Difference between revisions of "Java/C2/Installing-Eclipse/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 50: | Line 50: | ||
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | | | + | | રેડહેટ પર તે સમાન કરવા માટે જરૂરી નાના ફેરફારો વિશે પણ શીખીશું. |
|- | |- | ||
Line 66: | Line 66: | ||
|- | |- | ||
| 01:18 | | 01:18 | ||
− | | જો તમે | + | | જો તમે '''પ્રોક્સી''' વાપરતા નેટવર્ક પર છો, તો તેને ટર્મીનલ પર સુયોજિત કરવું પડશે. |
|- | |- | ||
Line 78: | Line 78: | ||
|- | |- | ||
| 01:30 | | 01:30 | ||
− | | | + | | જેઓ '''પ્રોક્સી''' વાપરે છે, તેમણે તે સુયોજિત કરવું પડશે. |
|- | |- | ||
| 01:34 | | 01:34 | ||
− | | '''પ્રોક્સી''' બે પ્રકારની છે. | + | | '''પ્રોક્સી''' બે પ્રકારની હોય છે. |
|- | |- | ||
| 01:36 | | 01:36 | ||
− | | | + | | એક જેમાં '''યુઝરનામ''' અને '''પાસવર્ડ'''ની જરૂર છે જયારે બીજીમાં નથી હોતી. |
|- | |- | ||
Line 98: | Line 98: | ||
|- | |- | ||
| 01:52 | | 01:52 | ||
− | | પણ તે પ્રોમ્પ્ટ | + | | પણ તે પ્રોમ્પ્ટ કરો, પાસવર્ડ ટાઈપ કરો. |
|- | |- | ||
| 01:57 | | 01:57 | ||
− | | નોંધ લો જેમ તમે પાસવર્ડ ટાઈપ કરો છો, કોઈપણ પ્રતિસાદ | + | | નોંધ લો જેમ તમે પાસવર્ડ ટાઈપ કરો છો, કોઈપણ પ્રતિસાદ એસ્તરીક ચિહ્ન રૂપે અથવા તો બીજા કોઈ પ્રતીકો રૂપે નથી, '''એન્ટર''' દબાવો |
|- | |- | ||
Line 123: | Line 123: | ||
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
− | | આ આદેશમાં, '''tsuser''' એ '''પ્રોક્સી | + | | આ આદેશમાં, '''tsuser''' એ '''પ્રોક્સી ઓથ્ન્તીકેશન''' માટે યુઝરનામ છે અને '''tspwd''' પાસવર્ડ છે. |
|- | |- | ||
Line 131: | Line 131: | ||
|- | |- | ||
| 02:59 | | 02:59 | ||
− | | '''10.24.0.2''' એ પ્રોક્સીનું '''હોસ્ટ એડ્રેસ''' છે અને '''8080''' '''પોર્ટ | + | | '''10.24.0.2''' એ પ્રોક્સીનું '''હોસ્ટ એડ્રેસ''' છે અને '''8080''' '''પોર્ટ નંબર''' છે. |
|- | |- | ||
| 03:07 | | 03:07 | ||
− | | આ વિગતોને પણ, પોતાની જરૂર મુજબ | + | | આ વિગતોને પણ, પોતાની જરૂર મુજબ બદલો, '''એન્ટર''' દબાવો. |
|- | |- | ||
| 03:14 | | 03:14 | ||
− | | અમુક કીસ્સામાં નેટવર્કને | + | | અમુક કીસ્સામાં નેટવર્કને ઓથ્ન્તીકેશનની જરૂર હોતી નથી. |
|- | |- | ||
Line 147: | Line 147: | ||
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | | જેમ કે મારી પ્રોક્સીને | + | | જેમ કે મારી પ્રોક્સીને ઓથ્ન્તીકેશનની જરૂર નથી, હું તે વિગતોને રદ કરવા જઈ રહ્યી છું. |
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | | પહેલાનો આદેશ મેળવવાં માટે ''' | + | | પહેલાનો આદેશ મેળવવાં માટે '''અપ એરો''' બટન દબાવો અને યુઝરનામ અને પાસવર્ડ રદ્દ કરો અને |
|- | |- | ||
Line 163: | Line 163: | ||
|- | |- | ||
| 03:44 | | 03:44 | ||
− | | પહેલાનો આદેશ મેળવવાં માટે ''' | + | | પહેલાનો આદેશ મેળવવાં માટે '''અપ એરો''' બટન દબાવો અને '''http''' ને '''https''' માં બદલવા માટે '''s'''' ટાઈપ કરો અને '''એન્ટર''' દબાવો |
|- | |- | ||
Line 171: | Line 171: | ||
|- | |- | ||
| 03:58 | | 03:58 | ||
− | | સામાન્ય પ્રોમ્પ્ટ પર | + | | સામાન્ય પ્રોમ્પ્ટ પર પાછા જવા માટે '''Ctrl + D''' દબાવો. |
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
− | | સ્ક્રીન સાફ કરવા માટે '''clear'''' ટાઈપ | + | | સ્ક્રીન સાફ કરવા માટે '''clear'''' ટાઈપ કરી '''એન્ટર''' દબાવો. |
|- | |- | ||
Line 195: | Line 195: | ||
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | | ટર્મીનલ જયારે '''ડોલર પ્રોમ્પ્ટ''' પર પાછું ફરે ત્યારે | + | | ટર્મીનલ જયારે '''ડોલર પ્રોમ્પ્ટ''' પર પાછું ફરે ત્યારે ઓપરેશન પૂર્ણ થાય છે. સ્ક્રીન સાફ કરવા માટે '''clear'''' ટાઈપ કરી '''એન્ટર''' દબાવો |
|- | |- | ||
Line 207: | Line 207: | ||
|- | |- | ||
| 05:15 | | 05:15 | ||
− | | એ લાઈનની નોંધ લો | + | | એ લાઈનની નોંધ લો, '''needs to give 10.8 Mb'''. |
|- | |- | ||
Line 223: | Line 223: | ||
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | તમામ જરૂરી પેકેજો સીસ્ટમમાં ડાઉનલોડ | + | | તમામ જરૂરી પેકેજો સીસ્ટમમાં ડાઉનલોડ અને ખૂલેલ છે |
|- | |- | ||
Line 231: | Line 231: | ||
|- | |- | ||
| 06:05 | | 06:05 | ||
− | | હવે ચાલો ચકાસીએ કે '''એક્લીપ્સ''' સીસ્ટમ પર સંસ્થાપીત | + | | હવે ચાલો ચકાસીએ કે '''એક્લીપ્સ''' સીસ્ટમ પર સંસ્થાપીત થઇ ઉપલબ્ધ છે કે નહી |
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | | '''Alt+ F2''' દબાવો ડાયલોગ બોક્સમાં '''Eclipse''' ટાઈપ કરો અને '''એન્ટર''' દબાવો | + | | '''Alt+ F2''' દબાવો, ડાયલોગ બોક્સમાં '''Eclipse''' ટાઈપ કરો અને '''એન્ટર''' દબાવો |
|- | |- | ||
Line 243: | Line 243: | ||
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | | આપણને ''' | + | | આપણને '''Workspace Launcher prompt''' મળે છે. આગળ વધવા માટે '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | | અને આપણને '''“Welcome to Eclipse”''' પુષ્ઠ મળે છે. આનો અર્થ | + | | અને આપણને '''“Welcome to Eclipse”''' પુષ્ઠ મળે છે. આનો અર્થ છે કે '''એક્લીપ્સ''' સફળતાપૂર્વક સીસ્ટમ પર સંસ્થાપીત થઇ ગયું છે. |
|- | |- | ||
| 06:53 | | 06:53 | ||
− | | ''' | + | | '''Debian''', '''Kubuntu''' અને '''Xubuntu''' પર '''એક્લીપ્સ''' સંસ્થાપન કરવાની પ્રક્રિયા '''ઉબુન્ટુ''' જેવી છે. |
|- | |- | ||
| 07:04 | | 07:04 | ||
− | | '''રેડહેટ''' પર '''એક્લીપ્સ''' સંસ્થાપનની પ્રક્રિયા '''ઉબુન્ટુ''' | + | | '''રેડહેટ''' પર '''એક્લીપ્સ''' સંસ્થાપનની પ્રક્રિયા '''ઉબુન્ટુ''' જેવી જ છે. |
|- | |- | ||
| 07:09 | | 07:09 | ||
− | | | + | | માત્ર એ '''ફેચીંગ''' અને '''સંસ્થાપન''' માટે ઉપયોગ થનાર આદેશોમાં તફાવત છે. |
|- | |- | ||
Line 271: | Line 271: | ||
|- | |- | ||
| 07:27 | | 07:27 | ||
− | | '''Fedora''', '''centos''' અને '''suse linux''' પર '''એક્લીપ્સ''' સંસ્થાપનની પ્રક્રિયા '''રેડહેટ''' | + | | '''Fedora''', '''centos''' અને '''suse linux''' પર '''એક્લીપ્સ''' સંસ્થાપનની પ્રક્રિયા '''રેડહેટ''' જેવી જ છે. |
|- | |- | ||
| 07:37 | | 07:37 | ||
− | | અહીં આ | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
− | | આપણે જોયું કે '''એક્લીપ્સ''' ને '''ઉબુન્ટુ''' અને એ | + | | આપણે જોયું કે '''એક્લીપ્સ''' ને '''ઉબુન્ટુ''' અને એ સમાન બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર અને '''રેડહેટ''' અને એ સમાન બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર કેવી રીતે સંસ્થાપીત કરવું. |
|- | |- | ||
Line 287: | Line 287: | ||
|- | |- | ||
| 07:52 | | 07:52 | ||
− | | વધારે ઓપરેટીંગ સીસ્ટમો શોધો જે '''એક્લીપ્સ''' માટે સમાન સંસ્થાપન પ્રક્રિયા ધરાવે | + | | વધારે ઓપરેટીંગ સીસ્ટમો શોધો જે '''એક્લીપ્સ''' માટે સમાન સંસ્થાપન પ્રક્રિયા ધરાવે છે. |
|- | |- |
Revision as of 16:50, 12 August 2013
Time | Narration |
00:01 | Installing Eclipse on Linux પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો Eclipse ને ઉબુન્ટુ પર અને રેડહેટ ઓપરેટીંગ સીસ્ટમ પર કેવી રીતે સંસ્થાપીત કરવું. |
00:15 | આ ટ્યુટોરીયલ માટે, આપણે ઉબુન્ટુ 11.10 વાપરી રહ્યા છીએ |
00:20 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે |
00:22 | ઈન્ટરનેટથી જોડાયેલા હોવા જોઈએ અને લીનક્સમાં ટર્મીનલ વાપરવાનું જ્ઞાન હોવું જોઈએ. |
00:28 | તમારી પાસે રૂટ એક્સેસ અથવા સૂડો પરવાનગી પણ હોવી જોઈએ. |
00:32 | જો તમે નથી જાણતા કે રૂટ અથવા સૂડો શું છે, ચિંતા ન કરો. |
00:36 | તમે ટ્યુટોરીયલ દરમ્યાન જઈ શકો છો. |
00:39 | જો તમે પ્રોક્સી વાપરતા નેટવર્ક પર છો, તો તમારી પાસે પ્રોક્સીનું એક્સેસ હોવું જોઈએ. |
00:45 | જો નથી, તો સંદર્ભીત ટ્યુટોરીયલો માટે નીચે આપેલ અમારી વેબસાઈટ જુઓ. |
00:51 | આપણે હવે દર્શાવેલ આદેશોનાં ઉપયોગથી એક્લીપ્સ ને ઉબુન્ટુ પર સંસ્થાપીત કરીશું અને |
00:55 | રેડહેટ પર તે સમાન કરવા માટે જરૂરી નાના ફેરફારો વિશે પણ શીખીશું. |
01:05 | હવે ચાલો ટર્મીનલ ખોલીએ. |
01:07 | Control, Alt અને t દબાવો. |
01:10 | આ ઉબુન્ટુમાં ટર્મીનલને શરૂ કરે છે. |
01:18 | જો તમે પ્રોક્સી વાપરતા નેટવર્ક પર છો, તો તેને ટર્મીનલ પર સુયોજિત કરવું પડશે. |
01:23 | જો તમે પ્રોક્સી શું છે તે નથી જાણતા, તો તમે કદાચ એવાં નેટવર્ક પર નથી જે એ વાપરે છે. |
01:28 | તો તમે આ પગલું અવગણી શકો છો. |
01:30 | જેઓ પ્રોક્સી વાપરે છે, તેમણે તે સુયોજિત કરવું પડશે. |
01:34 | પ્રોક્સી બે પ્રકારની હોય છે. |
01:36 | એક જેમાં યુઝરનામ અને પાસવર્ડની જરૂર છે જયારે બીજીમાં નથી હોતી. |
01:40 | સંબંધિત વ્યક્તિથી, જાણો કે તમે કયા પ્રકારની પ્રોક્સી વાપરી રહ્યા છો. |
01:45 | ટર્મીનલ પર ટાઈપ કરો, sudo SPACE HYPHEN s |
01:52 | પણ તે પ્રોમ્પ્ટ કરો, પાસવર્ડ ટાઈપ કરો. |
01:57 | નોંધ લો જેમ તમે પાસવર્ડ ટાઈપ કરો છો, કોઈપણ પ્રતિસાદ એસ્તરીક ચિહ્ન રૂપે અથવા તો બીજા કોઈ પ્રતીકો રૂપે નથી, એન્ટર દબાવો |
02:06 | નોંધ લો કે પ્રોમ્પ્ટ પ્રતીક ડોલર થી હેશ માં બદલાયું છે. |
02:14 | હવે ટાઈપ કરો
http UNDERSCORE proxy EQUAL TO |
02:47 | આ આદેશમાં, tsuser એ પ્રોક્સી ઓથ્ન્તીકેશન માટે યુઝરનામ છે અને tspwd પાસવર્ડ છે. |
02:55 | આ વેલ્યુઓમાં પોતાની જરૂર મુજબ ફેરફાર કરો. |
02:59 | 10.24.0.2 એ પ્રોક્સીનું હોસ્ટ એડ્રેસ છે અને 8080 પોર્ટ નંબર છે. |
03:07 | આ વિગતોને પણ, પોતાની જરૂર મુજબ બદલો, એન્ટર દબાવો. |
03:14 | અમુક કીસ્સામાં નેટવર્કને ઓથ્ન્તીકેશનની જરૂર હોતી નથી. |
03:18 | આવા કીસ્સામાં યુઝરનામ અને પાસવર્ડ ભાગને ખાલી મૂકી શકાય છે. |
03:22 | જેમ કે મારી પ્રોક્સીને ઓથ્ન્તીકેશનની જરૂર નથી, હું તે વિગતોને રદ કરવા જઈ રહ્યી છું. |
03:28 | પહેલાનો આદેશ મેળવવાં માટે અપ એરો બટન દબાવો અને યુઝરનામ અને પાસવર્ડ રદ્દ કરો અને |
03:35 | એન્ટર દબાવો |
03:36 | આ આદેશો http પ્રોક્સીને સુયોજિત કરે છે. https પ્રોક્સી કેવી રીતે સુયોજિત કરવી એ આપણે જાણીએ છીએ |
03:44 | પહેલાનો આદેશ મેળવવાં માટે અપ એરો બટન દબાવો અને http ને https માં બદલવા માટે s' ટાઈપ કરો અને એન્ટર દબાવો |
03:54 | આપણે હવે સફળતાપૂર્વક પ્રોક્સી સુયોજિત કરી છે |
03:58 | સામાન્ય પ્રોમ્પ્ટ પર પાછા જવા માટે Ctrl + D દબાવો. |
04:02 | સ્ક્રીન સાફ કરવા માટે clear' ટાઈપ કરી એન્ટર દબાવો. |
04:11 | હવે આપણે એક્લીપ્સ સંસ્થાપીત કરીશું. |
04:14 | ટાઈપ કરો sudo SPACE apt HYPHEN get SPACE update. |
04:25 | આ આદેશ તમામ ઉપલબ્ધ સોફ્ટવેરની યાદી ફેચ કરે છે, એન્ટર દબાવો |
04:33 | તમારા ઈન્ટરનેટની ઝડપ પર આધાર રાખી, સોફ્ટવેરની યાદીને ફેચ કરવાં માટે તે થોડોક સમય લે છે |
04:45 | ટર્મીનલ જયારે ડોલર પ્રોમ્પ્ટ પર પાછું ફરે ત્યારે ઓપરેશન પૂર્ણ થાય છે. સ્ક્રીન સાફ કરવા માટે clear' ટાઈપ કરી એન્ટર દબાવો |
04:55 | ટાઈપ કરો sudo space apt hypen get space install space eclipse અને એન્ટર દબાવો. |
05:10 | આ આદેશ સીસ્ટમ પર એક્લીપ્સ સોફ્ટવેર ફેચ કરે છે અને સંસ્થાપીત કરે છે. |
05:15 | એ લાઈનની નોંધ લો, needs to give 10.8 Mb. |
05:22 | તમારી સીસ્ટમ પર આધાર રાખીને આ ક્રમાંક અલગ હશે અને તમારા ઇન્ટરનેટ ઝડપ પર આધાર રાખીને |
05:27 | પેકેજોને ફેચ કરવાં માટે લાગનાર સમય અલગ હશે. |
05:30 | Y અથવા N પ્રોમ્પ્ટ પર y ટાઈપ કરીને એન્ટર દબાવો |
05:39 | તમામ જરૂરી પેકેજો સીસ્ટમમાં ડાઉનલોડ અને ખૂલેલ છે |
05:59 | ટર્મીનલ જયારે ડોલર પ્રોમ્પ્ટ પર પાછું ફરે છે ત્યારે સંસ્થાપન પૂર્ણ થાય છે. |
06:05 | હવે ચાલો ચકાસીએ કે એક્લીપ્સ સીસ્ટમ પર સંસ્થાપીત થઇ ઉપલબ્ધ છે કે નહી |
06:10 | Alt+ F2 દબાવો, ડાયલોગ બોક્સમાં Eclipse ટાઈપ કરો અને એન્ટર દબાવો |
06:22 | આ એક્લીપ્સ એપ્લીકેશનને શરૂ કરે છે. જો એક્લીપ્સ સંસ્થાપીત નથી, તો તે એપ્લીકેશન ખોલશે નહી. |
06:31 | આપણને Workspace Launcher prompt મળે છે. આગળ વધવા માટે OK ક્લિક કરો. |
06:40 | અને આપણને “Welcome to Eclipse” પુષ્ઠ મળે છે. આનો અર્થ છે કે એક્લીપ્સ સફળતાપૂર્વક સીસ્ટમ પર સંસ્થાપીત થઇ ગયું છે. |
06:53 | Debian, Kubuntu અને Xubuntu પર એક્લીપ્સ સંસ્થાપન કરવાની પ્રક્રિયા ઉબુન્ટુ જેવી છે. |
07:04 | રેડહેટ પર એક્લીપ્સ સંસ્થાપનની પ્રક્રિયા ઉબુન્ટુ જેવી જ છે. |
07:09 | માત્ર એ ફેચીંગ અને સંસ્થાપન માટે ઉપયોગ થનાર આદેશોમાં તફાવત છે. |
07:13 | સોફ્ટવેરની યાદીને ફેચ કરવા માટે, sudo SPACE yum SPACE update ઉપયોગમાં લો. |
07:19 | એક્લીપ્સ ને સંસ્થાપીત કરવા માટે, sudo SPACE yum SPACE install SPACE eclipse ઉપયોગમાં લો. |
07:27 | Fedora, centos અને suse linux પર એક્લીપ્સ સંસ્થાપનની પ્રક્રિયા રેડહેટ જેવી જ છે. |
07:37 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:39 | આપણે જોયું કે એક્લીપ્સ ને ઉબુન્ટુ અને એ સમાન બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર અને રેડહેટ અને એ સમાન બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર કેવી રીતે સંસ્થાપીત કરવું. |
07:49 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે, |
07:52 | વધારે ઓપરેટીંગ સીસ્ટમો શોધો જે એક્લીપ્સ માટે સમાન સંસ્થાપન પ્રક્રિયા ધરાવે છે. |
07:59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
08:04 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:07 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ. |
08:13 | મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
08:16 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
08:19 | વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો. |
08:26 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:30 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08:36 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro. |
08:42 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |