Difference between revisions of "Java/C2/Primitive-type-conversions/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 153: | Line 153: | ||
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
− | | | + | | આપણે તે વેરિયેબલ પહેલા, કૌંસ માં '''int''' નો ઉપયોગ કરી કરીશું. |
− | |||
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | | | + | | આ સ્ટેટમેન્ટ કહે છે કે વેરિયેબલ '''b''' ના ડેટા '''int''' માં ડેટા ટાઇપમાં કન્વર્ટ થાય છે અને અને a માં સંગ્રહિત થાય છે. |
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | | | + | | ફાઈલ સંગ્રહ કરો અને રન કરો. |
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, '''float''' વેલ્યુ '''int''' માં કન્વર્ટ કરવામાં આવી છે. |
|- | |- | ||
| 03:56 | | 03:56 | ||
− | | | + | | પરંતુ ડેટા ટાઇપ બંધબેસાડવા માટે, ડેટા તે અનુસાર બદલવામાં આવ્યા છે. |
− | + | ||
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
− | | | + | | એક્સપ્લિક્ટ કન્વર્ઝન ડેટાને int થી float માં કન્વર્ટ કરવા માટે પણ વાપરી શકાય છે. |
− | + | ||
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | | | + | | ચાલો અગાઉના ઉદાહરણનો પ્રયાસ કરીએ. |
|- | |- | ||
| 04:10 | | 04:10 | ||
| int a =5, float b, b = float a | | int a =5, float b, b = float a | ||
+ | |||
|- | |- | ||
| 04:32 | | 04:32 | ||
| '''System.out.println(b);''' | | '''System.out.println(b);''' | ||
+ | |||
|- | |- | ||
| 04:36 | | 04:36 | ||
− | | | + | | આપણે ઈન્ટીજરથી ફ્લોટમાં કન્વર્ટ કરવા માટે એક્સપ્લિક્ટ કન્વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છીએ. |
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
− | | | + | | ફાઈલ સંગ્રહ કરો અને રન કરો. |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | | | + | | આપણે જોશું કે int વેલ્યુ ફ્લોટ વેલ્યુમાં કન્વર્ટ કરવામાં આવી છે. |
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
− | | | + | | ચાલો જોઈએ શું થાય છે જયારે આપણે '''character''' ને '''integer''' માં કન્વર્ટ કરીએ છીએ. |
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
− | | int a, '''char c ''''' | + | | int a, '''char c ''''' ઇકવલ ટુ, સિંગલ અવતરણ ચિહ્નમાં ''''''m';''' |
' | ' | ||
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
− | | '''a ''''' | + | | '''a ''''' ઇકવલ ટુ ''''(int) c ''''' |
|- | |- | ||
Line 222: | Line 221: | ||
|- | |- | ||
| 05:36 | | 05:36 | ||
− | | | + | | આપણે કેરેક્ટર '''m''' ને ઈન્ટીજરમાં કન્વર્ટ કરીએ છીએ અને વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ. |
+ | |||
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
− | | | + | | સંગ્રહ કરો અને રન કરો. |
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ 109 છે, જે '''m''' ની આસ્કી વેલ્યુ છે. |
|- | |- | ||
| 05:58 | | 05:58 | ||
− | | | + | | એનો અર્થ છે, જયારે '''char''' '''int''' માં કન્વર્ટ થાય છે, તો એની આસ્કી વેલ્યુ સંગ્રહ થાય છે. |
− | + | ||
|- | |- | ||
| 06:03 | | 06:03 | ||
− | | | + | |ચાલો આ ડીજીટ સાથે પ્રયાસ કરીએ. |
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | | char c = | + | | char c = ડીજીટ 5 |
|- | |- | ||
| 06:11 | | 06:11 | ||
− | | | + | | સંગ્રહ કરો અને રન કરો. |
|- | |- | ||
| 06:18 | | 06:18 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ 53 છે જે 5 ની આસ્કી વેલ્યુ છે. |
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | | | + | | તે નંબર 5 નથી. |
|- | |- | ||
| 06:26 | | 06:26 | ||
− | | | + | | નંબર મેળવવા માટે, આપણે સ્ટ્રીંગનો ઉપયોગ કરવું પડશે અને ઈન્ટીજરમાં કન્વર્ટ કરો. |
− | + | ||
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | | | + | | ચાલો જોઈએ આ કેવી રીતે કરવું. |
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | | | + | | મેઈન ફન્કશન સાફ કરો. |
|- | |- | ||
| 06:38 | | 06:38 | ||
− | | | + | | ટાઇપ કરો, |
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | |'''String sHeight ''''' | + | |'''String sHeight ''''' ઊંચાઈનું સ્ટ્રીંગ સ્વરૂપ , ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર '''''6 ''''' |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 06:58 | | 06:58 | ||
− | |'''int h ''' | + | |'''int h ''' ઇકવલ ટુ, એક્સપ્લિક્ટ કન્વર્ઝન, '''int of sHeight ''' અને |
+ | |||
|- | |- | ||
| 07:11 | | 07:11 | ||
− | |'''System '''''dot''''' out '''''dot '''''println ''''' '''''h ''''' | + | |'''System '''''dot''''' out '''''dot '''''println ''''' '''''h ''''' ફાઈલ સંગ્રહો. |
|- | |- | ||
| 07:27 | | 07:27 | ||
− | | | + | |મેં વેલ્યુ 6 સાથે સ્ટ્રીંગ વેરિયેબલ બનાવેલ છે અને હું ઈન્ટીજરમાં બદલવા માટે પ્રયાસ કરી રહ્યી છું પરંતુ આપણે જોઈએ છીએ કે અહીં એરર છે. |
− | |||
− | |||
|- | |- | ||
| 07:37 | | 07:37 | ||
− | | | + | | અને એરર મેસેજ છે, '''Cannot cast from String to int.''' |
− | + | ||
|- | |- | ||
| 07:42 | | 07:42 | ||
− | | | + | |આનો અર્થ છે, સ્ટ્રીંગ કન્વર્ટ કરવા માટે આપણે ઈમ્પ્લીસિત અથવા એક્સ્પ્લીસિત કન્વર્ઝનનો ઉપયોગ ન કરી શકીએ. |
− | + | ||
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
− | | | + | |તે અન્ય પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે. ચાલો તેનો ઉપયોગ કરીએ. |
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
− | | | + | | '''int sHeight ''' રદ કરો અને ટાઇપ કરો, '''''Integer '''''dot '''''parseInt sHeight ''''. |
+ | |||
|- | |- | ||
| 08:21 | | 08:21 | ||
− | | | + | |ફાઈલ સંગ્રહ કરો અને રન કરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 08:29 | | 08:29 | ||
− | | | + | | આપણે જોશું કે વેલ્યુ સફળતાપૂર્વક ઈન્ટીજરમાં કન્વર્ટ થઇ છે. |
|- | |- | ||
| 08:35 | | 08:35 | ||
− | | | + | |આ કરવા માટે આપણે ઈન્ટીજર મોડ્યુલની '''parseInt''' મેથડનો ઉપયોગ કરીશું. |
|- | |- | ||
| 08:41 | | 08:41 | ||
− | | | + | |હવે ચાલો જોઈએ કે શું થશે જો ત્યાં એક કરતા વધુ ડીજીટ હોય જેમ કે '''6543'''. |
+ | |||
|- | |- | ||
| 08:49 | | 08:49 | ||
− | | | + | | ફાઈલ સંગ્રહ કરો અને રન કરો. |
− | + | ||
|- | |- | ||
| 08:55 | | 08:55 | ||
− | | | + | | આપણે જોશું કે ફરીથી નંબર ધરાવતી સ્ટ્રિંગ સફળતાપૂર્વક ઈન્ટીજરમાં કન્વર્ટ કરવામાં આવી છે. |
+ | |||
|- | |- | ||
| 09:03 | | 09:03 | ||
− | | | + | | હવે ચાલો જોઈએ શું થશે જો સ્ટ્રીંગ ફ્લોટિંગ પોઈન્ટ નંબર છે. |
+ | |||
|- | |- | ||
| 09:10 | | 09:10 | ||
− | | | + | |'''6543 ''' ને '''65.43''' માં બદલો. તેથી આપણી પાસે સ્ટ્રીંગમાં ફ્લોટિંગ પોઈન્ટ નંબર છે અને આપણે એ ઈન્ટીજરમાં કન્વર્ટ કરીએ છીએ. |
+ | |||
|- | |- | ||
| 09:22 | | 09:22 | ||
− | | | + | |ફાઈલ સંગ્રહો અને રન કરો. |
− | + | ||
|- | |- | ||
| 09:31 | | 09:31 | ||
| We see that their is an error This happens beacuse we cannot convert a string which contains floating point number to an integer | | We see that their is an error This happens beacuse we cannot convert a string which contains floating point number to an integer | ||
− | |||
|- | |- |
Revision as of 12:02, 29 July 2013
Time' | Narration |
00:01 | જાવામાં ટાઇપ કનવરઝન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00:08 | * એક ડેટા ટાઇપમાંથી બીજા ડેટા ટાઇપમાં કેવી રીતે બદલવું. |
00:13 | * અહીં બે પ્રકારના કન્વર્ઝન છે, જેમના નામ છે: ઈમ્પલીસીટ અને એક્સ્પલીસીટ કન્વર્ઝન અને |
00:18 | * સ્ટ્રિંગ્સથી નંબરમાં કેવી રીતે બદલવું |
00:23 | આ ટ્યુટોરીયલ માટે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ,
|
00:33 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં ડેટા ટાઇપ માટેનું જ્ઞાન હોવું જરૂરી છે.
|
00:38 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ. |
00:47 | ટાઇપ કન્વર્ઝન નો અર્થ છે એક ડેટા ટાઇપથી બીજામાં રૂપાંતર કરવું.
|
00:53 | ચાલો જોઈએ આ કેવી રીતે કરવું.
|
00:55 | Eclipse પર જાઓ. |
01:02 | અહીં આપણી પાસે ઇક્લિપ્સ IDE છે અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે.
|
01:07 | મેં TypeConversion નામનો એક ક્લાસ બનાવ્યો છે અને તે અંદર મેઈન મેથડ ઉમેર્યી છે.
|
01:13 | હવે ચાલો થોડા વેરીયેબલો બનાવીએ. |
01:19 | int a ઇકવલ ટુ5
float b b ઇકવલ ટુ a
|
01:33 | મેં બે વેરિયેબલ બનાવ્યા છે. a જે ઇનટીજર છે છે અને b જે ફ્લોટ છે.
|
01:39 | હું ફ્લોટ વેરિયેબલમાં ઇનટીજર વેલ્યુ સંગ્રહ કરું છું.
|
01:43 | ચાલો જોઈએ ફ્લોટ વેરિયેબલ હવે શું ધરાવે છે.
|
01:48 | System dot out dot println b '
|
01:58 | ફાઈલ સંગ્રહો અને રન કરો. |
02:07 | આપણે જોશું કે ઇનટીજર 5 હવે ફ્લોટ 5 .0 માં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
|
02:13 | આ પ્રકારનું કન્વર્ઝન ઈમ્પલીસીટ કન્વર્ઝન કહેવામાં આવે છે.
|
02:17 | નામ પ્રમાણે, વેલ્યુ આપમેળે અનુકૂળ ડેટા ટાઇપમાં કન્વર્ટ થાય છે.
|
02:24 | હવે ચાલો સમાન પદ્ધતિનો ઉપયોગ કરી float ને int માં કન્વર્ટ કરીએ. |
02:30 | 5 રદ કરો , float b ઇકવલ ટુ 2.5f લખો, ચાલો b ને a માં સંગ્રહીયે અને a ની વેલ્યુ પ્રિન્ટ કરો. |
02:50 | ફાઈલ સંગ્રહો.
|
02:56 | આપણે જોઈએ છીએ કે ત્યાં એક એરર આવી છે.
|
03:00 | એરર મેસેજ છે, Type mismatch: cannot convert from float to int |
03:06 | એનો અર્થ છે કે ઈમ્પલીસીટ કન્વર્ઝન માત્ર int થી float માં શક્ય છે પરંતુ બીજા અન્ય માર્ગમાં નહી. |
03:13 | float થી int માં કન્વર્ટ કરવા માટે આપણે એક્સપ્લીસીટ કન્વર્ઝનનો ઉપયોગ કરવાની જરૂર છે.
|
03:17 | ચાલો જોઈએ એ કેવી રીતે કરવું. |
03:23 | આપણે તે વેરિયેબલ પહેલા, કૌંસ માં int નો ઉપયોગ કરી કરીશું. |
03:34 | આ સ્ટેટમેન્ટ કહે છે કે વેરિયેબલ b ના ડેટા int માં ડેટા ટાઇપમાં કન્વર્ટ થાય છે અને અને a માં સંગ્રહિત થાય છે. |
03:43 | ફાઈલ સંગ્રહ કરો અને રન કરો. |
03:51 | આપણે જોઈ શકીએ છીએ, float વેલ્યુ int માં કન્વર્ટ કરવામાં આવી છે.
|
03:56 | પરંતુ ડેટા ટાઇપ બંધબેસાડવા માટે, ડેટા તે અનુસાર બદલવામાં આવ્યા છે. |
04:01 | એક્સપ્લિક્ટ કન્વર્ઝન ડેટાને int થી float માં કન્વર્ટ કરવા માટે પણ વાપરી શકાય છે. |
04:07 | ચાલો અગાઉના ઉદાહરણનો પ્રયાસ કરીએ. |
04:10 | int a =5, float b, b = float a |
04:32 | System.out.println(b); |
04:36 | આપણે ઈન્ટીજરથી ફ્લોટમાં કન્વર્ટ કરવા માટે એક્સપ્લિક્ટ કન્વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છીએ. |
04:42 | ફાઈલ સંગ્રહ કરો અને રન કરો.
|
04:51 | આપણે જોશું કે int વેલ્યુ ફ્લોટ વેલ્યુમાં કન્વર્ટ કરવામાં આવી છે.
|
04:58 | ચાલો જોઈએ શું થાય છે જયારે આપણે character ને integer માં કન્વર્ટ કરીએ છીએ. |
05:06 | int a, char c ઇકવલ ટુ, સિંગલ અવતરણ ચિહ્નમાં 'm';
' |
05:24 | a ઇકવલ ટુ '(int) c |
05:32 | System dot out dot println ' a. |
05:36 | આપણે કેરેક્ટર m ને ઈન્ટીજરમાં કન્વર્ટ કરીએ છીએ અને વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ. |
05:43 | સંગ્રહ કરો અને રન કરો. |
05:53 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ 109 છે, જે m ની આસ્કી વેલ્યુ છે.
|
05:58 | એનો અર્થ છે, જયારે char int માં કન્વર્ટ થાય છે, તો એની આસ્કી વેલ્યુ સંગ્રહ થાય છે. |
06:03 | ચાલો આ ડીજીટ સાથે પ્રયાસ કરીએ. |
06:06 | char c = ડીજીટ 5 |
06:11 | સંગ્રહ કરો અને રન કરો. |
06:18 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ 53 છે જે 5 ની આસ્કી વેલ્યુ છે. |
06:24 | તે નંબર 5 નથી.
|
06:26 | નંબર મેળવવા માટે, આપણે સ્ટ્રીંગનો ઉપયોગ કરવું પડશે અને ઈન્ટીજરમાં કન્વર્ટ કરો. |
06:31 | ચાલો જોઈએ આ કેવી રીતે કરવું. |
06:33 | મેઈન ફન્કશન સાફ કરો. |
06:38 | ટાઇપ કરો,
|
06:40 | String sHeight ઊંચાઈનું સ્ટ્રીંગ સ્વરૂપ , ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્ન અંદર 6 |
06:58 | int h ઇકવલ ટુ, એક્સપ્લિક્ટ કન્વર્ઝન, int of sHeight અને |
07:11 | System dot out dot println h ફાઈલ સંગ્રહો. |
07:27 | મેં વેલ્યુ 6 સાથે સ્ટ્રીંગ વેરિયેબલ બનાવેલ છે અને હું ઈન્ટીજરમાં બદલવા માટે પ્રયાસ કરી રહ્યી છું પરંતુ આપણે જોઈએ છીએ કે અહીં એરર છે. |
07:37 | અને એરર મેસેજ છે, Cannot cast from String to int. |
07:42 | આનો અર્થ છે, સ્ટ્રીંગ કન્વર્ટ કરવા માટે આપણે ઈમ્પ્લીસિત અથવા એક્સ્પ્લીસિત કન્વર્ઝનનો ઉપયોગ ન કરી શકીએ. |
07:48 | તે અન્ય પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે. ચાલો તેનો ઉપયોગ કરીએ. |
07:58 | int sHeight રદ કરો અને ટાઇપ કરો, Integer dot parseInt sHeight '. |
08:21 | ફાઈલ સંગ્રહ કરો અને રન કરો. |
08:29 | આપણે જોશું કે વેલ્યુ સફળતાપૂર્વક ઈન્ટીજરમાં કન્વર્ટ થઇ છે. |
08:35 | આ કરવા માટે આપણે ઈન્ટીજર મોડ્યુલની parseInt મેથડનો ઉપયોગ કરીશું. |
08:41 | હવે ચાલો જોઈએ કે શું થશે જો ત્યાં એક કરતા વધુ ડીજીટ હોય જેમ કે 6543. |
08:49 | ફાઈલ સંગ્રહ કરો અને રન કરો. |
08:55 | આપણે જોશું કે ફરીથી નંબર ધરાવતી સ્ટ્રિંગ સફળતાપૂર્વક ઈન્ટીજરમાં કન્વર્ટ કરવામાં આવી છે. |
09:03 | હવે ચાલો જોઈએ શું થશે જો સ્ટ્રીંગ ફ્લોટિંગ પોઈન્ટ નંબર છે. |
09:10 | 6543 ને 65.43 માં બદલો. તેથી આપણી પાસે સ્ટ્રીંગમાં ફ્લોટિંગ પોઈન્ટ નંબર છે અને આપણે એ ઈન્ટીજરમાં કન્વર્ટ કરીએ છીએ. |
09:22 | ફાઈલ સંગ્રહો અને રન કરો. |
09:31 | We see that their is an error This happens beacuse we cannot convert a string which contains floating point number to an integer |
09:41 | We have to convert it to a float.Let us see how to do so; |
09:45 | First data type should be float, |
09:51 | Second we will use float . parsefloat |
10:07 | We are using the Parsefloat methods of the float class to convert the string containing a floating point number into an actual floating point number. |
10:18 | Save the file run it. We can see that the string containing a floating point number has been successfully converted to floating point number. |
10:33 | And this is how we do implicit and explicit conversion and How do we converts strings to numbers. |
10:45 | This brings us to the end of the tutorial. |
10:48 | In this tutorial we have learnt how to convert data from one type to another. |
10:54 | What is meant by implicit and explicit conversin |
10:57 | and How to convert strings to numbers. |
11:01 | As an assignment for this tutorial Read about the Integer.toString and Float.toString.
|
11:07 | And Find out What do they do? |
11:14 | To know more about the Spoken Tutorial project, watch the video available at the following link, |
11:20 | It summarises the spoken- tutorial project. |
11:23 | if you do not have good bandwidth, you can download and watch it |
11:27 | The Spoken Tutorial Project Team. Conducts workshops using spoken tutorials |
11:31 | Gives certificates for those who pass an online test. |
11:34 | For more details, please write to contact AT spoken HYPHEN tutorial DOT org. |
11:40 | The Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
11:44 | It is supported by theNational Mission on Education through ICT, MHRD, Government of India. |
11:50 | More information on this Mission is available at the following link spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro |
11:55 | This tutorial has been contributed by TalentSprint. Thanks for joining.
|