Difference between revisions of "GIMP/C2/How-To-Fix-An-Underexposed-Image/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00.23 | ''Meet The GIMP''' માં સ્વાગત છે. |- | 00.25 | આ ટ્યુટોરીયલ નોર્…') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
| 00.23 | | 00.23 | ||
− | | ''Meet The GIMP''' માં સ્વાગત છે. | + | | '''Meet The GIMP''' માં સ્વાગત છે. |
|- | |- |
Revision as of 12:57, 3 March 2014
Time | Narration |
00.23 | Meet The GIMP માં સ્વાગત છે. |
00.25 | આ ટ્યુટોરીયલ નોર્થન જર્મની, બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે. |
00.32 | મને આ ઈમેજ ઈમેલ સાથે નોર્મન દ્વારા મળી છે. |
00.35 | તેણે મને તે સંગ્રહવા કહ્યું હતું. |
00.39 | આ એ ઈમેજ છે જે તેને રો કન્વર્ટર વાપર્યા પછીથી મળી છે અને અહીં આ મૂળ ઈમેજ હતી. |
00.48 | ઈમેજો સરખામણી કર્યા પછીથી તે સ્પષ્ટ હતું કે નોર્મને શું કર્યુ છે. |
00.53 | પહેલા તેણે ઈમેજ ફેરવી અને ત્યારબાદ તેણે ફોરગ્રાઉન્ડમાં જમણે રંગો અને પ્રકાશીયતા મેળવવા માટે ઈમેજને કર્વ્સ ટૂલ વડે સુધારિત કરી અને એ પ્રયાસ કર્યો કે વાદળો વધુ ઘટ્ટ ન બને. |
01.09 | જયારે તમે અહીં આ ઈમેજ તરફે જુઓ છો વાદળો એ સર્વચા ભવ્ય છે. |
01.14 | મને તે ગમ્યા અને મેં તેનાથી આ ઈમેજને કાર્યક્રમમાં બતાડવાની પરવાનગી માંગી છે અને અત્યારે હું તેના કામને ફરીથી કરવાનો પ્રયાસ કરીશ અને ત્યારબાદ હું તેની ઈમેજમાં વાદળો વધુ સારા મેળવવાનો પ્રયાસ કરીશ. |
01.33 | પણ પહેલા ચાલો આપણે જોઈએ કે આપણને આ ઈમેજ વિશે કંઈપણ EXIF માહિતીમાં મળે છે કે જે સંકેત આપશે કે શું અયોગ્ય થયું હતું. |
01.43 | તમે જોઈ શકો છો કે આ એક પેનાસોનીક કેમેરો છે, અને આ કેમેરો અત્યંત નાનું સેન્સર ધરાવે છે. |
01.51 | તમે આ કેમેરાને તમારા ખમીસનાં ખિસ્સામાં મૂકી શકો છો. |
01.57 | અને અહીં આપણી પાસે અભિદાર્શનીક ડેટા છે. |
02.02 | exposure time સેકેંડનો હજારમો ભાગ અને એપેચર 5.6 છે. |
02.09 | ફ્લેશ ઓન હતી અને કેમેરાએ ફ્લેશની અસરને ઈમેજમાં ગણતરી કરી હતી. |
02.16 | અને આવા નાના કેમેરાની ફ્લેશ આવા દૃશ્ય સાથે કામ કરતી નથી. |
02.24 | મને લાગે છે કે ઈમેજનાં આ ભાગને ઉજળું બનાવવા માટે તમને તમારી પાછળ એક નાના પરમાણુ બોમ્બ જેવા કઈક વસ્તુની જરૂર પડશે. |
02.36 | આ ઈમેજ JPEG માં સંગ્રહિત થઇ છે અને આ વધુ એક સમસ્યા આપે છે. |
02.42 | અહીં આ વિસ્તાર જે કે આ ઈમેજમાં ખરેખર રસપ્રદ ભાગ છે તે JPEG સંકોચનનાં લીધે અત્યંત અંધારમય બની ગયો છે. |
02.53 | અને જયારે હું ક્ષિતિજમાં ઝૂમ કરું છું તો હું સારી રીતે વ્યાખ્યિત થયેલ વસ્તુઓને જોઈ શકું છું પરંતુ વધારે પ્રમાણમાં તેજસ્વી કરેલી અને અહીં ક્ષિતિજ પર એક જહાજ પણ છે. |
03.08 | વાદળો અત્યંત વિગતમાં છે પરંતુ જયારે આપણે ઘટ્ટ ભાગમાં જઈએ છીએ તો તમે અહીં એક વૃક્ષ જુઓ છો પણ કંઈપણ સાફ દેખાતું નથી. |
03.19 | આ એટલા માટે કારણ કે JPEG એ ભાગને ઈમેજની બહાર છોડે છે જે કેમેરામાંનું કોમ્પ્યુટર પ્રોગ્રામ વિચારતું નથી કે તમે તે કદી પણ જોશો. |
03.32 | પણ હું આ વસ્તુને અહીં જોવા માંગું છું અને હું જરા JPEG સંકોચન સાથે અટકી ગયી છું કારણ કે જે વિગતો અહીં ખોવાઈ ગઈ છે કે કદી પણ ફરીથી દેખાશે નહી. |
03.45 | અને જયારે તમે આ રો અહીં ખેંચો છો તો તમે આવી સમસ્યાઓને ટાળો છો અને આગળનાં ટ્યુટોરીયલમાં હું તમને બતાવીશ UF રો કનવર્ટર અને ગીમ્પમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને મને લાગે છે કે આગળનાં ટ્યુટોરીયલ માટે આ યોગ્ય વિષય રહેશે. |
04.06 | હું ઈમેજને માત્ર ટૂલ બોક્સ પર ખેંચીને અહીં ગીમ્પમાં લોડ કરું છું અને વિન્ડો મોટો કરું છું. |
04.17 | હવે મારું પ્રથમ પગલું ઈમેજને સેજ માપબદ્ધ કરવું છે કારણ કે ઈમેજ એટલી મોટી છે કે પરિણામી ‘XCF’ ફાઈલ 40 મેગા બાઈટ કરતા વધુ રહેશે. |
04.29 | ઈમેજને નાની માપબદ્ધ કરવાનું કરી શકાવાય છે ટૂલ બારમાં image પર ક્લિક કરી, scale image પસંદ કરીને અને હું પહોળાઈ માની લો કે 1000 પીક્સલ બદલી કરું છું અને જયારે હું ટેબ દબાવું છું ત્યારે મને ઉંચાઈ 750 પીક્સલ મળે છે અને મારી પાસે સારું ઇન્ટરપોલેશન પસંદ કરેલ છે, તો હું scale પર ક્લિક કરું છું. |
05.01 | ઈમેજને અહીં ફ્રેમમાં પૂર્ણ મેળવવા માટે shift +ctrl+ E દબાવો અને હવે હું આ ઈમેજ સુધારણા માટે સુયોજિત છું. |
05.11 | પ્રથમ પગલું ફેરવવાનું રહેશે. |
05.14 | પહેલાનાં ટ્યુટોરીયલમાં ઈમેજને ફેરવવાનાં બે માર્ગ મેં તમને દર્શાવ્યા હતા અને આજે 3જા માર્ગનો સમય છે. |
05.23 | તો હું ઈમેજમાં ઝૂમ કરવા માટેનું સમાન પગલુ અનુસરણ કરું છું જ્યાં હું એક આડી લાઈન જોઈ શકું છું અને આડી લાઈન એ ક્ષિતિજ પર છે કારણ કે ક્ષિતિજ એ વ્યાખ્યા અનુસાર આડું છે. |
05.39 | ત્યારબાદ હું ટૂલ બોક્સમાંથી measurement ટૂલ પસંદ કરું છું અને હું માહિતી વિન્ડો પસંદ કરતી નથી કારણ કે તે ઈમેજ ફ્રેમની વચ્ચે પોપ અપ થાય છે પરંતુ મને તમામ માહિતી અહીં નીચે સ્ટેટસ બાર પર મળી શકે છે. |
06.01 | હવે ક્ષિતિજ કોણ મેળવવું સરળ છે, ફક્ત ક્ષિતિજ પર કર્સર મુકો, માઉસનું બટન દબાવો અને તેને ખેંચો. |
06.15 | લાઈનને બીજી તરફ ખેંચો અને લાઈનને ક્ષિતિજ સમાંતર બનાવો અને બટનને મુક્ત કરો. |
06.25 | સ્ટેટસ બારમાં કોણ માહિતી બદ્દલ જુઓ અને હું અહીં જોઉં છું કે કોણ 1.64° છે. |
06. 38 | હવે હું rotate ટૂલ પસંદ કરું છું, ફક્ત ઈમેજમાં ક્લિક કરો અને ટાઈપ કરો -1.63°(degrees), માઈનસ કારણ કે હું પ્લસ 1.63 °(degrees) ગણતરી ઈચ્છું છું. |
06.58 | rotate પર ક્લિક કરો અને તમને ફેરવેલી ઈમેજ મળે છે. |
07.05 | માત્ર ક્ષિતિજને ચકાસવા હેતુ આપણે માપપટ્ટીને નીચે ખેંચીએ છીએ અને તે આડી છે. |
07.14 | આગળનું પગલું ઈમેજ ક્રોપ કરવું છે પરંતુ અત્યારે હું ઈમેજને ક્રોપ કરી શકતી નથી કારણ કે ઈમેજનો આ ભાગ દૃશ્યમાન નથી એથી હું વાસ્તવમાં એ વસ્તુનો નિર્ણય કરી શકતી નથી. |
07.31 | હું નથી જાણતી કે ક્યાં ક્રોપ કરવું છે, આથી સૌપ્રથમ ઈમેજનાં આ ભાગને સેજ ઉજળું બનાવીએ. |
07.43 | હું curves ટૂલ સાથે કામ કરવા ઈચ્છું છું પરંતુ એ પહેલા હું લેયરની એક નકલ બનાવું છું. |
07.50 | કારણ કે જયારે આપણે curves ટૂલ વાપરીએ છીએ, ઈમેજમાંની માહિતી ખોવાઈ જાય છે. |
07.56 | આમ ઈમેજ સાથે એવું કંઈપણ ન કરો જે તમે પાછું લાવી શકતા નથી. |
08.01 | ઠીક છે મેં ફેરવ્યું છે પણ પછીનાં પગલાઓમાં મૂળ ઈમેજ પર કંઈપણ કરો નહી.
|
08.08 | 1st I’ll edit the Land portion so I call this layer Land and double click into the field where the name exists and press return. |
08.22 | Now the layer is named Land. .
|
08.25 | I select the curves tool, click into the image and now I will explore the image. |
08.34 | This part of the image is really the darkest part, one can make it out easily but the grass here is also very dark. |
08.46 | The water seems to be this part of the gray scale here and the sky is obviously this part.
|
09.01 | So I have to brighten the land in the image and I just do it by pulling this up. |
09.15 | Now the question which comes to mind is how far should I pull it because when I go too far it will look artificial. |
09.28 | And if I want to combine the sky and the land with big differences in the curves ,it will not look like a real image. |
09.40 | So I pull this down a bit . |
09.44 | Let me try this. |
09.49 | This looks good here. |
09.52 | The sea is not too bright and the chapel is also visible. |
10.00 | So I click on OK.
|
10.06 | After I have edited the land part, let me go to the sky. |
10.12 | So again make a copy of the original layer and just move it on the top and name it sky. |
10.21 | Double click on the layer, type the name as sky, pressing return and we have the sky. |
10.28 | I want to edit only the sky layer without harming other layers and to do that I work with a layer mask. |
10.37 | Right click on sky layer, click on add a layer mask and select white layer mask i.e full opacity that means this layer is fully visible and it is white. |
10.54 | I want to hide the land layer and I also don’t want sharp edge between sea and sky and for that I use the gradient tool.
|
11.07 | A gradient is simply a thing between black and white. |
11.13 | Let me show you this in a scrap layer here. |
11.34 | I have selected the gradient tool and this is the new thing I have just found out by accident that when you double click on the tool icon, the tool options are automatically selected. |
11.50 | I don’t think it’s a new thing for you but it’s new for me. |
11.56 | Good thing to know. |
11.59 | Going back to the gradient tool, when I pull this line here by clicking the left mouse button and release it. |
12.09 | The area to the left of the starting point is filled with black and the area on right of the end point is filled with white which is the other side of the gradient. |
12.26 | And the area between white and black is the different series of grays and it is called gradient. |
12.38 | And I can make long gradient or very short gradient |
12.44 | Here are the different gradient tools and I will stick to this one here black and white |
12.56 | And there are lot more options here like radial where you can make circle. |
13.04 | There are lot more options which you can use. |
13.10 | Its worth to explore these options of this tool. |
13.15 | So I set the shape to linear and I delete the scrap layer here. |
13.25 | Now I am working on the sky layer here, the gradient is set from black to white, from making the image transparent to revealing the image and I go back to the layer dialog and check if I have activated the layer itself because I don’t want to paint in the original image. |
13.54 | I want to paint the layer mask. |
13.59 | And select the zoom tool to zoom into the image |
14.04 | This needs a bit of practice. |
14.14 | I will start at this point here and end here. |
14.20 | I want to have the gradient straight because gradient in this way would result in such an image which I don’t want. |
14.32 | Press ctrl + z to undo the step.
|
14.37 | So I press the control key and now the movement of the slider here is limited to 5 degrees.
|
14.49 | So I start making it from here to this point.
|
14.58 | When you go back to full image you can see that this is my gradient. |
15.06 | And when I switch off other layers, only the upper part of the image is visible in the top layer and others are in the background.
|
15.23 | But I don’t think this looks very convincing. |
15.27 | This looks a bit artificial so I want to make the sky a bit brighter now.
|
15.34 | For doing that, first I have to deactivate the layer mask and activate the layer itself for working on it otherwise I would have used curves tools on the layer mask. |
15.48 | You can always identify the active part of the layer by white frame around it.
|
15.56 | So les try this here. |
15.59 | Now we want to brighten the sky so I am pulling this up. |
16.12 | I think this looks quite convincing because the sky is bright and the artificial border between the sky and sea vanished. |
16.29 | I think this will work. |
16.32 | So let’s compare the image by switching of the sky layer and layers below it. |
16.42 | You can see the difference.
|
16.46 | This is the original image. |
16.50 | This layer is the new sky and this is the new land below. |
16.57 | The land could use a bit more of contrast I think but I am not sure so I’ll have to try this.
|
17.07 | So simply double click the land layer and select the Overlay mode which gives you a bit more of contrast but this is definitely too much, so I slide down the opacity.
|
17.25 | Is it looking better or not?? But I think this is better. |
17.33 | Now I have got four layers. |
17.36 | The background, the original image which is not really needed any more, the land layer, a land copy and the sky with the layer mask. |
17.50 | And I can change all these values here without loosing the image information. |
17.58 | Thats the great advantage of using layers |
18.03 | Now for the last part cropping. Norman wanted to crop it into 7: 5 ratio because his printer uses 7/5 inch paper. |
18.18 | So lets do that ,7/5. A fixed aspect ratio . |
18.27 | Where to crop?? I think I forgotten where Norman cropped this image. |
18.34 | So lets decide here. |
18.36 | I think the tree should be included and the dry grass should be included. |
18.43 | So I have to start here at the right corner and just pull up Crop tool. |
18.58 | This is simply the matter of taste and nothing to do with pumping , one could learn. |
19.06 | There are rules of thirds |
19.08 | Let me put this in . |
19.13 | Here you see the front side of the chapel is now one of the points of interest. |
19.20 | Here is the more artistic, golden section and it can be helpful but I think the best is simply your eye .
|
19.33 | I think this will work. |
19.37 | I want to save his image as a JEPG image. |
19.42 | And before that I have to sharpen it a little bit. |
19.47 | The traces of sharpening that were visible before I did all my manipulations are gone. |
19.55 | White lines were visible to see hallows. |
20.00 | I think this time also i'll use the filters/ enhance(sharpen method) |
20.16 | This is basically an unsharped mask, sharpening with some standard values pre-set. |
20.24 | I will cover the unshaped mask in the later tutorial. |
20.30 | I have never use that and for that I have to learn it myself. |
20.37 | So that I can explain something about it. |
20.44 | I think this works well here. |
20.50 | I can go and save the image. |
21.02 | I am typing funny stuff today. |
21.10 | Ok I know that jpeg cannot handle image with multiple layers so the image is now exported and all the layer information is lost. |
21.22 | And gimp just gives a warning. |
21.26 | And I think 85% quality is good. |
21.31 | The perfect compromise between file size and image quality. |
21.39 | And now I can go back with my sharpening and resizing the image to something that I could put in my blog for the show note. |
21.55 | Go to image/ scale image and I want width of 600 pixels. |
22.08 | Just scale it . |
22.11 | And now I sharpen it again, sharpening should be the last step in your chain of things you do to an image. |
22.23 | It is really the last step. |
22.33 | The algorithm works well only if you don’t change anything after that. |
22.39 | No resizing also. |
22.41 | Lets look at this. |
22.47 | I think I can have bit more. |
22.52 | Ending basically on the same amount. |
22.57 | I am ok with this image now. I save this as .(dot)600 so that I can know which image to put in the block later. |
23.20 | Lets compare the 2 images. |
23.23 | This is the one Norman made and this is the one I made.
|
23.30 | My sky is better definitely and I think Norman did a better job with the sea and the chapel. |
23.40 | And the combination of this would be a really great picture. |
23.47 | I think I have over done a bit with the brightening here. |
23.54 | Well here i am back to fix the sea layer in easy way. |
24.00 | I make a copy of original on background layer. |
24.06 | Rename the layer to sea. |
24.10 | Now I pull it above land copy and below the sky. |
24.16 | And you can see now the sky layer is not disturbed by this only the land is disturbed. |
24.25 | But I’ll mask that out.
|
24.27 | To do that I add a layer mask. |
24.31 | Right click , add layer mask and now I take a grayscale copy of the layer . |
24.40 | Now you see the land here its brighter. |
24.45 | Its not like it was here but you see biggest changes in the water. |
24.54 | And now lets work a bit on the layer mask here. |
24.58 | Click on show the layer mask. |
25.01 | You see it here and switch the sky off.
|
25.05 | Now I select the curves tool and I’ll adjust the curves in a way that the land gets darker. |
25.17 | And sea and sky gets brighter. |
25.29 | Now lets look at the image. |
25.33 | Unclick show layer mask. |
25.39 | Now you see that’s quite nice for the land with nearly no difference and the sea is better. |
25.51 | Now when i select the sea layer you can see that the sea is better. |
25.59 | Now I’ll change the values in the image by using the curves tool. |
26.09 | And I think, I should |
26.16 | Give the sea a bit more contrast.
|
26.24 | Bit like this here. |
26.31 | The steep of the slope here is more contrast in the image. |
26.37 | This part of the histogram was sea. |
26.41 | So I get here a lot of contrast.
|
26.49 | And just fill around with the curve until it fits a bit.
|
26.56 | I haven’t tried this before so I have to experiment here a little bit.
|
27.10 | I think this is way better than the stuff I had before.
|
27.17 | Now lets look at the border between the rocks here and sea. |
27.24 | I had a big problem there before.
|
27.28 | So this time I nearly got no visible hallows. |
27.34 | And when I zoom into this here. |
27.41 | You can see something like hallow but its simply surf at the beach here. |
27.51 | There is no hallow.
|
27.56 | In my first tries, i tried to get differences between land sea and sky a bit more. |
28.05 | I have simply over done it. |
28.08 | But this way here I think it works better. So is there anything left to be done????? |
28.18 | વધુ જાણકારી http://meetthegimp.org પર ઉપલબ્ધ છે |
28.25 | જો તમને ટીપ્પણી મોકલવી છે તો, કૃપા કરી info@meetthegimp.org ને લખો. |
28.35 | આવજો અને તમારાથી ફરી ક્યારે મળવાની આશા રાખું છું. |
28.41 | IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |