Difference between revisions of "C-and-C++/C3/Strings/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 683: Line 683:
 
|-
 
|-
 
| 10.34
 
| 10.34
|Watch the video available at the link shown below
+
| નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
  
 
|-
 
|-
 
| 10.37
 
| 10.37
|It summarizes the Spoken Tutorial project
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
  
 
|-
 
|-
 
| 10.40
 
| 10.40
|If you do not have good bandwidth, you can download and watch it
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
|10.44
+
| 10.44
|The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
| 10.46
 
| 10.46
|Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
 
|-
 
|-
 
| 10.49
 
| 10.49
|Gives certificates to those who pass an online test
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
 
| 10.54
 
| 10.54
|For more details, please write to, contact@spoken-tutorial.org  
+
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
|11.01
+
| 11.01
|Spoken Tutorial Project is a part of Talk to a Teacher project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
|11.04
+
| 11.04
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 
+
  
 
|-
 
|-
 
| 11.12
 
| 11.12
|More information on this Mission is available at the link shown below
+
| આ મિશન પર વધુ માહીતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે
  
 
|-
 
|-
 
| 11.16
 
| 11.16
|This is Ashwini Patil from IIT Bombay signing off.
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
  
 
|-
 
|-
 
| 11.20
 
| 11.20
|Thank You for watching.
+
| જોડાવાબદ્દલ આભાર.

Revision as of 08:59, 7 April 2014

Time Narration
00.01 Strings in C and C++ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00.08 string શું છે.
00.10 string નું ડીકલેરેશન.
00.13 string નું ઇનીશલાઈઝેશન.
00.15 string પર કેટલાક ઉદાહરણો.
00.17 સાથે જ આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું.
00.22 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું,
00.25 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04
00.29 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00.35 ચાલો strings નાં પરીચયથી શરૂઆત કરીએ.
00.38 string એ અક્ષરોનો અનુક્રમ છે, જેને કે એકલ ડેટા વસ્તુ તરીકે વ્યવહારમાં લેવાય છે.
00.44 string નું માપ = string ની લંબાઈ + 1
00.49 ચાલો હું તમને બતાઉં કે string ને કેવી રીતે ડીકલેર કરવી.
00.52 આ માટે સિન્ટેક્સ છે
00.55 char, string નું નામ અને size
00.59 char એ ડેટા પ્રકાર છે, string નું નામ એ string નામ છે, અને અહીં આપણે માપ આપી શકીએ છીએ.
01.06 ઉદાહરણ: અહીં આપણે character string names ને માપ 10 સાથે ડીકલેર કરી છે
01.13 હવે આપણે એક ઉદાહરણ જોઈશું.
01.15 મેં પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યું છે, હું તેને ખોલીશ.
01.19 નોંધ લો કે આપણી ફાઈલનું નામ string.c છે
01.23 આ પ્રોગ્રામમાં, આપણે એક string ને વપરાશકર્તાથી આવેલ એક ઈનપુટ તરીકે લેશું અને તેને પ્રીંટ કરીશું.
01.29 ચાલો હું અત્યારે કોડ સમજાઉં.
01.32 આ આપણી હેડર ફાઈલો છે.
01.34 અહીં string.hstring નિયંત્રણ ઉપયોગિતાઓનાં ડીકલેરેશનો, ફંક્શનો તથા કોનસ્ટંટોનો સમાવેશ કરે છે.
01.43 જ્યારે પણ આપણે string ફંક્શનો પર કામ કરીએ છીએ, આપણે આ હેડર ફાઈલને સમાવિષ્ટ કરવી જોઈએ.
01.47 આ આપણું main ફંક્શન છે.
01.49 અહીં આપણે strname સ્ટ્રીંગ માપ '30' સાથે ડીકલેર કરી રહ્યા છીએ.
01.55 અહીં આપણે વપરાશકર્તાથી string સ્વીકારી રહ્યા છીએ.
01.58 સ્ટ્રીંગને વાંચવા હેતુ, આપણે scanf() ફંક્શનને ફોર્મેટ સ્પેસીફાયર %s સાથે વાપરી શકીએ છીએ.
02.05 સ્ટ્રીંગ સાથે સ્પેસનો સમાવેશ કરવા માટે આપણે કેરેટ ચિન્હ અને \n નો ઉપયોગ કરી રહ્યા છીએ.
02.11 ત્યારબાદ આપણે સ્ટ્રીંગ પ્રીંટ કરીએ છીએ.
02.13 અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
02.16 હવે Save પર ક્લિક કરો
02.18 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
02.20 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવીને ટર્મીનલ વિન્ડો ખોલો.
02.30 કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો gcc સ્પેસ string.c સ્પેસ -o સ્પેસ str
02.37 અને Enter દબાવો
02.40 એક્ઝીક્યુટ કરવા માટે, ./str ટાઈપ કરો
02.43 હવે Enter દબાવો
02.46 અહીં આ Enter the string તરીકે પ્રદર્શિત થાય છે.
02.49 હું Talk To A Teacher ટાઈપ કરીશ.
02.56 હવે Enter દબાવો.
02.58 આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે The string is Talk To A Teacher
03.03 હવે ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ
03.06 અત્યાર સુધી આપણે string નાં ડીકલેરેશન વિશે ચર્ચા કરી હતી.
03.10 હવે આપણે string ને ઇનીશલાઈઝ કેવી રીતે કરવી એનાં પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.
03.13 આ માટે સિન્ટેક્સ છે
03.16 char var_name[size] = “string”;
03.20 ઉદાહરણ: અહીં આપણે character string “names”"' માપ ૧૦ સાથે ડીકલેર કરી છે અને સ્ટ્રીંગ “Priya” છે
03.28 બીજું એક સિન્ટેક્સ છે
03.31 char var_name[ ] = {'S', 't', 'r', 'i', 'n', 'g'} એકલ અવતરણમાં
03.36 ઉદાહરણ: char names[10] = {'P', 'r', 'i', 'y', 'a'} એકલ અવતરણમાં
03.42 ચાલો હું તમને પ્રથમ સિન્ટેક્સ કેવી રીતે વાપરવું તે એક ઉદાહરણ વડે દર્શાઉં.
03.48 આપણા એડીટર પર પાછા ફરીએ. આપણે સમાન ઉદાહરણ વાપરીશું.
03.52 પહેલા, તમારા કીબોર્ડ પર shift, ctrl અને s કી એકસાથે દબાવો.
03.58 હવે ફાઈલને stringinitialize નામથી સંગ્રહો.
04.03 હવે Save પર ક્લિક કરો
04.06 આપણે string ને ઇનીશલાઈઝ કરવા જઈ રહ્યા છીએ.
04.08 તેથી, 5મી લાઈન પર, ટાઈપ કરો
04.11 = અને બમણા અવતરણમાં “Spoken- Tutorial”;
04.20 હવે, Save પર ક્લિક કરો
04.22 હવે આ બે લાઈનોને રદ્દ કરો, કારણ કે આપણે ફક્ત સ્ટ્રીંગ પ્રીંટ કરવા જ જઈ રહ્યા છીએ.
04.27 Save પર ક્લિક કરો.
04.30 ચાલો એક્ઝીક્યુટ કરીએ.
04.31 આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
04.33 કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો
04.35 gcc સ્પેસ stringinitialize.c સ્પેસ -o સ્પેસ str2
04.44 અહીં આપણી પાસે str2 છે કારણ કે આપણે string.c ફાઈલ માટે આઉટપુટ પેરામીટર str ઓવરરાઈટ કરવા ઈચ્છતા નથી.
04.54 હવે Enter દબાવો.
04.56 એક્ઝીક્યુટ કરવા માટે, ./str2 ટાઈપ કરો
05.00 આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે "The string is Spoken-Tutorial".
05.06 હવે આપણે અમુક એવા સામાન્ય એરરો જોઈશું જેના દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ.
05.09 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
05.11 ધારો કે અહીં આપણે string ની શબ્દજોડણી sting તરીકે ટાઈપ કરીએ છીએ
05.16 હવે Save પર ક્લિક કરો.
05.18 ચાલો એક્ઝીક્યુટ કરીએ.
05.19 આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
05.21 હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો
05.23 આપણને એક જોખમી એરર દેખાય છે.
05.25 sting.h: no such file or directory
05.28 compilation terminated
05.30 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
05.32 આ એટલા માટે કારણ કે કમ્પાઈલર sting.h નામની હેડર ફાઈલ શોધી શકવામાં સમર્થ નથી.
05.39 જેથી તે એરર આપે છે.
05.41 ચાલો એરર સુધારીએ.
05.43 અહીં r ટાઈપ કરો.
05.45 હવે Save પર ક્લિક કરો.
05.46 ચાલો ફરીથી એક્ઝીક્યુટ કરીએ.
05.47 આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
05.50 પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ.
05.54 હા, આ કામ કરી રહ્યું છે!
05.56 હવે, ચાલો બીજા એક સામાન્ય એરરને જોઈએ.
05.59 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
06.02 ધારો કે, અહીં, હું char ની જગ્યાએ int ટાઈપ કરીશ.
06.06 હવે, Save પર ક્લિક કરો.
06.07 ચાલો જોઈએ કે શું થાય છે.
06.09 આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
06.11 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
06.15 પહેલાની જેમ કમ્પાઈલ કરીએ.
06.17 આપણને એક એરર દેખાય છે.
06.19 Wide character array initialized from non-wide string
06.24 %s ફોર્મેટ 'char, ' પ્રકારની આર્ગ્યુંમેંટ અપેક્ષા રાખે છે, પરંતુ આર્ગ્યુંમેંટ 2 'int' પ્રકાર ધરાવે છે
06.32 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
06.36 આ એટલા માટે કારણ કે આપણે સ્ટ્રીંગ માટે %s ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે ઉપયોગમાં લીધું હતું.
06.42 અને આપણે તેને ઇન્ટીજર ડેટા પ્રકાર વડે ઈનીશલાઈઝ કરી રહ્યા છીએ.
06.47 ચાલો એરર સુધારીએ.
06.49 અહીં char ટાઈપ કરો.
06.51 Save પર ક્લિક કરો.
06.53 ચાલો એક્ઝીક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
06.56 પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ.
07.00 હા, આ કામ કરી રહ્યું છે!
07.03 હવે આપણે જોઈશું કે સમાન પ્રોગ્રામને C++ માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું.
07.08 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
07.11 ચાલો હું આપણી string.c ફાઈલ ખોલું
07.15 આપણે અહીં કોડ સુધારીત કરીશું.
07.18 પહેલા, તમારા કીબોર્ડ પર shift, ctrl અને S કી એકસાથે દાબો.
07.25 હવે ફાઈલને .cpp એક્સટેન્શન વડે સંગ્રહો.
07.29 અને Save પર ક્લિક કરો.
07.33 હવે આપણે હેડર ફાઈલને iostream તરીકે બદલીશું.
07.38 using સ્ટેટમેંટનો સમાવેશ કરો.
07.43 હવે Save પર ક્લિક કરો.


07.47 Now we will delete this declaration.


07.50 And will declare a string variable.
07.53 Type string space strname and a semicolon
07.59 Click on Save.


08.02 Replace the printf statement with the cout statement.
08.07 Delete the closing bracket here.


08.11 Delete the scanf statement and type getline opening bracket closing bracket within the brackets type(cin, strname)
08.24 At the end, type a semicolon.


08.28 Now again, replace the printf statement with the cout statement.
08.36 Delete the format specifier and \n


08.40 Now delete the comma


08.42 Type two opening angle brackets, delete the bracket here.


08.49 Type two opening angle brackets and within the double quotes type \n


08.54 And click on Save
08.58 Here we have declared a string variable 'strname'
09.03 Since we do not use the format specifier in C++, the compiler should know that strname is a string variable.


09.13 Here we use getline to extract the characters from the input sequence.


09.18 It stores them as a string.


09.22 Now let us execute the program. Come back to our terminal.


09.27 Let me clear the prompt.
09.30 To compile, type
09.32 g++ space string.cpp space -o space str3


09.39 and press Enter.


09.41 To execute, type ./str3


09.46 Press Enter.


09.47 It is displayed as Enter the string
09.50 I will enter as Talk To A Teacher


09.55 Now press Enter
09.57 The output is displayed as
09.59 ' "The string is Talk To A Teacher "'


10.03 We can see that the output is similar to our C code.
10.07 Now come back to our slides.


10.10 Let us summarize
10.11 In this tutorial we learnt


10.13 Strings


10.14 Declaration of a string


10.16 eg: char strname[30]
10.20 Initialization of a string


10.21 eg: char strname[30] = “Talk To A Teacher”
10.26 As an assignment
10.28 Write a program to print a string using the 2nd syntax
10.34 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10.37 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
10.40 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10.44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10.46 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
10.49 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
10.54 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
11.01 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
11.04 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11.12 આ મિશન પર વધુ માહીતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે
11.16 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
11.20 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Pratik kamble