Difference between revisions of "Scilab/C2/Getting-Started/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 83: | Line 83: | ||
|01.07 | |01.07 | ||
− | | હું આગ્રહ કરું છું કે તમે વિડીઓને સમયનાં નિયમિત અંતરાલે | + | | હું આગ્રહ કરું છું કે તમે વિડીઓને સમયનાં નિયમિત અંતરાલે અટકાવી સાથે સાથે સાયલેબમાં આ ટ્યુટોરીયલનો અભ્યાસ પણ કરતા રહો. |
|- | |- | ||
Line 89: | Line 89: | ||
|01.17 | |01.17 | ||
− | |સાયલેબનો ઉપયોગ | + | |સાયલેબનો ઉપયોગ ગણકયંત્ર તરીકે કરી શકાય છે. ચાલો એવા કેટલાક સામાન્ય ઓપરેશનો જોઈએ જે એ કરી શકે છે. |
|- | |- | ||
Line 112: | Line 112: | ||
|01.45 | |01.45 | ||
− | |'આપણે | + | |'આપણે નેમ્ડ વેરીએબલો પણ બનાવી શકીએ છીએ: ટાઈપ કરો, |
|- | |- | ||
Line 124: | Line 124: | ||
|02.00 | |02.00 | ||
− | | આ | + | | આ 12, 21 અને 33 વેલ્યુઓને અનુક્રમે વેરીએબલ a, b અને c માં સંગ્રહિત કરે છે. |
|- | |- | ||
Line 136: | Line 136: | ||
|02.14 | |02.14 | ||
− | |હવે આ વેરીએબલોનાં ઉપયોગ વડે આપણે કેટલાક ગાણિતિક ઓપરેશનો | + | |હવે આ વેરીએબલોનાં ઉપયોગ વડે આપણે કેટલાક ગાણિતિક ઓપરેશનો કરીશું. |
|- | |- | ||
Line 160: | Line 160: | ||
|02.29 | |02.29 | ||
− | | | + | | a ગુણ્યા કૌંસમાં (b+c) પરિણામ 648 આપે છે |
|- | |- | ||
Line 166: | Line 166: | ||
|02.42 | |02.42 | ||
− | |સાથે | + | |તે સાથે આપણે બીજા વેરીએબલમાં પરિણામ અસાઈન કરી શકીએ છીએ માની લો કે ''''d'''' તે માટે ટાઇપ કરો'''d = કૌસમાં (a+b)''' કૌંસ બંધ કરો, ગુણ્યા C , |
|- | |- | ||
Line 172: | Line 172: | ||
|02.58 | |02.58 | ||
− | | '''d = 1089 | + | | જે '''d = 1089''' પરિણામ આપે છે. |
|- | |- | ||
Line 178: | Line 178: | ||
|03.02 | |03.02 | ||
− | |કમાંડ લાઈન પર અલ્પવિરામ દ્વારા જુદા | + | |કમાંડ લાઈન પર અલ્પવિરામ દ્વારા જુદા પાડી વેરીએબલોનાં નામો ટાઈપ કરીને આપણે વેરીએબલોની વેલ્યુઓ તપાસ કરી શકીએ છીએ |
|- | |- | ||
Line 196: | Line 196: | ||
|03.22 | |03.22 | ||
− | |ઘાત લેવા માટે, '''“raised to”''' ચિહ્ન વાપરો જે તમારા કીબોર્ડ પર | + | |ઘાત લેવા માટે, '''“raised to”''' ચિહ્ન વાપરો જે તમારા કીબોર્ડ પર નમ્બર કી 6 પર સ્થિતિમાન છે. |
|- | |- | ||
Line 202: | Line 202: | ||
|03.29 | |03.29 | ||
− | |આ ચિન્હનાં ઉપયોગ કરવા માટે ''''shift key'''' અને | + | |આ ચિન્હનાં ઉપયોગ કરવા માટે ''''shift key'''' અને નમ્બર કી 6 દબાવો. |
|- | |- | ||
Line 208: | Line 208: | ||
|03.34 | |03.34 | ||
− | | ઉદાહરણ તરીકે, 7 નો વર્ગ 7 રેઈસ્ડ ટુ 2 દ્વારા | + | | ઉદાહરણ તરીકે, 7 નો વર્ગ, 7 રેઈસ્ડ ટુ 2 દ્વારા મેળવી શકાય છે અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
Line 214: | Line 214: | ||
|03.44 | |03.44 | ||
− | |ક્રમાંકનાં વર્ગમૂળને શોધવા માટે, માની લો કે, 17, આપણે | + | |ક્રમાંકનાં વર્ગમૂળને શોધવા માટે, માની લો કે, 17, આપણે વાપરીશું : '''sqrt(17)'''. |
|- | |- | ||
Line 220: | Line 220: | ||
|03.55 | |03.55 | ||
− | |આ '''17 રેઈસ્ડ ટુ ઘાત શૂન્ય પોઈન્ટ પાંચ''' | + | |આ '''17 રેઈસ્ડ ટુ ઘાત શૂન્ય પોઈન્ટ પાંચ''' સમાન છે. |
|- | |- | ||
Line 226: | Line 226: | ||
|04.06 | |04.06 | ||
− | |પ્રણાલી પ્રમાણે, ફક્ત | + | |પ્રણાલી પ્રમાણે, ફક્ત પોઝીટીવ વેલ્યુ જ આઉટપુટ તરીકે આવે છે. |
|- | |- | ||
Line 238: | Line 238: | ||
|04.15 | |04.15 | ||
− | |34 રેઈસ્ડ ટુ (2 ભાગ્યા 5) અને '''Enter''' દબાવો. | + | |34 રેઈસ્ડ ટુ કૌસમાં (2 ભાગ્યા 5) અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
Line 244: | Line 244: | ||
|04.25 | |04.25 | ||
− | | | + | | ઋણાત્મક ઘાતને પણ વાપરી શકાય છે, |
|- | |- | ||
Line 256: | Line 256: | ||
|04.34 | |04.34 | ||
− | | હજુ સુધી, આપણે જોયું કે | + | | હજુ સુધી, આપણે જોયું કે કેટલીક સામાન્ય ગણતરીઓ કેવી રીતે કરવી અને સાયલેબમાં વેરીએબલો કેવી રીતે બનાવવા. |
|- | |- | ||
Line 267: | Line 267: | ||
|04.44 | |04.44 | ||
− | | આ આદેશને યાદ રાખવામાં મદદ કરશે જે અગાઉ આઉટપુટ સાથે જારી કરવામાં આવ્યો હતો. | + | | આ એ આદેશને યાદ રાખવામાં મદદ કરશે જે અગાઉ આઉટપુટ સાથે જારી કરવામાં આવ્યો હતો. |
|- | |- | ||
Line 279: | Line 279: | ||
|04.55 | |04.55 | ||
− | | આ | + | | આ (મારા કમ્પ્યુટર પર) વર્તમાન કાર્યરત ડિરેક્ટરી છે. |
|- | |- | ||
|04.59 | |04.59 | ||
− | |તમારા કમ્પ્યુટર પર આ | + | |તમારા કમ્પ્યુટર પર આ જુદી હોઈ શકે છે |
|- | |- | ||
Line 290: | Line 290: | ||
|05.01 | |05.01 | ||
− | |જેવું કે તમે જુઓ છો સાયલેબ કન્સોલ વિન્ડોનાં ટૂલબાર પર સ્થિતિમાન '''current directory''' આઇકોન પર ક્લિક કરીને વર્તમાન કાર્યરત | + | |જેવું કે તમે જુઓ છો સાયલેબ કન્સોલ વિન્ડોનાં ટૂલબાર પર સ્થિતિમાન '''current directory''' આઇકોન પર ક્લિક કરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરીને બદલી શકાય છે. |
|- | |- | ||
Line 296: | Line 296: | ||
|05.15 | |05.15 | ||
− | |હવે આપેલને ટાઈપ કરી '''diary''' આદેશ રજુ કરો: | + | |હવે નીચે આપેલને ટાઈપ કરી '''diary''' આદેશ રજુ કરો: |
|- | |- | ||
Line 302: | Line 302: | ||
|05.20 | |05.20 | ||
− | | ''diary('myrecord.txt')''' '''enter''' દબાવો | + | | ''diary કૌસમાં, ઇન્વર્ટેડ કોમા ખોલો ('myrecord.txt')''', ઇન્વર્ટેડ કોમા બંધ કરો, કૌસ બંધ કરો અને '''enter''' દબાવો |
|- | |- | ||
Line 308: | Line 308: | ||
|05.41 | |05.41 | ||
− | |આ આદેશ વર્તમાન કાર્યરત | + | |આ આદેશ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં '''"myrecord.txt"''' નામની એક ફાઈલ બનાવશે. |
|- | |- | ||
|05.48 | |05.48 | ||
− | |સાયલેબ સત્રની | + | |સાયલેબ સત્રની ટ્રાન્સક્રિપ્ટ હવેથી આ ફાઈલમાં સંગ્રહિત થશે. |
|- | |- | ||
Line 319: | Line 319: | ||
|05.53 | |05.53 | ||
− | |આની ઉપયોગિતાને આ ટ્યુટોરીયલમાં | + | |આની ઉપયોગિતાને આ ટ્યુટોરીયલમાં પછીથી ડેમોનસ્ટ્રેટ કરાવાશે |
|- | |- | ||
Line 331: | Line 331: | ||
|06.07 | |06.07 | ||
− | |હવે, ચાલો જોઈએ કે સાયલેબ જટિલ ક્રમાંકોને કેવી રીતે | + | |હવે, ચાલો જોઈએ કે સાયલેબ જટિલ ક્રમાંકોને કેવી રીતે નિયંત્રિત કરે છે. |
|- | |- | ||
|06.13 | |06.13 | ||
− | | કાલ્પનિક એકમ '''i''' ને સાયલેબમાં | + | | કાલ્પનિક એકમ '''i''' ને સાયલેબમાં પરસેન્ટ '''i''': તરીકે વ્યાખ્યાયિત કરાય છે |
|- | |- | ||
Line 342: | Line 342: | ||
|06.19 | |06.19 | ||
− | | ઉદાહરણ તરીકે (પાંચ પોઈન્ટ બે ગુણ્યા | + | | ઉદાહરણ તરીકે (પાંચ પોઈન્ટ બે ગુણ્યા પરસેન્ટ '''i''' એ 5.2i આપે છે) |
|- | |- | ||
|06.29 | |06.29 | ||
− | |એ સાથે જ 10 પ્લસ 5 ઇનટુ પરસેન્ટ '''i''' સમગ્રને 2 વખત પરસેન્ટ '''i''' થી ગુણવું પરિણામ '''10. + 20.i''' આપે છે | + | |એ સાથે જ કૌસમાં 10 પ્લસ 5 ઇનટુ પરસેન્ટ '''i''' સમગ્રને 2 વખત પરસેન્ટ '''i''' થી ગુણવું. તે પરિણામ '''10. + 20.i''' આપે છે |
|- | |- | ||
Line 365: | Line 365: | ||
|07.09 | |07.09 | ||
− | |''i''' ની જેમ, તેનું નામ પણ | + | |''i''' ની જેમ, તેનું નામ પણ પરસેન્ટ ચિન્હથી શરૂ થાય છે: |
|- | |- | ||
Line 395: | Line 395: | ||
| 07.37 | | 07.37 | ||
− | |અને '''cos''' ઓફ પરસેન્ટ '''pi બાય 2''' માટે પરિણામ '''6.123D-17''' છે | + | |અને '''cos''' ઓફ પરસેન્ટ '''pi બાય 2''' માટે પરિણામ '''6.123D-17''' છે |
|- | |- | ||
Line 418: | Line 418: | ||
|08.04 | |08.04 | ||
− | | તે એક ન્યુનત્તમ | + | | તે એક ન્યુનત્તમ ડીજીટ રીઝોલ્યુશન છે જે સાયલેબ આપી શકે છે. |
|- | |- | ||
Line 424: | Line 424: | ||
|08.08 | |08.08 | ||
− | | | + | |તમારા કમ્પ્યુટર પર તેની વેલ્યુ શોધવા માટે કંસોલ પર '''% eps''' ટાઈપ કરો. |
|- | |- | ||
Line 436: | Line 436: | ||
|08.24 | |08.24 | ||
− | | આ સાયલેબ દ્વારા ઉપયોગમાં લીધેલ ફ્લોટિંગ પોઈન્ટ | + | | આ સાયલેબ દ્વારા ઉપયોગમાં લીધેલ ફ્લોટિંગ પોઈન્ટ પ્રીસિઝનને દર્શાવે છે. |
|- | |- | ||
Line 442: | Line 442: | ||
|08.28 | |08.28 | ||
− | | 'આ ક્રમાંક '''2.22 | + | | 'આ ક્રમાંક '''2.22 ગુણ્યા 10^(-16)''' નું એક નોટેશન છે. અહીં કંસોલને સાફ કરો. |
|- | |- | ||
Line 448: | Line 448: | ||
|08.41 | |08.41 | ||
− | |જો આપણે '''0.000456''' લખવા | + | |જો આપણે '''0.000456''' લખવા ઈચ્છીએ છીએ, તો આપણે તેને '''4.56d-4 અથવા 4.56e-4''' તરીકે લખી શકીએ છીએ |
|- | |- | ||
|09.06 | |09.06 | ||
− | | | + | | સાયલેબ વેરીએબલો અને ફંક્શનો કેસ સેન્સિટીવ છે, અહીં આપણે નાનો '''d''' અથવા મોટો '''D''', અથવા કે નાનો '''e''' અથવા મોટો '''E''' વાપરી શકીએ છીએ. |
|- | |- | ||
|09.17 | |09.17 | ||
− | |'પ્રાકૃતિક લઘુગુણકનો | + | |'પ્રાકૃતિક લઘુગુણકનો બેઝ એ બીજો અન્ય મહત્વપૂર્ણ પૂર્વવ્યાખ્યિત સંખ્યાત્મક કોનસ્ટંટ છે: |
|- | |- | ||
Line 499: | Line 499: | ||
|09.56 | |09.56 | ||
− | | '''%e સ્ક્વેર''' આપેલ જવાબ આપે છે | + | | '''%e સ્ક્વેર''' નીચે આપેલ જવાબ આપે છે |
|- | |- | ||
|10.04 | |10.04 | ||
− | | | + | |જે '''exp ઓફ 2''' ટાઈપ કરીને પણ મેળવી શકાય છે. |
|- | |- | ||
Line 510: | Line 510: | ||
|10.18 | |10.18 | ||
− | |''log''' આદેશનો અર્થ એવા ક્રમાંકનો પાકૃતિક લઘુગુણક, જે | + | |''log''' આદેશનો અર્થ એવા ક્રમાંકનો પાકૃતિક લઘુગુણક, જે, બેઝ '''e''' ધરાવે છે. |
|- | |- | ||
Line 516: | Line 516: | ||
|10.24 | |10.24 | ||
− | | | + | |બેઝ 10 સાથે લઘુગુણક લેવા માટે '''log 10''' ઉપયોગમાં લો. |
|- | |- | ||
Line 528: | Line 528: | ||
|10.47 | |10.47 | ||
− | | | + | | જો આપણે ઋણનું લઘુગુણક લઈએ છીએ તો આપણને જટિલ ક્રમાંકો મળે છે. જટિલ ક્રમાંકો માટે તમે પોતેથી આ તપાસ કરી શકો છો : તમારા સાયલેબ કંસોલ પર '''log(-1) અથવા log(%i)''' ટાઈપ કરો. |
|- | |- | ||
Line 534: | Line 534: | ||
|11.01 | |11.01 | ||
− | |હવે યાદ કરો કે આપણે '''diary''' આદેશ મારફતે તમામ ટાઈપ કરેલ આદેશોની રેકોર્ડીંગ '''myrecord.txt''' ફાઈલમાં | + | |હવે યાદ કરો કે આપણે '''diary''' આદેશ મારફતે તમામ ટાઈપ કરેલ આદેશોની રેકોર્ડીંગ '''myrecord.txt''' ફાઈલમાં યાદ કરી છે, હવે, ચાલો જોઈએ તે ફાઈલને કેવી રીતે બંધ કરવી અને તેને જોવી. |
|- | |- | ||
Line 558: | Line 558: | ||
|11.26 | |11.26 | ||
− | | સાથે એ પણ યાદ રાખો કે આ | + | | સાથે એ પણ યાદ રાખો કે આ ફાઈલ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં બનાવાઈ હતી, જે મારા કિસ્સામાં ડેસ્કટોપ છે. |
|- | |- | ||
Line 564: | Line 564: | ||
|11.34 | |11.34 | ||
− | |ચાલો આ ફાઈલને ખોલીએ આમ કરવા માટે તમારા સાયલેબ કંસોલ વિન્ડો ટૂલબાર પર આવેલ '''Open-a-file''' શોર્ટકટ પર ક્લિક કરો. | + | |ચાલો આ ફાઈલને ખોલીએ. આમ કરવા માટે તમારા સાયલેબ કંસોલ વિન્ડો ટૂલબાર પર આવેલ '''Open-a-file''' શોર્ટકટ પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 582: | Line 582: | ||
|11.59 | |11.59 | ||
− | |નોંધ લો કે તમામ | + | |નોંધ લો કે તમામ ટ્રાન્ઝેક્શન્સ, આદેશો અને સાયલેબ દ્વારા અપાયેલ અનુરૂપ જવાબો બંને, આ ફાઈલમાં સંગ્રહિત થયા છે. |
|- | |- | ||
Line 588: | Line 588: | ||
|12.10 | |12.10 | ||
− | |હું આ ફાઈલ બંધ કરીશ, '''yes''' ક્લિક કરો. | + | |હું આ ફાઈલ બંધ કરીશ, '''yes''' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 594: | Line 594: | ||
|12.21 | |12.21 | ||
− | |આપણે જાણીએ છીએ કે, પ્રોગ્રામ વિકસિત કરવામાં આવી રહ્યું હોય તે | + | |આપણે જાણીએ છીએ કે, પ્રોગ્રામ વિકસિત કરવામાં આવી રહ્યું હોય તે સમયે, યોગ્ય કોડ પર આવતા પહેલા, કોડ સાથેનો એક પ્રયોગ ઘણો છે. |
|- | |- | ||
Line 600: | Line 600: | ||
|12.29 | |12.29 | ||
− | |'''Diary''' આદેશ તમામ | + | |'''Diary''' આદેશ તમામ ટ્રાન્ઝેક્શન્સનો ટ્રેક રાખવામાં મદદ કરે છે. |
|- | |- | ||
Line 612: | Line 612: | ||
|12.42 | |12.42 | ||
− | | | + | |નોંધ લો કે આ આદેશને એક્ઝિક્યુટ કર્યા પછીથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ સંગ્રહિત થઇ શકતા નથી. |
|- | |- | ||
Line 618: | Line 618: | ||
|12.48 | |12.48 | ||
− | |જો આપણને સત્ર ફરીથી સંગ્રહિત કરવાની જરૂર હોય તો, આપણને '''diary''' આદેશને ફરીથી | + | |જો આપણને સત્ર ફરીથી સંગ્રહિત કરવાની જરૂર હોય તો, આપણને '''diary''' આદેશને ફરીથી જારી કરવાની જરૂર છે. |
|- | |- | ||
Line 624: | Line 624: | ||
| 12.54 | | 12.54 | ||
− | |જો ફાઈલ કેટલીક ઉપયોગી માહિતી ધરાવે છે, તો આપણે '''diary''' આદેશમાં | + | |જો ફાઈલ કેટલીક ઉપયોગી માહિતી ધરાવે છે, તો આપણે '''diary''' આદેશમાં બીજી અન્ય ફાઈલ નામ વાપરવું જોઈએ. |
|- | |- | ||
Line 642: | Line 642: | ||
| 13.15 | | 13.15 | ||
− | |તમે | + | |તમે નોંધ કર્યું હશે કે સમસ્યા માટે ઉકેલ એ બરાબર શૂન્ય ન હતું. |
|- | |- | ||
Line 654: | Line 654: | ||
|13.28 | |13.28 | ||
− | |સામાન્ય રીતે, જો તમને કોઈ ખાસ આદેશ વિશે મદદ જોઈએ છે, તો ''''help'''' અથવા આર્ગ્યુંમેંટ આદેશ સાથે '''help''' ને વાપરી | + | |સામાન્ય રીતે, જો તમને કોઈ ખાસ આદેશ વિશે મદદ જોઈએ છે, તો ''''help'''' અથવા આર્ગ્યુંમેંટ આદેશ સાથે '''help''' ને વાપરી શકાય છે. |
|- | |- | ||
Line 672: | Line 672: | ||
| 14.01 | | 14.01 | ||
− | |'''Help chdir''' વર્તમાન કાર્યરત | + | |'''Help chdir''' વર્તમાન કાર્યરત ડિરેક્ટરી કેવી રીતે બદલવી તે પર વિગતવાર માહિતી આપે છે. |
|- | |- | ||
Line 678: | Line 678: | ||
| 14..10 | | 14..10 | ||
− | |બીજો વિકલ્પ છે સાયલેબ કંસોલ વિન્ડોનાં ટૂલબાર પરનાં '''help browser''' આઇકોન પર ક્લિક કરવું જેવું | + | |બીજો વિકલ્પ છે સાયલેબ કંસોલ વિન્ડોનાં ટૂલબાર પરનાં '''help browser''' આઇકોન પર ક્લિક કરવું જેવું તમે જુઓ છો. |
|- | |- | ||
Line 689: | Line 689: | ||
|14.31 | |14.31 | ||
− | |અપ-ડાઉન એરો કીનો ઉપયોગ અગાઉ એક્ઝિક્યુટ થયેલ આદેશોને જોવા માટે કરી | + | |અપ-ડાઉન એરો કીનો ઉપયોગ અગાઉ એક્ઝિક્યુટ થયેલ આદેશોને જોવા માટે કરી શકાય છે. |
|- | |- | ||
Line 713: | Line 713: | ||
|14.59 | |14.59 | ||
− | |આદેશને | + | |આદેશને ઓટો કમ્પ્લીટ કરવા માટે ટેબ કી વાપરો. તે આપણને ઉપલબ્ધ તમામ વિકલ્પો પસંદ કરવા માટે આપે છે. |
|- | |- | ||
Line 731: | Line 731: | ||
|15.12 | |15.12 | ||
− | | | + | |પરિણામને મૂળભૂત વેરીએબલ '''ans''' માં સંગ્રહિત કરવું. |
|- | |- | ||
Line 737: | Line 737: | ||
|15.16 | |15.16 | ||
− | | | + | |ઇક્વાલીટી ચિન્હ વાપરીને વેરીએબલને વેલ્યુઓ એસાઈન કરવી. |
|- | |- | ||
Line 743: | Line 743: | ||
|15.21 | |15.21 | ||
− | |કંસોલ પર અલ્પવિરામ દ્વારા જુદા કરેલ વેરીએબલનાં નામ ટાઈપ કરીને | + | |કંસોલ પર અલ્પવિરામ દ્વારા જુદા કરેલ વેરીએબલનાં નામ ટાઈપ કરીને વેરીએબલોની વેલ્યુઓને તપાસ કરવી. |
|- | |- | ||
Line 749: | Line 749: | ||
|15.29 | |15.29 | ||
− | |'''pwd''' આદેશ વાપરીને વર્તમાન કાર્યરત | + | |'''pwd''' આદેશ વાપરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરી તપાસ કરવી. |
|- | |- | ||
Line 755: | Line 755: | ||
|15.34 | |15.34 | ||
− | |કંસોલ પર ટાઈપ થયેલ તમામ આદેશોને એક ફાઈલમાં સંગ્રહિત કરવા માટે '''diary''' આદેશ | + | |કંસોલ પર ટાઈપ થયેલ તમામ આદેશોને એક ફાઈલમાં સંગ્રહિત કરવા માટે '''diary''' આદેશ વાપરવું. |
|- | |- | ||
Line 761: | Line 761: | ||
|15.40 | |15.40 | ||
− | | | + | |જટિલ ક્રમાંકો, નેચરલ એક્સ્પોનેંટ અને '''π''' ને અનુક્રમે '''%i''', '''%e''' અને '''%pi''' વાપરીને વ્યાખ્યિત કરવું. |
|- | |- | ||
Line 767: | Line 767: | ||
|15.49 | |15.49 | ||
− | | | + | |કોઈપણ આદેશ વિશે વિગતમાં માહિતી માટે '''help''' આદેશ વાપરવું. |
|- | |- | ||
Line 773: | Line 773: | ||
|15.54 | |15.54 | ||
− | |'''Getting Started with Scilab''' | + | |'''Getting Started with Scilab''' પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
|- | |- | ||
Line 779: | Line 779: | ||
|15.59 | |15.59 | ||
− | |સાયલેબમાં બીજા અન્ય ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં | + | |સાયલેબમાં બીજા અન્ય ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં જોઈશું. |
|- | |- | ||
Line 791: | Line 791: | ||
|16.14 | |16.14 | ||
− | | * '''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ માહિતી આપેલ લીંકથી મેળવી | + | | * '''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ માહિતી આપેલ લીંકથી મેળવી શકાય છે |
'''http://fossee.in''' અથવા '''http://scilab.in''' | '''http://fossee.in''' અથવા '''http://scilab.in''' | ||
Revision as of 12:44, 21 November 2013
Visual Cue | Narration |
---|---|
00.03 | Getting Started with Scilab પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00.10 | સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ |
00.13 | વેરીએબલમાં વેલ્યુઓને કેવી રીતે સંગ્રહિત કરવી |
00.16 | આ વેરીએબલોનાં ઉપયોગ વડે વિવિધ ગાણિતિક ઓપરેશનો કેવી રીતે કરવા |
00.22 | વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીમાં સત્ર દરમ્યાન એક્ઝીક્યુટ થતા આદેશોને સંગ્રહિત કરવા માટે ફાઈલ કેવી રીતે બનાવવી. |
00.29 | જટિલ ક્રમાંકોને કેવી રીતે વ્યાખ્યિત કરવા. |
00.32 | એક્સ્પોનેન્શીયલ, લઘુગુણકીય અને ત્રીકોણોમિતીય ઓપરેશનોને ક્રમાંકો પર કેવી રીતે કરવા. |
00.38 | આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરીયાતો છે તમારા કમ્પ્યુટર પર સાયલેબનું સંસ્થાપિત હોવું. |
00.45 | ડેમોનસ્ટ્રેશન માટે હું સાયલેબ 5.2.0 અને મેક ઓએસ એક્સ વાપરી રહ્યી છું |
00.52 | ટ્યુટોરીયલ માટે ફ્લો ચાર્ટ અહીં છે |
00.55 | તમારા ડેસ્કટોપ પર સાયલેબનાં શોર્ટકટ આઇકોન પર ક્લિક કરો અને સાયલેબ શરૂ કરો. |
01.01 | આ સાયલેબ કંસોલ વિન્ડો છે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે તેની નોંધ લો. |
01.07 | હું આગ્રહ કરું છું કે તમે વિડીઓને સમયનાં નિયમિત અંતરાલે અટકાવી સાથે સાથે સાયલેબમાં આ ટ્યુટોરીયલનો અભ્યાસ પણ કરતા રહો. |
01.17 | સાયલેબનો ઉપયોગ ગણકયંત્ર તરીકે કરી શકાય છે. ચાલો એવા કેટલાક સામાન્ય ઓપરેશનો જોઈએ જે એ કરી શકે છે. |
01.25 | ટાઈપ કરો 42 પ્લસ 4 ગુણ્યા 4 માઇનસ 64 ભાગ્યા 4 અને enter દબાવો. |
01.36 | અપેક્ષા પ્રમાણે, આઉટપુટ 42 છે. |
01.40 | નોંધ લો કે જવાબ 42 એ મૂળભૂત વેરીએબલ "a n s" માં સંગ્રહિત થાય છે. |
01.45 | 'આપણે નેમ્ડ વેરીએબલો પણ બનાવી શકીએ છીએ: ટાઈપ કરો, |
01.49 | a equals 12, b=21 ,(કોમા) અને c=33 અને enter દબાવો |
02.00 | આ 12, 21 અને 33 વેલ્યુઓને અનુક્રમે વેરીએબલ a, b અને c માં સંગ્રહિત કરે છે. |
02.08 | અહીં clc આદેશ વાપરીને હું સાયલેબ કંસોલને સાફ કરીશ. |
02.14 | હવે આ વેરીએબલોનાં ઉપયોગ વડે આપણે કેટલાક ગાણિતિક ઓપરેશનો કરીશું. |
02.20 | ઉદાહરણ તરીકે, |
02.21 | a+b+c પરિણામ 66 આપે છે |
02.27 | એ સાથે જ |
02.29 | a ગુણ્યા કૌંસમાં (b+c) પરિણામ 648 આપે છે |
02.42 | તે સાથે આપણે બીજા વેરીએબલમાં પરિણામ અસાઈન કરી શકીએ છીએ માની લો કે 'd' તે માટે ટાઇપ કરોd = કૌસમાં (a+b) કૌંસ બંધ કરો, ગુણ્યા C , |
02.58 | જે d = 1089 પરિણામ આપે છે. |
03.02 | કમાંડ લાઈન પર અલ્પવિરામ દ્વારા જુદા પાડી વેરીએબલોનાં નામો ટાઈપ કરીને આપણે વેરીએબલોની વેલ્યુઓ તપાસ કરી શકીએ છીએ |
03.09 | જેમ કે a,b,c,d અને enter દબાવો |
03.16 | હું અહીં clc આદેશ વાપરીને કંસોલ સાફ કરીશ |
03.22 | ઘાત લેવા માટે, “raised to” ચિહ્ન વાપરો જે તમારા કીબોર્ડ પર નમ્બર કી 6 પર સ્થિતિમાન છે. |
03.29 | આ ચિન્હનાં ઉપયોગ કરવા માટે 'shift key' અને નમ્બર કી 6 દબાવો. |
03.34 | ઉદાહરણ તરીકે, 7 નો વર્ગ, 7 રેઈસ્ડ ટુ 2 દ્વારા મેળવી શકાય છે અને Enter દબાવો. |
03.44 | ક્રમાંકનાં વર્ગમૂળને શોધવા માટે, માની લો કે, 17, આપણે વાપરીશું : sqrt(17). |
03.55 | આ 17 રેઈસ્ડ ટુ ઘાત શૂન્ય પોઈન્ટ પાંચ સમાન છે. |
04.06 | પ્રણાલી પ્રમાણે, ફક્ત પોઝીટીવ વેલ્યુ જ આઉટપુટ તરીકે આવે છે. |
04.10 | વધુ સામાન્ય રીતે, 34 ઘાત (2 બાય 5) શોધવા માટે, ટાઈપ કરો: |
04.15 | 34 રેઈસ્ડ ટુ કૌસમાં (2 ભાગ્યા 5) અને Enter દબાવો. |
04.25 | ઋણાત્મક ઘાતને પણ વાપરી શકાય છે, |
04.28 | clc આદેશ વાપરીને કંસોલ સાફ કરો |
04.34 | હજુ સુધી, આપણે જોયું કે કેટલીક સામાન્ય ગણતરીઓ કેવી રીતે કરવી અને સાયલેબમાં વેરીએબલો કેવી રીતે બનાવવા. |
04.41 | હવે ચાલો નવા આદેશથી શરૂઆત કરીએ. |
04.44 | આ એ આદેશને યાદ રાખવામાં મદદ કરશે જે અગાઉ આઉટપુટ સાથે જારી કરવામાં આવ્યો હતો. |
04.49 | પહેલા pwd આદેશ ટાઈપ કરો અને Enter દબાવો |
04.55 | આ (મારા કમ્પ્યુટર પર) વર્તમાન કાર્યરત ડિરેક્ટરી છે. |
04.59 | તમારા કમ્પ્યુટર પર આ જુદી હોઈ શકે છે |
05.01 | જેવું કે તમે જુઓ છો સાયલેબ કન્સોલ વિન્ડોનાં ટૂલબાર પર સ્થિતિમાન current directory આઇકોન પર ક્લિક કરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરીને બદલી શકાય છે. |
05.15 | હવે નીચે આપેલને ટાઈપ કરી diary આદેશ રજુ કરો: |
05.20 | diary કૌસમાં, ઇન્વર્ટેડ કોમા ખોલો ('myrecord.txt')', ઇન્વર્ટેડ કોમા બંધ કરો, કૌસ બંધ કરો અને enter દબાવો |
05.41 | આ આદેશ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં "myrecord.txt" નામની એક ફાઈલ બનાવશે. |
05.48 | સાયલેબ સત્રની ટ્રાન્સક્રિપ્ટ હવેથી આ ફાઈલમાં સંગ્રહિત થશે. |
05.53 | આની ઉપયોગિતાને આ ટ્યુટોરીયલમાં પછીથી ડેમોનસ્ટ્રેટ કરાવાશે |
06.00 | હવે ટ્યુટોરીયલ અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એક પ્રયાસ કરો. |
06.07 | હવે, ચાલો જોઈએ કે સાયલેબ જટિલ ક્રમાંકોને કેવી રીતે નિયંત્રિત કરે છે. |
06.13 | કાલ્પનિક એકમ i ને સાયલેબમાં પરસેન્ટ i: તરીકે વ્યાખ્યાયિત કરાય છે |
06.19 | ઉદાહરણ તરીકે (પાંચ પોઈન્ટ બે ગુણ્યા પરસેન્ટ i એ 5.2i આપે છે) |
06.29 | એ સાથે જ કૌસમાં 10 પ્લસ 5 ઇનટુ પરસેન્ટ i સમગ્રને 2 વખત પરસેન્ટ i થી ગુણવું. તે પરિણામ 10. + 20.i આપે છે |
06.58 | હવે અહીં કંસોલ સાફ કરો, |
07.04 | ચાલો સાયલેબમાં ઉપલબ્ધ કેટલાક અન્ય પૂર્વવ્યાખ્યાયિત સંખ્યાત્મક કોનસ્ટંટો જોઈએ. |
07.09 | i' ની જેમ, તેનું નામ પણ પરસેન્ટ ચિન્હથી શરૂ થાય છે: |
07.13 | ઉદાહરણ તરીકે, પરસેન્ટ pi |
07.18 | pi ની વેલ્યુ અપેક્ષા પ્રમાણે છે. |
07.21 | હવે, આપણે pi નાં ઉપયોગને આપેલ કેટલાક બિલ્ટ-ઇન ત્રિકોણમિતિય ફંક્શનો વાપરીને ડેમોનસ્ટ્રેટ કરીશું. |
07.28 | sin ઓફ પરસેન્ટ pi બાય 2 ફંક્શન માટે પરિણામ 1 છે |
07.37 | અને cos ઓફ પરસેન્ટ pi બાય 2 માટે પરિણામ 6.123D-17 છે |
07.50 | નોંધ લો કે ખૂણાઓને રેડીયનમાં માપવામાં આવે છે અને |
07.54 | નોંધ લો કે તમામ પ્રાયોગિક હેતુઓ માટે બીજો જવાબ શૂન્ય છે. |
07.59 | '%eps એ "machine epsilon" તરીકે ઓળખાતા ક્રમાંકને સંબંધિત છે |
08.04 | તે એક ન્યુનત્તમ ડીજીટ રીઝોલ્યુશન છે જે સાયલેબ આપી શકે છે. |
08.08 | તમારા કમ્પ્યુટર પર તેની વેલ્યુ શોધવા માટે કંસોલ પર % eps ટાઈપ કરો. |
08.19 | મારા કમ્પ્યુટર પર આ 2.220D-16 આપે છે |
08.24 | આ સાયલેબ દ્વારા ઉપયોગમાં લીધેલ ફ્લોટિંગ પોઈન્ટ પ્રીસિઝનને દર્શાવે છે. |
08.28 | 'આ ક્રમાંક 2.22 ગુણ્યા 10^(-16) નું એક નોટેશન છે. અહીં કંસોલને સાફ કરો. |
08.41 | જો આપણે 0.000456 લખવા ઈચ્છીએ છીએ, તો આપણે તેને 4.56d-4 અથવા 4.56e-4 તરીકે લખી શકીએ છીએ |
09.06 | સાયલેબ વેરીએબલો અને ફંક્શનો કેસ સેન્સિટીવ છે, અહીં આપણે નાનો d અથવા મોટો D, અથવા કે નાનો e અથવા મોટો E વાપરી શકીએ છીએ. |
09.17 | 'પ્રાકૃતિક લઘુગુણકનો બેઝ એ બીજો અન્ય મહત્વપૂર્ણ પૂર્વવ્યાખ્યિત સંખ્યાત્મક કોનસ્ટંટ છે: |
09.23 | પરસેન્ટ e' પરિણામ અપેક્ષા પ્રમાણે આપે છે. |
09.31 | આપણે ફંક્શન "e x p" વડે સમાન પરિણામ મેળવી શકીએ છીએ. |
09.35 | ઉદાહરણ તરીકે: exp (1) અને Enter દબાવો |
09.45 | તમે જોઈ શકો છો કે બંને જવાબો સરખા છે |
09.47 | clc' આદેશ વાપરીને અહીં કંસોલને સાફ કરો |
09.55 | એજ પ્રમાણે, |
09.56 | %e સ્ક્વેર નીચે આપેલ જવાબ આપે છે |
10.04 | જે exp ઓફ 2 ટાઈપ કરીને પણ મેળવી શકાય છે. |
10.18 | log' આદેશનો અર્થ એવા ક્રમાંકનો પાકૃતિક લઘુગુણક, જે, બેઝ e ધરાવે છે. |
10.24 | બેઝ 10 સાથે લઘુગુણક લેવા માટે log 10 ઉપયોગમાં લો. |
10.29 | ઉદાહરણ તરીકે, log10(1e-23) અને enter દબાવો આ અપેક્ષિત જવાબ -23 આપે છે. |
10.47 | જો આપણે ઋણનું લઘુગુણક લઈએ છીએ તો આપણને જટિલ ક્રમાંકો મળે છે. જટિલ ક્રમાંકો માટે તમે પોતેથી આ તપાસ કરી શકો છો : તમારા સાયલેબ કંસોલ પર log(-1) અથવા log(%i) ટાઈપ કરો. |
11.01 | હવે યાદ કરો કે આપણે diary આદેશ મારફતે તમામ ટાઈપ કરેલ આદેશોની રેકોર્ડીંગ myrecord.txt ફાઈલમાં યાદ કરી છે, હવે, ચાલો જોઈએ તે ફાઈલને કેવી રીતે બંધ કરવી અને તેને જોવી. |
11.14 | ફાઈલ બંધ કરવા માટે ટાઈપ કરો, |
11.16 | ડાયરી ઓફ ઝીરો |
11.21 | આ આદેશ myrecord.txt ફાઈલ બંધ કરશે અને સંગ્રહિત કરશે. |
11.26 | સાથે એ પણ યાદ રાખો કે આ ફાઈલ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં બનાવાઈ હતી, જે મારા કિસ્સામાં ડેસ્કટોપ છે. |
11.34 | ચાલો આ ફાઈલને ખોલીએ. આમ કરવા માટે તમારા સાયલેબ કંસોલ વિન્ડો ટૂલબાર પર આવેલ Open-a-file શોર્ટકટ પર ક્લિક કરો. |
11.46 | હું ફાઈલ ફોર્મેટને all file માં બદલીશ. |
11.51 | myrecord.txt ફાઈલ પસંદ કરો અને ok પર ક્લિક કરો. |
11.59 | નોંધ લો કે તમામ ટ્રાન્ઝેક્શન્સ, આદેશો અને સાયલેબ દ્વારા અપાયેલ અનુરૂપ જવાબો બંને, આ ફાઈલમાં સંગ્રહિત થયા છે. |
12.10 | હું આ ફાઈલ બંધ કરીશ, yes પર ક્લિક કરો. |
12.21 | આપણે જાણીએ છીએ કે, પ્રોગ્રામ વિકસિત કરવામાં આવી રહ્યું હોય તે સમયે, યોગ્ય કોડ પર આવતા પહેલા, કોડ સાથેનો એક પ્રયોગ ઘણો છે. |
12.29 | Diary આદેશ તમામ ટ્રાન્ઝેક્શન્સનો ટ્રેક રાખવામાં મદદ કરે છે. |
12.35 | જો તમને યાદ છે તો, આપણે my record.txt ફાઈલને ડાયરી ઓફ ઝીરો આદેશ વાપરીને બંધ કરી છે. |
12.42 | નોંધ લો કે આ આદેશને એક્ઝિક્યુટ કર્યા પછીથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ સંગ્રહિત થઇ શકતા નથી. |
12.48 | જો આપણને સત્ર ફરીથી સંગ્રહિત કરવાની જરૂર હોય તો, આપણને diary આદેશને ફરીથી જારી કરવાની જરૂર છે. |
12.54 | જો ફાઈલ કેટલીક ઉપયોગી માહિતી ધરાવે છે, તો આપણે diary આદેશમાં બીજી અન્ય ફાઈલ નામ વાપરવું જોઈએ. |
13.03 | કારણ કે, સમાન ફાઈલ નામ વાપરવું આદેશને ઓવર રાઈટ કરશે. |
13.09 | વિડીઓને અહીં અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ બીજા અભ્યાસને ઉકેલો. |
13.15 | તમે નોંધ કર્યું હશે કે સમસ્યા માટે ઉકેલ એ બરાબર શૂન્ય ન હતું. |
13.24 | આની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેના પર વધુ માહિતી માટે, ટાઈપ કરો “help clean”. |
13.28 | સામાન્ય રીતે, જો તમને કોઈ ખાસ આદેશ વિશે મદદ જોઈએ છે, તો 'help' અથવા આર્ગ્યુંમેંટ આદેશ સાથે help ને વાપરી શકાય છે. |
13.37 | ઉદાહરણ તરીકે, સાયલેબ કંસોલ પર “help chdir” ટાઈપ કરો અને enter દબાવો. |
13.53 | હું હેલ્પ બ્રાઉઝરનું માપ વધારીશ. |
14.01 | Help chdir વર્તમાન કાર્યરત ડિરેક્ટરી કેવી રીતે બદલવી તે પર વિગતવાર માહિતી આપે છે. |
14..10 | બીજો વિકલ્પ છે સાયલેબ કંસોલ વિન્ડોનાં ટૂલબાર પરનાં help browser આઇકોન પર ક્લિક કરવું જેવું તમે જુઓ છો. |
14.20 | ચાલો હું હેલ્પ બ્રાઉઝર બંધ કરું અને સ્લાઈડ પર પાછી આવું. |
14.31 | અપ-ડાઉન એરો કીનો ઉપયોગ અગાઉ એક્ઝિક્યુટ થયેલ આદેશોને જોવા માટે કરી શકાય છે. |
14.36 | અપ-ડાઉન એરો વાપરતી વખતે, તમે કોઈ પણ આદેશ પર અટકી શકો છો, અને તેને એક્ઝિક્યુટ કરવા માટે Enter કી દબાવો. |
14.45 | જો જરૂરી હોય તો, તમે આદેશમાં ફેરફાર કરી શકો છો. |
14.48 | હકીકતમાં, જો તમે પહેલા ટાઈપ કરેલ આદેશ માટે જોઈ રહ્યા છો, જે 'e' અક્ષરથી શરુ થાય છે, તો e ટાઈપ કરો, અને ત્યારબાદ અપ એરો કી નો ઉપયોગ કરો. |
14.59 | આદેશને ઓટો કમ્પ્લીટ કરવા માટે ટેબ કી વાપરો. તે આપણને ઉપલબ્ધ તમામ વિકલ્પો પસંદ કરવા માટે આપે છે. |
15.08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: |
15.10 | સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ. |
15.12 | પરિણામને મૂળભૂત વેરીએબલ ans માં સંગ્રહિત કરવું. |
15.16 | ઇક્વાલીટી ચિન્હ વાપરીને વેરીએબલને વેલ્યુઓ એસાઈન કરવી. |
15.21 | કંસોલ પર અલ્પવિરામ દ્વારા જુદા કરેલ વેરીએબલનાં નામ ટાઈપ કરીને વેરીએબલોની વેલ્યુઓને તપાસ કરવી. |
15.29 | pwd આદેશ વાપરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરી તપાસ કરવી. |
15.34 | કંસોલ પર ટાઈપ થયેલ તમામ આદેશોને એક ફાઈલમાં સંગ્રહિત કરવા માટે diary આદેશ વાપરવું. |
15.40 | જટિલ ક્રમાંકો, નેચરલ એક્સ્પોનેંટ અને π ને અનુક્રમે %i, %e અને %pi વાપરીને વ્યાખ્યિત કરવું. |
15.49 | કોઈપણ આદેશ વિશે વિગતમાં માહિતી માટે help આદેશ વાપરવું. |
15.54 | Getting Started with Scilab પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
15.59 | સાયલેબમાં બીજા અન્ય ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં જોઈશું. |
16.06 | આ ટ્યુટોરીયલને ફ્રી એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર ઇન સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ એજ્યુકેશન (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. |
16.14 | * FOSSEE પ્રોજેક્ટ પર વધુ માહિતી આપેલ લીંકથી મેળવી શકાય છે |
16.23 | જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
16.29 | આના પર વધુ માહિતી માટે, http://spoken-tutorial.org/NMEICT-intro નો સંદર્ભ લો |
16.43 | હું આશા રાખું છું કે તમને આ ટ્યુટોરીયલ ઉપયોગી નીવડ્યું હશે. |
16.47 | આભાર. |
16.48 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |