Difference between revisions of "Java/C2/Methods/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:02 | Welcome to the Spoken Tutorial on '''methods in java'''. |- |00:06 | In this tutorial we will learn |- |00:08 | …') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 6: | Line 6: | ||
|- | |- | ||
| 00:02 | | 00:02 | ||
− | | | + | | જાવામાં '''methods''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
|00:06 | |00:06 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું |
|- | |- | ||
|00:08 | |00:08 | ||
− | | | + | | '''મેથડ''' ને બનાવવું. |
|- | |- | ||
|00:10 | |00:10 | ||
− | | | + | | અને '''મેથડ''' ને બોલાવવું. |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | | + | | અહીં આપણે વાપરી રહ્યા છીએ |
|- | |- | ||
|00:14 | |00:14 | ||
− | | | + | | '''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦''' |
+ | |||
|- | |- | ||
|00:17 | |00:17 | ||
− | | | + | | '''જાવા ડેવલપમેંટ કીટ ૧.૬''' અને |
+ | |||
|- | |- | ||
|00:20 | |00:20 | ||
− | | | + | | ''એક્લીપ્સ ૩.૭.૦''' |
− | + | ||
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જરૂરી છે કે એક્લીપ્સમાં સાદા જાવા પ્રોગ્રામને કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું. |
|- | |- | ||
|00:32 | |00:32 | ||
− | | | + | | Iજો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી અમારી બતાવેલ વેબસાઈટનો સંદર્ભ લો, |
− | + | '''(http://www.spoken-tutorial.org)''' | |
− | (http://www.spoken-tutorial.org) | + | |
|- | |- | ||
|00:40 | |00:40 | ||
− | + | |જાવા મેથડ એ સ્ટેટમેંટોનો એક સંગ્રહ છે જે અમુક ચોક્કસ કામગીરીને પૂરી કરે છે. | |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
| 00:46 | | 00:46 | ||
− | | | + | |ચાલો હવે એક મેથડ લખીએ. |
− | + | ||
|- | |- | ||
|00:50 | |00:50 | ||
− | | | + | | તો, એક્લીપ્સમાં, મેં પહેલાથી જ '''Methods''' પ્રોજેક્ટ બનાવ્યું છે. |
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | | | + | |પ્રોજેક્ટમાં, મેં '''MethodDemo''' નામનો જાવા ક્લાસ બનાવ્યો છે. |
|- | |- | ||
| 01:06 | | 01:06 | ||
− | | | + | | ક્લાસમાં '''main''' મેથડની બહાર આપણે મેથડ લખીશું. |
|- | |- | ||
|01:13 | |01:13 | ||
− | | | + | | તો ટાઈપ કરો '''void મેથડનું નામ''' |
|- | |- | ||
|01:19 | |01:19 | ||
− | | | + | | ચાલો તેને '''displayMessage''' તરીકે નામ આપીએ કૌંસ '''Enter''' |
|- | |- | ||
|01:29 | |01:29 | ||
− | | | + | | અને છગડીયો કૌંસ. |
|- | |- | ||
| 01:32 | | 01:32 | ||
− | | | + | | મેથડ એક વેલ્યુને પાછી આપી શકે છે. |
|- | |- | ||
|01:34 | |01:34 | ||
− | | | + | | પરંતુ જો તમે નથી ઈચ્છતા કે મેથડ વેલ્યુ પાછી આપે તો કીવર્ડ '''voidis''' ને વાપરવામાં આવે છે. |
|- | |- | ||
| 01:42 | | 01:42 | ||
− | | | + | | ઠીક છે હવે છગડીયા કૌંસની અંદર, ચાલો મેસેજ પ્રીંટ કરીએ. |
|- | |- | ||
|01:47 | |01:47 | ||
− | | | + | |તો ટાઈપ કરો '''System dot out dot println Hello Method'''. |
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
− | | | + | |તો આપણે મેથડ લખી દીધું છે. |
|- | |- | ||
|02:10 | |02:10 | ||
− | | | + | |હવે આપણે આ '''મેથડ''' ને કોલ કરીશું. |
|- | |- | ||
|02:13 | |02:13 | ||
− | | | + | | તો '''Main''' મેથડની અંદર, આપણે '''MethodDemo''' ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવીશું. |
|- | |- | ||
|02:21 | |02:21 | ||
− | | | + | | તેથી '''MethodDemo ઓબ્જેક્ટનું નામ'''. |
|- | |- | ||
|02:26 | |02:26 | ||
− | | | + | | ચાલો તેને '''md =new MethodDemo''' તરીકે નામ આપીએ કૌંસ, અર્ધવિરામ. |
|- | |- | ||
| 02:37 | | 02:37 | ||
− | | | + | | તો આપણે '''New''' ઓપરેટરનાં મદદથી, '''MethodDemo''' ક્લાસનો ઓબ્જેક્ટ '''md''' બનાવ્યો છે. |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | | | + | | હવે ચાલો '''displayMessage''' મેથડને બોલાવીએ. |
|- | |- | ||
| 02:51 | | 02:51 | ||
− | | | + | | તો ટાઈપ કરો '''md dot displayMessage''' |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
− | | | + | | મેથડને બોલાવવા માટે '''Dot''' ઓપરેટરનો ઉપયોગ થાય છે. |
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
− | | | + | | હવે '''Run''' આઇકોન ક્લિક કરીને ચાલો આ એપ્લીકેશનને '''રન''' કરીએ. |
|- | |- | ||
| 03:14 | | 03:14 | ||
− | | | + | | કંસોલ પર આપણે '''Hello Method''' આઉટપુટ જોઈએ છીએ |
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | | | + | |હવે ચાલો '''void''' નાં બદલે '''integer''' ને પાછું આપીએ. |
|- | |- | ||
|03:26 | |03:26 | ||
− | | | + | | તો ટાઈપ કરો '''int''' |
|- | |- | ||
|03:32 | |03:32 | ||
− | | | + | | એ સાથે જ '''public''' મેથડ પણ બનાવો, જે કે દરેક જગ્યાએ એક્સેસ થાય છે |
|- | |- | ||
|03:37 | |03:37 | ||
− | | | + | | મૂળભૂત રીતે તે '''private''' હોય છે, જે ફક્ત એજ ક્લાસ અંતર્ગત એક્સેસ થાય છે જ્યાં તે લખાયેલું હોય છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:45 | | 03:45 | ||
− | | | + | | હવે મેથડની અંદર ટાઈપ કરો '''return seven અર્ધવિરામ'''. |
|- | |- | ||
| 03:55 | | 03:55 | ||
− | | | + | |યાદ રાખો મેથડમાં આપણે '''રીટર્ન સ્ટેટમેંટ''' બધાની અંતમાં લખીએ છીએ. |
|- | |- | ||
|04:02 | |04:02 | ||
− | | | + | |આ એટલા માટે કારણ કે '''રીટર્ન સ્ટેટમેંટ''' પછીથી કોઈપણ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ થતા નથી. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | | | + | |હવે '''Main''' મેથડની અંદર અંતમાં '''પ્રીંટ સ્ટેટમેંટ''' ટાઈપ કરો. |
|- | |- | ||
|04:15 | |04:15 | ||
− | | | + | |તો ટાઈપ કરો '''System dot out dot println();''' |
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | | | + | | કૌંસમાં આપણે મેથડ બોલાવીશું. |
|- | |- | ||
|04:28 | |04:28 | ||
− | | | + | |તો '''md dot''' મેથડને કૌંસમાં મુકો અર્ધવિરામને રદ્દ કરો. |
|- | |- | ||
|04:37 | |04:37 | ||
− | | | + | | આ મેથડની રીટર્ન વેલ્યુને પ્રીંટ કરશે. |
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
− | | | + | |એપ્લીકેશનને '''રન''' કરો. |
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | | | + | | આપણે જોઈએ છીએ કે આઉટપુટમાં, વેલ્યુ '''૭''' પ્રીંટ થઇ છે. |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | | | + | | હવે આપણે બીજું એક મેથડ લખીશું અને આ મેથડને '''displayMessage''' માં બોલાવીશું. |
|- | |- | ||
|04:59 | |04:59 | ||
− | | | + | | તો ટાઈપ કરો '''public void''' '''મેથડનું નામ''' '''square''' કૌંસમાં '''int a'''. |
|- | |- | ||
| 05:15 | | 05:15 | ||
− | | | + | | અહીં આપણે '''int a''' ને આપણા મેથડનાં પેરામીટર તરીકે આપીએ છીએ. |
|- | |- | ||
| 05:20 | | 05:20 | ||
− | | | + | | હવે છગડીયા કૌંસમાં ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં '''a ગુણ્યા a''' |
|- | |- | ||
| 05:37 | | 05:37 | ||
− | | | + | |તો આપણે '''square''' મેથડ લખી દીધું છે. |
|- | |- | ||
|05:40 | |05:40 | ||
− | | | + | | તે ઈન્ટીજરનાં વર્ગને દર્શાવશે જે પેરામીટર તરીકે અપાયું છે. |
|- | |- | ||
| 05:48 | | 05:48 | ||
− | | | + | |ચાલો આ મેથડને '''displayMessage''' મેથડમાં કોલ કરીએ. |
|- | |- | ||
|05:53 | |05:53 | ||
− | | | + | |તો ટાઈપ કરો '''square''' કૌંસમાં '''an integer 5''', અર્ધવિરામ. |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | | | + | | આ એપ્લીકેશનને '''રન''' કરો. |
|- | |- | ||
|06:12 | |06:12 | ||
− | | | + | | આપણે જોઈએ છીએ કે આઉટપુટ '''૫''' નાં વર્ગને દર્શાવે છે જે કે '''૨૫''' છે. |
|- | |- | ||
|06:19 | |06:19 | ||
− | | | + | |હવે ચાલો આપણી એપ્લીકેશનનાં પ્રવાહને સમજીએ. |
|- | |- | ||
|06:24 | |06:24 | ||
− | | | + | |શરૂઆતનું પોઈન્ટ '''Main''' મેથડ છે. |
|- | |- | ||
| 06:29 | | 06:29 | ||
− | | | + | |'''Main''' મેથડમાં, આપણી પાસે પ્રથમ કોલ છે '''displayMessage'''. |
|- | |- | ||
| 06:34 | | 06:34 | ||
− | | | + | |તેથી નિયંત્રણ '''displayMessage''' પર જાય છે. |
|- | |- | ||
|06:40 | |06:40 | ||
− | | | + | | અને '''displayMessage''' માનાં તમામ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ થાય છે |
|- | |- | ||
|06:45 | |06:45 | ||
− | | | + | | પહેલું છે '''પ્રીંટ સ્ટેટમેંટ'''. |
|- | |- | ||
| 06:50 | | 06:50 | ||
− | | | + | |ત્યારબાદ '''square''' મેથડ વચ્ચે આવે છે. |
|- | |- | ||
| 06:54 | | 06:54 | ||
− | | | + | |જેથી નિયંત્રણ '''square''' મેથડ પર કુદી જાય છે. |
|- | |- | ||
|06:57 | |06:57 | ||
− | | | + | | '''square''' મેથડ '''ઈન્ટીજર''' '''૫''' લે છે અને વળતમાં ઈન્ટીજરનાં વર્ગને પાછું આપે છે દા.ત. '''૨૫'''. |
|- | |- | ||
| 07:06 | | 07:06 | ||
− | | | + | | ત્યારબાદ નિયંત્રણ પાછું '''displayMessage''' પર જાય છે. |
|- | |- | ||
| 07:10 | | 07:10 | ||
− | | | + | |અને તે '''વેલ્યુ ૭''' ને વળતમાં આપે છે. |
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
− | | | + | | ત્યારબાદ નિયંત્રણ પાછું મુખ્ય કંસોલ પર કુદે છે. |
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | | | + | |જો કે કોઈપણ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ માટે બાકી ન હોવાથી, '''main''' મેથડમાં એપ્લીકેશન રદ્દ થાય છે |
|- | |- | ||
| 07:29 | | 07:29 | ||
− | | | + | | ઠીક છે હવે '''displayMessage''' ને '''static''' તરીકે બનાવીએ. . |
|- | |- | ||
|07:35 | |07:35 | ||
− | | | + | | તો '''public''' પછી '''static''' ટાઈપ કરો. |
|- | |- | ||
| 07:40 | | 07:40 | ||
− | | | + | | આપણે જોયું કે આપણે '''static''' મેથડની અંદર '''વણ static''' મેથડને બોલાવી શકતા નથી |
|- | |- | ||
| 07:47 | | 07:47 | ||
− | | | + | |તેથી આપણે આ કોલને ટીપ્પણી કરીશું. |
|- | |- | ||
| 07:52 | | 07:52 | ||
− | | | + | |જો કે '''Main''' એ એક '''સ્ટેટીક''' મેથડ છે, તેથી આપણે સ્ટેટીક '''displayMessage''' ને આની અંદર બોલાવી શકીએ છીએ |
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | | | + | | હવે '''સ્ટેટીક''' મેથડ માટે આપણને ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી. |
|- | |- | ||
|08:07 | |08:07 | ||
− | | | + | | તો આપણે આ ઓબ્જેક્ટ નિર્માણ પર ટીપ્પણી કરીશું. |
|- | |- | ||
| 08:11 | | 08:11 | ||
− | | | + | | એ સાથે આપણે '''md''' ને પણ રદ્દ કરીશું. |
|- | |- | ||
| 08:18 | | 08:18 | ||
− | | | + | | એપ્લીકેશનને '''રન''' કરો. |
|- | |- | ||
|08:22 | |08:22 | ||
− | | We see the output '''Hello Method '''and '''7'''. | + | | We see the output '''Hello Method '''and '''7'''.આપણે આઉટ પુટ '''Hello Method ''' અને '''7''' જોઈએ છે. |
|- | |- |
Revision as of 15:25, 28 August 2013
Time' | Narration
|
00:02 | જાવામાં methods પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું |
00:08 | મેથડ ને બનાવવું. |
00:10 | અને મેથડ ને બોલાવવું. |
00:13 | અહીં આપણે વાપરી રહ્યા છીએ |
00:14 | ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦ |
00:17 | જાવા ડેવલપમેંટ કીટ ૧.૬ અને |
00:20 | એક્લીપ્સ ૩.૭.૦'
|
00:24 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જરૂરી છે કે એક્લીપ્સમાં સાદા જાવા પ્રોગ્રામને કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું.
|
00:32 | Iજો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી અમારી બતાવેલ વેબસાઈટનો સંદર્ભ લો, |
00:40 | જાવા મેથડ એ સ્ટેટમેંટોનો એક સંગ્રહ છે જે અમુક ચોક્કસ કામગીરીને પૂરી કરે છે. |
00:46 | ચાલો હવે એક મેથડ લખીએ. |
00:50 | તો, એક્લીપ્સમાં, મેં પહેલાથી જ Methods પ્રોજેક્ટ બનાવ્યું છે. |
00:57 | પ્રોજેક્ટમાં, મેં MethodDemo નામનો જાવા ક્લાસ બનાવ્યો છે. |
01:06 | ક્લાસમાં main મેથડની બહાર આપણે મેથડ લખીશું.
|
01:13 | તો ટાઈપ કરો void મેથડનું નામ |
01:19 | ચાલો તેને displayMessage તરીકે નામ આપીએ કૌંસ Enter |
01:29 | અને છગડીયો કૌંસ. |
01:32 | મેથડ એક વેલ્યુને પાછી આપી શકે છે. |
01:34 | પરંતુ જો તમે નથી ઈચ્છતા કે મેથડ વેલ્યુ પાછી આપે તો કીવર્ડ voidis ને વાપરવામાં આવે છે. |
01:42 | ઠીક છે હવે છગડીયા કૌંસની અંદર, ચાલો મેસેજ પ્રીંટ કરીએ. |
01:47 | તો ટાઈપ કરો System dot out dot println Hello Method. |
02:06 | તો આપણે મેથડ લખી દીધું છે. |
02:10 | હવે આપણે આ મેથડ ને કોલ કરીશું. |
02:13 | તો Main મેથડની અંદર, આપણે MethodDemo ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવીશું. |
02:21 | તેથી MethodDemo ઓબ્જેક્ટનું નામ. |
02:26 | ચાલો તેને md =new MethodDemo તરીકે નામ આપીએ કૌંસ, અર્ધવિરામ. |
02:37 | તો આપણે New ઓપરેટરનાં મદદથી, MethodDemo ક્લાસનો ઓબ્જેક્ટ md બનાવ્યો છે. |
02:48 | હવે ચાલો displayMessage મેથડને બોલાવીએ. |
02:51 | તો ટાઈપ કરો md dot displayMessage |
03:00 | મેથડને બોલાવવા માટે Dot ઓપરેટરનો ઉપયોગ થાય છે. |
03:06 | હવે Run આઇકોન ક્લિક કરીને ચાલો આ એપ્લીકેશનને રન કરીએ. |
03:14 | કંસોલ પર આપણે Hello Method આઉટપુટ જોઈએ છીએ |
03:20 | હવે ચાલો void નાં બદલે integer ને પાછું આપીએ. |
03:26 | તો ટાઈપ કરો int |
03:32 | એ સાથે જ public મેથડ પણ બનાવો, જે કે દરેક જગ્યાએ એક્સેસ થાય છે |
03:37 | મૂળભૂત રીતે તે private હોય છે, જે ફક્ત એજ ક્લાસ અંતર્ગત એક્સેસ થાય છે જ્યાં તે લખાયેલું હોય છે. |
03:45 | હવે મેથડની અંદર ટાઈપ કરો return seven અર્ધવિરામ. |
03:55 | યાદ રાખો મેથડમાં આપણે રીટર્ન સ્ટેટમેંટ બધાની અંતમાં લખીએ છીએ. |
04:02 | આ એટલા માટે કારણ કે રીટર્ન સ્ટેટમેંટ પછીથી કોઈપણ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ થતા નથી. |
04:08 | હવે Main મેથડની અંદર અંતમાં પ્રીંટ સ્ટેટમેંટ ટાઈપ કરો. |
04:15 | તો ટાઈપ કરો System dot out dot println(); |
04:23 | કૌંસમાં આપણે મેથડ બોલાવીશું. |
04:28 | તો md dot મેથડને કૌંસમાં મુકો અર્ધવિરામને રદ્દ કરો. |
04:37 | આ મેથડની રીટર્ન વેલ્યુને પ્રીંટ કરશે. |
04:42 | એપ્લીકેશનને રન કરો. |
04:45 | આપણે જોઈએ છીએ કે આઉટપુટમાં, વેલ્યુ ૭ પ્રીંટ થઇ છે. |
04:51 | હવે આપણે બીજું એક મેથડ લખીશું અને આ મેથડને displayMessage માં બોલાવીશું. |
04:59 | તો ટાઈપ કરો public void મેથડનું નામ square કૌંસમાં int a. |
05:15 | અહીં આપણે int a ને આપણા મેથડનાં પેરામીટર તરીકે આપીએ છીએ. |
05:20 | હવે છગડીયા કૌંસમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં a ગુણ્યા a |
05:37 | તો આપણે square મેથડ લખી દીધું છે. |
05:40 | તે ઈન્ટીજરનાં વર્ગને દર્શાવશે જે પેરામીટર તરીકે અપાયું છે. |
05:48 | ચાલો આ મેથડને displayMessage મેથડમાં કોલ કરીએ. |
05:53 | તો ટાઈપ કરો square કૌંસમાં an integer 5, અર્ધવિરામ. |
06:07 | આ એપ્લીકેશનને રન કરો. |
06:12 | આપણે જોઈએ છીએ કે આઉટપુટ ૫ નાં વર્ગને દર્શાવે છે જે કે ૨૫ છે. |
06:19 | હવે ચાલો આપણી એપ્લીકેશનનાં પ્રવાહને સમજીએ. |
06:24 | શરૂઆતનું પોઈન્ટ Main મેથડ છે. |
06:29 | Main મેથડમાં, આપણી પાસે પ્રથમ કોલ છે displayMessage. |
06:34 | તેથી નિયંત્રણ displayMessage પર જાય છે. |
06:40 | અને displayMessage માનાં તમામ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ થાય છે |
06:45 | પહેલું છે પ્રીંટ સ્ટેટમેંટ. |
06:50 | ત્યારબાદ square મેથડ વચ્ચે આવે છે. |
06:54 | જેથી નિયંત્રણ square મેથડ પર કુદી જાય છે. |
06:57 | square મેથડ ઈન્ટીજર ૫ લે છે અને વળતમાં ઈન્ટીજરનાં વર્ગને પાછું આપે છે દા.ત. ૨૫. |
07:06 | ત્યારબાદ નિયંત્રણ પાછું displayMessage પર જાય છે. |
07:10 | અને તે વેલ્યુ ૭ ને વળતમાં આપે છે. |
07:14 | ત્યારબાદ નિયંત્રણ પાછું મુખ્ય કંસોલ પર કુદે છે. |
07:20 | જો કે કોઈપણ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ માટે બાકી ન હોવાથી, main મેથડમાં એપ્લીકેશન રદ્દ થાય છે |
07:29 | ઠીક છે હવે displayMessage ને static તરીકે બનાવીએ. . |
07:35 | તો public પછી static ટાઈપ કરો. |
07:40 | આપણે જોયું કે આપણે static મેથડની અંદર વણ static મેથડને બોલાવી શકતા નથી |
07:47 | તેથી આપણે આ કોલને ટીપ્પણી કરીશું. |
07:52 | જો કે Main એ એક સ્ટેટીક મેથડ છે, તેથી આપણે સ્ટેટીક displayMessage ને આની અંદર બોલાવી શકીએ છીએ |
08:02 | હવે સ્ટેટીક મેથડ માટે આપણને ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી. |
08:07 | તો આપણે આ ઓબ્જેક્ટ નિર્માણ પર ટીપ્પણી કરીશું. |
08:11 | એ સાથે આપણે md ને પણ રદ્દ કરીશું. |
08:18 | એપ્લીકેશનને રન કરો. |
08:22 | We see the output Hello Method and 7.આપણે આઉટ પુટ Hello Method અને 7 જોઈએ છે. |
08:27 | We do not see 25 because we have commented the call to square method |
08:34 | We can also call method from other class. |
08:38 | For that I have created a class Demo. |
08:45 | Inside the class create a method. |
08:48 | So type public void show parentheses Enter |
08:56 | Inside curly brackets, System dot out dot println |
09:07 | I am from other class.
|
09:13 | Save the file. |
09:16 | Go back to method MethodDemo class |
09:19 | Now we will call this show method inside the method MethodDemo class. |
09:28 | For that we need to create the object of the class Demo. |
09:22 | This is because the show method belongs to the class Demo. |
09:38 | So type Demo d=new Demo parentheses, semicolon |
09:48 | Then call the method show parentheses. |
09:54 | Lets Run this application. |
09:58 | We see on the console I am from other class. |
10:04 | This is how methods are used in java. |
10:09 | The method name and the parameters forms the signature of the method. |
10:14 | While the curly brackets and the statements forms the body of the method. |
10:23 | So in this tutorial, we have learnt |
10:25 | To create a method |
10:27 | To call a method |
10:29 | And Different signatures of methods
|
10:32 | For self assessment, create a method which prints the cube of an integer. |
10:38 | To know more about the Spoken Tutorial Project |
10:41 | Watch the video available at http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
10:47 | It summarizes the Spoken Tutorial project |
10:50 | If you do not have good bandwidth, you can download and watch it
|
10:54 | The Spoken Tutorial Project Team |
10:56 | Conducts workshops using spoken tutorials |
10:58 | Gives certificates to those who have pass an online test |
11:02 | For more details, please write to contact@spoken-tutorial.org
|
11:08 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
11:12 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
11:18 | More information on this Mission is available at
http://spoken-tutorial.org/NMEICT-Intro
|
11:27 | We have come to the end of this tutorial. |
11:29 | Thanks for joining. |
11:30 | This is Prathamesh Salunke signing off.
Jai Hind. |