Difference between revisions of "C-and-C++/C4/Function-Call/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 91: Line 91:
 
|-
 
|-
 
| 01:46
 
| 01:46
|And print the value of''' n '''and the cube of''' n.'''
+
|અને '''n''' ની વેલ્યુ અને '''n''' નાં ઘનને પ્રીંટ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
|  01:50  
 
|  01:50  
| And  This is our return statement.
+
| અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
  
 
|-
 
|-
 
|  01:53
 
|  01:53
| Now let us execute the program.  
+
| હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
 
+
+
  
 
|-
 
|-
 
|  01:55
 
|  01:55
open the terminal window by pressing '''' Ctrl, Alt and T''' keys simultaneously on  your keyboard.
+
તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt અને T''' કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
|  | To compile  , type
+
|  | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો
  
 
|-
 
|-
 
|  02:04
 
|  02:04
|'''gcc callbyval.c -o val'''. Press''' Enter'''
+
|કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો
  
 
|-
 
|-
 
| 02:13
 
| 02:13
|Now type '''./val'''.Press''' Enter'''
+
|હવે ટાઈપ કરો '''./val'''. '''Enter''' દબાવો
  
 
|-
 
|-
 
| 02:17
 
| 02:17
|The output is displayed as '''Cube of 8 is 512.'''
+
|આઉટપુટ આ રીતે દેખાય છે '''Cube of 8 is 512'''
  
 
|-
 
|-
 
| 02:23  
 
| 02:23  
| Now we will see function call by reference.
+
|હવે આપણે '''સંદર્ભ દ્વારા કોલ''' ફંક્શનને જોઈશું.  
  
 
|-
 
|-
 
| 02:27
 
| 02:27
|Let us go back to our slides.
+
|ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
 
+
 
|-
 
|-
 
|  02:29
 
|  02:29
| It is another method of passing '''arguments''' to the function.
+
| ફંક્શનમાં '''આર્ગ્યુંમેન્ટો''' પસાર કરવાની આ બીજી એક પદ્ધતિ છે.  
  
 
|-
 
|-
 
| 02:34
 
| 02:34
|This method copies the address of the argument instead of the value.
+
|આ પદ્ધતિ વેલ્યુનાં બદલે આર્ગ્યુંમેન્ટનાં એડ્રેસને કોપી કરે છે.
  
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
|Changes made to the arguments inside a function can affect them outside.
+
|ફંક્શનની અંદર આર્ગ્યુંમેન્ટોને કરેલ ફેરફારો તેમને બહાર અસર કરી શકે છે.  
  
 
|-
 
|-
 
| 02:46
 
| 02:46
|In this we need to declare the arguments as pointer type.
+
|આમાં આપણે આર્ગ્યુંમેન્ટોને પોઈન્ટર પ્રકાર તરીકે જાહેર કરવાની જરૂર છે.
  
 
|-
 
|-
 
|  02:51
 
|  02:51
|   Let us see an example on function call by reference.
+
| ચાલો '''call by reference''' ફંક્શન પર ઉદાહરણ જોઈએ.  
  
 
|-
 
|-
Line 155: Line 152:
 
|-
 
|-
 
|  02:55
 
|  02:55
| Note that our filename is '''callbyref.c'''
+
|નોંધ લો કે આપણા ફાઈલનું નામ '''callbyref.c''' છે
 
+
 
   
 
   
  
 
|-
 
|-
 
|  02:59
 
|  02:59
This is our headerfile as '''stdio.h'''
+
|  '''stdio.h''' તરીકે આ આપણી હેડર ફાઈલ છે
  
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
| Then we have function '''swap'''
+
| ત્યારબાદ આપણી પાસે '''swap''' ફંક્શન છે
 
+
  
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
|This function will exchange the values of the variables.
+
|આ ફંક્શન વેરીએબલોની વેલ્યુઓને પરસ્પર બદલી કરશે.
 
+
  
 
|-  
 
|-  
 
| 03:11
 
| 03:11
|Value of ''' *a ''' will be  stored  in value of  '''*b'''  and vice-versa.
+
|'''*a''' ની વેલ્યુ '''*b''' ની વેલ્યુમાં સંગ્રહીત થશે અને એજ રીતે.  
 +
 
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
|You can see that the''' arguments '''passed in the function are''' pointer type.'''
+
|તમે જોઈ શકો છો કે ફંક્શનમાં પસાર થયેલ આર્ગ્યુંમેન્ટો પોઈન્ટર પ્રકારની છે.
 +
 
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
Here we have declared an '''integer''' variable '''t.'''
+
અહીં આપણે ઇન્ટીજર વેરીએબલ '''t''' જાહેર કર્યું છે.
  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
| First value of ''' *a ''' is stored in '''t.'''
+
| '''*a''' ની પ્રથમ વેલ્યુ '''t''' માં સંગ્રહીત થાય છે.
 +
 
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
|Then value of ''' *b ''' is stored in ''' *a.'''
+
|ત્યારબાદ '''*b''' ની વેલ્યુ '''*a''' માં સંગ્રહીત થાય છે.
  
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
|And Then value of '''t''' is stored in ''' *b '''.
+
|અને ત્યારબાદ '''t''' ની વેલ્યુ '''*b''' માં સંગ્રહીત થાય છે.  
  
 
|-
 
|-
 
| 03:37   
 
| 03:37   
|Like this  the values are exchanged.
+
|આ રીતે વેલ્યુઓ પરસ્પર બદલી થાય છે.
 +
 
 
|-
 
|-
 
|  03:40
 
|  03:40
| This is our '''main''' function.
+
| આ આપણું '''main''' ફંક્શન છે.  
  
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
| Here we have declared two integer variables as '''i and j''' .
+
|અહીં આપણે '''i અને j''' તરીકે બે ઇન્ટીજર વેરીએબલો જાહેર કર્યા છે.
  
 
|-
 
|-
 
|  03:49
 
|  03:49
| Then we take the values of ''' i and j''' as user inputs.
+
| ત્યારબાદ આપણે '''i અને j''' ની વેલ્યુઓને વપરાશકર્તા ઈનપુટ તરીકે લઈએ છીએ.
  
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
|'''&i''' and '''&j''' will give the memory address of '''i''' and '''j.'''
+
|''&i''' અને '''&j''' '''i અને j''' નું મેમરી એડ્રેસ આપશે.  
  
 
|-
 
|-
 
|  04:00
 
|  04:00
|   First we print the values before swapping.
+
| ફેરબદલી કરવાં પહેલા સૌપ્રથમ આપણે વેલ્યુઓને પ્રીંટ કરીએ છીએ.
 +
 
  
 
|-
 
|-
 
|  04:05
 
|  04:05
| Then  we call the function '''swap'''
+
|ત્યારબાદ આપણે '''swap''' ફંક્શન કોલ કરીએ છીએ
  
 
|-
 
|-
 
|  04:07
 
|  04:07
| And then we print the values after swapping.
+
|અને ત્યારબાદ આપણે ફેરબદલી કર્યા બાદ વેલ્યુઓ પ્રીંટ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
|  04:11
 
|  04:11
|And  This is our return statement.
+
|અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
  
 
|-
 
|-
 
|   
 
|   
|   Click on''' Save'''
+
| '''Save''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
|Now  let us execute the program
+
|આપણા ટર્મિનલ પર પાછા જઈએ
  
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
|Switch back to our terminal
+
|આપણા ટર્મિનલ પર પાછા જઈએ
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| To compile  type
+
|કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો
  
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
|'''gcc callbyref.c -o ref'''. Press ''' Enter'''  
+
|'''gcc callbyref.c -o ref'''. '''Enter''' દબાવો
  
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
|Now type''' ./ref'''. Press ''' Enter'''  
+
|હવે '''./ref''' ટાઈપ કરો. '''Enter''' દબાવો 
 
+
 
+
  
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
| We see, enter the values I will enter as '''6''' and '''4'''
+
|આપણને દેખાય છે, '''enter the values''' હું '''6 અને 4''' તરીકે દાખલ કરીશ 
  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
| The output is displayed as,before swapping''' 6 '''and''' 4'''
+
| આઉટપુટ આ રીતે દેખાય છે, '''before swapping 6 and 4'''  
  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
|After swapping''' 4 '''and''' 6'''
+
|'''After swapping 4 and 6'''
  
 
|-
 
|-
 
|  04:48
 
|  04:48
NOW LET US SEE HOW TO EXECUTE THE SAME PROGRAM IN C++
+
હવે ચાલો સમાન પ્રોગ્રામને '''C++''' માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું એ જોઈએ
  
 
|-
 
|-

Revision as of 15:23, 17 September 2013

Time' Narration
00:02 Function call in C and C++ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે કોલ ફંકશનો વિશે શીખીશું જેમ કે, વેલ્યુ દ્વારા કોલ.


00:15 સંદર્ભ દ્વારા કોલ.
00:17 આપણે આને ઉદાહરણ દ્વારા કરીશું.
00:20 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦ gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧
00:32 functions call by value નાં પરીચય સાથે ચાલો શરૂઆત કરીએ


00:37 આ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટો પસાર કરવાની એક પદ્ધતિ છે.
00:40 જયારે આપણે એક વેરીએબલને વેલ્યુ દ્વારા પસાર કરીએ છીએ તે વેરીએબલની એક નકલ બનાવે છે.
00:46 ફંક્શન પર પસાર થવાની પહેલા.
00:49 ફંક્શનની અંદર આર્ગ્યુમેન્ટોને કરેલ ફેરફારો ફંક્શનમાં જ રહેશે.
00:55 તે ફંક્શનની બહાર અસર કરશે નહી.
00:59 વેલ્યુ દ્વારા કોલ ફંક્શન પર ચાલો એક પ્રોગ્રામ જોઈએ.
01:02 મેં એડિટર પર પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યું છે. હું હવે તેને ખોલીશ.
01:08 નોંધ લો કે આપણી ફાઈલનું નામ callbyval.c છે.
01:13 આ પ્રોગ્રામમાં આપણે ક્રમાંકનાં ઘનની ગણતરી કરીશું. ચાલો હું હવે કોડ સમજાવું.
01:20 આ આપણી હેડર ફાઈલ છે.
01:22 અહીં આપણી પાસે આર્ગ્યુમેન્ટ int x તરીકે ધરાવતું cube ફંક્શન છે.
01:28 આમાં આપણે x નાં ઘનની ગણતરી કરીએ છીએ અને x ની વેલ્યુ રીટર્ન કરીએ છીએ.
01:34 આ આપણું main ફંક્શન છે.
01:37 અહીં આપણે n ની વેલ્યુ 8 તરીકે આપીએ છીએ. n એ ઈન્ટીજર વેરીએબલ છે
01:44 ત્યારબાદ આપણે cube ફંક્શન કોલ કરીએ છીએ.
01:46 અને n ની વેલ્યુ અને n નાં ઘનને પ્રીંટ કરીએ છીએ.
01:50 અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
01:53 હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
01:55 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
02:03 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો
02:04 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો
02:13 હવે ટાઈપ કરો ./val. Enter દબાવો
02:17 આઉટપુટ આ રીતે દેખાય છે Cube of 8 is 512.
02:23 હવે આપણે સંદર્ભ દ્વારા કોલ ફંક્શનને જોઈશું.
02:27 ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
02:29 ફંક્શનમાં આર્ગ્યુંમેન્ટો પસાર કરવાની આ બીજી એક પદ્ધતિ છે.
02:34 આ પદ્ધતિ વેલ્યુનાં બદલે આર્ગ્યુંમેન્ટનાં એડ્રેસને કોપી કરે છે.
02:40 ફંક્શનની અંદર આર્ગ્યુંમેન્ટોને કરેલ ફેરફારો તેમને બહાર અસર કરી શકે છે.
02:46 આમાં આપણે આર્ગ્યુંમેન્ટોને પોઈન્ટર પ્રકાર તરીકે જાહેર કરવાની જરૂર છે.
02:51 ચાલો call by reference ફંક્શન પર ઉદાહરણ જોઈએ.
02:55 નોંધ લો કે આપણા ફાઈલનું નામ callbyref.c છે


02:59 stdio.h તરીકે આ આપણી હેડર ફાઈલ છે
03:03 ત્યારબાદ આપણી પાસે swap ફંક્શન છે
03:06 આ ફંક્શન વેરીએબલોની વેલ્યુઓને પરસ્પર બદલી કરશે.
03:11 *a ની વેલ્યુ *b ની વેલ્યુમાં સંગ્રહીત થશે અને એજ રીતે.
03:16 તમે જોઈ શકો છો કે ફંક્શનમાં પસાર થયેલ આર્ગ્યુંમેન્ટો પોઈન્ટર પ્રકારની છે.
03:22 અહીં આપણે ઇન્ટીજર વેરીએબલ t જાહેર કર્યું છે.
03:25 *a ની પ્રથમ વેલ્યુ t માં સંગ્રહીત થાય છે.
03:29 ત્યારબાદ *b ની વેલ્યુ *a માં સંગ્રહીત થાય છે.
03:33 અને ત્યારબાદ t ની વેલ્યુ *b માં સંગ્રહીત થાય છે.
03:37 આ રીતે વેલ્યુઓ પરસ્પર બદલી થાય છે.
03:40 આ આપણું main ફંક્શન છે.
03:43 અહીં આપણે i અને j તરીકે બે ઇન્ટીજર વેરીએબલો જાહેર કર્યા છે.
03:49 ત્યારબાદ આપણે i અને j ની વેલ્યુઓને વપરાશકર્તા ઈનપુટ તરીકે લઈએ છીએ.
03:54 &i અને &j i અને j' નું મેમરી એડ્રેસ આપશે.
04:00 ફેરબદલી કરવાં પહેલા સૌપ્રથમ આપણે વેલ્યુઓને પ્રીંટ કરીએ છીએ.


04:05 ત્યારબાદ આપણે swap ફંક્શન કોલ કરીએ છીએ
04:07 અને ત્યારબાદ આપણે ફેરબદલી કર્યા બાદ વેલ્યુઓ પ્રીંટ કરીએ છીએ.
04:11 અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
Save પર ક્લિક કરો
04:14 આપણા ટર્મિનલ પર પાછા જઈએ
04:17 આપણા ટર્મિનલ પર પાછા જઈએ
04:19 કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો
04:22 gcc callbyref.c -o ref. Enter દબાવો
04:30 હવે ./ref ટાઈપ કરો. Enter દબાવો
04:34 આપણને દેખાય છે, enter the values હું 6 અને 4 તરીકે દાખલ કરીશ
04:40 આઉટપુટ આ રીતે દેખાય છે, before swapping 6 and 4
04:45 After swapping 4 and 6
04:48 હવે ચાલો સમાન પ્રોગ્રામને C++ માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું એ જોઈએ
04:53 I have the code, lets go through it.
04:58 This is the second program function callbyreference .
05:02 Note that our filename is callbyref.cpp
05:07 Let us go through the code now
05:09 This is ou header file as iostream


05:13 Here we are using the std namespace
05:16 The function declaration is same in C++.
05:20 In this we pass the arguments as &x and &y.
05:25 This will give the memory address of x and y.
05:30 Then we swap the values.
05:33 Rest of the code is similar to our C code.
05:37 The printf' statement is replaced by cout and the scanf statement is replaced by cin
05:44 Now let us execute the program. Come back to our terminal
05:49 To compile type; g++callbyref.cpp -o ref1 press Enter
06:01 Now Type ./ref1, Press Enter
06:06 Here it is displayed as:
06:07 Enter values of a and b
06:10 I will enter as 4 and 3
06:14 The output is displayed
06:16 Before swapping a and b: 4 and 3
06:20 After swapping a and b: 3 and 4
06:24 This brings us to the end of this tutorial.
06:27 Let us go back to our slides.
06:30 Let us summarize, In this tutorial we learn't:
06:33 Function call by value.
06:35 And Function call by reference.
06:38 As an assignment
06:39 Write a similar program to calculate the cube of a number.
06:43 Using call by value in C++.
06:47 Watch the video available at the link shown below ,http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
06:50 It summarises the Spoken Tutorial project
06:53 If you do not have good bandwidth, you can download and watch it
06:57 The Spoken Tutorial Project Team
06:59 Conducts workshops using spoken tutorials
07:02 Gives certificates to those who pass an online test
07:05 For more details, please write to contact@spoken-tutorial.org
07:12 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
07:16 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
07:23 More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro
07:27 This is Ashwini Patil from IIT Bombay. Signing off.

Thank You for joining

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble