Difference between revisions of "C-and-C++/C2/Tokens/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 174: | Line 174: | ||
|- | |- | ||
| 03.48 | | 03.48 | ||
− | | ચાલો ઇન્ટેજર | + | | ચાલો ઇન્ટેજર ડેટા ટાઇપ સાથે શરૂઆત કરીએ |
|- | |- | ||
Line 182: | Line 182: | ||
|- | |- | ||
| 03.53 | | 03.53 | ||
− | | જો | + | | જો આપણે એક ઇન્ટેજર ડેટા ટાઇપને પ્રીંટ કરવું છે, તો આપણે '''%d''' ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું. |
|- | |- | ||
| 04.01 | | 04.01 | ||
− | | એજ રીતે, આપણે ફ્લોટીંગ પોઈન્ટ ક્રમાંકો માટે ફ્લોટ અને '''%f''' | + | | એજ રીતે, આપણે ફ્લોટીંગ પોઈન્ટ ક્રમાંકો માટે ફ્લોટ અને '''%f''' વાપરીશું |
|- | |- | ||
| 04.09 | | 04.09 | ||
− | | કેરેક્ટર ડેટા | + | | કેરેક્ટર ડેટા ટાઇપ માટે, આપણે '''char''' અને '''%c''' વાપરીશું |
|- | |- | ||
| 04.15 | | 04.15 | ||
− | | અને | + | | અને ડબલ ડેટા ટાઇપ માટે, આપણે '''double''' અને '''%lf''' ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું. |
|- | |- | ||
| 04.25 | | 04.25 | ||
− | | હવે આપણે ડેટા | + | | હવે આપણે ડેટા ટાઇપની શ્રેણી જોઈશું |
|- | |- | ||
| 04.29 | | 04.29 | ||
− | | '''Integer''' ડેટા | + | | '''Integer''' ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે '''-32,768 થી 32,767''' |
|- | |- | ||
| 04.34 | | 04.34 | ||
− | | '''Floating point''' ડેટા | + | | '''Floating point''' ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે '''3.4E +/-38 ''' |
|- | |- | ||
| 04.39 | | 04.39 | ||
− | | '''Character''' ડેટા | + | | '''Character''' ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે '''-128 થી 127''' |
|- | |- | ||
| 04.42 | | 04.42 | ||
− | | અને '''Double''' | + | | અને '''Double''' ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે '''1.7E +/-308''' |
|- | |- | ||
Line 230: | Line 230: | ||
|- | |- | ||
| 05.03 | | 05.03 | ||
− | | | + | | તે ડેટા વેલ્યુ સંગ્રહીત કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. |
|- | |- | ||
| 05.06 | | 05.06 | ||
− | | | + | | વેલ્યુઝ બદલી શકે છે જયારે પ્રોગ્રામ રન થાય છે. |
|- | |- | ||
Line 250: | Line 250: | ||
|- | |- | ||
| 05.24 | | 05.24 | ||
− | | હવે | + | | હવે પ્રોગ્રામ પર પાછા જઈએ. |
|- | |- | ||
Line 262: | Line 262: | ||
|- | |- | ||
| 05.38 | | 05.38 | ||
− | | '''Identifiers''' એ | + | | '''Identifiers''' એ યુઝરે વ્યાખ્યાયિત કરેલ નામો છે |
|- | |- | ||
| 05.41 | | 05.41 | ||
− | | | + | | '''identifier''' અક્ષરો અને ક્રમાંકોને ધરાવે છે |
|- | |- | ||
Line 278: | Line 278: | ||
|- | |- | ||
| 05.55 | | 05.55 | ||
− | | હવે | + | | હવે પ્રોગ્રામ પર પાછા આવીએ |
|- | |- | ||
| 05.58 | | 05.58 | ||
− | | અહીં | + | | અહીં આપણે વેરીએબલો અને કોનસ્ટંટોને ઈનીશ્યલાઈઝ કર્યા છે. અહીં તેને પ્રીંટ કરીએ છીએ. |
|- | |- | ||
| 06.05 | | 06.05 | ||
− | | અને આ | + | | અને આ રીટર્ન સ્ટેટમેંટ છે. હવે '''save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 06.10 | | 06.10 | ||
− | | | + | | પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
|- | |- | ||
| 06.12 | | 06.12 | ||
− | | તમારા કીબોર્ડ પર '''Ctrl,''' '''Alt''' અને '''T કી ''' એકસાથે | + | | તમારા કીબોર્ડ પર '''Ctrl,''' '''Alt''' અને '''T કી ''' એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો. |
|- | |- | ||
Line 310: | Line 310: | ||
|- | |- | ||
| 06.39 | | 06.39 | ||
− | | આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણી પાસે દશાંશ બીંદુ પછી | + | | આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણી પાસે દશાંશ બીંદુ પછી ૬ વેલ્યુઓ છે. |
|- | |- | ||
Line 318: | Line 318: | ||
|- | |- | ||
| 06.48 | | 06.48 | ||
− | | હવે ચાલો આપણે શોધીએ કે આ કેવી રીતે થયું. | + | | હવે ચાલો આપણે શોધીએ કે આ કેવી રીતે થયું. પ્રોગ્રામ પર પાછા આવીએ. |
|- | |- | ||
| 06.54 | | 06.54 | ||
− | | આનું કારણ | + | | આનું કારણ છે કે આપણી પાસે અહીં '''%.2f''' છે. |
|- | |- | ||
| 06.59 | | 06.59 | ||
− | | આ દર્શાવે છે કે આપણે દશાંશ બીંદુ | + | | આ દર્શાવે છે કે આપણે દશાંશ બીંદુ પછી ફક્ત બે વેલ્યુઓને જ પ્રીંટ કરી શકીએ છીએ. |
|- | |- | ||
| 07.04 | | 07.04 | ||
− | | અહીં મને ત્રણ દશાંશ સ્થાન સાથેનું | + | | ધારો કે અહીં મને ત્રણ દશાંશ સ્થાન સાથેનું આઉટપુટ જોઈએ છે. |
|- | |- | ||
Line 346: | Line 346: | ||
|- | |- | ||
| 07.29 | | 07.29 | ||
− | | દશાંશ બીંદુ પછી ત્રણ વેલ્યુઓ | + | | અહીં આપણે દશાંશ બીંદુ પછી ત્રણ વેલ્યુઓ જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
Line 354: | Line 354: | ||
|- | |- | ||
| 07.37 | | 07.37 | ||
− | | | + | | પ્રોગ્રામ પર પાછા આવીએ |
|- | |- | ||
Line 362: | Line 362: | ||
|- | |- | ||
| 07.42 | | 07.42 | ||
− | | પહેલા તમારા કીબોર્ડ પર '''shift+ctrl+s''' કી એકસાથે | + | | પહેલા તમારા કીબોર્ડ પર '''shift+ctrl+s''' કી એકસાથે દબાવો. |
|- | |- | ||
| 07.50 | | 07.50 | ||
− | | હવે ફાઈલને | + | | હવે ફાઈલને '''.cpp''' એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને '''save''' પર ક્લિક કરો |
|- | |- | ||
Line 382: | Line 382: | ||
|- | |- | ||
| 08.15 | | 08.15 | ||
− | | કારણ કે '''C++''' માં આપણે '''cout<< function''' નો ઉપયોગ | + | | કારણ કે '''C++''' માં આપણે '''cout<< function''' નો ઉપયોગ લાઈનને પ્રીંટ કરવાં માટે કરીએ છીએ |
|- | |- | ||
| 08.21 | | 08.21 | ||
− | | '''Search for''' પર ક્લિક | + | | '''Search for and replace text''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 08.28 | | 08.28 | ||
− | | અહીં ટાઈપ કરો '''printf''' ખુલ્લું કૌંસ '''“(”''' | + | | અહીં ટાઈપ કરો, '''printf''' ખુલ્લું કૌંસ '''“(”''' |
|- | |- | ||
Line 398: | Line 398: | ||
|- | |- | ||
| 08.35 | | 08.35 | ||
− | | '''cout''' અને બે ખુલ્લા | + | | '''cout''' અને બે ખુલ્લા એન્ગલ કૌંસ '''“<<”'''. હવે '''Replace All''' પર ક્લિક કરો અને '''Close''' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 406: | Line 406: | ||
|- | |- | ||
| 08.50 | | 08.50 | ||
− | | | + | | તેમને રદ્દ કરો. હવે અલ્પવિરામને રદ્દ કરો. |
|- | |- | ||
| 08.54 | | 08.54 | ||
− | | અને બે ખુલ્લા | + | | અને બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો. |
|- | |- | ||
| 09.01 | | 09.01 | ||
− | | '''Save''' પર ક્લિક કરો. હવે બંધ | + | | '''Save''' પર ક્લિક કરો. હવે બંધ કૌંસ રદ્દ કરો |
|- | |- | ||
| 09.06 | | 09.06 | ||
− | | બે ખુલ્લા | + | | બે ખુલ્લા એન્ગલ કૌંસ ફરીથી ટાઈપ કરો. |
|- | |- | ||
| 09.09 | | 09.09 | ||
− | | અને | + | | અને ડબલ અવતરણ ચિહ્નમાં '''\n''' ટાઈપ કરો. '''Save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09.20 | | 09.20 | ||
− | | | + | | પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
Line 450: | Line 450: | ||
|- | |- | ||
| 09.59 | | 09.59 | ||
− | | હવે ચાલો અમુક | + | | હવે ચાલો અમુક એવી સામાન્ય એરરો પર જઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ. |
|- | |- | ||
| 10.03 | | 10.03 | ||
− | | | + | | પ્રોગ્રામ પર પાછા આવીએ. ધારોકે અહીં હું '''b''' ને એક નવી વેલ્યુ '''8''' સાથે રીઅસાઇન કરીશ. |
|- | |- | ||
|10.13 | |10.13 | ||
− | | | + | | '''Save''' પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે. |
|- | |- | ||
| 10.15 | | 10.15 | ||
− | | | + | | ટર્મીનલ પર પાછા આવીએ. પ્રોમ્પ્ટને સાફ કરીએ. |
|- | |- | ||
Line 470: | Line 470: | ||
|- | |- | ||
| 10.26 | | 10.26 | ||
− | | આપણને | + | | આપણને '''tokens. cpp''' ફાઈલમાં એક એરર લાઈન ક્રમાંક 7 પર દેખાય છે. |
|- | |- | ||
| 10.32 | | 10.32 | ||
− | | ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ '''b''' | + | | ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ '''b''' માટેનું એસાઈનમેંટ. |
|- | |- | ||
| 10.36 | | 10.36 | ||
− | | | + | | પ્રોગ્રામ પર પાછા આવીએ |
|- | |- | ||
| 10.40 | | 10.40 | ||
− | | આનું કારણ | + | | આનું કારણ છે કે '''b''' એક કોનસ્ટંટ છે. કોનસ્ટંટ સ્થાયી વેલ્યુઓ હોય છે. |
|- | |- | ||
Line 490: | Line 490: | ||
|- | |- | ||
| 10.49 | | 10.49 | ||
− | | | + | | તેથી તે એરર આપી રહ્યું છે. ચાલો એરરને સુધારીએ. |
|- | |- | ||
| 10.54 | | 10.54 | ||
− | | | + | | આ રદ્દ કરો. '''Save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 10.57 | | 10.57 | ||
− | | | + | | ફરીથી એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
Line 506: | Line 506: | ||
|- | |- | ||
| 11.09 | | 11.09 | ||
− | | હવે | + | | હવે બીજી એક સામાન્ય એરરને જોઈશું. |
|- | |- | ||
| 11.12 | | 11.12 | ||
− | | | + | | પ્રોગ્રામ પર પાછા જઈએ. |
|- | |- | ||
Line 518: | Line 518: | ||
|- | |- | ||
| 11.21 | | 11.21 | ||
− | | | + | | એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
Line 526: | Line 526: | ||
|- | |- | ||
| 11.28 | | 11.28 | ||
− | | આપણને | + | | આપણને '''tokens. cpp''' ફાઈલમાં લાઈન ક્રમાંક 9 પર એક એરર દેખાય છે. |
|- | |- | ||
| 11.34 | | 11.34 | ||
− | | | + | | A was not declared in the scope. પ્રોગ્રામ પર પાછા ફરીએ. |
|- | |- | ||
| 11.40 | | 11.40 | ||
− | | આનું કારણ એ છે કે એક અવતરણમાં આવેલ કંઈપણને | + | | આનું કારણ એ છે કે એક અવતરણમાં આવેલ કંઈપણને કેરેક્ટર વેલ્યુ તરીકે ગણવામાં આવે છે. |
|- | |- | ||
Line 542: | Line 542: | ||
|- | |- | ||
| 11.53 | | 11.53 | ||
− | | | + | | એરર સુધારીએ. અહીં લાઈન ક્રમાંક 9 પર એક અવતરણ ટાઈપ કરો. |
|- | |- | ||
|11.59 | |11.59 | ||
− | | | + | | '''Save''' પર ક્લિક કરો. એક્ઝેક્યુટ કરીએ. |
|- | |- | ||
| 12.02 | | 12.02 | ||
− | | | + | | ટર્મીનલ પર પાછા આવીએ |
|- | |- | ||
Line 562: | Line 562: | ||
|- | |- | ||
| 12.14 | | 12.14 | ||
− | | હવે | + | | હવે સ્લાઈડો પર પાછા આવીએ. |
|- | |- | ||
Line 574: | Line 574: | ||
|- | |- | ||
| 12.18 | | 12.18 | ||
− | | ડેટા | + | | ડેટા ટાઇપ દા. ત. '''int''', '''double''', '''float''' વગેરે. |
|- | |- | ||
Line 590: | Line 590: | ||
|- | |- | ||
| 12.40 | | 12.40 | ||
− | | | + | | એસાઈનમેંટ રૂપે |
|- | |- | ||
Line 642: | Line 642: | ||
|- | |- | ||
| 13.35 | | 13.35 | ||
− | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
|} | |} |
Revision as of 11:01, 10 October 2013
Time | Narration |
00.01 | C અને C++ માં ટોકન્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00.09 | tokens ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું અને વાપરવું. |
00.12 | આપણે એક ઉદાહરણની મદદથી આ કરીશું. |
00.15 | આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલોને પણ જોઈશું. |
00.20 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, |
00.21 | હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ 11.10 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1. |
00.33 | ચાલો પરીચય વડે શરૂઆત કરીએ |
00.37 | ટોકન એ Data types, Variables, Constants અને Identifiers માટે એક સામાન્ય શબ્દ છે |
00.46 | ચાલો પ્રોગ્રામ સાથે શરૂઆત કરીએ. |
00.49 | મેં એડીટર પર પહેલાથી જ એક કોડ ટાઈપ કર્યો છે |
00.53 | ચાલો હું તે ખોલું. આપણી ફાઈલનું નામ Tokens .c છે એની નોંધ લો. |
01.04 | આ પ્રોગ્રામમાં આપણે વેરીએબલોને ઈનીશ્યલાઈઝ કરીશું અને તેમની વેલ્યુઓને પ્રીંટ કરીશું. |
01.09 | ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ છે. |
01.16 | આ આપણું મેઈન ફંક્શન છે. |
01.20 | અહીં, int એક keyword છે |
01.22 | કમ્પાઈલર કીવર્ડો નાં અર્થ જાણે છે. |
01.26 | a એક ઇન્ટેજર વેરીએબલ છે |
01.29 | અમે તેને 2 વેલ્યું અસાઇન કરી છે. |
01.32 | આને ઇનીશલાઇઝેશન તરીકે સંબોધાય છે. |
01.35 | જયારે કોઈ વેરીએબલને વેલ્યુ અસાઇન થઇ નથી ત્યારે તેને વેરીએબલનું ડીકલેરેશન તરીકે સંબોધવામાં આવે છે. |
01.43 | અહીં, b એક કોન્સટન્ટ છે. |
01.46 | આપણે b ને 4 વેલ્યુ અસાઇન કરીને ઈનીશ્યલાઈઝ કર્યું છે. |
01.53 | const કીવર્ડ ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ બનાવવાં માટે વાપરવામાં આવે છે. |
01.58 | કીવર્ડો અને કોન્સટન્ટ પર વધુ જાણકારી માટે સ્લાઈડો પર પાછા જઈએ. |
02.06 | Keywords સ્થાયી અર્થો ધરાવે છે જેને બદલી શકાતા નથી |
02.11 | Keywords' variable નામો તરીકે વાપરી શકાતા નથી |
02.15 | C માં 32 કી વર્ડો છે |
02.18 | કેટલાક નામ છે, auto, break, case, char,enum extern, વગેરે. |
02.28 | Constants, Constants સ્થાયી વેલ્યુઓ છે. |
02.34 | તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુશન દરમ્યાન બદલાતા નથી. constants બે પ્રકારનાં છે,
Numeric constants અને Character constants. |
02.45 | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
02.47 | અહીં, ફ્લોટ', વેરીએબલ c નો ડેટા ટાઇપ છે. |
02.52 | અમે તેને 1.5 વેલ્યુ અસાઇન કરી છે |
02.57 | Data type નિયમસમૂહો સહીત વેલ્યુઓનું એક મર્યાદિત સમૂહ છે. |
03.05 | અહીં, d એક variable છે |
03.07 | Char અને એક અવતરણ ચિહ્ન સૂચિત કરે છે કે આપણે character સાથે કામ કરી રહ્યા છીએ |
03.13 | પરીણામ સ્વરૂપે, d, વેલ્યુ 'A' ને સંગ્રહીત કરનારું એક character variable છે |
03.20 | આ જોવું સરળ છે કે int, double float અને char એ ડેટા ટાઇપ છે |
03.30 | a, c અને d variables છે |
03.36 | હવે સ્લાઈડો પર પાછા આવીએ. |
03.38 | આપણે ડેટા ટાઇપ અને વેરીએબલ વિશે વધું જાણીશું |
03.48 | ચાલો ઇન્ટેજર ડેટા ટાઇપ સાથે શરૂઆત કરીએ |
03.51 | આને int તરીકે જાહેર કરાય છે |
03.53 | જો આપણે એક ઇન્ટેજર ડેટા ટાઇપને પ્રીંટ કરવું છે, તો આપણે %d ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું. |
04.01 | એજ રીતે, આપણે ફ્લોટીંગ પોઈન્ટ ક્રમાંકો માટે ફ્લોટ અને %f વાપરીશું |
04.09 | કેરેક્ટર ડેટા ટાઇપ માટે, આપણે char અને %c વાપરીશું |
04.15 | અને ડબલ ડેટા ટાઇપ માટે, આપણે double અને %lf ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું. |
04.25 | હવે આપણે ડેટા ટાઇપની શ્રેણી જોઈશું |
04.29 | Integer ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે -32,768 થી 32,767 |
04.34 | Floating point ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે 3.4E +/-38 |
04.39 | Character ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે -128 થી 127 |
04.42 | અને Double ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે 1.7E +/-308 |
04.48 | વેરીએબલમાં સંગ્રહીત થયેલ વેલ્યુઓ આ શ્રેણી કરતા વધારે અથવા ઓછી ન હોવી જોઈએ. |
04.56 | હવે આપણે વેરીએબલો પર જઈશું. |
05.00 | વેરીએબલ એક ડેટા નામ છે. |
05.03 | તે ડેટા વેલ્યુ સંગ્રહીત કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. |
05.06 | વેલ્યુઝ બદલી શકે છે જયારે પ્રોગ્રામ રન થાય છે. |
05.10 | variable ને વાપરતા પહેલા તેને જાહેર કરવું જોઈએ |
05.15 | આપણે variables ને અર્થપૂર્ણ નામો આપવાનો પ્રયાસ કરવું જોઈએ |
05.19 | ઉદાહરણ છે john, marks, sum વગેરે. |
05.24 | હવે પ્રોગ્રામ પર પાછા જઈએ. |
05.27 | અહીં, printf આ ફંક્શન માટે એક identifier નામ છે |
05.32 | આપણી સ્લાઈડો પર પાછા આવીએ. ચાલો identifiers વિશે જાણીએ. |
05.38 | Identifiers એ યુઝરે વ્યાખ્યાયિત કરેલ નામો છે |
05.41 | identifier અક્ષરો અને ક્રમાંકોને ધરાવે છે |
05.46 | મોટા અને નાના બંને અક્ષરોની પરવાનગી છે |
05.51 | પ્રથમ અક્ષર એક વર્ણમાળાનો શબ્દ અથવા અંડરસ્કોર હોવો જોઈએ. |
05.55 | હવે પ્રોગ્રામ પર પાછા આવીએ |
05.58 | અહીં આપણે વેરીએબલો અને કોનસ્ટંટોને ઈનીશ્યલાઈઝ કર્યા છે. અહીં તેને પ્રીંટ કરીએ છીએ. |
06.05 | અને આ રીટર્ન સ્ટેટમેંટ છે. હવે save પર ક્લિક કરો. |
06.10 | પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
06.12 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો. |
06.21 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો gcc tokens.c -o tok, Enter દબાવો |
06.30 | એક્ઝેક્યુટ કરવાં માટે, ટાઈપ કરો ./tok |
06.35 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
06.39 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણી પાસે દશાંશ બીંદુ પછી ૬ વેલ્યુઓ છે. |
06.44 | અને અહીં આપણી પાસે બે વેલ્યુઓ છે. |
06.48 | હવે ચાલો આપણે શોધીએ કે આ કેવી રીતે થયું. પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06.54 | આનું કારણ છે કે આપણી પાસે અહીં %.2f છે. |
06.59 | આ દર્શાવે છે કે આપણે દશાંશ બીંદુ પછી ફક્ત બે વેલ્યુઓને જ પ્રીંટ કરી શકીએ છીએ. |
07.04 | ધારો કે અહીં મને ત્રણ દશાંશ સ્થાન સાથેનું આઉટપુટ જોઈએ છે. |
07.09 | ચાલો %.2f ને %.3f થી બદલીએ. |
07.16 | હવે Save પર ક્લિક કરો |
07.20 | ટર્મીનલ પર પાછા આવીએ. પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ. |
07.29 | અહીં આપણે દશાંશ બીંદુ પછી ત્રણ વેલ્યુઓ જોઈ શકીએ છીએ. |
07.33 | હવે આપણે સમાન પ્રોગ્રામને C++ માં એક્ઝેક્યુટ કરીશું. |
07.37 | પ્રોગ્રામ પર પાછા આવીએ |
07.40 | હું અહીં અમુક વસ્તુઓને બદલીશ |
07.42 | પહેલા તમારા કીબોર્ડ પર shift+ctrl+s કી એકસાથે દબાવો. |
07.50 | હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને save પર ક્લિક કરો |
07.58 | ચાલો હેડર ફાઈલને iostream તરીકે બદલીએ |
08.03 | હવે using સ્ટેટમેંટનો સમાવેશ કરો અને Save પર ક્લિક કરો. |
08.11 | હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો |
08.15 | કારણ કે C++ માં આપણે cout<< function નો ઉપયોગ લાઈનને પ્રીંટ કરવાં માટે કરીએ છીએ |
08.21 | Search for and replace text પર ક્લિક કરો. |
08.28 | અહીં ટાઈપ કરો, printf ખુલ્લું કૌંસ “(” |
08.33 | અને અહીં આ કોલમમાં ટાઈપ કરો, |
08.35 | cout અને બે ખુલ્લા એન્ગલ કૌંસ “<<”. હવે Replace All પર ક્લિક કરો અને Close પર ક્લિક કરો. |
08.45 | આપણને format specifier /n ની જરૂર નથી |
08.50 | તેમને રદ્દ કરો. હવે અલ્પવિરામને રદ્દ કરો. |
08.54 | અને બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો. |
09.01 | Save પર ક્લિક કરો. હવે બંધ કૌંસ રદ્દ કરો |
09.06 | બે ખુલ્લા એન્ગલ કૌંસ ફરીથી ટાઈપ કરો. |
09.09 | અને ડબલ અવતરણ ચિહ્નમાં \n ટાઈપ કરો. Save પર ક્લિક કરો. |
09.20 | પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
09.24 | કમ્પાઈલ કરવાં માટે, g++ tokens.cpp -o tok 1 ટાઈપ કરો |
09.35 | અહીં આપણી પાસે tok1 છે |
09.36 | કારણ કે આપણે ફાઈલ tokens.c માટે આઉટપુટ પેરામીટર tok ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે Enter દબાવો |
09.48 | એક્ઝેક્યુટ કરવાં માટે, ./tok1 ટાઈપ કરો. Enter દબાવો |
09.55 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
09.59 | હવે ચાલો અમુક એવી સામાન્ય એરરો પર જઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ. |
10.03 | પ્રોગ્રામ પર પાછા આવીએ. ધારોકે અહીં હું b ને એક નવી વેલ્યુ 8 સાથે રીઅસાઇન કરીશ. |
10.13 | Save પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે. |
10.15 | ટર્મીનલ પર પાછા આવીએ. પ્રોમ્પ્ટને સાફ કરીએ. |
10.22 | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો. |
10.26 | આપણને tokens. cpp ફાઈલમાં એક એરર લાઈન ક્રમાંક 7 પર દેખાય છે. |
10.32 | ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ b માટેનું એસાઈનમેંટ. |
10.36 | પ્રોગ્રામ પર પાછા આવીએ |
10.40 | આનું કારણ છે કે b એક કોનસ્ટંટ છે. કોનસ્ટંટ સ્થાયી વેલ્યુઓ હોય છે. |
10.46 | તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુંશન દરમ્યાન બદલાતા નથી. |
10.49 | તેથી તે એરર આપી રહ્યું છે. ચાલો એરરને સુધારીએ. |
10.54 | આ રદ્દ કરો. Save પર ક્લિક કરો. |
10.57 | ફરીથી એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
11.01 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. હા આ કામ કરી રહ્યું છે. |
11.09 | હવે બીજી એક સામાન્ય એરરને જોઈશું. |
11.12 | પ્રોગ્રામ પર પાછા જઈએ. |
11.15 | ધારોકે હું અહીં એક અવતરણ છોડી દઈશ. Save પર ક્લિક કરો. |
11.21 | એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
11.25 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. |
11.28 | આપણને tokens. cpp ફાઈલમાં લાઈન ક્રમાંક 9 પર એક એરર દેખાય છે. |
11.34 | A was not declared in the scope. પ્રોગ્રામ પર પાછા ફરીએ. |
11.40 | આનું કારણ એ છે કે એક અવતરણમાં આવેલ કંઈપણને કેરેક્ટર વેલ્યુ તરીકે ગણવામાં આવે છે. |
11.47 | અને અહીં આપણે d ને એક કેરેક્ટર વેરીએબલ તરીકે જાહેર કર્યો છે. |
11.53 | એરર સુધારીએ. અહીં લાઈન ક્રમાંક 9 પર એક અવતરણ ટાઈપ કરો. |
11.59 | Save પર ક્લિક કરો. એક્ઝેક્યુટ કરીએ. |
12.02 | ટર્મીનલ પર પાછા આવીએ |
12.04 | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો |
12.06 | પહેલાની જેમ એક્ઝેક્યુટ કરો. હા આ કામ કરી રહ્યું છે. |
12.14 | હવે સ્લાઈડો પર પાછા આવીએ. |
12.15 | સારાંશમાં |
12.16 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, |
12.18 | ડેટા ટાઇપ દા. ત. int, double, float વગેરે. |
12.24 | વેરીએબલો દા. ત. int a=2; |
12.29 | Identifiers દા. ત. printf() અને |
12.34 | Constant દા. ત. double const b=4; |
12.40 | એસાઈનમેંટ રૂપે |
12.41 | સાદુ વ્યાજ ગણતરી કરવાં માટે એક C પ્રોગ્રામ લખો. |
12.45 | સંકેત: Simple Interest = principal * rate * time / 100 |
12.51 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
12.54 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
12.57 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
13.01 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
13.03 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
13.07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
13.11 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
13.20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
13.24 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
13.30 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro". |
13.35 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |