Difference between revisions of "Python/C3/Getting-started-with-files/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 53: | Line 53: | ||
|- | |- | ||
|1:27 | |1:27 | ||
− | | 'r' | + | | 'r' રીડ ઓન્લી મોડ માટે વપરાય છે અને 'w' રાઇટ મોડ માટે વપરાય છે. |
|- | |- | ||
|1:32 | |1:32 | ||
− | | | + | | તમે જોઈ શકો છો, આ ફાઈલ રીડ ઓન્લી મોડમાં ખૂલેલ છે. |
|- | |- | ||
| 1:40 | | 1:40 | ||
− | | | + | | આપણે પ્રથમ એક વેરિયેબલમાં સમગ્ર ફાઇલ વાચતા શીખીશું. |
|- | |- | ||
|1:47 | |1:47 | ||
− | | | + | | આપણે વેરિયેબલ pend માં ફાઈલના બધા સમાવિષ્ટો વાંચવા માટે read મેથડ વાપરીશું. |
|- | |- | ||
|1:53 | |1:53 | ||
− | | | + | |તો ટાઇપ કરો, pend ઇકવલ ટુ f ડોટ read બંધ કૌશ અને એન્ટર ડબાઓ. |
|- | |- | ||
| 2:02 | | 2:02 | ||
− | | | + | | હવે, પ્રિન્ટ સ્પેસ pend ટાઇપ કરી જોઈએ કે pend શું ધરાવે છે. |
|- | |- | ||
|2:11 | |2:11 | ||
− | | | + | |આપણે જોઈ શકીએ છીએ કે pend ફાઈલના તમામ ડેટા ધરાવે છે. |
|- | |- | ||
|2:15 | |2:15 | ||
− | | | + | |તે વધારે એક્સપ્લીસીટલી શું ધરાવે છે તે જોવા માટે ફક્ત pend ટાઇપ કરો. |
|- | |- | ||
| 2:25 | | 2:25 | ||
− | | | + | | તો હવે, વિડિઓ અહીં અટકાવો, નીચેનું સ્વાધ્યાય કરો અને વિડિઓ ફરી શરૂ કરો. |
|- | |- | ||
| 2:30 | | 2:30 | ||
− | | | + | | વેરિયેબલને pend underscore list, નામના લીસ્ટ માં ફાઈલની લાઈન સાથે વિભાજિત કરો. |
|- | |- | ||
| 2:40 | | 2:40 | ||
− | | | + | |આ સમસ્યા હલ કરવા માટે આપણે split lines ફન્કશનનો ઉપયોગ કરીશું. |
|- | |- | ||
|2:44 | |2:44 | ||
− | | | + | |તો ટાઇપ કરો, pend underscore list ઇકવલ ટુ pend ડોટ split lines બંધ કૌશ અને એન્ટર ડબાઓ. |
|- | |- | ||
| 3:05 | | 3:05 | ||
− | | | + | | હવે, ચાલો ફાઈલને લાઈન થી લાઈન વાચવા માટે શીખીએ. |
|- | |- | ||
| 3:11 | | 3:11 | ||
− | | | + | |પરંતુ, તે પહેલાં આપણે, ફાઇલ બંધ કરવી પડશે, કારણ કે, ફાઈલ પહેલાથી જ અંત સુધી વાંચવામાં આવી છે |
|- | |- | ||
|3:19 | |3:19 | ||
− | | | + | |ચાલો f માં ખૂલેલ ફાઈલ બંધ કરીએ. |
|- | |- | ||
|3:24 | |3:24 | ||
− | | | + | |પછી ટાઇપ કરો, f ડોટ બંધ કૌશ બંધ કરો અને એન્ટર ડબાઓ. |
|- | |- | ||
| 3:29 | | 3:29 | ||
− | | | + | | તે શું ધરાવે છે તે જોવા માટે પ્રોમ્પ્ટ પર ફરીથી f ટાઇપ કરો. |
|- | |- | ||
| 3:37 | | 3:37 | ||
− | | | + | | નોંધ લો તે કહે છે કે ફાઈલ બંધ થઇ છે. |
|- | |- | ||
| 3:42 | | 3:42 | ||
− | | | + | | કોઈ પણ ખૂલેલ ફાઈલ ઓબ્જેક્ટનું કામ થયા બાદ તેને બંધ કરવું સારી પ્રોગ્રામિંગ રીત છે. |
|- | |- | ||
| 3:50 | | 3:50 | ||
− | | | + | | ચાલો હવે ફાઈલ ને લાઈન થી લાઈન વાંચવાનું શીખીએ. |
|- | |- | ||
| 3:54 | | 3:54 | ||
− | | | + | | અહીં વિડીઓ અટકાવો, નીચેની સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કરો અને વિડિઓ ફરી શરૂ કરો. |
|- | |- | ||
|4:00 | |4:00 | ||
− | | | + | |ફાઈલ ઓબ્જેક્ટ તરીકે f સાથે pendulum dot txt ફાઈલ ફરીથી ખોલો. |
|- | |- | ||
| 4:05 | | 4:05 | ||
− | | | + | | આપણે ઓપન આદેશ સુધી પહોચીએ ત્યાં સુધી અપ એરો નો ઉપયોગ કરીશું અને તેને ફરીથી ચલાવીશું. પછી એન્ટર ડબાઓ. |
|- | |- | ||
| 4:18 | | 4:18 | ||
− | | | + | | હવે, ફાઈલને લાઈન થી લાઈન વાચવા માટે, for કમાંડનો ઉપયોગ કરી લાઈન થી લાઈન ફાઈલ ઓબ્જેક્ટને ઇટરેટ કરીશું. |
|- | |- | ||
|4:27 | |4:27 | ||
− | | | + | |ચાલો ફાઈલ લાઈન મુજબ ઇટરેટ કરીએ અને દરેક લાઈન પ્રિન્ટ કરીએ. |
|- | |- | ||
|4:35 | |4:35 | ||
− | | | + | |તો કમાંડ ટાઇપ કરો, for સ્પેસ line સ્પેસ in સ્પેસ f કોલોન , પછી , લાઈન પ્રિન્ટ કરો. |
|- | |- | ||
| 4:47 | | 4:47 | ||
− | |line | + | |line વેરિયેબલ છે, કોઈક વખત તે લુપ વેરિયેબલ તરીકે ઓળખાય છે, અને તે કીવર્ડ નથી. |
|- | |- | ||
|4:53 | |4:53 | ||
− | | | + | |આપણે કોઈપણ અન્ય વેરિયેબલ નામનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ line વધારે અર્થપૂર્ણ લાગે છે. |
|- | |- | ||
| 5:00 | | 5:00 | ||
− | | | + | |લીટીઓ માત્ર પ્રિન્ટ કરવાને બદલે, ચાલો તેમને line underscore list નામના લીસ્ટમાં ઉમેરીએ. |
− | + | ||
− | + | ||
|- | |- |
Revision as of 16:06, 29 October 2013
Timing | Narration |
---|---|
0:00 | હેલો મિત્રો, "ફાઈલો સાથે શરૂઆત" કરવા પરના ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
0:08 | આ ટ્યુટોરીયલના અંતે, તમે નીચે આપેલ કરવા માટે સમક્ષ હશો,
|
0:24 | આ ટ્યુટોરીયલ શરૂ કરો તે પહેલાં, અમે તમને "Getting started with Lists" અને "Getting started with For" પરના ટ્યુટોરીયલ જોવા માટે સૂચિત કરીશું. |
0:34 | તો ટર્મિનલ ખોલો અને ipython શરુ કરો. |
0:37 | તો ટાઇપ કરો, ipython સ્પેસ હાયફન pylab. |
0:46 | ચાલો પ્રથમ pendulum dot txt ફાઈલ ખોલીએ, જે slash home slash fossee slash માં હાજર છે. |
0:54 | તો ટાઇપ કરો, f ઇકવલ ટુ open કૌશ અંદર અને સિંગલ અવતરણ ચિહ્નમાં slash home slash fossee slash pendulum dot txt. |
1:11 | અહીં f એ ફાઈલ ઓબ્જેક્ટ તરીકે ઓળખાય છે. |
1:14 | ચાલો f શું છે તે જાણવા માટે ટર્મિનલ પર f ટાઇપ કરીએ. |
1:17 | તો f ટાઇપ કરો અને એન્ટર ડબાઓ. |
1:22 | ફાઈલ ઓબ્જેક્ટ ફાઈલ પાથ અને ફાઈલ નો મોડ દર્શાવે છે જે open છે. |
1:27 | 'r' રીડ ઓન્લી મોડ માટે વપરાય છે અને 'w' રાઇટ મોડ માટે વપરાય છે. |
1:32 | તમે જોઈ શકો છો, આ ફાઈલ રીડ ઓન્લી મોડમાં ખૂલેલ છે. |
1:40 | આપણે પ્રથમ એક વેરિયેબલમાં સમગ્ર ફાઇલ વાચતા શીખીશું. |
1:47 | આપણે વેરિયેબલ pend માં ફાઈલના બધા સમાવિષ્ટો વાંચવા માટે read મેથડ વાપરીશું. |
1:53 | તો ટાઇપ કરો, pend ઇકવલ ટુ f ડોટ read બંધ કૌશ અને એન્ટર ડબાઓ. |
2:02 | હવે, પ્રિન્ટ સ્પેસ pend ટાઇપ કરી જોઈએ કે pend શું ધરાવે છે. |
2:11 | આપણે જોઈ શકીએ છીએ કે pend ફાઈલના તમામ ડેટા ધરાવે છે. |
2:15 | તે વધારે એક્સપ્લીસીટલી શું ધરાવે છે તે જોવા માટે ફક્ત pend ટાઇપ કરો. |
2:25 | તો હવે, વિડિઓ અહીં અટકાવો, નીચેનું સ્વાધ્યાય કરો અને વિડિઓ ફરી શરૂ કરો. |
2:30 | વેરિયેબલને pend underscore list, નામના લીસ્ટ માં ફાઈલની લાઈન સાથે વિભાજિત કરો. |
2:40 | આ સમસ્યા હલ કરવા માટે આપણે split lines ફન્કશનનો ઉપયોગ કરીશું. |
2:44 | તો ટાઇપ કરો, pend underscore list ઇકવલ ટુ pend ડોટ split lines બંધ કૌશ અને એન્ટર ડબાઓ. |
3:05 | હવે, ચાલો ફાઈલને લાઈન થી લાઈન વાચવા માટે શીખીએ. |
3:11 | પરંતુ, તે પહેલાં આપણે, ફાઇલ બંધ કરવી પડશે, કારણ કે, ફાઈલ પહેલાથી જ અંત સુધી વાંચવામાં આવી છે |
3:19 | ચાલો f માં ખૂલેલ ફાઈલ બંધ કરીએ. |
3:24 | પછી ટાઇપ કરો, f ડોટ બંધ કૌશ બંધ કરો અને એન્ટર ડબાઓ. |
3:29 | તે શું ધરાવે છે તે જોવા માટે પ્રોમ્પ્ટ પર ફરીથી f ટાઇપ કરો. |
3:37 | નોંધ લો તે કહે છે કે ફાઈલ બંધ થઇ છે. |
3:42 | કોઈ પણ ખૂલેલ ફાઈલ ઓબ્જેક્ટનું કામ થયા બાદ તેને બંધ કરવું સારી પ્રોગ્રામિંગ રીત છે. |
3:50 | ચાલો હવે ફાઈલ ને લાઈન થી લાઈન વાંચવાનું શીખીએ. |
3:54 | અહીં વિડીઓ અટકાવો, નીચેની સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કરો અને વિડિઓ ફરી શરૂ કરો. |
4:00 | ફાઈલ ઓબ્જેક્ટ તરીકે f સાથે pendulum dot txt ફાઈલ ફરીથી ખોલો. |
4:05 | આપણે ઓપન આદેશ સુધી પહોચીએ ત્યાં સુધી અપ એરો નો ઉપયોગ કરીશું અને તેને ફરીથી ચલાવીશું. પછી એન્ટર ડબાઓ. |
4:18 | હવે, ફાઈલને લાઈન થી લાઈન વાચવા માટે, for કમાંડનો ઉપયોગ કરી લાઈન થી લાઈન ફાઈલ ઓબ્જેક્ટને ઇટરેટ કરીશું. |
4:27 | ચાલો ફાઈલ લાઈન મુજબ ઇટરેટ કરીએ અને દરેક લાઈન પ્રિન્ટ કરીએ. |
4:35 | તો કમાંડ ટાઇપ કરો, for સ્પેસ line સ્પેસ in સ્પેસ f કોલોન , પછી , લાઈન પ્રિન્ટ કરો. |
4:47 | line વેરિયેબલ છે, કોઈક વખત તે લુપ વેરિયેબલ તરીકે ઓળખાય છે, અને તે કીવર્ડ નથી. |
4:53 | આપણે કોઈપણ અન્ય વેરિયેબલ નામનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ line વધારે અર્થપૂર્ણ લાગે છે. |
5:00 | લીટીઓ માત્ર પ્રિન્ટ કરવાને બદલે, ચાલો તેમને line underscore list નામના લીસ્ટમાં ઉમેરીએ. |
5:07 | We first initialize an empty list, line underscore list. |
5:12 | for that type line underscore list is equal to square bracket and hit Enter. |
5:22 | Let us then read the file line-by-line and then append each of the lines to the list. |
5:30 | We could, as usual close the file using f.close and re-open it. |
5:36 | But, this time, let's leave alone the file object f and directly open the file within the for statement. |
5:43 | This will save us the trouble of closing the file, each time we open it. |
5:49 | So type for line in open within brackets and single quotes slash home slash fossee slash pendulum dot txt colon
line underscore list dot append within brackets line,Hit Enter.
|
6:22 | Let us see what line underscore list contains. |
6:26 | so type line underscore list and hit Enter. |
6:33 | Notice that line_list is a list of the lines in the file, along with the newline characters. |
6:42 | If you noticed, pend underscore list did not contain the newline characters, because the string pend was split on the newline characters. |
6:52 | We can strip out the newline characters from the lines by using some string methods which we shall look in the further tutorial on strings. |
7:04 | So now, This brings us to the end of this tutorial. Lets revise what we have learnt, |
7:12 | 1. Open and close files using the open and close functions respectively. |
7:17 | 2. Read the data in the files as a whole,by using the read function. |
7:22 | 3. Read the data in the files line by line by iterating over the file object using the for loop. |
7:31 | and finally Append the lines of a file to a list using the append function within the for loop. |
7:38 | Here are some self assessment questions for you |
7:42 | 1. The open function returns a |
7:46 | string |
7:48 | list |
7:49 | file object |
7:50 | function |
7:52 | 2. What does the function splitlines() do. |
7:57 | Displays the data as strings,all in a line |
8:01 | Displays the data line by line as strings |
8:03 | Displays the data line by line but not as strings |
8:07 | So now,let us look at the answers, |
8:09 | 1.The function open , returns a file object. |
8:15 | 2. The function splitlines displays the data line by line as strings.
|
8:21 | So we hope you have enjoyed this tutorial and found it useful. |
8:27 | Thank you! |