Difference between revisions of "Python/C2/Using-Sage/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 115: | Line 115: | ||
|- | |- | ||
|3:53 | |3:53 | ||
− | | | + | | આપણે વિકલન દ્વારા મેળવેલ એક્ષપ્રેશન ઉપયોગ કરીશું જે આપણે પહેલાં કર્યું હતું, diff(f, y) જે આપણને e^(sin(-x squared + y)) multiplied by cos(-x squared plus y) by x એક્ષપ્રેશન આપે છે. |
|- | |- | ||
|4:15 | |4:15 | ||
− | | | + | | integrate આદેશ એક્ષપ્રેશન અથવા ફન્કશનનું અભિન્ન મેળવવા માટે વપરાય છે. |
|- | |- | ||
|4:21 | |4:21 | ||
− | | | + | |તો તમે ટાઇપ કરી શકો છો, integrate(e^(sin(-x squared plus y))multiplied by cos(-x squared +y)by x,y) |
|- | |- | ||
| 4:39 | | 4:39 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, આપણને યોગ્ય એક્ષપ્રેશન મળે છે. |
---- | ---- | ||
Line 137: | Line 137: | ||
|- | |- | ||
|4:44 | |4:44 | ||
− | | | + | | બાદબાકીનું ચિહ્ન અંદર અથવા બહાર હોવાથી sin ફન્કશન વધારે બદલાતું નથી. |
|- | |- | ||
|4:48 | |4:48 | ||
− | | | + | |હવે, ચાલો સીમા 0 થી pi/2 વચ્ચે અભિન્ન ની વેલ્યુ શોધીએ. |
|- | |- | ||
|4:55 | |4:55 | ||
− | | | + | |તે માટે તમે ટાઇપ કરી શકો છો, integral(e^(sin(-x squared plus y))multiplied by cos(-x squared plus y) by x,y,0,pi/2) |
|- | |- | ||
| 5:11 | | 5:11 | ||
− | | | + | | તેથી આપણને ચોક્કસ સંકલન માટે ઉકેલ મળે છે. |
|- | |- | ||
|5:15 | |5:15 | ||
− | | | + | |હવે ચાલો જોઈએ કે સેજ નો ઉપયોગ કરી ટેયલર વિસ્તરણ કેવી રીતે મેળવવું. |
|- | |- | ||
|5:20 | |5:20 | ||
− | | | + | |ચાલો (x + 1) raised to n up to degree 4 about 0 નું ટેયલર વિસ્તરણ મેળવીએ. |
|- | |- | ||
|5:27 | |5:27 | ||
− | | | + | |તો તે માટે તમે ટાઇપ કરી શકો, var of ('x n'), પછી ટાઇપ કરો, taylor કૌશ અંદર ((x+1) raised to n,x,0,4) |
|- | |- | ||
| 5:42 | | 5:42 | ||
− | | | + | |આપણે taylor() ફન્કશનનો ઉપયોગ કરી સરળતાથી ટેયલર વિસ્તરણ મેળવ્યું છે. |
|- | |- | ||
| 5:49 | | 5:49 | ||
− | | | + | | તો અહીં સેજનું લક્ષણ કેલ્ક્યુલસ જે આપણે જોયું તે સમાપ્ત થાય છે |
|- | |- | ||
|5:56 | |5:56 | ||
− | | | + | |વધુ વિગત માટે, સેજ વીકી માંથી Calculus quick-ref જુઓ. |
|- | |- | ||
| 6:03 | | 6:03 | ||
− | | | + | | આગળ ચાલો મેટ્રિક્સ બીજગણિત જોઈએ. |
|- | |- | ||
|6:07 | |6:07 | ||
− | | | + | |ચાલો Ax = v સમીકરણ ઉકેલવા સાથે શરૂ કરીએ, જ્યાં A એ મેટ્રિક્સ matrix ([[1,2], [3,4]]) છે અને v એ વેક્ટર vector ([1,2]) છે. |
|- | |- | ||
| 6:19 | | 6:19 | ||
− | | | + | | તો,Ax = v સમીકરણ ઉકેલવા માટે આપણે કહીશું, |
|- | |- | ||
|6:23 | |6:23 | ||
− | |A=matrix ([1,2] comma [3,4]) | + | |A=matrix ([1,2] comma [3,4]) પછી v ઇકવલ ટુ vector([1,2]) |
|- | |- | ||
|6:35 | |6:35 | ||
− | | | + | |પછી x=A dot solve underscore right(v) |
|- | |- | ||
|6:50 | |6:50 | ||
− | | | + | |પછી ટાઇપ કરો, |
|- | |- | ||
|7:01 | |7:01 | ||
− | | | + | | x |
|- | |- | ||
| 7:07 | | 7:07 | ||
− | | | + | | સમીકરણ , xA = v ઉકેલવા માટે, આપણે કહીશું |
|- | |- | ||
Line 213: | Line 213: | ||
|- | |- | ||
|7:25 | |7:25 | ||
− | | | + | |પછી x ટાઇપ કરો. |
|- | |- | ||
| 7:32 | | 7:32 | ||
− | | | + | | અહીં લેફ્ટ અને રાઇટ, x ના સંબધિત A નું સ્થાન નિદર્શન કરે છે. |
|- | |- | ||
|7:36 | |7:36 | ||
− | | | + | |હવે, ચાલો સેજ માં ગ્રાફ થિયરી જોઈએ. |
|- | |- |
Revision as of 12:05, 23 October 2013
Timing | Narration |
---|---|
0:00 | 'સેજના ઉપયોગ' પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
0:02 | આ ટ્યુટોરીયલના અંતે, તમે
|
0:16 | આ ટ્યુટોરીયલ શરૂ કરો તે પહેલાં, અમારી સલાહ છે કે તમે "Getting started with Sage" પરનું ટ્યુટોરીયલ જુઓ. |
0:22 | ચાલો કેલક્યુલસ સાથે શરૂ કરીએ. |
0:24 | આપણે સીમાઓ, વિકલન, સંકલન, અને ટેયલરનો પોલિનોમિયલ વિષે જોઈશું. |
0:30 | આપણી સેજ નોટબુક ચાલી રહેલ છે. |
0:32 | જો તે ચાલી રહેલ નથી, તો તે કિસ્સામાં આ આદેશ વાપરી તે શરુ કરો, sage --notebook |
0:39 | તો sage ટાઇપ કરો અને નોટબુક સ્પષ્ટ કરો. |
0:45 | તો x =0 પાસે, ફન્કશન x ની સીમા sin(1/x) માં શોધવા માટે, આપણે ટાઇપ કરીશું, lim(x*sin(1/x),x=0) |
1:07 | ધાર્યા પ્રમાણે, આપણને સીમા 0 મળે છે. |
1:11 | એક દિશાથી બિંદુ મર્યાદિત કરવું શક્ય છે. ઉદાહરણ તરીકે, ચાલો 1/x at x=0 ની સીમા હકારાત્મક બાજુથી આગમન કરતી વખતે શોધીએ. |
1:23 | lim કૌશ અંદર (1/x, x=0, dir='right')
|
1:32 | નકારાત્મક બાજુથી સીમા શોધવા માટે, આપણે કહીશું, |
1:36 | lim(1/x, x=0, dir='left') |
1:45 | ચાલો સેજ ઉપયોગ કરીને, વિકલન કેવી રીતે શોધવું તે જોઈએ. |
1:51 | આપણે exp(sin(x squared)) by x એક્ષપ્રેશનનું વિકલન x ના સંદર્ભમાં શોધીશું. |
2:11 | તે માટે, આપણે પ્રથમ એક્ષપ્રેશન વ્યાખ્યાયિત કરીશું, અને પછી એક્સપ્રેશન નું વિકલન શોધવા માટે diff ફન્કશનનો ઉપયોગ કરીશું. |
2:21 | તો આપણે ટાઇપ કરીશું, ('x)
f=exp of (sin x squared)/x અને પછી ત્રીજી લાઈન માં ટાઇપ કરો, diff(f,x) |
2:44 | આપણે કોઈ એક વેરિયેબલના સંદર્ભમાં એક્ષપ્રેશનનું આંશિક વિકલન પણ મેળવી શકીએ છીએ. |
2:51 | ચાલો એક્ષપ્રેશનનું વિકલન કરીએ, x અને y ના સંદર્ભમાં, exp(sin (y - x squared))/x |
3:07 | એટલે કે x અને y ના સંદર્ભમાં |
3:10 | તો ટાઇપ કરો, var('x y') |
3:15 | બીજી લાઈનમાં ટાઇપ કરો, f=exp(sin(y - x squared))by x |
3:26 | પછી ટાઇપ કરો, diff(f,x) પછી આગામી લાઈનમાં ટાઇપ કરો, diff(f,y) |
3:43 | તો આપણને આપણું આંશિક વિકલન મળે છે. |
3:51 | હવે, ચાલો સંકલન માટે જોઈએ. |
3:53 | આપણે વિકલન દ્વારા મેળવેલ એક્ષપ્રેશન ઉપયોગ કરીશું જે આપણે પહેલાં કર્યું હતું, diff(f, y) જે આપણને e^(sin(-x squared + y)) multiplied by cos(-x squared plus y) by x એક્ષપ્રેશન આપે છે. |
4:15 | integrate આદેશ એક્ષપ્રેશન અથવા ફન્કશનનું અભિન્ન મેળવવા માટે વપરાય છે. |
4:21 | તો તમે ટાઇપ કરી શકો છો, integrate(e^(sin(-x squared plus y))multiplied by cos(-x squared +y)by x,y) |
4:39 | આપણે જોઈ શકીએ છીએ, આપણને યોગ્ય એક્ષપ્રેશન મળે છે.
|
4:44 | બાદબાકીનું ચિહ્ન અંદર અથવા બહાર હોવાથી sin ફન્કશન વધારે બદલાતું નથી. |
4:48 | હવે, ચાલો સીમા 0 થી pi/2 વચ્ચે અભિન્ન ની વેલ્યુ શોધીએ. |
4:55 | તે માટે તમે ટાઇપ કરી શકો છો, integral(e^(sin(-x squared plus y))multiplied by cos(-x squared plus y) by x,y,0,pi/2) |
5:11 | તેથી આપણને ચોક્કસ સંકલન માટે ઉકેલ મળે છે. |
5:15 | હવે ચાલો જોઈએ કે સેજ નો ઉપયોગ કરી ટેયલર વિસ્તરણ કેવી રીતે મેળવવું. |
5:20 | ચાલો (x + 1) raised to n up to degree 4 about 0 નું ટેયલર વિસ્તરણ મેળવીએ. |
5:27 | તો તે માટે તમે ટાઇપ કરી શકો, var of ('x n'), પછી ટાઇપ કરો, taylor કૌશ અંદર ((x+1) raised to n,x,0,4) |
5:42 | આપણે taylor() ફન્કશનનો ઉપયોગ કરી સરળતાથી ટેયલર વિસ્તરણ મેળવ્યું છે. |
5:49 | તો અહીં સેજનું લક્ષણ કેલ્ક્યુલસ જે આપણે જોયું તે સમાપ્ત થાય છે |
5:56 | વધુ વિગત માટે, સેજ વીકી માંથી Calculus quick-ref જુઓ. |
6:03 | આગળ ચાલો મેટ્રિક્સ બીજગણિત જોઈએ. |
6:07 | ચાલો Ax = v સમીકરણ ઉકેલવા સાથે શરૂ કરીએ, જ્યાં A એ મેટ્રિક્સ matrix ([[1,2], [3,4]]) છે અને v એ વેક્ટર vector ([1,2]) છે. |
6:19 | તો,Ax = v સમીકરણ ઉકેલવા માટે આપણે કહીશું, |
6:23 | A=matrix ([1,2] comma [3,4]) પછી v ઇકવલ ટુ vector([1,2]) |
6:35 | પછી x=A dot solve underscore right(v) |
6:50 | પછી ટાઇપ કરો, |
7:01 | x |
7:07 | સમીકરણ , xA = v ઉકેલવા માટે, આપણે કહીશું |
7:14 | x=A dot solve underscore left(v) |
7:25 | પછી x ટાઇપ કરો. |
7:32 | અહીં લેફ્ટ અને રાઇટ, x ના સંબધિત A નું સ્થાન નિદર્શન કરે છે. |
7:36 | હવે, ચાલો સેજ માં ગ્રાફ થિયરી જોઈએ. |
7:39 | We shall look at some ways to create graphs and some of the graph families available in Sage. |
7:45 | The simplest way to define an arbitrary graph is to use a dictionary of lists. |
7:49 | We create a simple graph by using the Graph() function. |
7:53 | So G=Graph({0:[1,2,3], 2:[4]}) and hit shift enter |
8:13 | To view the visualization of the graph, we say |
8:17 | G.show() |
8:24 | Similarly, we can obtain a directed graph using the DiGraph function. |
8:31 | So ,you have to type G=DiGraph that is D and G are capital ({0 colon [1,2,3],2 colon[4]}) and hit shift enter. |
8:59 | Sage also provides a lot of graph families which can be viewed by typing graph.tab. |
9:04 | Let us obtain a complete graph with 5 vertices and then show the graph. |
9:09 | So you can type there G=graphs dot Complete Graph(5) then type G dot show() |
9:28 | Sage provides other functions for Number theory and Combinatorics. |
9:35 | Let's have a glimpse of a few of them. |
9:42 | So prime_range gives primes in the range 100 to 200. |
9:46 | So you can type there prime_range within brackets 100,200. |
9:58 | is_prime checks if 1999 is a prime number or not. |
10:05 | So for that you can type if_prime of (1999) and hit shift enter. |
10:13 | So you will get the answer. |
10:15 | factor(2001) gives the factorized form of 2001. |
10:20 | So to see that you can type factor(2001) and hit shift enter. |
10:33 | So you can see the value in the output. |
10:36 | So the Permutations() gives the permutations of [1, 2, 3, 4] |
10:43 | So for that you can type C=Permutations([1,2,3,4]) and next you can type C.list() |
10:57 | And the Combinations() gives all the combinations of [1, 2, 3, 4] |
11:02 | For that you can type C= Combinations([1,2,3,4]) and type C dot list() |
11:17 | So now you can see the solution displayed |
11:26 | This brings us to the end of the tutorial. |
11:29 | So In this tutorial, we have learnt to, |
11:32 | 1. Use functions for calculus like -- - lim()-- to find out the limit of a function - diff()-- to find out the differentiation of an expression - integrate()-- to integrate over an expression - integral()-- to find out the definite integral of an expression by specifying the limits br |
11:52 | solve()-- to solve a function, relative to it's position. |
11:56 | then create both a simple graph and a directed graph, using the functions graph and digraph respectively. |
12:02 | then use functions for number theory. |
12:04 | So for eg: - primes_range()-- function to find out the prime numbers within the specified range. |
12:11 | then factor()-- function to find out the factorized form of the specified number. |
12:15 | Permutations(), Combinations()-- to obtain the required permutation and combinations for the given set of values. |
12:22 | So here are some self assessment questions for you to solve |
12:25 | 1. How do you find the limit of the function x/sin(x) as x tends to 0 from the negative side. |
12:32 | 2. List all the primes between 2009 and 2900 |
12:37 | 3. Solve the system of linear equations x-2y+3z = 7 2x+3y-z = 5 x+2y+4z = 9 |
12:57 | So now we can look at the answers, |
13:02 | 1. To find out the limit of an expression from the negative side,we add an argument dir="left" as |
13:09 | lim of(x/sin(x), x=0, dir="left") |
13:19 | 2. The prime numbers from 2009 and 2900 can be obtained as,
prime_range(2009, 2901) |
13:32 | 3. We shall first write the equations in matrix form and then use the solve() function |
13:39 | So you can type A = Matrix of within brackets([[1, -2, 3] comma [2, 3, -1] comma [1, 2, 4]]) |
13:48 | b = vector within brackets([7, 5, 9]) |
13:52 | then x = A dot solve_right(b) |
13:58 | Then type x so that you can view the output of x. |
14:03 | So we hope that you have enjoyed this tutorial and found it useful. |
14:06 | Thank you! |