Difference between revisions of "C-and-C++/C3/Loops/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 24: Line 24:
 
|-
 
|-
 
| 00.12
 
| 00.12
|'''do…while loop. '''
+
|'''do…while loop. '''(ડુ વાઇલ લુપ)
  
 
|-
 
|-
Line 48: Line 48:
 
|-
 
|-
 
|00.34
 
|00.34
|ચાલો  '''loops'''''' ના પરીચય સાથે શરૂઆત કરીએ .  
+
|ચાલો  '''loops'''''' (લુપ્સ)ના પરીચય સાથે શરૂઆત કરીએ .  
  
 
|-
 
|-
Line 60: Line 60:
 
|-
 
|-
 
| 00.48
 
| 00.48
|'''while loop '''  
+
|'''while loop ''' (વાઇલ લુપ)
  
  
 
|-
 
|-
 
| 00.49
 
| 00.49
|'''do…..while loop''' અને  
+
|'''do…..while loop''' અને (ડુ વાઇલ લુપ)
  
 
|-
 
|-
 
| 00.51
 
| 00.51
|'''for loop '''
+
|'''for loop ''' (ફોર  લુપ)
  
 
|-
 
|-
 
| 00.52
 
| 00.52
|ચાલો પ્રથમ  '''while loop'''થી શરૂઆત કરીએ.
+
|ચાલો પ્રથમ  '''while loop''' (વાઇલ લુપ)થી શરૂઆત કરીએ.
  
 
|-
 
|-
 
| 00.56
 
| 00.56
|A '''while loop''' કન્ડીશન ને શરૂઆત માં ચકાસે છે.  
+
|A '''while loop''' (વાઇલ લુપ) કન્ડીશન ને શરૂઆત માં ચકાસે છે.  
  
 
|-
 
|-
Line 85: Line 85:
 
|-
 
|-
 
| 01.01
 
| 01.01
|'''while''' ( condition )  
+
|'''while''' (વાઇલ) કન્ડીશન ( condition )  
  
 
|-
 
|-
Line 93: Line 93:
 
|-
 
|-
 
| 01.07
 
| 01.07
|હવે  '''do….while loop '''પર જઈએ  
+
|હવે  '''do….while loop ''' (ડુ વાઇલ લુપ) પર જઈએ  
  
 
|-
 
|-
 
| 01.09
 
| 01.09
|'''do..while loop'''કન્ડીશન વેલીડેટ થયી શકે તે પહેલા ઓછા માં ઓછું એક વખત એક્ઝેક્યુટ કરવામાં આવે છે .  
+
|'''do..while loop'''(ડુ વાઇલ લુપ) કન્ડીશન વેલીડેટ થયી શકે તે પહેલા ઓછા માં ઓછું એક વખત એક્ઝેક્યુટ કરવામાં આવે છે .  
  
 
|-
 
|-
Line 105: Line 105:
 
|-
 
|-
 
| 01.17
 
| 01.17
|'''do''' કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક  
+
|'''do''' (ડુ)કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક  
  
 
|-
 
|-
 
|01.20
 
|01.20
|કૌંસ પછીથી  '''while''' કન્ડીશન  
+
|કૌંસ પછીથી  '''while''' (વાઇલ)કન્ડીશન  
  
 
|-
 
|-
Line 117: Line 117:
 
|-
 
|-
 
| 01.27
 
| 01.27
|હવે ચાલો '''while loop''' અને  '''do...while loop ''' પર એક ઉદાહરણ જોઈએ.
+
|હવે ચાલો '''while loop''' (વાઇલ લુપ) અને  '''do...while loop ''' (ડુ વાઇલ લુપ) પર એક ઉદાહરણ જોઈએ.
  
 
|-
 
|-
Line 132: Line 132:
 
|-
 
|-
 
|01.41
 
|01.41
|આજે આપણે ''''''while loop'''ના ઉપયોગથી પ્રથમ 10 ક્રમાંકો ને ઉમેરવાનું શીખવા જઈ રહ્યા છે .
+
|આજે આપણે ''''''while loop''' (વાઇલ લુપ) ના ઉપયોગથી પ્રથમ 10 ક્રમાંકો ને ઉમેરવાનું શીખવા જઈ રહ્યા છે .
  
 
|-
 
|-
Line 144: Line 144:
 
|-
 
|-
 
| 01.51
 
| 01.51
| ''''''main function'''  અંતર્ગત આપણે બે ઈંટીજર વેરીએબલો''' x''' અને  '''y ''''' જાહેર કર્યા છે અને '''0'' પર ઈનીશલાઈઝ કર્યું છે.
+
| ''''''main function'''  (મેઈન ફંક્શન) અંતર્ગત આપણે બે ઈંટીજર વેરીએબલો''' x''' અને  '''y ''''' જાહેર કર્યા છે અને '''0'' પર ઈનીશલાઈઝ કર્યું છે.
  
  
Line 150: Line 150:
 
|-
 
|-
 
| 01.59
 
| 01.59
| આ આપણું  '''while loop''' છે.
+
| આ આપણું  '''while loop''' (વાઇલ લુપ) છે.
  
 
|
 
|
 
|-
 
|-
 
| 02.02
 
| 02.02
| ''''''while''' loop'''ની કન્ડીશન છે '''x is less than or equal to 10'''. '''
+
| ''''''while''' loop''' (વાઇલ લુપ)ની કન્ડીશન છે '''x is less than or equal to 10'''. '''
  
  
Line 181: Line 181:
 
|-
 
|-
 
| 02.25
 
| 02.25
|અને આ આપણું  '''return statement''' છે.
+
|અને આ આપણું  '''return statement''' (રીટર્ન સ્ટેટમેંટ) છે.
  
 
|-
 
|-
Line 197: Line 197:
 
|-
 
|-
 
| 02.45
 
| 02.45
| '''Enter''' દબાવો  
+
| '''Enter''' (એન્ટર)દબાવો  
  
  
 
|-
 
|-
 
| 02.47
 
| 02.47
|ટાઈપ કરો    '''./while ''' (dot slash while) .'''Enter''' દબાવો  
+
|ટાઈપ કરો    '''./while ''' (dot slash while) .'''Enter'''(એન્ટર)  દબાવો  
  
  
Line 211: Line 211:
 
|-
 
|-
 
| 02.54
 
| 02.54
| હવે ચાલો  ''' while loop'''ની કામગીરી જોઈએ.
+
| હવે ચાલો  ''' while loop''' (વાઇલ લુપ) ની કામગીરી જોઈએ.
  
 
|-
 
|-
Line 224: Line 224:
 
|-
 
|-
 
| 03.04
 
| 03.04
|આ આપણી  '''while ''' કન્ડીશન છે.
+
|આ આપણી  '''while ''' (વાઇલ) કન્ડીશન છે.
  
 
|-
 
|-
Line 245: Line 245:
 
|-
 
|-
 
| 03.33
 
| 03.33
| ત્યારબાદ આપણે કન્ડીશનને ફરી તપાસ કરીશું 1 એ 10  અથવા તે કરતા ઓછી છે,જો કન્ડીશન  '''true ''' તો આપણે વેલ્યુઓ  ઉમેરીશું.
+
| ત્યારબાદ આપણે કન્ડીશનને ફરી તપાસ કરીશું 1 એ 10  અથવા તે કરતા ઓછી છે,જો કન્ડીશન  '''true ''' (ટ્રૂ)  તો આપણે વેલ્યુઓ  ઉમેરીશું.
  
 
|-
 
|-
Line 281: Line 281:
 
|-
 
|-
 
| 04.20
 
| 04.20
| હવે આપણે સમાન પ્રોગ્રામ  '''do….while loop  ''' નો ઉપયોગ કરીને જોઈએ.
+
| હવે આપણે સમાન પ્રોગ્રામ  '''do….while loop  ''' (ડુ વાઇલ લુપ) નો ઉપયોગ કરીને જોઈએ.
  
 
|-
 
|-
Line 297: Line 297:
 
|-
 
|-
 
| 04.35
 
| 04.35
|તો ચાલો  '''do...while loop ''' પર જઈએ.
+
|તો ચાલો  '''do...while loop ''' (ડુ વાઇલ લુપ) પર જઈએ.
  
 
|-
 
|-
 
| 04.38
 
| 04.38
|અહી  પ્રથમ  '''loop''' ની  બોડી એક્ઝેક્યુટ થશે અને ત્યારબાદ કન્ડીશન તપાસ થાય છે.
+
|અહી  પ્રથમ  '''loop''' (લુપ) ની  બોડી એક્ઝેક્યુટ થશે અને ત્યારબાદ કન્ડીશન તપાસ થાય છે.
  
 
|-
 
|-
Line 309: Line 309:
 
|-
 
|-
 
| 04.52
 
| 04.52
|તર્ક એ '''while ''' પ્રોગ્રામ સમાન છે.
+
|તર્ક એ '''while ''' (વાઇલ) પ્રોગ્રામ સમાન છે.
  
 
|-
 
|-
Line 325: Line 325:
 
|-
 
|-
 
| 05.08
 
| 05.08
|ટાઈપ કરો  '''dot slash do '''. ''Enter '''દબાવો.
+
|ટાઈપ કરો  '''dot slash do '''. ''Enter ''' (એન્ટર) દબાવો.
  
 
|-
 
|-
 
| 05.12
 
| 05.12
|આપણે જોઈ શકીએ છે કે આઉટપુટ આપણા  '''while ''' પ્રોગ્રામ જેવું જ છે.
+
|આપણે જોઈ શકીએ છે કે આઉટપુટ આપણા  '''while ''' (વાઇલ) પ્રોગ્રામ જેવું જ છે.
  
 
|-
 
|-
 
| 05.16
 
| 05.16
|હવે આપણે '''do...while loop ''' ની કામગીરી જોઈએ.
+
|હવે આપણે '''do...while loop ''' (ડુ વાઇલ લુપ)  ની કામગીરી જોઈએ.
  
 
|-
 
|-
Line 361: Line 361:
 
|-
 
|-
 
| 05.42
 
| 05.42
| તમે જોઈ શકો છો કે ''' loop'''ની બોડી સૌપ્રથમ એક્ઝેક્યુટ થાય છે.
+
| તમે જોઈ શકો છો કે ''' loop''' (લુપ) ની બોડી સૌપ્રથમ એક્ઝેક્યુટ થાય છે.
  
 
|-
 
|-
 
| 05.45
 
| 05.45
|  ગમે તેમ કરીને જો કન્ડીશન  '''false '''હોય તો પણ આપણને વેલ્યુ''' 0''' મળશે.  
+
|  ગમે તેમ કરીને જો કન્ડીશન  '''false ''' (ફોલ્સ) હોય તો પણ આપણને વેલ્યુ''' 0''' મળશે.  
  
 
|-
 
|-
Line 374: Line 374:
 
|-
 
|-
 
| 05.56
 
| 05.56
|કન્ડીશન ફરીથી ''' true''' છે તો આપણે વેલ્યુઓ ઉમેરીશું.  
+
|કન્ડીશન ફરીથી ''' true''' (ટ્રૂ) છે તો આપણે વેલ્યુઓ ઉમેરીશું.  
  
 
|-
 
|-
Line 419: Line 419:
 
|-
 
|-
 
| 06.33
 
| 06.33
|નોંધ લો કે ''' while''' કન્ડીશન અર્ધવિરામ વડે અંત થાય છે .
+
|નોંધ લો કે ''' while''' (વાઇલ) કન્ડીશન અર્ધવિરામ વડે અંત થાય છે .
  
  
Line 436: Line 436:
 
|-
 
|-
 
| 06.52
 
| 06.52
| logic અને  implementation  એ આપણા  C પ્રોગ્રામ માં હતું તેવું જ છે.
+
| logic અને  implementation  (ઈમ્પલીમેન્ટેશન) એ આપણા  C પ્રોગ્રામ માં હતું તેવું જ છે.
  
 
|-
 
|-
 
| 06.56
 
| 06.56
|અહી અમુક ફેરફારો છે  જેમ કે હેડર ફાઈલ એ  '''stdio.h'''ની જગ્યા એ ''' iostream'''તરીકે  છે.
+
|અહી અમુક ફેરફારો છે  જેમ કે હેડર ફાઈલ એ  '''stdio.h''' ની જગ્યા એ ''' iostream''' તરીકે  છે.
  
  
 
|-
 
|-
 
| 07.04
 
| 07.04
|અહી આપણે  '''namespace std'''  વાપરીને અહી '''using'''  સ્ટેટમેંટ નો સમાવેશ કર્યો છે.અને અહી આપણે ''printf ''' ફંક્શનની જગ્યા એ '''cout''' ફંક્શન વાપર્યું છે.
+
|અહી આપણે  '''namespace std'''  વાપરીને અહી '''using'''  સ્ટેટમેંટ નો સમાવેશ કર્યો છે.અને અહી આપણે ''printf ''' ફંક્શનની જગ્યા એ '''cout''' ફંક્શન વાપર્યું છે.
  
 
|-
 
|-
 
| 07.16
 
| 07.16
| '''while loop ''' નું બંધારણ આપણા C પ્રોગ્રામમાં હતું તેવું જ છે..
+
| '''while loop ''' (વાઇલ લુપ)નું બંધારણ આપણા C પ્રોગ્રામમાં હતું તેવું જ છે..
  
 
|-
 
|-
Line 465: Line 465:
 
|-
 
|-
 
| 07.28
 
| 07.28
|એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો  ''' g++ space while dot cpp space hyphen o space while1 '''. '''Enter ''' દબાવો.
+
|એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો  ''' g++ space while dot cpp space hyphen o space while1 '''. '''Enter ''' (એન્ટર) દબાવો.
  
 
|-
 
|-
 
| 07.38
 
| 07.38
|ટાઈપ કરો  '''dot slash while1 '''.Press  '''Enter '''દબાવો.
+
|ટાઈપ કરો  '''dot slash while1 '''. '''Enter '''(એન્ટર)  દબાવો.
  
  
Line 478: Line 478:
 
|-
 
|-
 
| 07.48
 
| 07.48
|હવે ચાલો '''C++'''માનું    '''do... while ''' પ્રોગ્રામ જોઈએ.  
+
|હવે ચાલો '''C++'''માનું    '''do... while ''' (ડુ વાઇલ) પ્રોગ્રામ જોઈએ.  
  
 
|-
 
|-
Line 501: Line 501:
 
|-
 
|-
 
| 08.10
 
| 08.10
|ટાઈપ કરો  '''g++ space do hyphen while dot cpp space hyphen o space do1 '''.  '''Enter '''દબાવો.
+
|ટાઈપ કરો  '''g++ space do hyphen while dot cpp space hyphen o space do1 '''.  '''Enter ''' (એન્ટર)દબાવો.
  
 
|-
 
|-
 
| 08.19
 
| 08.19
|ટાઈપ કરો  '''dot slash do1 '''.Press  '''Enter '''દબાવો.
+
|ટાઈપ કરો  '''dot slash do1 '''.Press  '''Enter '''(એન્ટર)દબાવો.
  
 
|-
 
|-
 
| 08.23
 
| 08.23
|આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ એ'''C'''માના    ''''''do...while''' પ્રોગ્રામ જેવું જ છે.'
+
|આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ એ'''C''' માના    ''''''do...while''' (ડુ વાઇલ) પ્રોગ્રામ જેવું જ છે.'
  
 
|-
 
|-
Line 525: Line 525:
 
|-
 
|-
 
| 08.41
 
| 08.41
| '''Save'''પર ક્લિક કરો.  
+
| સેવ પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 558: Line 558:
 
|-
 
|-
 
| 08.59
 
| 08.59
|આપણે શૂન્યો ના ક્રમાંકો જોઈએ છીએ,આ એટલા માટે કારણકે '''loop'''પાસે ટર્મીનેટ કરવાની શક્યતા નથી.  .  
+
|આપણે શૂન્યો ના ક્રમાંકો જોઈએ છીએ,આ એટલા માટે કારણકે '''loop''' (લુપ)પાસે ટર્મીનેટ કરવાની શક્યતા નથી.  .  
  
 
|-
 
|-
 
| 09.07
 
| 09.07
|તેને  '''infinite loop. '''તરીકે કહેવાય છે.
+
|તેને  '''infinite loop. ''' (ઇન્ફાઈનાઇટ) તરીકે કહેવાય છે.
  
  
 
|-
 
|-
 
| 09.10
 
| 09.10
| '''Infinite loop ''' સીસ્ટમને  unresponsive બનાવી શકે છે.
+
| '''Infinite loop ''' (ઇન્ફાઈનાઇટ) સીસ્ટમને  unresponsive (અનરિસ્પોન્સિવ) બનાવી શકે છે.
  
 
|-
 
|-
Line 582: Line 582:
 
|-
 
|-
 
| 09.28
 
| 09.28
| '''Save.'''પર ક્લિક કરો.ચાલો  ફરીથી એક્ઝેક્યુટ કરીએ.  
+
| સેવ પર ક્લિક કરો.ચાલો  ફરીથી એક્ઝેક્યુટ કરીએ.  
  
 
|-
 
|-
Line 614: Line 614:
 
|-
 
|-
 
| 09.50
 
| 09.50
| '''while loop  '''
+
| '''while loop  ''' (વાઇલ લુપ)
  
 
|-
 
|-
 
| 09.51
 
| 09.51
|ઉદાહરણ. while(x is less than or equal to 10)  
+
|ઉદાહરણ. while (વાઇલ)(x is less than or equal to 10)  
  
 
|-
 
|-
 
| 09.54
 
| 09.54
| '''do….while loop  '''
+
| '''do….while loop  ''' (ડુ વાઇલ લુપ)
  
 
|-
 
|-
 
| 09.56
 
| 09.56
|ઉદાહરણ. '''do''' સ્ટેટમેંટ બ્લોક અને  
+
|ઉદાહરણ. '''do''' (ડુ )સ્ટેટમેંટ બ્લોક અને  
  
  
 
|-
 
|-
 
| 09.59
 
| 09.59
|અંત માં '''while'''કન્ડીશન
+
|અંત માં '''while''' (વાઇલ)કન્ડીશન
  
 
|-
 
|-
Line 639: Line 639:
 
|-
 
|-
 
| 10.03
 
| 10.03
|આપેલ  '''using for loops''' ને પ્રિન્ટ કરતું પ્રોગ્રામ લખો.
+
|આપેલ  '''using for loops''' (યુસિંગ ફોર લુપ) ને પ્રિન્ટ કરતું પ્રોગ્રામ લખો.
  
 
|-
 
|-
Line 647: Line 647:
 
|-
 
|-
 
| 10.10
 
| 10.10
| '''for loop ''' નું સિન્ટેક્સ છે.  
+
| '''for loop ''' (ફોર લુપ)નું સિન્ટેક્સ છે.  
  
 
|-
 
|-
 
| 10.12
 
| 10.12
| '''for (variable initialization; variable condition;and variable increment or decrement)  '''
+
| '''for (ફોર)  (variable initialization; variable condition;and variable increment or decrement)  '''
  
 
|-
 
|-
 
| 10.20
 
| 10.20
|અને અહી  '''loop'''ની બોડી રહેશે.
+
|અને અહી  '''loop''' (લુપ) ની બોડી રહેશે.
  
 
|-
 
|-
Line 699: Line 699:
 
|-
 
|-
 
| 11.02
 
| 11.02
|IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
+
|આઈ આઈ ટી તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
  
 
|-
 
|-
 
| 11.08
 
| 11.08
 
|જોડાવાબદ્દલ આભાર.
 
|જોડાવાબદ્દલ આભાર.

Revision as of 09:58, 8 April 2014

Time Narration


00.01 C and C++ મા લુપ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00.09 for loop, (ફોર લુપ)
00.10 while loop (વાઇલ લુપ)અને
00.12 do…while loop. (ડુ વાઇલ લુપ)
00.13 આપણે આ અમુક ઉદાહરણો ના મદદથી કરીશું.
00.17 આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું.
00.21 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું
00.24 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04.
00.28 'gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00.34 ચાલો loops' (લુપ્સ)ના પરીચય સાથે શરૂઆત કરીએ .
00.38 Loops એકંદરે સૂચનાઓના સમુહને એક્ઝેક્યુટ કરવા માટે ઉપયોગી છે.
00.44 હેતુ પર આધાર રાખીને તેને ત્રણ પ્રકારોમાં વિભાજીત કરવામાં આવેલ છે:
00.48 while loop (વાઇલ લુપ)


00.49 do…..while loop અને (ડુ વાઇલ લુપ)
00.51 for loop (ફોર લુપ)
00.52 ચાલો પ્રથમ while loop (વાઇલ લુપ)થી શરૂઆત કરીએ.
00.56 A while loop (વાઇલ લુપ) કન્ડીશન ને શરૂઆત માં ચકાસે છે.
01.00 બંધારણ છે
01.01 while (વાઇલ) કન્ડીશન ( condition )
01.03 કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક
01.07 હવે do….while loop (ડુ વાઇલ લુપ) પર જઈએ
01.09 do..while loop(ડુ વાઇલ લુપ) કન્ડીશન વેલીડેટ થયી શકે તે પહેલા ઓછા માં ઓછું એક વખત એક્ઝેક્યુટ કરવામાં આવે છે .
01.15 બંધારણ છે
01.17 do (ડુ)કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક
01.20 કૌંસ પછીથી while (વાઇલ)કન્ડીશન
01.23 તમે જોઈ શકો છો કન્ડીશન અંતમાં પસંદ કરેલ છે.
01.27 હવે ચાલો while loop (વાઇલ લુપ) અને do...while loop (ડુ વાઇલ લુપ) પર એક ઉદાહરણ જોઈએ.
01.32 મેં એડિટર પર પહેલેથી જ કોડ ટાઈપ કર્યો છે.
01.35 ચાલો તે ખોલીએ.
01.37 નોંધ લો કે આપણી ફાઈલનું નામ while.c.છે.
01.41 આજે આપણે 'while loop (વાઇલ લુપ) ના ઉપયોગથી પ્રથમ 10 ક્રમાંકો ને ઉમેરવાનું શીખવા જઈ રહ્યા છે .
01.47 ચાલો હું કોડ સમજાવુ.
01.49 આ આપણી હેડર ફાઈલ છે.
01.51 'main function (મેઈન ફંક્શન) અંતર્ગત આપણે બે ઈંટીજર વેરીએબલો x' અને y જાહેર કર્યા છે અને 0 પર ઈનીશલાઈઝ કર્યું છે.


01.59 આ આપણું while loop (વાઇલ લુપ) છે.
02.02 'while loop (વાઇલ લુપ)ની કન્ડીશન છે x is less than or equal to 10.


02.06 અહી x ની વેલ્યુ yની વેલ્યુ માં ઉમેરાય છે.


02.10 ઉમેરા પછીથી પ્રાપ્ત થયેલ વેલ્યુ y માં સંગ્રહિત થાય છે.
02.15 ત્યારબાદ આપણે yની વેલ્યુ ને પ્રિન્ટ કરીએ છીએ.
02.18 અહી ' x એ વધારે કરેલ છે.
02.20 એનો અર્થ એ છે કે વેરીએબલ 'x ને એક અંક વધારો કરેલ છે.
02.25 અને આ આપણું return statement (રીટર્ન સ્ટેટમેંટ) છે.
02.27 ચાલો હવે પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
02.30 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો.
02.39 ટાઈપ કરો gcc space while dot c space hyphen o space while
02.45 Enter (એન્ટર)દબાવો


02.47 ટાઈપ કરો ./while (dot slash while) .Enter(એન્ટર) દબાવો


02.52 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
02.54 હવે ચાલો while loop (વાઇલ લુપ) ની કામગીરી જોઈએ.
02.57 ચાલો હું વિન્ડોનું માપ બદલું.
03.00 અહી , પહેલા x અને y ની વેલ્યુ 0 છે.


03.04 આ આપણી while (વાઇલ) કન્ડીશન છે.
03.06 અહી આપણે તપાસ કરીએ છીએ કે x10 જેટલી અથવા એ કરતા ઓછી કે નહી એટલે કે x ની વેલ્યુ 0 થી 10સુધી રહેશે.


03.15 ત્યારબાદ આપણે y plus x ઉમેરીએ છીએ એટલેકે 0 plus 0 આપણે 0 મળે છે .
03.22 આપણે y ની વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ અહી આપણને 0મળે છે.
03.27 હવે x ને વધારવા માં આવે છે જેનો અર્થ એ છે કે હવે x ની વેલ્યુ 1 રહેશે.
03.33 ત્યારબાદ આપણે કન્ડીશનને ફરી તપાસ કરીશું 1 એ 10 અથવા તે કરતા ઓછી છે,જો કન્ડીશન true (ટ્રૂ) તો આપણે વેલ્યુઓ ઉમેરીશું.
03.44 y એટલેકે 0 plus x એટલેકે 1. 0 plus 1 એ 1 છે.
03.50 આપણે વેલ્યુ 1 તરીકે પ્રિન્ટ કરીએ છે.
03.53 ફરીથી x ને વધારવા માં આવે છે.
03.55 હવે x ની વેલ્યુ 2 છે.
03.59 ફરથી કન્ડીશન તપાસ કરીએ છે.
04.01 210 જેટલી અથવા તે કરતા ઓછી છે, જો કન્ડીશન true હોય તો આપણે વેલ્યુંઓ ઉમેરીશું એટલેકે 1 plus 2 જે કે 3 આપશે.
04.11 આપણે વેલ્યું 3 તરીકે પ્રિન્ટ કરીએ છે.
04.13 આ રીતે તે ત્યાં સુધી જશે જ્યાં સુધી x10 જેટલી અથવા તે કરતા ઓછી ના હોય.
04.20 હવે આપણે સમાન પ્રોગ્રામ do….while loop (ડુ વાઇલ લુપ) નો ઉપયોગ કરીને જોઈએ.
04.24 અહી આપણો પ્રોગ્રામ છે.
04.26 નોંધ લો કે આપણી ફાઈલ નું નામ do hyphen while dot c છે.
04.31 પાછલા પ્રોગ્રામમાં આ ભાગ પહેલેથી જ સમજાવવામાં આવ્યો હતો.
04.35 તો ચાલો do...while loop (ડુ વાઇલ લુપ) પર જઈએ.
04.38 અહી પ્રથમ loop (લુપ) ની બોડી એક્ઝેક્યુટ થશે અને ત્યારબાદ કન્ડીશન તપાસ થાય છે.
04.44 x ની વેલ્યુ y ની વેલ્યુ માં ઉમેરાય છે અને ઉમેરાય બાદ પ્રાપ્ત થયેલ વેલ્યુ y માં સંગ્રહિત થાય છે.
04.52 તર્ક એ while (વાઇલ) પ્રોગ્રામ સમાન છે.
04.55 ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
04.58 ટર્મિનલ પર પાછા આવો
05.00 ટાઈપ કરો gcc space do hyphen while dot c space hyphen o space do . Enter દબાવો.
05.08 ટાઈપ કરો 'dot slash do . Enter (એન્ટર) દબાવો.
05.12 આપણે જોઈ શકીએ છે કે આઉટપુટ આપણા while (વાઇલ) પ્રોગ્રામ જેવું જ છે.
05.16 હવે આપણે do...while loop (ડુ વાઇલ લુપ) ની કામગીરી જોઈએ.
05.20 ચાલો વિન્ડો નું માપ બદલું.
05.22 અહી x અને y ની વેલ્યુ 0 છે.
05.25 આપણે તે વેલ્યુ ઉમીએ છીએ ત્યારબાદ આપણને 0 મળશે.
05.29 હવે y ની વેલ્યુ 0 છે.
05.31 આપણે વેલ્યુ 0 તરીકે પ્રિન્ટ કરીએ છે.
05.33 ત્યારબાદ x નો 1 થી વધારો થાય છે જેનો અર્થ એ છે કે હવે x ની વેલ્યુ એ 1 છે ,ત્યારબાદ કન્ડીશન તપાસ થશે.
05.42 તમે જોઈ શકો છો કે loop (લુપ) ની બોડી સૌપ્રથમ એક્ઝેક્યુટ થાય છે.
05.45 ગમે તેમ કરીને જો કન્ડીશન false (ફોલ્સ) હોય તો પણ આપણને વેલ્યુ 0 મળશે.
05.52 તપાસ કરીશું 110 જેટલો અથવા તે કરતા ઓછો છે કે નહી.


05.56 કન્ડીશન ફરીથી true (ટ્રૂ) છે તો આપણે વેલ્યુઓ ઉમેરીશું.
06.00 હવે 0 plus 1છે.
06.02 ત્યારબાદ આપણે y ની વેલ્યુ 1 તરીકે પ્રિન્ટ કરીશું.


06.05 ફરીથી x એ એક અંક વધારો થશે.
06.08 હવે xની વેલ્યુ 2છે.
06.11 તપાસ કરીએ છીએ કે 2 10જેટલો કે તેથી ઓછો છે કે નહી.
06.15 આપણે અહી પાછા જઈશું.
06.17 ત્યારબાદ આપણે વેલ્યુઓ ઉમેરીશું 1 plus 2 એ 3 છે.
06.20 આપણે yની વેલ્યુ 3તરીકે પ્રિન્ટ કરીએ છીએ.
06.23 આ પ્રમાણે ક્ન્ડીશનો ત્યાર શુધી તપાસ થશે જ્યાં શુધી xની વેલ્યુ 10જેટલી અથવા કે તેથી ઓછી રહેશે.
06.30 અને આ આપનું રીટર્ન સ્ટેટમેંટ છે
06.33 નોંધ લો કે while (વાઇલ) કન્ડીશન અર્ધવિરામ વડે અંત થાય છે .


06.38 while loopમાં કન્ડીશન અર્ધવિરામ વડે અંત થતી નથી.
06.43 હવે ચાલો જોઈએ આ પ્રોગ્રામ ને C++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું.
06.48 C++'માં આપણું while પ્રોગ્રામ છે.
06.52 logic અને implementation (ઈમ્પલીમેન્ટેશન) એ આપણા C પ્રોગ્રામ માં હતું તેવું જ છે.
06.56 અહી અમુક ફેરફારો છે જેમ કે હેડર ફાઈલ એ stdio.h ની જગ્યા એ iostream તરીકે છે.


07.04 અહી આપણે namespace std' વાપરીને અહી using સ્ટેટમેંટ નો સમાવેશ કર્યો છે.અને અહી આપણે printf ફંક્શનની જગ્યા એ cout ફંક્શન વાપર્યું છે.
07.16 while loop (વાઇલ લુપ)નું બંધારણ આપણા C પ્રોગ્રામમાં હતું તેવું જ છે..
07.21 ચાલો એક્ઝેક્યુટ કરીએ
07.23 ટર્મિનલ પર પાછા આવો.
07.25 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
07.28 એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો g++ space while dot cpp space hyphen o space while1 . Enter (એન્ટર) દબાવો.
07.38 ટાઈપ કરો dot slash while1 . Enter (એન્ટર) દબાવો.


07.43 તમે જોઈ શકો છો કે આઉટપુટ અપણા C માના while પ્રોગ્રામ જેવું જ છે.
07.48 હવે ચાલો C++માનું do... while (ડુ વાઇલ) પ્રોગ્રામ જોઈએ.
07.52 ટેકસ્ટ એડિટર પર પાછા આવીએ.
07.54 અહી પણ સમાન ફેરફારો છે જેમ કે હેડર ફાઈલ 'using statement અને cout ફંક્શન.
08.03 બાકી બચેલ વસ્તુઓ સમાન છે.
08.06 ચાલો એક્ઝેક્યુટ કરીએ.
08.08 ટર્મિનલ પર પાછા આવો.
08.10 ટાઈપ કરો g++ space do hyphen while dot cpp space hyphen o space do1 . Enter (એન્ટર)દબાવો.
08.19 ટાઈપ કરો dot slash do1 .Press Enter (એન્ટર)દબાવો.
08.23 આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ એC માના 'do...while (ડુ વાઇલ) પ્રોગ્રામ જેવું જ છે.'
08.28 હવે આપણે અમુક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોઈશું.
08.32 આપણા ટેકસ્ટ એડિટર પર પાછા આવીએ.
08.35 માનીલો કે અહી હું x.ની વેલ્યુ વધારીશ નહિ.
08.41 સેવ પર ક્લિક કરો.
08.42 ચાલો જોઈએ કે શું થાય છે.
08.44 ટર્મિનલ પર પાછા આવો.
08.45 ચાલો પ્રોમ્પ્ટ સાફ કરીએ.
08.47 ચાલો એક્ઝેક્યુટ કરીએ.
08.50 ઉપર બાણવાડી કી બે વાર દબાવો.
08.54 ફરીથી ઉપર બાણવાડી કી દબાવો.


08.57 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
08.59 આપણે શૂન્યો ના ક્રમાંકો જોઈએ છીએ,આ એટલા માટે કારણકે loop (લુપ)પાસે ટર્મીનેટ કરવાની શક્યતા નથી. .
09.07 તેને infinite loop. (ઇન્ફાઈનાઇટ) તરીકે કહેવાય છે.


09.10 Infinite loop (ઇન્ફાઈનાઇટ) સીસ્ટમને unresponsive (અનરિસ્પોન્સિવ) બનાવી શકે છે.
09.14 તે પ્રોગ્રામને પ્રોસેસરનો તમામ સમય વપરાશ કરવા માટે ફરજ પાડી શકે છે પરંતુ તેને ટર્મિનેટ કરી શકાવાય છે.
09.21 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ ચાલો આ એરરને સુધારીએ.
09.25 ટાઈપ કરો x++ અને અર્ધવિરામ.
09.28 સેવ પર ક્લિક કરો.ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ.
09.31 ટર્મિનલ પર પાછા આવો.
09.33 ઉપર બાણવાડી કી દબાવો.


09.38 હા આ કામ કરી રહ્યું છે.
09.40 અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
09.43 આપણે આપણી સ્લાઇડો પર પાછા જઈશું.
09.45 સારાંશમાં
09.47 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
09.50 while loop (વાઇલ લુપ)
09.51 ઉદાહરણ. while (વાઇલ)(x is less than or equal to 10)
09.54 do….while loop (ડુ વાઇલ લુપ)
09.56 ઉદાહરણ. do (ડુ )સ્ટેટમેંટ બ્લોક અને


09.59 અંત માં while (વાઇલ)કન્ડીશન
10.01 એસાઈનમેન્ટ તરીકે,
10.03 આપેલ using for loops (યુસિંગ ફોર લુપ) ને પ્રિન્ટ કરતું પ્રોગ્રામ લખો.
10.07 0 થી 9
10.10 for loop (ફોર લુપ)નું સિન્ટેક્સ છે.
10.12 for (ફોર) (variable initialization; variable condition;and variable increment or decrement)
10.20 અને અહી loop (લુપ) ની બોડી રહેશે.
10.24 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.
10.27 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
10.30 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10.33 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10.35 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
10.38 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
10.42 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10.47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
10.51 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10.58 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro"
11.02 આઈ આઈ ટી તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
11.08 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble