Difference between revisions of "Scilab/C2/Conditional-Branching/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 37: Line 37:
 
| 00.27
 
| 00.27
  
| |n ઇકવલ 42 if n ઇકવલ ટુ ઇકવલ ટુ 42 then disp the number is 42 , if કન્સટ્રકનો end.
+
| |n ઇકવલ 42 if n ઇકવલ ટુ ઇકવલ ટુ 42 then disp the number is 42 .
  
 
|-
 
|-
Line 97: Line 97:
 
|01.36
 
|01.36
  
| | આપણે તે અનુક્રમે 'else' અથવા 'elseif' કીવર્ડની મદદથી કરી શકીએ છીએ. તે કેવી રીતે કરવું તે અહીં દર્શાવેલ છે,
+
| | આપણે તે અનુક્રમે 'else' અથવા 'elseif' કીવર્ડની મદદથી કરી શકીએ છીએ.  
  
 
|-
 
|-

Revision as of 12:52, 28 November 2013

Time' Narration
00.01 સાઈલેબમાં કન્ડીશનલ બ્રન્ચિંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.05 આ ટ્યુટોરીયલ પ્રેક્ટિસ કરવા માટે તમારા કમ્પ્યુટર પર સાઈલેબ કન્સોલ વિન્ડો ખોલો.
00.10 આપણે સાઈલેબમાં બે પ્રકારના કન્ડીશનલ કન્સટ્રક વિષે ચર્ચા કરીશું, જે "if-then-else" કન્સટ્રક અને "select-case conditional" કન્સટ્રક છે.
00.19 if સ્ટેટમેન્ટ આપેલ શરત સંતુષ્ટ હોય તો સ્ટેટમેન્ટના જૂથને એક્ઝીક્યુટ કરવા માટેની પરવાનગી આપે છે.
00.25 ચાલો હું એક ઉદાહરણ આપું:
00.27 n ઇકવલ 42 if n ઇકવલ ટુ ઇકવલ ટુ 42 then disp the number is 42 .
00.37 અહીં 'ઇસ ઇકવલ ટુ' અસાઇનમેન્ટ ઓપરેટર છે, જે 42 ને n વેરિયેબલમાં અસાઇન કરે છે અને, 'ઇકવલ ટુ ઇકવલ ટુ' એ ઇક્વાલીટી ઓપરેટર છે
00.47 જે જમણી બાજુના અને ડાબી બાજુના ઓપરેન્ડ વચ્ચે સમાનતા માટે ચકાસે છે.
00.51 આ કિસ્સામાં n અને 42 અને તે Boolean માં પરિણામ આપશે.
00.57 અહીં પ્રથમ વાક્ય પછી અલ્પવિરામ વૈકલ્પિક છે, then કીવર્ડ પણ વૈકલ્પિક છે.
01.04 તે અલ્પવિરામ અથવા કેરેજ રીટર્ન દ્વારા બદલી શકાય છે.
01.09 end કીવર્ડ if કન્સટ્રકનો અંત કરે છે.
01.12 સ્ક્રિપ્ટ એકઝીક્યુશન પર, આપણે આઉટપુટ નીચે પ્રમાણે જોશું.
01.20 અત્યાર સુધી આપણે જોયું કે જો કન્ડીશન સાચી હોય તો સ્ટેટમેન્ટનો સમૂહ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું.
01.27 હવે આપણે જોશું કે કન્ડીશન ખોટી હોય અથવા આપણે કેટલીક અન્ય કન્ડીશન સાચી થઇ છે કે નહી તે તપાસવા ઇચ્છતા હોય તો સ્ટેટમેન્ટોનો અન્ય સમૂહ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું.
01.36 આપણે તે અનુક્રમે 'else' અથવા 'elseif' કીવર્ડની મદદથી કરી શકીએ છીએ.
01.42 આ ઉદાહરણમાં, 54 એ n વેરિયેબલને અસાઇન થયેલ છે અને બતાવ્યા પ્રમાણે બંને માટે ચેક કરે છે, 'if' કન્ડીશનનો ઉપયોગ કરી સાચી કન્ડીશન અને 'else' કન્ડીશનનો ઉપયોગ કરી ખોટી કન્ડીશન.
01.56 હું આ કટ કરીશ, સાઈલેબમાં પેસ્ટ કરીશ અને એન્ટર ડબાઓ.
02.03 આઉટપુટ જુઓ.
02.05 તમે નોટિસ કર્યું હશે, ઉપર બતાવ્યા પ્રમાણે ઉદાહરણો બહુવિધ રેખાઓ પર હોય છે.
02.10 તેઓ યોગ્ય અર્ધવિરામ અને અલ્પવિરામ સાથે એક લીટી માં પણ લખી શકાય છે.
02.19 હું આ કટ કરીશ, સાઈલેબમાં પેસ્ટ કરીશ અને એન્ટર ડબાઓ.
02.27 select સ્ટેટમેન્ટ સ્પષ્ટ અને સરળ રીતે વિવિધ શાખાઓ ભેગી કરવા માટેની પરવાનગી આપે છે.
02.32 વેરિયેબલની વેલ્યુ પર આધાર રાખીને, તે case કીવર્ડ અનુલક્ષીને આવેલ સ્ટેટમેન્ટ કરવા માટે પરવાનગી આપે છે.
02.38 ત્યાં જરૂરી હોય તેટલી શાખાઓ હોય શકે છે.
02.41 ચાલો ઉદાહરણ સાથે પ્રયાસ કરીએ.
02.45 આપણે 100 ને વેરિયેબલ 'n' માં અસાઇન કરીશું અને 42, 54 કેસ અને else દ્વારા રજુ થયેલ default કેસ તપાસ કરીશું. કટ અને પેસ્ટ કરો, એન્ટર ડબાઓ.
03.07 અહીં આપણે આઉટપુટ જોઈશું.
03.09 અહીં સાઈલેબની મદદથી કન્ડીશનલ બ્રાન્ચિંગ પરનું સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
03.15 આ ટ્યુટોરીયલમાં આપણે if - elseif - else સ્ટેટમેન્ટ અને select સ્ટેટમેન્ટ શીખ્યા.
03.21 સાઈલેબમાં ઘણા અન્ય ફ્નક્શ્ન્સ છે જે આપણે અન્ય સ્પોકન ટ્યુટોરિયલ્સ માં જોશું.
03.25 સાઈલેબ લિંક્સ જોતા રહો.
03.27 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
03.35 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org/NMEICT-Intro.
03.38 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble