Difference between revisions of "Scilab/C2/Vector-Operations/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with ' {| border=1 !Visual Clue ! Narration |- | 00.02 || Welcome to the spoken tutorial on Vector Operations |- | 00.07 | | At the end of this spoken tutorial you will be able…') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 1: | Line 1: | ||
− | |||
{| border=1 | {| border=1 | ||
Line 7: | Line 6: | ||
|- | |- | ||
− | + | Welcome to the spoken | |
| 00.02 | | 00.02 | ||
− | || | + | || '''"Vector Operations"''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
Line 16: | Line 15: | ||
| 00.07 | | 00.07 | ||
− | | | | + | | | આ ટ્યુટોરીયલની અંતમાં તમે આપેલું કરી શકશો, |
− | + | ||
|- | |- | ||
| 00.11 | | 00.11 | ||
− | | | | + | | | વેક્ટર વ્યાખ્યિત કરવું. |
|- | |- | ||
Line 28: | Line 26: | ||
| 00.13 | | 00.13 | ||
− | | | | + | | | વેક્ટરની લંબાઈ ગણતરી કરવી. |
|- | |- | ||
Line 34: | Line 32: | ||
| 00.15 | | 00.15 | ||
− | | | | + | | |વેક્ટરો પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર |
|- | |- | ||
Line 40: | Line 38: | ||
| 00.23 | | 00.23 | ||
− | | | | + | | |મેટ્રીક્સ વ્યાખ્યિત કરવું. |
|- | |- | ||
Line 46: | Line 44: | ||
| 00.25 | | 00.25 | ||
− | | | | + | | |મેટ્રીક્સનું માપ ગણતરી કરવું. |
|- | |- | ||
Line 52: | Line 50: | ||
| 00.28 | | 00.28 | ||
− | | | | + | | |મેટ્રીસીસ પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર. |
|- | |- | ||
Line 58: | Line 56: | ||
| 00.36 | | 00.36 | ||
− | | | | + | | |પૂર્વ જરૂરી બાબતો જેની દરકાર છે તે છે તમારી સીસ્ટમ પર સાયલેબ સંસ્થાપિત હોવું જોઈએ. |
|- | |- | ||
Line 64: | Line 62: | ||
| 00.41 | | 00.41 | ||
− | | | | + | | | '''Getting started with Scilab''' પરનું સ્પોકન ટ્યુટોરીયલ તમે સાંભળેલું હોવું જોઈએ. |
|- | |- | ||
Line 70: | Line 68: | ||
| 00.46 | | 00.46 | ||
− | | | | + | | | વેક્ટરો અને મેટ્રીસીસ બદ્દલ તમને મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ. |
|- | |- | ||
Line 76: | Line 74: | ||
| 00.50 | | 00.50 | ||
− | | | | + | | | |
+ | |||
+ | ડેમોનસ્ટ્રેટ માટે હું '''વિન્ડોવ્ઝ ૭ ઓપેરેટીંગ સીસ્ટમ''' અને '''સાયલેબ ૫.૨.૨''' વાપરી રહ્યી છું. | ||
|- | |- | ||
Line 82: | Line 82: | ||
| 00.58 | | 00.58 | ||
− | | | | + | | | સાયલેબને શરૂ કરવા માટે તમારા ડેસ્કટોપ પરનાં સાયલેબનાં શૉર્ટકટ આઇકોન પર ક્લિક કરો. |
− | + | ||
|- | |- | ||
| 01.03 | | 01.03 | ||
− | | | | + | | | આ સાયલેબ કન્સોલ વિન્ડોને ખોલશે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે એની નોંધ લો. |
|- | |- | ||
Line 94: | Line 93: | ||
| 01.11 | | 01.11 | ||
− | | | | + | | | વિડીઓને ચોક્કસ ગાળે અટકાવતા રહીને તમે આ ટ્યુટોરીયલનો પ્રયાસ એકંદરે સાયલેબમાં પણ કરતા રહો એવું હું તમને આગ્રહ કરું છું. |
− | + | ||
|- | |- | ||
| 01.20 | | 01.20 | ||
− | | | | + | | |વેક્ટર વ્યાખ્યિત કરવાથી ચાલો શરૂઆત કરીએ. |
|- | |- | ||
Line 106: | Line 104: | ||
| 01.22 | | 01.22 | ||
− | | | | + | | | આ બે પ્રકારે થઇ શકે છે: |
|- | |- | ||
Line 112: | Line 110: | ||
| 01.24 | | 01.24 | ||
− | | | | + | | | સ્પેસ વાપરીને જેમ કે '''p બરાબર ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવો. |
|- | |- | ||
Line 118: | Line 116: | ||
| 01.37 | | 01.37 | ||
− | | | | + | | | અથવા અલ્પવિરામ વાપરીને જેમ કે '''q બરાબર ખુલ્લું ચોરસ કૌંસ બે અલ્પવિરામ ત્રણ અલ્પવિરામ ચાર બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવો. |
|- | |- | ||
Line 124: | Line 122: | ||
| 01.54 | | 01.54 | ||
− | | | | + | | | આપણે વેક્ટરની લંબાઈ '''length of p''' આદેશ દ્વારા અને '''enter''' દબાવીને પણ શોધી શકીએ છીએ |
− | + | ||
|- | |- | ||
| 02.03 | | 02.03 | ||
− | | | | + | | |વેક્ટરો પર આપણે વિવિધ ગાણિતિક ઓપરેશનો પણ કરી શકીએ છીએ જેમ કે |
|- | |- | ||
Line 136: | Line 133: | ||
| 02.08 | | 02.08 | ||
− | | | | + | | | બે વેક્ટરોનો સરવાળો: |
|- | |- | ||
Line 142: | Line 139: | ||
| 02.11 | | 02.11 | ||
− | | | | + | | | બે વેક્ટરોની બાદબાકી અને એજ પ્રમાણે ક્રમશ. |
|- | |- | ||
Line 148: | Line 145: | ||
| 02.15 | | 02.15 | ||
− | | | | + | | | વેક્ટરની અદલાબદલીને એપોસ્ટ્રોફ (એકલ અવતરણ તરીકે પણ ઓળખાવાય છે) વાપરીને મેળવી શકાવાય છે. |
− | p transpose | + | '''p transpose''' બતાવ્યા પ્રમાણે છે |
|- | |- | ||
Line 156: | Line 153: | ||
| 02.28 | | 02.28 | ||
− | | | | + | | | આપણે '''p-transpose times q''' ગણતરી કરી શકીએ છીએ: |
|- | |- | ||
Line 162: | Line 159: | ||
| 02.35 | | 02.35 | ||
− | | | | + | | | '''p times q-transpose''' આદેશ એક સ્કેલાર આપે છે: |
|- | |- | ||
Line 168: | Line 165: | ||
| 02.44 | | 02.44 | ||
− | | | | + | | | |
+ | |||
+ | હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એકને પ્રયાસ કરો | ||
|- | |- | ||
Line 174: | Line 173: | ||
| 02.51 | | 02.51 | ||
− | | | | + | | |હવે આપણે જોઈશું કે કેવી રીતે મેટ્રીક્સને વ્યાખ્યિત કરવું. |
|- | |- | ||
Line 180: | Line 179: | ||
| 02.56 | | 02.56 | ||
− | | | | + | | |મેટ્રીક્સની હરોળનાં ઘટકોને, સ્પેસ અથવા અલ્પવિરામનાં ઉપયોગ વડે વ્યાખ્યિત કરાવાય છે એજ પ્રમાણે જેવું વેક્ટર માટે દર્શાવાયું હતું |
− | + | ||
|- | |- | ||
| 03.04 | | 03.04 | ||
− | | | | + | | |ઉદાહરણ તરીકે, '''કેપિટલ P બરાબર ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવીને ચાલો '''2 બાય 3 મેટ્રીક્સ P''' ને વ્યાખ્યિત કરીએ. |
|- | |- | ||
Line 192: | Line 190: | ||
| 03.27 | | 03.27 | ||
− | | | | + | | | મેટ્રીક્સની આગળની હરોળને વ્યાખ્યિત કરવા માટે અર્ધવિરામ વપરાય છે એની નોંધ લો. |
|- | |- | ||
Line 198: | Line 196: | ||
| 03.32 | | 03.32 | ||
− | | | | + | | | યાદ રાખો સાયલેબ અક્ષરો પ્રત્યે સંવેદનશીલ છે. |
|- | |- | ||
Line 204: | Line 202: | ||
| 03.35 | | 03.35 | ||
− | | | | + | | | અહીં વેરીએબલ '''P''' મેટ્રીક્સને મોટા અક્ષરોમાં વ્યાખ્યિત કરવા માટે વપરાય છે. |
|- | |- | ||
Line 210: | Line 208: | ||
| 03.40 | | 03.40 | ||
− | | | | + | | | જે નાના '''p''' કરતા જુદું છે જે વેક્ટર હતું. |
|- | |- | ||
Line 216: | Line 214: | ||
| 03.44 | | 03.44 | ||
− | | | | + | | |શું તમે તપાસ કરવા ઈચ્છો છો કે આ સમયે નાનો '''p''' શું છે? |
|- | |- | ||
Line 222: | Line 220: | ||
| 03.48 | | 03.48 | ||
− | | | | + | | |હવે આપણે '''"size"''' આદેશનાં ઉપયોગ વડે મેટ્રીક્સનું માપ કેવી રીતે શોધવું એ જોઈશું. |
|- | |- | ||
Line 228: | Line 226: | ||
| 03.54 | | 03.54 | ||
− | | | | + | | | આ માટે ટાઈપ કરો '''ખુલ્લું ચોરસ કૌંસ row અલ્પવિરામ column બંધ ચોરસ કૌંસ બરાબર size of capital p જે મેટ્રીક્સ છે''' અને '''enter''' દબાવો. તમને નીચે પ્રમાણે આઉટપુટ મળે છે. |
|- | |- | ||
Line 234: | Line 232: | ||
| 04.18 | | 04.18 | ||
− | | | | + | | | નોંધ લો કે '''length''' આદેશ મેટ્રીક્સમાંનાં ઘટકોનો કુલ ક્રમાંક આપશે જેવું કે તમે જુઓ છો. |
|- | |- | ||
Line 240: | Line 238: | ||
| 04.28 | | 04.28 | ||
− | | | | + | | | એ સાથે જ મેટ્રીસીસ માટે કાર્ય કરનાર '''transpose''' આદેશને પણ અહીં દર્શાવવામાં આવ્યો છે: |
|- | |- | ||
Line 246: | Line 244: | ||
| 04.35 | | 04.35 | ||
− | | | p transpose | + | | | '''p transpose''' મેટ્રીક્સ '''p''' ની અદલાબદલી આપે છે. |
|- | |- | ||
Line 252: | Line 250: | ||
| 04.42 | | 04.42 | ||
− | | | | + | | |ચાલો હવે '''2 બાય 3 મેટ્રીક્સ Q''' વ્યાખ્યિત કરીએ: |
|- | |- | ||
Line 258: | Line 256: | ||
| 04.45 | | 04.45 | ||
− | | | | + | | | '''કેપિટલ q બરાબર ખુલ્લું ચોરસ કૌંસ એક સ્પેસ પાંચ સ્પેસ ત્રણ''' આગળની હરોળમાં જવા માટે |
|- | |- | ||
Line 264: | Line 262: | ||
| 04.56 | | 04.56 | ||
− | | | | + | | |અર્ધવિરામ '''બે સ્પેસ ચાર સ્પેસ આઠ બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવો. |
|- | |- | ||
Line 270: | Line 268: | ||
| 05.04 | | 05.04 | ||
− | | | | + | | | એ સાથે જ ચાલો '''P''' ને ફરી એક વાર યાદ કરીએ: |
|- | |- | ||
Line 276: | Line 274: | ||
| 05.09 | | 05.09 | ||
− | | | | + | | | આપણે '''P અને Q''' ને સંડોવતી ગણતરીઓ કરી શકીએ છીએ, જેવું કે આપણે ગણિતમાં કરીએ છીએ. |
|- | |- | ||
Line 282: | Line 280: | ||
| 05.15 | | 05.15 | ||
− | | | | + | | | ઉદાહરણ તરીકે, ચાલો ગણતરી કરીએ '''E બરાબર 2 વખત e પ્લસ 3 વખત q''' અને '''enter''' દબાવીએ: |
|- | |- | ||
Line 288: | Line 286: | ||
| 05.29 | | 05.29 | ||
− | | | | + | | | તમે તપાસ કરવા માટે ઇચ્છશો કે આ ગણતરી સાચી છે કે નહી. |
|- | |- | ||
Line 294: | Line 292: | ||
| 05.34 | | 05.34 | ||
− | | | | + | | | હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે આપેલ અભ્યાસ ક્રમાંક બે પ્રયાસ કરો |
|- | |- | ||
Line 300: | Line 298: | ||
|05.45 | |05.45 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
|- | |- | ||
Line 306: | Line 304: | ||
| 05.47 | | 05.47 | ||
− | | | | + | | | સ્પેસ અને અલ્પવિરામની મદદથી વેક્ટર વ્યાખ્યિત કરવું. |
|- | |- | ||
Line 312: | Line 310: | ||
|05.50 | |05.50 | ||
− | | | | + | | | '''length()''' ફંક્શનનાં મદદથી વેક્ટરની લંબાઈ ગણતરી કરવી. |
|- | |- | ||
Line 318: | Line 316: | ||
| 05.54 | | 05.54 | ||
− | | | | + | | | એપોસ્ટ્રોફનાં ઉપયોગ વડે વેક્ટર અથવા મેટ્રીક્સની અદલાબદલી શોધવી. |
|- | |- | ||
Line 324: | Line 322: | ||
| 05.59 | | 05.59 | ||
− | | | | + | | |કોલમ જુદી કરવા માટે સ્પેસ કે અલ્પવિરામ અને હરોળ જુદી કરવા માટે |
|- | |- | ||
Line 330: | Line 328: | ||
| 06.04 | | 06.04 | ||
− | | | | + | | | અર્ધવિરામ વાપરીને મેટ્રીક્સને વ્યાખ્યિત કરવું. |
− | + | ||
|- | |- | ||
| 06.07 | | 06.07 | ||
− | | | | + | | |'''size()''' ફંક્શન દ્વારા મેટ્રીક્સનું માપ શોધવું. |
|- | |- | ||
|06.11 | |06.11 | ||
− | + | આ ટ્યુટોરીયલને (FOSSEE) એટલે કે વિજ્ઞાન અને ઇજનેરી શિક્ષણમાં મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવ્યું છે. | |
− | + | ||
|- | |- | ||
Line 348: | Line 344: | ||
| 06.18 | | 06.18 | ||
− | | | | + | | | '''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ જાણકારી '''fossee.in''' અથવા '''scilab.in''' વેબસાઈટથી મેળવી શકાવાય છે |
|- | |- | ||
Line 354: | Line 350: | ||
| 06.28 | | 06.28 | ||
− | | | | + | | |જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
|- | |- | ||
Line 360: | Line 356: | ||
| 06.34 | | 06.34 | ||
− | | | | + | | | વધુ માહિતી હેતુ, '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' નો સંદર્ભ લો |
|- | |- | ||
Line 366: | Line 362: | ||
| 06.43 | | 06.43 | ||
− | | | | + | | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
Line 372: | Line 368: | ||
| 06.46 | | 06.46 | ||
− | | | | + | | | જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Revision as of 12:04, 12 November 2013
Visual Clue | Narration |
---|---|
00.02 | "Vector Operations" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલની અંતમાં તમે આપેલું કરી શકશો, |
00.11 | વેક્ટર વ્યાખ્યિત કરવું. |
00.13 | વેક્ટરની લંબાઈ ગણતરી કરવી. |
00.15 | વેક્ટરો પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર |
00.23 | મેટ્રીક્સ વ્યાખ્યિત કરવું. |
00.25 | મેટ્રીક્સનું માપ ગણતરી કરવું. |
00.28 | મેટ્રીસીસ પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર. |
00.36 | પૂર્વ જરૂરી બાબતો જેની દરકાર છે તે છે તમારી સીસ્ટમ પર સાયલેબ સંસ્થાપિત હોવું જોઈએ. |
00.41 | Getting started with Scilab પરનું સ્પોકન ટ્યુટોરીયલ તમે સાંભળેલું હોવું જોઈએ. |
00.46 | વેક્ટરો અને મેટ્રીસીસ બદ્દલ તમને મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ. |
00.50 |
ડેમોનસ્ટ્રેટ માટે હું વિન્ડોવ્ઝ ૭ ઓપેરેટીંગ સીસ્ટમ અને સાયલેબ ૫.૨.૨ વાપરી રહ્યી છું. |
00.58 | સાયલેબને શરૂ કરવા માટે તમારા ડેસ્કટોપ પરનાં સાયલેબનાં શૉર્ટકટ આઇકોન પર ક્લિક કરો. |
01.03 | આ સાયલેબ કન્સોલ વિન્ડોને ખોલશે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે એની નોંધ લો. |
01.11 | વિડીઓને ચોક્કસ ગાળે અટકાવતા રહીને તમે આ ટ્યુટોરીયલનો પ્રયાસ એકંદરે સાયલેબમાં પણ કરતા રહો એવું હું તમને આગ્રહ કરું છું. |
01.20 | વેક્ટર વ્યાખ્યિત કરવાથી ચાલો શરૂઆત કરીએ. |
01.22 | આ બે પ્રકારે થઇ શકે છે: |
01.24 | સ્પેસ વાપરીને જેમ કે p બરાબર ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 બંધ ચોરસ કૌંસ અને enter દબાવો. |
01.37 | અથવા અલ્પવિરામ વાપરીને જેમ કે q બરાબર ખુલ્લું ચોરસ કૌંસ બે અલ્પવિરામ ત્રણ અલ્પવિરામ ચાર બંધ ચોરસ કૌંસ અને enter દબાવો. |
01.54 | આપણે વેક્ટરની લંબાઈ length of p આદેશ દ્વારા અને enter દબાવીને પણ શોધી શકીએ છીએ |
02.03 | વેક્ટરો પર આપણે વિવિધ ગાણિતિક ઓપરેશનો પણ કરી શકીએ છીએ જેમ કે |
02.08 | બે વેક્ટરોનો સરવાળો: |
02.11 | બે વેક્ટરોની બાદબાકી અને એજ પ્રમાણે ક્રમશ. |
02.15 | વેક્ટરની અદલાબદલીને એપોસ્ટ્રોફ (એકલ અવતરણ તરીકે પણ ઓળખાવાય છે) વાપરીને મેળવી શકાવાય છે.
p transpose બતાવ્યા પ્રમાણે છે |
02.28 | આપણે p-transpose times q ગણતરી કરી શકીએ છીએ: |
02.35 | p times q-transpose આદેશ એક સ્કેલાર આપે છે: |
02.44 |
હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એકને પ્રયાસ કરો |
02.51 | હવે આપણે જોઈશું કે કેવી રીતે મેટ્રીક્સને વ્યાખ્યિત કરવું. |
02.56 | મેટ્રીક્સની હરોળનાં ઘટકોને, સ્પેસ અથવા અલ્પવિરામનાં ઉપયોગ વડે વ્યાખ્યિત કરાવાય છે એજ પ્રમાણે જેવું વેક્ટર માટે દર્શાવાયું હતું |
03.04 | ઉદાહરણ તરીકે, કેપિટલ P બરાબર ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ અને enter દબાવીને ચાલો 2 બાય 3 મેટ્રીક્સ P ને વ્યાખ્યિત કરીએ. |
03.27 | મેટ્રીક્સની આગળની હરોળને વ્યાખ્યિત કરવા માટે અર્ધવિરામ વપરાય છે એની નોંધ લો. |
03.32 | યાદ રાખો સાયલેબ અક્ષરો પ્રત્યે સંવેદનશીલ છે. |
03.35 | અહીં વેરીએબલ P મેટ્રીક્સને મોટા અક્ષરોમાં વ્યાખ્યિત કરવા માટે વપરાય છે. |
03.40 | જે નાના p કરતા જુદું છે જે વેક્ટર હતું. |
03.44 | શું તમે તપાસ કરવા ઈચ્છો છો કે આ સમયે નાનો p શું છે? |
03.48 | હવે આપણે "size" આદેશનાં ઉપયોગ વડે મેટ્રીક્સનું માપ કેવી રીતે શોધવું એ જોઈશું. |
03.54 | આ માટે ટાઈપ કરો ખુલ્લું ચોરસ કૌંસ row અલ્પવિરામ column બંધ ચોરસ કૌંસ બરાબર size of capital p જે મેટ્રીક્સ છે અને enter દબાવો. તમને નીચે પ્રમાણે આઉટપુટ મળે છે. |
04.18 | નોંધ લો કે length આદેશ મેટ્રીક્સમાંનાં ઘટકોનો કુલ ક્રમાંક આપશે જેવું કે તમે જુઓ છો. |
04.28 | એ સાથે જ મેટ્રીસીસ માટે કાર્ય કરનાર transpose આદેશને પણ અહીં દર્શાવવામાં આવ્યો છે: |
04.35 | p transpose મેટ્રીક્સ p ની અદલાબદલી આપે છે. |
04.42 | ચાલો હવે 2 બાય 3 મેટ્રીક્સ Q વ્યાખ્યિત કરીએ: |
04.45 | કેપિટલ q બરાબર ખુલ્લું ચોરસ કૌંસ એક સ્પેસ પાંચ સ્પેસ ત્રણ આગળની હરોળમાં જવા માટે |
04.56 | અર્ધવિરામ બે સ્પેસ ચાર સ્પેસ આઠ બંધ ચોરસ કૌંસ અને enter દબાવો. |
05.04 | એ સાથે જ ચાલો P ને ફરી એક વાર યાદ કરીએ: |
05.09 | આપણે P અને Q ને સંડોવતી ગણતરીઓ કરી શકીએ છીએ, જેવું કે આપણે ગણિતમાં કરીએ છીએ. |
05.15 | ઉદાહરણ તરીકે, ચાલો ગણતરી કરીએ E બરાબર 2 વખત e પ્લસ 3 વખત q અને enter દબાવીએ: |
05.29 | તમે તપાસ કરવા માટે ઇચ્છશો કે આ ગણતરી સાચી છે કે નહી. |
05.34 | હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે આપેલ અભ્યાસ ક્રમાંક બે પ્રયાસ કરો |
05.45 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
05.47 | સ્પેસ અને અલ્પવિરામની મદદથી વેક્ટર વ્યાખ્યિત કરવું. |
05.50 | length() ફંક્શનનાં મદદથી વેક્ટરની લંબાઈ ગણતરી કરવી. |
05.54 | એપોસ્ટ્રોફનાં ઉપયોગ વડે વેક્ટર અથવા મેટ્રીક્સની અદલાબદલી શોધવી. |
05.59 | કોલમ જુદી કરવા માટે સ્પેસ કે અલ્પવિરામ અને હરોળ જુદી કરવા માટે |
06.04 | અર્ધવિરામ વાપરીને મેટ્રીક્સને વ્યાખ્યિત કરવું. |
06.07 | size() ફંક્શન દ્વારા મેટ્રીક્સનું માપ શોધવું. |
06.11
આ ટ્યુટોરીયલને (FOSSEE) એટલે કે વિજ્ઞાન અને ઇજનેરી શિક્ષણમાં મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવ્યું છે. | |
06.18 | FOSSEE પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossee.in અથવા scilab.in વેબસાઈટથી મેળવી શકાવાય છે |
06.28 | જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
06.34 | વધુ માહિતી હેતુ, http://spoken-tutorial.org/NMEICT-Intro નો સંદર્ભ લો |
06.43 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
06.46 | જોડાવાબદ્દલ આભાર. |