Difference between revisions of "C-and-C++/C3/Arrays/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 152: | Line 152: | ||
|- | |- | ||
| 02.16 | | 02.16 | ||
− | | | + | | ચાલો હું કોડ સમજાવુ. |
|- | |- |
Revision as of 09:28, 2 April 2014
Time | Narration
|
00.01 | Arrays in C and C++. પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, , |
00.09 | array.શું છે. |
00.11 | array. નું ડીકલેરેશન શું છે. |
00.13 | Initialization of an array. નું ઇનીશલાઈઝેશન |
00.16 | પર કેટલાક ઉદાહરણો |
00.18 | આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું. |
00.22 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું |
00.25 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04. |
00.30 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1.
|
00.36 | ચાલો Arrayના પરીચય સાથે શરૂઆત કરીએ. |
00.39 | Array એ ડેટા અથવા કે સમાન ડેટા-પ્રકાર એલીમેન્ટ્સનું એક કલેક્શન છે. |
00.44 | Array ઇન્ડેક્સ 0 થી શરુ થાય છે. |
00.48 | પ્રથમ એલિમેન્ટ ઇન્ડેક્સ 0 પર સંગ્રહિત થાય છે. |
00.52 | arraysત્રણ પ્રકારના છે. |
00.55 | Single dimensional array. |
00.57 | Two dimensional array અને |
00.59 | Multi-dimensional array. |
01.01 | આ ટ્યુટોરીયલમાં આપણે 'single dimensional array ની ચર્ચા કરીશું. |
01.06 | ચાલો જોઈએ 'single dimensional array ને કેવી રીતે ડીકલેર કરવું. |
01.09 | આ માટેનું સિન્ટેક્સ છે. |
01.11 | data-type name of the array and size |
01.16 | ઉદાહરણ,અહી આપણે એક ઈંટીજર અરે સ્ટારને ડીકલેર કર્યું છે જે 5 એલિમેન્ટ ધરાવે છે. |
01.24 | Array ઇન્ડેક્સ star 0 થી star 4સુધી શુરુઆત થશે. |
01.29 | આપણે અરેનું ડીકલેરેશન જોયું
|
01.32 | હવે આપણે અરેનું ઇનીશલાઈઝ જોશું. |
01.35 | આ માટેનું સિન્ટેક્સ છે. |
01.38 | data-type,( name of the array ), size is equal to elements
|
01.44 | ઉદાહરણ,અહી આપણે એ ઈંટીજર અરે સ્ટાર માપ 3 સહીત ડીકલેર કર્યો છે.અરે ના એલિમેન્ટ 1 , 2 અને 3 છે |
01.54 | 'અહી ઇન્ડેક્ક્ષ star 0 થી શરુ થઈનેstar 2સુધી છે. |
01.59 | હવે ચાલો ઉદાહરણો તરફે જઈએ |
02.01 | મેં એડીટર પર પહેલેથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. |
02.04 | તો ચાલો હું તે ખોલું. |
02.06 | નોંધ લો આપણી ફાઈલ નું નામ array.c છે.
|
02.10 | આ પ્રોગ્રામ માં આપણે અરેમાં સંગ્રહિત થયેલ એલીમેન્ટોનો યોગ ગણતરી કરીશું. |
02.16 | ચાલો હું કોડ સમજાવુ. |
02.18 | આ આપણી હેડર ફાઈલ છે.
|
02.20 | આ આપણું મુખ્ય ફંક્શન છે
|
02.22 | અહી આપણે અરે સ્ટારને માપ 3 સહિત જાહેર અને ઇનીશલાઈઝ કર્યું છે. |
02.28 | અરેના એલીમેન્ટો 4, 5 અને 6 છે. |
02.33 | ત્યાર બાદ આપણે integer variable sumને જાહેર કર્યું છે. |
02.36 | અહી આપણે અરેના એલીમેન્ટોને ઉમેરીએ છીએ અને sumમાં સંગ્રહિત કરીએ છે. |
02.41 | નોંધ લો કે 4 એ ઇન્ડેક્ક્ષ 0 પર સંગ્રહિત થશે,5 એ ઇન્ડેક્ક્ષ 1 પર સંગ્રહિત થશે અને 6 એ ઇન્ડેક્ક્ષ 2 પર સંગ્રહિત થશે. |
02.50 | ત્યાર બાદ આપણે sumને પ્રિન્ટ કરીએ છે. |
02.52 | આ આપણું return statement.છે. |
02.54 | હવે Saveપર ક્લિક કરો. |
02.57 | ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. |
02.59 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો. |
03.09 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, gcc space array dot c space hypen o array અને એન્ટર દબાવો. |
03.19 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, dot slash array એન્ટર દબાવો. |
03.24 | અહી આઉટપુટ આપેલ રીતે દેખાય છે |
03.26 | The sum is 15. |
03.28 | ચાલો હવે ઔમ્ક સમાન્ય એરરો જોઈએ જે સાથે આપણે રૂબરૂ થઈ શકીએ છીએ
|
03.32 | પ્રોગ્રામ પર પાછા આવીએ |
03.34 | ધારો કે અહી લાઈન નંબર 4 પર આપણે છગડીયા કૌંસ ભૂલીએ છે. |
03.39 | Saveપર ક્લિક કરો . ચાલો જોઈએ શું થાય છે. |
03.42 | ટર્મિનલ પર પાછા આવો. |
03.44 | ચાલો પહેલાની જેમ જ કમ્પાઈલ કરીએ |
03.47 | આપણને એરર દેખાય છે. |
03.49 | Invalid initializer and Expected identifier or bracket before numeric constant. |
03.56 | કારણકે અરે છગડીયા કૌંસ અંતર્ગત ઇનીશલાઈઝ થવું જોઈએ. |
04.01 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.ચાલો એરર સુધારીએ. |
04.04 | અહીં લાઇન નંબર 4 પર છગડીયા ટાઈપ કરો |
04.09 | Saveપર ક્લીક કરો. |
04.12 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવો. |
04.15 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. |
04.19 | હા આ કામ કરી રહ્યું છે. |
04.21 | હવે આપણે સમાન પ્રોગામC++એક્ઝેક્યુટ કરીશું. |
04.25 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ . |
04.28 | હું અહી અમુક વસ્તુઓ બદલીશ. |
04.30 | પ્રથમ તમારા કીબોર્ડ પર Shift , Ctrl અને S keys એક સાથે દબાવો |
04.38 | હવે ફાઈલને dot cppએક્સટેન્શન સાથે સંગ્રહિત કરો અને Saveપર ક્લિક કરો. |
04.44 | ચાલો header file'ને iostreamતરીકે બદલીએ. |
04.49 | હવે using સ્ટેટમેન્ટનો સમાવેશ કરો. |
04.55 | C++'મા અરેનું ડીકલેરેશન અને ઇનીશલાઈઝેશન સમાન છે. |
05.01 | તેથી અહી કઈ પણ બદલવાની જરૂર નથી. |
05.04 | હવે printfસ્ટેટમેન્ટને cout સ્ટેટમેન્ટથી બદલો. |
05.09 | format specifier અને back slash nને રદ કરો, હવે અલ્પવિરામ રદ કરો અને બે ખુલ્લા કોણ કૌંસ લખો |
05.17 | અહી કૌંસ રદ કરો.ફરી બે ખુલ્લા કોણ કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણ માં બેક સ્લેશ n ટાઈપ કરો. |
05.26 | હવે Save. પર ક્લિક કરો. |
05.29 | ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ. |
05.32 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, g++ space array dot cpp space hypen o space array1. |
05.42 | અહી આપણી પાસે 'array1 ' છે કારણકે આપણે array dot cફાઈલ માટે આઉટપુટ પેરામીટર અરે ને ઓવરરાઈટ કરવા ઇચ્છતા નથી. |
05.51 | હવે Enter. દબાવો. |
05.54 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, dot slash array1 એન્ટર દબાવો. |
05.59 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે The sum is 15 |
06.02 | આપણે જોઈ શકીએ છે કે આપણા C કોડ સમાન છે. |
06.07 | હવે આપણે હજુ એક સામાન્ય એરર જોઈશું
|
06.10 | આપણા પ્રોગ્રામ પર પાછા આવો. |
06.12 | ધારો કે લાઈન નમ્બર 7 પર |
06.14 | હું ટાઈપ કરીશ star[1], star[2] અને star[3];
|
06.23 | 'Save ''પર ક્લિક કરો. |
06.24 | ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ. |
06.28 | ચાલો હું પ્રોમ્પ્ટ ને સાફ કરું. |
06.30 | ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ. |
06.33 | ચાલો પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ. |
06.36 | આપણને અનપેક્ષિત આઉટપુટ મળે છે
|
06.39 | કારણકે અરે ઇન્ડેક્સ0 થી શરુ થાય છે. |
06.43 | આપણા પ્રોગ્રામ પર પાછા આવો.આપણે જોઈ શકીએ છે અરે ઇન્ડેક્સ 1થી શરુ થાય છે. . |
06.49 | એટલા માટે તે એરર આપે છે.ચાલો એરર સુધારીએ. |
06.54 | અહી ટાઈપ કરો 0 ,1 અને 2.'Save 'પર ક્લિક કરો |
07.02 | ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ.
|
07.05 | ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ.પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ. |
07.09 | હા આ કામ કરી રહ્યું છે. |
07.12 | હવે આપણી સ્લાઈડો પર પાછા જઈશું. |
07.14 | સારાંશ માટે |
07.16 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
07.19 | Arrays. |
07.20 | Single Dimensional Arraysને ડીકલેર કરતા . |
07.23 | Single Dimensional Arraysને ઇનીશલાઈઝ કરતા.
|
07.26 | ઉદાહરણ int star[3]={4, 5, 6} |
07.31 | અરે એલિમેન્ટ ને ઉમેરતા,ઉદાહરણ, sum is equal to star 0 plus star 1 plus star 2 |
07.40 | એસાઈનમેન્ટ તરીકે, |
07.41 | અરે માં સંગ્રહિત થયેલ એલિમેન્ટોના તફાવત ને ગણતરી કરતું એક પ્રોગ્રામ લખો.
|
07.47 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
07.50 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
07.53 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
07.57 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
08.00 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
08.03 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
08.06 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08.13 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
08.17 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08.25 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro" |
08.30 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
08.33 | જોડાવાબદ્દલ આભાર. |