Difference between revisions of "Scilab/C2/Why-Scilab/Gujarati"
From Script | Spoken-Tutorial
Kavita salve (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 10: | Line 10: | ||
|'''"Why Scilab"''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | |'''"Why Scilab"''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
+ | |||
+ | |||
|- | |- | ||
Line 19: | Line 21: | ||
|- | |- | ||
− | |00. | + | |00.16 |
+ | |||
+ | | સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ ,યુઝર ફ્રેન્ડલી સંખ્યાત્મક અને ગણતરી કરવામાં સક્ષમ પેકેજ છે. | ||
+ | |- | ||
+ | |||
+ | |00.23 | ||
− | | | + | | જે એન્જિનિયરિંગ અને વિજ્ઞાનની વિવિધ સ્ટ્રીમોમાં ઉપયોગમાં આવે છે. |
|- | |- | ||
− | |00. | + | |00.28 |
| તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/ટેન | | તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/ટેન | ||
Line 31: | Line 38: | ||
|- | |- | ||
− | |00. | + | |00.35 |
| '''Scilab''' નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે '''“સાય”''' એટલે કે સાયન્ટીફિકમાં અને '''“લેબ”''' એટલે કે લેબોરેટરીમાં. | | '''Scilab''' નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે '''“સાય”''' એટલે કે સાયન્ટીફિકમાં અને '''“લેબ”''' એટલે કે લેબોરેટરીમાં. | ||
Line 37: | Line 44: | ||
|- | |- | ||
− | |00. | + | |00.45 |
|જો કે સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર (FOSS) છે એટલા માટે, યુઝર નીચે આપેલ કરી શકે છે: | |જો કે સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર (FOSS) છે એટલા માટે, યુઝર નીચે આપેલ કરી શકે છે: | ||
Line 43: | Line 50: | ||
|- | |- | ||
− | |00. | + | |00.48 |
|સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું. | |સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું. | ||
Line 49: | Line 56: | ||
|- | |- | ||
− | |00. | + | |00.51 |
|સોર્સ કોડને પુનઃવિતરિત કરવો અને સુધારવો. | |સોર્સ કોડને પુનઃવિતરિત કરવો અને સુધારવો. | ||
Line 55: | Line 62: | ||
|- | |- | ||
− | |00. | + | |00.55 |
|સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું. | |સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું. | ||
Line 61: | Line 68: | ||
|- | |- | ||
− | | 00. | + | | 00.59 |
|દેખીતી રીતે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ માટે, નવા ઉદ્યોગો માટે, સંરક્ષણ સંસ્થાઓ માટે, | |દેખીતી રીતે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ માટે, નવા ઉદ્યોગો માટે, સંરક્ષણ સંસ્થાઓ માટે, | ||
Line 67: | Line 74: | ||
|- | |- | ||
− | |01. | + | |01.05 |
|સંશોધન સંસ્થાઓ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે આ એક સ્પષ્ટ લાભ છે. | |સંશોધન સંસ્થાઓ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે આ એક સ્પષ્ટ લાભ છે. | ||
Line 73: | Line 80: | ||
|- | |- | ||
− | | 01. | + | | 01.12 |
|એક શિક્ષણ સંસ્થા તરીકે, ફોસ સાધનોને અપનાવીને વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાય છે. | |એક શિક્ષણ સંસ્થા તરીકે, ફોસ સાધનોને અપનાવીને વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાય છે. | ||
Line 79: | Line 86: | ||
|- | |- | ||
− | | 01. | + | | 01.20 |
|શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલ કુશળતા પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે કારણ કે વપરાશ બિલકુલ મફત છે. | |શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલ કુશળતા પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે કારણ કે વપરાશ બિલકુલ મફત છે. | ||
Line 85: | Line 92: | ||
|- | |- | ||
− | | 01. | + | | 01.29 |
|સાયલેબ વિવિધ ટૂલબોક્સોની સાથે , એ પણ મફત છે, તે આપેલ ઓપરેશનો કરી શકે છે જેમ કે | |સાયલેબ વિવિધ ટૂલબોક્સોની સાથે , એ પણ મફત છે, તે આપેલ ઓપરેશનો કરી શકે છે જેમ કે | ||
Line 91: | Line 98: | ||
|- | |- | ||
− | |01. | + | |01.36 |
|મેટ્રીક્સ ઓપરેશનો | |મેટ્રીક્સ ઓપરેશનો | ||
Line 97: | Line 104: | ||
|- | |- | ||
− | |01. | + | |01.38 |
|કન્ટ્રોલ સીસ્ટમ | |કન્ટ્રોલ સીસ્ટમ | ||
Line 103: | Line 110: | ||
|- | |- | ||
− | |01. | + | |01.40 |
|ઈમેજ અને વિડીઓ પ્રોસેસિંગ (SIVP) | |ઈમેજ અને વિડીઓ પ્રોસેસિંગ (SIVP) | ||
Line 109: | Line 116: | ||
|- | |- | ||
− | |01. | + | |01.43 |
| (સીરીયલ ટૂલબોક્સ) નાં મદદથી હાર્ડવેરનું રીયલ-ટાઈમ નિયંત્રણ | | (સીરીયલ ટૂલબોક્સ) નાં મદદથી હાર્ડવેરનું રીયલ-ટાઈમ નિયંત્રણ | ||
Line 115: | Line 122: | ||
|- | |- | ||
− | |01. | + | |01.48 |
|(હાર્ટ ટૂલબોક્સ) ના ઉપયોગ થી ડેટા એકવીઝીશન સિસ્ટમો/કાર્ડો નું ઇન્ટરફેસ કરવું | |(હાર્ટ ટૂલબોક્સ) ના ઉપયોગ થી ડેટા એકવીઝીશન સિસ્ટમો/કાર્ડો નું ઇન્ટરફેસ કરવું | ||
Line 121: | Line 128: | ||
|- | |- | ||
− | |01. | + | |01.54 |
|(એક્સકોસ-બ્લોક ડાયાગ્રામ સીમ્યુંલેટર) ની મદદથી સીમ્યુંલેટ કરવું | |(એક્સકોસ-બ્લોક ડાયાગ્રામ સીમ્યુંલેટર) ની મદદથી સીમ્યુંલેટ કરવું | ||
Line 127: | Line 134: | ||
|- | |- | ||
− | |01. | + | |01.59 |
|આલેખન | |આલેખન | ||
Line 133: | Line 140: | ||
|- | |- | ||
− | | | + | |02.01 |
|હાર્ડવેર ઇન લૂપ (HIL) સીમ્યુંલેશન | |હાર્ડવેર ઇન લૂપ (HIL) સીમ્યુંલેશન | ||
Line 139: | Line 146: | ||
|- | |- | ||
− | |02. | + | |02.06 |
|લૂપમાં વાસ્તવિક ઘટકનાં ઉમેરાનાં લીધે હાર્ડવેર-ઇન-લૂપ રીયલ-ટાઈમ સીમ્યુંલેશનથી જુદું પડે છે. | |લૂપમાં વાસ્તવિક ઘટકનાં ઉમેરાનાં લીધે હાર્ડવેર-ઇન-લૂપ રીયલ-ટાઈમ સીમ્યુંલેશનથી જુદું પડે છે. | ||
Line 145: | Line 152: | ||
|- | |- | ||
− | |02. | + | |02.14 |
|''''સિંગલ બોર્ડ હીટર સિસ્ટમ ડિવાઈઝ'''' સાથે સાયલેબનું સંયોજન કન્ટ્રોલ સીસ્ટમના પ્રયોગો કરવા માટે '''HIL''' સેટઅપ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. | |''''સિંગલ બોર્ડ હીટર સિસ્ટમ ડિવાઈઝ'''' સાથે સાયલેબનું સંયોજન કન્ટ્રોલ સીસ્ટમના પ્રયોગો કરવા માટે '''HIL''' સેટઅપ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. | ||
Line 151: | Line 158: | ||
|- | |- | ||
− | | 02. | + | | 02.26 |
|સાયલેબ માટે સીન્ટેક્ષ અત્યંત સરળ છે. | |સાયલેબ માટે સીન્ટેક્ષ અત્યંત સરળ છે. | ||
Line 157: | Line 164: | ||
|- | |- | ||
− | | 02. | + | | 02.29 |
|ટ્રેડીશનલ લેન્ગવેજીસ જેવી કે ફોરટેઈન, સી, અથવા સીપ્લસપ્લસનો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં, ઘણી સંખ્યાત્મક સમસ્યાઓને કોડ લાઈનોનાં ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાય છે. | |ટ્રેડીશનલ લેન્ગવેજીસ જેવી કે ફોરટેઈન, સી, અથવા સીપ્લસપ્લસનો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં, ઘણી સંખ્યાત્મક સમસ્યાઓને કોડ લાઈનોનાં ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાય છે. | ||
Line 163: | Line 170: | ||
|- | |- | ||
− | |02. | + | |02.42 |
|બીજા ઘણા જાણીતા પ્રોપરાઇટરી પેકેજોની જેમ સાયલેબ '''“State-of-art”''' લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે '''LAPACK'''. | |બીજા ઘણા જાણીતા પ્રોપરાઇટરી પેકેજોની જેમ સાયલેબ '''“State-of-art”''' લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે '''LAPACK'''. | ||
Line 169: | Line 176: | ||
|- | |- | ||
− | | 02. | + | | 02.52 |
|અહીં એક બહુ મોટી યુઝર કમ્યુનીટી છે જે મેઇલિંગ લીસ્ટ, યુઝનેટ જૂથ દાખલા તરીકે (ઈન્ટરનેટ ચર્ચા ફોરમ), અને વેબસાઈટના સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને | |અહીં એક બહુ મોટી યુઝર કમ્યુનીટી છે જે મેઇલિંગ લીસ્ટ, યુઝનેટ જૂથ દાખલા તરીકે (ઈન્ટરનેટ ચર્ચા ફોરમ), અને વેબસાઈટના સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |03.00 | ||
+ | |||
+ | |મેઇલિંગ સૂચિઓ, | ||
|- | |- | ||
Line 177: | Line 190: | ||
|03.03 | |03.03 | ||
− | | સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે. | + | | સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે. Usenet groups એટલે કે (Internet Discussion forums), અને વેબ સાઈટસ. |
|- | |- | ||
− | | 03. | + | | 03.07 |
| સાયલેબ, તેનાં ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઈટનો સંદર્ભ લો: '''www.scilab.org''' અથવા '''www.scilab.in''' | | સાયલેબ, તેનાં ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઈટનો સંદર્ભ લો: '''www.scilab.org''' અથવા '''www.scilab.in''' | ||
Line 187: | Line 200: | ||
|- | |- | ||
− | | 03. | + | | 03.18 |
|કેટલીક સંસ્થાઓ જે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહ્યી છે તે છે | |કેટલીક સંસ્થાઓ જે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહ્યી છે તે છે | ||
Line 193: | Line 206: | ||
|- | |- | ||
− | |03. | + | |03.23 |
|'''CNES''' જે (ફ્રેન્ચ અવકાશ સેટેલાઈટ એજન્સી) છે, લીંક નીચે આપેલ છે | |'''CNES''' જે (ફ્રેન્ચ અવકાશ સેટેલાઈટ એજન્સી) છે, લીંક નીચે આપેલ છે | ||
Line 200: | Line 213: | ||
|- | |- | ||
− | |03. | + | |03.28 |
|'''EQUALIS''' '''(http://www.equalis.com)''' | |'''EQUALIS''' '''(http://www.equalis.com)''' | ||
Line 206: | Line 219: | ||
|- | |- | ||
− | | 03. | + | | 03.31 |
|'''Techpassiontech''' '''(http://www.techpassiontech.com)''' અને | |'''Techpassiontech''' '''(http://www.techpassiontech.com)''' અને | ||
Line 212: | Line 225: | ||
|- | |- | ||
− | | 03. | + | | 03.33 |
|'''IIT Bombay''' '''(સંશોધન / શૈક્ષણિક હેતુઓસર)'''. | |'''IIT Bombay''' '''(સંશોધન / શૈક્ષણિક હેતુઓસર)'''. | ||
Line 218: | Line 231: | ||
|- | |- | ||
− | | 03. | + | | 03.37 |
|આઈઆઈટી બોમ્બે ખાતે '''NMEICT''' પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલ પ્રમાણે છે. | |આઈઆઈટી બોમ્બે ખાતે '''NMEICT''' પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલ પ્રમાણે છે. | ||
Line 224: | Line 237: | ||
|- | |- | ||
− | | 03. | + | |03.45 |
|લેબ માઇગ્રેશન જે '''(તમામ કોમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું)''' છે. | |લેબ માઇગ્રેશન જે '''(તમામ કોમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું)''' છે. | ||
Line 230: | Line 243: | ||
|- | |- | ||
− | |03. | + | |03.51 |
|વર્ચ્યુઅલ લેબ જે '''(સિંગલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs)''' છે. | |વર્ચ્યુઅલ લેબ જે '''(સિંગલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs)''' છે. | ||
Line 236: | Line 249: | ||
|- | |- | ||
− | | | + | |03.56 |
| વધુમાં, '''FOSSEE''' પ્રોજેક્ટને ભારત સરકાર, MHRD, ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે, જે હાલમાં પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. | | વધુમાં, '''FOSSEE''' પ્રોજેક્ટને ભારત સરકાર, MHRD, ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે, જે હાલમાં પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. | ||
Line 242: | Line 255: | ||
|- | |- | ||
− | | 04. | + | | 04.07 |
| આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરીયલ છે. | | આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરીયલ છે. | ||
Line 248: | Line 261: | ||
|- | |- | ||
− | | 04. | + | | 04.12 |
|| ભારતમાં સાયલેબનો પ્રયાસ '''scilab.in''' વેબસાઈટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે. | || ભારતમાં સાયલેબનો પ્રયાસ '''scilab.in''' વેબસાઈટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે. | ||
Line 254: | Line 267: | ||
|- | |- | ||
− | | 04. | + | | 04.18 |
|અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે તેમાંનું એક છે ટેક્સ્ટબૂક કમ્પેનિયન પ્રોજેક્ટ, જે સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબૂકનાં ઉદાહરણોને કોડ કરે છે. | |અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે તેમાંનું એક છે ટેક્સ્ટબૂક કમ્પેનિયન પ્રોજેક્ટ, જે સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબૂકનાં ઉદાહરણોને કોડ કરે છે. | ||
Line 260: | Line 273: | ||
|- | |- | ||
− | | 04. | + | |04.28 |
| લીંક પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાયલેબ ડોક્યુંમેંટો ને લિંક કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે. | | લીંક પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાયલેબ ડોક્યુંમેંટો ને લિંક કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે. | ||
Line 266: | Line 279: | ||
|- | |- | ||
− | | 04. | + | | 04.34 |
|અમે સાયલેબ વર્કશોપોનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ | |અમે સાયલેબ વર્કશોપોનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ | ||
Line 272: | Line 285: | ||
|- | |- | ||
− | | 04. | + | | 04.38 |
|અમારી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે. | |અમારી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે. | ||
Line 278: | Line 291: | ||
|- | |- | ||
− | |04. | + | |04.43 |
|અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ | |અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ | ||
Line 284: | Line 297: | ||
|- | |- | ||
− | | 04. | + | | 04.47 |
|ચાલો સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ | |ચાલો સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ | ||
Line 290: | Line 303: | ||
|- | |- | ||
− | | | + | |04.50 |
|સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે. | |સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે. | ||
Line 296: | Line 309: | ||
|- | |- | ||
− | | | + | |04.56 |
− | + | ||
|આ '''spoken-tutorial.org''' વેબસાઈટ પર ઉપલબ્ધ છે | |આ '''spoken-tutorial.org''' વેબસાઈટ પર ઉપલબ્ધ છે | ||
|- | |- | ||
− | | 05. | + | |05.01 |
|આ ટ્યુટોરીયલો સાયલેબમાં સ્તર ૦ તાલીમનો ભાગ રચે છે. | |આ ટ્યુટોરીયલો સાયલેબમાં સ્તર ૦ તાલીમનો ભાગ રચે છે. | ||
Line 308: | Line 320: | ||
|- | |- | ||
− | | 05. | + | | 05.06 |
|આ ટ્યુટોરીયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે. | |આ ટ્યુટોરીયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે. | ||
Line 314: | Line 326: | ||
|- | |- | ||
− | |05. | + | |05.10 |
| આ માર્ગ મારફતે અમે ઘણા '''FOSS''' સીસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ. | | આ માર્ગ મારફતે અમે ઘણા '''FOSS''' સીસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ. | ||
Line 320: | Line 332: | ||
|- | |- | ||
− | |05. | + | |05.14 |
|આનાં પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે. | |આનાં પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે. | ||
Line 326: | Line 338: | ||
|- | |- | ||
− | | 05. | + | | 05.17 |
| અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ | | અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ | ||
Line 332: | Line 344: | ||
|- | |- | ||
− | | 05. | + | | 05.19 |
|સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે. | |સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે. | ||
Line 338: | Line 350: | ||
|- | |- | ||
− | | 05. | + | |05.22 |
| મૂળ સ્ક્રીપ્ટ લખવા માટે. | | મૂળ સ્ક્રીપ્ટ લખવા માટે. | ||
Line 344: | Line 356: | ||
|- | |- | ||
− | | 05. | + | |05.24 |
|સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે. | |સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે. | ||
Line 350: | Line 362: | ||
|- | |- | ||
− | | 05. | + | | 05.27 |
| સ્ક્રીપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે. | | સ્ક્રીપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે. | ||
Line 356: | Line 368: | ||
|- | |- | ||
− | |05. | + | |05.31 |
|સ્ક્રીપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઑડિઓ ડબ કરવા માટે. | |સ્ક્રીપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઑડિઓ ડબ કરવા માટે. | ||
Line 362: | Line 374: | ||
|- | |- | ||
− | |05. | + | |05.39 |
| ઉપરનાં આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે. | | ઉપરનાં આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે. | ||
Line 368: | Line 380: | ||
|- | |- | ||
− | | 05. | + | | 05.44 |
+ | |||
+ | |અમે તમને સ્પોકન ટ્યુટોરીયલો પર અસરકારક અભ્યાસ સંચાલન માટે પણ આમંત્રિત કરીએ છીએ. | ||
+ | |||
− | |||
|- | |- | ||
− | |05. | + | |05.49 |
− | |અમે | + | |અમે નિષ્ણાતની પણ શોધ કરી રહ્યા છીએ જે ઓડીયો, વિડીઓ, સ્વ:ભાષાંતર વગેરે માટે તકનીકી આધાર આપી શકે. |
− | |||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | | | + | | 05.57 |
|આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે. | |આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે. | ||
Line 392: | Line 402: | ||
|- | |- | ||
− | | 06. | + | | 06.00 |
| આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education(FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. | | આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education(FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. | ||
Line 398: | Line 408: | ||
|- | |- | ||
− | |06. | + | |06.08 |
|'''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ જાણકારી '''fossee.in''' અથવા '''scilab.in''' વેબસાઈટથી મેળવી શકાય છે | |'''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ જાણકારી '''fossee.in''' અથવા '''scilab.in''' વેબસાઈટથી મેળવી શકાય છે | ||
Line 404: | Line 414: | ||
|- | |- | ||
− | | 06. | + | |06.16 |
|જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. | |જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. | ||
Line 410: | Line 420: | ||
|- | |- | ||
− | | 06. | + | | 06.22 |
|વધુ માહિતી માટે, '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' નો સંદર્ભ લો | |વધુ માહિતી માટે, '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' નો સંદર્ભ લો | ||
Line 416: | Line 426: | ||
|- | |- | ||
− | | 06. | + | |06.31 |
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
Line 422: | Line 432: | ||
|- | |- | ||
− | | 06. | + | | 06.34 |
| જોડાવા બદ્દલ આભાર. | | જોડાવા બદ્દલ આભાર. | ||
|} | |} |
Revision as of 11:38, 9 June 2014
Time | Narration |
00.01 | "Why Scilab" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
|
00.06 | આ ટ્યુટોરીયલમાં તમને Scilab પેકેજની કેટલીક ક્ષમતાઓની અને Scilab માં સ્થળાંતર કરવાથી થતા લાભોની જાણ થશે. |
00.16 | સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ ,યુઝર ફ્રેન્ડલી સંખ્યાત્મક અને ગણતરી કરવામાં સક્ષમ પેકેજ છે. |
00.23 | જે એન્જિનિયરિંગ અને વિજ્ઞાનની વિવિધ સ્ટ્રીમોમાં ઉપયોગમાં આવે છે. |
00.28 | તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/ટેન |
00.35 | Scilab નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે “સાય” એટલે કે સાયન્ટીફિકમાં અને “લેબ” એટલે કે લેબોરેટરીમાં. |
00.45 | જો કે સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર (FOSS) છે એટલા માટે, યુઝર નીચે આપેલ કરી શકે છે: |
00.48 | સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું. |
00.51 | સોર્સ કોડને પુનઃવિતરિત કરવો અને સુધારવો. |
00.55 | સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું. |
00.59 | દેખીતી રીતે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ માટે, નવા ઉદ્યોગો માટે, સંરક્ષણ સંસ્થાઓ માટે, |
01.05 | સંશોધન સંસ્થાઓ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે આ એક સ્પષ્ટ લાભ છે. |
01.12 | એક શિક્ષણ સંસ્થા તરીકે, ફોસ સાધનોને અપનાવીને વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાય છે. |
01.20 | શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલ કુશળતા પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે કારણ કે વપરાશ બિલકુલ મફત છે. |
01.29 | સાયલેબ વિવિધ ટૂલબોક્સોની સાથે , એ પણ મફત છે, તે આપેલ ઓપરેશનો કરી શકે છે જેમ કે |
01.36 | મેટ્રીક્સ ઓપરેશનો |
01.38 | કન્ટ્રોલ સીસ્ટમ |
01.40 | ઈમેજ અને વિડીઓ પ્રોસેસિંગ (SIVP) |
01.43 | (સીરીયલ ટૂલબોક્સ) નાં મદદથી હાર્ડવેરનું રીયલ-ટાઈમ નિયંત્રણ |
01.48 | (હાર્ટ ટૂલબોક્સ) ના ઉપયોગ થી ડેટા એકવીઝીશન સિસ્ટમો/કાર્ડો નું ઇન્ટરફેસ કરવું |
01.54 | (એક્સકોસ-બ્લોક ડાયાગ્રામ સીમ્યુંલેટર) ની મદદથી સીમ્યુંલેટ કરવું |
01.59 | આલેખન |
02.01 | હાર્ડવેર ઇન લૂપ (HIL) સીમ્યુંલેશન |
02.06 | લૂપમાં વાસ્તવિક ઘટકનાં ઉમેરાનાં લીધે હાર્ડવેર-ઇન-લૂપ રીયલ-ટાઈમ સીમ્યુંલેશનથી જુદું પડે છે. |
02.14 | 'સિંગલ બોર્ડ હીટર સિસ્ટમ ડિવાઈઝ' સાથે સાયલેબનું સંયોજન કન્ટ્રોલ સીસ્ટમના પ્રયોગો કરવા માટે HIL સેટઅપ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. |
02.26 | સાયલેબ માટે સીન્ટેક્ષ અત્યંત સરળ છે. |
02.29 | ટ્રેડીશનલ લેન્ગવેજીસ જેવી કે ફોરટેઈન, સી, અથવા સીપ્લસપ્લસનો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં, ઘણી સંખ્યાત્મક સમસ્યાઓને કોડ લાઈનોનાં ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાય છે. |
02.42 | બીજા ઘણા જાણીતા પ્રોપરાઇટરી પેકેજોની જેમ સાયલેબ “State-of-art” લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે LAPACK. |
02.52 | અહીં એક બહુ મોટી યુઝર કમ્યુનીટી છે જે મેઇલિંગ લીસ્ટ, યુઝનેટ જૂથ દાખલા તરીકે (ઈન્ટરનેટ ચર્ચા ફોરમ), અને વેબસાઈટના સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને |
03.00 | મેઇલિંગ સૂચિઓ, |
03.03 | સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે. Usenet groups એટલે કે (Internet Discussion forums), અને વેબ સાઈટસ. |
03.07 | સાયલેબ, તેનાં ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઈટનો સંદર્ભ લો: www.scilab.org અથવા www.scilab.in |
03.18 | કેટલીક સંસ્થાઓ જે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહ્યી છે તે છે |
03.23 | CNES જે (ફ્રેન્ચ અવકાશ સેટેલાઈટ એજન્સી) છે, લીંક નીચે આપેલ છે
(http://www.scilab.org/news/events/20090706/Use-of-SciLab-for-space-mission-analysis) |
03.28 | EQUALIS (http://www.equalis.com) |
03.31 | Techpassiontech (http://www.techpassiontech.com) અને |
03.33 | IIT Bombay (સંશોધન / શૈક્ષણિક હેતુઓસર). |
03.37 | આઈઆઈટી બોમ્બે ખાતે NMEICT પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલ પ્રમાણે છે. |
03.45 | લેબ માઇગ્રેશન જે (તમામ કોમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું) છે. |
03.51 | વર્ચ્યુઅલ લેબ જે (સિંગલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs) છે. |
03.56 | વધુમાં, FOSSEE પ્રોજેક્ટને ભારત સરકાર, MHRD, ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે, જે હાલમાં પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. |
04.07 | આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરીયલ છે. |
04.12 | ભારતમાં સાયલેબનો પ્રયાસ scilab.in વેબસાઈટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે. |
04.18 | અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે તેમાંનું એક છે ટેક્સ્ટબૂક કમ્પેનિયન પ્રોજેક્ટ, જે સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબૂકનાં ઉદાહરણોને કોડ કરે છે. |
04.28 | લીંક પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાયલેબ ડોક્યુંમેંટો ને લિંક કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે. |
04.34 | અમે સાયલેબ વર્કશોપોનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ |
04.38 | અમારી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે. |
04.43 | અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ |
04.47 | ચાલો સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ |
04.50 | સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે. |
04.56 | આ spoken-tutorial.org વેબસાઈટ પર ઉપલબ્ધ છે |
05.01 | આ ટ્યુટોરીયલો સાયલેબમાં સ્તર ૦ તાલીમનો ભાગ રચે છે. |
05.06 | આ ટ્યુટોરીયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે. |
05.10 | આ માર્ગ મારફતે અમે ઘણા FOSS સીસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ. |
05.14 | આનાં પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે. |
05.17 | અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ |
05.19 | સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે. |
05.22 | મૂળ સ્ક્રીપ્ટ લખવા માટે. |
05.24 | સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે. |
05.27 | સ્ક્રીપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે. |
05.31 | સ્ક્રીપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઑડિઓ ડબ કરવા માટે. |
05.39 | ઉપરનાં આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે. |
05.44 | અમે તમને સ્પોકન ટ્યુટોરીયલો પર અસરકારક અભ્યાસ સંચાલન માટે પણ આમંત્રિત કરીએ છીએ.
|
05.49 | અમે નિષ્ણાતની પણ શોધ કરી રહ્યા છીએ જે ઓડીયો, વિડીઓ, સ્વ:ભાષાંતર વગેરે માટે તકનીકી આધાર આપી શકે.
|
05.57 | આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે. |
06.00 | આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education(FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. |
06.08 | FOSSEE પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossee.in અથવા scilab.in વેબસાઈટથી મેળવી શકાય છે |
06.16 | જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
06.22 | વધુ માહિતી માટે, http://spoken-tutorial.org/NMEICT-Intro નો સંદર્ભ લો |
06.31 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
06.34 | જોડાવા બદ્દલ આભાર. |