Difference between revisions of "Java/C2/User-Input/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 285: Line 285:
 
|-
 
|-
 
|  06:45
 
|  06:45
|To convert it into integer datatype, type '''n''' ''equal to'' '''Integer''' ''dot'' '''parseInt''' ''within brackets'' '''str1'''semicolon
+
|તેને ઇન્ટીજર ડેટા પ્રકારમાં બદલી કરવા માટે, ટાઈપ કરો '''n બરાબર Integer dot parseInt કૌંસમાં str1 અર્ધવિરામ'''  
  
 
|-
 
|-
 
|  07:05
 
|  07:05
|Integer is a class and parseInt is its method.
+
|'''ઇન્ટીજર''' એક ક્લાસ છે અને '''parseInt''' તેનું મેથડ છે.  
  
 
|-
 
|-
 
|  07:11
 
|  07:11
|This method converts the argument passed within the bracket into integer.
+
|આ મેથડ કૌંસમાં પસાર થયેલ આર્ગ્યુંમેંટને ઇન્ટીજરમાં બદલે છે.
  
 
|-
 
|-
 
|  07:18
 
|  07:18
|Now, let us display the output for ''' name''' and '''age'''.
+
|હવે, ચાલો '''નામ''' અને '''ઉંમર''' માટે આઉટપુટ દર્શાવીએ.
  
 
|-
 
|-
 
|  07:22
 
|  07:22
|So, type '''System''' ''dot '''''out''' ''dot'' ''println'' ''within brackets and double quotes'' '''The name''' '''is''' ''plus'' '''str''' ''semicolon''.
+
|તો, ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણમાં '''The name is પ્લસ str''' અર્ધવિરામ.  
  
 
|-
 
|-
 
|  07:38
 
|  07:38
|Next line type, '''System''' ''dot'' '''out''' ''dot'' '''println''' '' '' '''The ages '''''plus'' '''n''' and then''semicolon''.
+
|આગળની લાઈનમાં, '''System dot out dot println''' '''The ages પ્લસ n''' અને ત્યારબાદ અર્ધવિરામ
  
 
|-
 
|-
 
|  07:50
 
|  07:50
| Now, '''Save''' the file, press '''Ctrl, S'''keys. Now let us run the program
+
| હવે, ફાઈલને સંગ્રહિત કરો, '''Ctrl, S''' કી દબાવો. ચાલો હવે પ્રોગ્રામને રન કરીએ 
  
 
|-
 
|-
 
|  07:55
 
|  07:55
|So press''' Control''' and '''F11''' keys.
+
|તો '''Control અને F11''' કી દબાવો.
  
 
|-
 
|-
 
|    08:00
 
|    08:00
| In the output, you are asked to Enter your name.
+
| આઉટપુટમાં, તમને તમારું નામ દાખલ કરવા માટે પૂછવામાં આવશે.  
  
 
|-
 
|-
 
|  08:03
 
|  08:03
|So type your name. I will type here '''Ramu''' press '''Enter'''.
+
|તેથી તમારું નામ ટાઈપ કરો. હું અહીં '''Ramu''' ટાઈપ કરીશ '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
|  08:08
 
|  08:08
|You will be asked to enter your age.
+
|તમને તમારી ઉંમર દાખલ કરવા માટે પૂછવામાં આવશે.
  
 
|-
 
|-
 
|  08:11
 
|  08:11
| I will type here'''20''' and then press '''Enter'''
+
| હું અહીં '''૨૦''' ટાઈપ કરીશ અને ત્યારબાદ '''Enter''' દબાવીશ.
  
 
|-
 
|-
 
|  08:13
 
|  08:13
|We get the output as :
+
|આપણને આઉટપુટ આપેલ રીતે મળે છે :
  
 
|-
 
|-
Line 341: Line 341:
 
|-
 
|-
 
|  08:16
 
|  08:16
|And ''' The age is 20'''.
+
|અને '''The age is 20'''.
  
 
|-
 
|-
 
|  08:18
 
|  08:18
|Thus we know how to take an input from the user.
+
|આ રીતે આપણે જાણીએ છીએ કે વપરાશકર્તાથી ઈનપુટ કેવી રીતે લેવું.  
  
 
|-
 
|-
 
|  08:24
 
|  08:24
|   In this tutorial we have learnt :
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા :  
  
 
|-
 
|-
 
|  08:26
 
|  08:26
|About '''InputStreamReader'''
+
|'''InputStreamReader''' વિશે
 +
 
 
|-
 
|-
 
|  08:28
 
|  08:28
|About''' BufferedReader'''
+
|'''BufferedReader''' વિશે
 +
 
 
|-
 
|-
 
|  08:29
 
|  08:29
|And Converting from '''String''' to the desired datatype
+
|અને '''સ્ટ્રીંગ''' માંથી જોઈતા ડેટા પ્રકારમાં બદલી કરવું
  
  
Line 365: Line 367:
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
|For self-assessment, take a float, byte and character input from the user and  then display the output   
+
|સ્વ: આકારણી માટે, વપરાશકર્તાથી ફ્લોટ, બાઇટ અને કેરેક્ટર ઈનપુટ લો અને ત્યારબાદ આઉટપુટ દર્શાવો     
  
 
|-
 
|-
 
|  08:42
 
|  08:42
|Also take a number as input and divide it by 3 then Display the output on the console.  
+
|એ સાથે જ એક ક્રમાંકને ઈનપુટ તરીકે લો અને તેને '''૩''' થી ભાગ કરો ત્યારબાદ આઉટપુટને કંસોલ પર દર્શાવો.
  
 
|-
 
|-
 
| 08:49
 
| 08:49
To know more about the spoken tutorial project;Watch the video available at the following  link 
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ
 +
 
 +
'''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''.   
  
 
|-
 
|-
 
|  08:54
 
|  08:54
|It summarises the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|  08:57
 
|  08:57
|If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 09:02
 
| 09:02
| The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
|  09:04
 
|  09:04
|Conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે 
  
 
|-
 
|-
 
|  09:07
 
|  09:07
|Gives certificates to those who pass an online test
+
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
 
|  09:11
 
|  09:11
|For more details, please write to contact@spoken-tutorial.org
+
|વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
 
|  09:18
 
|  09:18
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
 
|  09:21
 
|  09:21
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
 
|  09:27
 
|  09:27
|More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro
+
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છેt: http://spoken-tutorial.org\NMEICT-Intro
  
 
|-
 
|-
 
| 09:36
 
| 09:36
| This is Arya Ratish from IIT Bombay.
+
| ''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
 
+
Thank You for joining.
+
  
 +
જોડાવાબદ્દલ આભાર. 
 
|}
 
|}

Revision as of 15:36, 3 September 2013

Time' Narration
00:02 BufferedReader ની મદદથી યુઝર ઈનપુટ લેવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
00:11 જાવામાં યુઝર ઈનપુટ લેવાનું
00:13 InputStreamReader અને BufferedReader વિશે


00:17 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે:
00:19 એક્લીપ્સ' માં સાદું જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું
00:24 તમને જાવામાનાં ડેટા ટાઈપ વિશે પણ માહિતી હોવી જરૂરી છે
00:27 જો નથી, તો spoken hyphen tutorial dot org પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો..


00:35 અહીં, હું વાપરી રહ્યી છું,
 ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦

જેડીકે ૧.૬ અને

એક્લીપ્સ IDE ૩.૭.૦

00:44 હવે, આપણે શીખીશું કે BufferedReader શું છે!
00:48 આ એક ક્લાસ છે જેનો ઉપયોગ ઈનપુટ સ્ટ્રીમમાંથી ટેક્સ્ટ વાંચવા માટે થાય છે.
00:53 અક્ષરોનાં અને લાઈનનાં એરેને વાંચવા માટે આ એક અસરકારક માર્ગ પૂરું પાડે છે.


00:59 BufferedReader ને ઉપયોગમાં લેવા માટે, આપણને java dot io પેકેજ માંથી ત્રણ ક્લાસોને આયાત કરવાની જરૂર છે.
01:05 આ ત્રણ ક્લાસો છે:
  • IOException
  • InputStreamReader અને
  • BufferedReader
01:12 આપણે પેકેજો વિશે અને ક્લાસો ને કેવી રીતે આયાત કરવું એ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું.
01:18 હવે ઈનપુટને કેવી રીતે લેવાય છે?
01:21 એ બધાજ ઈનપુટ જે આપણે વપરાશકર્તાથી લઈએ છીએ તે બધા સ્ટ્રીંગ સ્વરૂપમાં રહેશે.
01:26 તે બધાને ત્યાર પછીથી ટાઇપકાસ્ટ અથવા કે અમુક ચોક્કસ ડેટા પ્રકારમાં બદલી કરવું પડે છે.
01:31 આપણે તેને ત્યારે જોઈશું જયારે આપણે યુઝર ઈનપુટ લેવા માટે આપણું પ્રોગ્રામ લખીશું.
01:35 હવે, ચાલો આપણે BufferedReader ને અમલમાં લેવા માટેની વાક્યરચનાઓને જોઈએ
01:39 જેમ તમે ત્રણ ક્લાસોને આયાત કરશો, તમને InputStreamReader નું ઓબ્જેક્ટને બનાવવાની જરૂર છે.
01:45 એ સાથે જ તમને BufferedReasder નું ઓબ્જેક્ટ પણ બનાવવાની જરૂર છે.
01:49 આપણે આ વિશે વિગતમાં જાણીશું, જયારે આપણે આપણું પ્રોગ્રામ લખીશું.
01:54 તો, ચાલો એક્લીપ્સ પર જઈએ.
01:56 મેં પહેલાથી જ InputBufferedReader નામનો ક્લાસ ખોલ્યો છે.
02:00 java.io પેકેજને આયાત કરવાની સાથે આપણે શરૂઆત કરીશું.


02:04 તો ટાઈપ કરો, import ક્લાસની પહેલા સ્પેસ java dot io dot star અર્ધવિરામ.
02:14 આ આયાત કરશે InputStreamReader, BufferedReader અને IOException ક્લાસોને.
02:20 આ આયાત કરશે InputStreamReader, BufferedReader અને IOException ક્લાસોને.
02:25 જે કંઈપણ મેથડ આપણે BufferedReader માં વાપરીએ છીએ તેમાં આપણને IOException નાખવાની જરૂર છે.
02:31 તેથી main મેથડની તુરંત બાદ ટાઈપ કરો throws IOException.
02:42 હવે, આનો શું અર્થ થાય છે?
02:45 Exceptions એ એરરો છે જે જાવામાં ત્યારે ઉદભવે છે જયારે અનપેક્ષિત સંજોગો બને છે.
02:52 Exceptions એરરોને અટકાવવા માટે આપણને throws કીવર્ડ વાપરવું પડે છે.
02:57 Throws એ એક કીવર્ડ છે જે Exception handling વેળાએ વપરાય છે.
03:00 આ ત્યારે વપરાય છે જયારે આપણે જાણીએ છીએ કે Exceptions એરરો ચોક્કસ ઉદભવશે.
03:05 જયારે આપણે BufferedReader ને વાપરીએ છીએ, Exceptions એરરો હંમેશા આવે છે.
03:10 Exceptions એરરોને આવતા અટકાવવા આપણને throws IOException વાપરવાની જરૂર પડે છે.
03:16 આપણે Exception Handling વિશે આવનારા ટ્યુટોરીયાલોમાં શીખીશું.
03:20 હવે, આપણે InputStreamReader નું ઓબ્જેક્ટ બનાવીશું.
03:24 આ માટે, main મેથડની અંદર ટાઈપ કરો InputStreamReader સ્પેસ isr બરાબર new સ્પેસ InputStreamReader કૌંસ
03:44 કૌંસમાં, ટાઈપ કરો System dot in અને ત્યારબાદ અર્ધવિરામ.
03:52 InputStreamReader એ જાવામાંનો ક્લાસ છે જે આપણને યુઝર ઈનપુટ લેવા માટેની પરવાનગી આપે છે.
04:01 System dot in એ જાવા કમ્પાઈલરને કીબોર્ડની મદદથી યુઝરમાંથી ઈનપુટ લેવાનું દર્શાવે છે. .
04:10 System dot in' જે ઈનપુટ લે છે તે થોડાક સમય માટે InputStreamReader માં સંગ્રહિત થાય છે.
04:17 આનાં પછીથી આપણે BufferedReader નો ઓબ્જેક્ટ બનાવીએ છીએ.
04:22 તો ટાઈપ કરો, BufferedReader br બરાબર new સ્પેસ BufferedReader અને ત્યારબાદ કૌંસ
04:36 કૌંસમાં, InputStreamReader નો ઓબ્જેક્ટ ટાઈપ કરો જે isr છે.
04:43 હવે, isr ફક્ત વપરાશકર્તાથી ઈનપુટ લેવા માટે મદદ કરે છે.
04:48 'BufferedReaderBufferedReader ઓબ્જેક્ટમાં વેલ્યુ સંગ્રહિત કરવા માટે મદદ કરે છે. .
04:54 Isr આ વેલ્યુને BufferedReader ઓબ્જેક્ટ પાસે તેને સંગ્રહિત કરવા માટે પહોંચાડે છે.
05:01 હવે, ચાલો વપરાશકર્તાથી ઈનપુટ લેવાનું ચાલુ કરીએ.
05:06 આપણે સૌ પ્રથમ વપરાશકર્તાને સ્ટ્રીંગ નાખવાનું કહીશું. આમ String type ની વેરીએબલ બનાવવા માટે


05:14 ટાઈપ કરો, String space str અર્ધવિરામ
05:19 હવે વપરાશકર્તાને તેનું નામ દાખલ કરવા માટે પૂછો.
05:23 તો ટાઈપ કરો, System dot out dot println કૌંસમાં બે અવતરણમાં Enter your name અને ત્યારબાદ અર્ધવિરામ.
05:33 ઈનપુટને સ્ટ્રીંગ ની જેમ લેવા માટે આપણે ટાઈપ કરીશું.
05:37 str બરાબર br dot readLine કૌંસ અને ત્યારબાદ અર્ધવિરામ..
05:45 readLine મેથડ વપરાશકર્તામાંથી ઈનપુટ વાંચશે.
05:51 હવે, ચાલો ઈનપુટને ઇન્ટીજર તરીકે લઈએ. int પ્રકારનું વેરીએબલ બનાવો.
06:01 તો ટાઈપ કરો int n અર્ધવિરામ.
06:05 વપરાશકર્તાને તેની ઉંમર દાખલ કરવા માટે પૂછો.
06:08 તો ટાઈપ કરો, System dot out dot println કૌંસમાં બે અવતરણમાં Enter your age અર્ધવિરામ.


06:21 સાથે જ, ઈનપુટ લઇ શકાય એ માટે String પ્રકારનું str1 નામનું બીજું એક વેરીએબલ બનાવો.


06:31 હવે ઈનપુટને સ્ટ્રીંગ તરીકે લેવા માટે, ટાઈપ કરો str1 બરાબર br dot readLine કૌંસ અને ત્યારબાદ અર્ધવિરામ.
06:45 તેને ઇન્ટીજર ડેટા પ્રકારમાં બદલી કરવા માટે, ટાઈપ કરો n બરાબર Integer dot parseInt કૌંસમાં str1 અર્ધવિરામ
07:05 ઇન્ટીજર એક ક્લાસ છે અને parseInt તેનું મેથડ છે.
07:11 આ મેથડ કૌંસમાં પસાર થયેલ આર્ગ્યુંમેંટને ઇન્ટીજરમાં બદલે છે.
07:18 હવે, ચાલો નામ અને ઉંમર માટે આઉટપુટ દર્શાવીએ.
07:22 તો, ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The name is પ્લસ str અર્ધવિરામ.
07:38 આગળની લાઈનમાં, System dot out dot println The ages પ્લસ n અને ત્યારબાદ અર્ધવિરામ
07:50 હવે, ફાઈલને સંગ્રહિત કરો, Ctrl, S કી દબાવો. ચાલો હવે પ્રોગ્રામને રન કરીએ
07:55 તો Control અને F11 કી દબાવો.
08:00 આઉટપુટમાં, તમને તમારું નામ દાખલ કરવા માટે પૂછવામાં આવશે.
08:03 તેથી તમારું નામ ટાઈપ કરો. હું અહીં Ramu ટાઈપ કરીશ Enter દબાવો.
08:08 તમને તમારી ઉંમર દાખલ કરવા માટે પૂછવામાં આવશે.
08:11 હું અહીં ૨૦ ટાઈપ કરીશ અને ત્યારબાદ Enter દબાવીશ.
08:13 આપણને આઉટપુટ આપેલ રીતે મળે છે :
08:15 The name is Ramu
08:16 અને The age is 20.
08:18 આ રીતે આપણે જાણીએ છીએ કે વપરાશકર્તાથી ઈનપુટ કેવી રીતે લેવું.
08:24 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા :
08:26 InputStreamReader વિશે
08:28 BufferedReader વિશે
08:29 અને સ્ટ્રીંગ માંથી જોઈતા ડેટા પ્રકારમાં બદલી કરવું


08:33 સ્વ: આકારણી માટે, વપરાશકર્તાથી ફ્લોટ, બાઇટ અને કેરેક્ટર ઈનપુટ લો અને ત્યારબાદ આઉટપુટ દર્શાવો
08:42 એ સાથે જ એક ક્રમાંકને ઈનપુટ તરીકે લો અને તેને થી ભાગ કરો ત્યારબાદ આઉટપુટને કંસોલ પર દર્શાવો.
08:49 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.

08:54 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:57 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
09:02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
09:04 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
09:07 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09:11 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09:18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
09:21 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:27 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છેt: http://spoken-tutorial.org\NMEICT-Intro
09:36 IIT-Bombay' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble