Difference between revisions of "Scilab/C2/Plotting-2D-graphs/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| Border=1 || Time || Narration |- | 00.00 | | Welcome to the spoken tutorial on Plotting 2D graphs with scilab. |- | 00.05 | Assuming that Scilab is installed on your …')
 
Line 1: Line 1:
 
 
{| Border=1
 
{| Border=1
  
Line 10: Line 9:
 
| 00.00
 
| 00.00
  
| | Welcome to the spoken tutorial on Plotting 2D graphs with scilab.
+
| | સાયલેબમાં '''Plotting 2D graphs''' પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
  
 
|-
 
|-
Line 16: Line 15:
 
| 00.05
 
| 00.05
  
| Assuming that Scilab is installed on your computer, we will discuss plots in Scilab.
+
| એ માનીને કે સાય્લેબ તમારા કોમ્પ્યુટર પર સંસ્થાપિત છે, અમે સાય્લેબમાં આલેખની ચર્ચા કરીશું
  
 
|-
 
|-
Line 22: Line 21:
 
|00.10
 
|00.10
  
| | Scilab offers many ways to create and customize various types of 2D and 3D plots.
+
| | સાયલેબ વિવિધ પ્રકારના 2ડી અને 3ડી આલેખો બનાવવાની તક આપે છે
  
 
|-
 
|-
Line 28: Line 27:
 
|00.16
 
|00.16
  
|| The several common charts Scilab can create are: x-y plots, contour plots, 3D plots, histograms, bar charts, etc...
+
|| કેટલાક સામાન્ય ચાર્ટો જે કે સાય્લેબ બનાવી શકે છે તે છે : X-Y આલેખ, કોન્તોર આલેખ, 3ડી આલેખ, હિસ્તોગ્રામ, બાર ચાર્ટ વગેરે ...
  
 
|-
 
|-
Line 34: Line 33:
 
| 00.25
 
| 00.25
  
| | Now open your Scilab console window.
+
| | હવે તમારો સાયલેન કન્સોલ વિન્ડો ખોલો
  
 
|-
 
|-
Line 40: Line 39:
 
|00.28
 
|00.28
  
| | I will use Plotting.sce file to cut and paste the commands.
+
| |આદેશો કટ અને પેસ્ટ કરવા માટે હું '''Plotting.sce''' ફાઈલ વાપરીશ
  
 
|-
 
|-
Line 46: Line 45:
 
|00.34
 
|00.34
  
| | In order to Plot, we need a set of points. Let us create a sequence of equally spaced points.
+
| | આલેખ બનાવવા માટે, આપણને બિંદુઓનાં ગણની જરૂર છે. ચાલો સમાન અંતર પોઈન્ટનો અનુક્રમ બનાવીએ   
  
 
|-
 
|-
Line 52: Line 51:
 
| 00.40
 
| 00.40
  
| | This can be done by the linspace command which creates a linearly equally spaced vector.
+
| | આ '''linspace''' આદેશ દ્વારા થાય છે જે સમ્રેખીય સમાન અંતરનો વેક્ટર બનાવે છે.  
  
 
|-
 
|-
Line 58: Line 57:
 
| 00.46
 
| 00.46
  
| | For Example
+
| | ઉદાહરણ તરીકે
  
 
|-
 
|-
Line 64: Line 63:
 
|00.49
 
|00.49
  
| |x is a row vector with 5 points linearly equally spaced between 1 and 10
+
| |'''x''' એ '''5''' પોઈન્ટ સમ્રેખીય સમાન અંતરે 1 થી 10 વચ્ચે સાથે એક વેક્ટર છે
  
 
|-
 
|-
Line 70: Line 69:
 
| 00.57
 
| 00.57
  
| | Similarly y is a row vector with linearly equally spaced 5 points between 1 and 20
+
| | એજ રીતે '''y''' એ '''5''' પોઈન્ટ સમ્રેખીય સમાન અંતરે 1 થી 20 વચ્ચે સાથે એક વેક્ટર છે
  
 
|-
 
|-
Line 76: Line 75:
 
|01.08
 
|01.08
  
|| More information on linspace command can be obtained from the Help documentation.
+
|| '''linspace''' આદેશ પર વધુ માહિતી હેલ્પ ડોક્યુંમેન્ટેશનમાંથી મેળવી શકાવાય છે 
  
 
|-
 
|-
Line 82: Line 81:
 
|01.14
 
|01.14
  
| | We will now plot a graph with the arguments x and y using the Plot function.
+
| | આપણે હવે પ્લોટ ફંક્શન વાપરીને '''x''' અને '''y''' આર્ગ્યુંમેંટ સાથે એક ગ્રાફ આલેખીશું
  
 
|-
 
|-
  
|0119
+
|01.19
  
|| This is similar to the one used in matlab. Plot x,y
+
|| આ મેટલેબ ની સમાન છે. '''Plot x,y'''
  
 
|-
 
|-
Line 94: Line 93:
 
| 01.26
 
| 01.26
  
| |creates a graph of x verses y as you see.
+
| |જે '''x વિરુદ્ધ y''' નો એક ગ્રાફ બનાવે છે જેવું કે તમે જોઈ શકો છો
  
 
|-
 
|-
Line 100: Line 99:
 
|01.32
 
|01.32
  
| | Notice that the graphics window is labeled as '0' We will open another graphic window using the ,
+
| | નોંધ લો કે ગ્રાફિક વિન્ડો ''''0'''' તરીકે લેબલ કરાયેલ છે આપણે બીજો એક ગ્રફિક વિન્ડોને '''xset''' ફંક્શન,  
  
 
|-
 
|-
Line 106: Line 105:
 
| 01.39
 
| 01.39
  
| |xset function. I will close this cut the xset function paste in scilab hit enter.
+
| |વાપરીને ખોલીશું. હું આ બંધ કરીશ '''xset''' ફંક્શન કટ કરો સાય્લેબમાં પેસ્ટ કરો '''enter''' દબાવો.
  
 
|-
 
|-
Line 112: Line 111:
 
|01.51
 
|01.51
  
| You will see a graphic window number 1. Note that two arguments are passed to this function namely the window and 1.
+
| તમને જોશો ગ્રફિક વિન્ડો ક્રમાંક 1. નોંધ લો કે બે આર્ગ્યુંમેંટ આ ફંક્શનમાં પસાર કરવામાં આવી છે નામ છે '''window''' અને 1.
  
 
|-
 
|-
Line 118: Line 117:
 
|02.03
 
|02.03
  
| | The next graph will be plotted on this window.
+
| | આગળનો ગ્રાફ આ વિન્ડો પર આલેખવામાં આવશે   
  
 
|-
 
|-
Line 124: Line 123:
 
| 02.07
 
| 02.07
  
|| For scilab plot 2d is the native function used to plot 2d graphs.
+
|| સાય્લેબ માટે '''plot 2d''' એ '''2d''' ગ્રાફો બનાવવા માટે વાપરતું નેટીવ ફંક્શન છે
  
 
|-
 
|-
Line 130: Line 129:
 
| 02.14
 
| 02.14
  
| | plot2d command plots a graph of x verses y as you see.
+
| | જેવું કે તમે જુઓ છો '''plot2d''' આદેશ '''x વિરુદ્ધ y''' નો ગ્રાફ બનાવે છે
 
+
 
|-
 
|-
  
 
|02.27
 
|02.27
  
|| Notice that there is a third argument called style.
+
|| નોંધ લો કે અહીં '''style''' કહેવાતી એક ત્રીજી આર્ગ્યુંમેંટ છે
  
 
|-
 
|-
Line 142: Line 140:
 
| 02.32
 
| 02.32
  
| | Style argument is optional.It is used to customize the appearance of the plot.
+
| | '''style''' આર્ગ્યુંમેંટ વેઇકલ્પિક છે. તે આલેખનાં દેખાવને કસ્ત્માઇઝ કરવા માટે વપરાય છે
  
 
|-
 
|-
Line 148: Line 146:
 
|02.36
 
|02.36
  
| | For positive values of style the curve is a plain with different colours like green for 3 in our case.
+
| | '''style''' નાં પોસીતીવ વેલ્યુઓ માટે વળાંક એ જુદા જુદા રંગો સાથે સમતલ છે જેમ કે અમારા કિસ્સામાં 3 લીલા માટે
  
 
|-
 
|-
Line 154: Line 152:
 
|02.44
 
|02.44
  
| The default value of style is 1.
+
| '''style''' ની મૂળભૂત વેલ્યુ 1 છે
  
 
|-
 
|-
Line 160: Line 158:
 
|02.46
 
|02.46
  
|| Try plotting graphs for negative values and see the difference in appearance yourself.
+
|| નીગેતીવ વેલ્યુઓ સાથે ગ્રાફ આલેખવાનો પ્રયાસ કરો અને દેખાવમાં પોતેથી ફેરફાર જુઓ
  
 
|-
 
|-
Line 166: Line 164:
 
|02.52
 
|02.52
  
| | Also we can set the start points and end points for x and y axis by passing the fourth argument.It is called rect. As you see,
+
| | સાથેજ આપણે '''x અને y''' ધરી માટે ચોથી આર્ગ્યુંમેંટ પસાર કરીને શરૂઆત પોઈન્ટ અને અંત પોઈન્ટ સુયોજિત કરી શકીએ છીએ. જેવું કે તમે જુઓ છો,
  
 
|-
 
|-
Line 172: Line 170:
 
| 03.08
 
| 03.08
  
|| We have x axis starting from 1 to 10 and y axis from 1 to 20.
+
|| આપણી પાસે '''1 થી 10''' શરુ થતી '''x''' ધરી અને '''1 થી 20''' ની '''y''' ધરી છે 
  
 
|-
 
|-
Line 178: Line 176:
 
| 03.15
 
| 03.15
  
| The order of argument in the rect command is xmin,ymin,xmax and ymax.
+
| '''rect''' આદેશમાં આર્ગ્યુંમેંટનો અનુક્રમ આ પ્રમાણે છે '''xmin,ymin,xmax અને ymax''' 
 
+
 
|-
 
|-
  
 
| 03.25
 
| 03.25
  
|| Let us now learn about Title,Axis and Legends
+
|| ચાલો હવે '''Title,Axis અને Legends''' વિષે શીખીએ
 
+
 
|-
 
|-
  
 
|03.28
 
|03.28
  
|| To configure labels to the axis and title to the plot we can use the commands title, x label and ylabel.
+
|| ધરીને લેબલો અને આલેખને ટાઈટલ કોન્ફીગર કરવા માટે આપણે '''title, x label અને ylabel''' આદેશ વાપરી શકીએ છીએ.  
  
 
|-
 
|-
Line 196: Line 192:
 
| 03.38
 
| 03.38
  
|| I will cut this set of commands and paste in the console. Hit enter
+
|| હું આ આદેશોને કટ કરીને કન્સોલમાં પેસ્ટ કરીશ. '''enter''' દબાવો. 
  
 
|-
 
|-
Line 202: Line 198:
 
| 03.45
 
| 03.45
  
| | You will see that the graph has been labeled x to the x axis, y to the y axis and the title of the graph is my title.
+
| | તમે જોશો કે ગ્રાફ '''x''' ધરી પર ''' x''' લેબલ, '''y''' ધરી પર '''y''' અને ધરાવે છે અને ગ્રાફની શીર્ષક '''my title''' છે.  
  
 
|-
 
|-
Line 208: Line 204:
 
|03.59
 
|03.59
  
| | You may want to configure the title and axis of the plot in a single command instead of 3 for this purpose we use the xtitle,
+
| | તમે આલેખનું શીર્ષક અને ધરીને '''3''' શિવાય ફક્ત એકલ આદેશમાં કોન્ફીગર કરવા ઈચ્છીતા હોવ આ માટે આપણે વાપરીશું '''xtitle''',    
  
 
|-
 
|-
Line 214: Line 210:
 
| 04.09
 
| 04.09
  
| |command with all the 3 arguments.
+
| |આદેશ તમામ 3 આર્ગ્યુંમેંટ સાથે.  
 
+
 
|-
 
|-
  
 
| 04.12
 
| 04.12
  
| | I will cut this command paste in scilab enter.
+
| | હું આ આદેશ કટ કરીને સાય્લેબ માં પેસ્ટ કરીશ '''enter'''
  
 
|-
 
|-
Line 226: Line 221:
 
|04.19
 
|04.19
  
| | Now you see that the x axis label is X axis , Y axis and the title is My title.
+
| | હવે તમે જુઓ છો કે '''x''' ધરીનું લેબલ '''X axis''', '''Y axis''' અને શીર્ષક '''My title''' છે.
  
 
|-
 
|-
Line 232: Line 227:
 
|04.27
 
|04.27
  
| | The clf() function that i am typing now will clear the graphic window as you see.
+
| | '''clf()''' ફંક્શન જે હું હમણાં ટાઈપ કરી રહ્યી છું તે ગ્રાફિક વિન્ડોને સાફ કરશે જેમ કે તમે જુઓ છો.
 
+
 
|-
 
|-
  
 
| 04.37
 
| 04.37
  
| | It is useful while plotting different graph on the same graphic window.
+
| | તે ત્યારે ઉપયોગી છે જયારે સમાન ગ્રાફિક વિન્ડો પર જુદો ગ્રાફ આલેક્વામાં આવે.  
  
 
|-
 
|-
Line 244: Line 238:
 
| 04.42
 
| 04.42
  
| | I will close this window.
+
| |હું આ વિન્ડો બંધ કરીશ
 +
 
 +
 
  
 
|-
 
|-
Line 250: Line 246:
 
| 04.44
 
| 04.44
  
|| Sometimes we need to compare two sets of data in the same plot, that is, one set of x data and two sets of y data.
+
|| કેટલીક વાર આપણને સમાન આલેખમાં બે ડેટા સરખામણીની જરૂર પડે છે, જે કે છે, '''x data''' નો એક સેટ અને '''y data''' નાં બે સેટ.      
  
 
|-
 
|-
Line 256: Line 252:
 
| 04.52
 
| 04.52
  
| | Let us see an example for this I will scroll down
+
| | ચાલો આ માટેનું ઉદાહરણ જોઈએ હું નીચે સ્ક્રોલ કરીશ
  
 
|-
 
|-
Line 262: Line 258:
 
|04.57
 
|04.57
  
|| We will define the x axis points in a row vector x using the linspace command
+
|| '''linspace''' આદેશ વાપરીને આપણે '''x axis''' પોઈન્ટ '''row vector x''' માં વ્યાખ્યિત કરીશું   
  
 
|-
 
|-
Line 268: Line 264:
 
|05.03
 
|05.03
  
|| Let us define a function
+
|| ચાલો ફંક્શન વ્યાખ્યિત કરીએ
  
 
|-
 
|-
Line 280: Line 276:
 
| 05.08
 
| 05.08
  
| |plot x verses y1
+
| |'''x વિરુદ્ધ y1''' આલેખો
  
 
|-
 
|-
Line 286: Line 282:
 
|05.10
 
|05.10
  
| | define another function
+
| |બીજું એક ફંક્શન વ્યાખ્યિત કરો
 
+
 
|-
 
|-
  
Line 298: Line 293:
 
|05.15
 
|05.15
  
| |plot x verses y2
+
| |''x વિરુદ્ધ y2''' આલેખો
  
 
|-
 
|-
Line 304: Line 299:
 
| 05.19
 
| 05.19
  
| | we will also give label and title to our graph
+
| | આપણે આપણા ગ્રાફને લેબલ અને શીર્ષક પણ આપીશું 
  
 
|-
 
|-
Line 310: Line 305:
 
|05.23
 
|05.23
  
|| Notice that we have additionally passed ”o-” and ”+-” commands to the plot function, to change the appearance of the curve
+
|| વળાંકનાં દેખાવને બદલવા માટે, પ્લોટ ફંક્શનમાં અમે વધારાના '''"o-" અને "+-"''' આદેશો પસાર કર્યા છે   
 
+
 
|-
 
|-
  
 
|05.33
 
|05.33
  
| "| These arguments are not a part of the plot2d function.
+
| "| આ આર્ગ્યુંમેંટ '''plot2d''' ફંક્શનનો ભાગ નથી   
 +
 
 +
 
  
 
|-
 
|-
Line 322: Line 318:
 
| 05.37
 
| 05.37
  
| | They can be used only with the plot function
+
| | તે ફક્ત પ્લોટ ફંક્શન સાથે જ વાપરી શકાવાય છે
  
 
|-
 
|-
Line 328: Line 324:
 
| 05.41
 
| 05.41
  
| | I will copy these set of commands and paste in the scilab console.
+
| | હું આ આદેશોને કોપી કરીશ અને સાય્લેબ કન્સોલમાં પેસ્ટ કરીશ.
 +
 
  
 
|-
 
|-
Line 334: Line 331:
 
| 05.49
 
| 05.49
  
| | You see the graph
+
| | તમે ગ્રાફ જુઓ છો
  
 
|-
 
|-
Line 340: Line 337:
 
| 05.52
 
| 05.52
  
| | Wouldn't it be of great help to know which curve is associated with which function?
+
| | કયો વળાંક ક્યાં ફંક્શન સાથે સંબંધ ધરાવે છે તે જાણવું શું વધારે મદદગર નહિ રહે ?  
  
 
|-
 
|-
Line 346: Line 343:
 
| 05.57
 
| 05.57
  
|| This can be achieved using the legend command as you see
+
|| આ મેળવી શકાવાય છે '''legend''' આદેશ દ્વારા જેવું કે તમે જુઓ છો 
 
+
 
|-
 
|-
  
 
| 06.09
 
| 06.09
  
|| "o-" curve represents function y1=x^2 function and "+-" curve represents function y2=2*x^2
+
|| '''"o-"''' વળાંક ફંક્શન '''y1=x^2 ફંક્શન''' રજુ કરે છે અને '''"+-"''' વળાંક ફંક્શન '''y2=2*x^2''' રજુ કરે છે
 
+
 
|-
 
|-
  
 
| 06.20
 
| 06.20
  
|| I will close this graphic window
+
|| હું આ ગ્રાફિક વિન્ડોને બંધ કરીશ
 
+
 
|-
 
|-
  
 
| 06.23
 
| 06.23
  
| | We will now discuss about plot2d demos and subplot function
+
| | હું હવે '''plot2d''' ડેમો અને '''subplot''' ફંક્શન વિષે ચર્ચા કરીશ
  
 
|-
 
|-
Line 370: Line 364:
 
| 06.28
 
| 06.28
  
| | Scilab provides demos for all its major functions Demos of plot2d can be viewed through demonstration tab.
+
| | સાય્લેબ તેના તમામ મુખ્ય ફંકશનો માટે ડેમો પ્રદાન કરે છે '''plot2d''' નો ડેમો ડેમોનસ્ત્રેશન ટેબ દ્વારા જોઈ શકાવાય છે.  
  
 
|-
 
|-
Line 376: Line 370:
 
|06.40
 
|06.40
  
| | click on Graphics,click plot2d_3d plots and select a demo out the various demos provided. I will click on plot2d.
+
| | '''Graphics''' પર ક્લિક કરો, '''plot2d_3d plots''' ક્લિક કરો અને આપાયેલ વિવિધમાંથી એક '''demo''' પસંદ કરો. હું '''plot2d''' પર ક્લિક કરીશ.  
  
 
|-
 
|-
Line 382: Line 376:
 
| 06.54
 
| 06.54
  
| | You will see the demo graph
+
| |તમે એક ડેમો ગ્રાફ જોશો
  
 
|-
 
|-
Line 388: Line 382:
 
|06.56
 
|06.56
  
|| The code for this graph can also be seen by clicking on the view code button here.
+
|| અહીં '''view code''' બટન પર ક્લિક કરીને આ ગ્રાફ માટે કોડ પણ જોઈ શકાવાય છે.  
  
 
|-
 
|-
Line 394: Line 388:
 
| 07.02
 
| 07.02
  
| | This link does not open in Mac OS but works in windows and linux
+
| | આ લીંક '''Mac OS''' માં ખુલતું નથી પણ વિન્ડોવ્ઝ અને લીનક્સમાં કાર્ય કરે છે
  
 
|-
 
|-
Line 400: Line 394:
 
| 07.08
 
| 07.08
  
| | Nevertheless in Mac the code can be viewed through the directory.
+
| | એમ હોવા છતાં મેકમાં કોડ ડાયરેકત્રી મારફતે જોઈ શકાવાય છે 
  
 
|-
 
|-
Line 406: Line 400:
 
| 07.12
 
| 07.12
  
| | Let us go to the terminal.
+
| |ચાલો ટર્મિનલ પર જઈએ.
  
 
|-
 
|-
Line 412: Line 406:
 
|07.16
 
|07.16
  
| | currently i am in demos directory of scilab 5.2 as shown.
+
| | અત્યારે બતાવ્યા પ્રમાણે હું '''scilab 5.2''' ની ડેમો ડાયરેકત્રીમાં છું
  
 
|-
 
|-
Line 418: Line 412:
 
| 07.22
 
| 07.22
  
| | The full path to this directory is shown here.
+
| | આ ડાયરેકત્રીનો સંપૂર્ણ માર્ગ અહીં દર્શાવાયો છે.
  
 
|-
 
|-
Line 424: Line 418:
 
|07.28
 
|07.28
  
|| we will type ls to see the list of demos available as you see here.
+
|| ઉપલબ્ધ ડેમોની યાદી જોવા માટે આપણે '''ls''' ટાઈપ કરીશું જેવું કે તમે અહીં જુઓ છો 
  
 
|
 
|
Line 432: Line 426:
 
| 07.37
 
| 07.37
  
| Then we will select the 2d_3d_plots directory and hit enter type ls again to see various demo code available in the sce files
+
| ત્યારબાદ આપણે '''2d_3d_plots''' ડાયરેકત્રી પસંદ કરીશું અને '''enter''' દબાવીશું '''sce''' ફાઈલમાં ઉપલબ્ધ વિવિધ ડેમો કોડ જોવા માટે ફરીથી '''ls''' ટાઈપ કરો 
 
+
 
|-
 
|-
  
 
| 07.55
 
| 07.55
  
| | we will view the code for the demo which we have seen earlier.
+
| | આપણે ડેમો માટે કોડ જોઈશું જે આપણે પહેલા જોયું હતું.
  
 
|-
 
|-
Line 444: Line 437:
 
| 08.00
 
| 08.00
  
| | Type more plot2d.dem.sce and hit enter
+
| | વધુ '''plot2d.dem.sce''' ટાઈપ કરો અને '''enter''' દબાવો
  
 
|-
 
|-
Line 450: Line 443:
 
|08.12
 
|08.12
  
|| Here you will see the code for the demo graph of plot2d function
+
|| '''plot2d''' ફંક્શનનાં ડેમો ગ્રાફ માટેનો કોડ તમે અહીં જોશો
  
 
|-
 
|-
Line 456: Line 449:
 
| 08.18
 
| 08.18
  
| | I will close the terminal I will close the demo graph and the demo window
+
| |હું ટર્મિનલ બંધ કરીશ હું ડેમો ગ્રાફ અને ડેમો વિન્ડો બંધ કરીશ
  
 
|-
 
|-
Line 462: Line 455:
 
| 08.26
 
| 08.26
  
| | Similarly you can go through the other demos and explore scilab
+
| |સમાન રીતે તમે બીજા ડેમો દરમ્યાન જઈ શકો છો અને સાયલેબનું અન્વેષણ કરી શકો છો 
  
 
|-
 
|-
Line 468: Line 461:
 
|08.30
 
|08.30
  
| | Let us now discuss about Subplot function
+
| | ચાલો હવે '''Subplot''' ફંક્શન વિષે ચર્ચા કરીએ
 
+
 
|-
 
|-
  
 
| 08.33
 
| 08.33
  
|| The subplot() function divides the graphics window into a matrix of sub-windows.
+
|| '''subplot()''' ફંક્શન ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં એક મેટ્રીક્સમાં વિભાગે છે
  
 
|-
 
|-
Line 480: Line 472:
 
| 08.38
 
| 08.38
  
| | To explain this function we will use demos for plotting 2D graphs in scilab.
+
| | આ ફંક્શનને સમજાવવા માટે આપણે સાય્લેબમાં '''2D ગ્રાફ''' આલેખવા માટેનો ડેમો વપરાશમાં લેશું
  
 
|-
 
|-
Line 486: Line 478:
 
| 08.43
 
| 08.43
  
| |For example, type plot 2d in your console and see the demo plot for this function
+
| |ઉદાહરણ તરીકે, તમારા કન્સોલમાં '''plot 2d''' ટાઈપ કરો અને આ ફંક્શન માટે ડેમો પ્લોટ જુઓ 
  
 
|
 
|
Line 494: Line 486:
 
| 08.59
 
| 08.59
  
| | I will close this window.
+
| |હું આ વિન્ડો બંધ કરીશ
  
 
|-
 
|-
Line 500: Line 492:
 
| 09.01
 
| 09.01
  
| The subplot command breaks the graphics window into a 2 by 2 matrix of sub-windows represented by the first two arguments in the subplot command.
+
| '''subplot''' આદેશ ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં '''2 બાય 2''' મેત્રિક્ષમાં ભંગાણ કરે છે જેને '''subplot''' આદેશમાં પ્રથમ બે આર્ગ્યુંમેંટ દ્વારા રજુ કરાવાય છે.
  
 
|-
 
|-
Line 506: Line 498:
 
| 09.11
 
| 09.11
  
| |The third argument denotes the current window in which the plot will be plotted
+
| |ત્રીજી આર્ગ્યુમેન્ટ વર્તમાન વિન્ડો સૂચવે છે જેમાં આલેખ બનાવવામાં આવશે
  
 
|-
 
|-
Line 512: Line 504:
 
| 09.16
 
| 09.16
  
|| I will execute this whole set of commands by copying it to the scilab console
+
||હું આ આદેશોનાં સેટને તેને સાય્લેબ કન્સોલમાં કોપી કરી એક્ઝેક્યુટ કરીશ   
  
 
|-
 
|-
Line 518: Line 510:
 
|09.25
 
|09.25
  
| | You can see 4 plots in a single plot window .
+
| | સિંગલ પ્લોટ વિન્ડોમાં તમે 4 પ્લોટો જોઈ શકો છો
  
 
|-
 
|-
Line 524: Line 516:
 
| 09.29
 
| 09.29
  
| | The plot obtained can be saved as a image on your computer
+
| | મેળવેલ પ્લોટ તમારા કમ્પ્યુટર પર એક ઈમેજ તરીકે સંગ્રહિત કરી શકાવાય છે
  
 
|-
 
|-
Line 530: Line 522:
 
| 09.33
 
| 09.33
  
| Click on the graphic window, go to File menu select export to .
+
| ગ્રાફિક વિન્ડો પર ક્લિક કરો, '''File menu''' પર જાવ '''export to''' પસંદ કરો
  
 
|-
 
|-
Line 536: Line 528:
 
| 09.40
 
| 09.40
  
| | Give a suitable title to your plot, select a destination folder to save your file select the file format in which you want your image to appear.
+
| | તમારા આલેખને યોગ્ય શીર્ષક આપો, તમારી ફાઈલને સંગ્રહિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો તમારી ઈમેજ તમે ક્યાં ફોરમેટમાં જોવા ઈચ્છો છો તે બદ્દલ ફાઈલ ફોરમેટ પસંદ કરો   
  
 
|-
 
|-
Line 542: Line 534:
 
| 10.59
 
| 10.59
  
| | I will select the JPEG format and Click Save.
+
| | હું '''JPEG''' ફોરમેટ પસંદ કરીશ અને '''Save''' ક્લિક કરીશ
 
+
 
|-
 
|-
  
 
| 10.05
 
| 10.05
  
| Browse through the directory to open the image and verify yourself whether it has been saved or not.
+
| ઈમેજ ખોલવા માટે ડાયરેક્ત્રીને બ્રાઉઝ કરો અને પોતે તપાસ કરી જુઓ કે તે સંગ્રહિત થઇ છે કે નહિ   
  
 
|-
 
|-
Line 554: Line 545:
 
| 10.12
 
| 10.12
  
| | This brings us to the end of this spoken tutorial on Plotting in Scilab.
+
| | સાયલેબમાં '''Plotting''' પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે
  
 
|-
 
|-
Line 560: Line 551:
 
|10.16
 
|10.16
  
|| There are many other functions in Scilab which will be covered in other spoken tutorials.
+
|| સાયલેબમાં બીજા ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં આવરી લેવાશે
  
 
|-
 
|-
Line 566: Line 557:
 
|10.20
 
|10.20
  
| | Keep watching the Scilab links.
+
| | સાય્લેબ લીંક જોતા રહો
  
 
|-
 
|-
Line 572: Line 563:
 
|10.23
 
|10.23
  
| Spoken Tutorials are part of the Talk to a Teacher project, supported by the National Mission on Education through ICT.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઈસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
Line 578: Line 569:
 
|10.29
 
|10.29
  
| | More information on the same is availableon the following link
+
| | આનાં પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
Line 584: Line 575:
 
|10.33
 
|10.33
  
| |Thanks for joining. Good bye
+
| |'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
  
 
|}
 
|}

Revision as of 17:00, 18 November 2013

Time Narration
00.00 સાયલેબમાં Plotting 2D graphs પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00.05 એ માનીને કે સાય્લેબ તમારા કોમ્પ્યુટર પર સંસ્થાપિત છે, અમે સાય્લેબમાં આલેખની ચર્ચા કરીશું
00.10 સાયલેબ વિવિધ પ્રકારના 2ડી અને 3ડી આલેખો બનાવવાની તક આપે છે
00.16 કેટલાક સામાન્ય ચાર્ટો જે કે સાય્લેબ બનાવી શકે છે તે છે : X-Y આલેખ, કોન્તોર આલેખ, 3ડી આલેખ, હિસ્તોગ્રામ, બાર ચાર્ટ વગેરે ...
00.25 હવે તમારો સાયલેન કન્સોલ વિન્ડો ખોલો
00.28 આદેશો કટ અને પેસ્ટ કરવા માટે હું Plotting.sce ફાઈલ વાપરીશ
00.34 આલેખ બનાવવા માટે, આપણને બિંદુઓનાં ગણની જરૂર છે. ચાલો સમાન અંતર પોઈન્ટનો અનુક્રમ બનાવીએ
00.40 linspace આદેશ દ્વારા થાય છે જે સમ્રેખીય સમાન અંતરનો વેક્ટર બનાવે છે.
00.46 ઉદાહરણ તરીકે
00.49 x5 પોઈન્ટ સમ્રેખીય સમાન અંતરે 1 થી 10 વચ્ચે સાથે એક વેક્ટર છે
00.57 એજ રીતે y5 પોઈન્ટ સમ્રેખીય સમાન અંતરે 1 થી 20 વચ્ચે સાથે એક વેક્ટર છે
01.08 linspace આદેશ પર વધુ માહિતી હેલ્પ ડોક્યુંમેન્ટેશનમાંથી મેળવી શકાવાય છે
01.14 આપણે હવે પ્લોટ ફંક્શન વાપરીને x અને y આર્ગ્યુંમેંટ સાથે એક ગ્રાફ આલેખીશું
01.19 આ મેટલેબ ની સમાન છે. Plot x,y
01.26 જે x વિરુદ્ધ y નો એક ગ્રાફ બનાવે છે જેવું કે તમે જોઈ શકો છો
01.32 નોંધ લો કે ગ્રાફિક વિન્ડો '0' તરીકે લેબલ કરાયેલ છે આપણે બીજો એક ગ્રફિક વિન્ડોને xset ફંક્શન,
01.39 વાપરીને ખોલીશું. હું આ બંધ કરીશ xset ફંક્શન કટ કરો સાય્લેબમાં પેસ્ટ કરો enter દબાવો.
01.51 તમને જોશો ગ્રફિક વિન્ડો ક્રમાંક 1. નોંધ લો કે બે આર્ગ્યુંમેંટ આ ફંક્શનમાં પસાર કરવામાં આવી છે નામ છે window અને 1.
02.03 આગળનો ગ્રાફ આ વિન્ડો પર આલેખવામાં આવશે
02.07 સાય્લેબ માટે plot 2d2d ગ્રાફો બનાવવા માટે વાપરતું નેટીવ ફંક્શન છે
02.14 જેવું કે તમે જુઓ છો plot2d આદેશ x વિરુદ્ધ y નો ગ્રાફ બનાવે છે
02.27 નોંધ લો કે અહીં style કહેવાતી એક ત્રીજી આર્ગ્યુંમેંટ છે
02.32 style આર્ગ્યુંમેંટ વેઇકલ્પિક છે. તે આલેખનાં દેખાવને કસ્ત્માઇઝ કરવા માટે વપરાય છે
02.36 style નાં પોસીતીવ વેલ્યુઓ માટે વળાંક એ જુદા જુદા રંગો સાથે સમતલ છે જેમ કે અમારા કિસ્સામાં 3 લીલા માટે
02.44 style ની મૂળભૂત વેલ્યુ 1 છે
02.46 નીગેતીવ વેલ્યુઓ સાથે ગ્રાફ આલેખવાનો પ્રયાસ કરો અને દેખાવમાં પોતેથી ફેરફાર જુઓ
02.52 સાથેજ આપણે x અને y ધરી માટે ચોથી આર્ગ્યુંમેંટ પસાર કરીને શરૂઆત પોઈન્ટ અને અંત પોઈન્ટ સુયોજિત કરી શકીએ છીએ. જેવું કે તમે જુઓ છો,
03.08 આપણી પાસે 1 થી 10 શરુ થતી x ધરી અને 1 થી 20 ની y ધરી છે
03.15 rect આદેશમાં આર્ગ્યુંમેંટનો અનુક્રમ આ પ્રમાણે છે xmin,ymin,xmax અને ymax
03.25 ચાલો હવે Title,Axis અને Legends વિષે શીખીએ
03.28 ધરીને લેબલો અને આલેખને ટાઈટલ કોન્ફીગર કરવા માટે આપણે title, x label અને ylabel આદેશ વાપરી શકીએ છીએ.
03.38 હું આ આદેશોને કટ કરીને કન્સોલમાં પેસ્ટ કરીશ. enter દબાવો.
03.45 તમે જોશો કે ગ્રાફ x ધરી પર x લેબલ, y ધરી પર y અને ધરાવે છે અને ગ્રાફની શીર્ષક my title છે.
03.59 તમે આલેખનું શીર્ષક અને ધરીને 3 શિવાય ફક્ત એકલ આદેશમાં કોન્ફીગર કરવા ઈચ્છીતા હોવ આ માટે આપણે વાપરીશું xtitle,
04.09 આદેશ તમામ 3 આર્ગ્યુંમેંટ સાથે.
04.12 હું આ આદેશ કટ કરીને સાય્લેબ માં પેસ્ટ કરીશ enter
04.19 હવે તમે જુઓ છો કે x ધરીનું લેબલ X axis, Y axis અને શીર્ષક My title છે.
04.27 clf() ફંક્શન જે હું હમણાં ટાઈપ કરી રહ્યી છું તે ગ્રાફિક વિન્ડોને સાફ કરશે જેમ કે તમે જુઓ છો.
04.37 તે ત્યારે ઉપયોગી છે જયારે સમાન ગ્રાફિક વિન્ડો પર જુદો ગ્રાફ આલેક્વામાં આવે.
04.42 હું આ વિન્ડો બંધ કરીશ


04.44 કેટલીક વાર આપણને સમાન આલેખમાં બે ડેટા સરખામણીની જરૂર પડે છે, જે કે છે, x data નો એક સેટ અને y data નાં બે સેટ.
04.52 ચાલો આ માટેનું ઉદાહરણ જોઈએ હું નીચે સ્ક્રોલ કરીશ
04.57 linspace આદેશ વાપરીને આપણે x axis પોઈન્ટ row vector x માં વ્યાખ્યિત કરીશું
05.03 ચાલો ફંક્શન વ્યાખ્યિત કરીએ
05.05 y1 = x^2
05.08 x વિરુદ્ધ y1 આલેખો
05.10 બીજું એક ફંક્શન વ્યાખ્યિત કરો
05.12 y2 = 2*x^2
05.15 x વિરુદ્ધ y2' આલેખો
05.19 આપણે આપણા ગ્રાફને લેબલ અને શીર્ષક પણ આપીશું
05.23 વળાંકનાં દેખાવને બદલવા માટે, પ્લોટ ફંક્શનમાં અમે વધારાના "o-" અને "+-" આદેશો પસાર કર્યા છે
05.33 આ આર્ગ્યુંમેંટ plot2d ફંક્શનનો ભાગ નથી


05.37 તે ફક્ત પ્લોટ ફંક્શન સાથે જ વાપરી શકાવાય છે
05.41 હું આ આદેશોને કોપી કરીશ અને સાય્લેબ કન્સોલમાં પેસ્ટ કરીશ.


05.49 તમે ગ્રાફ જુઓ છો
05.52 કયો વળાંક ક્યાં ફંક્શન સાથે સંબંધ ધરાવે છે તે જાણવું શું વધારે મદદગર નહિ રહે ?
05.57 આ મેળવી શકાવાય છે legend આદેશ દ્વારા જેવું કે તમે જુઓ છો
06.09 "o-" વળાંક ફંક્શન y1=x^2 ફંક્શન રજુ કરે છે અને "+-" વળાંક ફંક્શન y2=2*x^2 રજુ કરે છે
06.20 હું આ ગ્રાફિક વિન્ડોને બંધ કરીશ
06.23 હું હવે plot2d ડેમો અને subplot ફંક્શન વિષે ચર્ચા કરીશ
06.28 સાય્લેબ તેના તમામ મુખ્ય ફંકશનો માટે ડેમો પ્રદાન કરે છે plot2d નો ડેમો ડેમોનસ્ત્રેશન ટેબ દ્વારા જોઈ શકાવાય છે.
06.40 Graphics પર ક્લિક કરો, plot2d_3d plots ક્લિક કરો અને આપાયેલ વિવિધમાંથી એક demo પસંદ કરો. હું plot2d પર ક્લિક કરીશ.
06.54 તમે એક ડેમો ગ્રાફ જોશો
06.56 અહીં view code બટન પર ક્લિક કરીને આ ગ્રાફ માટે કોડ પણ જોઈ શકાવાય છે.
07.02 આ લીંક Mac OS માં ખુલતું નથી પણ વિન્ડોવ્ઝ અને લીનક્સમાં કાર્ય કરે છે
07.08 એમ હોવા છતાં મેકમાં કોડ ડાયરેકત્રી મારફતે જોઈ શકાવાય છે
07.12 ચાલો ટર્મિનલ પર જઈએ.
07.16 અત્યારે બતાવ્યા પ્રમાણે હું scilab 5.2 ની ડેમો ડાયરેકત્રીમાં છું
07.22 આ ડાયરેકત્રીનો સંપૂર્ણ માર્ગ અહીં દર્શાવાયો છે.
07.28 ઉપલબ્ધ ડેમોની યાદી જોવા માટે આપણે ls ટાઈપ કરીશું જેવું કે તમે અહીં જુઓ છો
07.37 ત્યારબાદ આપણે 2d_3d_plots ડાયરેકત્રી પસંદ કરીશું અને enter દબાવીશું sce ફાઈલમાં ઉપલબ્ધ વિવિધ ડેમો કોડ જોવા માટે ફરીથી ls ટાઈપ કરો
07.55 આપણે ડેમો માટે કોડ જોઈશું જે આપણે પહેલા જોયું હતું.
08.00 વધુ plot2d.dem.sce ટાઈપ કરો અને enter દબાવો
08.12 plot2d ફંક્શનનાં ડેમો ગ્રાફ માટેનો કોડ તમે અહીં જોશો
08.18 હું ટર્મિનલ બંધ કરીશ હું ડેમો ગ્રાફ અને ડેમો વિન્ડો બંધ કરીશ
08.26 સમાન રીતે તમે બીજા ડેમો દરમ્યાન જઈ શકો છો અને સાયલેબનું અન્વેષણ કરી શકો છો
08.30 ચાલો હવે Subplot ફંક્શન વિષે ચર્ચા કરીએ
08.33 subplot() ફંક્શન ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં એક મેટ્રીક્સમાં વિભાગે છે
08.38 આ ફંક્શનને સમજાવવા માટે આપણે સાય્લેબમાં 2D ગ્રાફ આલેખવા માટેનો ડેમો વપરાશમાં લેશું
08.43 ઉદાહરણ તરીકે, તમારા કન્સોલમાં plot 2d ટાઈપ કરો અને આ ફંક્શન માટે ડેમો પ્લોટ જુઓ
08.59 હું આ વિન્ડો બંધ કરીશ
09.01 subplot આદેશ ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં 2 બાય 2 મેત્રિક્ષમાં ભંગાણ કરે છે જેને subplot આદેશમાં પ્રથમ બે આર્ગ્યુંમેંટ દ્વારા રજુ કરાવાય છે.
09.11 ત્રીજી આર્ગ્યુમેન્ટ વર્તમાન વિન્ડો સૂચવે છે જેમાં આલેખ બનાવવામાં આવશે
09.16 હું આ આદેશોનાં સેટને તેને સાય્લેબ કન્સોલમાં કોપી કરી એક્ઝેક્યુટ કરીશ
09.25 સિંગલ પ્લોટ વિન્ડોમાં તમે 4 પ્લોટો જોઈ શકો છો
09.29 મેળવેલ પ્લોટ તમારા કમ્પ્યુટર પર એક ઈમેજ તરીકે સંગ્રહિત કરી શકાવાય છે
09.33 ગ્રાફિક વિન્ડો પર ક્લિક કરો, File menu પર જાવ export to પસંદ કરો
09.40 તમારા આલેખને યોગ્ય શીર્ષક આપો, તમારી ફાઈલને સંગ્રહિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો તમારી ઈમેજ તમે ક્યાં ફોરમેટમાં જોવા ઈચ્છો છો તે બદ્દલ ફાઈલ ફોરમેટ પસંદ કરો
10.59 હું JPEG ફોરમેટ પસંદ કરીશ અને Save ક્લિક કરીશ
10.05 ઈમેજ ખોલવા માટે ડાયરેક્ત્રીને બ્રાઉઝ કરો અને પોતે તપાસ કરી જુઓ કે તે સંગ્રહિત થઇ છે કે નહિ
10.12 સાયલેબમાં Plotting પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે
10.16 સાયલેબમાં બીજા ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં આવરી લેવાશે
10.20 સાય્લેબ લીંક જોતા રહો
10.23 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઈસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10.29 આનાં પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
10.33 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali