયુક્ત રીતે, આધુનિક વિષયો પણ શીખવી શકાય છે.
08:03 જો પૂરતા નાના પગલાંઓ ઉપલબ્ધ હોય,
08:06 હિમાલય પર પણ ચઢી શકાય.


08:09 ચાલો હવે LaTeX (લેટેક)અને Scilab(સાઈલેબ) ની અભ્યાસ યોજના જોઈએ.
08:20 LaTeX (લેટેક)અભ્યાસ યોજના


08:26 Scilab (સાઈલેબ)અભ્યાસ યોજના
08:29 ચાલો આગામી સ્લાઇડ પર જઈએ.
08:32 સ્પોકન ટ્યુટોરિયલોની દ્વારા ડિજીટલ વિભાજનનો સંબંધ બાંધવા છે.


08:36 ઉદાહરણ તરીકે,કોઈ IRCTC દ્વારા ટ્રેન ટિકિટ ખરીદી કેવી રીતે કરી શકે છે.
08:41 કેવી રીતે ઓછા ખર્ચે કૃષિ લોન મળે.


08:44 પ્રાથમિક આરોગ્ય સંભાળ માહિતી મેળવવી.


08:47 પ્રાથમિક ઉપચાર પર જાણકારી મેળવવી.
08:51 સૌથી નીચા ભાવે વેચાતી ટીવીની દુકાન માટે વેબ શોધ કેવી રીતે કરવું.


08:56 ખરેખર, આ યાદી અનંત છે.
08:58 ખરેખર, આ અભિગમ ડિજીટલ વિભાજનનો સંબંધ બાંધવા માટે વાપરી શકાય છે.
09:04 પોકન ટ્યુટોરિયલોની ક્રિએટીવ કોમન્સ લાયસન્સ હેઠળ પ્રકાશિત થાય છે.
09:08 સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઇટ પર આ નિઃશુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.
09:13 આપણે દસ મિનિટ સ્પોકનના ટ્યુટોરીયલ બનાવવા માટે ઉપલબ્ધ માનદ્ વેતન ચર્ચા કરીએ.
09:19 રૂ. 3,500 સ્ક્રિપ્ટ અને સ્લાઇડ્સ બનાવવા માટે છે.
09:23 રૂ. 500 શિખાઉ અથવા શિખાઉ માણસ દ્વારા રીવ્યુ માટે છે.
09:28 રૂ.1,000 સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ માટે -તેમ જ આ શરુ કરવા વાળા સાથે પણ કરી શકાય.
09:34 રૂ.1,000 સ્થાનિક ભાષામાં ભાષાંતર માટે.


09:37 રૂ.500 સ્થાનિક ભાષામાં ડબ કરવા માટે .


09:40 તે પૈસા રીવ્યુ અને સ્વીકૃતિ પછી ચૂકવવામાં આવશે.


09:43 ઉપરોક્ત રકમ દસ મિનિટ સ્પોકન ટ્યુટોરીયલ માટે છે. ખરેખર માનદ્ વેતન મિનિટ સંખ્યાના પ્રમાણમાં હશે.


09:50 એકાદી વખતે રૂ5000 બોનસ પણ મળી આવે છે.
09:54 મોટા ભાગના અમારા પ્રેક્ષકો દૂરસ્થ બાળક છે,
09:57 મધ્યરાત્રિએ એકલા કામ કરતા,


09:58 કોઈની પણ મદદ વિના.
10:00 બીજા શબ્દોમાં કહીએ તો, સ્પોકન ટ્યુટોરિયલ્સ સ્વ શિક્ષણ માટે બનાવવા જરૂરી છે.
10:05 અમે ઓપન સોર્સ સોફ્ટવેરને પ્રોત્સાહન આપીએ છીએ.


10:08 વિદ્યાર્થી ક્લબ દ્વારા વર્કશોપ આયોજિત કરીએ છે , સ્પોકન ટ્યુટોરિયલ્સ અને નાણાકીય મદદથી.
10:13 અમે કેમ્પસ એમ્બેસેડર્સ પણ શોધી રહ્યા છે.


10:16 અમારી પાસે કેમ્પસ એમ્બેસેડર કાર્યક્રમ પર સ્પોકન ટ્યુટોરીયલ છે.
10:21 ચાલો તે વગાડીએ “રેકોર્ડીંગ વાગી રહ્યું છે.”
10:35 અમારા પ્રોજેક્ટની વેબ સાઇટ બતાવું, http://spoken-tutorial.org
10:45 વર્તમાન ટ્યુટોરીયલ અહીં ઉપલબ્ધ છે.
10:48 અમારો સંપર્ક ક અહીં કરવો.
10:50 ફોસ્સ સિસ્ટમોની યાદી વિકિ દ્વારા ઉપલબ્ધ છે– ચાલો આ ક્લિક કરો


10:59 તમે આ કોઈપણ પ્રયાસમાં જોડાઈ શકો છો.
11:03 તમે પણ નવી સિસ્ટમો પર કામ પ્રસ્તાવ કરી શકો છો.


11:06 અમને નિઃસંકોચ સંપર્ક કરો.
11:10 આગામી સ્લાઇડ પર જઈએ. અમે તમારી ભાગીદારીનો સ્વાગત કરીએ છે.


11:14 સ્પોકન ટ્યુટોરિયલ્સ બનાવવા રીવ્યુ કરો અને વાપરવા માટે


11:17 અમને ટેકનોલોજી આધારની પણ જરૂર છે.


10:20 અમારી પસે ઘણી નોકરીઓ પણ છે.


11:22 અમારી સાથે પૂર્ણ સમય અથવા ભાગ સમયમાં કામ કરો.
11:25 તમે અમી સાથે કેમ કામ કરવું જોઈએ?


11:27 ડિજિટલ વિભાજન દૂર કરવા માટે,


11:29 આપણા બાળકોને આઇટી શિક્ષિત કરવા માટે


11:31 FOSS પ્રોત્સાહન આપવા માટે.


11:33 આપણા બાળકો રોજગારક્ષમ બનાવવા માટે


11:35 આપણા દેશને વિકસિત બનાવવા માટે


11:37 ડો અબ્દુલ કલામ ના સ્વપ્ન સાકાર કરવા.
11:40 આપણે આગામી સ્લાઇડ પર જઈએ. મારારી પાસે એક નાનું અસાઈનમેંટ તમારી માટે છે.


11:44 કૃપા કરી આ ટ્યુટોરીયલ માં બતાવ્યા પ્રમાણે બધા વેબ પાનાંઓ જોઈ શકાય છે તે જોવા વિનંતી છે.
11:49 હું હવે ભંડોળ સહાય પ્રત્યુત્તર આપવા માંગું છુ.


11:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.


11:56 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.


12:01 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
12:11 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
12:14 તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર,
12:15 હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya