Difference between revisions of "Firefox/C2/Searching-and-Auto-complete/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{|border=1 ||Time ||Narration |- ||00:00 ||મોઝીલા ફાયરફોક્સ - Search અને Auto-complete લક્ષણો પરના આ મૌખિક …') |
|||
Line 1: | Line 1: | ||
{|border=1 | {|border=1 | ||
− | | | + | |'''Time''' |
− | | | + | |'''Narration''' |
|- | |- |
Revision as of 11:31, 11 July 2014
Time | Narration |
00:00 | મોઝીલા ફાયરફોક્સ - Search અને Auto-complete લક્ષણો પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કેવી રીતે - Search નો ઉપયોગ કરવો, સર્ચ એન્જિન્સ ની વ્યવસ્થા કરવું, Find Bar કેવી રીતે વાપરવું, |
00:15 | Address Bar માં Auto-complete કેવી રીતે વાપરવું. |
00:18 | આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 નો ઉપયોગ કરીશું. |
00:26 | એક સૌથી સામાન્ય વસ્તુ જે લોકો ઇન્ટરનેટ પર કરે છે તે છે માહિતી શોધવું. |
00:31 | તમે કોઈ ચોક્કસ વેબસાઇટ અથવા અમુક અન્ય માહિતી શોધી શકો છો. |
0:37 | મોઝીલા ફાયરફોક્સ ઘણા વિધેયો ધરાવે છે જે તેને ઇન્ટરનેટ પર માહિતી શોધવું સરળ બનાવે છે. |
00:44 | ચાલો આ માટેના કેટલાક માર્ગો જોઈએ. |
00:47 | એક માર્ગ છે કે અન્ય વેબસાઈટોની મુલાકાત લઇ શોધો. |
00:50 | કારણ કે, સર્ચ એન્જિનો પણ વેબસાઇટ્સ જ છે! |
00:54 | URL bar માં, 'www.google.com' લખો. |
00:59 | Google હોમ પેજ આવે છે. |
01:01 | આ Google હોમ પેજના કેન્દ્રમાં મુખ્ય સર્ચ બૉક્સમાં, 'email' લખી Search પર ક્લિક કરો. |
01:07 | સર્ચ એન્જિન બધા પરિણામો લાવે છે. |
01:10 | આપણે જોઇ શકીએ છીએ કે પેહલું પરિણામ gmail છે, જે Google નું ઇમેઇલ છે. |
01:16 | પણ મોઝીલા ફાયરફોક્સ સાથે આ કરવા માટેનો સરળ માર્ગ છે. |
01:20 | Navigation ટૂલબાર પર URL bar આગળ, Seach bar ફિલ્ડ છે. |
01:26 | વૈકલ્પિક રીતે, તમે Ctrl + K દબાવી સીધું Search bar ફિલ્ડમાં જઈ શકો છો. |
01:33 | Search bar પર ક્લિક કરો અને 'email' લખો. |
01:36 | તેની બાજુમાં આવેલ magnifying glass ચિહ્ન પર ક્લિક કરો. |
01:40 | આપણને contents area માં શોધ પરિણામો જોવા મળશે. |
01:44 | આપણે પ્રથમ પરિણામ Gmail જોઇ શકીએ છીએ, જે Google નું ઇમેઇલ છે. |
01:50 | Search bar માં ડાબી બાજુએ, સર્ચ એન્જિન નો લોગો જે પરિણામો લાવવા માટે ઉપયોગ કરવામાં આવેલ હતો તે જોવા મળે છે. |
01:58 | મૂળભૂત સર્ચ એન્જિન જેનો મોઝીલા ફાયરફોક્સમાં ઉપયોગ કરેલ હતું તે 'ગૂગલ' છે. |
02:02 | પરંતુ આપણે ફક્ત આ સુધી જ મર્યાદા રાખવું જરૂરી નથી. આપણે આપણી પસંદગી થી સર્ચ એન્જિન પસંદ કરી શકીએ છીએ. |
02:08 | Search bar અંદર Google સર્ચ એન્જિન લોગો પર ક્લિક કરો. |
02:12 | નોંધ લો કે ડાઉન ડ્રોપ બોક્સ સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન જેવા કે "Yahoo" અને "Bing" સાથે સમાવેશ કર્યો છે. |
02:21 | ડ્રોપ ડાઉન માંથી "Yahoo" પસંદ કરો. |
02:24 | આપણે અવલોકન કર્યું કે Search bar માં ડાબી તરફ પર લોગો હવે "Yahoo" લોગો દ્વારા બદલાઈ ગયેલ છે. |
02:30 | Search bar માં ફરીથી 'email' લખો અને magnifying glass પર ક્લિક કરો. |
02:36 | આ સમયે આપણે જોઈ શકીએ છીએ કે contents area માં પરિણામો "Yahoo" સર્ચ એન્જિન તરફ થી છે. |
02:42 | નોંધ લો કે પરિણામો છેલ્લા સમય કરતા સહેજ અલગ છે. |
02:46 | પ્રથમ પરિણામ હવે Gmail નથી. હવે પ્રથમ પરિણામ "Yahoo" mail છે. |
02:53 | Search bar અંદર સર્ચ એન્જિન લોગો પર ફરીથી ક્લિક કરો. |
02:57 | ડ્રોપ ડાઉન બોક્સમાં, ‘Manage Search Engines’ પસંદ કરો. |
03:01 | તે 'Manage Search Engines List' શીર્ષક ધરાવતું સંવાદ બોક્સ ખોલે છે. |
03:07 | યાદીમાં છેલ્લી આઈટમ પર ક્લિક કરો. |
03:10 | જમણી બાજુ પરના બટનો હવે સક્રિય છે. 'Remove' બટન પર ક્લિક કરો. |
03:16 | આપણે જોઇ શકીએ છીએ કે જે આઈટમ આપણે પસંદ કરેલ હતી તે હવે યાદીમાં નથી. |
03:21 | સંવાદ બૉક્સ બંધ કરવા માટે OK પર ક્લિક કરો. |
03:24 | Search bar અંદર સર્ચ એન્જિન લોગો પર ક્લિક કરો. |
03:29 | "Manage Search Engines" પર ક્લિક કરો. |
03:32 | "Manage Search Engines List" સંવાદ બોક્સ ખુલે છે. |
03:37 | સંવાદ બોક્સ ના તળિયે એક લીંક છે જે કહે છે 'Get more search engines…'. |
03:42 | તેના પર ક્લિક કરો. |
03:43 | એક નવી બ્રાઉઝર ટેબ ખુલે છે. |
03:46 | તે ઘણા સર્ચ એન્જિન પ્રદર્શિત કરે છે જેને આપણે search bar માં ઉમેરી શકીએ છીએ. |
03:51 | તમે તમારી જરૂરિયાત મુજબ કોઇ પણ સર્ચ એન્જિન ઉમેરી શકો છો. |
03:55 | ટૅબના ખૂણે x પર ક્લિક કરી આ ટેબ બંધ કરો. |
04:00 | આપણે કોઈ ચોક્કસ લખાણ જે content area ની અંદર હોય તેને "Find bar" ની મદદ સાથે શોધી શકીએ છીએ. |
04:07 | આ URL bar માં, 'www.gmail.com' લખો અને Enter દબાવો. |
04:13 | જ્યારે Gmail હોમ પેજ લોડ થઇ જાય, તો 'Edit' અને પછી 'Find' ઉપર ક્લિક કરો. |
04:19 | "Find bar" બ્રાઉઝર વિન્ડોના તળિયે દેખાય છે. |
04:22 | આ "Find bar" ના લખાણ બોક્સ માં, 'Gmail' લખો. |
04:28 | જેવું આપણે લખીશું, આપણે જોઈ શકીએ છીએ કે તે લખાણ જે પ્રથમ શોધાય છે, તે contents area માં પ્રકાશિત કરવામાં આવેલ છે. |
04:36 | 'Next' પર ક્લિક કરવાથી ફોકસ બીજા શબ્દ ઉપર ખસશે. |
04:41 | 'Previous' શબ્દ પર ક્લિક કરવાથી ફોકસ અગાઉ ના શબ્દ ઉપર ખસશે. |
04:46 | ‘Highlight all’ વિકલ્પ પર ક્લિક કરો. |
04:49 | આપણે જોઇ શકીએ છીએ કે બધા શોધાયેલ લખાણ contents area માં પ્રકાશિત કરવામાં આવેલ છે. |
04:56 | મોઝીલા ફાયરફોક્સ URL bar માં વેબ અડ્રેસ લખવા માટે તેનું વિધેય auto -complete દ્વારા વધુ સરળ બનાવે છે. |
05:04 | આપણે address bar માં સમગ્ર વેબઅડ્રેસ લખવાની જરૂર નથી. |
05:08 | આનો પ્રયાસ કરી જુઓ: address bar માં 'gma' લખો. |
05:12 | આપણે જોઇ શકીએ છીએ કે જે મોઝીલા ફાયરફોક્સ આપણે જે શબ્દ લખી રહ્યાં છીએ તેને Auto-complete કરવાનો પ્રયત્ન કરે છે. |
05:17 | તે વેબસાઇટ્સના નામ જે 'gma' સાથે શરૂ થતા હોય તે સાથે ડ્રોપ ડાઉન યાદી લાવે છે. |
05:23 | ડ્રોપ ડાઉન લીસ્ટ માંથી 'Gmail' લીંક પસંદ કરો. |
05:27 | આ contents area માં 'Gmail' વેબપેજ લોડ કરે છે. |
05:30 | જો આપણે આ લક્ષણ નથી ઈચ્છતા, તો આપણે તેને બંધ કરી શકીએ છીએ. |
05:34 | "Edit" અને પછી "Preferences" પર ક્લિક કરો. |
05:37 | વિન્ડોઝ વપરાશકર્તાઓ "Tools" અને પછી “Options” પર ક્લિક કરો. |
05:41 | મુખ્ય મેનુ ટેબોની યાદીમાંથી "Privacy" ટેબ પસંદ કરો. |
05:46 | સંવાદ બોક્સમાં ખૂબ તળિયે, એક વિકલ્પ છે ‘When using location bar, suggest’. |
05:53 | ડ્રોપ ડાઉન યાદી ને વિસ્તૃત કરવા માટે નીચે આવતા તીર પર ક્લિક કરો. |
05:56 | યાદી માંથી 'Nothing' પસંદ કરો. |
05:59 | સંવાદ બૉક્સ બંધ કરવા માટે 'Close' પર ક્લિક કરો. |
06:03 | ચાલો અડ્રેસ બાર માં પાછા જઈએ અને 'gma' લખીએ. નોંધ લો કે કોઈ સૂચનો નથી આવતા. |
06:09 | અહીં મોઝીલા ફાયરફોક્સ - Searching અને Auto-complete લક્ષણો પરનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:16 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા search કેવી રીતે વાપરવું, સર્ચ એન્જિન્સ ની વ્યવસ્થા કરવું, Find Bar કેવી રીતે વાપરવું, Address Bar માં Auto-complete કેવી રીતે વાપરવું. |
06:27 | આ ક્મ્પ્રેહેન્સીવ અસાઇનમેન્ટ નો પ્રયાસ કરો. |
06:30 | Search Bar માં સર્ચ એન્જિન 'Yahoo' દ્વારા બદલો. |
06:34 | 'spoken tutorial' માટે શોધો. |
06:36 | પ્રથમ પરિણામ પર ક્લિક કરો. |
06:40 | "Video" શબ્દ પૃષ્ઠ માં કેટલી વખત દેખાય છે તે શોધો. |
06:44 | હવે વેબપેજ માં "video" શબ્દના બધા ઘટકોને પ્રકાશિત કરવા માટે 'Highlight all' પર ક્લિક કરો. |
06:51 | નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
06:54 | તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
06:58 | જો તમારી બેન્ડવિડ્થ સારી નહિં હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:02 | મૌખિક ટ્યુટોરિયલોનું જૂથ ,મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
07:08 | જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. |
07:11 | વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો, |
07:18 | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, |
07:22 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:30 | આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક http://spoken-tutorial.org/NMEICT-Intro ઉપર ઉપલબ્ધ છે. |
07:41 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
07:46 | જોડવા બદલ આભાર. |