Difference between revisions of "Java/C2/Creating-class/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 351: | Line 351: | ||
|- | |- | ||
| 07:38 | | 07:38 | ||
− | | | + | |વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. |
− | + | ||
− | ''' | + | |
− | + | ||
Line 363: | Line 360: | ||
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
− | | | + | | જે '''આઇસીટી''', '''એમએચઆરડી''', '''ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે. |
+ | |||
|- | |- | ||
| 07:55 | | 07:55 | ||
− | | | + | |આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે |
− | + | ||
+ | '''·''' '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''. | ||
Line 373: | Line 372: | ||
|- | |- | ||
| 08:04 | | 08:04 | ||
− | | | + | | આ રીતે અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
|- | |- | ||
| 08:07 | | 08:07 | ||
− | | | + | |'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર. |
Revision as of 14:42, 13 August 2013
Time' | Narration |
00:02 | Creating Classes પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું |
00:08 | વાસ્તવિક જગતમાનું class |
00:10 | જાવામાનું class |
00:12 | Java class' નું બંધારણ |
00:14 | Java class' માટેની વાક્યરચના |
00:16 | અને Java class નાં સરળ ઉદાહરણો |
00:19 | અહીં આપણે વાપરી રહ્યા છીએ
* ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦, * જેડીકે ૧.૬ અને * એક્લીપ્સ ૩.૭.૦ |
00:30 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને એક્લીપ્સ માં સાદું જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું એની જાણ હોવી જોઈએ.
|
00:37 | જો નથી, તો કૃપા કરી spoken-tutorial.org પર ઉપલબ્ધ આ વિષયો પરનાં મૌખિક ટ્યુટોરીયલ જુઓ. |
00:46 | હવે ચાલો જોઈએ વાસ્તવિક જગતમાં ક્લાસ શું છે.
|
00:50 | જે કઈપણ આપણે આ જગતમાં જોઈ શકીએ છીએ તે તમામ ઘટકો છે. .
|
00:54 | અને તમામ ઘટકોનું વિશેષ જૂથોમાં વર્ગીકરણ કરી શકાય છે.
|
00:59 | દરેક જૂથ એક ક્લાસ તરીકે સંબોધાય છે. |
01:02 | ઉદાહરણ તરીકે માણસ જાત એક ક્લાસ છે.
|
01:05 | આપણે આ ક્લાસનાં તમામ જુદા જુદા ઘટકો છીએ.
|
01:08 | આપણી દરેક પાસે જુદા જુદા ગુણધર્મો છે જેમ કે આંખ, પગ, હાથ વગેરે.
|
01:13 | જે કે માણસ જાત ક્લાસ માટે સામાન્ય છે. |
01:15 | જોવું, ખાવું, ચાલવું વગેરે વર્તણૂક છે જે માણસ જાત ક્લાસ માટે સામાન્ય છે. |
01:22 | હવે ચાલો જોઈએ જાવા માં ક્લાસ શું છે?
|
01:26 | ક્લાસ એક બ્લ્યુંપ્રીંટ છે જેમાંથી વ્યક્તિગત ઘટકોને બનાવાયા છે. |
01:31 | જાવા ક્લાસનું બંધારણ ; ક્લાસ વ્યાખ્યાયિત કરે છે :
|
01:35 | વેરીએબલ કહેવાતી પ્રોપર્ટીઓનો જથ્થો'
|
01:37 | અને મેથડ કહેવાતી વર્તણુકોનો જથ્થો. |
01:40 | હવે, ચાલો ક્લાસોને જાહેર કરવા માટેની વાક્યરચના જોઈએ |
01:44 | 'modifier - class -classname છગડીયા કૌંસમાં variable, constructor અને method declarations.
|
01:52 | આપણે આનાં વિશે આવનારા ટ્યુટોરીયલોમાં વિસ્તારપૂર્વક શીખીશું. . |
01:58 | હવે ચાલો એક્લીપ્સ નાં ઉપયોગ વડે સાદું ક્લાસ બનાવીએ.
|
02:03 | મેં એક્લીપ્સ પહેલાથી જ ખોલ્યું છે.
|
02:09 | હવે ચાલો પ્રોજેક્ટ બનાવીએ.
|
02:11 | તો File પર ક્લિક કરો, New પર જઈને Java Project પર ક્લિક કરો. |
02:20 | New Project વિઝાર્ડ માં, પ્રોજેક્ટ નામ ClassDemo તરીકે દાખલ કરો જેમાં C અને D કેપિટલ હોય. |
02:34 | ત્યારબાદ Finish પર ક્લિક કરો. |
02:38 | આપણે જોયું કે પ્રોજેક્ટ ClassDemo બની ગયો છે. |
02:43 | આપણે હવે Student નામનો જાવા ક્લાસ બનાવીશું.
|
02:47 | તો ClassDemo પર જમણું ક્લિક કરો, New પર જાઓ અને Class પર ક્લિક કરો.
|
02:56 | New Java Class વિઝાર્ડ' માં, નામ Student તરીકે ટાઈપ કરો.
|
03:03 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં modifier એ public છે.
|
03:07 | આ દર્શાવે છે કે ક્લાસ એ દરેક જગ્યાનાં તમામ ક્લાસો માટે દૃશ્યમાન છે.
|
03:11 | જો ક્લાસ મોડીફાયર ન ધરાવે જે કે મૂળભૂત હોય છે, તો તે ફક્ત તેના પેકેજ અંતર્ગત જ દૃશ્યમાન થાય છે. |
03:18 | આપણે પેકેજો વિશે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું.
|
03:23 | અહીં મેં public પસંદ કર્યું છે.
|
03:26 | મેથડ સ્ટબ માં public static void main પસંદ કરો.
|
03:31 | ત્યારબાદ Finish પર ક્લિક કરો.
|
03:36 | આપણે જોઈ શકીએ છીએ કે Student નામનો ક્લાસ બની ગયો છે.
|
03:40 | હવે, ચાલો હું કમેન્ટોને રદ્દ કરું. |
03:51 | Student class' પ્રોપર્ટીઓનો સમાવેશ કરી શકે છે જેમ કે Name, Roll Number, Marks વગેરે
|
03:57 | તો આ Student class ની અંદર ચાલો હું બે વેરીએબલો Roll Number અને Name ને જાહેર કરું. |
04:04 | તો, હું ટાઈપ કરીશ int roll અંડરસ્કોર number અર્ધવિરામ. |
04:14 | String name અર્ધવિરામ.
|
04:19 | આમ મેં બે વેરીએબલોને જાહેર કર્યા છે
|
04:22 | હવે ક્લાસ પોતે પણ મેથડો ધરાવે છે.
|
04:25 | તો ચાલો હું StudentDetail નામનું એક મેથડ બનાવું. |
04:30 | આ મેથડ દરેક વિદ્યાર્થીની વિગત આપશે.
|
04:34 | તો ચાલો હું ટાઈપ કરું, void studentDetail ત્યારબાદ ખુલ્લું અને બંધ કૌંસ, ખુલ્લો છગડીયો કૌંસ.
|
04:49 | હવે, આ મેથડ વિદ્યાર્થીનો રોલ ક્રમાંક અને નામ આપશે. |
04:53 | તો, ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The roll number is આપણે તેને number is તરીકે ટાઈપ કરી શકીએ છીએ; બે અવતરણ બંધ કરો પ્લસ roll_number અર્ધવિરામ.
|
05:23 | પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The name is પ્લસ name અને અર્ધવિરામ. |
05:40 | હવે, મુખ્ય મેથડ ની અંદર આપણે ટાઈપ કરીશું System dot out dot println કૌંસમાં બે અવતરણમાં We have created a class with two variables and 1 method. |
06:10 | આ રીતે આપણે class student બનાવ્યો છે. |
06:20 | હવે ચાલો Control અને S કી એકસાથે દાબીને હું ફાઈલને સંગ્રહીત કરું.
|
06:26 | ચાલો હું Control અને F11 કી એકસાથે દાબીને પ્રોગ્રામને રન કરું.
|
06:33 | આપણને આઉટપુટ આ રીતે મળે છે :
|
06:34 | We have created a class with 2 variables and 1 method
|
06:38 | જેવું કે આપણે મુખ્ય મેથડમાં ટાઈપ કર્યું હતું.
|
06:46 | આમ આપણે સફળતાપૂર્વક ક્લાસ બનાવ્યો છે. |
06:50 | તો, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા જાવામાનાં ક્લાસ વિશે અને જાવામાં ક્લાસ કેવી રીતે બનાવવો. |
06:59 | સ્વ:આકારણી માટે variables emp અંડરસ્કોર number અને emp અંડરસ્કોર name સાથે Employee નામનો એક ક્લાસ બનાવો. |
07:10 | અને મેથડ printEmployee જે કે કર્મચારીની માહિતીને દર્શાવે. |
07:16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.
|
07:19 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. |
07:22 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:25 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
|
07:30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:32 | સ્પોકન ટ્યુટોરીયલો નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
07:35 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
07:38 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
|
07:44 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
07:48 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:55 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
· http://spoken-tutorial.org/NMEICT-Intro.
|
08:04 | આ રીતે અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
|
08:07 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર. |