Difference between revisions of "Scilab/C2/Vector-Operations/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 180: Line 180:
 
| 03.04
 
| 03.04
  
| |ઉદાહરણ તરીકે, '''કેપિટલ P ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવીને '''2 બાય 3 મેટ્રીક્સ P'''વ્યખ્યાયિત કરીએ.  
+
| |ઉદાહરણ તરીકે, '''કેપિટલ P ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવીને '''2 બાય 3 મેટ્રીક્સ P''' વ્યાખ્યાયિત કરીએ.  
  
 
|-
 
|-
Line 186: Line 186:
 
| 03.27
 
| 03.27
  
| | મેટ્રીક્સની આગળની હરોળને વ્યાખ્યિત કરવા માટે અર્ધવિરામ વપરાય છે એની નોંધ લો.
+
| | નોંધ લો કે મેટ્રીક્સની આગળની રો ને વ્યાખ્યાયિત કરવા માટે અર્ધવિરામ વપરાય છે.
  
 
|-
 
|-
Line 192: Line 192:
 
| 03.32
 
| 03.32
  
| | યાદ રાખો સાયલેબ અક્ષરો પ્રત્યે સંવેદનશીલ છે.   
+
| | યાદ રાખો સાયલેબ કેસ સેન્સીટીવ  છે.   
  
 
|-
 
|-
Line 198: Line 198:
 
| 03.35
 
| 03.35
  
| | અહીં વેરીએબલ '''P''' મેટ્રીક્સને મોટા અક્ષરોમાં વ્યાખ્યિત કરવા માટે વપરાય છે.   
+
| | અહીં વેરીએબલ '''P''' મેટ્રીક્સને મોટા અક્ષરોમાં વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે.   
  
 
|-
 
|-
Line 222: Line 222:
 
| 03.54
 
| 03.54
  
| | આ માટે ટાઈપ કરો '''ખુલ્લું ચોરસ કૌંસ row અલ્પવિરામ column બંધ ચોરસ કૌંસ બરાબર size of capital p જે મેટ્રીક્સ છે''' અને '''enter''' દબાવો. તમને નીચે પ્રમાણે આઉટપુટ મળે છે.
+
| | આ માટે ટાઈપ કરો '''ખુલ્લું ચોરસ કૌંસ row અલ્પવિરામ column ચોરસ કૌંસ બંધ કરો, ઇકવલ ટુ size of capital p જે મેટ્રીક્સ છે''' અને '''enter''' દબાવો. તમને નીચે પ્રમાણે આઉટપુટ મળે છે.
  
 
|-
 
|-
Line 228: Line 228:
 
| 04.18
 
| 04.18
  
| | નોંધ લો કે '''length''' આદેશ મેટ્રીક્સમાંનાં ઘટકોનો કુલ ક્રમાંક આપશે જેવું કે તમે જુઓ છો.
+
| | નોંધ લો કે '''length''' આદેશ મેટ્રીક્સમાંનાં એલિમેન્ટોનો કુલ ક્રમાંક આપશે જેવું કે તમે જુઓ છો.
  
 
|-
 
|-
Line 234: Line 234:
 
| 04.28
 
| 04.28
  
| | એ સાથે જ મેટ્રીસીસ માટે કાર્ય કરનાર '''transpose''' આદેશને પણ અહીં દર્શાવવામાં આવ્યો છે:
+
| | એ સાથે જ '''transpose''' આદેશ મેટ્રીસીસ માટે પણ કાર્ય કરે છે જે અહીં દર્શાવવામાં આવ્યું છે:
  
 
|-
 
|-
Line 246: Line 246:
 
| 04.42
 
| 04.42
  
| |ચાલો હવે '''2 બાય 3 મેટ્રીક્સ Q''' વ્યાખ્યિત કરીએ:
+
| |ચાલો હવે '''2 બાય 3 મેટ્રીક્સ Q''' વ્યાખ્યાયિત કરીએ:
  
 
|-
 
|-
Line 252: Line 252:
 
| 04.45
 
| 04.45
  
| | '''કેપિટલ q બરાબર ખુલ્લું ચોરસ કૌંસ એક સ્પેસ પાંચ સ્પેસ ત્રણ''' આગળની હરોળમાં જવા માટે
+
| | '''કેપિટલ q ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 5 સ્પેસ 3''' આગળની હરોળમાં જવા માટે
  
 
|-
 
|-
Line 258: Line 258:
 
| 04.56
 
| 04.56
  
| |અર્ધવિરામ '''બે સ્પેસ ચાર સ્પેસ આઠ બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવો.  
+
| |અર્ધવિરામ, '''2 સ્પેસ 4 સ્પેસ 8 ચોરસ કૌંસ બંધ કરો''' અને '''enter''' દબાવો.  
  
 
|-
 
|-
Line 270: Line 270:
 
| 05.09
 
| 05.09
  
| | આપણે '''P અને Q''' ને સંડોવતી ગણતરીઓ કરી શકીએ છીએ, જેવું કે આપણે ગણિતમાં કરીએ છીએ.  
+
| | આપણે '''P અને Q''' ને સમાવતી ગણતરીઓ કરી શકીએ છીએ, જેવું કે આપણે ગણિતમાં કરીએ છીએ.  
  
 
|-
 
|-
Line 276: Line 276:
 
| 05.15
 
| 05.15
  
| | ઉદાહરણ તરીકે, ચાલો ગણતરી કરીએ '''E બરાબર 2 વખત e પ્લસ 3 વખત q''' અને '''enter''' દબાવીએ:  
+
| | ઉદાહરણ તરીકે, ચાલો ગણતરી કરીએ '''E ઇકવલ ટુ 2 ગુણ્યા e પ્લસ 3 ગુણ્યા q''' અને '''enter''' દબાવીએ:  
  
 
|-
 
|-
Line 300: Line 300:
 
| 05.47
 
| 05.47
  
| | સ્પેસ અને અલ્પવિરામની મદદથી વેક્ટર વ્યાખ્યિત કરવું.  
+
| | સ્પેસ અને અલ્પવિરામની મદદથી વેક્ટર વ્યાખ્યાયિત કરવું.  
  
 
|-
 
|-
Line 318: Line 318:
 
| 05.59
 
| 05.59
  
| |કોલમ જુદી કરવા માટે સ્પેસ કે અલ્પવિરામ અને હરોળ જુદી કરવા માટે
+
| |કોલમ જુદી કરવા માટે સ્પેસ કે અલ્પવિરામ અને રો જુદી કરવા માટે
  
 
|-
 
|-
Line 324: Line 324:
 
| 06.04
 
| 06.04
  
| | અર્ધવિરામ વાપરીને મેટ્રીક્સને વ્યાખ્યિત કરવું.
+
| | અર્ધવિરામ વાપરીને મેટ્રીક્સને વ્યાખ્યાયિત કરવું.
 
|-
 
|-
  
Line 335: Line 335:
 
|06.11  
 
|06.11  
 
   
 
   
| | આ ટ્યુટોરીયલને (FOSSEE) એટલે કે વિજ્ઞાન અને ઇજનેરી શિક્ષણમાં મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવ્યું છે.  
+
| | આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે.  
  
 
|-
 
|-
Line 341: Line 341:
 
| 06.18
 
| 06.18
  
| | '''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ જાણકારી '''fossee.in''' અથવા '''scilab.in''' વેબસાઈટથી મેળવી શકાવાય છે
+
| | '''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ જાણકારી '''fossee.in''' અથવા '''scilab.in''' વેબસાઈટથી મેળવી શકાય છે
  
 
|-
 
|-
Line 353: Line 353:
 
| 06.34
 
| 06.34
  
| | વધુ માહિતી હેતુ, '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' નો સંદર્ભ લો  
+
| | વધુ માહિતી માટે, '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' નો સંદર્ભ લો  
  
 
|-
 
|-
Line 365: Line 365:
 
| 06.46
 
| 06.46
  
| | જોડાવાબદ્દલ આભાર.  
+
| | જોડાવા બદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Revision as of 11:40, 25 November 2013

Welcome to the spoken
Visual Clue Narration
00.02 "Vector Operations" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલની અંતમાં તમે આપેલ કરી શકશો,
00.11 વેક્ટર વ્યાખ્યાયિત કરવું.
00.13 વેક્ટરની લંબાઈની ગણતરી કરવી.
00.15 વેક્ટરો પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર
00.23 મેટ્રીક્સ વ્યાખ્યાયિત કરવું.
00.25 મેટ્રીક્સના માપની ગણતરી કરવું.
00.28 મેટ્રીસીસ પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર.
00.36 પૂર્વ જરૂરી છે, તમારી સીસ્ટમ પર સાયલેબ સંસ્થાપિત હોવું જોઈએ.
00.41 Getting started with Scilab પરનું સ્પોકન ટ્યુટોરીયલ તમે સાંભળેલું હોવું જોઈએ.
00.46 વેક્ટરો અને મેટ્રીસીસ માટે તમને મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
00.50 ડેમોનસ્ટ્રેશન માટે હું વિન્ડોવ્ઝ ૭ ઓપેરેટીંગ સીસ્ટમ અને સાયલેબ ૫.૨.૨ વાપરી રહ્યી છું.
00.58 સાયલેબને શરૂ કરવા માટે તમારા ડેસ્કટોપ પરનાં સાયલેબનાં શૉર્ટકટ આઇકોન પર ક્લિક કરો.
01.03 આ સાયલેબ કન્સોલ વિન્ડોને ખોલશે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે એની નોંધ લો.
01.11 વિડીઓને ચોક્કસ અંતરાલે અટકાવી સાયલેબમાં આ ટ્યુટોરીયલનો પ્રયાસ પણ કરતા રહો એ આગ્રહ કરું છું.
01.20 વેક્ટર વ્યાખ્યાયિત કરવા સાથે શરૂઆત કરીએ.
01.22 આ બે પ્રકારે થઇ શકે છે:
01.24 સ્પેસ વાપરીને જેમ કે p ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 બંધ ચોરસ કૌંસ અને enter દબાવો.
01.37 અથવા અલ્પવિરામ વાપરીને જેમ કે q ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 4 બંધ ચોરસ કૌંસ અને enter દબાવો.
01.54 આપણે વેક્ટરની લંબાઈ length of p આદેશ દ્વારા અને enter દબાવીને શોધી શકીએ છીએ
02.03 વેક્ટરો પર આપણે વિવિધ ગાણિતિક ઓપરેશનો પણ કરી શકીએ છીએ જેમ કે
02.08 બે વેક્ટરોનો સરવાળો:
02.11 બે વેક્ટરોની બાદબાકી અને એ પ્રમાણે ક્રમશ.
02.15 વેક્ટરની અદલાબદલીને એપોસ્ટ્રોફ (સિંગલ અવતરણ ચિહ્ન તરીકે પણ ઓળખાવાય છે) વાપરીને મેળવી શકાય છે.

p transpose નીચે આપેલ પ્રમાણે છે

02.28 આપણે p-transpose times q ગણતરી કરી શકીએ છીએ:
02.35 p times q-transpose આદેશ સ્કેલર આપે છે:
02.44 હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એકને પ્રયાસ કરો
02.51 હવે આપણે જોઈશું કે મેટ્રીક્સને કેવી રીતે વ્યખ્યાયિત કરવું.
02.56 મેટ્રીક્સની રો ના એલીમેન્ટોને, સ્પેસ અથવા અલ્પવિરામનાં ઉપયોગ વડે વ્યખ્યાયિત કરાય છે એજ પ્રમાણે જેવું વેક્ટર માટે દર્શાવાયું હતું
03.04 ઉદાહરણ તરીકે, કેપિટલ P ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ અને enter દબાવીને 2 બાય 3 મેટ્રીક્સ P વ્યાખ્યાયિત કરીએ.
03.27 નોંધ લો કે મેટ્રીક્સની આગળની રો ને વ્યાખ્યાયિત કરવા માટે અર્ધવિરામ વપરાય છે.
03.32 યાદ રાખો સાયલેબ કેસ સેન્સીટીવ છે.
03.35 અહીં વેરીએબલ P મેટ્રીક્સને મોટા અક્ષરોમાં વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે.
03.40 જે નાના p કરતા જુદું છે જે વેક્ટર હતું.
03.44 શું તમે તપાસ કરવા ઈચ્છો છો કે આ સમયે નાનો p શું છે?
03.48 હવે આપણે "size" આદેશનાં ઉપયોગ વડે મેટ્રીક્સનું માપ કેવી રીતે શોધવું એ જોઈશું.
03.54 આ માટે ટાઈપ કરો ખુલ્લું ચોરસ કૌંસ row અલ્પવિરામ column ચોરસ કૌંસ બંધ કરો, ઇકવલ ટુ size of capital p જે મેટ્રીક્સ છે અને enter દબાવો. તમને નીચે પ્રમાણે આઉટપુટ મળે છે.
04.18 નોંધ લો કે length આદેશ મેટ્રીક્સમાંનાં એલિમેન્ટોનો કુલ ક્રમાંક આપશે જેવું કે તમે જુઓ છો.
04.28 એ સાથે જ transpose આદેશ મેટ્રીસીસ માટે પણ કાર્ય કરે છે જે અહીં દર્શાવવામાં આવ્યું છે:
04.35 p transpose મેટ્રીક્સ p ની અદલાબદલી આપે છે.
04.42 ચાલો હવે 2 બાય 3 મેટ્રીક્સ Q વ્યાખ્યાયિત કરીએ:
04.45 કેપિટલ q ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 5 સ્પેસ 3 આગળની હરોળમાં જવા માટે
04.56 અર્ધવિરામ, 2 સ્પેસ 4 સ્પેસ 8 ચોરસ કૌંસ બંધ કરો અને enter દબાવો.
05.04 એ સાથે જ ચાલો P ને ફરી એક વાર યાદ કરીએ:
05.09 આપણે P અને Q ને સમાવતી ગણતરીઓ કરી શકીએ છીએ, જેવું કે આપણે ગણિતમાં કરીએ છીએ.
05.15 ઉદાહરણ તરીકે, ચાલો ગણતરી કરીએ E ઇકવલ ટુ 2 ગુણ્યા e પ્લસ 3 ગુણ્યા q અને enter દબાવીએ:
05.29 તમે તપાસ કરવા માટે ઇચ્છશો કે આ ગણતરી સાચી છે કે નહી.
05.34 હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે આપેલ અભ્યાસ ક્રમાંક બે પ્રયાસ કરો
05.45 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
05.47 સ્પેસ અને અલ્પવિરામની મદદથી વેક્ટર વ્યાખ્યાયિત કરવું.
05.50 length() ફંક્શનનાં મદદથી વેક્ટરની લંબાઈ ગણતરી કરવી.
05.54 એપોસ્ટ્રોફનાં ઉપયોગ વડે વેક્ટર અથવા મેટ્રીક્સની અદલાબદલી શોધવી.
05.59 કોલમ જુદી કરવા માટે સ્પેસ કે અલ્પવિરામ અને રો જુદી કરવા માટે
06.04 અર્ધવિરામ વાપરીને મેટ્રીક્સને વ્યાખ્યાયિત કરવું.
06.07 size() ફંક્શન દ્વારા મેટ્રીક્સનું માપ શોધવું.
06.11 આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે.
06.18 FOSSEE પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossee.in અથવા scilab.in વેબસાઈટથી મેળવી શકાય છે
06.28 જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
06.34 વધુ માહિતી માટે, http://spoken-tutorial.org/NMEICT-Intro નો સંદર્ભ લો
06.43 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
06.46 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble