Difference between revisions of "Spoken-Tutorial-Technology/C2/Creation-of-a-spoken-tutorial-using-recordMyDesktop/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
 
|-
 
|-
 
| 0:00
 
| 0:00
|Hello and welcome to this tutorial on '''“How to use recordMyDesktop”'''.  
+
|નમસ્તે  '''“How to use recordMyDesktop”'''પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
 +
 
 
|-
 
|-
 
| 0:05
 
| 0:05
|recordMyDesktop is a free and open source screencasting software that works on the Ubuntu Linux operating system.
+
|'''recordMyDesktop''' એ એક મફત અને મુક્ત સ્ત્રોત સ્ક્રીન કાસ્ટિંગ સોફ્ટવેર છે જે ઉબ્નટુલીનક્સ ઓપ્રતિંગ સીસ્ટમ પ કામ કરે છે.
 +
 
 
|-
 
|-
 
| 0:13
 
| 0:13
|For more information on Screencasting software, please watch the spoken tutorial on '''"How To Use Camstudio"''' available on this website.
+
|સ્ક્રીન કાસ્ટિંગ સોફ્ટવેર પર વધુ માહિતી માટે,કૃપા કરી આ વેબ્સાઈટ પર ઉપલબ્ધ '''"How To Use Camstudio"''' પરનું સ્પોકન ટ્યુટોરીયલ નિહાળો.
 +
 
 
|-
 
|-
 
| 0:21
 
| 0:21
|I have already downloaded gtk-recordMyDesktop version 0.3.8 and installed it on my PC through the Synaptic Package Manager.  
+
|મેં પહેલેથી જ  '''gtk-recordMyDesktop'''આવૃત્તિ  0.3.8 ડાઉનલોડ કરી છે.અને તેને સીનેપ્તિક પેકેજ મેનેજર દ્વારા મારા PC પર સંસ્થાપિત કરી છે.
 +
 
|-
 
|-
 
| 0:33
 
| 0:33
|For more information on how to install software in Ubuntu Linux, please refer to the spoken tutorials on Ubuntu Linux available on this website.  
+
|ઉબ્નટુ લિનક્સમાં  સોફ્ટવેર કેવી રીતે સંસ્થાપિત કરવું તેના પર વધુ માહિતી માટે આપલે વેબસાઈટ પર ઉપલબ્ધ ઉબ્નટુ લીનક્સ પરના સ્પોકન ટ્યુટોરીયલ નો સંદર્ભ લો.  
 +
 
 
|-
 
|-
 
|0:43
 
|0:43
|Once you have successfully installed  recordMyDesktop, go to the Ubuntu main menu on the top of the monitor or screen.
+
|એક વાર જો તમે ''' recordMyDeskto''' સફળતાપૂર્વક સંસ્થાપિત કર્યું તો,મોનીટર અથવા સ્ક્રીનની ટોંચે આવેલ ઉબ્નટુ મુખ્ય મેનુ પર જાવ.
 +
 
 
|-
 
|-
 
| 0:51
 
| 0:51
|Click on '''Applications''' and choose '''Sound&Video'''.   
+
| '''Applications'''પર ક્લિક કરો  અને  '''Sound&Video'''પસંદ કરો.   
 +
 
 
|-
 
|-
 
| 0:55
 
| 0:55
|This will open the context menu in which you will find the application gtk-recordMyDesktop. Click on it.  
+
|આ કોન્ટેક્સટ ખોલશે તેમાં તમને  '''gtk-recordMyDesktop'''એપ્લીકેશન મળશે તેના પર ક્લિક કરો.  
 +
   
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
|This will open the gtk-recordMyDesktop application window.
+
| '''gtk-recordMyDesktop'''એપ્લીકેશન વિન્ડો ખોલશે.
 +
 
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
|The main application window serves the purpose of defining some basic parameters of the recording, while the tray icon is primarily used for runtime control of your recordings.
+
| મુખ્ય એપ્લીકેશન વિન્ડો રેકોડીંગના અમુક સામાન્ય પેરામીટરોને વ્યાખ્યાયિત કરવા હેતુસર છે.જયારે કે ટ્રે આઇકોન મુખ્યત્વે તમારી રેકોડીંગ ના રન ટાઈમના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાય છે.
 +
 
 
|-
 
|-
 
|01:19
 
|01:19
|Notice a new entry in your system tray icon - '''the red circle''', representing the record button.
+
|તમારા સિસ્ટમ ટ્રે અઈકોમાં નવા પ્રવેશની નોંધ લો-એક લાલ વર્તુળ જે રેકોર્ડ બટનને રજૂ કરે છે.
 +
 
 
|-
 
|-
 
|01:27
 
|01:27
| The system tray icon has 3 states:  
+
| સિસ્ટમ ટ્રે આઇકોન ત્રણ અવસ્થા ધરાવે છે :
*    Recording  
+
*    Recording (રેકોર્ડીંગ)
*    Stop  
+
*    Stop (સ્ટોપ)
*    Pause  
+
*    Pause (પોઝ)
 +
 
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
|When recordMyDesktop is launched, the icon will be a record sign, i.e. the red circle. 
+
|જયારે  '''recordMyDesktop'''પ્રસ્થાપિત થાય છે.ત્યારે આઇકો રેકોર્ડ ચિન્હ રહેશે,એટલેકે લાલ વર્તુળ.
 +
 
 
|-
 
|-
 
| 01:41
 
| 01:41
|When one starts recording, the icon will change into a square which is the Stop sign.  
+
|જયારે કોઈ રેકોર્ડીંગ શરુ કરે છે,ત્યારે આઇકોન ચોરસમાં બદલાઈ જાય છે જે કે સ્ટોપ ચિન્હ છે.
 +
 
 
|-
 
|-
 
| 01:46
 
| 01:46
|Observe there are 2 squares here.   
+
|અવલોકન કરો કે અહી 2 ચોરસ છે.   
 +
 
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
|This is because I am using recordMyDesktop to record this tutorial.  
+
|આ એટલા માટે કારણકે હું આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે  '''recordMyDesktop'''વાપરી રહું છુ.
 +
 
|-
 
|-
 
| 01:51
 
| 01:51
| To pause the recording, one has to right-click on the square and the icon will change into a pause sign - two thin parallel and vertical rectangles.  
+
| રેકોર્ડીંગ અટકવવા માટે  ચોરસ પર જમણું ક્લિક કરવું જોઈએ અને આઇકો પોઝ ચિન્હમાં બદલાઈ જશે.-બે પાતળા સમાંતર અને  ઉભા લંબચોરસો.
 +
 
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
| To resume the recording, one has to click on the pause sign again.  
+
| રેકોડીંગ ફરી ચાલુ કરવા માટે પોઝ ચિન્હ પર ફરીથી ક્લિક કરવું જોઈએ.  
 +
 
 
|-
 
|-
 
| 02:07  
 
| 02:07  
|Inorder to stop the recording, one has to click on the square.  
+
|રેકોર્ડીંગ બંદ કરવા હેતુ ચોરસ પર ક્લિક કરવું જોઈએ.  
 +
 
 
|-
 
|-
 
|02:12
 
|02:12
|Before setting any parameters, let me give you an '''important information'''.
+
|કોઈપણ પેરામીટર્સ સુયોજિત કરો તે પહેલાં, હું તમને એક'' 'મહત્વની જાણકારી આપું.
 +
 
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
|Right-click on the red circle system tray iconHere you have the options to show or hide the main application window.   
+
|સિસ્ટમ ટ્રે આઇકોન માં આવેલ લાલ વર્તુળ  પર જમણું ક્લિક કરો. અહી મુખ્ય એપ્લીકેશન વિન્ડોને દેખાડવાના અને સંતાડવાના વિકલ્પો છે.
 +
  .   
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
|When you start a recording session the main window will hide itself by default.   
+
|જયારે તમે રેકોર્ડીંગ શરુ કરો છો ત્યારે મુખ્ય વિન્ડો મૂળભૂત રીતે પોતેથી સંતાઈ જશે.  
 +
   
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
|One can also choose to show the main application window by selecting this option.  
+
|તમે મુખ્ય એપ્લીકેશન વિન્ડોને દેખાડવાનું પણ પસંદ કરી શકો છો. આ વિકલ્પ પસંદ કરીને.
 +
 
 
|-
 
|-
 
|02:37
 
|02:37
| '''“Select Area on Screen”''' is a way of defining the area that you wish to record.   
+
| '''“Select Area on Screen”''' એ તમે જોઈતા રેકોર્ડ માટેના વિસ્તાર વ્યાખ્યાયિત કરવાનો એક માર્ગ છે.   
 
|-
 
|-
 
| 02:43
 
| 02:43

Revision as of 10:19, 9 May 2014

Time Narration
0:00 નમસ્તે “How to use recordMyDesktop”પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
0:05 recordMyDesktop એ એક મફત અને મુક્ત સ્ત્રોત સ્ક્રીન કાસ્ટિંગ સોફ્ટવેર છે જે ઉબ્નટુલીનક્સ ઓપ્રતિંગ સીસ્ટમ પ કામ કરે છે.
0:13 સ્ક્રીન કાસ્ટિંગ સોફ્ટવેર પર વધુ માહિતી માટે,કૃપા કરી આ વેબ્સાઈટ પર ઉપલબ્ધ "How To Use Camstudio" પરનું સ્પોકન ટ્યુટોરીયલ નિહાળો.
0:21 મેં પહેલેથી જ gtk-recordMyDesktopઆવૃત્તિ 0.3.8 ડાઉનલોડ કરી છે.અને તેને સીનેપ્તિક પેકેજ મેનેજર દ્વારા મારા PC પર સંસ્થાપિત કરી છે.
0:33 ઉબ્નટુ લિનક્સમાં સોફ્ટવેર કેવી રીતે સંસ્થાપિત કરવું તેના પર વધુ માહિતી માટે આપલે વેબસાઈટ પર ઉપલબ્ધ ઉબ્નટુ લીનક્સ પરના સ્પોકન ટ્યુટોરીયલ નો સંદર્ભ લો.
0:43 એક વાર જો તમે recordMyDeskto સફળતાપૂર્વક સંસ્થાપિત કર્યું તો,મોનીટર અથવા સ્ક્રીનની ટોંચે આવેલ ઉબ્નટુ મુખ્ય મેનુ પર જાવ.
0:51 Applicationsપર ક્લિક કરો અને Sound&Videoપસંદ કરો.
0:55 આ કોન્ટેક્સટ ખોલશે તેમાં તમને gtk-recordMyDesktopએપ્લીકેશન મળશે તેના પર ક્લિક કરો.
01:02 gtk-recordMyDesktopએપ્લીકેશન વિન્ડો ખોલશે.
01:07 મુખ્ય એપ્લીકેશન વિન્ડો રેકોડીંગના અમુક સામાન્ય પેરામીટરોને વ્યાખ્યાયિત કરવા હેતુસર છે.જયારે કે ટ્રે આઇકોન મુખ્યત્વે તમારી રેકોડીંગ ના રન ટાઈમના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાય છે.
01:19 તમારા સિસ્ટમ ટ્રે અઈકોમાં નવા પ્રવેશની નોંધ લો-એક લાલ વર્તુળ જે રેકોર્ડ બટનને રજૂ કરે છે.
01:27 સિસ્ટમ ટ્રે આઇકોન ત્રણ અવસ્થા ધરાવે છે :
  • Recording (રેકોર્ડીંગ)
  • Stop (સ્ટોપ)
  • Pause (પોઝ)
01:34 જયારે recordMyDesktopપ્રસ્થાપિત થાય છે.ત્યારે આઇકો રેકોર્ડ ચિન્હ રહેશે,એટલેકે લાલ વર્તુળ.
01:41 જયારે કોઈ રેકોર્ડીંગ શરુ કરે છે,ત્યારે આઇકોન ચોરસમાં બદલાઈ જાય છે જે કે સ્ટોપ ચિન્હ છે.
01:46 અવલોકન કરો કે અહી 2 ચોરસ છે.
01:48 આ એટલા માટે કારણકે હું આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે recordMyDesktopવાપરી રહું છુ.
01:51 રેકોર્ડીંગ અટકવવા માટે ચોરસ પર જમણું ક્લિક કરવું જોઈએ અને આઇકો પોઝ ચિન્હમાં બદલાઈ જશે.-બે પાતળા સમાંતર અને ઉભા લંબચોરસો.
02:03 રેકોડીંગ ફરી ચાલુ કરવા માટે પોઝ ચિન્હ પર ફરીથી ક્લિક કરવું જોઈએ.
02:07 રેકોર્ડીંગ બંદ કરવા હેતુ ચોરસ પર ક્લિક કરવું જોઈએ.
02:12 કોઈપણ પેરામીટર્સ સુયોજિત કરો તે પહેલાં, હું તમને એક 'મહત્વની જાણકારી આપું.
02:18 સિસ્ટમ ટ્રે આઇકોન માં આવેલ લાલ વર્તુળ પર જમણું ક્લિક કરો. અહી મુખ્ય એપ્લીકેશન વિન્ડોને દેખાડવાના અને સંતાડવાના વિકલ્પો છે.
.  
02:26 જયારે તમે રેકોર્ડીંગ શરુ કરો છો ત્યારે મુખ્ય વિન્ડો મૂળભૂત રીતે પોતેથી સંતાઈ જશે.
02:32 તમે મુખ્ય એપ્લીકેશન વિન્ડોને દેખાડવાનું પણ પસંદ કરી શકો છો. આ વિકલ્પ પસંદ કરીને.
02:37 “Select Area on Screen” એ તમે જોઈતા રેકોર્ડ માટેના વિસ્તાર વ્યાખ્યાયિત કરવાનો એક માર્ગ છે.
02:43 Choosing this option will change the cursor into a crosspen with which one can draw the capture on the screen.
02:51 “Quit” option exits recordMyDesktop, exactly like the button on the main window.
02:57 Coming back to the application window, you will find the display panel to the left with a small preview window.
03:06 It depicts a scaled version of your desktop, which can be used for defining an area of recording.
03:13 To the right of this panel you will find the options to increase or decrease the Video Quality and the Sound Quality.
03:22 By default, both Video and Sound quality are set at 100. This setting gives very good playback video quality as well as audio quality.
03:32 The trade-off, however, is a larger file size. For creating Spoken Tutorials, one does not need to have 100% Video quality as it increases the file size.
03:44 Experimenting a bit with these parameters will allow you to get an optimum file size with reasonably good video and sound quality.
03:53 I will set the video quality to 50 and sound quality to 100.
4:00 This is because the size of the audio stream will occupy only a small part of your resulting file.
4:08 By default, recordMyDesktop does not record audio. To enable audio capture,one has to check the box to the left of Sound Quality.
4:20 Notice the button ADVANCED. Lets click on it. This will open another dialog box as seen here.
4:28 Visit the ADVANCED window at least once, in order to better customize the behavior of recordMyDesktop.
04:35 All options in this window are saved and applied when you close it. There are 4 options in the Main Menu of this window.
04:43 The first tab is Files. There are two options here.
04:48 There is an option to overwrite existing files, bearing the same filename in the same location, with the one you chose for your recording.
04:57 By default this option is turned off. Hence the existing files are not touched at all. Instead the new one is saved with a number postfixed at it's filename.
05:10 So, if you choose to save your recording as recording.ogv, in your home directory and there is already a file named like that,
05:18 the new one will instead get saved as recording-1.ogv. If recording-1.ogv exists ,then the new file will be named as recording-2.ogv and so on.
05:31 Let me open the Advanced tab again . If the “Overwrite Existing Files” option is turned on, existing files are deleted without any prompt.
05:41 So, one has to be careful with it. The “Working Directory” option is the location in which the temporary files are stored during the recording.
05:50 This applies only when you are not performing encoding on the fly.
05:55 The next tab is Performance. There are 5 options here. Be sure to set the “Frames per second”.
06:02 2 frames per second is a good setting for this parameter. However, for high animation videos, set any number between 15-20 frames per second.
06:12 The “Encoding on the Fly” option causes recordMyDesktop to encode during the capture.
06:19 By default, it is off. This is useful when you don't need a high fps, or you are capturing a small area.
06:28 But if you need a smooth recording of a not-so-small area, you should turn this option off.
06:34 As mentioned earlier, when using this option, both audio and video quality must be set to 100%.
06:42 “Zero Compression” tab controls the compression of the cache. “Quick Subsampling” deals with the quality of the colorspace transformation. We will leave them as they are.
06:55 “Full shots At Every Frame” enables full captures. By default, it is turned off.
07:02 The third tab is Sound. The “Channels” option sets the number of channels in the resulting audio stream.
07:10 It can be 1 (mono) or 2(stereo). When recording from a microphone, selecting more than one channels is completely unnecessary and will only increase the size of your output file.
07:24 The “Frequency” setting, is probably the most defining factor for the audio quality of a recording.
07:30 The default is 22050, which is more than enough for speech, but if you are recording music, you might need to use 44100.
07:40 The “Device” should be set to “plughw:0,0” this is so that you have precise control of the channels and frequency values.
07:54 Only then will the audio play smoothly, without any hitches or jumps. Typing “default” in lowercase alphabets also works.
08:05 If you are using an external jack for recording, then check this box.
08:11 The channels, frequency and device fields will be disabled. These settings are now provided by the Jack server.
08:19 Before enabling Jack capture, you should make sure that a Jack server is running.
08:25 The last tab is Miscellaneous. There are various options here which are meant to be used less frequently.
08:34 An important option here is the Follow Mouse option. When checked the capture area will follow the cursor wherever it moves on the screen.
08:43 When unchecked, the capture area remains stationary inspite of cursor movement. I will give you a demo of this soon.
08:53 Let me also check outline capture area on screen.
08:58 We will close this window now. Remember, all the settings will be saved as soon as we close this window.
09:06 In the preview window of the display panel lets draw a capture area for our sample recording.
09:14 Click on the left-mouse button drag. Release the button.
09:20 You will find a small rectangle in the preview window and a larger rectangle on your screen. This is the actual capture area.
09:30 All activities within this rectangle will be captured in the demo recording. Now, lets do a demo recording.
09:39 I will click on the record icon. Hello and welcome to the demo recording using recordMyDesktop.
09:48 This is a demo recording to demonstrate how easy it is to create a spoken tutorial.
09:54 Click on Applications – Choose office - wordprocessor. Let me type DEMO here and click on the square icon to stop the recording.
10:16 recordMyDesktop is now encoding and producing a movie in 'ogv' format.
10:24 let me close the open office writer. The encoding is complete and the movie is now ready. Lets check it out.
10:31 We will find the output 'ogv' file in the Home Folder. Click on home folder, here it is,This is our demo recording. Let's play this.
11:14 So, I hope the information given in this tutorial will help you to use recordMyDesktop on your computer.
11:21 Install this free and open source software and use it to create audio-video tutorials and online visual learning modules of your own.
11:30 સ્પોકન ટ્યુટોરીયલ એક્ટીવીટી એ 'Talk to a Teacher' પ્રોજેક્ટની એક પહેલ છે જે IIT Bombay પર વિકસિત થઇ છે, અને http://spoken-tutorial.org દ્વારા સંચાલિત છે.
11:42 આ માટે ભંડોળ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આવ્યું છે.
11:51 વધુ માહીતી માટે, કૃપા કરી http://spoken-tutorial.org/NMEICT-Intro લીંકનો સંદર્ભ લો.
12:01 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble