Difference between revisions of "Java/C2/if-else/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:02 | Welcome to the spoken tutorial on '''If else constructs '''in java. |- | 00:07 | In this tutorial we will learn: |…')
 
Line 1: Line 1:
+
                                                                   
 +
                                                                   
 +
                                                                   
 +
                                           
 
{| border=1
 
{| border=1
 
|| ''Time'''
 
|| ''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 +
 
|-
 
|-
 
| 00:02
 
| 00:02
| Welcome to the spoken tutorial on '''If else constructs '''in java.  
+
| જાવામાં '''If else''' રચના પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
| 00:07
+
| 00:07
| In this tutorial we will learn:
+
| આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું:  
  
 
|-
 
|-
| 00:09
+
| 00:09
| * About conditional statements
+
| * '''કંડીશનલ સ્ટેટમેંટો'''
 +
 
 
|-
 
|-
| 00:11  
+
| 00:11  
| *   types of conditional statements and
+
| * '''કંડીશનલ સ્ટેટમેંટોનાં પ્રકારો''' અને
 +
 
 
|-
 
|-
| 00:13  
+
| 00:13  
| * How to use conditional statements in Java programs
+
| * '''જાવા પ્રોગ્રામોમાં કંડીશનલ સ્ટેટમેંટોનો ઉપયોગ કેવી રીતે કરવો''' 
  
 
|-
 
|-
| 00:18
+
| 00:18
For this tutorial we are using:
+
| આ ટ્યુટોરીયલ માટે અમે વાપરી રહ્યા છીએ:  
  
Ubuntu v 11.10
+
'''ઉબુન્ટુ''' આવૃત્તિ '''૧૧.૧૦'''
 
+
'''જેડીકે''' '''૧.૬''' અને
JDK 1.6  and
+
'''એક્લીપ્સ''' '''૩..૦'''
 
+
Eclipse 3.7.0
+
  
 
|-
 
|-
 
| 00:27
 
| 00:27
| To follow this tutorial you should have knowledge of using
+
| આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલને વાપરવાની જાણ હોવી જોઈએ
  
 
|-
 
|-
| 00:31
+
| 00:31
| * '''Arithmetic''', '''Relational''' and '''Logical''' '''operators''' in '''Java'''
+
| * જાવામાં '''Arithmetic''', '''Relational''' અને '''Logical operators'''  
  
 
|-
 
|-
| 00:35
+
| 00:35
| If not, for relevant tutorials please visit our website which is as shown.
+
| જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી દર્શાવેલ વેબસાઈટનો સંદર્ભ લો.  
  
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
|'' Conditional statements'' You may have to perform different actions for different decisions in your code.
+
| '''કંડીશનલ સ્ટેટમેંટો''' તમારા કોડમાંનાં વિવિધ નિર્ણયો માટે તમને જુદી જુદી ક્રિયાઓ કરવી પડી શકે છે.
  
 +
|-
 +
| 00:48
 +
| આવી પરિસ્થિતિમાં તમે કંડીશનલ સ્ટેટમેંટો વાપરી શકો છો.
  
 
|-
 
|-
| 00:48
+
| 00:52
| In such cases you can use conditional statements.
+
| કંડીશનલ સ્ટેટમેંટ પ્રોગ્રામ એક્ઝેક્યુશનનાં પ્રવાહને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
  
 +
|-
 +
| 00:57
 +
| જાવામાં આપણી પાસે આપેલ કંડીશનલ સ્ટેટમેંટો છે: 
  
 
|-
 
|-
| 00:52
+
| 01:01
| A conditiona statement helps to control the flow of execution of a program.
+
| * '''If સ્ટેટમેંટ''' ;
 
+
  
 +
|-
 +
| 01:02
 +
| * '''If...Else સ્ટેટમેંટ''' ;
  
 +
|-
 +
| 01:03
 +
| * '''If...Else if સ્ટેટમેંટ''' ;
  
 
|-
 
|-
| 00:57
+
| 01:05
| In Java we have the following conditional statements:
+
| * '''Nested If સ્ટેટમેંટ'''
  
 
|-
 
|-
| 01:01
+
| 01:06
| * If statement ;
+
| * '''Switch સ્ટેટમેંટ'''
|-
+
|  01:02
+
| * If...Else statement ;
+
|-
+
|  01:03
+
| * If...Else if statement ;
+
|-
+
|  01:05
+
| * Nested If statement
+
|-
+
01:06
+
| * Switch statement
+
  
 
|-
 
|-
| 01:08
+
| 01:08
| In this tutorial, we will learn about '''If, If...Else and If...Else If statements''' in detail.
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે '''If, If...Else અને If...Else If સ્ટેટમેંટો''' વિશે વિગતમાં શીખીશું.
  
 
|-
 
|-
 
| 01:15
 
| 01:15
| | '''If statement ;'''is used to execute a block of statements based on a condition.  
+
| '''If સ્ટેટમેંટ''' ; કંડીશન પર આધારિત સ્ટેટમેંટોનાં બ્લોકને એક્ઝેક્યુટ કરવામાં આનો ઉપયોગ થાય છે.
 
+
  
 
|-
 
|-
| 01:22
+
| 01:22
| It is called a '''single conditional statement.'''
+
| આને '''સિંગલ કંડીશનલ સ્ટેટમેંટ''' કહેવાય છે. 
 
+
  
 
|-
 
|-
| 01:26
+
| 01:26
|   ''Syntax for If statement ;'''
+
| '''If સ્ટેટમેંટ માટે વાક્યરચના''' ;
 
   
 
   
 
+
|-
 +
| 01:28
 +
| '''If સ્ટેટમેંટ''' માં, જો કંડીશન '''true''' હોય, તો બ્લોક એક્ઝેક્યુટ થાય છે. 
  
 
|-
 
|-
| 01:28
+
| 01:34
| In the '''if statement, '''if the condition is '''true,''' the block is executed.
+
| જો કંડીશન '''false''' હોય, તો બ્લોકની અવગણનાં થાય છે અને તે એક્ઝેક્યુટ થતું નથી.  
 
+
  
 
|-
 
|-
| 01:34
+
| 01:40
| If the condition is '''false, '''the block is skipped and it is  not executed.
+
| હવે ચાલો સમજી શકાય એ માટે એક ઉદાહરણ જોઈએ કે કેવી રીતે '''ઇફ''' સ્ટેટમેંટને વાપરી શકાવાય છે.
 
+
  
 
|-
 
|-
| 01:40
+
| 01:45
|   now  Let us look at an example to understand how the '''If Statement''' can be used.
+
| તો ચાલો '''એક્લીપ્સ''' પર જઈએ.
 
+
  
 
|-
 
|-
| 01:45
+
| 01:48
| So Let us switch to '''eclipse.'''
+
| વ્યક્તિ નાની વયનો છે કે નહી એ ઓળખવા માટેનું આપણે એક પ્રોગ્રામ લખીશું.
 
+
  
 
|-
 
|-
| 01:48
+
| 01:53
| We will write a program to identify whether a person is '''Minor'''.
+
| મેં પહેલાથી જ એક '''Person''' વર્ગ બનાવ્યો છે.  
 
+
  
 
|-
 
|-
| 01:53
+
| 01:56
| I have already created a class '''Person.'''
+
| હવે, મુખ્ય પધ્ધતિની અંદર ચાલો '''int''' પ્રકારની વેરીએબલ '''‘age’''' જાહેર કરીએ. 
 
+
  
 
|-
 
|-
| 01:56
+
| 02:02
| Now, inside the main method let us declare a variable '''‘age’''' of type '''int.'''
+
| તો મુખ્ય પધ્ધતિની અંદર ટાઈપ કરો '''int age''' બરાબર '''૨૦''' અર્ધવિરામ. 
  
 
|-
 
|-
| 02:02
+
| 02:14
| So type inside the main method '''''int age '''is equal to'' 20 semi-colom.
+
| હવે આપણે નીચે આપ્યા મુજબ '''If સ્ટેટમેંટ''' લખીશું:  
|-
+
|  02:14
+
|Now, we will write an If statement as follows:
+
 
+
  
 
|-
 
|-
| 02:18
+
| 02:18
|Next line '''''if '''within  bracket '''age < 21 ''' open curly brackets.'' Press enter
+
| પછીની લાઈનમાં '''if''' કૌંસમાં '''age < ૨૧''' '''ખુલ્લો છગડીયો કૌંસ'''. '''એન્ટર''' દબાવો 
 
+
  
 
|-
 
|-
| 02:30
+
| 02:30
| Here, we are checking if '''age''' is less than '''21'''.
+
| અહીં, આપણે તપાસ કરી રહ્યા છીએ કે ઉંમર '''૨૧''' કરતા નાની છે કે નહી.
 
+
  
 
|-
 
|-
| 02:34
+
| 02:34
| Whatever is inside the brackets belongs to the if block.
+
| કૌંસની અંદર જે કઈ પણ છે તે '''if''' બ્લોક સાથે સંબંધિત છે.  
 
+
  
 
|-
 
|-
| 02:38
+
| 02:38
|So Inside the brackets type
+
| તેથી કૌંસની અંદર ટાઈપ કરો
 
+
  
 
|-
 
|-
| 02:41
+
| 02:41
| '''System '''''dot '''''out '''''dot '''''println '''within brackets and double quotes''' The person is Minor semi-colon.'''
+
| '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણમાં '''The person is Minor''' અર્ધવિરામ.
 
+
  
 
|-
 
|-
| 02:56
+
| 02:56
| Here, if '''age '''is less than '''21,''' than “'''The person is minor'''” will be displayed.
+
| અહીં, જો ઉંમર ''૨૧''' કરતા નાની છે, તો '''“The person is minor”''' દ્રશ્યમાન થશે.
 
+
  
 
|-
 
|-
| 03:03
+
| 03:03
| So  '''save''' and''' run '''the file.
+
| તો ફાઈલને સંગ્રહીત કરીને રન કરો.  
  
 
|-
 
|-
| 03:08
+
| 03:08
| We get the output as follows. The person is minor
+
| આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે. '''The person is minor''' 
 
+
 
+
  
 
|-
 
|-
| 03:14  
+
| 03:14  
| In this case, the person's age is''' 20''', which is less than '''21. '''
+
| આ કિસ્સામાં, વ્યક્તિની ઉંમર '''૨૦''' છે, જે '''૨૧''' કરતા નાની છે.
  
 
|-
 
|-
| 03:20
+
| 03:20
| So, we got the output as “'''The person is minor'''.
+
| તેથી, આપણને આઉટપુટ '''“The person is minor”''' તરીકે મળ્યું.  
 
+
  
 
|-
 
|-
 
| 03:24
 
| 03:24
|Now, we will learn about '''if...else '''statement.
+
| હવે, આપણે '''if...else સ્ટેટમેંટ''' વિશે શીખીશું.  
 
+
  
 
|-
 
|-
| 03:27
+
| 03:27
| If...Else statement is used to execute alternative statements.
+
| '''if...else સ્ટેટમેંટ''' નો ઉપયોગ વૈકલ્પિક સ્ટેટમેંટોને એક્ઝેક્યુટ કરવા માટે થાય છે.  
 
+
  
 
|-
 
|-
| 03:31
+
| 03:31
| These are based on a single condition.
+
| આ એકલ કંડીશન પર આધારિત છે.
 
+
  
 
|-
 
|-
|   03:34
+
| 03:34
| Let us look at the syntax for writing  '''If…Else statement.'''
+
| ચાલો '''if...else સ્ટેટમેંટ''' લખવા માટેની વાક્યરચના જોઈએ.
 
+
  
 
|-
 
|-
| 03:38
+
| 03:38
| If the condition is True,   the statement or block of code is executed..
+
| જો કંડીશન '''True''' હોય છે, તો સ્ટેટમેંટ અથવા કોડનું બ્લોક એક્ઝેક્યુટ થાય છે..  
 
+
  
 
|-
 
|-
| 03:44
+
| 03:44
| Else it executes another statement or block of code.
+
| નહી તો આ બીજા સ્ટેટમેંટને અથવા કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરે છે.  
  
 
|-
 
|-
| 03:49
+
| 03:49
| We will now see how the '''If…else statement ;'''can be used in a program.
+
| આપણે હવે જોઈશું કે '''if...else સ્ટેટમેંટ''' ને પ્રોગ્રામમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે.  
 
   
 
   
 
|-
 
|-
| 03:54
+
| 03:54
| So let us switch to the eclipse.
+
| તો ચાલો '''એક્લીપ્સ''' પર જઈએ.
  
 
|-
 
|-
| 03:57
+
| 03:57
|   we will now  write a program to identify whether the person is '''Minor or Major'''.
+
| વ્યક્તિ નાનો છે અથવા મોટો છે તે ઓળખવા માટેનું એક પ્રોગ્રામ આપણે હવે લખીશું.  
 
+
  
 
|-
 
|-
| 04:03
+
| 04:03
| So inside the '''Main''' method type; int age is equal to 25
+
| તો મુખ્ય પદ્ધતિની અંદર ટાઈપ કરો; '''int age''' બરાબર '''૨૫''' 
 
+
  
 
|-
 
|-
| 04:12  
+
| 04:12  
| then '''if '''''within brackets'' '''age''' ''greater than'' '''21''',  
+
| ત્યારબાદ '''if''' કૌંસની અંદર '''age નાં કરતા મોટી ૨૧''',
  
 
|-
 
|-
| 04:19
+
| 04:19
|   ''within curly brackets'' type '''System '''''dot''''' out '''''dot''''' println '''''within brackets '''''The person is Major.'''
+
| છગડીયા કૌંસની અંદર ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં '''The person is Major'''.
 
+
  
 
|-
 
|-
| 04:28
+
| 04:28
| Then type,next line
+
| ત્યારબાદ ટાઈપ કરો, પછીની લાઈનમાં 
  
 
|-
 
|-
| 04:32
+
| 04:32
| '''else '''''within curly brackets'' type
+
| '''else''' છગડીયા કૌંસની અંદર ટાઈપ કરો
  
 
|-
 
|-
| 04:38
+
| 04:38
| '''System''' ''dot '''''out''' ''dot'' '''println '''''within brackets''in double quotes  '''The person is Minor semi-colon.'''
+
| '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણની અંદર '''The person is Minor''' અર્ધવિરામ.
 
+
  
 
|-
 
|-
| 04:51
+
| 04:51
| Here, if  '''age''' ''is less than'' '''21''',   “' ''The person is Minor'''” will be displayed.
+
| અહીં, જો ઉંમર '''૨૧''' કરતા નાની હોય, તો '''“The person is Minor”''' દ્રશ્યમાન થશે.  
 
+
  
 
|-
 
|-
| 04:58
+
| 04:58
| '''Else''' the “'''The person is Major” '''will be displayed.
+
| નહી તો '''“The person is Major”''' દ્રશ્યમાન થશે.
 
+
  
 
|-
 
|-
| 05:02
+
| 05:02
| See now Let us'''save  '''and''' run''' the program.
+
| તો હવે ચાલો પ્રોગ્રામને સંગ્રહીત કરીને રન કરીએ.
  
 
|-
 
|-
| 05:07
+
| 05:07
| We get the output as  the person is major
+
| આપણને આઉટપુટ મળે છે '''the person is major'''
  
 
|-
 
|-
| 05:11
+
| 05:11
| Here, the person's '''age''' is '''25,''' which is greater than '''21'''.  
+
| અહીં, વ્યક્તિની ઉંમર '''૨૫''' છે, જે '''૨૧''' કરતા મોટી છે.  
 
+
  
 
|-
 
|-
| 05:17
+
| 05:17
| Therefore the program  display the output as “'''The person is Major'''”.
+
| એટલા માટે પ્રોગ્રામ, આઉટપુટ “'''The person is Major'''” તરીકે દર્શાવે છે.
 
+
+
  
 
|-
 
|-
|   05:22
+
| 05:22
| '''If…Else If''' statement is used to execute various set of statements.
+
| '''If…Else If''' સ્ટેટમેંટ સ્ટેટમેંટોનાં વિવિધ સમૂહને એક્ઝેક્યુટ કરવા માટે ઉપયોગમાં આવે છે.
 
+
  
 
|-
 
|-
| 05:29
+
| 05:29
| These are based on the two given conditions.
+
| આ આપેલ બે કંડીશનો પર આધારિત છે.
 
+
  
 
|-
 
|-
|05:33   
+
| 05:33   
| You can also add more conditions based on your requirement.  
+
| તમારી જરૂર મુજબ તમે વધારે કંડીશનો પણ ઉમેરી શકો છો.
 
+
  
 
|-
 
|-
| 05:38
+
| 05:38
| It is also called as  ''' branching '''or '''decision making statement.'''
+
| આને '''branching''' અથવા '''decision making statement''' પણ કહેવાય છે.
 
+
 
+
 
+
  
 
|-
 
|-
|   05:43
+
| 05:43
| Now Let us look at the syntax for writing  '''If…Else If '''statement.
+
| હવે ચાલો આપણે '''If…Else If''' સ્ટેટમેંટ લખવા માટેની વાક્યરચના જોઈએ.  
 
+
  
 
|-
 
|-
| 05:48
+
| 05:48
| If statement initially checks for '''condition 1.'''
+
| '''If''' સ્ટેટમેંટ શરૂઆતમાં '''condition 1''' માટે તપાસ કરે છે. 
 
+
  
 
|-
 
|-
| 05:53
+
| 05:53
| If''' condition 1 '''is true, it executes the '''statement  '''or '''block code  '''.
+
| જો '''condition 1''' '''true''' હોય, તો તે '''સ્ટેટમેંટ''' અથવા '''બ્લોક કોડ''' ને એક્ઝેક્યુટ કરે છે.  
 
+
  
 
|-
 
|-
| 05:59
+
| 05:59
| Else it again checks for '''condition 2.'''  
+
| નહી તો તે ફરીથી '''condition 2''' માટે તપાસ કરે છે. 
 
+
  
 
|-
 
|-
| 06:02
+
| 06:02
| If '''condition 2''' is true, it executes '''statement  '''or '''block  2'''.
+
| જો '''condition 2''' '''true''' હોય, તો તે '''સ્ટેટમેંટ''' અથવા '''બ્લોક ૨''' ને એક્ઝેક્યુટ કરે છે.  
 
+
  
 
|-
 
|-
| 06:09
+
| 06:09
| Else it executes '''statement 3''' or '''block code 3'''.
+
| નહી તો તે '''statement 3''' અથવા '''બ્લોક કોડ ૩''' ને એક્ઝેક્યુટ કરે છે.
 
+
  
 
|-
 
|-
| 06:13
+
| 06:13
| In this way, we can extend the code by '''If…Else''' blocks.
+
| આ રીતે, આપણે '''If…Else''' બ્લોક દ્વારા કોડને લંબાવી શકીએ છીએ.  
 
+
  
 
|-
 
|-
| 06:17
+
| 06:17
| These blocks can have multiple conditions.  
+
| આ બ્લોકો બહુવિધ કંડીશનો ધરાવી શકે છે.  
 
+
  
 
|-
 
|-
| 06:20
+
| 06:20
| The corresponding code will get executed until it finds the true condition.
+
| જ્યાંસુધી તે '''true''' કંડીશન શોધી લેતો નથી, તે અનુરૂપ કોડ એક્ઝેક્યુટ થશે .
 
+
  
 
|-
 
|-
| 06:25
+
| 06:25
| If all the conditions are false, it will execute the final '''Else''' section.
+
| જો તમામ કંડીશનો '''false''' હોય, તો તે અંતિમ '''Else''' ભાગને એક્ઝેક્યુટ કરશે.
  
 
|-
 
|-
|   06:30
+
| 06:30
|   We will see how the '''If…Else If statement ;'''can be used in a program.
+
| આપણે જોઈશું કે કેવી રીતે '''If…Else If સ્ટેટમેંટ''' નો; પ્રોગ્રામમાં ઉપયોગ કરી શકાય.  
 
+
  
 
|-
 
|-
| 06:35
+
| 06:35
| So switch to Eclipse.
+
| તો એક્લીપ્સ પર જઈએ.
 
+
  
 
|-
 
|-
| 06:37
+
| 06:37
| I have already created a class named Student.
+
| મેં પહેલાથી જ '''Student''' નામનો વર્ગ બનાવ્યો છે.
 
+
  
 
|-
 
|-
| 06:40
+
| 06:40
| Let us write a program to identify grade of a student.
+
| ચાલો વિદ્યાર્થીનાં ગ્રેડ ઓળખવા માટેનું પ્રોગ્રામ લખીએ.
 
+
  
 
|-
 
|-
| 06:44
+
| 06:44
| This is done based on the score percentage.
+
| આને કુલ સ્કોર ટકાવારી પર આધાર રાખીને કરાય છે.
 
+
  
 
|-
 
|-
| 06:47
+
| 06:47
| So  inside  the''' Main''' method, type '''int''' ''space''''' testScore''' ''equal to''''' 70''' ''semicolon.''
+
| તો '''Main''' પદ્ધતિની અંદર, ટાઈપ કરો '''int''' ''સ્પેસ'' '''testScore''' ''બરાબર'' '''70''' ''અર્ધવિરામ''
 
+
  
 
|-
 
|-
| 06:58
+
| 06:58
| The input variable named ‘'''testScore'''’ is used to get the score percentage.
+
| ‘'''testScore''' નામનું ઇનપુટ વેરીએબલ કુલ સ્કોર ટકાવારીને મેળવવા માટે ઉપયોગમાં આવે છે.  
 
+
  
 
|-
 
|-
| 07:05
+
| 07:05
| Next line  type''' if''' ''within brackets'' '''testScore''' '' less than'' '''35, '''''within curly brackets '''''System '''dot''' out '''''dot println within brackets and double quotes''''' C grade '''''semicolon'''''.'''
+
| પછીની લાઈનમાં ટાઈપ કરો '''if''' ''કૌંસમાં'' '''testScore''' ''નાં કરતા ઓછું'' '''35'', '''છગડીયા કૌંસમાં'' '''System''' dot '''out''' dot '''println''' કૌંસમાં બે અવતરણમાં '''C grade''' ''અર્ધવિરામ ''.  
 
+
  
 
|-
 
|-
| 07:28
+
| 07:28
| If the''' testScore''' is less than '''35''', then the program displays "'''C Grade'''".  
+
| જો '''testScore''' '''૩૫''' કરતા ઓછો હોય, તો પ્રોગ્રામ "'''C Grade'''" દર્શાવે છે.  
 
+
  
 
|-
 
|-
| 07:34
+
| 07:34
| Next line type '''else '''
+
| પછીની લાઈનમાં '''else''' ટાઈપ કરો 
 
+
  
 
|-
 
|-
| 07:37
+
| 07:37
| next line type '''if'' '''within brackets''''' testScore '''''greater than or equal to'' '''35 '''and '''testScore '''''less than or equal to '''''60.'''Put the soul condition within brackets open curly brackets press enter.
+
| પછીની લાઈનમાં ટાઈપ કરો '''if''' ''કૌંસમાં'' '''testScore''' ''નાં કરતા મોટું કે બરાબર'' '''૩૫''' એન્ડ '''testScore''' ''નાં કરતા ઓછું કે બરાબર'' '''૬૦'''. સંપૂર્ણ કંડીશનને કૌંસમાં મુકો ખુલ્લો છગડીયો કૌંસ '''એન્ટર''' દબાવો 
  
 
|-
 
|-
| 08:03
+
| 08:03
| Type '''System dot println''' within brackets ''' B grade''' semi-colomn
+
| ટાઈપ કરો '''System dot println''' કૌંસમાં '''B grade''' અર્ધવિરામ
 
   
 
   
 
|-
 
|-
| 08:13
+
| 08:13
| Here, the program will check for the second condition in the '''Else If''' section.
+
| અહીં, પ્રોગ્રામ '''Else If''' ભાગમાં બીજી કંડીશન માટે તપાસ કરશે.
  
 
|-
 
|-
| 08:18
+
| 08:18
| If the '''testScore''' is between '''35 '''and '''60''' then the program displays "'''B Grade'''".
+
| જો '''testScore''' '''૩૫''' અને '''૬૦''' ની વચ્ચે હોય તો પ્રોગ્રામ "'''B Grade'''" દર્શાવે છે.  
 
+
  
 
|-
 
|-
| 08:24  
+
| 08:24  
| Next line type '''else''''' within brackets'' type '''System''' ''dot '''''out''' ''dot'' '''println''' ''within brackets and double quotes'' '''A grade''''' semicolon''.
+
| પછીની લાઈનમાં ટાઈપ કરો '''else''' ''કૌંસમાં'' ટાઈપ કરો '''System''' ''dot'' '''out''' ''dot'' '''println''' ''કૌંસમાં બે અવતરણમાં'' '''A grade''' ''અર્ધવિરામ''.
 
+
  
 
|-
 
|-
| 08:42
+
| 08:42
| So Finally, if both the conditions are '''False''', the program displays “'''A Grade'''".  
+
| તો છેલ્લે, જો બંને કંડીશનો '''False''' હોય, તો પ્રોગ્રામ “'''A Grade'''" દર્શાવે છે.  
 
+
  
 
|-
 
|-
| 08:48
+
| 08:48
| Now, let us '''save''' and '''run''' this code.
+
| હવે, ચાલો આ કોડને '''સંગ્રહીત''' કરીને '''રન''' કરીએ.  
 
+
 
+
.
+
  
 
|-
 
|-
 
| 08:51
 
| 08:51
| We get the output as '''A Grade'''
+
| આપણને આઉટપુટ '''A Grade''' તરીકે મળે છે 
  
 
|-
 
|-
| 08:55
+
| 08:55
| In this program, the student’s '''testScore''' is '''70''' .
+
| આ પ્રોગ્રામમાં, વિદ્યાર્થીનો '''testScore''' '''૭૦''' છે.
 
+
  
 
|-
 
|-
| 09:00
+
| 09:00
| So the output will be displayed as “'''A Grade'''.
+
| તેથી આઉટપુટ '''A Grade''' તરીકે દેખાશે.
  
 
|-
 
|-
|   09:02
+
| 09:02
| Now  Let us change the''' testScore''' to''' 55.'''  
+
| હવે ચાલો '''testScore''' ને '''૫૫''' માં બદલીએ. 
 
+
  
 
|-
 
|-
| 09:07
+
| 09:07
| Now, '''save''' and '''run''' this program.
+
| હવે, આ પ્રોગ્રામને '''સંગ્રહીત''' કરીને '''રન''' કરો.
  
 
|-
 
|-
| 09:10
+
| 09:10
| In this case, the output will be displayed as “'''B Grade'''”.
+
| આ કિસ્સામાં, આઉટપુટ “'''B Grade'''” તરીકે દેખાશે.  
  
 
|-
 
|-
| 09:16
+
| 09:16
| We can also increase the number of conditions.
+
| આપણે કંડીશનોની ગણતરીને પણ વધાવી શકીએ છીએ.  
 
+
  
 
|-
 
|-
| 09:19
+
| 09:19
| Let us add one more condition after the “'''B grade'''” output section.
+
| ચાલો “'''B grade'''” આઉટપુટ ભાગ પછી વધુ એક કંડીશન ઉમેરીએ.  
 
+
  
 
|-
 
|-
| 09:23
+
| 09:23
| So type here,
+
| તો અહીં ટાઈપ કરો,
Else, Next line
+
'''Else''' પછીની લાઈનમાં
  '''if''' ''within brackets''''' testScore''' ''greater than or equal to'' '''60 '''and''' testScore''' ''less than or equal to'' '''70.'''
+
  '''if''' ''કૌંસમાં'' '''testScore''' ''નાં કરતા મોટું કે બરાબર'' '''૬૦''' એન્ડ '''testScore''' ''નાં કરતા ઓછું કે બરાબર'' '''૭૦'''.
 
+
  
 
|-
 
|-
| 09:47
+
| 09:47
| Open curly brackets press enter  '''System '''''dot '''''out''' ''dot '''''println''' ''within brackets and double quotes''''' O grade''' ''semicolon''.
+
| ખુલ્લો છગડીયો કૌંસ '''એન્ટર''' દબાવો '''System''' ''dot'' '''out''' ''dot'' '''println''' ''કૌંસમાં બે અવતરણમાં'' '''O grade''' ''અર્ધવિરામ''.
 
+
  
 
|-
 
|-
| 10:01
+
| 10:01
| Here if the '''testScore''' is between '''60''' and '''70'''   the program will display "'''O Grade'''".
+
| અહીં જો '''testScore''' '''૬૦''' અને '''૭૦''' ની વચ્ચે છે તો પ્રોગ્રામ "'''O Grade'''" દર્શાવશે.
 
+
  
 
|-
 
|-
| 10:07
+
| 10:07
| Now, change the '''testScore''' of the student to''' 70'''.  
+
| હવે, વિદ્યાર્થીનાં '''testScore''' ને '''૭૦''' માં બદલો.  
 
+
  
 
|-
 
|-
| 10:12
+
| 10:12
| Now, '''save '''and''' run''' the file.
+
| હવે, ફાઈલને '''સંગ્રહીત''' કરીને '''રન''' કરો.
 
+
 
+
 
+
  
 
|-
 
|-
 
| 10:15
 
| 10:15
| | We get the output as follows.
+
| આપણને આઉટપુટ આપેલ પ્રમાણે મળે છે.  
  
 +
|-
 +
| 10:17
 +
| પ્રોગ્રામ આઉટપુટને “'''O grade'''” તરીકે દર્શાવશે.
  
 
|-
 
|-
| 10:17
+
| 10:20
| The program will display the output as “'''O grade'''”.
+
| “'''A grade'''” નથી જેમ પહેલાં બતાવ્યું હતું.  
 
+
  
 
|-
 
|-
| 10:20
+
| 10:23
| It is not “'''A grade'''” as it displayed before.  
+
| '''૭૦''' કરતા મોટા '''testScore''' માટે પ્રોગ્રામ “'''A grade'''” દર્શાવશે.
 
+
  
 
|-
 
|-
| 10:23
+
| 10:28
| The program will display “'''A grade'''” for the '''testScore''' greater than '''70.'''
+
| કંડીશનલ માળખાંને કોડ કરતી વેળાએ:
  
 
|-
 
|-
| 10:28
+
| 10:30
|   While coding conditional structures:
+
| * સ્ટેટમેંટને સમાપ્ત કરતી વેળાએ હમેશા એક અર્ધવિરામ ઉમેરવાનું યાદ રાખો.
  
 
|-
 
|-
| 10:30
+
| 10:35
| * Always remember to add a semicolon while terminating a statement.
+
| * પરંતુ કંડીશન પછીથી અર્ધવિરામને ઉમેરો નહી.
  
 
|-
 
|-
| 10:35
+
| 10:40
| * But don’t add semi-colons after the condition.
+
| * છગડીયા કૌંસમાં કોડનાં બ્લોકને ઉમેરો
  
 
|-
 
|-
| 10:40
+
| 10:43
| * Add the block of code within curly brackets
+
| * છગડીયો કૌંસ વૈકલ્પિક છે જો બ્લોક એક એકલ સ્ટેટમેંટ ધરાવે છે.
|-
+
10:43
+
| * Curly braces are optional if the block contains a single statement.
+
 
   
 
   
 
|-
 
|-
 
| 10:49
 
| 10:49
| We have come to the end of this tutorial.  
+
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.  
  
 
|-
 
|-
| 10:51
+
| 10:51
| In this tutorial,   
+
| આ ટ્યુટોરીયલમાં,   
  
 
|-
 
|-
| 10:53
+
| 10:53
| We have Explained conditional statements
+
| અમે કંડીશનલ સ્ટેટમેંટો સમજાવ્યા  
 +
 
 
|-
 
|-
| 10:56
+
| 10:56
| * Listed the types of conditional statements
+
| * કંડીશનલ સ્ટેટમેંટોનાં પ્રકારોને યાદીબદ્ધ કર્યા
 +
 
 
|-
 
|-
| 10:59
+
| 10:59
| * Used conditional statements: '''if, if...else and if...else if''' in Java programs.
+
| * જાવા પ્રોગ્રામમાં: '''if, if...else અને if...else if''' કંડીશનલ સ્ટેટમેંટો વાપર્યા.
  
 
|-
 
|-
 
| 11:04
 
| 11:04
|Now take an assignment on writing java programs using conditional statements: '''if, if...else and if...else if '''statements.
+
| હવે કંડીશનલ સ્ટેટમેંટો '''if, if...else અને if...else if''' વાપરીને જાવા પ્રોગ્રામ લખવા પર એક એસાઇનમેંટ લો.
  
 +
|-
 +
| 11:12
 +
| * '''if''' સ્ટેટમેંટ વાપરીને બે વેલ્યુઓની સરખામણી કરતુ જાવા પ્રોગ્રામ લખો. 
  
 
|-
 
|-
| 11:12
+
| 11:17
| * Write a java program to compare two values using '''if '''statement.
+
| * આપેલ ક્રમાંક એકી કે બેકી છે તે તપાસ કરતુ જાવા પ્રોગ્રામ લખો.  
|-
+
11:17
+
| * Write a java program to check whether the given number is even or odd.
+
  
Hint : use '''if...else '''statement.
+
સંકેત : '''if...else''' સ્ટેટમેંટ વાપરો.  
  
 
|-
 
|-
| 11:23
+
| 11:23
| * Write a java program to find the biggest number among the three numbers.
+
| ત્રણ ક્રમાંકોમાંથી સૌથી મોટો ક્રમાંક શોધવા માટેનું જાવા પ્રોગ્રામ લખો.  
  
Hint : use '''if...else if '''statement.
+
સંકેત : '''if...else if''' સ્ટેટમેંટ વાપરો.  
  
 +
|-
 +
| 11:29
 +
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે,
  
 
|-
 
|-
| 11:29
+
| 11:32
| To know more about the '''Spoken Tutorial''' project,
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
  
 +
|-
 +
| 11:35
 +
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
| 11:32
+
| 11:38
| watch the video available at the following link.
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
| 11:35
+
| 11:42
| It s ummarizes the Spoken Tutorial project.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 +
|-
 +
| 11:44
 +
| * મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
 
|-
 
|-
| 11:38
+
| 11:47
| If you do not have good bandwidth, you can download and watch it
+
| * જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી '''contact AT spoken HYPHEN tutorial DOT org''' પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
|   11:42
+
| 11:56
| The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
| 11:44
+
| 12:00
| * Conducts workshops using '''spoken tutorials'''  
+
| જે '''આઇસીટી''', '''એમએચઆરડી''', '''ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે.
|-
+
|  11:47
+
| * gives certificates for those who pass an online test. For more details, please write to '''contact AT spoken HYPHEN tutorial DOT org.'''
+
  
 
|-
 
|-
| 11:56
+
| 12:06
| '''Spoken Tutorial '''Project is a part of the '''Talk to a Teacher''' project
+
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''.
|-
+
|  12:00
+
|  It is supported by the '''National Mission on Education through ICT, MHRD, Government of India.
+
|-
+
12:06
+
| '''More information on this Mission is available at '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''
+
 
+
+
  
 
|-
 
|-
|   12:15  
+
| 12:15  
| This script has been contributed by TalentSprint. This is Arya. Ratish from IIT Bombay signing off
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
 
+
Thanks for joining
+
 
+
+
  
 +
જોડાવાબદ્દલ આભાર.
  
 
|}
 
|}

Revision as of 15:20, 6 August 2013



Time' Narration
00:02 જાવામાં If else રચના પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું:
00:09 * કંડીશનલ સ્ટેટમેંટો
00:11 * કંડીશનલ સ્ટેટમેંટોનાં પ્રકારો અને
00:13 * જાવા પ્રોગ્રામોમાં કંડીશનલ સ્ટેટમેંટોનો ઉપયોગ કેવી રીતે કરવો
00:18 આ ટ્યુટોરીયલ માટે અમે વાપરી રહ્યા છીએ:

ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦ જેડીકે ૧.૬ અને એક્લીપ્સ ૩.૭.૦

00:27 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલને વાપરવાની જાણ હોવી જોઈએ
00:31 * જાવામાં Arithmetic, Relational અને Logical operators
00:35 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી દર્શાવેલ વેબસાઈટનો સંદર્ભ લો.
00:42 કંડીશનલ સ્ટેટમેંટો તમારા કોડમાંનાં વિવિધ નિર્ણયો માટે તમને જુદી જુદી ક્રિયાઓ કરવી પડી શકે છે.
00:48 આવી પરિસ્થિતિમાં તમે કંડીશનલ સ્ટેટમેંટો વાપરી શકો છો.
00:52 કંડીશનલ સ્ટેટમેંટ પ્રોગ્રામ એક્ઝેક્યુશનનાં પ્રવાહને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
00:57 જાવામાં આપણી પાસે આપેલ કંડીશનલ સ્ટેટમેંટો છે:
01:01 * If સ્ટેટમેંટ ;
01:02 * If...Else સ્ટેટમેંટ ;
01:03 * If...Else if સ્ટેટમેંટ ;
01:05 * Nested If સ્ટેટમેંટ
01:06 * Switch સ્ટેટમેંટ
01:08 આ ટ્યુટોરીયલમાં, આપણે If, If...Else અને If...Else If સ્ટેટમેંટો વિશે વિગતમાં શીખીશું.
01:15 If સ્ટેટમેંટ ; કંડીશન પર આધારિત સ્ટેટમેંટોનાં બ્લોકને એક્ઝેક્યુટ કરવામાં આનો ઉપયોગ થાય છે.
01:22 આને સિંગલ કંડીશનલ સ્ટેટમેંટ કહેવાય છે.
01:26 If સ્ટેટમેંટ માટે વાક્યરચના ;
01:28 If સ્ટેટમેંટ માં, જો કંડીશન true હોય, તો બ્લોક એક્ઝેક્યુટ થાય છે.
01:34 જો કંડીશન false હોય, તો બ્લોકની અવગણનાં થાય છે અને તે એક્ઝેક્યુટ થતું નથી.
01:40 હવે ચાલો સમજી શકાય એ માટે એક ઉદાહરણ જોઈએ કે કેવી રીતે ઇફ સ્ટેટમેંટને વાપરી શકાવાય છે.
01:45 તો ચાલો એક્લીપ્સ પર જઈએ.
01:48 વ્યક્તિ નાની વયનો છે કે નહી એ ઓળખવા માટેનું આપણે એક પ્રોગ્રામ લખીશું.
01:53 મેં પહેલાથી જ એક Person વર્ગ બનાવ્યો છે.
01:56 હવે, મુખ્ય પધ્ધતિની અંદર ચાલો int પ્રકારની વેરીએબલ ‘age’ જાહેર કરીએ.
02:02 તો મુખ્ય પધ્ધતિની અંદર ટાઈપ કરો int age બરાબર ૨૦ અર્ધવિરામ.
02:14 હવે આપણે નીચે આપ્યા મુજબ If સ્ટેટમેંટ લખીશું:
02:18 પછીની લાઈનમાં if કૌંસમાં age < ૨૧ ખુલ્લો છગડીયો કૌંસ. એન્ટર દબાવો
02:30 અહીં, આપણે તપાસ કરી રહ્યા છીએ કે ઉંમર ૨૧ કરતા નાની છે કે નહી.
02:34 કૌંસની અંદર જે કઈ પણ છે તે if બ્લોક સાથે સંબંધિત છે.
02:38 તેથી કૌંસની અંદર ટાઈપ કરો
02:41 System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The person is Minor અર્ધવિરામ.
02:56 અહીં, જો ઉંમર ૨૧' કરતા નાની છે, તો “The person is minor” દ્રશ્યમાન થશે.
03:03 તો ફાઈલને સંગ્રહીત કરીને રન કરો.
03:08 આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે. The person is minor
03:14 આ કિસ્સામાં, વ્યક્તિની ઉંમર ૨૦ છે, જે ૨૧ કરતા નાની છે.
03:20 તેથી, આપણને આઉટપુટ “The person is minor” તરીકે મળ્યું.
03:24 હવે, આપણે if...else સ્ટેટમેંટ વિશે શીખીશું.
03:27 if...else સ્ટેટમેંટ નો ઉપયોગ વૈકલ્પિક સ્ટેટમેંટોને એક્ઝેક્યુટ કરવા માટે થાય છે.
03:31 આ એકલ કંડીશન પર આધારિત છે.
03:34 ચાલો if...else સ્ટેટમેંટ લખવા માટેની વાક્યરચના જોઈએ.
03:38 જો કંડીશન True હોય છે, તો સ્ટેટમેંટ અથવા કોડનું બ્લોક એક્ઝેક્યુટ થાય છે..
03:44 નહી તો આ બીજા સ્ટેટમેંટને અથવા કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરે છે.
03:49 આપણે હવે જોઈશું કે if...else સ્ટેટમેંટ ને પ્રોગ્રામમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે.
03:54 તો ચાલો એક્લીપ્સ પર જઈએ.
03:57 વ્યક્તિ નાનો છે અથવા મોટો છે તે ઓળખવા માટેનું એક પ્રોગ્રામ આપણે હવે લખીશું.
04:03 તો મુખ્ય પદ્ધતિની અંદર ટાઈપ કરો; int age બરાબર ૨૫
04:12 ત્યારબાદ if કૌંસની અંદર age નાં કરતા મોટી ૨૧,
04:19 છગડીયા કૌંસની અંદર ટાઈપ કરો System dot out dot println કૌંસમાં The person is Major.
04:28 ત્યારબાદ ટાઈપ કરો, પછીની લાઈનમાં
04:32 else છગડીયા કૌંસની અંદર ટાઈપ કરો
04:38 System dot out dot println કૌંસમાં બે અવતરણની અંદર The person is Minor અર્ધવિરામ.
04:51 અહીં, જો ઉંમર ૨૧ કરતા નાની હોય, તો “The person is Minor” દ્રશ્યમાન થશે.
04:58 નહી તો “The person is Major” દ્રશ્યમાન થશે.
05:02 તો હવે ચાલો પ્રોગ્રામને સંગ્રહીત કરીને રન કરીએ.
05:07 આપણને આઉટપુટ મળે છે the person is major
05:11 અહીં, વ્યક્તિની ઉંમર ૨૫ છે, જે ૨૧ કરતા મોટી છે.
05:17 એટલા માટે પ્રોગ્રામ, આઉટપુટ “The person is Major” તરીકે દર્શાવે છે.
05:22 If…Else If સ્ટેટમેંટ સ્ટેટમેંટોનાં વિવિધ સમૂહને એક્ઝેક્યુટ કરવા માટે ઉપયોગમાં આવે છે.
05:29 આ આપેલ બે કંડીશનો પર આધારિત છે.
05:33 તમારી જરૂર મુજબ તમે વધારે કંડીશનો પણ ઉમેરી શકો છો.
05:38 આને branching અથવા decision making statement પણ કહેવાય છે.
05:43 હવે ચાલો આપણે If…Else If સ્ટેટમેંટ લખવા માટેની વાક્યરચના જોઈએ.
05:48 If સ્ટેટમેંટ શરૂઆતમાં condition 1 માટે તપાસ કરે છે.
05:53 જો condition 1 true હોય, તો તે સ્ટેટમેંટ અથવા બ્લોક કોડ ને એક્ઝેક્યુટ કરે છે.
05:59 નહી તો તે ફરીથી condition 2 માટે તપાસ કરે છે.
06:02 જો condition 2 true હોય, તો તે સ્ટેટમેંટ અથવા બ્લોક ૨ ને એક્ઝેક્યુટ કરે છે.
06:09 નહી તો તે statement 3 અથવા બ્લોક કોડ ૩ ને એક્ઝેક્યુટ કરે છે.
06:13 આ રીતે, આપણે If…Else બ્લોક દ્વારા કોડને લંબાવી શકીએ છીએ.
06:17 આ બ્લોકો બહુવિધ કંડીશનો ધરાવી શકે છે.
06:20 જ્યાંસુધી તે true કંડીશન શોધી લેતો નથી, તે અનુરૂપ કોડ એક્ઝેક્યુટ થશે .
06:25 જો તમામ કંડીશનો false હોય, તો તે અંતિમ Else ભાગને એક્ઝેક્યુટ કરશે.
06:30 આપણે જોઈશું કે કેવી રીતે If…Else If સ્ટેટમેંટ નો; પ્રોગ્રામમાં ઉપયોગ કરી શકાય.
06:35 તો એક્લીપ્સ પર જઈએ.
06:37 મેં પહેલાથી જ Student નામનો વર્ગ બનાવ્યો છે.
06:40 ચાલો વિદ્યાર્થીનાં ગ્રેડ ઓળખવા માટેનું પ્રોગ્રામ લખીએ.
06:44 આને કુલ સ્કોર ટકાવારી પર આધાર રાખીને કરાય છે.
06:47 તો Main પદ્ધતિની અંદર, ટાઈપ કરો int સ્પેસ testScore બરાબર 70 અર્ધવિરામ.
06:58 testScore નામનું ઇનપુટ વેરીએબલ કુલ સ્કોર ટકાવારીને મેળવવા માટે ઉપયોગમાં આવે છે.
07:05 પછીની લાઈનમાં ટાઈપ કરો if કૌંસમાં testScore નાં કરતા ઓછું 35, છગડીયા કૌંસમાં System dot out dot println કૌંસમાં બે અવતરણમાં C grade અર્ધવિરામ .
07:28 જો testScore ૩૫ કરતા ઓછો હોય, તો પ્રોગ્રામ "C Grade" દર્શાવે છે.
07:34 પછીની લાઈનમાં else ટાઈપ કરો
07:37 પછીની લાઈનમાં ટાઈપ કરો if કૌંસમાં testScore નાં કરતા મોટું કે બરાબર ૩૫ એન્ડ testScore નાં કરતા ઓછું કે બરાબર ૬૦. સંપૂર્ણ કંડીશનને કૌંસમાં મુકો ખુલ્લો છગડીયો કૌંસ એન્ટર દબાવો
08:03 ટાઈપ કરો System dot println કૌંસમાં B grade અર્ધવિરામ
08:13 અહીં, પ્રોગ્રામ Else If ભાગમાં બીજી કંડીશન માટે તપાસ કરશે.
08:18 જો testScore ૩૫ અને ૬૦ ની વચ્ચે હોય તો પ્રોગ્રામ "B Grade" દર્શાવે છે.
08:24 પછીની લાઈનમાં ટાઈપ કરો else કૌંસમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં A grade અર્ધવિરામ.
08:42 તો છેલ્લે, જો બંને કંડીશનો False હોય, તો પ્રોગ્રામ “A Grade" દર્શાવે છે.
08:48 હવે, ચાલો આ કોડને સંગ્રહીત કરીને રન કરીએ.
08:51 આપણને આઉટપુટ A Grade તરીકે મળે છે
08:55 આ પ્રોગ્રામમાં, વિદ્યાર્થીનો testScore ૭૦ છે.
09:00 તેથી આઉટપુટ A Grade તરીકે દેખાશે.
09:02 હવે ચાલો testScore ને ૫૫ માં બદલીએ.
09:07 હવે, આ પ્રોગ્રામને સંગ્રહીત કરીને રન કરો.
09:10 આ કિસ્સામાં, આઉટપુટ “B Grade” તરીકે દેખાશે.
09:16 આપણે કંડીશનોની ગણતરીને પણ વધાવી શકીએ છીએ.
09:19 ચાલો “B grade” આઉટપુટ ભાગ પછી વધુ એક કંડીશન ઉમેરીએ.
09:23 તો અહીં ટાઈપ કરો,

Else પછીની લાઈનમાં

if કૌંસમાં testScore નાં કરતા મોટું કે બરાબર ૬૦ એન્ડ testScore નાં કરતા ઓછું કે બરાબર ૭૦. 
09:47 ખુલ્લો છગડીયો કૌંસ એન્ટર દબાવો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં O grade અર્ધવિરામ.
10:01 અહીં જો testScore ૬૦ અને ૭૦ ની વચ્ચે છે તો પ્રોગ્રામ "O Grade" દર્શાવશે.
10:07 હવે, વિદ્યાર્થીનાં testScore ને ૭૦ માં બદલો.
10:12 હવે, ફાઈલને સંગ્રહીત કરીને રન કરો.
10:15 આપણને આઉટપુટ આપેલ પ્રમાણે મળે છે.
10:17 પ્રોગ્રામ આઉટપુટને “O grade” તરીકે દર્શાવશે.
10:20 આ “A grade” નથી જેમ પહેલાં બતાવ્યું હતું.
10:23 ૭૦ કરતા મોટા testScore માટે પ્રોગ્રામ “A grade” દર્શાવશે.
10:28 કંડીશનલ માળખાંને કોડ કરતી વેળાએ:
10:30 * સ્ટેટમેંટને સમાપ્ત કરતી વેળાએ હમેશા એક અર્ધવિરામ ઉમેરવાનું યાદ રાખો.
10:35 * પરંતુ કંડીશન પછીથી અર્ધવિરામને ઉમેરો નહી.
10:40 * છગડીયા કૌંસમાં કોડનાં બ્લોકને ઉમેરો
10:43 * છગડીયો કૌંસ વૈકલ્પિક છે જો બ્લોક એક એકલ સ્ટેટમેંટ ધરાવે છે.
10:49 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
10:51 આ ટ્યુટોરીયલમાં,
10:53 અમે કંડીશનલ સ્ટેટમેંટો સમજાવ્યા
10:56 * કંડીશનલ સ્ટેટમેંટોનાં પ્રકારોને યાદીબદ્ધ કર્યા
10:59 * જાવા પ્રોગ્રામમાં: if, if...else અને if...else if કંડીશનલ સ્ટેટમેંટો વાપર્યા.
11:04 હવે કંડીશનલ સ્ટેટમેંટો if, if...else અને if...else if વાપરીને જાવા પ્રોગ્રામ લખવા પર એક એસાઇનમેંટ લો.
11:12 * if સ્ટેટમેંટ વાપરીને બે વેલ્યુઓની સરખામણી કરતુ જાવા પ્રોગ્રામ લખો.
11:17 * આપેલ ક્રમાંક એકી કે બેકી છે તે તપાસ કરતુ જાવા પ્રોગ્રામ લખો.

સંકેત : if...else સ્ટેટમેંટ વાપરો.

11:23 ત્રણ ક્રમાંકોમાંથી સૌથી મોટો ક્રમાંક શોધવા માટેનું જાવા પ્રોગ્રામ લખો.

સંકેત : if...else if સ્ટેટમેંટ વાપરો.

11:29 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે,
11:32 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
11:35 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
11:38 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
11:42 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
11:44 * મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
11:47 * જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો.
11:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
12:00 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
12:06 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro.
12:15 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble