Difference between revisions of "Scilab/C2/Plotting-2D-graphs/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
− | | 00. | + | | 00.04 |
| એ માની કે સાયલેબ તમારા કોમ્પ્યુટર પર સંસ્થાપિત છે, આપણે સાયલેબમાં પ્લોટની ચર્ચા કરીશું. | | એ માની કે સાયલેબ તમારા કોમ્પ્યુટર પર સંસ્થાપિત છે, આપણે સાયલેબમાં પ્લોટની ચર્ચા કરીશું. | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
− | |00. | + | |00.15 |
|| કેટલાક સામાન્ય ચાર્ટો જે સાયલેબ બનાવી શકે છે તે છે : X-Y પ્લોટ, કોન્તોર પ્લોટ, 3ડી પ્લોટ, હિસ્તોગ્રામ, બાર ચાર્ટ વગેરે ... | || કેટલાક સામાન્ય ચાર્ટો જે સાયલેબ બનાવી શકે છે તે છે : X-Y પ્લોટ, કોન્તોર પ્લોટ, 3ડી પ્લોટ, હિસ્તોગ્રામ, બાર ચાર્ટ વગેરે ... | ||
Line 31: | Line 31: | ||
|- | |- | ||
− | | 00. | + | | 00.24 |
| | સાયલેબ કન્સોલ વિન્ડો ખોલો | | | સાયલેબ કન્સોલ વિન્ડો ખોલો | ||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
− | | 00. | + | | 00.39 |
| | આ '''linspace''' આદેશ દ્વારા થાય છે જે સમ્રેખીય સમાન અંતરનો વેક્ટર બનાવે છે. | | | આ '''linspace''' આદેશ દ્વારા થાય છે જે સમ્રેખીય સમાન અંતરનો વેક્ટર બનાવે છે. | ||
Line 55: | Line 55: | ||
|- | |- | ||
− | | 00. | + | | 00.45 |
| | ઉદાહરણ તરીકે | | | ઉદાહરણ તરીકે | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
− | |00. | + | |00.48 |
| |'''x''' એ '''5''' પોઈન્ટ સાથે 1 થી 10 વચ્ચે સમ્રેખીય સમાન અંતરનો એક રો વેક્ટર છે | | |'''x''' એ '''5''' પોઈન્ટ સાથે 1 થી 10 વચ્ચે સમ્રેખીય સમાન અંતરનો એક રો વેક્ટર છે | ||
Line 91: | Line 91: | ||
|- | |- | ||
− | | 01. | + | | 01.23 |
| | '''x વર્સીસ y''' નો એક આલેખ બનાવે છે જેવું કે તમે જોઈ શકો છો | | | '''x વર્સીસ y''' નો એક આલેખ બનાવે છે જેવું કે તમે જોઈ શકો છો | ||
Line 97: | Line 97: | ||
|- | |- | ||
− | |01. | + | |01.31 |
− | | | નોંધ લો કે ગ્રાફિક વિન્ડો ''''0'''' તરીકે લેબલ કરાયેલ છે, | + | | | નોંધ લો કે ગ્રાફિક વિન્ડો ''''0'''' તરીકે લેબલ કરાયેલ છે, |
|- | |- | ||
− | | 01. | + | |01.36 |
− | | | + | |આપણે બીજી એક ગ્રફિક વિન્ડો '''xset''' ફંક્શનવાપરીને ખોલીશું |
|- | |- | ||
− | |01. | + | | 01.41 |
+ | |||
+ | | હું આ બંધ કરીશ, | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 01.43 | ||
+ | |||
+ | |.'''xset''' ફંક્શન કટ કરો સાયલેબમાં પેસ્ટ કરો, '''enter''' દબાવો. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |01.50 | ||
+ | |||
+ | | તમને જોશો ગ્રફિક વિન્ડો નંબર 1. | ||
+ | |- | ||
+ | |||
+ | |01.54 | ||
+ | |||
+ | | નોંધ લો કે બે આર્ગ્યુંમેંટ આ ફંક્શનમાં પાસ કરવામાં આવ્યા છે જેના નામ છે '''window''' અને 1. | ||
− | |||
|- | |- | ||
Line 121: | Line 139: | ||
|- | |- | ||
− | | 02. | + | | 02.06 |
|| સાયલેબ માટે '''plot 2d''' એ '''2d''' આલેખો બનાવવા માટેનું નેટીવ ફંક્શન છે | || સાયલેબ માટે '''plot 2d''' એ '''2d''' આલેખો બનાવવા માટેનું નેટીવ ફંક્શન છે | ||
Line 132: | Line 150: | ||
|- | |- | ||
− | |02. | + | |02.26 |
|| નોંધ લો કે અહીં '''style''' કહેવાતું ત્રીજુ આર્ગ્યુંમેંટ છે | || નોંધ લો કે અહીં '''style''' કહેવાતું ત્રીજુ આર્ગ્યુંમેંટ છે | ||
Line 138: | Line 156: | ||
|- | |- | ||
− | | 02. | + | | 02.31 |
| | '''style''' આર્ગ્યુંમેંટ વૈકલ્પિક છે. તે પ્લોટનાં દેખાવને કસ્ત્માઇઝ કરવા માટે વપરાય છે | | | '''style''' આર્ગ્યુંમેંટ વૈકલ્પિક છે. તે પ્લોટનાં દેખાવને કસ્ત્માઇઝ કરવા માટે વપરાય છે | ||
Line 162: | Line 180: | ||
|- | |- | ||
− | |02. | + | |02.51 |
− | | | + | | સાથેજ આપણે '''x અને y''' અક્ષ માટે ચોથી આર્ગ્યુંમેંટ પસાર કરીને શરૂઆત પોઈન્ટ અને અંત પોઈન્ટ સુયોજિત કરી શકીએ છીએ. |
|- | |- | ||
− | | 03. | + | | 02.57 |
+ | |||
+ | |જેવું કે તમે જુઓ છો,'''rect''' | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 03.07 | ||
|| આપણી પાસે '''1 થી 10''' શરુ થતી '''x''' અક્ષ અને '''1 થી 20''' ની '''y''' અક્ષ છે | || આપણી પાસે '''1 થી 10''' શરુ થતી '''x''' અક્ષ અને '''1 થી 20''' ની '''y''' અક્ષ છે | ||
Line 174: | Line 199: | ||
|- | |- | ||
− | | 03. | + | | 03.14 |
− | | | + | | આદેશમાં આર્ગ્યુંમેંટનો અનુક્રમ આ પ્રમાણે છે '''xmin,ymin,xmax અને ymax''' |
|- | |- | ||
− | | 03. | + | | 03.24 |
|| ચાલો હવે '''Title,Axis અને Legends''' વિષે શીખીએ | || ચાલો હવે '''Title,Axis અને Legends''' વિષે શીખીએ | ||
Line 202: | Line 227: | ||
|- | |- | ||
− | |03. | + | |03.58 |
| | તમે પ્લોટનું શીર્ષક અને અક્ષને '''3''' શિવાય ફક્ત એક આદેશમાં કોન્ફીગર કરવા ઈચ્છીતા હોવ આ માટે આપણે '''xtitle''' આદેશ, | | | તમે પ્લોટનું શીર્ષક અને અક્ષને '''3''' શિવાય ફક્ત એક આદેશમાં કોન્ફીગર કરવા ઈચ્છીતા હોવ આ માટે આપણે '''xtitle''' આદેશ, | ||
Line 208: | Line 233: | ||
|- | |- | ||
− | | 04. | + | | 04.04 |
− | + | | તમામ 3 આર્ગ્યુંમેંટ સાથે વાપરીશું. | |
+ | |||
|- | |- | ||
− | | 04. | + | | 04.11 |
| | હું આ આદેશ કટ કરીને સાયલેબ માં પેસ્ટ કરીશ, '''enter''' | | | હું આ આદેશ કટ કરીને સાયલેબ માં પેસ્ટ કરીશ, '''enter''' | ||
Line 219: | Line 245: | ||
|- | |- | ||
− | |04. | + | |04.18 |
| | હવે તમે જુઓ છો કે '''x''' અક્ષનું લેબલ '''X axis''', '''Y axis''' અને શીર્ષક '''My title''' છે. | | | હવે તમે જુઓ છો કે '''x''' અક્ષનું લેબલ '''X axis''', '''Y axis''' અને શીર્ષક '''My title''' છે. | ||
Line 225: | Line 251: | ||
|- | |- | ||
− | |04. | + | |04.26 |
| | '''clf()''' ફંક્શન જે હું હમણાં ટાઈપ કરી રહ્યી છું તે ગ્રાફિક વિન્ડોને સાફ કરશે જેમ કે તમે જુઓ છો. | | | '''clf()''' ફંક્શન જે હું હમણાં ટાઈપ કરી રહ્યી છું તે ગ્રાફિક વિન્ડોને સાફ કરશે જેમ કે તમે જુઓ છો. | ||
Line 231: | Line 257: | ||
|- | |- | ||
− | | 04. | + | | 04.36 |
| | તે ત્યારે ઉપયોગી છે જયારે સમાન ગ્રાફિક વિન્ડો પર જુદા આલેખ પ્લોટ કરવામાં આવે છે. | | | તે ત્યારે ઉપયોગી છે જયારે સમાન ગ્રાફિક વિન્ડો પર જુદા આલેખ પ્લોટ કરવામાં આવે છે. | ||
Line 237: | Line 263: | ||
|- | |- | ||
− | | 04. | + | | 04.41 |
| |હું આ વિન્ડો બંધ કરીશ | | |હું આ વિન્ડો બંધ કરીશ | ||
Line 249: | Line 275: | ||
|- | |- | ||
− | | 04. | + | | 04.51 |
| | ચાલો આ માટેનું ઉદાહરણ જોઈએ, હું નીચે સ્ક્રોલ કરીશ | | | ચાલો આ માટેનું ઉદાહરણ જોઈએ, હું નીચે સ્ક્રોલ કરીશ | ||
Line 255: | Line 281: | ||
|- | |- | ||
− | |04. | + | |04.56 |
|| આપણે '''linspace''' આદેશ વાપરીને '''x axis''' પોઈન્ટ '''row vector x''' માં વ્યાખ્યાયિત કરીશું | || આપણે '''linspace''' આદેશ વાપરીને '''x axis''' પોઈન્ટ '''row vector x''' માં વ્યાખ્યાયિત કરીશું | ||
Line 273: | Line 299: | ||
|- | |- | ||
− | | 05. | + | | 05.07 |
− | + | | plot x વર્સીસ y1 | |
|- | |- | ||
Line 281: | Line 307: | ||
|05.10 | |05.10 | ||
− | + | | બીજું એક ફંક્શન વ્યાખ્યાયીત કરો y2 = 2*x^2 | |
|- | |- | ||
− | |05. | + | |05.15 |
− | | | + | |plot x વર્સીસ y2 |
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | | 05. | + | | 05.17 |
| | આપણે આલેખને લેબલ અને શીર્ષક પણ આપીશું | | | આપણે આલેખને લેબલ અને શીર્ષક પણ આપીશું | ||
Line 302: | Line 322: | ||
|- | |- | ||
− | |05. | + | |05.22 |
− | || | + | || કર્વનાં દેખાવને બદલવા માટે, પ્લોટ ફંક્શનમાં વધારાનું '''"o-" અને "+-"''' આદેશો પાસ કર્યા છે |
|- | |- | ||
|05.33 | |05.33 | ||
− | | " | + | | " આ આર્ગ્યુંમેંટ '''plot2d''' ફંક્શનનો ભાગ નથી |
|- | |- | ||
Line 329: | Line 349: | ||
|- | |- | ||
− | | 05. | + | | 05.51 |
− | | | કયો | + | | | કયો કર્વ ક્યાં ફંક્શન સાથે સંબંધ ધરાવે છે તે જાણવું શું વધારે મદદગર નહિ રહે ? |
|- | |- | ||
− | | 05. | + | | 05.56 |
|| આ '''legend''' આદેશ દ્વારા મેળવી શકાય છે જેવું કે તમે જુઓ છો | || આ '''legend''' આદેશ દ્વારા મેળવી શકાય છે જેવું કે તમે જુઓ છો | ||
+ | |||
|- | |- | ||
− | | 06. | + | | 06.08 |
+ | |||
+ | || '''"o-"''' કર્વ ફંક્શન '''y1=x^2 ફંક્શન''' રજુ કરે છે અને '''"+-"''' કર્વ ફંક્શન '''y2=2*x^2''' રજુ કરે છે. | ||
− | |||
|- | |- | ||
− | | 06. | + | | 06.19 |
|| હું આ ગ્રાફિક વિન્ડોને બંધ કરીશ | || હું આ ગ્રાફિક વિન્ડોને બંધ કરીશ | ||
|- | |- | ||
− | | 06. | + | | 06.22 |
| | હું હવે '''plot2d demos''' અને '''subplot''' ફંક્શન વિષે ચર્ચા કરીશ | | | હું હવે '''plot2d demos''' અને '''subplot''' ફંક્શન વિષે ચર્ચા કરીશ | ||
Line 358: | Line 380: | ||
| 06.28 | | 06.28 | ||
− | | | સાયલેબ તેના તમામ મુખ્ય ફંકશનો માટે ડેમો પ્રદાન કરે છે, '''plot2d''' નો ડેમો ડેમોનસ્ટરેશન ટેબ દ્વારા જોઈ શકાય છે. | + | | | સાયલેબ તેના તમામ મુખ્ય ફંકશનો માટે ડેમો પ્રદાન કરે છે, |
+ | |- | ||
+ | |||
+ | | 06.31 | ||
+ | |||
+ | | '''plot2d''' નો ડેમો ડેમોનસ્ટરેશન ટેબ દ્વારા જોઈ શકાય છે. | ||
+ | |||
|- | |- | ||
− | |06. | + | |06.39 |
| | '''Graphics''' પર ક્લિક કરો, '''2d_3d plots''' પર ક્લિક કરો અને આપાયેલ વિવિધમાંથી એક ડેમો પસંદ કરો. હું '''plot2d''' પર ક્લિક કરીશ. | | | '''Graphics''' પર ક્લિક કરો, '''2d_3d plots''' પર ક્લિક કરો અને આપાયેલ વિવિધમાંથી એક ડેમો પસંદ કરો. હું '''plot2d''' પર ક્લિક કરીશ. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |06.51 | ||
+ | |||
+ | | | ||
|- | |- |
Revision as of 12:30, 9 June 2014
Time | Narration | ||
00.00 | સાયલેબમાં Plotting 2D graphs પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. | ||
00.04 | એ માની કે સાયલેબ તમારા કોમ્પ્યુટર પર સંસ્થાપિત છે, આપણે સાયલેબમાં પ્લોટની ચર્ચા કરીશું. | ||
00.10 | સાયલેબ વિવિધ પ્રકારના 2ડી અને 3ડી પ્લોટ બનાવવા અને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટેના ઘણા માર્ગો પૂરા પાડે છે. | ||
00.15 | કેટલાક સામાન્ય ચાર્ટો જે સાયલેબ બનાવી શકે છે તે છે : X-Y પ્લોટ, કોન્તોર પ્લોટ, 3ડી પ્લોટ, હિસ્તોગ્રામ, બાર ચાર્ટ વગેરે ... | ||
00.24 | સાયલેબ કન્સોલ વિન્ડો ખોલો | ||
00.28 | આદેશો કટ અને પેસ્ટ કરવા માટે હું Plotting.sce ફાઈલ વાપરીશ | ||
00.34 | પ્લોટ બનાવવા માટે, આપણને પોઈન્ટના સમૂહની જરૂર છે. ચાલો સમાન અંતર પોઈન્ટની શ્રેણી બનાવીએ | ||
00.39 | આ linspace આદેશ દ્વારા થાય છે જે સમ્રેખીય સમાન અંતરનો વેક્ટર બનાવે છે. | ||
00.45 | ઉદાહરણ તરીકે | ||
00.48 | x એ 5 પોઈન્ટ સાથે 1 થી 10 વચ્ચે સમ્રેખીય સમાન અંતરનો એક રો વેક્ટર છે | ||
00.57 | એજ રીતે y એ 5 પોઈન્ટ સાથે 1 થી 20 વચ્ચે સમ્રેખીય સમાન અંતરનો એક રો વેક્ટર છે | ||
01.08 | linspace આદેશ પર વધુ માહિતી હેલ્પ ડોક્યુંમેન્ટેશનમાંથી મેળવી શકાય છે. | ||
01.14 | આપણે હવે plot ફંક્શન વાપરીને x અને y આર્ગ્યુંમેંટ સાથે એક આલેખ પ્લોટ કરીશું. | ||
01.19 | આ મેટલેબમાં ઉપયોગમાં આવતા ફન્કશન સમાન છે. Plot x,y | ||
01.23 | x વર્સીસ y નો એક આલેખ બનાવે છે જેવું કે તમે જોઈ શકો છો | ||
01.31 | નોંધ લો કે ગ્રાફિક વિન્ડો '0' તરીકે લેબલ કરાયેલ છે, | ||
01.36 | આપણે બીજી એક ગ્રફિક વિન્ડો xset ફંક્શનવાપરીને ખોલીશું | ||
01.41 | હું આ બંધ કરીશ, | ||
01.43 | .xset ફંક્શન કટ કરો સાયલેબમાં પેસ્ટ કરો, enter દબાવો. | ||
01.50 | તમને જોશો ગ્રફિક વિન્ડો નંબર 1. | ||
01.54 | નોંધ લો કે બે આર્ગ્યુંમેંટ આ ફંક્શનમાં પાસ કરવામાં આવ્યા છે જેના નામ છે window અને 1.
| ||
02.03 | આગળનો આલેખ આ વિન્ડો પર પ્લોટ કરવામાં આવશે | ||
02.06 | સાયલેબ માટે plot 2d એ 2d આલેખો બનાવવા માટેનું નેટીવ ફંક્શન છે | ||
02.14 | જેવું કે તમે જુઓ છો plot2d આદેશ x વર્સીસ y નો આલેખ બનાવે છે | ||
02.26 | નોંધ લો કે અહીં style કહેવાતું ત્રીજુ આર્ગ્યુંમેંટ છે | ||
02.31 | style આર્ગ્યુંમેંટ વૈકલ્પિક છે. તે પ્લોટનાં દેખાવને કસ્ત્માઇઝ કરવા માટે વપરાય છે | ||
02.36 | style નાં પોસીટીવ વેલ્યુઓ માટે વળાંક એ જુદા જુદા રંગો સાથે સમતલ છે જેમ કે અમારા કિસ્સામાં 3 લીલા માટે | ||
02.44 | style ની મૂળભૂત વેલ્યુ 1 છે | ||
02.46 | નીગેટીવ વેલ્યુઓ સાથે આલેખ પ્લોટ કરવાનો પ્રયાસ કરો અને દેખાવમાં ફેરફાર જુઓ | ||
02.51 | સાથેજ આપણે x અને y અક્ષ માટે ચોથી આર્ગ્યુંમેંટ પસાર કરીને શરૂઆત પોઈન્ટ અને અંત પોઈન્ટ સુયોજિત કરી શકીએ છીએ. | ||
02.57 | જેવું કે તમે જુઓ છો,rect
| ||
03.07 | આપણી પાસે 1 થી 10 શરુ થતી x અક્ષ અને 1 થી 20 ની y અક્ષ છે | ||
03.14 | આદેશમાં આર્ગ્યુંમેંટનો અનુક્રમ આ પ્રમાણે છે xmin,ymin,xmax અને ymax | ||
03.24 | ચાલો હવે Title,Axis અને Legends વિષે શીખીએ | ||
03.28 | અક્ષને લેબલો અને પ્લોટને ટાઈટલ કન્ફીગર કરવા માટે આપણે title, x label અને ylabel આદેશ વાપરી શકીએ છીએ. | ||
03.38 | હું આ આદેશોને કટ કરીને કન્સોલમાં પેસ્ટ કરીશ. enter દબાવો. | ||
03.45 | તમે જોશો કે આલેખ x અક્ષ પર x લેબલ, y અક્ષ પર y અને ધરાવે છે અને આલેખનું શીર્ષક my title છે. | ||
03.58 | તમે પ્લોટનું શીર્ષક અને અક્ષને 3 શિવાય ફક્ત એક આદેશમાં કોન્ફીગર કરવા ઈચ્છીતા હોવ આ માટે આપણે xtitle આદેશ, | ||
04.04 | તમામ 3 આર્ગ્યુંમેંટ સાથે વાપરીશું. | ||
04.11 | હું આ આદેશ કટ કરીને સાયલેબ માં પેસ્ટ કરીશ, enter | ||
04.18 | હવે તમે જુઓ છો કે x અક્ષનું લેબલ X axis, Y axis અને શીર્ષક My title છે. | ||
04.26 | clf() ફંક્શન જે હું હમણાં ટાઈપ કરી રહ્યી છું તે ગ્રાફિક વિન્ડોને સાફ કરશે જેમ કે તમે જુઓ છો. | ||
04.36 | તે ત્યારે ઉપયોગી છે જયારે સમાન ગ્રાફિક વિન્ડો પર જુદા આલેખ પ્લોટ કરવામાં આવે છે. | ||
04.41 | હું આ વિન્ડો બંધ કરીશ | ||
04.44 | કેટલીક વાર આપણને સમાન પ્લોટમાં બે ડેટાના સમૂહની સરખામણીની જરૂર પડે છે, જે, x data નો એક સમૂહ અને y data નો બે સમૂહ છે. | ||
04.51 | ચાલો આ માટેનું ઉદાહરણ જોઈએ, હું નીચે સ્ક્રોલ કરીશ | ||
04.56 | આપણે linspace આદેશ વાપરીને x axis પોઈન્ટ row vector x માં વ્યાખ્યાયિત કરીશું | ||
05.03 | ચાલો ફંક્શન વ્યાખ્યાયીત કરીએ | ||
05.05 | y1 = x^2 | ||
05.07 | plot x વર્સીસ y1 | ||
05.10 | બીજું એક ફંક્શન વ્યાખ્યાયીત કરો y2 = 2*x^2 | ||
05.15 | plot x વર્સીસ y2
|
05.17 | આપણે આલેખને લેબલ અને શીર્ષક પણ આપીશું |
05.22 | કર્વનાં દેખાવને બદલવા માટે, પ્લોટ ફંક્શનમાં વધારાનું "o-" અને "+-" આદેશો પાસ કર્યા છે | ||
05.33 | " આ આર્ગ્યુંમેંટ plot2d ફંક્શનનો ભાગ નથી | ||
05.37 | તે ફક્ત plot ફંક્શન સાથે જ વાપરી શકાય છે | ||
05.41 | હું આ આદેશોને કોપી કરીશ અને સાયલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ.
| ||
05.49 | તમે આલેખ જુઓ છો | ||
05.51 | કયો કર્વ ક્યાં ફંક્શન સાથે સંબંધ ધરાવે છે તે જાણવું શું વધારે મદદગર નહિ રહે ? | ||
05.56 | આ legend આદેશ દ્વારા મેળવી શકાય છે જેવું કે તમે જુઓ છો | ||
06.08 | "o-" કર્વ ફંક્શન y1=x^2 ફંક્શન રજુ કરે છે અને "+-" કર્વ ફંક્શન y2=2*x^2 રજુ કરે છે. | ||
06.19 | હું આ ગ્રાફિક વિન્ડોને બંધ કરીશ | ||
06.22 | હું હવે plot2d demos અને subplot ફંક્શન વિષે ચર્ચા કરીશ | ||
06.28 | સાયલેબ તેના તમામ મુખ્ય ફંકશનો માટે ડેમો પ્રદાન કરે છે, | ||
06.31 | plot2d નો ડેમો ડેમોનસ્ટરેશન ટેબ દ્વારા જોઈ શકાય છે.
| ||
06.39 | Graphics પર ક્લિક કરો, 2d_3d plots પર ક્લિક કરો અને આપાયેલ વિવિધમાંથી એક ડેમો પસંદ કરો. હું plot2d પર ક્લિક કરીશ. | ||
06.51 | |||
06.54 | તમે એક ડેમો આલેખ જોશો | ||
06.56 | અહીં view code બટન પર ક્લિક કરીને આ આલેખ માટે કોડ પણ જોઈ શકાય છે. | ||
07.02 | આ લીંક Mac OS માં ખુલતું નથી પણ વિન્ડોવ્ઝ અને લીનક્સમાં કાર્ય કરે છે | ||
07.08 | તેમ છતાં મેકમાં કોડ ડીરેક્ટરી મારફતે જોઈ શકાય છે | ||
07.12 | ચાલો ટર્મિનલ પર જઈએ. | ||
07.16 | અત્યારે બતાવ્યા પ્રમાણે હું scilab 5.2 ની demos ડીરેક્ટરીમાં છું | ||
07.22 | આ ડીરેક્ટરીનો સંપૂર્ણ પાથ અહીં દર્શાવાયો છે. | ||
07.28 | ઉપલબ્ધ ડેમોની યાદી જોવા માટે આપણે ls ટાઈપ કરીશું જેવું કે તમે અહીં જુઓ છો | ||
07.37 | ત્યારબાદ આપણે 2d_3d_plots ડીરેક્ટરી પસંદ કરીશું અને enter દબાવીશું, sce ફાઈલમાં ઉપલબ્ધ વિવિધ ડેમો કોડ જોવા માટે ફરીથી ls ટાઈપ કરો | ||
07.55 | આપણે ડેમો માટે કોડ જોઈશું જે આપણે પહેલા જોયું હતું. | ||
08.00 | ટાઈપ કરો, more plot2d.dem.sce અને enter દબાવો | ||
08.12 | plot2d ફંક્શનનાં ડેમો આલેખ માટેનો કોડ તમે અહીં જોશો | ||
08.18 | હું ટર્મિનલ બંધ કરીશ. હું ડેમો આલેખ અને ડેમો વિન્ડો બંધ કરીશ | ||
08.26 | એ જ રીતે તમે બીજા ડેમો દરમ્યાન જઈ શકો છો અને સાયલેબનું અન્વેષણ કરી શકો છો | ||
08.30 | ચાલો હવે Subplot ફંક્શન વિષે ચર્ચા કરીએ | ||
08.33 | subplot() ફંક્શન ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોના મેટ્રીક્સમાં વિભાગે છે | ||
08.38 | આ ફંક્શનને સમજાવવા માટે આપણે સાયલેબમાં 2D આલેખ પ્લોટ કરવા માટેનો ડેમો વપરાશમાં લેશું | ||
08.43 | ઉદાહરણ તરીકે, તમારા કન્સોલમાં plot 2d ટાઈપ કરો અને આ ફંક્શન માટે ડેમો પ્લોટ જુઓ | ||
08.59 | હું આ વિન્ડો બંધ કરીશ | ||
09.01 | subplot આદેશ ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં 2 બાય 2 મેટ્રીક્સમાં વિભાગે છે જેને subplot આદેશમાં પ્રથમ બે આર્ગ્યુંમેંટ દ્વારા રજુ કરાવાય છે. | ||
09.11 | ત્રીજી આર્ગ્યુમેન્ટ વર્તમાન વિન્ડો સૂચવે છે જેમાં પ્લોટ બનાવવામાં આવશે | ||
09.16 | હું આ આદેશોનાં સમૂહને સાયલેબ કન્સોલમાં કોપી કરી એક્ઝેક્યુટ કરીશ | ||
09.25 | સિંગલ પ્લોટ વિન્ડોમાં તમે 4 પ્લોટો જોઈ શકો છો | ||
09.29 | મેળવેલ પ્લોટ તમારા કમ્પ્યુટર પર એક ઈમેજ તરીકે સંગ્રહિત કરી શકાય છે | ||
09.33 | ગ્રાફિક વિન્ડો પર ક્લિક કરો, File menu પર જાઓ export to પસંદ કરો | ||
09.40 | તમારા પ્લોટને યોગ્ય શીર્ષક આપો, ફાઈલને સંગ્રહિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો, તમારી ઈમેજ ક્યાં ફોરમેટમાં જોવા ઈચ્છો છો તે માટે ફાઈલ ફોરમેટ પસંદ કરો | ||
10.59 | હું JPEG ફોરમેટ પસંદ કરીશ અને Save પર ક્લિક કરીશ | ||
10.05 | ઈમેજ ખોલવા માટે ડીરેક્ટરીને બ્રાઉઝ કરો અને તપાસ કરો કે તે સંગ્રહિત થઇ છે કે નહિ. | ||
10.12 | સાયલેબમાં Plotting પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે | ||
10.16 | સાયલેબમાં બીજા ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં જોશું. | ||
10.20 | સાયલેબ લીંક જોતા રહો | ||
10.23 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઈસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | ||
10.29 | આ પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. | ||
10.33 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |