Difference between revisions of "Spoken-Tutorial-Technology/C2/Creation-of-a-spoken-tutorial-using-recordMyDesktop/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 220: Line 220:
 
|-
 
|-
 
|06:42
 
|06:42
|  '''“Zero Compression”''' tab controls the compression of the cache. '''“Quick Subsampling”''' deals with the quality of the colorspace transformation.  We will leave them as they are.
+
|  '''“Zero Compression”'''ટેબ કેચ નું સંકોચન નિયંત્રણ કરે છે  '''“Quick Subsampling”''' ક્લરર્સ્પેસ ટ્રન્સ્ફોર્મશન ( colorspace transformation) ની ગુણવત્તા સાથે વ્યવહાર કરે છે.
  
 
|-
 
|-
 
|06:55
 
|06:55
|'''“Full shots At Every Frame”''' enables full captures. By default, it is turned off.
+
|'''“Full shots At Every Frame”'''સંપૂર્ણ કેપ્ચર સક્રિય કરે છે. મૂળભૂત રીતે , તે બંદ હોય છે.
  
 
|-
 
|-
 
|07:02
 
|07:02
|The third tab is '''Sound'''. The '''“Channels”''' option sets the number of channels in the resulting audio stream.  
+
|ત્રીજું ટેબ  '''Sound'''છે . The '''“Channels”''' વિકલ્પ પરિણામી ધ્વની સ્ટ્રીમમા ચેનલોની સંખ્યા સુયોજિત કરે છે.  
 +
 
 
|-
 
|-
 
|07:10
 
|07:10
|It can be 1 (mono) or 2(stereo). When recording from a microphone, selecting more than one channels is completely unnecessary and will only increase the size of your output file.   
+
તે  1 (mono) અથવા  2(stereo) હોય શકે છે.જયારે માઈક્રોફોનથી રેકોર્ડ કરી રહ્યા હોય ત્યારે એક કરતા વધુ ચેનલો ને પસંદ કરવું બિન જરૂરી હોય છે અને તે ફક્ત તમારી આઉટપુટ ફાઈલનું માપ જ વધારશે.   
  
 
|-
 
|-
 
|07:24
 
|07:24
|The '''“Frequency”''' setting, is probably the most defining factor for the audio quality of a recording.  
+
|એક રેકોડીંગ ની ધ્વની ગુણવતા માટે '''“Frequency”'''સુયોજન લગભગ વધુ વ્યાખ્યાયિત ઘટક છે.
 +
 
 
|-
 
|-
 
|07:30
 
|07:30
|The default is 22050, which is more than enough for speech, but if you are recording music, you might need to use 44100.   
+
|મૂળભૂત રીતે  22050 છે, જે કે સ્વાદ માટે પુરતું છે.પરંતુ જો તમે સંગીત રેકોડીંગ કરી રહ્યા છો તો,તમને  44100 ઉપયોગ કરવાની જરૂર રહેશે.   
  
 
|-
 
|-
 
|07:40
 
|07:40
|The '''“Device”''' should be set to “plughw:0,0” this is so that you have precise control of the channels and frequency values.  
+
| '''“Device”''' “plughw:0,0” પર સુયોજિત હોવું જોઈએ  આ એવું હોવું જોઈએ કે તમારી પાસે ચેનલો અને ફ્રીક્વેન્સી વેલ્યુઓનું ચોક્કસ નિયંત્રણ હોય .  
 +
 
 
|-
 
|-
 
|07:54
 
|07:54
| Only then will the audio play smoothly, without any hitches or jumps. Typing “default” in lowercase alphabets also works.
+
|ફક્ત ત્યારેજ ધ્વની સુગમતા પૂર્વક પ્લે થશે,કોઈ પણ પ્રકારના કટફટ અથવા કુદકા વિના. “default”નાના વર્ણક્ષરોમાં ટાઈપ કરવું.
  
 
|-
 
|-
 
|08:05
 
|08:05
|If you are using an external jack for recording, then check this box.  
+
|જો તમે રેકોડીંગ માટે બાહ્ય જેક વાપરી રહ્યા છો તો,આ બોક્સ ચેક કરો.
 +
 
 
|-
 
|-
 
|08:11
 
|08:11
| The channels, frequency and device fields will be disabledThese settings are now provided by the Jack server.  
+
| '''channels''', '''frequency''' અને  '''device''' ક્ષેત્રો નિષ્ક્રિય રહેશેઆ સુયોજનો હવે જેક સર્વર દ્વારા આપવામા આવે છે.  
 +
 
 
|-
 
|-
 
|08:19
 
|08:19
| Before enabling Jack capture, you should make sure that a Jack server is running.
+
| જેક કેપ્ચર સક્રિય કરતા પહેલાતમને એ વાતની ખાતરી  હોવી જોઈએ કે, જેક સર્વર ચાલી રહ્યું છે.
  
 
|-
 
|-
 
| 08:25
 
| 08:25
|The last tab is  '''Miscellaneous'''. There are various options here which are meant to be used less frequently.
+
|છેલ્લું ટેબ છે '''Miscellaneous'''.અહી વિભિન્ન વિકલ્પો છે.જે ઘણી ઓછી વાર ઉપયોગમા આવે છે.
 +
 
 
|-
 
|-
 
|08:34
 
|08:34
|An important option here is the '''Follow Mouse''' option. When checked the capture area will follow the cursor wherever it moves on the screen.  
+
|અહી મહત્વપૂર્ણ વિકલ્પ છે'''Follow Mouse''' વિકલ્પ.જયારે ચેક કરાય ત્યારે કેપ્ચર વિસ્તાર સ્ક્રીન પર માઉસ જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં અનુસરણ થયીને ખસેડાશે.
 +
 
|-
 
|-
 
|08:43
 
|08:43
| When unchecked, the capture area remains stationary inspite of cursor movement. I will give you a demo of this soon.
+
|જયારે અન્ચેક્ડ થાય છે ત્યારે કેપ્ચર વિસ્તાર માઉસહલનચલન થવા છતા સ્થાઈ રહે છે.એનો નમુનો હું તમને વેહલા સર બતાવીશ.
  
 
|-
 
|-
| 08:53
+
| 08:૫૩
|Let me also check outline capture area on screen.  
+
|સાથે જ ચાલો હું સ્ક્રીન પરના આઉટલાઈન કેપ્ચર વિસ્તાને ચેક કરું.  
 +
 
 
|-
 
|-
 
|08:58
 
|08:58
|We will close this window now. Remember, all the settings will be saved as soon as we close this window.
+
|અત્યારે આપણે આ વિન્ડો બંદ કરીશું.યાદ રાખો તમામ સુયોજનો આ વિન્ડો બંદ થતાની સાથે જ સંગ્રહિત થઇ જશે.
 +
 
  
 
|-
 
|-
 
| 09:06
 
| 09:06
|In the preview window of the display panel lets draw a capture area for our sample recording.  
+
|ડિસ્પ્લે પેનલના પ્રિવ્યુ વિન્ડોમા ચાલો આપણી સેમ્પલ રેકોડીંગ માટે કોચર દોરીએ.  
 +
 
 
|-
 
|-
 
|09:14
 
|09:14
| Click on the left-mouse button  drag. Release the button.
+
|ડાબું માઉસ બટન ક્લિક કરો ડ્રેગ કરો.બટન મુક્ત કરો.  
 
|-
 
|-
 
|09:20
 
|09:20
|You will find a small rectangle in the preview window and a larger rectangle on your screen. This is the actual capture area.  
+
|તમને નાનું લંબચોરસ પ્રિવ્યુ વિન્ડો અને મોટું લંબચોરસ તમારી સ્ક્રીન પર મળશે.આ વાસ્તવિક કેપ્ચર વિસ્તાર છે.  
 
|-
 
|-
 
|09:30
 
|09:30
| All activities within this rectangle will be captured in the demo recording. Now, lets do a demo recording.   
+
| આ લંબચોરસ અંદર તમામ પ્રવૃત્તિઓ ડેમો રેકોર્ડિંગમા કેપ્ચર  કરવામાં આવશે.હવે, ડેમો રેકોર્ડિંગ કરીએ .   
  
 
|-
 
|-

Revision as of 13:00, 9 May 2014

Time Narration
0:00 નમસ્તે “How to use recordMyDesktop”પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
0:05 recordMyDesktop એ એક મફત અને મુક્ત સ્ત્રોત સ્ક્રીન કાસ્ટિંગ સોફ્ટવેર છે જે ઉબ્નટુલીનક્સ ઓપ્રતિંગ સીસ્ટમ પર કામ કરે છે.
0:13 સ્ક્રીન કાસ્ટિંગ સોફ્ટવેર પર વધુ માહિતી માટે,કૃપા કરી આ વેબ્સાઈટ પર ઉપલબ્ધ "How To Use Camstudio" પરનું સ્પોકન ટ્યુટોરીયલ નિહાળો.
0:21 મેં પહેલેથી જ gtk-recordMyDesktopઆવૃત્તિ 0.3.8 ડાઉનલોડ કરી છે.અને તેને સીનેપ્તિક પેકેજ મેનેજર દ્વારા મારા PC પર સંસ્થાપિત કરી છે.
0:33 ઉબ્નટુ લિનક્સમાં સોફ્ટવેર કેવી રીતે સંસ્થાપિત કરવું તેના પર વધુ માહિતી માટે આપલે વેબસાઈટ પર ઉપલબ્ધ ઉબ્નટુ લીનક્સ પરના સ્પોકન ટ્યુટોરીયલ નો સંદર્ભ લો.
0:43 એક વાર જો તમે recordMyDeskto સફળતાપૂર્વક સંસ્થાપિત કર્યું તો,મોનીટર અથવા સ્ક્રીનની ટોંચે આવેલ ઉબ્નટુ મુખ્ય મેનુ પર જાવ.
0:51 Applicationsપર ક્લિક કરો અને Sound&Videoપસંદ કરો.
0:55 આ કોન્ટેક્સટ ખોલશે તેમાં તમને gtk-recordMyDesktopએપ્લીકેશન મળશે તેના પર ક્લિક કરો.
01:02 gtk-recordMyDesktopએપ્લીકેશન વિન્ડો ખોલશે.
01:07 મુખ્ય એપ્લીકેશન વિન્ડો રેકોડીંગના અમુક સામાન્ય પેરામીટરોને વ્યાખ્યાયિત કરવા હેતુસર છે.જયારે કે ટ્રે આઇકોન મુખ્યત્વે તમારી રેકોડીંગ ના રન ટાઈમના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાય છે.
01:19 તમારા સિસ્ટમ ટ્રે અઈકોમાં નવા પ્રવેશની નોંધ લો-એક લાલ વર્તુળ જે રેકોર્ડ બટનને રજૂ કરે છે.
01:27 સિસ્ટમ ટ્રે આઇકોન ત્રણ અવસ્થા ધરાવે છે :
  • Recording (રેકોર્ડીંગ)
  • Stop (સ્ટોપ)
  • Pause (પોઝ)
01:34 જયારે recordMyDesktopપ્રસ્થાપિત થાય છે.ત્યારે આઇકો રેકોર્ડ ચિન્હ રહેશે,એટલેકે લાલ વર્તુળ.
01:41 જયારે કોઈ રેકોર્ડીંગ શરુ કરે છે,ત્યારે આઇકોન ચોરસમાં બદલાઈ જાય છે જે કે સ્ટોપ ચિન્હ છે.
01:46 અવલોકન કરો કે અહી 2 ચોરસ છે.
01:48 આ એટલા માટે કારણકે હું આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે recordMyDesktopવાપરી રહું છુ.
01:51 રેકોર્ડીંગ અટકવવા માટે ચોરસ પર જમણું ક્લિક કરવું જોઈએ અને આઇકો પોઝ ચિન્હમાં બદલાઈ જશે.-બે પાતળા સમાંતર અને ઉભા લંબચોરસો.
02:03 રેકોડીંગ ફરી ચાલુ કરવા માટે પોઝ ચિન્હ પર ફરીથી ક્લિક કરવું જોઈએ.
02:07 રેકોર્ડીંગ બંદ કરવા હેતુ ચોરસ પર ક્લિક કરવું જોઈએ.
02:12 કોઈપણ પેરામીટર્સ સુયોજિત કરો તે પહેલાં, હું તમને એક 'મહત્વની જાણકારી આપું.
02:18 સિસ્ટમ ટ્રે આઇકોન માં આવેલ લાલ વર્તુળ પર જમણું ક્લિક કરો. અહી મુખ્ય એપ્લીકેશન વિન્ડોને દેખાડવાના અને સંતાડવાના વિકલ્પો છે.
.  
02:26 જયારે તમે રેકોર્ડીંગ શરુ કરો છો ત્યારે મુખ્ય વિન્ડો મૂળભૂત રીતે પોતેથી સંતાઈ જશે.
02:32 તમે મુખ્ય એપ્લીકેશન વિન્ડોને દેખાડવાનું પણ પસંદ કરી શકો છો. આ વિકલ્પ પસંદ કરીને.
02:37 “Select Area on Screen” એ તમે જોઈતા રેકોર્ડ માટેના વિસ્તાર વ્યાખ્યાયિત કરવાનો એક માર્ગ છે.
02:43 આ વિકલ્પ પસંદ કરવાથી એક ચોકડીપેનમાં પરિવર્તિત થશે જેનાથી સ્ક્રીન પર કેપ્ચર દોરી શકે છે.
02:51 “Quit” વિલ્પ recordMyDesktopથી બહાર નીકળવા માટે છે, બરોબર મુખ્ય વિન્ડો પર આવેલ બટન સમાન.
02:57 એપ્લીકેશન વિન્ડો પર પાછા આવીએ ડાબી બાજુએ એક દર્શાનીક પેનલ તમેન નાના વિન્ડો પ્રિવ્યુ સહીત મળશે.
03:06 તે તમારા ડેસ્કટોપ ની નાની આવૃત્તિ દર્શાવે છે જેને રેકોર્ડીંગ વિસ્તાર વ્યાખ્યિત કરવા માટે ઉપયોગમાં લઇ શકાવાય છે.


03:13 આ પેનલની જમણી તમને વિડિઓ ગુણવત્તા અને સાઉન્ડ ગુણવત્તા વધારવા અથવા ઘટાદવા માટે વિકલ્પો મળશે.
03:22 મૂળભૂત રીતે, વિડિઓ અને સાઉન્ડ ગુણવત્તા બંને 100 પર સુયોજિત થાય છે. આ સુયોજન ખૂબ જ સારી પ્લેબેક વિડિયો ગુણવત્તા તેમજ ઓડિયો ગુણવત્તા આપે છે.
03:32 વ્યવહારિક રીતે,કોઈ પણ રીતે એક મોટી ફાઈલ માપ છે.સ્પોકન ટ્યુ્ટોરીઅલ બનાવવા માટે,આપણને 100 % વિડીઓ ગુણવત્તા ની જરૂર નથી કારણકે તેનાથી ફાઈલ માપમાં વધારો થાય છે.
03:44 આ પેરામીટરો સાથે સેજ પ્રયોગ કરવું તમને પ્રમાણ માં સારી એક મહત્તમ ફાઈલ માપ વિડીઓ અને સાઉન્ડ ગુણવત્તા મેળવવાની પરવાનગી આપે છે.
03:53 હું વિડિયો ગુણવત્તા 50 અને સાઉન્ડ ગુણવત્તા 100 સુયોજિત કરીશ.
4:00 આ એટલા માટે કારણકે સાઉન્ડ સ્ટ્રીમનું માપ એ તમારી પરિણામી ફાઈલોનો આંશિક ભાગ જ કબજો કરે છે.
4:08 મૂળભૂત રીતે , recordMyDesktop ધ્વની રેકોર્ડ કરતું નથી.ધ્વની કેપ્ચર સક્રિય કરવા માટે,આપણે Sound Qualityની ડાબી બાજુ એ આવેલ બોક્સમાં ચેક કરવું પડશે.


4:20 ADVANCEDબટન ની નોંધ લો. ચાલો તેના પર ક્લિક કરીએ.આ અહી દેખાયા પ્રમાણે બીજો એક ડાઈલોગ બોક્સ ખોલશે.
4:28 recordMyDesktop ના વર્તન ને વધુ સારું કરવા માટે,ઓછા માં ઓછુ એક વાર ADVANCEDવિન્ડો ની મુલાકાત લો.
04:35 આ વિન્ડોમાંના તમામ વિકલ્પો જેમ તમે બંદ કરો છો તેમ જ સંગ્રહિત થાય છે.અને લાગુ થાય છે . આ વિન્ડોની મુખ્ય મેનુમાં ચાર વિકલ્પો છે.


04:43 પ્રથમ ટેબ Filesછે . અહી બે વિકલ્પો છે.
04:48 અહી પહેલાથી ઉપસ્થિત ફાઈલોને ઓવરરાઈટ કરવાનો વિકલ્પ છે ,જે કે સમાન ફાઈલ નામ સમાન સ્થાન પર રાખી મુકે છે,જે તમે તમારી રેકોડીંગ માટે પસંદ કરો છો.
04:57 મૂળભૂત રીતે આ વિકલ્પ બંદ રહે છે. જેથી ઉપસ્તિથ ફાઈલને કઈ પણ સ્પર્શ કરતું નથી.સિવાય કે નવી વાડી તેના ફાઈલનામ સાથે તેના કર્મ જોડાણ કરીને સંગ્રહિત થાય છે.
05:10 આમ જો તમે તમારી રેકોર્ડીંગ recording.ogv,તરીકે તમારી હોમ ડાયરેક્ટરીમા સગ્રહવું પસંદ કરો છો,અને ત્યાં પહેલેથી જ એ નામ ની ફાઈલ હોય તો,
05:18 નવી વાડી recording-1.ogv. તરીકે સંગ્રહિત થશે જો recording-1.ogv ઉપસ્થિત હોય તો નવી ફાઈલ recording-2.ogv તરીકે નામ ધરાવશે અને એજ રીતે ક્રમશ.


05:31 ચાલો હું Advanced ટેબ ફરીથી ખોલું.જો “Overwrite Existing Files”વિકલ્પ ઓન હોય તો, ઉપસ્થિત ફાઈલ કોઇપણ જાતના પ્રોમ્પ્ટ વિના રદ્દ થાય છે.
05:41 તો આપણને તે સાથે વધારે સાવચેતી રાખવી જોઈએ.“Working Directory”વિકલ્પ એ એક સ્થાન છે જેમાં રેકોર્ડીંગ દરમ્યાન કામ ચલાઉ ફાઈલો સંગ્રહિત થાય છે.
05:50 આ ફક્ત ત્યારે લાગુ થાય છે જયારે તમે encoding on the fly ભજવતા ન હો.
05:55 આગલું ટેબ Performanceછે . અહી 5 વિકલ્પો છે. “Frames per second”સુયોજિત કરવાની ખાતરી કરો.
06:02 આ પેરામીટર માટે 2 ફ્રેમ સેકેંડ દીઠ એ સારું સુયોજન છે.જયારે કે,ઉચ્ચ એનીમેશન વિડીઓ માટે 15-20 ફ્રેમો સેકેંડ દીઠ વચ્ચેનો કોઈ પણ ક્રમાંક સુયોજિત કરો.
06:12 “Encoding on the Fly”વિકલ્પ recordMyDesktopને કેપ્ચર દરમિયાન એનકોડ કરવાની ફરજ પાડે છે.
06:19 મૂળભૂત રીતે તે બંદ હોય છે.આ ત્યારે ઉપયોગી નીવડે છે.જયારે તમને ઉચ્ચ fpsજોઈતું નથી, અથવા તો તમે નાનો વિસ્તાર કેપ્ચર કરી રહ્યા હોવ.
06:28 પરંતુ જો તમને પ્રમાણ માં નાનો ના હોય એવા વિસ્તારની સુવાડી રેકોડીંગની જરૂર હોય,તો તમને આ વિકલ્પ બંદ કરવું જોઈએ.
06:34 જેવું કે પહેલા ઉલેખ્ખ કરાયું છે.જયારે આ વિકલ્પ વાપરવામા આવે છે તો દવની અને વિડીઓ ગુણવત્તા બને 100% પર સુયોજિત થવું જોઈએ.
06:42 “Zero Compression”ટેબ કેચ નું સંકોચન નિયંત્રણ કરે છે “Quick Subsampling” ક્લરર્સ્પેસ ટ્રન્સ્ફોર્મશન ( colorspace transformation) ની ગુણવત્તા સાથે વ્યવહાર કરે છે.
06:55 “Full shots At Every Frame”સંપૂર્ણ કેપ્ચર સક્રિય કરે છે. મૂળભૂત રીતે , તે બંદ હોય છે.
07:02 ત્રીજું ટેબ Soundછે . The “Channels” વિકલ્પ પરિણામી ધ્વની સ્ટ્રીમમા ચેનલોની સંખ્યા સુયોજિત કરે છે.
07:10

તે 1 (mono) અથવા 2(stereo) હોય શકે છે.જયારે માઈક્રોફોનથી રેકોર્ડ કરી રહ્યા હોય ત્યારે એક કરતા વધુ ચેનલો ને પસંદ કરવું બિન જરૂરી હોય છે અને તે ફક્ત તમારી આઉટપુટ ફાઈલનું માપ જ વધારશે.

07:24 એક રેકોડીંગ ની ધ્વની ગુણવતા માટે “Frequency”સુયોજન લગભગ વધુ વ્યાખ્યાયિત ઘટક છે.
07:30 મૂળભૂત રીતે 22050 છે, જે કે સ્વાદ માટે પુરતું છે.પરંતુ જો તમે સંગીત રેકોડીંગ કરી રહ્યા છો તો,તમને 44100 ઉપયોગ કરવાની જરૂર રહેશે.
07:40 “Device” એ “plughw:0,0” પર સુયોજિત હોવું જોઈએ આ એવું હોવું જોઈએ કે તમારી પાસે ચેનલો અને ફ્રીક્વેન્સી વેલ્યુઓનું ચોક્કસ નિયંત્રણ હોય .
07:54 ફક્ત ત્યારેજ ધ્વની સુગમતા પૂર્વક પ્લે થશે,કોઈ પણ પ્રકારના કટફટ અથવા કુદકા વિના. “default”નાના વર્ણક્ષરોમાં ટાઈપ કરવું.
08:05 જો તમે રેકોડીંગ માટે બાહ્ય જેક વાપરી રહ્યા છો તો,આ બોક્સ ચેક કરો.
08:11 channels, frequency અને device ક્ષેત્રો નિષ્ક્રિય રહેશે. આ સુયોજનો હવે જેક સર્વર દ્વારા આપવામા આવે છે.
08:19 જેક કેપ્ચર સક્રિય કરતા પહેલાતમને એ વાતની ખાતરી હોવી જોઈએ કે, જેક સર્વર ચાલી રહ્યું છે.
08:25 છેલ્લું ટેબ છે Miscellaneous.અહી વિભિન્ન વિકલ્પો છે.જે ઘણી ઓછી વાર ઉપયોગમા આવે છે.
08:34 અહી મહત્વપૂર્ણ વિકલ્પ છેFollow Mouse વિકલ્પ.જયારે ચેક કરાય ત્યારે કેપ્ચર વિસ્તાર સ્ક્રીન પર માઉસ જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં અનુસરણ થયીને ખસેડાશે.
08:43 જયારે અન્ચેક્ડ થાય છે ત્યારે કેપ્ચર વિસ્તાર માઉસહલનચલન થવા છતા સ્થાઈ રહે છે.એનો નમુનો હું તમને વેહલા સર બતાવીશ.
08:૫૩ સાથે જ ચાલો હું સ્ક્રીન પરના આઉટલાઈન કેપ્ચર વિસ્તાને ચેક કરું.
08:58 અત્યારે આપણે આ વિન્ડો બંદ કરીશું.યાદ રાખો તમામ સુયોજનો આ વિન્ડો બંદ થતાની સાથે જ સંગ્રહિત થઇ જશે.


09:06 ડિસ્પ્લે પેનલના પ્રિવ્યુ વિન્ડોમા ચાલો આપણી સેમ્પલ રેકોડીંગ માટે કોચર દોરીએ.
09:14 ડાબું માઉસ બટન ક્લિક કરો ડ્રેગ કરો.બટન મુક્ત કરો.
09:20 તમને નાનું લંબચોરસ પ્રિવ્યુ વિન્ડો અને મોટું લંબચોરસ તમારી સ્ક્રીન પર મળશે.આ વાસ્તવિક કેપ્ચર વિસ્તાર છે.
09:30 આ લંબચોરસ અંદર તમામ પ્રવૃત્તિઓ ડેમો રેકોર્ડિંગમા કેપ્ચર કરવામાં આવશે.હવે, ડેમો રેકોર્ડિંગ કરીએ .
09:39 I will click on the record icon. Hello and welcome to the demo recording using recordMyDesktop.
09:48 This is a demo recording to demonstrate how easy it is to create a spoken tutorial.
09:54 Click on Applications – Choose office - wordprocessor. Let me type DEMO here and click on the square icon to stop the recording.
10:16 recordMyDesktop is now encoding and producing a movie in 'ogv' format.
10:24 let me close the open office writer. The encoding is complete and the movie is now ready. Lets check it out.
10:31 We will find the output 'ogv' file in the Home Folder. Click on home folder, here it is,This is our demo recording. Let's play this.
11:14 So, I hope the information given in this tutorial will help you to use recordMyDesktop on your computer.
11:21 Install this free and open source software and use it to create audio-video tutorials and online visual learning modules of your own.
11:30 સ્પોકન ટ્યુટોરીયલ એક્ટીવીટી એ 'Talk to a Teacher' પ્રોજેક્ટની એક પહેલ છે જે IIT Bombay પર વિકસિત થઇ છે, અને http://spoken-tutorial.org દ્વારા સંચાલિત છે.
11:42 આ માટે ભંડોળ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આવ્યું છે.
11:51 વધુ માહીતી માટે, કૃપા કરી http://spoken-tutorial.org/NMEICT-Intro લીંકનો સંદર્ભ લો.
12:01 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble