Difference between revisions of "Java/C2/First-Java-Program/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 82: | Line 82: | ||
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | | | + | |તમે જ્યાં ફાઈલ સંગ્રહવા ઈચ્છો છો તે સ્થાન બ્રાઉઝ કરો. |
|- | |- | ||
| 01:51 | | 01:51 | ||
− | | | + | | અહીં, Home ડિરેક્ટરીમાં હું ફોલ્ડર બનાવીશ. |
|- | |- | ||
| 01:57 | | 01:57 | ||
− | | | + | |ચાલો તેને '''Demo''' નામ આપીએ , '''Enter''' ડબાઓ. |
+ | |||
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | | | + | |પછી આ ફોલ્ડર અંદર આપણે ફાઇલ સંગ્રહ કરીશું. |
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
− | | | + | | '''Name''' ટેક્સ્ટ બોક્સમાં, ક્લાસનું નામ લખો. |
|- | |- | ||
| 02:13 | | 02:13 | ||
− | | | + | |જાવામાં, ક્લાસનું નામ અને ફાઈલનું નામ સમાન હોવું જોઈએ. |
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
− | | | + | |યાદ કરો આપણે HelloWorld ક્લાસ બનાવ્યો હતો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 02:25 | + | | 02:25 |
− | | | + | |તો આપણે ફાઈલ ''' HelloWorld dot java''' તરીકે સંગ્રહીશું. |
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | | '''Dot ''' | + | | '''Dot java''' જાવા ફાઇલને આપેલ ફાઈલ એક્સટેન્સન છે. |
|- | |- | ||
|02:39 | |02:39 | ||
− | | | + | | પછી '''Save ''' બટન પર ક્લિક કરો. ફાઈલ હવે સંગ્રહાય છે. |
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
− | | | + | | ક્લાસ અંદર, આપણે '''main''' મેથડ લખીશું. |
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | | + | |તો ટાઇપ કરો |
|- | |- | ||
| 02:54 | | 02:54 | ||
− | |'''''public static void main ''' '' | + | |'''''public static void main ''' ''કૌંસ'', કૌંસ અંદર '''String''' '''arg''' ચોરસ કૌંસ'' |
|- | |- | ||
| 03:10 | | 03:10 | ||
− | |'''Main''' | + | |'''Main''' ફન્કશન પ્રોગ્રામનું શરૂઆત બિંદુ ચિહ્નિત કરે છે. |
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
− | | | + | |આપણે ભવિષ્યના ટ્યુટોરીયલ માં '''public, static, void અને String arg''' માટે જોઈશું. |
− | + | ||
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
− | | | + | |પછી ફરીથી, કર્લી કૌંસ ખોલો. |
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
− | | | + | |'''Enter ''' ડબાઓ અને કર્લી કૌંસ બંધ કરો. |
− | + | ||
− | + | ||
− | |||
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | | | + | | આ બે કર્લી કૌંસ વચ્ચેનો કોડ main મેથડનો છે. |
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
− | | | + | | હવે આપણે '''Terminal''' પર રેખા દર્શાવવા માટેનો કોડ લખીશું. |
Revision as of 14:48, 17 July 2013
Time' | Narration |
00:02 | First java program પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું, |
00:11 | સિમ્પલ જાવા પ્રોગ્રામ બનાવવું, |
00:14 | પ્રોગ્રામ કમ્પાઈલ કરવું, |
00:16 | પ્રોગ્રામ રન કરવું અને |
00:19 | જાવામાં અનુસરવામાં આવતા નેમીંગ કન્વેન્શનો વિષે |
00:24 | અહીં આપણે ઉબુન્ટુ આવૃત્તિ 11.10 અને જાવા ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ jdk 1.6 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:32 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે JDK 1.6 તમારી સિસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ. |
00:39 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે બતાવેલ અમારી વેબસાઇટ જુઓ. |
00:46 | હવે ચાલો આપણો પ્રથમ જાવા પ્રોગ્રામ લખીએ. |
00:51 | તે માટે તમને Terminal અને Text Editor ની જરૂર છે. |
00:56 | હું Text Editor તરીકે gedit નો ઉપયોગ કરી રહ્યી છું. |
01:01 | Text editor માં, આપણે પ્રથમ HelloWorld ક્લાસ બનાવીશું. |
01:06 | તો ટાઇપ કરો, class HelloWorld. HelloWorld એ ક્લાસનું નામ છે. |
01:17 | કર્લી કૌંસ ખોલો. Enter ડબાઓ અને કર્લી કૌંસ બંધ કરો. |
01:24 | આ બે કર્લી કૌંસ વચ્ચેનો કોડ HelloWorld ક્લાસનો છે. |
01:33 | હવે ટોચ પર Save ચિહ્ન પર ક્લિક કરી ફાઇલ સેવ કરો |
01:37 | ફાઈલ વારંવાર સંગ્રહ્વી સારી વાત છે. |
01:43 | તો Save As સંવાદ બોક્સ દેખાય છે. |
01:46 | તમે જ્યાં ફાઈલ સંગ્રહવા ઈચ્છો છો તે સ્થાન બ્રાઉઝ કરો. |
01:51 | અહીં, Home ડિરેક્ટરીમાં હું ફોલ્ડર બનાવીશ. |
01:57 | ચાલો તેને Demo નામ આપીએ , Enter ડબાઓ. |
02:02 | પછી આ ફોલ્ડર અંદર આપણે ફાઇલ સંગ્રહ કરીશું. |
02:08 | Name ટેક્સ્ટ બોક્સમાં, ક્લાસનું નામ લખો. |
02:13 | જાવામાં, ક્લાસનું નામ અને ફાઈલનું નામ સમાન હોવું જોઈએ. |
02:20 | યાદ કરો આપણે HelloWorld ક્લાસ બનાવ્યો હતો. |
02:25 | તો આપણે ફાઈલ HelloWorld dot java તરીકે સંગ્રહીશું. |
02:33 | Dot java જાવા ફાઇલને આપેલ ફાઈલ એક્સટેન્સન છે. |
02:39 | પછી Save બટન પર ક્લિક કરો. ફાઈલ હવે સંગ્રહાય છે. |
02:47 | ક્લાસ અંદર, આપણે main મેથડ લખીશું.
|
02:53 | તો ટાઇપ કરો |
02:54 | public static void main કૌંસ, કૌંસ અંદર String arg ચોરસ કૌંસ
|
03:10 | Main ફન્કશન પ્રોગ્રામનું શરૂઆત બિંદુ ચિહ્નિત કરે છે.
|
03:15 | આપણે ભવિષ્યના ટ્યુટોરીયલ માં public, static, void અને String arg માટે જોઈશું. |
03:23 | પછી ફરીથી, કર્લી કૌંસ ખોલો. |
03:27 | Enter ડબાઓ અને કર્લી કૌંસ બંધ કરો. |
03:32 | આ બે કર્લી કૌંસ વચ્ચેનો કોડ main મેથડનો છે. |
03:41 | હવે આપણે Terminal પર રેખા દર્શાવવા માટેનો કોડ લખીશું.
|
03:46 | So inside main method typeSystem dot out dot println parentheses semi-colon
|
03:59 | This is the statement used to print a line. semi-colon is used to terminate a line.
|
04:10 | Now let us tell Java, what to print.
|
04:13 | So Within parentheses in double quotes type, My first java program exclamation mark. |
04:30 | Let us Save the file by clicking on Save icon. |
04:36 | Let's go to Terminal. |
04:38 | Make sure that you are in the directory where you save your HelloWorld.java
|
04:46 | Remember that I am in my home directory.
|
04:50 | So type cd Space Demo and hit Enter
|
04:59 | We see HelloWorld.java file present in the Demo folder. |
05:06 | Lets compile this file so type javac Space HelloWorld dot java and hit enter
|
05:21 | This compile the file that we have created. |
05:25 | Alright now the file is compiled as we see no error. |
05:30 | We can see HelloWorld.class file created. |
05:36 | This file can run anywhere. |
05:38 | That is, on any Operating System. |
05:41 | We do not need java compiler as well. |
05:45 | Hence, java is rightly described as “write once, run anywhere.”
|
05:51 | So After successful compilation, run the program using the command, |
05:56 | java (no c) space HelloWorld (no dot java) extension and hit Enter. |
06:07 | You will get the output My first java program! |
06:13 | So we have written our first java program.Let us go back to editor
|
06:22 | Now, remove the semi-colon which is at the end of the statement. |
06:27 | Click on Save icon. |
06:29 | Let us go back to the Terminal. |
06:33 | Run the command javac HelloWorld dot java. |
06:41 | The compiler gives an error. |
06:44 | It says, a semi colon is expected on the fifth line.
|
06:52 | The up arrow points to the error statement. |
06:57 | Let us go back to the Editor. |
07:01 | In Java, all statements are terminated with semicolons. |
07:06 | So go to the fifth line and add a semicolon.
|
07:13 | Click on the Save icon. It is necessary to save the file before compiling |
07:22 | Let us go back to the Terminal. |
07:25 | Compile the file using javac Space HelloWorld dot java. |
07:32 | The file is successfully compiled as we see no errors. |
07:36 | Now, run the program using the command java HelloWorld and .
|
07:45 | We see the output My first java program! |
07:49 | This is how you handle errors in java. |
07:54 | As the series progresses, we will learn more about the errors. |
08:02 | We now see what are the naming conventions in java. |
08:06 | * class name should be in CamelCase. |
08:10 | * Which means each new word begins with an upper case. |
08:14 | * Example: class HelloWorld, class ChessGame. |
08:19 | So, H of hello and W of World are in uppercase.
|
08:25 | Similarly C and G of Chess and Game respectively are in uppercase. |
08:31 | The method name should be the mixed case. |
08:35 | Which means that the first word should begin with a lower case. |
08:39 | And all new words followed should begin with an upper case. |
08:44 | Also the method name should be a verb.
|
08:48 | For Example: showString(), main(), goToHelp(). Here s of show is in lowercase while S of string is in uppercase .The variable name should not begin with digits . |
09:06 | We cannot use keywords for our class, method or variable name. |
09:13 | For example: cannot use keywords like public, private, void, static and many more.
|
09:22 | So in this tutorial, we have learnt to write, compile and run a simple java program. |
09:30 | We also saw the naming conventions followed in java. |
09:35 | For self assessment write a simple java program to prints Java file name and class name should be same.
|
09:47 | To know more about the Spoken Tutorial Project |
09:50 | Watch the video available at http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
09:58 | It summarises the Spoken Tutorial project |
10:02 | If you do not have good bandwidth, you can download and watch it |
10:08 | The Spoken Tutorial Project Team |
10:10 | Conducts workshops using spoken tutorials |
10:13 | Gives certificates for those who pass an online test |
10:17 | For more details, please write to contact@spoken-tutorial.org
|
10:25 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
10:30 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
10:38 | More information on this Mission is available at
http://spoken-tutorial.org/NMEICT-Intro
|
10:49 | We have come to the end of this tutorial. |
10:51 | Thanks for joining. |
10:53 | This is Prathamesh Salunke signing off. Jai Hind. |