Difference between revisions of "GIMP/C2/How-To-Fix-An-Underexposed-Image/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 180: Line 180:
 
| 08.01
 
| 08.01
 
| ઠીક છે મેં ફેરવ્યું છે પણ પછીનાં પગલાઓમાં મૂળ ઈમેજ પર કંઈપણ કરો નહી.
 
| ઠીક છે મેં ફેરવ્યું છે પણ પછીનાં પગલાઓમાં મૂળ ઈમેજ પર કંઈપણ કરો નહી.
 
  
 
|-
 
|-
|08.08
+
| 08.08
|1st I’ll edit the Land portion so I call this layer Land and double click into the field where the name exists and press return.  
+
| 1લા હું જમીન ભાગને સુધારિત કરીશ તો હું આ લેયરને '''Land''' સંબોધું છું અને એ ક્ષેત્રમાં બમણું ક્લિક કરું છું જ્યાં નામ છે અને '''return''' દબાવું છું.  
  
 
|-
 
|-
|08.22
+
| 08.22
|Now the layer is named Land. .
+
| હવે લેયરનું નામ '''Land''' છે.
 
+
  
 
|-
 
|-
 
| 08.25
 
| 08.25
|I select the curves tool, click into the image and now I will explore the image.  
+
| હું '''curves''' ટૂલ પસંદ કરું છું, ઈમેજમાં ક્લિક કરું છું અને અત્યારે હું ઈમેજ અન્વેષણ કરું છું.
  
 
|-
 
|-
 
| 08.34
 
| 08.34
|This part of the image is really the darkest part, one can make it out easily but the grass here is also very dark.  
+
| ઈમેજનો આ ભાગ વાસ્તવમાં અતિ ઘટ્ટ છે, કોઈપણ તેને સરળતાથી બનાવી શકે છે પરંતુ અહીં ઘાસ પણ વધુ ઘટ્ટ છે.  
  
 
|-
 
|-
 
| 08.46
 
| 08.46
|The water seems to be this part of the gray scale here and the sky is obviously this part.  
+
| પાણી અહીં ગ્રે સ્કેલનાં આ ભાગ જેવું લાગે છે અને આકાશ દેખીતી રીતે આ ભાગ છે.  
 
+
  
 
|-
 
|-
 
| 09.01
 
| 09.01
|So I have to brighten the land in the image and I just do it by pulling this up.  
+
| તો મેં ઈમેજમાં ભૂમિ ભાગને ઉજળો બનાવ્યો છે અને હું આ ફક્ત આને ઉપર ખેંચીને કરું છું.  
 
   
 
   
 
|-
 
|-
 
| 09.15
 
| 09.15
|Now the question which comes to mind is how far should I pull it because when I go too far it will look artificial.
+
| હવે એક પ્રશ્ન જે મનમાં આવે છે તે એ છે કે મને કેટલા સુધી તેને ખેંચવું છે કારણ કે જયારે હું વધારે આગળ જાવ છું તો તે બનાવટી લાગશે.  
  
 
|-
 
|-
 
| 09.28
 
| 09.28
| And if I want to combine the sky and the land with big differences in the curves ,it will not look like a real image.  
+
| અને જો હું આકાશ અને ભૂમિને કર્વ્સનાં મોટા તફાવત સાથે ભેગા કરું છું તો, તે વાસ્તવિક ઈમેજ જેવું લાગશે નહી.  
  
 
|-
 
|-
 
| 09.40
 
| 09.40
|So I pull this down a bit .
+
| તેથી હું આને સેજ નીચે ખેંચું છું.
  
 
|-
 
|-
 
| 09.44
 
| 09.44
| Let me try this.  
+
| મને આ પ્રયાસ કરવા દો.  
  
 
|-
 
|-
 
| 09.49
 
| 09.49
|This looks good here.  
+
| આ અહીં સારું દેખાય છે.
  
 
|-
 
|-
 
| 09.52
 
| 09.52
|The sea is not too bright and the chapel is also visible.  
+
| સમુન્દ્ર વધારે ઉજળો નથી અને દેવાલય પણ દૃશ્યમાન છે.  
  
 
|-
 
|-
 
| 10.00
 
| 10.00
|So I click on OK.
+
| તો હું '''OK''' ક્લિક કરું છું.  
 
+
 
+
  
 
|-
 
|-
 
| 10.06
 
| 10.06
|After I have edited the land part, let me go to the sky.
+
| ભૂમિ ભાગને સુધારિત કર્યા પછીથી, ચાલો હું આકાશ ભાગ તરફ જાઉં.  
  
 
|-
 
|-
 
| 10.12
 
| 10.12
|So again make a copy of the original layer and just move it on the top and name it sky.  
+
| તો ફરીથી મૂળ લેયરની નકલ બનાવીએ અને તેને ટોંચે ખસકાવીને '''sky''' નામ આપીએ.
  
 
|-
 
|-
 
| 10.21
 
| 10.21
|Double click on the layer, type the name as sky, pressing return and we have the sky.
+
| લેયર પર બમણું ક્લિક કરો, નામ '''sky''' તરીકે ટાઈપ કરીએ, '''return''' દબાવીએ અને આપની પાસે '''sky''' છે.  
  
 
|-
 
|-
 
| 10.28
 
| 10.28
| I want to edit only the sky layer without harming other layers and to do that I work with a layer mask.  
+
| બીજા લેયરોને નુકશાન પહોચાડ્યા વિના હું ફક્ત '''sky''' લેયરને સુધારિત કરવા ઈચ્છું છું અને તે કરવા માટે હું લેયર માસ્ક સાથે કામ કરું છું.  
  
 
|-
 
|-
|10.37
+
| 10.37
|Right click on sky layer, click on add a layer mask and select white layer mask i.e full opacity that means this layer is fully visible and it is white.
+
| '''sky''' લેયર પર જમણું ક્લિક કરો, '''add a layer mask''' પર ક્લિક કરો અને '''white''' લેયર માસ્ક પસંદ કરો એટલે કે '''full opacity''' એનો અર્થ એ કે લેયર પૂર્ણપણે દૃશ્યમાન છે અને તે સફેદ છે.  
  
 
|-
 
|-
 
| 10.54
 
| 10.54
|I want to hide the land layer and I also don’t want sharp edge between sea and sky and for that I use the gradient tool.
+
| હું '''land''' લેયરને સંતાડવા માંગું છું અને સાથે જ મને સમુન્દ્ર અને આકાશ વચ્ચે તેજ કિનારી જોઈતી નથી અને તે માટે હું '''gradient''' ટૂલ વાપરું છું.  
 
+
  
 
|-
 
|-
 
| 11.07
 
| 11.07
|A gradient is simply a thing between black and white.  
+
| ગ્રેડીઅંટ સામાન્ય રીતે કાળા અને સફેદ વચ્ચેની વસ્તુ છે.  
  
 
|-
 
|-
 
| 11.13
 
| 11.13
|Let me show you this in a scrap layer here.
+
| ચાલો આ હું તમને અહીં સ્ક્રેપ લેયરમાં દર્શાવું.  
  
 
|-
 
|-
 
| 11.34
 
| 11.34
|I have selected the gradient tool and this is the new thing I have just found out by accident that when you double click on the tool icon, the tool options are automatically selected.  
+
| મેં '''gradient''' ટૂલ પસંદ કર્યું છે અને અકસ્માતે આ એક નવી વસ્તુ મેં અત્યારે શોધી છે કે જયારે તમે ટૂલ આઇકોન પર બમણું ક્લિક કરો છો ત્યારે, ટૂલ વિકલ્પ આપમેળે પસંદ થઇ જાય છે.  
  
 
|-
 
|-
 
| 11.50
 
| 11.50
|I don’t think it’s a new thing for you but it’s new for me.  
+
| મને નથી લાગતું કે તમારા માટે આ નવી વસ્તુ છે પણ મારી માટે આ નવું છે.  
  
 
|-
 
|-
|11.56
+
| 11.56
| Good thing to know.  
+
| જાણવા માટેની સારી વસ્તુ.
  
 
|-
 
|-
|11.59
+
| 11.59
|Going back to the gradient tool, when I pull this line here by clicking the left mouse button and release it.
+
| '''gradient''' ટૂલ પર પાછા જઈને, માઉસનું ડાબું બટન દબાવી અને તેને છોડીને જયારે હું આ લાઈનને અહીં ખેંચું છું.  
  
 
|-
 
|-
|12.09
+
| 12.09
|The area to the left of the starting point is filled with black and the area on right of the end point is filled with white which is the other side of the gradient.
+
| પ્રસ્થાન પોઈન્ટની ડાબે આવેલ વિસ્તાર કાળાથી ભરાઈ જાય છે અને પ્રસ્થાન પોઈન્ટની જમણે આવેલ વિસ્તાર સફેદથી ભરાઈ જાય છે જે કે ગ્રેડીઅંટની બીજી બાજુ છે.  
  
 
|-
 
|-
|12.26
+
| 12.26
|And the area between white and black is the different series of grays and it is called gradient.  
+
| અને સફેદ અને કાળા વચ્ચેનો વિસ્તાર એ ગ્રેની વિવિધ શ્રેણી છે અને તેને '''gradient''' કહેવાય છે.  
  
 
|-
 
|-
|12.38
+
| 12.38
|And I can make long gradient or very short gradient
+
| અને હું લાંબુ ગ્રેડીઅંટ અથવા અતિ ટૂંકું ગ્રેડીઅંટ બનાવી શકું છું.
  
 
|-
 
|-
|12.44
+
| 12.44
| Here are the different gradient tools and I will stick to this one here black and white  
+
| અહીં વિભિન્ન ગ્રેડીઅંટ ટૂલો છે અને હું અહીં '''black and white''' આના સાથે જોડાઈ રહીશ. 
  
 
|-
 
|-
|12.56
+
| 12.56
| And there are lot more options here like radial where you can make circle.
+
| અહીં ત્યાં ઘણા બધા વિકલ્પો છે જેવા કે '''radial''' જ્યાં તમે વર્તુળ બનાવી શકો છો.  
  
 
|-
 
|-
|13.04
+
| 13.04
| There are lot more options which you can use.  
+
| અહીં બીજા ઘણા વિકલ્પો છે જે તમે ઉપયોગમાં લઇ શકો છો.  
  
 
|-
 
|-
 
| 13.10
 
| 13.10
|Its worth to explore these options of this tool.
+
| આ ટૂલનાં આ વિકલ્પોનું અન્વેષણ કરવું અમુલ્ય છે.
  
 
|-
 
|-
 
| 13.15
 
| 13.15
| So I set the shape to linear and I delete the scrap layer here.
+
| તો હું '''shape''' ને '''linear''' સુયોજિત કરું છું અને અહીં હું સ્ક્રેપ લેયરને રદ્દ કરું છું.  
  
 
|-
 
|-
 
| 13.25
 
| 13.25
|Now I am working on the sky layer here, the gradient is set from black to white, from making the image transparent to revealing the image and I go back to the layer dialog and check if I have activated the layer itself because I don’t want to paint in the original image.
+
| અત્યારે હું અહીં '''sky''' લેયર પર કામ કરી રહ્યી છું, '''gradient''' કાળાથી સફેદ તરફ સુયોજિત છે, ઈમેજને પારદર્શક બનાવવાથી લઈને ઈમેજને ઉજાગર કરવા સુધી અને હું લેયર ડાયલોગ પર પાછી જાવ છું અને તપાસ કરું છું કે મેં લેયરને પોતે સક્રિય કર્યું છે કે નથી કારણ કે હું મૂળ ઈમેજમાં રંગકામ કરવા ઈચ્છતી નથી.  
  
 
|-
 
|-
 
| 13.54
 
| 13.54
| I want to paint the layer mask.   
+
| હું લેયર માસ્કને રંગવા ઈચ્છું છું.   
  
 
|-
 
|-
 
| 13.59
 
| 13.59
| And select the zoom tool to zoom into the image
+
| અને ઈમેજમાં ઝૂમ કરવા માટે '''zoom''' ટૂલ પસંદ કરો
  
 
|-
 
|-
 
| 14.04
 
| 14.04
| This needs a bit of practice.  
+
| આ માટે સેજ અભ્યાસની જરૂર છે.  
  
 
|-
 
|-
|14.14
+
| 14.14
|I will start at this point here and end here.  
+
| હું અહીં આ પોઈન્ટથી શરૂઆત કરીશ અને અહીં અંત કરીશ.  
  
 
|-
 
|-
|14.20
+
| 14.20
| I want to have the gradient straight because gradient in this way would result in such an image which I don’t want.
+
| મને ગ્રેડીઅંટ સીધું જોઈએ છે કારણ કે આ રીતે ગ્રેડીઅંટ એવી ઈમેજમાં પરિણામ આપશે જે કે મને જોઈતી નથી.  
  
 
|-
 
|-
|14.32
+
| 14.32
|Press ctrl + z to undo the step.  
+
| પગલું અનડુ કરવા માટે '''ctrl + z''' દબાવો.  
 
+
  
 
|-
 
|-
 
| 14.37
 
| 14.37
| So I press the control key and now the movement of the slider here is limited to 5 degrees.
+
| તો હું '''control''' કી દબાવું છું અને હવે અહીં સ્લાઈડરની ચળવળ 5 અંશ સુધી મર્યાદિત છે.  
 
+
  
 
|-
 
|-
 
| 14.49
 
| 14.49
|So I start making it from here to this point.
+
| તો હું તેને અહીંથી આ પોઈન્ટ સુધી બનાવવાનું શરુ કરી રહ્યી છું.  
 
+
  
 
|-
 
|-
 
| 14.58
 
| 14.58
| When you go back to full image you can see that this is my gradient.  
+
| જયારે તમે પૂર્ણ ઈમેજ પર પાછા જાવ છો ત્યારે તમે જોઈ શકો છો કે આ મારું ગ્રેડીઅંટ છે.
  
 
|-
 
|-
 
| 15.06
 
| 15.06
| And when I switch off other layers, only the upper part of the image is visible in the top layer and others are in the background.  
+
| અને જયારે હું બીજા લેયરો સ્વીચ ઓફ કરું છું ત્યારે, ટોંચનાં લેયરમાં ઈમેજનો ઉપરનો ભાગ જ દૃશ્યમાન થાય છે અને બાકી બધો બેકગ્રાઉન્ડમાં છે.  
 
+
 
+
  
 
|-
 
|-
 
| 15.23
 
| 15.23
| But I don’t think this looks very convincing.  
+
| પરંતુ મને નથી લાગતું કે આ વધુ ખાતરીજનક છે.  
 +
 
 
|-
 
|-
 
| 15.27
 
| 15.27
| This looks a bit artificial so I want to make the sky a bit brighter now.  
+
| આ સેજ બનાવટી લાગે છે તો હમણાં હું આકાશને સેજ ઉજળું બનાવવા માંગું છું.  
 
+
  
 
|-
 
|-
 
| 15.34
 
| 15.34
| For doing that, first I have to deactivate the layer mask and activate the layer itself for working on it otherwise I would have used curves tools on the layer mask.  
+
| આ કરવા માટે, મને પહેલા લેયર માસ્કને નિષ્ક્રિય કરવું પડશે અને તેના પર કામ કરવા માટે લેયરને પોતે સક્રિય કરવું પડશે નહીતર હું લેયર માસ્ક પર '''curves''' ટૂલનો ઉપયોગ કરત.  
  
 
|-
 
|-
 
| 15.48
 
| 15.48
| You can always identify the active part of the layer by white frame around it.  
+
| લેયર ફરતે આવેલ સફેદ ફ્રેમ દ્વારા તમે હમેશા લેયરનાં સક્રિય ભાગની ઓળખ કરી શકો છો.  
 
+
 
+
  
 
|-
 
|-
 
| 15.56
 
| 15.56
|So les try this here.
+
| તો ચાલો આ અહીં અજમાવી જોઈએ.
  
 
|-
 
|-
 
| 15.59
 
| 15.59
| Now we want to brighten the sky so I am pulling this up.  
+
| અત્યારે આપણને ઉજળું આકાશ જોઈએ છે તેથી હું આને ઉપર ખેંચી રહ્યી છું.
  
 
|-
 
|-
 
| 16.12
 
| 16.12
|I think this looks quite convincing because the sky is bright and the artificial border between the sky and sea vanished.
+
| મને લાગે છે કે આ વધુ ખાતરીજનક લાગે છે કારણ કે આકાશ ઉજળું છે અને આકાશ અને સમુન્દ્ર વચ્ચેની બનાવટી કિનારી અદૃશ્ય થઇ ગયી છે.  
  
 
|-
 
|-
 
| 16.29
 
| 16.29
|I think this will work.  
+
| મને લાગે છે કે આ કામ કરશે.
 +
 
 
|-
 
|-
 
| 16.32
 
| 16.32
|So let’s compare the image by switching of the sky layer and layers below it.  
+
| તો ચાલો '''sky''' લેયર અને તેની નીચેના લેયરને સ્વીચ કરીને ઈમેજની તુલના કરીએ.  
  
 
|-
 
|-
 
| 16.42
 
| 16.42
|You can see the difference.  
+
| તમે તફાવત જોઈ શકો છો.
 
+
  
 
|-
 
|-
 
| 16.46
 
| 16.46
|This is the original image.
+
| આ મૂળ ઈમેજ છે.
  
 
|-
 
|-
 
| 16.50
 
| 16.50
|This layer is the new sky and this is the new land below.  
+
| આ લેયર એ નવું આકાશ છે અને નીચે આ નવી ભૂમિ છે.
  
 
|-
 
|-
 
| 16.57
 
| 16.57
|The land could use a bit more of contrast I think but I am not sure so I’ll have to try this.
+
| મને લાગે છે ભૂમિ વધુ તેજસ્વીતા વાપરી શકત પરંતુ મને ખાતરી નથી તેથી મને આ પ્રયાસ કરવું પડશે.  
 
+
  
 
|-
 
|-
 
| 17.07
 
| 17.07
|So simply double click the land layer and select the Overlay mode which gives you a bit more of contrast but this is definitely too much, so I slide down the opacity.  
+
| તો ફક્ત '''land''' લેયર પર બમણું ક્લિક કરો અને '''Overlay''' મોડ પસંદ કરો જે તમને સેજ વધારે તેજ આપે છે પરંતુ આ ચોક્કસપણે ઘણું વધારે છે, તેથી હું ઓપેસીટી નીચે સ્લાઈડ કરું છું.  
 
+
  
 
|-
 
|-
 
| 17.25
 
| 17.25
| Is it looking better or not?? But I think this is better.  
+
| આ સારું દેખાય રહ્યું છે કે નહી?? પણ મને લાગે છે કે આ વધુ સારું છે.
  
 
|-
 
|-
 
| 17.33
 
| 17.33
|Now I have got four layers.  
+
| હવે મારી પાસે ચાર લેયરો છે.
  
 
|-
 
|-
 
| 17.36
 
| 17.36
|The background, the original image which is not really needed any more, the land layer, a land copy and the sky with the layer mask.  
+
| '''background''', મૂળ ઈમેજ જેની જરૂર વાસ્તવમાં હવે નથી, '''land''' લેયર, '''land copy''' અને લેયર માસ્ક સાથે '''sky'''.    
  
 
|-
 
|-
 
| 17.50
 
| 17.50
|And I can change all these values here without loosing the image information.
+
| અને ઈમેજ માહિતી ગુમાવ્યા વિના અહીં આ તમામ વેલ્યુઓ હું બદલી શકું છું.  
  
 
|-
 
|-
 
| 17.58
 
| 17.58
|Thats the great advantage of using layers
+
| લેયરો વાપરવાનો આ એક ઉત્તમ લાભ છે.
  
 
|-
 
|-
 
| 18.03
 
| 18.03
|Now for the last part cropping. Norman wanted to crop it into 7: 5 ratio because his printer uses 7/5 inch paper.  
+
| હવે છેલ્લા ભાગને ક્રોપ કરવા માટે. નોર્મન તેને '''7: 5''' ગુણોત્તરમાં ક્રોપ કરવા ઈચ્છે છે કારણ કે તેનું પ્રિન્ટર '''7/5''' ઇંચ કાગળ ઉપયોગ કરે છે.
  
 
|-
 
|-
 
| 18.18
 
| 18.18
| So lets do that ,7/5. A fixed aspect ratio .  
+
| તો ચાલો તે કરીએ, '''7/5'''. '''fixed aspect ratio'''.
  
 
|-
 
|-
 
| 18.27
 
| 18.27
| Where to crop?? I think I forgotten where Norman cropped this image.  
+
| ક્રોપ ક્યાં કરવું છે?? મને લાગે છે કે હું ભૂલી ગઈ છું કે નોર્મને આ ઈમેજ ક્યાં ક્રોપ કરી છે.
  
 
|-
 
|-
 
| 18.34
 
| 18.34
| So lets decide here.
+
| તો ચાલો અહીં નક્કી કરીએ.  
  
 
|-
 
|-
|18.36
+
| 18.36
| I think the tree should be included and the dry grass should be included.  
+
| મને લાગે છે કે વૃક્ષનો સમાવેશ થવો જોઈએ અને સુકા ઘાસને સમાવવું જોઈએ.
  
 
|-
 
|-
 
| 18.43
 
| 18.43
| So I have to start here at the right corner and just pull up  Crop tool.  
+
| તો મને અહીં જમણા ખૂણેથી શરુ કરવું જોઈએ અને બસ ક્રોપ ટૂલ ઉપર ખેંચવું જોઈએ.
  
 
|-
 
|-
 
| 18.58
 
| 18.58
| This is simply the matter of taste and nothing to do with pumping , one could learn.
+
| સામાન્ય રીતે આ ફક્ત અભિરુચિની વાત છે અને પંપ કરવાથી કઈ લેવડદેવડ નથી, કોઈપણ શીખી શકે છે.  
  
 
|-
 
|-
 
| 19.06
 
| 19.06
| There are rules of thirds
+
| અહીં '''rules of thirds''' છે
  
 
|-
 
|-
 
| 19.08
 
| 19.08
| Let me put this in .  
+
| ચાલો હું આને અંદર મુકું.  
  
 
|-
 
|-
 
| 19.13
 
| 19.13
|Here you see the front side of the chapel is now one of the points of interest.
+
| અહીં તમે જોયું કે દેવાલયનાં સામેની બાજુ એ અત્યારે એક અભિરુચીનાં વિષયમાની એક છે.  
  
 
|-
 
|-
 
| 19.20
 
| 19.20
| Here is the more artistic, golden section and it can be helpful but I think the best is simply your eye .  
+
| અહીં છે વધુ બનાવટ, '''golden section''' અને તે મદદગર થઇ શકે છે પરંતુ મને લાગે છે કે સામાન્ય રીતે તમારી આંખો એ ઉત્તમ છે.  
 
+
  
 
|-
 
|-
 
| 19.33
 
| 19.33
|I think this will work.
+
| મને લાગે છે કે આ કામ કરશે.
  
 
|-
 
|-
 
| 19.37
 
| 19.37
|I want to save his image as a JEPG image.
+
| મને આ ઈમેજ '''JEPG''' ઈમેજ તરીકે સંગ્રહ્વી છે.  
  
 
|-
 
|-
 
| 19.42
 
| 19.42
| And before that I have to sharpen it a little bit.  
+
| અને તે પહેલા મને તે સેજ તેજ કરવી છે.
  
 
|-
 
|-
 
| 19.47
 
| 19.47
|The traces of sharpening that were visible before I did all my manipulations are gone.  
+
| તેજ કરેલાનાં નિશાનો જે મેં મારા તમામ વ્યવહાર કર્યા પહેલા દેખાતા હતા તે જતા રહ્યા છે.  
  
 
|-
 
|-
 
| 19.55
 
| 19.55
|White lines were visible to see hallows.  
+
| સફેદ લાઈનો હેલોઝ દર્શાવવા દૃશ્યમાન હતી.  
  
 
|-
 
|-
 
| 20.00
 
| 20.00
|I think this time also i'll use the filters/ enhance(sharpen method)
+
| મને લાગે છે કે આ વખતે પણ હું '''filters/ enhance(sharpen method)''' વાપરીશ.
  
 
|-
 
|-
 
| 20.16
 
| 20.16
|This is basically an unsharped mask, sharpening with some standard values pre-set.
+
| સામાન્ય રીતે આ એક અનશાર્પ માસ્ક છે, પહેલાથી સુયોજિત કેટલાક પ્રમાણભૂત વેલ્યુઓ સાથે શાર્પ થયેલ.  
  
 
|-
 
|-
 
| 20.24
 
| 20.24
| I will cover the unshaped mask in the later tutorial.  
+
| હું '''unshaped''' માસ્કને પછીનાં ટ્યુટોરીયલમાં આવરી લઈશ.  
  
 
|-
 
|-
 
| 20.30
 
| 20.30
|I have never use that and for that I have to learn it myself.  
+
| મેં તે કડી પણ વાપરી નથી અને એટલા માટે મને તે પોતેથી શીખવું પડશે.
  
 
|-
 
|-
 
| 20.37
 
| 20.37
|So that I can explain something about it.  
+
| જેથી કરીને તેના વિશે હું કંઈપણ સમજાવી શકું.
  
 
|-
 
|-
 
| 20.44
 
| 20.44
|I think this works well here.
+
| મને લાગે છે કે આ અહીં સારી રીતે કામ કરે છે.
  
 
|-
 
|-
 
| 20.50
 
| 20.50
| I can go and save the image.
+
| હું જઈને આ ઈમેજને સંગ્રહી શકું છું.  
  
 
|-
 
|-
 
| 21.02
 
| 21.02
|I am typing funny stuff today.  
+
| આજે હું રમુજી વસ્તુઓ ટાઈપ કરી રહ્યી છું.  
  
 
|-
 
|-
 
| 21.10
 
| 21.10
|Ok I know that jpeg cannot handle image with multiple layers so the image is now exported and all the layer information is lost.  
+
| ઠીક છે હું જાણું છું કે '''jpeg''' બહુવિધ લેયરો સાથે ઈમેજ સંભાળી શકતી નથી તો ઈમેજ અત્યારે નિકાસ થઇ ગયી છે અને તમામ લેયર માહિતી ખોવાઈ ગયી છે.  
  
 
|-
 
|-
 
| 21.22
 
| 21.22
| And gimp just gives a warning.
+
| અને ગીમ્પ અત્યારે ચેતવણી આપે છે.
  
 
|-
 
|-
 
| 21.26
 
| 21.26
|And I think 85% quality is good.
+
| અને મને લાગે છે કે 85% ગુણવત્તા સારી છે.
 
+
 
|-
 
|-
 
| 21.31
 
| 21.31
|The perfect compromise between file size and image quality.  
+
| ફાઈલ માપ અને ઈમેજ ગુણવત્તા વચ્ચે ચોક્કસ સમાધાન.
  
 
|-
 
|-
 
| 21.39
 
| 21.39
|And now I can go back with my sharpening and resizing the image to something that I could put in my blog for the show note.  
+
| અને હમણાં હું મારા શાર્પનીંગ સાથે પાછી જઈ શકું છું અને ઈમેજ ને એવી રીતે ફરી માપબદ્ધ કરું છું કે હું શો નોટ માટે મારી બ્લોગ નાખી શકું.  
  
 
|-
 
|-
 
| 21.55
 
| 21.55
|Go to image/ scale image and I want width of 600 pixels.  
+
| '''image/ scale image''' પર જાવ અને મને પહોળાઈ '''600''' પીક્સલ જોઈએ છે.  
  
 
|-
 
|-
 
| 22.08
 
| 22.08
|Just scale it .  
+
| ફક્ત તેને માપબદ્ધ કરો.
  
 
|-
 
|-
 
| 22.11
 
| 22.11
|And now I sharpen it again, sharpening should be the last step in your chain of things you do to an image.  
+
| અને હમણાં મેં તેને ફરીથી શાર્પ કર્યું છે, શાર્પ કરવું એ તમે તમારા ઈમેજમાં કરવાની વસ્તુ શ્રેણીનું છેલ્લું પગલું હોવું જોઈએ.  
  
 
|-
 
|-
 
| 22.23
 
| 22.23
|It is really the last step.  
+
| તે વાસ્તવમાં છેલ્લું પગલું છે.  
  
 
|-
 
|-
 
| 22.33
 
| 22.33
|The algorithm works well only if you don’t change anything after that.  
+
| અલ્ગોરીધમ ત્યારે સારી રીતે કામ કરશે જયારે તમે તે પછીથી કંઈપણ બદલતા નથી.  
  
 
|-
 
|-
 
| 22.39
 
| 22.39
|No resizing also.  
+
| ફેર માપબદલી પણ નહી.  
  
 
|-
 
|-
 
| 22.41
 
| 22.41
|Lets look at this.  
+
| ચાલો આ તરફે જુઓ.
  
 
|-
 
|-
 
| 22.47
 
| 22.47
|I think I can have bit more.  
+
| મને લાગે છે કે મારી પાસે સેજ વધારે હોઈ શકે છે.
  
 
|-
 
|-
 
| 22.52
 
| 22.52
|Ending basically on the same amount.  
+
| સામાન્ય રીતે સમાન રકમ પર અંત થાય છે.  
  
 
|-
 
|-
 
| 22.57
 
| 22.57
|I am ok with this image now. I save this as .(dot)600 so that I can know which image to put in the block later.  
+
| હમણા આ ઈમેજ સાથે હું ઠીક છું. હું આને '''.(dot)600''' તરીકે સંગ્રહું છું જેથી કરીને હું જાણી શકું કે પછીથી બ્લોકમાં કઈ ઈમેજ મુકવી છે.  
  
 
|-
 
|-
 
| 23.20
 
| 23.20
|Lets compare the 2 images.  
+
| ચાલો 2 ઈમેજોની તુલના કરીએ.
 +
 
 
|-
 
|-
 
| 23.23
 
| 23.23
|This is the one Norman made and this is the one I made.  
+
| આ વાળી નોર્મને બનાવી છે અને આ વાળી મેં બનાવી છે.
  
  

Revision as of 14:07, 10 March 2014

Time Narration
00.23 Meet The GIMP માં સ્વાગત છે.
00.25 આ ટ્યુટોરીયલ નોર્થન જર્મની, બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે.
00.32 મને આ ઈમેજ ઈમેલ સાથે નોર્મન દ્વારા મળી છે.
00.35 તેણે મને તે સંગ્રહવા કહ્યું હતું.
00.39 આ એ ઈમેજ છે જે તેને રો કન્વર્ટર વાપર્યા પછીથી મળી છે અને અહીં આ મૂળ ઈમેજ હતી.
00.48 ઈમેજો સરખામણી કર્યા પછીથી તે સ્પષ્ટ હતું કે નોર્મને શું કર્યુ છે.
00.53 પહેલા તેણે ઈમેજ ફેરવી અને ત્યારબાદ તેણે ફોરગ્રાઉન્ડમાં જમણે રંગો અને પ્રકાશીયતા મેળવવા માટે ઈમેજને કર્વ્સ ટૂલ વડે સુધારિત કરી અને એ પ્રયાસ કર્યો કે વાદળો વધુ ઘટ્ટ ન બને.
01.09 જયારે તમે અહીં આ ઈમેજ તરફે જુઓ છો વાદળો એ સર્વચા ભવ્ય છે.
01.14 મને તે ગમ્યા અને મેં તેનાથી આ ઈમેજને કાર્યક્રમમાં બતાડવાની પરવાનગી માંગી છે અને અત્યારે હું તેના કામને ફરીથી કરવાનો પ્રયાસ કરીશ અને ત્યારબાદ હું તેની ઈમેજમાં વાદળો વધુ સારા મેળવવાનો પ્રયાસ કરીશ.
01.33 પણ પહેલા ચાલો આપણે જોઈએ કે આપણને આ ઈમેજ વિશે કંઈપણ EXIF માહિતીમાં મળે છે કે જે સંકેત આપશે કે શું અયોગ્ય થયું હતું.
01.43 તમે જોઈ શકો છો કે આ એક પેનાસોનીક કેમેરો છે, અને આ કેમેરો અત્યંત નાનું સેન્સર ધરાવે છે.
01.51 તમે આ કેમેરાને તમારા ખમીસનાં ખિસ્સામાં મૂકી શકો છો.
01.57 અને અહીં આપણી પાસે અભિદાર્શનીક ડેટા છે.
02.02 exposure time સેકેંડનો હજારમો ભાગ અને એપેચર 5.6 છે.
02.09 ફ્લેશ ઓન હતી અને કેમેરાએ ફ્લેશની અસરને ઈમેજમાં ગણતરી કરી હતી.
02.16 અને આવા નાના કેમેરાની ફ્લેશ આવા દૃશ્ય સાથે કામ કરતી નથી.
02.24 મને લાગે છે કે ઈમેજનાં આ ભાગને ઉજળું બનાવવા માટે તમને તમારી પાછળ એક નાના પરમાણુ બોમ્બ જેવા કઈક વસ્તુની જરૂર પડશે.
02.36 આ ઈમેજ JPEG માં સંગ્રહિત થઇ છે અને આ વધુ એક સમસ્યા આપે છે.
02.42 અહીં આ વિસ્તાર જે કે આ ઈમેજમાં ખરેખર રસપ્રદ ભાગ છે તે JPEG સંકોચનનાં લીધે અત્યંત અંધારમય બની ગયો છે.
02.53 અને જયારે હું ક્ષિતિજમાં ઝૂમ કરું છું તો હું સારી રીતે વ્યાખ્યિત થયેલ વસ્તુઓને જોઈ શકું છું પરંતુ વધારે પ્રમાણમાં તેજસ્વી કરેલી અને અહીં ક્ષિતિજ પર એક જહાજ પણ છે.
03.08 વાદળો અત્યંત વિગતમાં છે પરંતુ જયારે આપણે ઘટ્ટ ભાગમાં જઈએ છીએ તો તમે અહીં એક વૃક્ષ જુઓ છો પણ કંઈપણ સાફ દેખાતું નથી.
03.19 આ એટલા માટે કારણ કે JPEG એ ભાગને ઈમેજની બહાર છોડે છે જે કેમેરામાંનું કોમ્પ્યુટર પ્રોગ્રામ વિચારતું નથી કે તમે તે કદી પણ જોશો.
03.32 પણ હું આ વસ્તુને અહીં જોવા માંગું છું અને હું જરા JPEG સંકોચન સાથે અટકી ગયી છું કારણ કે જે વિગતો અહીં ખોવાઈ ગઈ છે કે કદી પણ ફરીથી દેખાશે નહી.
03.45 અને જયારે તમે આ રો અહીં ખેંચો છો તો તમે આવી સમસ્યાઓને ટાળો છો અને આગળનાં ટ્યુટોરીયલમાં હું તમને બતાવીશ UF રો કનવર્ટર અને ગીમ્પમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને મને લાગે છે કે આગળનાં ટ્યુટોરીયલ માટે આ યોગ્ય વિષય રહેશે.
04.06 હું ઈમેજને માત્ર ટૂલ બોક્સ પર ખેંચીને અહીં ગીમ્પમાં લોડ કરું છું અને વિન્ડો મોટો કરું છું.
04.17 હવે મારું પ્રથમ પગલું ઈમેજને સેજ માપબદ્ધ કરવું છે કારણ કે ઈમેજ એટલી મોટી છે કે પરિણામી ‘XCF’ ફાઈલ 40 મેગા બાઈટ કરતા વધુ રહેશે.
04.29 ઈમેજને નાની માપબદ્ધ કરવાનું કરી શકાવાય છે ટૂલ બારમાં image પર ક્લિક કરી, scale image પસંદ કરીને અને હું પહોળાઈ માની લો કે 1000 પીક્સલ બદલી કરું છું અને જયારે હું ટેબ દબાવું છું ત્યારે મને ઉંચાઈ 750 પીક્સલ મળે છે અને મારી પાસે સારું ઇન્ટરપોલેશન પસંદ કરેલ છે, તો હું scale પર ક્લિક કરું છું.
05.01 ઈમેજને અહીં ફ્રેમમાં પૂર્ણ મેળવવા માટે shift +ctrl+ E દબાવો અને હવે હું આ ઈમેજ સુધારણા માટે સુયોજિત છું.
05.11 પ્રથમ પગલું ફેરવવાનું રહેશે.
05.14 પહેલાનાં ટ્યુટોરીયલમાં ઈમેજને ફેરવવાનાં બે માર્ગ મેં તમને દર્શાવ્યા હતા અને આજે 3જા માર્ગનો સમય છે.
05.23 તો હું ઈમેજમાં ઝૂમ કરવા માટેનું સમાન પગલુ અનુસરણ કરું છું જ્યાં હું એક આડી લાઈન જોઈ શકું છું અને આડી લાઈન એ ક્ષિતિજ પર છે કારણ કે ક્ષિતિજ એ વ્યાખ્યા અનુસાર આડું છે.
05.39 ત્યારબાદ હું ટૂલ બોક્સમાંથી measurement ટૂલ પસંદ કરું છું અને હું માહિતી વિન્ડો પસંદ કરતી નથી કારણ કે તે ઈમેજ ફ્રેમની વચ્ચે પોપ અપ થાય છે પરંતુ મને તમામ માહિતી અહીં નીચે સ્ટેટસ બાર પર મળી શકે છે.
06.01 હવે ક્ષિતિજ કોણ મેળવવું સરળ છે, ફક્ત ક્ષિતિજ પર કર્સર મુકો, માઉસનું બટન દબાવો અને તેને ખેંચો.
06.15 લાઈનને બીજી તરફ ખેંચો અને લાઈનને ક્ષિતિજ સમાંતર બનાવો અને બટનને મુક્ત કરો.
06.25 સ્ટેટસ બારમાં કોણ માહિતી બદ્દલ જુઓ અને હું અહીં જોઉં છું કે કોણ 1.64° છે.
06.38 હવે હું rotate ટૂલ પસંદ કરું છું, ફક્ત ઈમેજમાં ક્લિક કરો અને ટાઈપ કરો -1.63°(degrees), માઈનસ કારણ કે હું પ્લસ 1.63 °(degrees) ગણતરી ઈચ્છું છું.
06.58 rotate પર ક્લિક કરો અને તમને ફેરવેલી ઈમેજ મળે છે.
07.05 માત્ર ક્ષિતિજને ચકાસવા હેતુ આપણે માપપટ્ટીને નીચે ખેંચીએ છીએ અને તે આડી છે.
07.14 આગળનું પગલું ઈમેજ ક્રોપ કરવું છે પરંતુ અત્યારે હું ઈમેજને ક્રોપ કરી શકતી નથી કારણ કે ઈમેજનો આ ભાગ દૃશ્યમાન નથી એથી હું વાસ્તવમાં એ વસ્તુનો નિર્ણય કરી શકતી નથી.
07.31 હું નથી જાણતી કે ક્યાં ક્રોપ કરવું છે, આથી સૌપ્રથમ ઈમેજનાં આ ભાગને સેજ ઉજળું બનાવીએ.
07.43 હું curves ટૂલ સાથે કામ કરવા ઈચ્છું છું પરંતુ એ પહેલા હું લેયરની એક નકલ બનાવું છું.
07.50 કારણ કે જયારે આપણે curves ટૂલ વાપરીએ છીએ, ઈમેજમાંની માહિતી ખોવાઈ જાય છે.
07.56 આમ ઈમેજ સાથે એવું કંઈપણ ન કરો જે તમે પાછું લાવી શકતા નથી.
08.01 ઠીક છે મેં ફેરવ્યું છે પણ પછીનાં પગલાઓમાં મૂળ ઈમેજ પર કંઈપણ કરો નહી.
08.08 1લા હું જમીન ભાગને સુધારિત કરીશ તો હું આ લેયરને Land સંબોધું છું અને એ ક્ષેત્રમાં બમણું ક્લિક કરું છું જ્યાં નામ છે અને return દબાવું છું.
08.22 હવે લેયરનું નામ Land છે.
08.25 હું curves ટૂલ પસંદ કરું છું, ઈમેજમાં ક્લિક કરું છું અને અત્યારે હું ઈમેજ અન્વેષણ કરું છું.
08.34 ઈમેજનો આ ભાગ વાસ્તવમાં અતિ ઘટ્ટ છે, કોઈપણ તેને સરળતાથી બનાવી શકે છે પરંતુ અહીં ઘાસ પણ વધુ ઘટ્ટ છે.
08.46 પાણી અહીં ગ્રે સ્કેલનાં આ ભાગ જેવું લાગે છે અને આકાશ દેખીતી રીતે આ ભાગ છે.
09.01 તો મેં ઈમેજમાં ભૂમિ ભાગને ઉજળો બનાવ્યો છે અને હું આ ફક્ત આને ઉપર ખેંચીને કરું છું.
09.15 હવે એક પ્રશ્ન જે મનમાં આવે છે તે એ છે કે મને કેટલા સુધી તેને ખેંચવું છે કારણ કે જયારે હું વધારે આગળ જાવ છું તો તે બનાવટી લાગશે.
09.28 અને જો હું આકાશ અને ભૂમિને કર્વ્સનાં મોટા તફાવત સાથે ભેગા કરું છું તો, તે વાસ્તવિક ઈમેજ જેવું લાગશે નહી.
09.40 તેથી હું આને સેજ નીચે ખેંચું છું.
09.44 મને આ પ્રયાસ કરવા દો.
09.49 આ અહીં સારું દેખાય છે.
09.52 સમુન્દ્ર વધારે ઉજળો નથી અને દેવાલય પણ દૃશ્યમાન છે.
10.00 તો હું OK ક્લિક કરું છું.
10.06 ભૂમિ ભાગને સુધારિત કર્યા પછીથી, ચાલો હું આકાશ ભાગ તરફ જાઉં.
10.12 તો ફરીથી મૂળ લેયરની નકલ બનાવીએ અને તેને ટોંચે ખસકાવીને sky નામ આપીએ.
10.21 લેયર પર બમણું ક્લિક કરો, નામ sky તરીકે ટાઈપ કરીએ, return દબાવીએ અને આપની પાસે sky છે.
10.28 બીજા લેયરોને નુકશાન પહોચાડ્યા વિના હું ફક્ત sky લેયરને સુધારિત કરવા ઈચ્છું છું અને તે કરવા માટે હું લેયર માસ્ક સાથે કામ કરું છું.
10.37 sky લેયર પર જમણું ક્લિક કરો, add a layer mask પર ક્લિક કરો અને white લેયર માસ્ક પસંદ કરો એટલે કે full opacity એનો અર્થ એ કે લેયર પૂર્ણપણે દૃશ્યમાન છે અને તે સફેદ છે.
10.54 હું land લેયરને સંતાડવા માંગું છું અને સાથે જ મને સમુન્દ્ર અને આકાશ વચ્ચે તેજ કિનારી જોઈતી નથી અને તે માટે હું gradient ટૂલ વાપરું છું.
11.07 ગ્રેડીઅંટ સામાન્ય રીતે કાળા અને સફેદ વચ્ચેની વસ્તુ છે.
11.13 ચાલો આ હું તમને અહીં સ્ક્રેપ લેયરમાં દર્શાવું.
11.34 મેં gradient ટૂલ પસંદ કર્યું છે અને અકસ્માતે આ એક નવી વસ્તુ મેં અત્યારે શોધી છે કે જયારે તમે ટૂલ આઇકોન પર બમણું ક્લિક કરો છો ત્યારે, ટૂલ વિકલ્પ આપમેળે પસંદ થઇ જાય છે.
11.50 મને નથી લાગતું કે તમારા માટે આ નવી વસ્તુ છે પણ મારી માટે આ નવું છે.
11.56 જાણવા માટેની સારી વસ્તુ.
11.59 gradient ટૂલ પર પાછા જઈને, માઉસનું ડાબું બટન દબાવી અને તેને છોડીને જયારે હું આ લાઈનને અહીં ખેંચું છું.
12.09 પ્રસ્થાન પોઈન્ટની ડાબે આવેલ વિસ્તાર કાળાથી ભરાઈ જાય છે અને પ્રસ્થાન પોઈન્ટની જમણે આવેલ વિસ્તાર સફેદથી ભરાઈ જાય છે જે કે ગ્રેડીઅંટની બીજી બાજુ છે.
12.26 અને સફેદ અને કાળા વચ્ચેનો વિસ્તાર એ ગ્રેની વિવિધ શ્રેણી છે અને તેને gradient કહેવાય છે.
12.38 અને હું લાંબુ ગ્રેડીઅંટ અથવા અતિ ટૂંકું ગ્રેડીઅંટ બનાવી શકું છું.
12.44 અહીં વિભિન્ન ગ્રેડીઅંટ ટૂલો છે અને હું અહીં black and white આના સાથે જોડાઈ રહીશ.
12.56 અહીં ત્યાં ઘણા બધા વિકલ્પો છે જેવા કે radial જ્યાં તમે વર્તુળ બનાવી શકો છો.
13.04 અહીં બીજા ઘણા વિકલ્પો છે જે તમે ઉપયોગમાં લઇ શકો છો.
13.10 આ ટૂલનાં આ વિકલ્પોનું અન્વેષણ કરવું અમુલ્ય છે.
13.15 તો હું shape ને linear સુયોજિત કરું છું અને અહીં હું સ્ક્રેપ લેયરને રદ્દ કરું છું.
13.25 અત્યારે હું અહીં sky લેયર પર કામ કરી રહ્યી છું, gradient કાળાથી સફેદ તરફ સુયોજિત છે, ઈમેજને પારદર્શક બનાવવાથી લઈને ઈમેજને ઉજાગર કરવા સુધી અને હું લેયર ડાયલોગ પર પાછી જાવ છું અને તપાસ કરું છું કે મેં લેયરને પોતે સક્રિય કર્યું છે કે નથી કારણ કે હું મૂળ ઈમેજમાં રંગકામ કરવા ઈચ્છતી નથી.
13.54 હું લેયર માસ્કને રંગવા ઈચ્છું છું.
13.59 અને ઈમેજમાં ઝૂમ કરવા માટે zoom ટૂલ પસંદ કરો
14.04 આ માટે સેજ અભ્યાસની જરૂર છે.
14.14 હું અહીં આ પોઈન્ટથી શરૂઆત કરીશ અને અહીં અંત કરીશ.
14.20 મને ગ્રેડીઅંટ સીધું જોઈએ છે કારણ કે આ રીતે ગ્રેડીઅંટ એવી ઈમેજમાં પરિણામ આપશે જે કે મને જોઈતી નથી.
14.32 પગલું અનડુ કરવા માટે ctrl + z દબાવો.
14.37 તો હું control કી દબાવું છું અને હવે અહીં સ્લાઈડરની ચળવળ 5 અંશ સુધી મર્યાદિત છે.
14.49 તો હું તેને અહીંથી આ પોઈન્ટ સુધી બનાવવાનું શરુ કરી રહ્યી છું.
14.58 જયારે તમે પૂર્ણ ઈમેજ પર પાછા જાવ છો ત્યારે તમે જોઈ શકો છો કે આ મારું ગ્રેડીઅંટ છે.
15.06 અને જયારે હું બીજા લેયરો સ્વીચ ઓફ કરું છું ત્યારે, ટોંચનાં લેયરમાં ઈમેજનો ઉપરનો ભાગ જ દૃશ્યમાન થાય છે અને બાકી બધો બેકગ્રાઉન્ડમાં છે.
15.23 પરંતુ મને નથી લાગતું કે આ વધુ ખાતરીજનક છે.
15.27 આ સેજ બનાવટી લાગે છે તો હમણાં હું આકાશને સેજ ઉજળું બનાવવા માંગું છું.
15.34 આ કરવા માટે, મને પહેલા લેયર માસ્કને નિષ્ક્રિય કરવું પડશે અને તેના પર કામ કરવા માટે લેયરને પોતે સક્રિય કરવું પડશે નહીતર હું લેયર માસ્ક પર curves ટૂલનો ઉપયોગ કરત.
15.48 લેયર ફરતે આવેલ સફેદ ફ્રેમ દ્વારા તમે હમેશા લેયરનાં સક્રિય ભાગની ઓળખ કરી શકો છો.
15.56 તો ચાલો આ અહીં અજમાવી જોઈએ.
15.59 અત્યારે આપણને ઉજળું આકાશ જોઈએ છે તેથી હું આને ઉપર ખેંચી રહ્યી છું.
16.12 મને લાગે છે કે આ વધુ ખાતરીજનક લાગે છે કારણ કે આકાશ ઉજળું છે અને આકાશ અને સમુન્દ્ર વચ્ચેની બનાવટી કિનારી અદૃશ્ય થઇ ગયી છે.
16.29 મને લાગે છે કે આ કામ કરશે.
16.32 તો ચાલો sky લેયર અને તેની નીચેના લેયરને સ્વીચ કરીને ઈમેજની તુલના કરીએ.
16.42 તમે તફાવત જોઈ શકો છો.
16.46 આ મૂળ ઈમેજ છે.
16.50 આ લેયર એ નવું આકાશ છે અને નીચે આ નવી ભૂમિ છે.
16.57 મને લાગે છે ભૂમિ વધુ તેજસ્વીતા વાપરી શકત પરંતુ મને ખાતરી નથી તેથી મને આ પ્રયાસ કરવું પડશે.
17.07 તો ફક્ત land લેયર પર બમણું ક્લિક કરો અને Overlay મોડ પસંદ કરો જે તમને સેજ વધારે તેજ આપે છે પરંતુ આ ચોક્કસપણે ઘણું વધારે છે, તેથી હું ઓપેસીટી નીચે સ્લાઈડ કરું છું.
17.25 આ સારું દેખાય રહ્યું છે કે નહી?? પણ મને લાગે છે કે આ વધુ સારું છે.
17.33 હવે મારી પાસે ચાર લેયરો છે.
17.36 background, મૂળ ઈમેજ જેની જરૂર વાસ્તવમાં હવે નથી, land લેયર, land copy અને લેયર માસ્ક સાથે sky.
17.50 અને ઈમેજ માહિતી ગુમાવ્યા વિના અહીં આ તમામ વેલ્યુઓ હું બદલી શકું છું.
17.58 લેયરો વાપરવાનો આ એક ઉત્તમ લાભ છે.
18.03 હવે છેલ્લા ભાગને ક્રોપ કરવા માટે. નોર્મન તેને 7: 5 ગુણોત્તરમાં ક્રોપ કરવા ઈચ્છે છે કારણ કે તેનું પ્રિન્ટર 7/5 ઇંચ કાગળ ઉપયોગ કરે છે.
18.18 તો ચાલો તે કરીએ, 7/5. fixed aspect ratio.
18.27 ક્રોપ ક્યાં કરવું છે?? મને લાગે છે કે હું ભૂલી ગઈ છું કે નોર્મને આ ઈમેજ ક્યાં ક્રોપ કરી છે.
18.34 તો ચાલો અહીં નક્કી કરીએ.
18.36 મને લાગે છે કે વૃક્ષનો સમાવેશ થવો જોઈએ અને સુકા ઘાસને સમાવવું જોઈએ.
18.43 તો મને અહીં જમણા ખૂણેથી શરુ કરવું જોઈએ અને બસ ક્રોપ ટૂલ ઉપર ખેંચવું જોઈએ.
18.58 સામાન્ય રીતે આ ફક્ત અભિરુચિની વાત છે અને પંપ કરવાથી કઈ લેવડદેવડ નથી, કોઈપણ શીખી શકે છે.
19.06 અહીં rules of thirds છે
19.08 ચાલો હું આને અંદર મુકું.
19.13 અહીં તમે જોયું કે દેવાલયનાં સામેની બાજુ એ અત્યારે એક અભિરુચીનાં વિષયમાની એક છે.
19.20 અહીં છે વધુ બનાવટ, golden section અને તે મદદગર થઇ શકે છે પરંતુ મને લાગે છે કે સામાન્ય રીતે તમારી આંખો એ ઉત્તમ છે.
19.33 મને લાગે છે કે આ કામ કરશે.
19.37 મને આ ઈમેજ JEPG ઈમેજ તરીકે સંગ્રહ્વી છે.
19.42 અને તે પહેલા મને તે સેજ તેજ કરવી છે.
19.47 તેજ કરેલાનાં નિશાનો જે મેં મારા તમામ વ્યવહાર કર્યા પહેલા દેખાતા હતા તે જતા રહ્યા છે.
19.55 સફેદ લાઈનો હેલોઝ દર્શાવવા દૃશ્યમાન હતી.
20.00 મને લાગે છે કે આ વખતે પણ હું filters/ enhance(sharpen method) વાપરીશ.
20.16 સામાન્ય રીતે આ એક અનશાર્પ માસ્ક છે, પહેલાથી સુયોજિત કેટલાક પ્રમાણભૂત વેલ્યુઓ સાથે શાર્પ થયેલ.
20.24 હું unshaped માસ્કને પછીનાં ટ્યુટોરીયલમાં આવરી લઈશ.
20.30 મેં તે કડી પણ વાપરી નથી અને એટલા માટે મને તે પોતેથી શીખવું પડશે.
20.37 જેથી કરીને તેના વિશે હું કંઈપણ સમજાવી શકું.
20.44 મને લાગે છે કે આ અહીં સારી રીતે કામ કરે છે.
20.50 હું જઈને આ ઈમેજને સંગ્રહી શકું છું.
21.02 આજે હું રમુજી વસ્તુઓ ટાઈપ કરી રહ્યી છું.
21.10 ઠીક છે હું જાણું છું કે jpeg બહુવિધ લેયરો સાથે ઈમેજ સંભાળી શકતી નથી તો ઈમેજ અત્યારે નિકાસ થઇ ગયી છે અને તમામ લેયર માહિતી ખોવાઈ ગયી છે.
21.22 અને ગીમ્પ અત્યારે ચેતવણી આપે છે.
21.26 અને મને લાગે છે કે 85% ગુણવત્તા સારી છે.
21.31 ફાઈલ માપ અને ઈમેજ ગુણવત્તા વચ્ચે ચોક્કસ સમાધાન.
21.39 અને હમણાં હું મારા શાર્પનીંગ સાથે પાછી જઈ શકું છું અને ઈમેજ ને એવી રીતે ફરી માપબદ્ધ કરું છું કે હું શો નોટ માટે મારી બ્લોગ નાખી શકું.
21.55 image/ scale image પર જાવ અને મને પહોળાઈ 600 પીક્સલ જોઈએ છે.
22.08 ફક્ત તેને માપબદ્ધ કરો.
22.11 અને હમણાં મેં તેને ફરીથી શાર્પ કર્યું છે, શાર્પ કરવું એ તમે તમારા ઈમેજમાં કરવાની વસ્તુ શ્રેણીનું છેલ્લું પગલું હોવું જોઈએ.
22.23 તે વાસ્તવમાં છેલ્લું પગલું છે.
22.33 અલ્ગોરીધમ ત્યારે સારી રીતે કામ કરશે જયારે તમે તે પછીથી કંઈપણ બદલતા નથી.
22.39 ફેર માપબદલી પણ નહી.
22.41 ચાલો આ તરફે જુઓ.
22.47 મને લાગે છે કે મારી પાસે સેજ વધારે હોઈ શકે છે.
22.52 સામાન્ય રીતે સમાન રકમ પર અંત થાય છે.
22.57 હમણા આ ઈમેજ સાથે હું ઠીક છું. હું આને .(dot)600 તરીકે સંગ્રહું છું જેથી કરીને હું જાણી શકું કે પછીથી બ્લોકમાં કઈ ઈમેજ મુકવી છે.
23.20 ચાલો 2 ઈમેજોની તુલના કરીએ.
23.23 આ વાળી નોર્મને બનાવી છે અને આ વાળી મેં બનાવી છે.


23.30 My sky is better definitely and I think Norman did a better job with the sea and the chapel.
23.40 And the combination of this would be a really great picture.
23.47 I think I have over done a bit with the brightening here.
23.54 Well here i am back to fix the sea layer in easy way.
24.00 I make a copy of original on background layer.
24.06 Rename the layer to sea.
24.10 Now I pull it above land copy and below the sky.
24.16 And you can see now the sky layer is not disturbed by this only the land is disturbed.
24.25 But I’ll mask that out.


24.27 To do that I add a layer mask.
24.31 Right click , add layer mask and now I take a grayscale copy of the layer .
24.40 Now you see the land here its brighter.
24.45 Its not like it was here but you see biggest changes in the water.
24.54 And now lets work a bit on the layer mask here.
24.58 Click on show the layer mask.
25.01 You see it here and switch the sky off.


25.05 Now I select the curves tool and I’ll adjust the curves in a way that the land gets darker.
25.17 And sea and sky gets brighter.
25.29 Now lets look at the image.
25.33 Unclick show layer mask.
25.39 Now you see that’s quite nice for the land with nearly no difference and the sea is better.
25.51 Now when i select the sea layer you can see that the sea is better.
25.59 Now I’ll change the values in the image by using the curves tool.
26.09 And I think, I should
26.16 Give the sea a bit more contrast.


26.24 Bit like this here.
26.31 The steep of the slope here is more contrast in the image.
26.37 This part of the histogram was sea.
26.41 So I get here a lot of contrast.


26.49 And just fill around with the curve until it fits a bit.


26.56 I haven’t tried this before so I have to experiment here a little bit.


27.10 I think this is way better than the stuff I had before.


27.17 Now lets look at the border between the rocks here and sea.
27.24 I had a big problem there before.


27.28 So this time I nearly got no visible hallows.
27.34 And when I zoom into this here.
27.41 You can see something like hallow but its simply surf at the beach here.
27.51 There is no hallow.


27.56 In my first tries, i tried to get differences between land sea and sky a bit more.
28.05 I have simply over done it.
28.08 But this way here I think it works better. So is there anything left to be done?????
28.18 વધુ જાણકારી http://meetthegimp.org પર ઉપલબ્ધ છે
28.25 જો તમને ટીપ્પણી મોકલવી છે તો, કૃપા કરી info@meetthegimp.org ને લખો.
28.35 આવજો અને તમારાથી ફરી ક્યારે મળવાની આશા રાખું છું.
28.41 IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Ranjana