Difference between revisions of "Java/C2/do-while/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 84: | Line 84: | ||
| 01:29 | | 01:29 | ||
|'''int n ''ઇકવલ ટુ'' 1 ''''' | |'''int n ''ઇકવલ ટુ'' 1 ''''' | ||
− | |||
|- | |- |
Revision as of 17:16, 7 August 2013
Time' | Narration |
00:01 | જાવામાં do -while લૂપ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
|
00:12 | આ ટ્યુટોરીયલ માટે આપણે
Ubuntu 11.10, JDK 1.6 અને Eclipse 3.7 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:20 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં while લુપ વિષે જ્ઞાન હોવું જરૂરી છે |
00:25 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org/ જુઓ. |
00:32 | અહીં do while લૂપનું સ્ટ્રક્ચર છે. |
00:37 | નોંધ લો કે તે while લૂપ જેવું જ છે. |
00:40 | તેના બે ભાગો છે. |
00:42 | પ્રથમ લુપ રનીંગ કન્ડીશન છે અને બીજું લુપ વેરિયેબલ છે. |
00:51 | માત્ર એક ફરક છે કે કન્ડીશન do બ્લોક પછી આવે છે. |
00:58 | અને તેથી કન્ડીશન do બ્લોક અંદર આવેલા સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થયા પછી ચેક થશે. |
01:05 | ચાલો ઉદાહરણ જોઈએ. |
01:07 | eclipse ઉપર જાઓ. |
01:11 | અહીં આપણી પાસે eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે. |
01:17 | આપણે DoWhileDemo નામનો એક ક્લાસ બનાવેલ છે અને તે અંદર મેઈન મેથડ ઉમેર્યી છે. |
01:22 | આપણે do -while લૂપની મદદથી 1 થી 10 નંબરો પ્રિન્ટ કરીશું. |
01:27 | ટાઇપ કરો, |
01:29 | int n ઇકવલ ટુ 1 |
01:32 | વેરિયેબલ n આપણું લૂપ વેરિયેબલ બનશે. |
01:36 | પછી ટાઇપ કરો, do |
01:40 | ઓપન અને ક્લોસ કૌંસ |
01:44 | કૌંસ અંદર System.out.println(n); |
01:55 | આપણે n ની વેલ્યુ પ્રિન્ટ કરીશું અને પછી તેને ઇન્ક્રીમેન્ટ કરીશું. n ઇકવલ ટુ n plus 1; |
02:05 | અને આપણે આ, |
02:08 | n લેસ ધેન ઓર ઇકવલ ટુ 10 ન થાય ત્યાં સુધી કરીશું. |
02:10 | કૌંસ બહાર, ટાઇપ કરો, while કૌંસ અંદર, (n લેસ ધેન ઓર ઇકવલ ટુ 10) |
02:20 | અને સેમીકોલનનો ઉપયોગ કરી do -while બંધ કરો. |
02:25 | ચાલો કોડને એક્શનમાં જોઈએ. |
02:28 | સેવ અને રન કરો. |
02:37 | આપણે જોઈ શકીએ છીએ, 1 થી 10 નંબરો પ્રિન્ટ કરવામાં આવેલ છે. |
02:42 | હવે ચાલો સમજીએ કે આ કોડ કેવી રીતે એક્ઝીક્યુટ થાય છે. |
02:47 | પ્રથમ 1 પ્રિન્ટ થાય છે અને પછી n ની વેલ્યુ 2 બને છે. |
02:52 | પછી કન્ડીશન ચેક થશે. |
02:55 | તે true છે તેથી ફરીથી 2 પ્રિન્ટ થયેલ છે અને n 3 બને છે. |
03:00 | અને એ રીતે 10 પ્રિન્ટ થાય ત્યાં સુધી લુપ વધે છે, તે પછી n ની વેલ્યુ 11 બને છે |
03:06 | જયારે n = 11 થાય છે, કન્ડીશન નિષ્ફળ જાય છે અને લૂપ અટકે છે. |
03:11 | હવે ચાલો 50 થી 40' નંબરો ઉતરતા ક્રમમાં પ્રિન્ટ કરીએ. |
03:17 | તો આપણે 50 થી શરૂ કરીશું. |
03:19 | n = 1 ને n = 50 થી બદલો. |
03:23 | આપણે મોટા નંબરથી નાના નંબર માટે લુપીંગ કરી રહ્યા છે, તેથી આપણે લુપ વેરિયેબલ ડીક્રીમેન્ટ કર્યો છે. |
03:29 | તો n=n + 1 ને n=n - 1 થી બદલો. |
03:34 | આપણે n ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ 40 થાય ત્યાં સુધી લુપ કરીશું. |
03:40 | તેથી કન્ડીશન n >= 40 થી બદલો. |
03:48 | ચાલો આઉટપુટ જોઈએ. |
03:50 | સેવ અને રન કરો. |
03:57 | આપણે જોઈ શકીએ છીએ, 50 થી 40 નંબરો પ્રિન્ટ થયા છે. |
04:02 | હવે do-while લુપની મદદથી વિવિધ લોજીકનો પ્રયાસ કરીએ. |
04:10 | આપેલ નંબર સંપૂર્ણ વર્ગ છે કે નહી તે શોધો. |
04:15 | પ્રથમ મેઈન મેથડ ક્લીયર કરો. |
04:19 | પછી ટાઇપ કરો, int n = 25; |
04:25 | n ની વેલ્યુ સંપૂર્ણ વર્ગ છે કે નહી તે જોઈશું. |
04:32 | પછી ટાઇપ કરો, int x = 0; |
04:37 | આપણે, જો નંબર સંપૂર્ણ વર્ગ હોય તો તેનું વર્ગમૂળ સંગ્રહવા માટે x નો ઉપયોગ કરીશું. |
04:44 | પછી ટાઇપ કરો, do |
04:46 | ઓપન અને ક્લોસ કૌંસ. |
04:49 | કૌંસ અંદર, x ઇકવલ ટુ x પ્લ સ 1 |
04:55 | અને કૌંસ બહાર, |
04:58 | while કૌંસ અંદર (x ઇન ટુ x < n) |
05:06 | અને સેમી કોલન નો ઉપયોગ કરી do-while બંધ કરો. |
05:10 | જ્યાં સુધી x ઇન ટુ x લેસ ધેન n હશે, ત્યાં સુધી આપણે x ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરીશું. |
05:16 | તો જયારે લૂપ અટકે છે, આ કન્ડીશનનું વિપરીત true થશે. |
05:22 | જેનો અર્થ છે, ક્યાં તો x ઇન ટુ x, n સમાન છે, |
05:26 | અથવા તે n કરતા મોટું છે. |
05:28 | જો x ઇન ટુ x ઇકવલ ટુ n, તો તે નંબર એક સંપૂર્ણ વર્ગ છે. |
05:32 | જો તે n સમાન નથી, તો તે નંબર સંપૂર્ણ વર્ગ નથી. |
05:37 | તેથી છેવટે, આપણે કન્ડીશન પ્રિન્ટ કરીશું. |
05:47 | System.out.println(x * x == n); |
05:55 | ચાલો કોડ ને એક્શનમાં જોઈએ. |
05:59 | Save અને Run કરો. આપણે joi શકીએ છીએ કે આઉટપુટ true છે. |
06:07 | ચાલો બીજા સંપૂર્ણ વર્ગ સાથે પ્રયાસ કરીએ. |
06:10 | n = 25 ને n = 49 થી બદલો. |
06:15 | Save અને Run કરો. |
06:20 | આપણે જોઈએ છીએ કે ફરી true મળે છે. |
06:23 | ચાલો એ નંબર સાથે પ્રયાસ કરીએ જે સંપૂર્ણ વર્ગ નથી. |
06:26 | 49 ને 23 માં બદલો. Save અને Run કરો અને |
06:34 | અપેક્ષા મુજબ આપણને false મળે છે. |
06:37 | હવે ચાલો જોઈએ શું થશે જો n ની વેલ્યુ 0 હોય. |
06:42 | n = 23 ને n = 0 થી બદલો, 0 પ્રાકૃતિક નંબર ન હોવાને કારણે, આપણને false મળવું જોઈએ. |
06:52 | ચાલો કોડ રન કરીએ. |
06:54 | Save અને Run કરો. |
07:00 | અપેક્ષા પ્રમાણે આપણને false મળે છે. |
07:05 | આ થાય છે કારણ કે કન્ડીશન પહેલાં પણ, |
07:08 | x ઇન ટુ x લેસ ધેન n ચેક થાય છે, x ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થાય છે અને તે 1 બને છે. |
07:16 | લુપ કન્ડીશન નિષ્ફળ થાય છે અને લુપ રન નથી થતું. |
07:20 | આ રીતે, do -while લુપનો ઉપયોગ કરીને, આપણે ખાતરી કરી શકીએ છીએ કે 0 સંપૂર્ણ વર્ગ તરીકે ન ગણી શકાય. |
07:26 | આ રીતે, do-while લૂપ ઘણી સમસ્યાઓની શ્રેણી ઉકેલવા માટે વપરાય છે. |
07:31 | ખાસ કરીને, ત્યારે જયારે લૂપ ઓછામાં ઓછી એક વાર રન થવું જોઈએ. |
07:37 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:40 | આ ટ્યુટોરીયલમાં આપણે આ વિષે શીખ્યા, |
07:42 | do -while લુપ અને તે કેવી રીતે વાપરવું. |
07:46 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે નીચેનો પ્રોબ્લેમ ઉકેલો. |
07:50 | આપેલ બાયનરી નંબર માટે તેનો દશાંશ સમકક્ષ શોધો. ઉદાહરણ તરીકે: 11010 => 26 |
07:56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, |
08:01 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
08:10 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
08:16 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:22 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:32 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, |
08:36 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |