Difference between revisions of "Digital-Divide/D0/How-to-manage-the-train-ticket/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 || '''Visual Cue''' || '''Narration''' |- |00.01 |Welcome to this spoken tutorial on'' Managing train tickets bought at IRCTC ''.My name is Kannan Moudgalya. |- |00.0…') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|00.01 | |00.01 | ||
− | | | + | |'''IRCTC''' પર ખરીદી કરેલ ટ્રેઈન ટીકીટોની ગોઠવણ પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે |
|- | |- | ||
|00.09 | |00.09 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે '''irctc''' ની પહેલાની લેવડદેવડની ગોઠવણ કરવી. આપણે જોઈશું કે કેવી રીતે ટીકીટોની સ્થિતિની તપાસ કરવી. |
|- | |- | ||
|00.22 | |00.22 | ||
− | | | + | |કેવી રીતે ટીકીટ પ્રીંટ કરવી, કેવી રીતે ટીકીટ રદ્દ કરવી, કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી અને પરત કરેલી રકમનાં સ્વયંસંચાલિત ઈ-મેઈલને જોવું |
+ | |||
|- | |- | ||
|00.35 | |00.35 | ||
− | | | + | |ટ્રેઈન ટીકીટ બુકિંગ માટે અહીં ખાનગી વેબસાઈટ છે. આપણે કેટલીક લોકપ્રિય વેબસાઈટો જોઈશું. આપણે તેની સરખામણી '''IRCTC''' સાથે કરીશું. |
|- | |- | ||
|00.48 | |00.48 | ||
− | | | + | |આપણે હવે '''IRCTC''' પર પાસ બુકિંગ કરવાનું જોઈશું, ચાલો હું '''IRCTC''' વેબસાઈટમાં લોગીન કરું. |
|- | |- | ||
|01.13 | |01.13 | ||
− | | | + | |ચાલો હું નીચે સ્ક્રોલ કરું. ચાલો હું ટ્રાન્ઝેક્શન લીંક અને તમારી બૂક કરેલ હિસ્ટ્રી પર ક્લિક કરું. |
|- | |- | ||
|01.20 | |01.20 | ||
− | | | + | |ચાલો બૂક કરેલ હિસ્ટ્રી પર જઈએ, તે પાસવર્ડ દાખલ કરવા કહે છે. ચાલો હું પાસવર્ડ દાખલ કરું. '''Go''' દબાવો. |
+ | |||
|- | |- | ||
|01.38 | |01.38 | ||
− | | | + | |તે દર્શાવે છે કે '''PNR''' ક્રમાંક શું છે. ટીકીટોની યાદી અહીં આપી છે. |
|- | |- | ||
|01.46 | |01.46 | ||
− | | | + | | ચાલો હું આ ક્લિક કરું અને '''PNR''' સ્થિતિ મેળવું. આ દર્શાવે છે '''wait listed translisted too'''. |
|- | |- | ||
|01.57 | |01.57 | ||
− | | | + | |જો તમે આ બંધ કરો છો હું પ્રીંટઆઉટ લઇ શકું છું, આ દબાવો. |
+ | |||
|- | |- | ||
|02.09 | |02.09 | ||
− | | | + | |આમાં હવે જો હું પ્રીંટ કહીશ તો તે બહાર આવીને તેને પ્રીંટ કરશે. |
|- | |- | ||
|02.12 | |02.12 | ||
− | | | + | |હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. |
+ | |||
|- | |- | ||
|02.17 | |02.17 | ||
− | | | + | | આપણે હવે જોઈશું કે કેવી રીતે ટીકીટ રદ્દ કરવી. માનો કે હું આ ટીકીટને રદ્દ કરવા માંગું છું તો હું શું કરું છું. |
|- | |- | ||
|02.24 | |02.24 | ||
− | | | + | | તો ચાલો આ ટીકીટ રદ્દ કરીએ ઠીક છે. તો હું આ રદ્દ કરવા માંગું છું ચાલો હું આ પસંદ કરું. |
|- | |- | ||
|02.44 | |02.44 | ||
− | | | + | |મને આ ટીકીટ જોઈતી નથી. આ દર્શાવે છે કે રદ્દ માટે પસંદ કરો, તમને આ પસંદ કરવું પડે છે આનું કારણ એ છે કે અમુક વખતે મુસાફરી માટે તમે ૧ કરતા વધારે વ્યક્તિઓ માટે ટીકીટ બૂક કરી શકો છો. |
|- | |- | ||
|03.07 | |03.07 | ||
− | | | + | |તેને આંશિક રદ્દ કરવું શક્ય છે, ધારો કે ૨ માણસ મુસાફરી કરે છે અને તમે કોઈ એક વ્યક્તિની ટીકીટ રદ્દ કરવા માંગો છો. |
|- | |- | ||
|03.14 | |03.14 | ||
− | | | + | |તમે ફક્ત એ જ વ્યક્તિનાં બોક્સને ચેક કરો છો. તો ચાલો આ ક્લિક કરીએ અને ત્યારબાદ ટીકીટ રદ્દ કરીએ. |
|- | |- | ||
|03.22 | |03.22 | ||
− | | | + | |હવે આ દર્શાવે છે કે તમને બરાબર ખાતરી છે કે તમે ઈ-ટીકીટને રદ્દ કરવા માંગો છો હું ઠીક છે કહીશ. |
|- | |- | ||
|03.32 | |03.32 | ||
− | | | + | |ઠીક છે આ દર્શાવે છે રદ્દ સ્થિતિની માહિતી. આ દર્શાવે છે રોકડ ૨૦ રૂપિયા કપાયા છે.. |
|- | |- | ||
|03.39 | |03.39 | ||
− | | | + | |રોકડ ૮૯ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. વાસ્તવમાં ઓનલાઈન સેવા માટે મેં ૧૦ રૂપિયા ચૂકવ્યા હતા. રોકડ ૨૦ રૂપિયા કપાયા છે. |
|- | |- | ||
|03.46 | |03.46 | ||
− | | | + | | મને રોકડ ૬૯ રૂપિયા મળ્યા છે અને નોંધ લો કે તેને એ ખાતામાં ચુકવવામાં આવશે જેમાંથી વાસ્તવમાં પૈસા ગયા છે. |
|- | |- | ||
|03.57 | |03.57 | ||
− | | | + | |જો તમે ઈચ્છો છો તો હું પ્રીંટ આઉટ લઇ શકું છું. હું હિસ્ટ્રી પર પાછી જઈ શકું છું હું સ્લાઈડ પર પાછી આવી છું. |
|- | |- | ||
|04.07 | |04.07 | ||
− | | | + | |ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. હું હવે સમજાવીશ કે કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી જોવી. |
|- | |- | ||
|04.17 | |04.17 | ||
− | | | + | |તો ફરીથી હું શું કરી શકીશ કે, હું રદ્દ થયેલ હિસ્ટ્રી પર જોઈ શકું છું. |
|- | |- | ||
|04.23 | |04.23 | ||
− | | | + | | તો ચાલો હું મારો પાસવર્ડ દાખલ કરું. '''Go''' દબાવું. આ દર્શાવે છે કે રદ્દ થયેલ '''PNR''' ની હિસ્ટ્રી રદ્દ કર્યાના આવનાર દિવસે ઉપલબ્ધ થશે ઠીક છે. |
|- | |- | ||
|04.47 | |04.47 | ||
− | | | + | |પરંતુ તે તુરંત બતાવી રહ્યું છે. તો તમામ રદ્દ ટીકીટો અહીં યાદીબદ્ધ થશે. |
|- | |- | ||
|04.53 | |04.53 | ||
− | | | + | |હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈ |
|- | |- | ||
|04.59 | |04.59 | ||
− | | | + | | હું હવે પરત કરેલી રકમનું સ્વયંસંચાલિત ઈ-મેઈલ બતાવીશ મેં આ ઈ-મેઈલને પહેલાથી ખોલ્યો છે. |
|- | |- | ||
|05.09 | |05.09 |
Revision as of 15:00, 25 September 2013
Visual Cue | Narration |
00.01 | IRCTC પર ખરીદી કરેલ ટ્રેઈન ટીકીટોની ગોઠવણ પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે |
00.09 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે irctc ની પહેલાની લેવડદેવડની ગોઠવણ કરવી. આપણે જોઈશું કે કેવી રીતે ટીકીટોની સ્થિતિની તપાસ કરવી. |
00.22 | કેવી રીતે ટીકીટ પ્રીંટ કરવી, કેવી રીતે ટીકીટ રદ્દ કરવી, કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી અને પરત કરેલી રકમનાં સ્વયંસંચાલિત ઈ-મેઈલને જોવું |
00.35 | ટ્રેઈન ટીકીટ બુકિંગ માટે અહીં ખાનગી વેબસાઈટ છે. આપણે કેટલીક લોકપ્રિય વેબસાઈટો જોઈશું. આપણે તેની સરખામણી IRCTC સાથે કરીશું. |
00.48 | આપણે હવે IRCTC પર પાસ બુકિંગ કરવાનું જોઈશું, ચાલો હું IRCTC વેબસાઈટમાં લોગીન કરું. |
01.13 | ચાલો હું નીચે સ્ક્રોલ કરું. ચાલો હું ટ્રાન્ઝેક્શન લીંક અને તમારી બૂક કરેલ હિસ્ટ્રી પર ક્લિક કરું. |
01.20 | ચાલો બૂક કરેલ હિસ્ટ્રી પર જઈએ, તે પાસવર્ડ દાખલ કરવા કહે છે. ચાલો હું પાસવર્ડ દાખલ કરું. Go દબાવો. |
01.38 | તે દર્શાવે છે કે PNR ક્રમાંક શું છે. ટીકીટોની યાદી અહીં આપી છે. |
01.46 | ચાલો હું આ ક્લિક કરું અને PNR સ્થિતિ મેળવું. આ દર્શાવે છે wait listed translisted too. |
01.57 | જો તમે આ બંધ કરો છો હું પ્રીંટઆઉટ લઇ શકું છું, આ દબાવો. |
02.09 | આમાં હવે જો હું પ્રીંટ કહીશ તો તે બહાર આવીને તેને પ્રીંટ કરશે. |
02.12 | હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. |
02.17 | આપણે હવે જોઈશું કે કેવી રીતે ટીકીટ રદ્દ કરવી. માનો કે હું આ ટીકીટને રદ્દ કરવા માંગું છું તો હું શું કરું છું. |
02.24 | તો ચાલો આ ટીકીટ રદ્દ કરીએ ઠીક છે. તો હું આ રદ્દ કરવા માંગું છું ચાલો હું આ પસંદ કરું. |
02.44 | મને આ ટીકીટ જોઈતી નથી. આ દર્શાવે છે કે રદ્દ માટે પસંદ કરો, તમને આ પસંદ કરવું પડે છે આનું કારણ એ છે કે અમુક વખતે મુસાફરી માટે તમે ૧ કરતા વધારે વ્યક્તિઓ માટે ટીકીટ બૂક કરી શકો છો. |
03.07 | તેને આંશિક રદ્દ કરવું શક્ય છે, ધારો કે ૨ માણસ મુસાફરી કરે છે અને તમે કોઈ એક વ્યક્તિની ટીકીટ રદ્દ કરવા માંગો છો. |
03.14 | તમે ફક્ત એ જ વ્યક્તિનાં બોક્સને ચેક કરો છો. તો ચાલો આ ક્લિક કરીએ અને ત્યારબાદ ટીકીટ રદ્દ કરીએ. |
03.22 | હવે આ દર્શાવે છે કે તમને બરાબર ખાતરી છે કે તમે ઈ-ટીકીટને રદ્દ કરવા માંગો છો હું ઠીક છે કહીશ. |
03.32 | ઠીક છે આ દર્શાવે છે રદ્દ સ્થિતિની માહિતી. આ દર્શાવે છે રોકડ ૨૦ રૂપિયા કપાયા છે.. |
03.39 | રોકડ ૮૯ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. વાસ્તવમાં ઓનલાઈન સેવા માટે મેં ૧૦ રૂપિયા ચૂકવ્યા હતા. રોકડ ૨૦ રૂપિયા કપાયા છે. |
03.46 | મને રોકડ ૬૯ રૂપિયા મળ્યા છે અને નોંધ લો કે તેને એ ખાતામાં ચુકવવામાં આવશે જેમાંથી વાસ્તવમાં પૈસા ગયા છે. |
03.57 | જો તમે ઈચ્છો છો તો હું પ્રીંટ આઉટ લઇ શકું છું. હું હિસ્ટ્રી પર પાછી જઈ શકું છું હું સ્લાઈડ પર પાછી આવી છું. |
04.07 | ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. હું હવે સમજાવીશ કે કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી જોવી. |
04.17 | તો ફરીથી હું શું કરી શકીશ કે, હું રદ્દ થયેલ હિસ્ટ્રી પર જોઈ શકું છું. |
04.23 | તો ચાલો હું મારો પાસવર્ડ દાખલ કરું. Go દબાવું. આ દર્શાવે છે કે રદ્દ થયેલ PNR ની હિસ્ટ્રી રદ્દ કર્યાના આવનાર દિવસે ઉપલબ્ધ થશે ઠીક છે. |
04.47 | પરંતુ તે તુરંત બતાવી રહ્યું છે. તો તમામ રદ્દ ટીકીટો અહીં યાદીબદ્ધ થશે. |
04.53 | હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈ |
04.59 | હું હવે પરત કરેલી રકમનું સ્વયંસંચાલિત ઈ-મેઈલ બતાવીશ મેં આ ઈ-મેઈલને પહેલાથી ખોલ્યો છે. |
05.09 | It says that, Rs.69 will be refunded for the PNR given here. |
05.20 | I have returned to the slides. Let us go to the next slide. |
05.26 | Their are some useful private website for train booking. |
05.30 | We will see them now. I have already opened Clear trip. |
05.41 | Let me show you the Make my trip page. Let us see the web page of Yatra.com. |
05.52 | Let us go back to the slides. Let me go to the the next slides. |
05.58 | We will now compare IRCTC with Private website . |
06.03 | What are the advantages of irctc ? Not all trains are listed in private website. |
06.10 | Private websites are more expensive about Rs. 20. |
06.15 | Private website open late in the morning only a shorter time interval is available on Private website than irctc was open in 8 am private website open at 10 am. |
06.29 | For e.g We will now see the advantages of private websites. |
06.36 | Sometimes private websites are faster than irctc . The private website help book flight and also buses. |
06.47 | As a result all travel information can be maintained in one place. |
06.52 | Private website may also remember previous searches. |
06.58 | Personally in my case I use both irctc and private website . |
07.05 | I want to say a few words on the spoken tutorial project. |
07.09 | Watch the video available at http://spoken- tutorial.org/what is spoken tutorial. |
07.17 | It summarises the Spoken Tutorial project. |
07.20 | If you do not have good bandwidth, you can download and watch it. |
07.26 | The Spoken Tutorial Project Team conducts workshops using spoken tutorials. Gives certificates to those who pass an online test. |
07.35 | For more details contact sptutemail@gmail.com |
07.41 | The Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project. |
07.45 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. |
07.51 | More information on this mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
08.00 | We have came to the end of this tutorial . This is Kannan Moudgalya Signing off.Thank for joining. |