Difference between revisions of "PHP-and-MySQL/C2/Comparison-Operators/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |આ પીએચપીના ટ્યુટોરીયલમાં આપણે સરખામણી કરવા ઉપયોગી પ…')
 
 
(No difference)

Latest revision as of 16:22, 2 December 2012

Time Narration
0:00 આ પીએચપીના ટ્યુટોરીયલમાં આપણે સરખામણી કરવા ઉપયોગી પ્રચાલકો(કમ્પેરીઝન ઓપરેટર) શીખીશું.
0:05 સરખામણી પ્રચાલક બે કિંમતો, જે બે શબ્દમાળાઓ અથવા બે ચલ સંખ્યાઓમાંથી કોઈ પણ હોઈ શકે તેના ઉપર કાર્ય કરે છે.
0:15 આ માટે હું "if સ્ટેટમેન્ટ"નો ઉપયોગ કરવા જઈ રહી છું.
0:19 ચાલો if સ્ટેટમેન્ટનું માળખું બનાવી શરૂ કરીએ.
0:25 મારી શરત છે "1 == 1".
0:30 echo
0:33 true
0:36 અને પછી else.
0:42 echo
0:44 false.યાદ કરો આ કૌંસની જરૂર નથી, તેથી હું તેમને બહાર કાઢું છું.
0:50 ચાલો એક જગ્યા છોડી લખીએ
0:56 જગ્યા છોડવામાં વાંધો નથી.
0:59 આ પ્રથમ સરખામણી પ્રચાલક (કમ્પેરીઝન ઓપરેટર) છે.
1:02 માટેબે "=" નો અર્થ સરખામણી પ્રચાલક છે. આપણે આ પહેલા If સ્ટેટમેન્ટમાં જોયું છે.
1:08 ૧=૧ છે, તેથી આ true ઇકો કરશે. ચાલો તેનો પ્રયાસ કરીએ.
1:13 આપણને true મળ્યું.
1:15 ચાલો હું આ બદલું. જો 1>1 હોય તો ચાલો જોઈએ આપણને શું પરિણામ મળે છે.
1:26 false, કારણ કે ૧, ૧ને સમાન છે, ૧ કરતા વધારે નથી.
1:32 ચાલો હવે ગ્રેટર ધેન ઇકવલ ટુ (greater than equal to) દ્વારા આ બદલીએ.
1:37 જો 1 >= 1 હોય તો,echo true અન્યથા echo false.
1:45 અહીં આપણને true મળવું જોઈએ.
1:48 તમે લેસ ધેન ઓર ઇકવલ ટુ (<=) સાથે પણ સમાન કરી શકો છો. તેથી, ઉદાહરણ તરીકે લેસ ધેન
1:55 ફોલ્સ આવશે, લેસ ધેન ઓર ઇકવલ (<=) true થશે.
2:01 આપણે નોટ ઇકવલ ટુ પણ કહી શકીએ. તેથી જો ૧ ,૧ને સમાન ન હોય તો echo true
2:11 રીફ્રેશ. આપણને અહીં ફોલ્સ મળશે, કારણ કે ૧, ૧ને સમાન છે. હવે ચાલો કહીએ ૧ ઈઝ નોટ ઇકવલ ટુ ૨.
2:20 આપણને true મળ્યું છે, કારણ કે ૧, ૨ને સમાન નથી
2:25 આ મૂળભૂત સરખામણી કરવા માટેના પ્રચાલકો છે જે તમે અમારા ટ્યુટોરિયલો માટે ઉપયોગ કરશો.
2:32 આ ઉપર વિસ્તૃત જુઓ - તેમને પ્રયાસ કરો - અને તમે તેમને સારી રીતે સમજી શકશો.
2:39 તમે ચલોની સરખામણી પણ આ પ્રચાલકોના ઉપયોગથી કરી શકો છો. ઉદાહરણ તરીકે, num1 = 1
2:48 num2 = 2. હવે આપણે શું કરીશું આ કિંમતોને બદલીશું અને કરીશું...
3:01 આ બરાબર એ જ પરિણામ આપશે જે આપણને પહેલાં મળ્યું હતું જે છે true. હવે આપણને આ કિંમતોને બદલવાની જરૂર છે.
3:11 નોંધ લો કે હવે આ num1 = 1 , num2 = 1 તરીકે વાંચીશું તેથી જો num1, 1ને સમાન નથી તો તે ખોટું છે, કારણ કે ૧, ૧ને સમાન છે તેથી આપણને false મળે છે.
3:24 આ સરળ સરખામણી પ્રચાલકો છે. તેમનો અભ્યાસ કરો.
3:32 આઇઆઇટી-બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું છું કૃપાલી પરમાર. આભાર..!

Contributors and Content Editors

Chandrika, Pravin1389