Difference between revisions of "Java/C2/Default-constructor/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 72: Line 72:
 
|-
 
|-
 
|  01:20
 
|  01:20
|   Now let us create a method.
+
|ચાલો હવે '''મેથડ''' બનાવીએ.
  
 
|-
 
|-
 
|  01:22
 
|  01:22
| So type '''''void''''' '''''studentDetail()'''''
+
|તો ટાઈપ કરો '''void studentDetail()'''
  
 
|-
 
|-
 
|  01:33
 
|  01:33
| Within curly ''brackets'' type '''''System''''' ''dot'' '''''out''''' ''dot'' '''''println''''' '''''roll_number'''''
+
| છગડીયા કૌંસમાં ટાઈપ કરો '''System dot out dot println roll_number'''  
  
 
|-
 
|-
 
|  01:50   
 
|  01:50   
| Then '''''System''''' ''dot'' '''''out''''' ''dot'' '''''println''''' '''''name'''''
+
| ત્યારબાદ '''System dot out dot println name'''
  
 
|-
 
|-
 
|02:03   
 
|02:03   
| Now in '''Main''' method we will call this method.
+
| હવે '''Main''' મેથડમાં આપણે આ મેથડને કોલ કરીશું.  
  
 
|-
 
|-
 
|  02:08
 
|  02:08
| So let us create an object and call the method.
+
|તો ચાલો ઓબ્જેક્ટ બનાવીએ અને મેથડને કોલ કરીએ.
 
+
  
 
|-
 
|-
 
|  02:14
 
|  02:14
| So type '''''Student''''' object name '''''stu''''' ''equal'' ''to'' '''''new''''' '''''Student'''''
+
| તો ટાઈપ કરો '''Student ઓબ્જેક્ટનું નામ stu બરાબર new Student'''  
  
 
|-
 
|-
 
|  02:28
 
|  02:28
| Then '''''stu''''' ''dot'' method name i.e'''''studentDetail'''''  
+
| ત્યારબાદ '''stu dot મેથડનું નામ''' '''i.estudentDetail'''
  
 
|-
 
|-
 
|  02:41
 
|  02:41
|Save and '''Run '''the program.
+
|પ્રોગ્રામને સંગ્રહીત કરો અને '''રન''' કરો.
  
 
|-
 
|-
 
|  02:46
 
|  02:46
|   We see the output zero and null.
+
| આપણને આઉટપુટ '''શૂન્ય''' અને '''null''' દેખાય છે.
  
 
|-
 
|-
 
|  02:49
 
|  02:49
| So, the int variable '''roll_number''' has been initialized to its default value zero.
+
|આમ, '''int''' વેરીએબલ '''roll_number''' તેનાં મૂળભૂત વેલ્યુ શૂન્ય પર પ્રારંભ થયું છે.
  
 
|-
 
|-
 
|  02:56
 
|  02:56
| And the String '''name''' has been initialized to its default value null.
+
| અને '''સ્ટ્રીંગ નામ''' તેની મૂળભૂત વેલ્યુ '''null''' પર પ્રારંભ થઇ છે.  
  
  
 
|-
 
|-
 
|  03:02
 
|  03:02
| If we do not define a constructor then a default constructor is created.
+
| જો આપણે કન્સ્ટ્રક્ટરને વ્યાખ્યાયિત કરતા નથી તો મૂળભૂત કન્સ્ટ્રક્ટર બને છે.  
 
+
  
 
|-
 
|-
 
|  03:08
 
|  03:08
| Default constructor has no parameters.
+
|મૂળભૂત કન્સ્ટ્રક્ટર કોઈપણ પરીમાણો ધરાવતો નથી.
  
 
|-
 
|-
 
|  03:11
 
|  03:11
| It initializes the instance variables to their default value.
+
| તે દ્રષ્ટાંત વેરીએબલોને તેની મૂળભૂત વેલ્યુ પર પ્રારંભ કરે છે.
 
+
  
 
|-
 
|-
 
|  03:16
 
|  03:16
| Now let us define a '''constructor.'''
+
|ચાલો હવે '''કન્સ્ટ્રક્ટર''' ને વ્યાખ્યાયિત કરીએ.
  
 
|-
 
|-
 
|  03:18
 
|  03:18
| So type '''''Student''''' ''parenthesis'' and curly brackets.
+
| તો ટાઈપ કરો '''Student''' કૌંસ અને છગડીયો કૌંસ.
 
+
  
 
|-
 
|-
 
|  03:30
 
|  03:30
| Remember the '''Constructor''' has the same name as the class name to which it belongs.
+
|યાદ રાખો '''કન્સ્ટ્રક્ટર''' એજ રીતનું નામ ધરાવે છે જે ક્લાસ નામ પર તે આધાર રાખે છે.  
 
+
 
+
+
  
 
|-
 
|-
 
| 03:38
 
| 03:38
|  '''Constructors''' are also similar to methods but there are some important differences.
+
|  '''કન્સ્ટ્રક્ટર''' મેથડોની સાથે પણ સમાન છે પરંતુ અહીં અમુક મહત્વપૂર્ણ તફાવતો છે.  
  
 
|-
 
|-
 
|  03:44
 
|  03:44
|  '''Save''' and '''Run '''the program.
+
પ્રોગ્રામને સંગ્રહીત કરો અને '''રન''' કરો.
  
 
|-
 
|-
 
|  03:48
 
|  03:48
We see the same output.
+
આપણને સમાન આઉટપુટ મળે છે.  
  
 
|-
 
|-
 
|  03:51  
 
|  03:51  
| This is because the '''constructor''', that we defined is same as having no '''constructor.'''
+
| આ એટલા માટે કારણકે '''કન્સ્ટ્રક્ટર''', જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે એ કોઈપણ '''કન્સ્ટ્રક્ટર''' નથી એ સમાન છે. 
  
 
|-
 
|-
 
|  03:58
 
|  03:58
| But here no default '''constructor''' is created because we have defined a '''constructor.'''
+
|પરંતુ અહીં કોઈપણ મૂળભૂત '''કન્સ્ટ્રક્ટર''' બનતો નથી કારણ કે આપણે '''કન્સ્ટ્રક્ટર''' ને વ્યાખ્યાયિત કર્યું છે.
  
 
|-
 
|-
 
|  04:06
 
|  04:06
Now lets give values to our variables.
+
ચાલો હવે આપણા વેરીએબલોને વેલ્યુઓ આપીએ.
  
 
|-
 
|-
 
|  04:11
 
|  04:11
| So inside the '''constructor''' type '''''roll_number''''' ''equal'' ''to'' ''ten'' semicolon.
+
|તો '''કન્સ્ટ્રક્ટર''' માં ટાઈપ કરો '''roll_number બરાબર ten અર્ધવિરામ'''.  
  
 
|-
 
|-
 
|  04:25
 
|  04:25
| And '''''name'''''    ''equal'' ''to'' within double ''quotes '''Raman'''''
+
| અને '''name બરાબર બે અવતરણમાં Raman'''
  
 
|-
 
|-
 
|  04:35
 
|  04:35
| Now  '''Save''' and '''Run''' the program.
+
| હવે પ્રોગ્રામને સંગ્રહીત કરો અને '''રન''' કરો.
  
 
|-
 
|-
 
| 04:43  
 
| 04:43  
|   We see in the output that the '''roll_number''' value is '''ten''' and '''name''' is Raman.
+
| આપણે આઉટપુટમાં જોઈએ છીએ કે '''roll_number''' ની વેલ્યુ દસ છે અને નામ '''Raman''' છે.  
  
 
|-
 
|-
 
|  04:50
 
|  04:50
| So the '''constructor''' initializes the instance field.
+
| આમ '''કન્સ્ટ્રક્ટર''' દ્રષ્ટાંત ક્ષેત્રને પ્રારંભ કરે છે.  
  
 
|-
 
|-
 
|  04:55
 
|  04:55
|   Now let us see some difference between  '''method''' and a '''constructor'''.
+
| ચાલો હવે '''મેથડ''' અને '''કન્સ્ટ્રક્ટર''' વચ્ચે અમુક તફાવત જોઈએ.  
  
 
|-
 
|-
 
|  05:01
 
|  05:01
| '''Constructor''' does not have  a return type.
+
|'''કન્સ્ટ્રક્ટર''' રીટર્ન પ્રકાર ધરાવતો નથી.
  
 
|-
 
|-
 
|  05:05
 
|  05:05
|Whereas '''Method''' has a return type.
+
|જયારે કે '''મેથડ''' પાસે રીટર્ન પ્રકાર હોય છે.
  
 
|-
 
|-
 
|  05:10
 
|  05:10
| '''Constructor''' is called using the '''new''' operator.
+
|''કન્સ્ટ્રક્ટર''' ને નવાં ઓપરેટરનાં મદદથી કોલ કરાવાય છે.  
  
 
|-
 
|-
 
|  05:16
 
|  05:16
|Whereas the  '''Method''' is called using the '''dot''' operator.
+
|જયારે કે '''મેથડ''' ને '''dot''' ઓપરેટર વડે કોલ કરાવાય છે.  
  
 
|-
 
|-
 
|  05:21
 
|  05:21
| So this were some differences between '''constructor''' and '''method.'''
+
| તો '''મેથડ''' અને '''કન્સ્ટ્રક્ટર''' વચ્ચે આ કેટલાક તફાવતો હતા. 
  
 
|-
 
|-
 
|  05:29
 
|  05:29
So in this tutorial, we have learnt
+
તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
  
 
|-
 
|-
 
|  05:32  
 
|  05:32  
| About the default constructor.
+
| ''default constructor''' વિશે.  
 +
 
 
|-
 
|-
 
|  05:34
 
|  05:34
| To define a contructor.
+
| '''constructor''' ને વ્યાખ્યાયિત કરવું.
 +
 
 
|-
 
|-
 
|  05:36
 
|  05:36
| And Differences between '''method''' and '''constructor.'''
+
| અને '''મેથડ''' અને '''કન્સ્ટ્રક્ટર'' વચ્ચેનાં તફાવતો.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  05:41
 
|  05:41
For self assessment,  
+
સ્વ: આકારણી માટે,
  
 
|-
 
|-
 
|  05:42
 
|  05:42
| Create a class Employee with variables and a  method to display variables.
+
|વેરીએબલોની સાથે એક '''Employee''' ક્લાસ અને વેરીએબલોને દર્શાવવા માટે એક '''મેથડ''' બનાવો.  
  
 
|-
 
|-
 
|  05:47
 
|  05:47
| And Create a constructor for the class Employee.  
+
| અને '''Employee''' ક્લાસ માટે એક '''constructor''' બનાવો.
  
 
|-
 
|-
 
|  05:52
 
|  05:52
To know more about the Spoken Tutorial Project
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે 
 +
 
 
|-
 
|-
 
|  05:54
 
|  05:54
Watch the video available at [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial http://spoken-][http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial tutorial.org/What_is_a_Spoken_Tutorial]
+
આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ
 +
 
 +
'''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''.  
 +
 
 
|-
 
|-
 
|  06:00
 
|  06:00
It summarizes the Spoken Tutorial project
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
 
|  06:03
 
|  06:03
| If you do not have good bandwidth, you can download and watch it
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. 
 
+
 
+
  
 
|-
 
|-
 
|  06:06
 
|  06:06
The Spoken Tutorial Project Team
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
|  06:08
 
|  06:08
| Conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે 
  
 
|-
 
|-
 
|  06:11
 
|  06:11
| Gives certificates to those who pass an online test
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
 
|  06:14
 
|  06:14
For more details, please write to contact@spoken-tutorial.org  
+
વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
 
|  06:24
 
|  06:24
| It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|   જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
 
|  06:29
 
|  06:29
| More information on this Mission is available at
+
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
  
 
   [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]  
 
   [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]  
Line 296: Line 291:
 
|-
 
|-
 
|  06:38
 
|  06:38
|This brings us tothe end of the tutorial.
+
|આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે.  
  
 
|-
 
|-
 
|  06:40
 
|  06:40
| Thanks for joining.
+
| જોડાવાબદ્દલ આભાર.  
  
 
|-
 
|-
 
|  06:42
 
|  06:42
| This is Prathamesh Salunke signing off. Jai Hind.
+
|'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
 
+
 
|}
 
|}

Revision as of 14:55, 2 September 2013

Time' Narration
00:02 જાવામાં default constructor પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:10 default constructor વિશે.
00:12 અને constructor ને બનાવવું.
00:15 અહીં આપણે વાપરી રહ્યા છીએ
  ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦

જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ જેડીકે ૧.૬ અને

એક્લીપ્સ ૩.૭.૦

00:26 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જરૂરી છે કે
00:29 જાવામાં કેવી રીતે એક્લીપ્સની મદદથી ક્લાસ અને ક્લાસનું ઓબ્જેક્ટ બનાવવું.


00:34 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટ જુઓ,

(http://www.spoken-tutorial.org)


00:42 Constructor દ્રષ્ટાંત વેરીએબલોને પ્રારંભ કરવા માટે વપરાય છે.
00:46 તેને નવું ઓબ્જેક્ટ બનાવતી વખતે કોલ કરવામાં આવે છે.
00:50 ચાલો હવે જોઈએ જાવામાં constructor ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું.
00:55 તો એક્લીપ્સમાં, મેં પહેલાથી જ જાવા ફાઈલ, Student.java બનાવી છે.
01:02 Student ક્લાસમાં આપણે બે વેરીએબલો જાહેર કરીશું.


01:07 તો ટાઈપ કરો int roll_number અર્ધવિરામ અને String name અર્ધવિરામ.
01:20 ચાલો હવે મેથડ બનાવીએ.
01:22 તો ટાઈપ કરો void studentDetail()
01:33 છગડીયા કૌંસમાં ટાઈપ કરો System dot out dot println roll_number
01:50 ત્યારબાદ System dot out dot println name
02:03 હવે Main મેથડમાં આપણે આ મેથડને કોલ કરીશું.
02:08 તો ચાલો ઓબ્જેક્ટ બનાવીએ અને મેથડને કોલ કરીએ.
02:14 તો ટાઈપ કરો Student ઓબ્જેક્ટનું નામ stu બરાબર new Student
02:28 ત્યારબાદ stu dot મેથડનું નામ i.estudentDetail
02:41 પ્રોગ્રામને સંગ્રહીત કરો અને રન કરો.
02:46 આપણને આઉટપુટ શૂન્ય અને null દેખાય છે.
02:49 આમ, int વેરીએબલ roll_number તેનાં મૂળભૂત વેલ્યુ શૂન્ય પર પ્રારંભ થયું છે.
02:56 અને સ્ટ્રીંગ નામ તેની મૂળભૂત વેલ્યુ null પર પ્રારંભ થઇ છે.


03:02 જો આપણે કન્સ્ટ્રક્ટરને વ્યાખ્યાયિત કરતા નથી તો મૂળભૂત કન્સ્ટ્રક્ટર બને છે.
03:08 મૂળભૂત કન્સ્ટ્રક્ટર કોઈપણ પરીમાણો ધરાવતો નથી.
03:11 તે દ્રષ્ટાંત વેરીએબલોને તેની મૂળભૂત વેલ્યુ પર પ્રારંભ કરે છે.
03:16 ચાલો હવે કન્સ્ટ્રક્ટર ને વ્યાખ્યાયિત કરીએ.
03:18 તો ટાઈપ કરો Student કૌંસ અને છગડીયો કૌંસ.
03:30 યાદ રાખો કન્સ્ટ્રક્ટર એજ રીતનું નામ ધરાવે છે જે ક્લાસ નામ પર તે આધાર રાખે છે.
03:38 કન્સ્ટ્રક્ટર મેથડોની સાથે પણ સમાન છે પરંતુ અહીં અમુક મહત્વપૂર્ણ તફાવતો છે.
03:44 પ્રોગ્રામને સંગ્રહીત કરો અને રન કરો.
03:48 આપણને સમાન આઉટપુટ મળે છે.
03:51 આ એટલા માટે કારણકે કન્સ્ટ્રક્ટર, જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે એ કોઈપણ કન્સ્ટ્રક્ટર નથી એ સમાન છે.
03:58 પરંતુ અહીં કોઈપણ મૂળભૂત કન્સ્ટ્રક્ટર બનતો નથી કારણ કે આપણે કન્સ્ટ્રક્ટર ને વ્યાખ્યાયિત કર્યું છે.
04:06 ચાલો હવે આપણા વેરીએબલોને વેલ્યુઓ આપીએ.
04:11 તો કન્સ્ટ્રક્ટર માં ટાઈપ કરો roll_number બરાબર ten અર્ધવિરામ.
04:25 અને name બરાબર બે અવતરણમાં Raman
04:35 હવે પ્રોગ્રામને સંગ્રહીત કરો અને રન કરો.
04:43 આપણે આઉટપુટમાં જોઈએ છીએ કે roll_number ની વેલ્યુ દસ છે અને નામ Raman છે.
04:50 આમ કન્સ્ટ્રક્ટર દ્રષ્ટાંત ક્ષેત્રને પ્રારંભ કરે છે.
04:55 ચાલો હવે મેથડ અને કન્સ્ટ્રક્ટર વચ્ચે અમુક તફાવત જોઈએ.
05:01 કન્સ્ટ્રક્ટર રીટર્ન પ્રકાર ધરાવતો નથી.
05:05 જયારે કે મેથડ પાસે રીટર્ન પ્રકાર હોય છે.
05:10 કન્સ્ટ્રક્ટર' ને નવાં ઓપરેટરનાં મદદથી કોલ કરાવાય છે.
05:16 જયારે કે મેથડ ને dot ઓપરેટર વડે કોલ કરાવાય છે.
05:21 તો મેથડ અને કન્સ્ટ્રક્ટર વચ્ચે આ કેટલાક તફાવતો હતા.
05:29 તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
05:32 default constructor' વિશે.
05:34 constructor ને વ્યાખ્યાયિત કરવું.
05:36 અને મેથડ' અને કન્સ્ટ્રક્ટર વચ્ચેનાં તફાવતો.
05:41 સ્વ: આકારણી માટે,
05:42 વેરીએબલોની સાથે એક Employee ક્લાસ અને વેરીએબલોને દર્શાવવા માટે એક મેથડ બનાવો.
05:47 અને Employee ક્લાસ માટે એક constructor બનાવો.
05:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે
05:54 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.

06:00 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06:03 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
06:06 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06:08 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
06:11 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
06:14 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
06:20 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
06:24 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
06:29 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
 http://spoken-tutorial.org/NMEICT-Intro 


06:38 આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
06:40 જોડાવાબદ્દલ આભાર.
06:42 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble