Difference between revisions of "Java/C2/Installing-Eclipse/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 38: | Line 38: | ||
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
− | | જો તમે | + | | જો તમે '''પ્રોક્સી''' વાપરતા નેટવર્ક પર છો, તો તમારી પાસે '''પ્રોક્સી'''નું એક્સેસ હોવું જોઈએ. |
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
− | | જો નથી, તો સંદર્ભીત ટ્યુટોરીયલો માટે | + | | જો નથી, તો સંદર્ભીત ટ્યુટોરીયલો માટે નીચે આપેલ અમારી વેબસાઈટ જુઓ. |
|- | |- |
Revision as of 12:49, 12 August 2013
Time | Narration |
00:01 | Installing Eclipse on Linux પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો Eclipse ને ઉબુન્ટુ પર અને રેડહેટ ઓપરેટીંગ સીસ્ટમ પર કેવી રીતે સંસ્થાપીત કરવું. |
00:15 | આ ટ્યુટોરીયલ માટે, આપણે ઉબુન્ટુ 11.10 વાપરી રહ્યા છીએ |
00:20 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે |
00:22 | ઈન્ટરનેટથી જોડાયેલા હોવા જોઈએ અને લીનક્સમાં ટર્મીનલ વાપરવાનું જ્ઞાન હોવું જોઈએ. |
00:28 | તમારી પાસે રૂટ એક્સેસ અથવા સૂડો પરવાનગી પણ હોવી જોઈએ. |
00:32 | જો તમે નથી જાણતા કે રૂટ અથવા સૂડો શું છે, ચિંતા ન કરો. |
00:36 | તમે ટ્યુટોરીયલ દરમ્યાન જઈ શકો છો. |
00:39 | જો તમે પ્રોક્સી વાપરતા નેટવર્ક પર છો, તો તમારી પાસે પ્રોક્સીનું એક્સેસ હોવું જોઈએ. |
00:45 | જો નથી, તો સંદર્ભીત ટ્યુટોરીયલો માટે નીચે આપેલ અમારી વેબસાઈટ જુઓ. |
00:51 | આપણે હવે દર્શાવેલ આદેશોનાં ઉપયોગથી એક્લીપ્સ ને ઉબુન્ટુ પર સંસ્થાપીત કરીશું અને |
00:55 | નાના ફેરફારો વિશે પણ શીખીશું જેની જરૂર રેડહેટ પર સમાન કાર્ય કરવા માટે છે. |
01:05 | હવે ચાલો ટર્મીનલ ખોલીએ. |
01:07 | Control, Alt અને t દબાવો. |
01:10 | આ ઉબુન્ટુમાં ટર્મીનલને શરૂ કરે છે. |
01:18 | જો તમે એવાં નેટવર્ક પર હોવ જે પ્રોક્સી વાપરે છે, તો તમને તેને ટર્મીનલ પર સુયોજિત કરવું પડશે. |
01:23 | જો તમે પ્રોક્સી શું છે તે નથી જાણતા, તો તમે કદાચ એવાં નેટવર્ક પર નથી જે એ વાપરે છે. |
01:28 | તો તમે આ પગલું અવગણી શકો છો. |
01:30 | એવાં લોકો માટે જે પ્રોક્સી વાપરે છે, તેમને તેને સુયોજિત કરવું પડશે. |
01:34 | પ્રોક્સી બે પ્રકારની છે. |
01:36 | પહેલાવાળીને યુઝરનામ અને પાસવર્ડની જરૂર છે જયારે બીજીને નથી. |
01:40 | સંબંધિત વ્યક્તિથી, જાણો કે તમે કયા પ્રકારની પ્રોક્સી વાપરી રહ્યા છો. |
01:45 | ટર્મીનલ પર ટાઈપ કરો, sudo SPACE HYPHEN s |
01:52 | પણ તે પ્રોમ્પ્ટ કરતા, પાસવર્ડ ટાઈપ કરો. |
01:57 | નોંધ લો જેમ તમે પાસવર્ડ ટાઈપ કરો છો, કોઈપણ પ્રતિસાદ તારક ચિહ્ન રૂપે અથવા તો બીજા કોઈ પ્રતીકો રૂપે નથી એન્ટર દબાવો |
02:06 | નોંધ લો કે પ્રોમ્પ્ટ પ્રતીક ડોલર થી હેશ માં બદલાયું છે. |
02:14 | હવે ટાઈપ કરો
http UNDERSCORE proxy EQUAL TO |
02:47 | આ આદેશમાં, tsuser એ પ્રોક્સી સત્તાધીકરણ માટે યુઝરનામ છે અને tspwd પાસવર્ડ છે. |
02:55 | આ વેલ્યુઓમાં પોતાની જરૂર મુજબ ફેરફાર કરો. |
02:59 | 10.24.0.2 એ પ્રોક્સીનું હોસ્ટ એડ્રેસ છે અને 8080 પોર્ટ ક્રમાંક છે. |
03:07 | આ વિગતોને પણ, પોતાની જરૂર મુજબ બદલી કરો એન્ટર દબાવો. |
03:14 | અમુક કીસ્સામાં નેટવર્કને સત્તાધીકરણની જરૂર હોતી નથી. |
03:18 | આવા કીસ્સામાં યુઝરનામ અને પાસવર્ડ ભાગને ખાલી મૂકી શકાય છે. |
03:22 | જેમ કે મારી પ્રોક્સીને સત્તાધીકરણની જરૂર નથી, હું તે વિગતોને નીકાળવાં માટે જઈ રહ્યી છું. |
03:28 | પહેલાનો આદેશ મેળવવાં માટે ઉપર બાણવાળા ચિન્હને દબાવો અને યુઝરનામ અને પાસવર્ડ રદ્દ કરો અને |
03:35 | એન્ટર દબાવો |
03:36 | આ આદેશો http પ્રોક્સીને સુયોજિત કરે છે. https પ્રોક્સી કેવી રીતે સુયોજિત કરવી એ આપણે જાણીએ છીએ |
03:44 | પહેલાનો આદેશ મેળવવાં માટે ઉપર બાણવાળા ચિન્હને દબાવો અને http ને https બદલી કરવાં માટે s' ટાઈપ કરો અને એન્ટર દબાવો |
03:54 | આપણે હવે સફળતાપૂર્વક પ્રોક્સી સુયોજિત કરી છે |
03:58 | સામાન્ય પ્રોમ્પ્ટ પર પાછું જવા માટે Ctrl + D દબાવો. |
04:02 | સ્ક્રીન સાફ કરવા માટે clear' ટાઈપ કરીને એન્ટર દબાવો |
04:11 | હવે આપણે એક્લીપ્સ સંસ્થાપીત કરીશું. |
04:14 | ટાઈપ કરો sudo SPACE apt HYPHEN get SPACE update. |
04:25 | આ આદેશ તમામ ઉપલબ્ધ સોફ્ટવેરની યાદી ફેચ કરે છે, એન્ટર દબાવો |
04:33 | તમારા ઈન્ટરનેટની ઝડપ પર આધાર રાખી, સોફ્ટવેરની યાદીને ફેચ કરવાં માટે તે થોડોક સમય લે છે |
04:45 | ટર્મીનલ જયારે ડોલર પ્રોમ્પ્ટ પર પાછું ફરે ત્યારે કામગીરી પૂર્ણ થાય છે. સ્ક્રીન સાફ કરવા માટે clear' ટાઈપ કરીને એન્ટર દબાવો |
04:55 | ટાઈપ કરો sudo space apt hypen get space install space eclipse અને એન્ટર દબાવો. |
05:10 | આ આદેશ સીસ્ટમ પર એક્લીપ્સ સોફ્ટવેર ફેચ કરે છે અને સંસ્થાપીત કરે છે. |
05:15 | એ લાઈનની નોંધ લો જે વંચાય છે, needs to give 10.8 Mb. |
05:22 | તમારી સીસ્ટમ પર આધાર રાખીને આ ક્રમાંક અલગ હશે અને તમારા ઇન્ટરનેટ ઝડપ પર આધાર રાખીને |
05:27 | પેકેજોને ફેચ કરવાં માટે લાગનાર સમય અલગ હશે. |
05:30 | Y અથવા N પ્રોમ્પ્ટ પર y ટાઈપ કરીને એન્ટર દબાવો |
05:39 | તમામ જરૂરી પેકેજો સીસ્ટમમાં ડાઉનલોડ થઇ ગયા છે અને ખુલ્લાં થયા છે |
05:59 | ટર્મીનલ જયારે ડોલર પ્રોમ્પ્ટ પર પાછું ફરે છે ત્યારે સંસ્થાપન પૂર્ણ થાય છે. |
06:05 | હવે ચાલો ચકાસીએ કે એક્લીપ્સ સીસ્ટમ પર સંસ્થાપીત થઇને ઉપલબ્ધ છે કે નહી |
06:10 | Alt+ F2 દબાવો ડાયલોગ બોક્સમાં Eclipse ટાઈપ કરો અને એન્ટર દબાવો |
06:22 | આ એક્લીપ્સ એપ્લીકેશનને શરૂ કરે છે. જો એક્લીપ્સ સંસ્થાપીત નથી, તો તે એપ્લીકેશન ખોલશે નહી. |
06:31 | આપણને વર્કસ્પેસ શરૂ કરનારી પ્રોમ્પ્ટ મળે છે. આગળ વધવા માટે OK ક્લિક કરો. |
06:40 | અને આપણને “Welcome to Eclipse” પુષ્ઠ મળે છે. આનો અર્થ એ છે કે એક્લીપ્સ સફળતાપૂર્વક સીસ્ટમ પર સંસ્થાપીત થઇ ગયું છે. |
06:53 | એક્લીપ્સ સંસ્થાપન પ્રક્રિયા જેવી ઉબુન્ટુ પર છે તેવી જ Debian, Kubuntu અને Xubuntu માં એકસરખી છે |
07:04 | રેડહેટ પર એક્લીપ્સ સંસ્થાપનની પ્રક્રિયા ઉબુન્ટુ પર છે તેવી જ છે. |
07:09 | એકમાત્ર તફાવત એ ફેચીંગ અને સંસ્થાપન માટે ઉપયોગ થનાર આદેશો છે. |
07:13 | સોફ્ટવેરની યાદીને ફેચ કરવા માટે, sudo SPACE yum SPACE update ઉપયોગમાં લો. |
07:19 | એક્લીપ્સ ને સંસ્થાપીત કરવા માટે, sudo SPACE yum SPACE install SPACE eclipse ઉપયોગમાં લો. |
07:27 | Fedora, centos અને suse linux પર એક્લીપ્સ સંસ્થાપનની પ્રક્રિયા રેડહેટ પર છે એવી જ છે. |
07:37 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
07:39 | આપણે જોયું કે એક્લીપ્સ ને ઉબુન્ટુ અને એ સમાનની બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર અને રેડહેટ અને એવી જ બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર કેવી રીતે સંસ્થાપીત કરવું. |
07:49 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે, |
07:52 | વધારે ઓપરેટીંગ સીસ્ટમો શોધો જે એક્લીપ્સ માટે સમાન સંસ્થાપન પ્રક્રિયા ધરાવે |
07:59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
08:04 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:07 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ. |
08:13 | મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
08:16 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
08:19 | વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો. |
08:26 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:30 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08:36 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro. |
08:42 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |