Difference between revisions of "Java/C2/while-loop/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 28: | Line 28: | ||
| 00:21 | | 00:21 | ||
| આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં રીલેશનલ ઓપરેટરો વિષે જ્ઞાન હોવું જરૂરી છે | | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં રીલેશનલ ઓપરેટરો વિષે જ્ઞાન હોવું જરૂરી છે | ||
− | |||
|- | |- | ||
Line 52: | Line 51: | ||
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | | | + | | અહીં આપણી પાસે eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે. |
− | + | ||
|- | |- | ||
| 01:00 | | 01:00 | ||
− | | | + | | મેં WhileDemo નામનો એક ક્લાસ બનાવેલ છે અને તે અંદર મેઈન મેથડ ઉમેર્યી છે. |
|- | |- | ||
| 01:05 | | 01:05 | ||
− | | | + | | આપણે while લૂપની મદદથી 1 થી 10 નંબરો પ્રિન્ટ કરીશું. ટાઇપ કરો, '''''int n = 1'' ''''' |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 01:15 | | 01:15 | ||
− | | | + | | આ વેરિયેબલ n આપણું લૂપ વેરિયેબલ બનશે. |
|- | |- | ||
| 01:21 | | 01:21 | ||
− | | | + | | ટાઇપ કરો, '''while''' કૌંસ અંદર, '''n''' લેસ ધેન ઓર ઇકવલ ટુ '''10''' ઓપન અને ક્લોસ કૌંસ. |
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
− | | | + | | આ કન્ડીશન લુપીંગ રનીંગ કન્ડીશન કહેવામાં આવે છે. |
− | + | ||
|- | |- | ||
| 01:37 | | 01:37 | ||
− | | | + | | એનો અર્થ છે, લૂપ ત્યાં સુધી રન થશે જ્યાં સુધી આ કન્ડીશન true થશે. |
− | + | ||
|- | |- | ||
| 01:42 | | 01:42 | ||
− | | | + | | આપણા કિસ્સામાં, તે ત્યાં સુધી રન થશે જ્યાં સુધી '''n''' ની વેલ્યુ 10 કરતા ઓછી અથવા બરાબર છે. |
− | + | ||
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | | | + | | અને તે ત્યારે જ બંધ થશે જયારે '''n''' ની વેલ્યુ 10 કરતાં વધારે થાય. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | | | + | | લૂપ અંદર, આપણે '''n''' ની વેલ્યુ પ્રિન્ટ કરીશું. |
|- | |- | ||
| 01:58 | | 01:58 | ||
− | | '''System.out.println(n);''' | + | | '''System.out.println(n);'''અને પછી ઇન્ક્રીમેન્ટ '''n = n + 1;''' |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 02:12 | | 02:12 | ||
− | | | + | | આ રીતે, પ્રથમ 1 પ્રિન્ટ થાય છે અને પછી n ની વેલ્યુ 2 બને છે. |
|- | |- | ||
| 02:18 | | 02:18 | ||
− | | | + | | પછી લૂપ કન્ડીશન ચેક થશે. |
− | |||
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | | | + | | તે true છે તેથી 2 પ્રિન્ટ કરશે અને 3 બને છે. |
|- | |- | ||
| 02:25 | | 02:25 | ||
− | | | + | | અને એ રીતે 10 પ્રિન્ટ થાય ત્યાં સુધી લુપ વધે છે, તે પછી એ 11 બને છે અને કન્ડીશન સાચી થતી નથી અને લૂપ બંધ થશે. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 02:37 | | 02:37 | ||
− | | | + | | ચાલો કોડને એક્શનમાં જોઈએ. |
|- | |- | ||
| 02:39 | | 02:39 | ||
− | | | + | | સેવ અને રન કરો. |
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, 1 થી 10 નંબરો પ્રિન્ટ કરવામાં આવેલ છે. |
− | + | ||
|- | |- | ||
| 02:52 | | 02:52 | ||
− | | | + | |હવે આપણે '''50'' થી '''40''' નંબરો પ્રિન્ટ કરીશું. |
|- | |- | ||
| 02:58 | | 02:58 | ||
− | | | + | | તો આપણે 50 થી શરૂ કરીશું. n = 1 ને n = 50 થી બદલો. |
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | | | + | | અને 40 સુધી જશું. |
− | + | ||
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | | | + | | બીજા શબ્દોમાં, જ્યાં સુધી n 40 કરતા વધારે અથવા બરાબર હોય. તો કન્ડીશન n ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ થી બદલો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:16 | | 03:16 | ||
− | | | + | | અને આપણે મોટા નંબરથી નાના નંબર માટે લુપીંગ કરી રહ્યા છે, તેથી આપણે લુપ વેરિયેબલ ડીક્રીમેન્ટ કર્યો છે. |
− | + | ||
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | | | + | | તો '''n=n + 1''' ને '''n=n - 1''' થી બદલો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
− | | | + | | સેવ અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ, 50 થી 40 નંબરો પ્રિન્ટ કરવામાં આવેલ છે. |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | | | + | | હવે આપણે પ્રથમ 10, 7 ના ગુણાંકને પ્રિન્ટ કરીશું. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | | | + | | તે કરવા માટે, આપણે 7 થી શરુ કરીશું. |
− | + | ||
|- | |- | ||
| 03:50 | | 03:50 | ||
− | | | + | | તો '''n = 50''' ને '''n = 7''' થી બદલો અને પછી 70 સાથે અંત કરો. |
− | + | ||
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | | + | |કન્ડીશનને n લેસ ધેન ઇકવલ ટુ 70 થી બદલો. |
− | + | ||
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | | + | | આ રીતે, આપણે ખાતરી ક્રી શકીએ છીએ કે લૂપ 70 ઉપર અટકશે. |
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | | | + | | ગુણાંક મેળવવા માટે, આપણે લુપ વેરિયેબલ 7 થી વધારો. |
− | + | ||
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
− | | | + | | તો ''' n=n - 1''' ને '''n=n + 7''' થી બદલો. |
− | + | ||
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
− | | | + | | આ રીતે પ્રથમ 7 પ્રિન્ટ થશે અને પછી n 14 બનશે, 14 પ્રિન્ટ થશે અને એ જ રીતે 70 સુધી. સેવ અને રન કરો. |
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, પ્રથમ 10, 7 ના ગુણાંક પ્રિન્ટ કરવામાં આવેલ છે. |
− | + | ||
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
− | | | + | | આપણે નંબરના અંકોનો સરવાળો મેળવવા માટે પણ while લૂપ વાપરી શકો છો. |
− | + | ||
|- | |- | ||
| 04:47 | | 04:47 | ||
− | | | + | | ચાલો જોઈએ તે કેવી રીતે કરવું. |
|- | |- | ||
| 04:49 | | 04:49 | ||
− | | | + | | પ્રથમ મેઈન મેથડ ક્લીયર કરો. |
− | + | |- | |
− | + | ||
| 04:54 | | 04:54 | ||
− | | int '''n''' '' | + | | int '''n''' ''ઇકવલ ટુ'' '''13876'''. આ નંબર છે. |
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
− | | | + | | એટલે કે ડીજીટ સમ દર્શાવતું આ વેરિયેબલ નંબરના અંકોનો સરવાળો સમાવે છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
− | | | + | | ટાઇપ કરો, while, n ગ્રેટર ધેન 0 ઓપન ક્લોસ કૌંશ |
− | + | ||
|- | |- | ||
| 05:27 | | 05:27 | ||
− | | | + | | આ કન્ડીશન વાપરવા માટેનું કારણ થોડા સમયમાં જાણીશું. |
|- | |- | ||
| 05:32 | | 05:32 | ||
− | | | + | | અંકોનો સરવાળો મેળવવા માટે, આપણે પ્રથમ અંકો મેળવવા જોઈએ. |
+ | |||
|- | |- | ||
| 05:36 | | 05:36 | ||
− | | | + | | તે કરવા માટે આપણે મોડ્યુલો ઓપરેટર વાપરીશું. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:40 | | 05:40 | ||
− | | | + | | ટાઇપ કરો, '''dSum = dSum + (n % 10)''' તો આપણને એકમ ડીજીટ મળ્યું છે અને તેને dsum માં ઉમેરીશું. |
|- | |- | ||
| 05:5 | | 05:5 | ||
− | | | + | |તે પછી10 દ્વારા ભાગાકાર કરીને ડીજીટ રદ કરો. n = n / 10 |
|- | |- | ||
| 06:08 | | 06:08 | ||
− | | | + | | તેથી લૂપ જયારે પ્રથમ વખત રન થાય છે ત્યારે,'''dSum''' 6 હશે અને n 1387 હશે. |
|- | |- | ||
| 06:15 | | 06:15 | ||
− | | | + | | અને લૂપ જયારે બીજી વખત રન થાય છે ત્યારે,'''dSum''' 7 અને 6 નો સરવાળો હશે, જે 13 છે, અને '''n''' 138 બનશે. |
− | + | ||
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
− | | | + | | તેથી, જેમ લૂપ રન થાય છે, '''n''' માંથી ડીજીટ ર્ક થશે અને અંતે, |
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | | '''n''' | + | | '''n''' શૂન્ય બનશે. તે પછી n ગ્રેટર ધેન 0 કન્ડીશન false થશે અને લુપ બંધ થશે. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | | | + | | ચાલો પ્રિન્ટ સ્ટેટમેન્ટ ઉમેરીએ. |
+ | |||
|- | |- | ||
| 06:42 | | 06:42 | ||
Line 289: | Line 255: | ||
|- | |- | ||
| 06:51 | | 06:51 | ||
− | | | + | | ચાલો કોડ અને એક્શન જોઈએ. સેવ અને રન કરો. |
+ | |||
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, નંબરના આંકડાનો સરવાળો 25 પ્રિન્ટ કરવામાં આવેલ છે. |
|- | |- | ||
| 07:06 | | 07:06 | ||
− | | | + | | આ રીતે, પ્રોગ્રામીંગનું સૌથી મૂળભૂત કન્સ્ટ્રકટ while લુપ વાપરી શકાય છે. |
|- | |- | ||
| 07:16 | | 07:16 | ||
− | | | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
− | + | ||
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં આપણે આ વિષે શીખ્યા, |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
+ | * while લુપ | ||
+ | * તે કેવી રીતે વાપરવું. | ||
|- | |- | ||
|07:26 | |07:26 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે નીચેનો પ્રોબ્લેમ ઉકેલો. |
− | + | ||
|- | |- | ||
| 07:29 | | 07:29 | ||
− | | | + | | while લૂપનો ઉપયોગ કરી આપેલ નંબરને રિવર્સ કરવા માટેની ગણતરી કરો. ઉદાહરણ તરીકે: 19435 => 53491 |
|- | |- | ||
|07:37 | |07:37 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
| 07:45 | | 07:45 | ||
− | | | + | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
| 07:57 | | 07:57 | ||
− | | | + | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
| 08:03 | | 08:03 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
+ | |||
|- | |- | ||
| 08:07 | | 08:07 | ||
− | | | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
+ | |||
|- | |- | ||
| 08:12 | | 08:12 | ||
− | | | + | | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, |
|- | |- | ||
| 08:17 | | 08:17 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
− | + | ||
− | + | ||
− | + | ||
|} | |} |
Revision as of 12:58, 6 August 2013
Time' | Narration |
00:02 | જાવામાં While Loop પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલ માં, તમે while loop વિષે,
અને તે કેવી રીતે વાપરવું તે વિષે શીખશો. |
00:12 | આ ટ્યુટોરીયલ માટે આપણે
Ubuntu 11.10, JDK 1.6 અને Eclipse 3.7 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:21 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં રીલેશનલ ઓપરેટરો વિષે જ્ઞાન હોવું જરૂરી છે |
00:26 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org/ જુઓ. |
00:36 | અહીં while લૂપનું સ્ટ્રક્ચર છે. |
00:39 | તેના બે ભાગો છે. |
00:41 | પ્રથમ લુપ રનીંગ કન્ડીશન છે અને બીજું લુપ વેરિયેબલ છે. |
00:48 | ચાલો હવે ઉદાહરણ જોઈએ. Eclipse પર જાઓ. |
00:55 | અહીં આપણી પાસે eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે. |
01:00 | મેં WhileDemo નામનો એક ક્લાસ બનાવેલ છે અને તે અંદર મેઈન મેથડ ઉમેર્યી છે. |
01:05 | આપણે while લૂપની મદદથી 1 થી 10 નંબરો પ્રિન્ટ કરીશું. ટાઇપ કરો, int n = 1 |
01:15 | આ વેરિયેબલ n આપણું લૂપ વેરિયેબલ બનશે. |
01:21 | ટાઇપ કરો, while કૌંસ અંદર, n લેસ ધેન ઓર ઇકવલ ટુ 10 ઓપન અને ક્લોસ કૌંસ. |
01:33 | આ કન્ડીશન લુપીંગ રનીંગ કન્ડીશન કહેવામાં આવે છે. |
01:37 | એનો અર્થ છે, લૂપ ત્યાં સુધી રન થશે જ્યાં સુધી આ કન્ડીશન true થશે. |
01:42 | આપણા કિસ્સામાં, તે ત્યાં સુધી રન થશે જ્યાં સુધી n ની વેલ્યુ 10 કરતા ઓછી અથવા બરાબર છે. |
01:47 | અને તે ત્યારે જ બંધ થશે જયારે n ની વેલ્યુ 10 કરતાં વધારે થાય. |
01:53 | લૂપ અંદર, આપણે n ની વેલ્યુ પ્રિન્ટ કરીશું. |
01:58 | System.out.println(n);અને પછી ઇન્ક્રીમેન્ટ n = n + 1; |
02:12 | આ રીતે, પ્રથમ 1 પ્રિન્ટ થાય છે અને પછી n ની વેલ્યુ 2 બને છે. |
02:18 | પછી લૂપ કન્ડીશન ચેક થશે. |
02:21 | તે true છે તેથી 2 પ્રિન્ટ કરશે અને 3 બને છે. |
02:25 | અને એ રીતે 10 પ્રિન્ટ થાય ત્યાં સુધી લુપ વધે છે, તે પછી એ 11 બને છે અને કન્ડીશન સાચી થતી નથી અને લૂપ બંધ થશે. |
02:37 | ચાલો કોડને એક્શનમાં જોઈએ. |
02:39 | સેવ અને રન કરો. |
02:47 | આપણે જોઈ શકીએ છીએ, 1 થી 10 નંબરો પ્રિન્ટ કરવામાં આવેલ છે. |
02:52 | હવે આપણે 50 થી 40' નંબરો પ્રિન્ટ કરીશું. |
02:58 | તો આપણે 50 થી શરૂ કરીશું. n = 1 ને n = 50 થી બદલો. |
03:03 | અને 40 સુધી જશું. |
03:05 | બીજા શબ્દોમાં, જ્યાં સુધી n 40 કરતા વધારે અથવા બરાબર હોય. તો કન્ડીશન n ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ થી બદલો. |
03:16 | અને આપણે મોટા નંબરથી નાના નંબર માટે લુપીંગ કરી રહ્યા છે, તેથી આપણે લુપ વેરિયેબલ ડીક્રીમેન્ટ કર્યો છે. |
03:22 | તો n=n + 1 ને n=n - 1 થી બદલો. |
03:27 | સેવ અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ, 50 થી 40 નંબરો પ્રિન્ટ કરવામાં આવેલ છે. |
03:42 | હવે આપણે પ્રથમ 10, 7 ના ગુણાંકને પ્રિન્ટ કરીશું. |
03:48 | તે કરવા માટે, આપણે 7 થી શરુ કરીશું. |
03:50 | તો n = 50 ને n = 7 થી બદલો અને પછી 70 સાથે અંત કરો. |
03:57 | કન્ડીશનને n લેસ ધેન ઇકવલ ટુ 70 થી બદલો. |
04:03 | આ રીતે, આપણે ખાતરી ક્રી શકીએ છીએ કે લૂપ 70 ઉપર અટકશે. |
04:07 | ગુણાંક મેળવવા માટે, આપણે લુપ વેરિયેબલ 7 થી વધારો. |
04:12 | તો n=n - 1 ને n=n + 7 થી બદલો. |
04:18 | આ રીતે પ્રથમ 7 પ્રિન્ટ થશે અને પછી n 14 બનશે, 14 પ્રિન્ટ થશે અને એ જ રીતે 70 સુધી. સેવ અને રન કરો. |
04:33 | આપણે જોઈ શકીએ છીએ, પ્રથમ 10, 7 ના ગુણાંક પ્રિન્ટ કરવામાં આવેલ છે. |
04:43 | આપણે નંબરના અંકોનો સરવાળો મેળવવા માટે પણ while લૂપ વાપરી શકો છો. |
04:47 | ચાલો જોઈએ તે કેવી રીતે કરવું. |
04:49 | પ્રથમ મેઈન મેથડ ક્લીયર કરો. |
04:54 | int n ઇકવલ ટુ 13876. આ નંબર છે. |
05:02 | એટલે કે ડીજીટ સમ દર્શાવતું આ વેરિયેબલ નંબરના અંકોનો સરવાળો સમાવે છે. |
05:18 | ટાઇપ કરો, while, n ગ્રેટર ધેન 0 ઓપન ક્લોસ કૌંશ |
05:27 | આ કન્ડીશન વાપરવા માટેનું કારણ થોડા સમયમાં જાણીશું. |
05:32 | અંકોનો સરવાળો મેળવવા માટે, આપણે પ્રથમ અંકો મેળવવા જોઈએ. |
05:36 | તે કરવા માટે આપણે મોડ્યુલો ઓપરેટર વાપરીશું. |
05:40 | ટાઇપ કરો, dSum = dSum + (n % 10) તો આપણને એકમ ડીજીટ મળ્યું છે અને તેને dsum માં ઉમેરીશું. |
05:5 | તે પછી10 દ્વારા ભાગાકાર કરીને ડીજીટ રદ કરો. n = n / 10 |
06:08 | તેથી લૂપ જયારે પ્રથમ વખત રન થાય છે ત્યારે,dSum 6 હશે અને n 1387 હશે. |
06:15 | અને લૂપ જયારે બીજી વખત રન થાય છે ત્યારે,dSum 7 અને 6 નો સરવાળો હશે, જે 13 છે, અને n 138 બનશે. |
06:22 | તેથી, જેમ લૂપ રન થાય છે, n માંથી ડીજીટ ર્ક થશે અને અંતે, |
06:28 | n શૂન્ય બનશે. તે પછી n ગ્રેટર ધેન 0 કન્ડીશન false થશે અને લુપ બંધ થશે. |
06:36 | ચાલો પ્રિન્ટ સ્ટેટમેન્ટ ઉમેરીએ. |
06:42 | System.out.println(dSum) |
06:51 | ચાલો કોડ અને એક્શન જોઈએ. સેવ અને રન કરો. |
06:59 | આપણે જોઈ શકીએ છીએ, નંબરના આંકડાનો સરવાળો 25 પ્રિન્ટ કરવામાં આવેલ છે. |
07:06 | આ રીતે, પ્રોગ્રામીંગનું સૌથી મૂળભૂત કન્સ્ટ્રકટ while લુપ વાપરી શકાય છે. |
07:16 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:20 | આ ટ્યુટોરીયલમાં આપણે આ વિષે શીખ્યા,
|
07:26 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે નીચેનો પ્રોબ્લેમ ઉકેલો. |
07:29 | while લૂપનો ઉપયોગ કરી આપેલ નંબરને રિવર્સ કરવા માટેની ગણતરી કરો. ઉદાહરણ તરીકે: 19435 => 53491 |
07:37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
07:45 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
07:50 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
07:57 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:03 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:07 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:12 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, |
08:17 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |