Difference between revisions of "C-and-C++/C3/Arrays/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 283: | Line 283: | ||
|- | |- | ||
| 04.21 | | 04.21 | ||
− | | | + | |હવે આપણે સમાન પ્રોગામ'''C++'''એક્ઝેક્યુટ કરીશું. |
+ | |||
|- | |- | ||
| 04.25 | | 04.25 | ||
− | | | + | |આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ . |
|- | |- | ||
| 04.28 | | 04.28 | ||
− | | | + | |હું અહી અમુક વસ્તુઓ બદલીશ. |
|- | |- | ||
| 04.30 | | 04.30 | ||
− | | | + | |પ્રથમ તમારા કીબોર્ડ પર '''Shift , Ctrl અને S''' keys એક સાથે દબાવો |
|- | |- | ||
| 04.38 | | 04.38 | ||
− | | | + | |હવે ફાઈલને dot '''cpp'''એક્સટેન્શન સાથે સંગ્રહિત કરો અને '''Save'''પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04.44 | | 04.44 | ||
− | | | + | |ચાલો '' header file'''ને '''iostream'''તરીકે બદલીએ. |
|- | |- | ||
| 04.49 | | 04.49 | ||
− | + | હવે '''using''' સ્ટેટમેન્ટનો સમાવેશ કરો. | |
|- | |- | ||
| 04.55 | | 04.55 | ||
− | | | + | |''C++'''મા અરેનું ડીકલેરેશન અને ઇનીશલાઈઝેશન સમાન છે. |
|- | |- | ||
| 05.01 | | 05.01 | ||
− | | | + | |તેથી અહી કઈ પણ બદલવાની જરૂર નથી. |
|- | |- | ||
| 05.04 | | 05.04 | ||
− | | | + | |હવે '''printf'''સ્ટેટમેન્ટને '''cout''' સ્ટેટમેન્ટથી બદલો. |
|- | |- |
Revision as of 11:55, 1 April 2014
Time | Narration
|
00.01 | Arrays in C and C++. પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, , |
00.09 | array.શું છે. |
00.11 | array. નું ડીકલેરેશન શું છે. |
00.13 | Initialization of an array. નું ઇનીશલાઈઝેશન |
00.16 | પર કેટલાક ઉદાહરણો |
00.18 | આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું. |
00.22 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું |
00.25 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04. |
00.30 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1.
|
00.36 | ચાલો Arrayના પરીચય સાથે શરૂઆત કરીએ. |
00.39 | Array એ ડેટા અથવા કે સમાન ડેટા-પ્રકાર એલીમેન્ટ્સનું એક કલેક્શન છે. |
00.44 | Array ઇન્ડેક્ક્ષ 0 થી શરુ થાય છે. |
00.48 | પ્રથમ એલિમેન્ટ ઇન્ડેક્ક્ષ 0 પર સંગ્રહિત થાય છે. |
00.52 | arraysત્રણ પ્રકારના છે. |
00.55 | Single dimensional array. |
00.57 | Two dimensional array અને |
00.59 | Multi-dimensional array. |
01.01 | આ ટ્યુટોરીયલમાં આપણે 'single dimensional array ની ચર્ચા કરીશું. |
01.06 | ચાલો જોઈએ 'single dimensional array ને કેવી રીતે ડીકલેર કરવું. |
01.09 | આ માટેનું સિન્ટેક્સ છે. |
01.11 | data-type name of the array and size |
01.16 | ઉદાહરણ,અહી આપણે એક ઈંટીજર અરે સ્ટારને ડીકલેર કર્યું છે જે 5 એલિમેન્ટ ધરાવે છે. |
01.24 | Array ઇન્ડેક્ક્ષ star 0 થી star 4સુધી શુરુઆત થશે. |
01.29 | આપણે અરેનું ડીકલેરેશન જોયું
|
01.32 | હવે આપણે અરેનું ઇનીશલાઈઝ જોશું. |
01.35 | આ માટેનું સિન્ટેક્સ છે. |
01.38 | data-type,( name of the array ), size is equal to elements
|
01.44 | ઉદાહરણ,અહી આપણે એ ઈંટીજર અરે સ્ટાર માપ 3 સહીત ડીકલેર કર્યો છે.અરે ના એલિમેન્ટ 1 , 2 અને 3 છે |
01.54 | 'અહી ઇન્ડેક્ક્ષ star 0 થી શરુ થઈનેstar 2સુધી છે. |
01.59 | હવે ચાલો ઉદાહરણો તરફે જઈએ |
02.01 | મેં એડીટર પર પહેલેથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. |
02.04 | તો ચાલો હું તે ખોલું. |
02.06 | નોંધ લો આપણી ફાઈલ નું નામ array.c છે.
|
02.10 | આ પ્રોગ્રામ માં આપણે અરેમાં સંગ્રહિત થયેલ એલીમેન્ટોનો યોગ ગણતરી કરીશું. |
02.16 | નોવ ચાલો હું કોડ સમજાવુ. |
02.18 | આ આપણી હેડર ફાઈલ છે.
|
02.20 | આ આપણું મુખ્ય ફંક્શન છે
|
02.22 | અહી આપણે અરે સ્ટારને માપ 3 સહિત જાહેર અને ઇનીશલાઈઝ કર્યું છે. |
02.28 | અરેના એલીમેન્ટો 4, 5 અને 6 છે. |
02.33 | ત્યાર બાદ આપણે integer variable sumને જાહેર કર્યું છે. |
02.36 | અહી આપણે અરેના એલીમેન્ટોને ઉમેરીએ છીએ અને sumમાં સંગ્રહિત કરીએ છે. |
02.41 | નોંધ લો કે 4 એ ઇન્ડેક્ક્ષ 0 પર સંગ્રહિત થશે,5 એ ઇન્ડેક્ક્ષ 1 પર સંગ્રહિત થશે અને 6 એ ઇન્ડેક્ક્ષ 2 પર સંગ્રહિત થશે. |
02.50 | ત્યાર બાદ આપણે sumને પ્રિન્ટ કરીએ છે. |
02.52 | આ આપણું return statement.છે. |
02.54 | હવે Saveપર ક્લિક કરો. |
02.57 | ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. |
02.59 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો. |
03.09 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, gcc space array dot c space hypen o array અને એન્ટર દબાવો. |
03.19 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, dot slash array એન્ટર દબાવો. |
03.24 | અહી આઉટપુટ આપેલ રીતે દેખાય છે |
03.26 | The sum is 15. |
03.28 | ચાલો હવે ઔમ્ક સમાન્ય એરરો જોઈએ જે સાથે આપણે રૂબરૂ થઈ શકીએ છીએ
|
03.32 | પ્રોગ્રામ પર પાછા આવીએ |
03.34 | ધારો કે અહી લાઈન નંબર 4 પર આપણે છગડીયા કૌંસ ભૂલીએ છે. |
03.39 | Saveપર ક્લિક કરો . ચાલો જોઈએ શું થાય છે. |
03.42 | ટર્મિનલ પર પાછા આવો. |
03.44 | ચાલો પહેલાની જેમ જ કમ્પાઈલ કરીએ |
03.47 | આપણને એરર દેખાય છે. |
03.49 | Invalid initializer and Expected identifier or bracket before numeric constant. |
03.56 | કારણકે અરે છગડીયા કૌંસ અંતર્ગત ઇનીશલાઈઝ થવું જોઈએ. |
04.01 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.ચાલો એરર સુધારીએ. |
04.04 | અહીં લાઇન નંબર 4 પર છગડીયા ટાઈપ કરો |
04.09 | Saveપર ક્લીક કરો. |
04.12 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવો. |
04.15 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. |
04.19 | હા આ કામ કરી રહ્યું છે. |
04.21 | હવે આપણે સમાન પ્રોગામC++એક્ઝેક્યુટ કરીશું. |
04.25 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ . |
04.28 | હું અહી અમુક વસ્તુઓ બદલીશ. |
04.30 | પ્રથમ તમારા કીબોર્ડ પર Shift , Ctrl અને S keys એક સાથે દબાવો |
04.38 | હવે ફાઈલને dot cppએક્સટેન્શન સાથે સંગ્રહિત કરો અને Saveપર ક્લિક કરો. |
04.44 | ચાલો header file'ને iostreamતરીકે બદલીએ. |
04.49
હવે using સ્ટેટમેન્ટનો સમાવેશ કરો. | |
04.55 | C++'મા અરેનું ડીકલેરેશન અને ઇનીશલાઈઝેશન સમાન છે. |
05.01 | તેથી અહી કઈ પણ બદલવાની જરૂર નથી. |
05.04 | હવે printfસ્ટેટમેન્ટને cout સ્ટેટમેન્ટથી બદલો. |
05.09 | Delete the format specifier and back slash n, now delete the comma and type two opening angle brackets |
05.17 | Delete the bracket here. Again type two opening angle brackets and within the double quotes type back slash n |
05.26 | Now click on Save. |
05.29 | Let us execute. Come back to a terminal. |
05.32 | To compile type, g++ space array dot cpp space hypen o space array1. |
05.42 | Here we have array1 because we dont want to overwrite the output parameter array for the file array dot c |
05.51 | Now press Enter. |
05.54 | To execute type, dot slash array1 .Press Enter |
05.59 | The output is displayed as, The sum is 15 |
06.02 | We can see that it is similar to our C code |
06.07 | Now, we will see another common error.
|
06.10 | Come back to our program |
06.12 | Suppose here, at line number 7 |
06.14 | I will type star[1], star[2] and star[3]; |
06.23 | Click on Save. |
06.24 | Let us execute. Come back to our terminal |
06.28 | Let me clear the prompt. |
06.30 | Let us compile as before. |
06.33 | Let us execute as before. |
06.36 | We get an unexpected output.
|
06.39 | This is because array index starts from 0. |
06.43 | Come back to our program. We can see here the array index starts from one. |
06.49 | Hence it is giving an error. Let us fix the error. |
06.54 | Type 0 here 1 and 2. Click on Save |
07.02 | Let us execute. Come back to our terminal |
07.05 | Let us compile as before. Execute as before |
07.09 | Yes, it is working. |
07.12 | Now, we will go back to our slides |
07.14 | Le us summarize |
07.16 | In this tutorial we learned,
|
07.19 | Arrays. |
07.20 | To declare Single Dimensional Arrays. |
07.23 | To initialize Single Dimensional Arrays.
|
07.26 | example int star[3]={4, 5, 6} |
07.31 | To add the element of the array, example sum is equal to star 0 plus star 1 plus star 2 |
07.40 | As an assignment, |
07.41 | Write a program to calculate the difference of the elements stored in an array.
|
07.47 | Watch the video available at the link shown below |
07.50 | It summarizes the Spoken Tutorial project |
07.53 | If you do not have good bandwidth, you can download and watch it |
07.57 | The Spoken Tutorial Project Team |
08.00 | Conducts workshops using spoken tutorials |
08.03 | Gives certificates to those who pass an online test |
08.06 | For more details, please write to, contact@spoken-tutorial.org |
08.13 | Spoken Tutorial Project is a part of Talk to a Teacher project |
08.17 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
|
08.25 | More information on this Mission is available at the link shown below |
08.30 | This is Ashwini Patil from IIT Bombay signing off |
08.33 | Thank You for watching. |