Difference between revisions of "GIMP/C2/Comics/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 23: Line 23:
 
|-
 
|-
 
| 00.45
 
| 00.45
| તો હું '''File, Save as''' પર જાવ છું અને આને
+
| તો હું '''File, Save as''' પર જાવ છું અને આને,
  
 
|-
 
|-
Line 43: Line 43:
 
|-
 
|-
 
| 01.45
 
| 01.45
| તો શું કરવું છે? 1લી વસ્તુ મને આ ઈમેજને સેજ સાફ કરવી પડશે.   
+
| તો શું કરવું છે ? 1લી વસ્તુ મને આ ઈમેજને સેજ સાફ કરવી પડશે.   
  
 
|-
 
|-
 
| 01.59
 
| 01.59
| અહીં બે સમસ્યા છે, 1લી મારી પાછળ આવેલ છોકરો.   
+
| અહીં બે સમસ્યા છે, 1લી મારી પાછળ આવેલ માણસ.   
  
 
|-
 
|-
Line 75: Line 75:
 
|-
 
|-
 
| 03.13
 
| 03.13
| હવે હું પ્રસ્થાન બિંદુ મેળવવા હેતુ '''Ctrl''' દબાવીને ક્લિક કરું છું અને હવે સામાન્ય રીતે હું ચિત્રકામ કરવાની શરૂઆત કરું છું.   
+
| હવે હું પ્રસ્થાન બિંદુ મેળવવા હેતુ '''Ctrl''' દબાવીને ક્લિક કરું છું હવે સામાન્ય રીતે હું ચિત્રકામ કરવાની શરૂઆત કરું છું.   
  
 
|-
 
|-
Line 91: Line 91:
 
|-
 
|-
 
| 04.37
 
| 04.37
| તો છોકરો જતો રહ્યો છે.
+
| માણસ જતો રહ્યો છે.
  
 
|-
 
|-
Line 103: Line 103:
 
|-
 
|-
 
| 05.03
 
| 05.03
| ક્ષણભરમાં હું ફૂલની કુંડીની આ કિનારીની કાળજી લઈશ.  
+
| ક્ષણભરમાં હું ફૂલની કુંડીની આ કિનારીની કાળજી લઈશ.  
  
 
|-
 
|-
Line 139: Line 139:
 
|-
 
|-
 
| 07.04
 
| 07.04
| અને એ માટે
+
| અને એ માટે,
  
 
|-
 
|-
Line 371: Line 371:
 
|-
 
|-
 
| 16.53
 
| 16.53
| આ પગલામાં મને કેટલીક લાઈનો ઉમેરવી પડશે અને આ કરી શકાવાય છે બેકગ્રાઉન્ડ લેયરને બમણું કરવાથી અને તેને સૌથી ઉપર મુકીને તેને '''lines''' નામ આપીને.     
+
| આ પગલામાં મને કેટલીક લાઈનો ઉમેરવી પડશે અને આ કરી શકાવાય છે બેકગ્રાઉન્ડ લેયરને બમણું કરવાથી અને તેને સૌથી ઉપર મુકીને તેને '''lines''' નામ આપીએ.     
  
 
|-
 
|-
Line 391: Line 391:
 
|-
 
|-
 
| 17.56
 
| 17.56
| મને લગભગ 10 જેટલું પસંદ કરવું ગમશે પણ હું 30 પર જઈ શકું છું અને ત્યારબાદ નક્કી કરી શકું છું કે મને ચોક્કસ ક્યાં રોકાવું જોઈએ.  
+
| મને લગભગ 10 જેટલું પસંદ કરવું ગમશે પણ હું 30 પર જઈ શકું છું અને ત્યારબાદ નક્કી કરી શકું છું કે મને ચોક્કસ ક્યાં રોકવું જોઈએ.  
  
 
|-
 
|-
Line 583: Line 583:
 
|-
 
|-
 
| 26.53
 
| 26.53
| અને અહીં હું એક વેલ્યુ પસંદ કરું છું જે મને સરસ અસર આપે છે.
+
| અને અહીં હું એક વેલ્યુ પસંદ કરું છું જે મને સરસ આપે છે.
  
 
|-
 
|-
Line 731: Line 731:
 
|-
 
|-
 
| 34.32
 
| 34.32
| વધુ માહિતી માટે '''http://meetthegimp.org''' પર જાવ અને ટીપ્પણી મોકલવા માટે, કૃપા કરી '''info@meetthegimp.org''' પર લખો. આવજો.   
+
| વધુ માહિતી માટે '''http://meetthegimp.org''' પર જાવ અને ટીપ્પણી મોકલવા માટે, '''info@meetthegimp.org''' પર લખો.   
  
 
|-
 
|-
 
| 34.49
 
| 34.49
 
| '''IIT Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.
 
| '''IIT Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Revision as of 11:54, 25 April 2014

Time Narration
00.18 Meet The GIMP નાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.21 આ ટ્યુટોરીયલ નોર્થન જર્મની, બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે.
00.27 શરૂઆતમાં હું એ કરીશ જેને ઉલ્લેખ કરવાનું હું હમેશા ભૂલી જાવ છું.
00.34 હું હમેશા ઈમેજને તેમાં કંઈપણ કરવા પહેલા સંગ્રહવાનું ભૂલી જાવ છું.
00.45 તો હું File, Save as પર જાવ છું અને આને,
01.05 comic.xcf તરીકે સંગ્રહું છું.
01.12 ‘xcf’ એ ગીમ્પની મૂળ ફાઈલ ફોર્મેટ છે અને તે તમામ લેયરોની માહિતીને એક ફાઈલમાં રાખે છે.
01.22 જો તમને તેની સાથે આગળ પણ કામ કરવું છે તો, ગીમ્પમાં ક્યારેપણ કંઈપણ JPEG અથવા tif વગેરેમાં સંગ્રહશો નહી.
01.30 તમે ત્યાંથી તમને જોઈતા દરેક ફોર્મેટમાં નિકાસ કરી શકો છો પરંતુ કોઈક માટે જો તમને આગળ કામ કરવાની ઈચ્છા હોય તો, XCF વાપરો.
01.45 તો શું કરવું છે ? 1લી વસ્તુ મને આ ઈમેજને સેજ સાફ કરવી પડશે.
01.59 અહીં બે સમસ્યા છે, 1લી મારી પાછળ આવેલ માણસ.
02.15 અને 2જી છે અહીં નીચે આવેલ વેરવિખેર.
02.21 આ અહીંની મૂર્તિ અત્યંત સારી રીતે ગોઠવાયેલી છે અને મને લાગે છે કે, તે આ ઈમેજનાં ખૂણા પોઈન્ટમાંનું એક છે.
02.31 તો ચાલો 1લા હું અહીં આ વસ્તુને દુર લઇ જાઉં.
02.36 તો હું ઈમેજમાં ઝૂમ કરું છું અને પેન ટૂલ પસંદ કરું છું.
02.50 આ ક્લોનીંગ ટૂલ દ્વારા ઉત્તમ રીતે થાય છે અને મને અહીં વધુ ઝીણવટથી કામ કરવાની જરૂર નથી કારણ કે આ તમામ નાની વસ્તુઓ અંતિમ ઈમેજમાં ગૂમ થશે.
03.05 તો હું ક્લોન ટૂલ પસંદ કરું છું અને પેનનું માપ બદલું છું.
03.13 હવે હું પ્રસ્થાન બિંદુ મેળવવા હેતુ Ctrl દબાવીને ક્લિક કરું છું હવે સામાન્ય રીતે હું ચિત્રકામ કરવાની શરૂઆત કરું છું.
03.24 પરંતુ એ શરુ કરીએ એ પહેલા હું ઓવરલે મોડને નોર્મલ મોડમાં બદલું છું, ઓપેસીટી 100 અને હવે ચાલો ચિત્રકામ શરુ કરીએ.
03.42 ઈમેજ સેજ ધુમ્મસી બને છે તેથી ચિત્રકામ માટે હું બીજો બ્રશ પસંદ કરું છું.
03.57 અને હવે હું અહીં કિનારી પર જાવ છું અને ચીતરું છું.
04.37 માણસ જતો રહ્યો છે.
04.41 જે અહીં વેરવિખેર છોડે છે.
04.44 મને આ ફૂલની કુંડી અહીં રાખવી છે પણ અહીં આ વસ્તુ જવી જોઈએ.
05.03 ક્ષણભરમાં હું ફૂલની કુંડીની આ કિનારીની કાળજી લઈશ.
05.24 જો હું આ ઈમેજને આ રીતે રાખીશ, તો તમને ક્લોનીંગનાં નિશાન દેખાશે પણ જયારે હું કોમિક મોડ પર બદલી થઈશ ત્યારે તે અદૃશ્ય થશે.
05.43 તો અત્યારે ચાલો અહીં ફૂલની કુંડી માટે સેજ કશુક કરીએ.
06.06 મને લાગે છે કે મને આ પોઈન્ટમાંથી ક્લોન કરવું જોઈએ.
06.26 આ ઝૂમ પગલાંમાં આ વધારે નિશ્ચયાત્મક ભલે દેખાતું ન હોય પણ મને લાગે છે કે તે કામ કરશે.
06.34 કોમિક ઈમેજ સામાન્ય રીતે ત્રણ ભાગોથી બનેલી છે.
06.39 1લુ અહીં કાળા ધાબાઓ કે રંગહીન ઘટ્ટ ધાબાઓ છે, જે ઈમેજને બંધારણ આપે છે.
06.50 ત્યારબાદ અહીં લાઈનો છે જે ઈમેજમાં સ્વરૂપો અને વસ્તુઓ વ્યાખ્યિત કરે છે.
06.57 અને ત્યારબાદ અહીં રંગ છે અને આપણે ટ્યુટોરીયલમાં patches સાથે શરૂઆત કરીશું.
07.04 અને એ માટે,
07.15 હું આ લેયરને બમણું કરું છું અને તેને ink સંબોધું છું.
07.25 હું Threshold ટૂલ પસંદ કરું છું અને ઈમેજમાં ક્લિક કરું છું અને ઇન્ફો વિન્ડોને ઈમેજમાં ખેંચું છું.
07.37 તમે અહીં જુઓ છો કે ઈમેજ બ્લેક એન્ડ વ્હાઈટ છે.
07.43 આ ટૂલ ઈમેજને કાળા અને ધોળામાં વિભાજીત કરે છે.
07.48 જો પીક્સલ એ કરતા ઓછી જે કે અત્યારે 82 છે તો લાલ, લીલા અને ભૂરાની સંયોજિત વેલ્યુ સફેદ રહે છે.
08.02 અને જો સ્તર 82 કરતા નીચું હોય તો તે કાળી બને છે.
08.14 હવે આપણે અહીં 1લી સમસ્યાનો સામનો કરીએ છીએ.
08.19 જયારે હું આ સ્લાઈડરને ફેરવું છું તો અસર અત્યંત ઘટ્ટ રહે છે.
08.26 અહીં આ વેલ્યુ 129 એ મારા ચહેરાનાં ડાબા ભાગ માટે, ખભા અને મૂર્તિ માટે સારી છે.
08.40 આ અહીં આંખો માટે સારી છે.
08.48 અને આ બીજી આંખ માટે.
08.53 હવે મારે આ ઈમેજ માટે વિભિન્ન ઈન્ક લેયર વાપરવી પડશે.
09.01 તો ચાલો ઝાંખા બાજુએથી શરૂઆત કરીએ, અહીં આ વાળાની જેમ અને પાછા ઈમેજમાં ૧૦૦% પર જઈએ.
09.14 હું અહીં આને બમણું કરું છું અને threshold ટૂલ પસંદ કરું છું અને આ સ્લાઈડરને નીચે ખેંચું છું.
09.29 પરંતુ તે પહેલા મને ઉપરનાં લેયરને અદૃશ્ય બનાવવું પડશે.
09.46 મને લાગે છે કે ચહેરાનાં આ ભાગ માટે આ વેલ્યુ સારી છે.
09.56 હું આ લેયરની નકલ બનાવું છું અને તેને દૃશ્યમાન બનાવું છું અને હવે હું આ લેયર પર કામ કરી રહ્યી છું.
10.08 મને અહીં મધ્ય આવેલ વસ્તુઓ માટે જોવું જોઈએ.
10.13 ચહેરાનો આ ભાગ, મને લાગે છે કે આ ઘણી સારી રીતે કામ કરે છે તો હું ઈમેજમાં જોઉં છું.
10.23 મૂર્તિ પણ સારી છે.
10.26 આ ઈમેજ અહીં સારી વ્યાખ્યા ધરાવે છે અને મારા હાથ નજીક એક લાઈન અદૃશ્ય છે અને તેને ઓપ્ટીકલ ઇલુઝન કહેવાય છે.
10.41 મને લાગે છે કે આ ઠીક છે અને તે ઈમેજમાં હોવી જોઈએ.
10.49 હવે હું અહીં લાઈનને દૃશ્યમાન બનાવવા Threshold ટૂલ પસંદ કરું છું અને ઉજળા ભાગ તરફ સેજ વ્યાખ્યા મેળવવા હેતુ જોઉં છું તો હું આને ઉપર ખસકાવું છું.
11.08 આ વધારે સારું દેખાય છે.
11.12 હવે મારી પાસે મારા ઈન્ક લેયરની ૩ નકલો છે.
11.17 1લી છે ink light.
11.28 ઉપરનું લેયર ink dark.
11.34 અને ચાલો મધ્ય લેયરને ink નામ આપીએ.
11.40 હવે ચાલો 3 લેયરો તરફે જોઈએ અને નક્કી કરીએ કે કયા વાળાને વધારે ઉપયોગમાં લેવું છે.
11.49 મને લાગે છે કે ઈન્ક લેયર એ સારો પાયો છે, કારણ કે આ અતિ ઝાંખી છે અને આ અતિ ઘટ્ટ છે.
12.01 તો હું આ લેયરને નીચે મુકું છું અને હું ઘટ્ટ લેયર અને ઝાંખા લેયરને એક લેયર માસ્ક ઉમેરું છું.
12.12 હું કાળામાં લેયર માસ્ક ઉમેરું છું જે પૂર્ણપણે પારદર્શક છે.
12.18 આમ અહીં આવેલ બધું જ અદૃશ્ય થાય છે.
12.26 જયારે હું ઝાંખા લેયરનાં આ લેયર માસ્ક પર સફેદ દોરું છું, તો ઈમેજ તેમાં ઉદ્દીપ્ત થશે.
12.45 તો હું અહીં નોર્મલ મોડ અને ઓપેસીટી 100% સાથે બ્રશ ટૂલ પસંદ કરું છું.
12.55 મને લાગે છે કે મને સખત બ્રશ વાપરવું જોઈએ અને દબાણ સંવેદનશીલતા એ માપ હોવું જોઈએ, તેથી જ્યારે હું પેનને સપાટી પર દબાવું ત્યારે બિંદુ મોટેથી મોટું બનશે.
13.20 મારો ફોરગ્રાઉન્ડ રંગ સફેદ છે.
13.24 તો ચાલો શરુ કરીએ
13.28 મને લાગે છે કે ચહેરાનો ડાબો ભાગ તેજસ્વી હોવો જોઈએ.
13.34 ઈમેજમાં ઝૂમ કરવા માટે હું 1 દબાવું છું.
13.39 મને લાગે છે કે આ બ્રશ ખુબ નાનો છે, તેથી હું આને સેજ મોટો બનાવું છું.
13.53 આ વધારે સારો દેખાય છે.
14.00 પણ કદાચિત તે વધુ પ્રકાશમય છે.
14.05 આ કાળો અથવા તો સફેદ હોવો જોઈએ.
14.47 તો હું ‘X’ કી વડે રંગોને બદલું છું અને આને અહીં ફરીથી રંગુ છું.
14.57 પરંતુ મને લાગે છે કે હું આને અહીં છોડી શકું છું અને આગળનાં લેયરને તેના ઉપર મૂકુ છું.
15.14 હવે આપણને વિસ્તાર અને બંધારણ વિશે વધુ ચિંતા છે, તેથી મને લાઈનો વિશે ભૂલી જવું જોઈએ અને અહીં ફક્ત બંધારણ પર ધ્યાન આપવું જોઈએ.
15.30 બસ તેને એવું જ રહેવા દો.
15.34 હું બીજો લેયર સરળતાથી ઉમેરી શકું છું અને હવે હું સફેદ રંગથી ઘટ્ટ ભાગોને રંગુ છું.
15.44 ચાલો જોઈએ કે હું અહીં સેજ કઈ ઉજાગર કરી શકું છું કે.
15.51 મને લાગે છે કે આ વધારે છે.
15.56 હું ચહેરાને સેજ ઘટ્ટ બનાવવા માંગતી હતી.
16.08 અને અહીં પણ.
16.19 મને લાગે છે કે તે ઘણું ઘટ્ટ છે.
16.31 અહીં કેટલુક કામ કરવાનું બાકી છે પણ હું તેને અહીં આટલુજ છોડીશ અને તેની તરફ પછીથી જોઇશ જેમ મારૂ લાઈનો સાથેનું પગલું પતી જાય છે અને ત્યારબાદ અહીં હું સંતુલિત કરી શકું છું.
16.46 આ તેજસ્વી કરવું જોઈએ.
16.49 તો આપણે ત્યાં સુધારણા તરફે જોઈશું.
16.53 આ પગલામાં મને કેટલીક લાઈનો ઉમેરવી પડશે અને આ કરી શકાવાય છે બેકગ્રાઉન્ડ લેયરને બમણું કરવાથી અને તેને સૌથી ઉપર મુકીને તેને lines નામ આપીએ.
17.08 લાઈનો એ વિભિન્ન રંગો વચ્ચેની ધારો છે.
17.15 તો હું Filters પર જાવ છું, ત્યારબાદ આપણી પાસે edge-detect છે, અને અહીં મારી પાસે difference of Gaussians edge detect છે.
17.33 Radius એ સંદર્ભિત સ્લાઈડર છે અને જો તમે ક્રમાંક ઓછા કરો છો તો લાઈનો બારીક થાય છે.
17.45 જો તમે ક્રમાંક વધારો છો તો લાઈનો પહોળી થાય છે અને તમે ઈમેજમાં વધારે વિગતો મેળવો છો.
17.56 મને લગભગ 10 જેટલું પસંદ કરવું ગમશે પણ હું 30 પર જઈ શકું છું અને ત્યારબાદ નક્કી કરી શકું છું કે મને ચોક્કસ ક્યાં રોકવું જોઈએ.
18.10 જ્યારે હું 30 પર જાવ છું ત્યારે મને કિનારીઓ મળતી નથી પણ વિસ્તાર મળે છે અને 12 અહીં આ આપશે.
18.27 અને મને લાગે છે કે હું 10 પર પતાવટ કરી લઈશ.
18.37 હું આ લેયરનાં લેયર મોડને Multiply પર સુયોજિત કરું છું અને રંગ ઉદય માટે મને પછીથી ઈમેજમાં સફેદ ઘટાડવાની જરૂર છે.
18.50 હવે ચાલો ફક્ત તપાસ કરીએ કે આપણે અત્યાર સુધી આ બરાબર મેળવ્યું છે કે નહી.
18.56 તો હું લાઈન લેયરને ઓન અને ઓફ કરીશ અને અહીં તમે જુઓ છો કે અહીંયા કેટલીક વ્યાખ્યા છે જ્યારે લાઈન લેયર ઓન થાય છે.
19.08 અને હવે હું dark ink લેયરને ના-પસંદ કરું છું અને light ink લેયરને રાખું છું.
19.20 બંધારણ જે હું મારા dark ink લેયર સાથે લેવા માંગું છું તે lines લેયરમાં દૃશ્યમાન છે.
19.30 તેથી હું dark ink લેયરને સ્વીચ ઓફ રહેવા દઈશ.
19.42 મને નથી લાગતું કે અહીં આ લેયરોને સંયોજિત કરવાની જરૂર છે.
19.50 હું તેને એવું જ રહેવા દઈશ, જેથી હું કઈક બદલી શકું અને તે અંતિમ ઈમેજમાં રહેશે.
20.09 આગળનું પગલું જેવું કે મેં કહ્યું હતું કે મને અહીં સફેદ ચેનલને ઘટાડવું પડશે, અને તે કરી શકાવાય છે levels ટૂલ વડે અને હું સ્તરને 240 સુધી ઘટાડું છું.
20.28 જ્યારે હું આ લેયરને સ્વીચ ઓફ કરું છું તો તમે જોઈ શકો છો કે અહીં મારી પાસે ગ્રે બેકગ્રાઉન્ડ અને અમુક અંશ રંગ માહિતી છે.
20.40 ઈમેજમાં રંગ મેળવવા માટે હું બેકગ્રાઉન્ડ લેયરને કોપી કરું છું અને તેને Colour નામ આપું છું અને તેને ઉપર મુકું છું અને લેયર મોડને 'Colour સુયોજિત કરું છું.
21.00 પરંતુ તે સારું દેખાતું નથી તો મને મોડને બદલી કરવું જોઈએ.
21.07 ઈમેજમાં અહીં સેજ રંગ છે.
21.12 પણ મને વધારે સેચ્યુંરેશન જોઈએ છે તો ફરીથી હું બેકગ્રાઉન્ડ લેયરની નકલ બનાવું છું અને તેને Saturation નામ આપું છું.
21.24 હું લેયર મોડ Saturation પર સુયોજિત કરું છું.
21.29 મને લાગે છે કે આ સેચ્યુંરેશન મોડ પહેલાથી જ કામ કરે છે અને અસરો અત્યંત સારી છે.
21.38 રંગોમાં વધારે સમતલપણું હોવું જોઈએ અને હાથ કોમિક નથી લાગી રહ્યો.
21.47 હું જોઇશ કે આ ક્યાંથી આવે છે.
21.51 તો હવે હુ આ સ્લાઈડર સાથે રમવાનું શરુ કરી શકુ છું.
21.58 સેચ્યુંરેશન સાથે નીચે જવાથી, સેજ સમતલ મળે છે, અને વધુમાં વધુ પાણી રંગો સમાન દેખાય છે, તો આ એક વિચિત્ર અસર છે.
22.19 હવે હુ અહીં લેયરો સાથે રમવાનું શરુ કરી શકુ છું.
22.26 તો હુ lines લેયરને સ્વીચ ઓફ કરું છું અને તમે અહીં જુઓ છો કે આ lines થી આવેલ અસર નથી પણ રંગો અને સેચ્યુંરેશન વડે આવેલ અસર છે.
22.39 હવે હુ અમુક ગોઠવણી કરી શકુ છું કારણ કે મારી પાસે હજુ પણ અહીં લેયરો છે.
22.47 હુ ચહેરાને ઉજળો બનાવવા માંગું છું, તેથી હુ મારા ink light લેયરને પસંદ કરું છું, સફેદ ફોરગ્રાઉન્ડ રંગ સાથે એક બ્રશ પસંદ કરું છું.
23.12 હુ ઈમેજમાં ઝૂમ કરું છું.
23.18 બ્રશનાં માપને ઘટાડું છું અને તેને સેજ સ્કેલ કરું છું અને હવે હુ અહીં આંખને રંગવાની શરૂઆત કરું છું.
23.34 તે વધારે છે.
23.50 આ વધુ સારું દેખાય છે.
23.54 હવે હુ આ ભાગમાં રંગકામ કરું છું.
24.00 આ વધારે છે.
24.03 તમે અનુમાન લગાવી શકો છો કે અહીં આ વિસ્તારને બદલીને, તમે અહીં ઈમેજમાં કરી શકો એવા ઘણા સુધારાઓ હોઈ શકે છે.
24.47 આ ઠીક છે.
24.51 તમે ઘણા બધા ફેરફારો અહીં કરી શકો છો અને મને ખબર નથી કે હુ યોગ્ય માર્ગ પર છું કે નહી.
25.01 પણ અત્યાર સુધી મને આ ગમ્યું છે.
25.06 ચાલો જોઈએ બીજું શું આપણે કરી શકીએ છીએ.
25.10 1લી વસ્તુ એ કે આપણે lines ઉપરાંત વિભિન્ન લેયર વાપરી શકીએ છીએ.
25.18 તો હુ lines ને સ્વીચ ઓફ કરું છું અને મને અત્યંત વિચિત્ર રંગો મળે છે કારણ કે હવે મારી પાસે ફરીથી સફેદ બેકગ્રાઉન્ડ છે
25.31 તો અહીં બીજું એક લેયર ઉમેરો અને તેને સફેદ સુયોજિત કરો અને multiply મોડને ઉપયોગમાં લો અને તેને 240 ગ્રે વડે ભરો.
25.52 હવે મને અહીં મારી lines વડે મળતી ઈમેજની જેમ જ લગભગ સમાન ઈમેજ મળી છે.
25.59 ચાલો હુ તેને સ્વીચ ઓન કરું.
26.03 મારી પાસે lines માહિતી આવી રહ્યી છે પણ આ કોમિક અસર હજુ પણ અહીં છે અને કઈ વધારે સારી છે તે હુ જોઈ શકુ છું.
26.21 ચાલો અમુક જુદી જુદી યુક્તિઓ પ્રયાસ કરીએ.
26.30 હુ colour અને saturation લેયરને બમણું કરું છું અને તેનાં વડે કઈક કરું છું.
26.39 અહીં હું ફક્ત ઈમેજમાંથી માહિતી બહાર કાઢવાનો પ્રયાસ કરું છું.
26.45 તો Filters, Blur અને Gaussian blur પર જાવ.
26.53 અને અહીં હું એક વેલ્યુ પસંદ કરું છું જે મને સરસ આપે છે.
27.08 તમે જુઓ છો કે રંગો સેજ લીસા થયા છે.
27.18 તો ચાલો આને saturation copy પર પણ કરીએ.
27.24 Filters, Repeat Guassian Blur પર જાવ.
27.29 અને હવે મારી પાસે વાસ્તવમાં સમતલ ઈમેજ સમતલ રંગો સહીત છે.
27.36 તો હું મૂળ રંગને સ્વીચ ઓન કરું છું અને મને અહીં વિચિત્ર અસર મળે છે.
27.44 ચાલો આ લેયરોને saturation blurred અને colour blurred તરીકે ફરીથી નામ બદલી કરીએ.
28.04 જો હું blurred saturation ને અનબ્લર્ડ રંગ સાથે સંયોજિત કરું છું તો, મને અમુક રંગો અહીંયા મળે છે જે ઘણું વિચિત્ર લાગે છે.
28.16 જો ખાસ કરીને તે અહીં નાક પર ન હોત તો, મને તે ગમત.
28.22 તો આને પાછુ સ્વીચ ઓન કરીએ અને મારી પાસે અહીં આ અસર છે.
28.29 તમે અનુમાન લગાવી શકો કે જો તમે ઝાંખાપણું ઘટાડો છો તો તમને તેજ વિગતો મળે છે.
28.37 આ એક વાસ્તવિક મંચ છે.
28.40 અહીં તમારી પાસે ઘણી બધી શક્યતાઓ છે જેમ કે આને કેવી રીતે કરવું, શું કરવું, શાનાંથી સાંધવું.
28.50 આ કરવું વાસ્તવમાં ઘણું મજાનું છે.
29.09 મૂળ ટ્યુટોરીયલનાં લેખકે એક વિલક્ષણ કાર્ય કર્યું છે.
29.24 હું આ ઈમેજની બંને આવૃત્તિઓથી વધુ સંતુષ્ટ નથી.
29.31 મને અહીં ગમે છે બંધારણ અને ફૂલ, મૂર્તિ અને અહીંની કુંડી.
29.40 મને અહીં હાથ નજીક અને ચહેરામાં આવેલ તમામ વિગતો ગમતી નથી, આ સેજ વધારે સપાટ હોઈ શકત.
29.49 blurred ઓન હોવામાં મને ચહેરામાંની અને હાથ નજીકની વિગતો ગમે છે પણ મને ફૂલ ગમતું નથી જે કે પૂર્ણપણે ઝાંખું થઇ ગયું છે.
30.04 તો હવે હું બે ઈમેજોને ભેગી કરી શકું છું અને હું colour blurred થી શરૂઆત કરીશ કારણ કે મને saturation blurred કરતા વધારે આનો કુલ દેખાવ પસંદ છે.
30.20 પરંતુ હું તમામ લેયરોને સ્વીચ ઓન કરું છું અને saturation blurred અને colour blurred ને લેયર માસ્ક ઉમેરું છું અને હું પૂર્ણ પારદર્શક કાળું લેયર માસ્ક ઉમેરું છું.
30.37 અને હવે હું saturation લેયર માસ્ક પર કામ કરવાની શરૂઆત કરીશ તો હું સફેદને મારા ફોરગ્રાઉન્ડ રંગ તરીકે પસંદ કરું છું અને અહીં પેઈન્ટ બ્રશ પસંદ કરું છું.
30.51 હવે હું રંગકામ શરુ કરું છું.
30.55 હું માત્ર એ ભાગો પર રંગકામ કરું છું જ્યાં મને ઈમેજમાં સેજ સમતલપણું જોઈએ છે.
31.04 આ સેજ વિચિત્ર લાગશે કારણ કે અત્યારે મારી પાસે કલર લેયર સ્વીચ ઓન છે.
31.46 તો હવે હું Shift+ctrl+A દાબીને બધુજ પસંદ કરું છું અને તેને Ctrl + C દ્વારા કોપી કરું છું, ઈમેજમાં જાવ અને Ctrl + V દબાવો અને Floating Selection પર ક્લિક કરો અને Ctrl + H અથવા એન્કર લેયર વડે અહીં મારી પાસે મારી નકલ છે.
32.20 તો તમે આ લેયર માસ્કને પણ કોપી કરી શકો છો અને મને લાગે છે કે હું આ ઈમેજને અહીં છોડી દઈશ.
32.32 મને લાગે છે કે આ ખુબ સરસ ઉદાહરણ છે અને અંતમાં હું આ સ્લાઈડરો સાથે થોડું રમું છું.
32.54 ચાલો આ ફરી જોઈએ.
32.57 તમે પહેલા ઈમેજ લેયર અને inked ઈમેજને threshold ટૂલ વડે કોપી કરી.
33.05 એ વિસ્તાર તરફે જુઓ છો જેને તમે કાળું અથવા અત્યંત ઘટ્ટ કરવા ઈચ્છો છો.
33.10 ત્યારબાદ તમે આધારભૂત ઈમેજને ફરીથી કોપી કરો છો અને એજ ડીટેક્ટ ફિલ્ટર સાથે એક લાઈન લેયર બનાવો છો અને ત્યારબાદ તમે લેયર મોડને multiply સુયોજિત કરો છો.
33.29 આ લેયરમાં તમે levels ટૂલ વડે સફેદને ગ્રેમાં આશરે 240 જેટલું ઘટાડો છો.
33.42 ત્યારબાદ તમે આધારભૂત ઈમેજ ફરીથી કોપી કરો છો અને colour લેયર બનાવો છો.
33.49 કલર મોડને colour સુયોજિત કરો છો.
33.56 અને અંતમાં તમે છેલ્લી વખત આધારભૂત ઈમેજ કોપી કરો છો અને saturation લેયર બનાવો છો અને અહીં તમે લેયર મોડ saturation સુયોજિત કરો છો અને હવે તમે વિભિન્ન લેયરો અથવા અમુક લેયરોની પારદર્શિતા સાથે રમો છો.
34.20 બસ તે ફરતે રમો. પરિણામ સરસ મિશ્રિત છે પરંતુ કેટલાક તો અદભૂત છે.
34.32 વધુ માહિતી માટે http://meetthegimp.org પર જાવ અને ટીપ્પણી મોકલવા માટે, info@meetthegimp.org પર લખો.
34.49 IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Ranjana