Difference between revisions of "C-and-C++/C2/If-And-Else-If-statement/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 || '''Time''' || '''Narration'' |- | 00.02 | Welcome to the spoken tutorial on '''Conditional statements in C and C++''' |- | 00.09 | In this tutorial we will …') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
|| '''Time''' | || '''Time''' | ||
− | || '''Narration'' | + | || '''Narration''' |
|- | |- | ||
− | | | + | | 00.02 |
− | | | + | | '''Conditional statements in C and C++''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
− | | | + | | 00.09 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00.12 |
− | | | + | | એક એકલ '''statement''' કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00.14 |
− | | | + | | કેવી રીતે '''સ્ટેટમેંટો'''નાં જૂથને એક્ઝેક્યુટ કરવું. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00.17 |
− | | | + | | આપણે ઉદાહરણો વડે આ કરીશું. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00.20 |
− | | | + | | આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું. |
|- | |- | ||
− | | | + | | 00.25 |
− | | | + | | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, '''ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10'''. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00.32 |
− | | '''gcc''' | + | | '''gcc''' અને '''g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1''' |
|- | |- | ||
| 00.39 | | 00.39 | ||
− | | | + | | ચાલો '''કંડીશન સ્ટેટમેંટો'''નાં પરીચય સાથે શરૂઆત કરીએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00.43 |
− | | | + | | એક પ્રોગ્રામમાં '''સ્ટેટમેંટ''' એ પ્રોગ્રામ એક્ઝેક્યુશનનાં પ્રવાહને નિયંત્રીત કરે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00.50 |
− | | | + | | કયો કોડ એક્ઝેક્યુટ કરવો છે, એ પરનાં નિર્ણયને લેવા માટે તે મદદ કરે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00.56 |
− | | | + | | આપણે કંડીશનોને તપાસ કરી શકીએ છીએ, કે તે '''true''' અથવા '''false''' છે કે નહી. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01.01 |
− | | | + | | આપણે એક એકલ સ્ટેટમેંટ અથવા સ્ટેટમેંટોનાં જૂથને એક્ઝેક્યુટ કરી શકીએ છીએ. |
|- | |- | ||
| 01.08 | | 01.08 | ||
− | | | + | | ચાલો '''if statements''' નાં પ્રવાહને સમજીએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01.13 |
− | | | + | | અહીં, જો કંડીશન '''true''' હોય તો, '''statement1''' એક્ઝેક્યુટ થશે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01.21 |
− | | | + | | જો કંડીશન '''false''' હોય તો, '''statement2''' એક્ઝેક્યુટ થશે. |
|- | |- | ||
− | | | + | | 01.29 |
− | | | + | | હવે આપણે '''else if''' સ્ટેટમેંટનાં પ્રવાહને જોઈશું, |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01.33 |
− | | | + | | અહીં, જો '''condition1''' '''true''' હોય તો, '''statement1''' એક્ઝેક્યુટ થશે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01.41 |
− | | | + | | જો '''condition1''' '''false''' હોય તો તે બીજી કોઈ કંડીશન માટે તપાસ કરશે જે કે '''condition2''' છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01.50 |
− | | | + | | જો '''condition2''' '''true''' હોય તો, '''statement3''' એક્ઝેક્યુટ થશે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01.55 |
− | | | + | | અને જો '''condition2''' '''false''' હોય, તો '''statement2''' એક્ઝેક્યુટ થશે. |
|- | |- | ||
− | | | + | | 02.03 |
− | | | + | | હવે ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 02.06 |
− | | | + | | મેં પહેલાથી જ એડીટર પર કોડ ટાઈપ કર્યો છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 02.09 |
− | | | + | | તો ચાલો હું તે ખોલું. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 02.13 |
− | | | + | | નોંધ લો આપણા ફાઈલનું નામ '''ifstmt.c''' છે |
|- | |- | ||
− | | | + | | 02.19 |
− | | | + | | આ પ્રોગ્રામમાં આપણે બે ક્રમાંકોનાં સરવાળાની ગણતરી કરીશું અને અમુક કંડીશનો તપાસીશું. |
|- | |- | ||
− | | | + | | 02.27 |
− | | | + | | ચાલો હું કોડ સમજાવું. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 02.31 |
− | | | + | | આ આપણી '''હેડર ફાઈલ''' છે. |
|- | |- | ||
− | | | + | | 02.34 |
− | | | + | | આ આપણું '''મુખ્ય ફંક્શન''' છે. |
|- | |- | ||
| 02.38 | | 02.38 | ||
− | | | + | | અહીં આપણે ત્રણ ઇંટેગર વેરીએબલો જાહેર કર્યા છે '''a''', '''b''' અને '''sum'''. |
|- | |- | ||
− | | | + | | 02.47 |
− | | | + | | અહીં આપણે વપરાશકર્તા ઈનપુટ માંગી રહ્યા છીએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 02.49 |
− | | | + | | વપરાશકર્તા '''a''' અને '''b''' ની વેલ્યુઓ દાખલ કરશે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 02.53 |
− | | | + | | વેલ્યુઓ '''variable a''' અને '''variable b''' માં સંગ્રહીત થશે. |
|- | |- | ||
− | | | + | | 02.58 |
− | | 'scanf()''' | + | | ''''scanf()''' કંસોલમાંથી ડેટાને વાંચે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03.02 |
− | | | + | | તે ત્યારબાદ પરીણામને આપેલ '''વેરીએબલ''' માં સંગ્રહીત કરે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03.06 |
− | | | + | | '''scanf()''' માં '''format specifier''' ડેટાનાં પ્રકારને જાણવા માટે મદદ કરે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03.11 |
− | | | + | | જેમ કે અહીં આપણી પાસે '''%d''' છે તે દર્શાવે છે કે આપણે ઇંટેગર ડેટા પ્રકાર સાથે વ્યવહાર કરી રહ્યા છીએ. |
|- | |- | ||
− | | | + | | 03.19 |
− | | | + | | અહીં આપણે '''a''' અને '''b''' ની વેલ્યુઓને ઉમેરીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
| 03.22 | | 03.22 | ||
− | | | + | | આપણે પરીણામ '''sum''' માં સંગ્રહીત કરીશું. |
|- | |- | ||
− | | | + | | 03.26 |
− | | | + | | ત્યારબાદ આપણે પરીણામ પ્રીંટ કરીએ છીએ. |
|- | |- | ||
− | | | + | | 03.29 |
− | | | + | | આ આપણું '''if statement''' છે. |
|- | |- | ||
− | | | + | | 03.31 |
− | | | + | | અહીં, આપણે એ કંડીશન તપાસ કરીએ છીએ કે, '''sum''' '''20''' કરતાં મોટો છે કે નહી. |
|- | |- | ||
− | | | + | | 03.36 |
− | | | + | | જો કંડીશન '''true''' હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ '''Sum is greater than 20'''. |
|- | |- | ||
− | | | + | | 03.43 |
− | | | + | | હવે ચાલો હું આ લાઈનોને ટીપ્પણી કરું. |
|- | |- | ||
− | | | + | | 03.48 |
− | | | + | | આ આપણું '''રીટર્ન સ્ટેટમેંટ''' છે. |
|- | |- | ||
− | | | + | | 03.51 |
− | | | + | | હવે '''Save''' પર ક્લિક કરો |
|- | |- | ||
− | | | + | | 03.53 |
− | | | + | | પહેલા આપણે '''if સ્ટેટમેંટ''' નું એક્ઝેક્યુશન જોઈશું. |
|- | |- | ||
− | | | + | | 03.58 |
− | | | + | | તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt અને T''' કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો. |
|- | |- | ||
| 04.09 | | 04.09 | ||
− | | | + | | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, '''gcc ifstmt.c -o if''' અને '''એન્ટર''' દબાવો |
|- | |- | ||
| 04.20 | | 04.20 | ||
− | | | + | | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, '''./if''' '''એન્ટર''' દબાવો |
|- | |- | ||
| 04.26 | | 04.26 | ||
− | | | + | | તે આપેલ રીતે દેખાય છે, |
|- | |- | ||
− | | | + | | 04.28 |
− | |Enter the value of a and b. | + | | '''Enter the value of a and b'''. |
|- | |- | ||
− | | | + | | 04.32 |
− | | | + | | હું વેલ્યુઓ '''10''' અને '''12''' રીતે આપીશ. |
|- | |- | ||
− | | | + | | 04.38 |
− | | | + | | આઉટપુટ '''Sum of a and b is 22''' આ રીતે દેખાય છે. સરવાળો '''20''' કરતા મોટો છે. |
|- | |- | ||
| 04.46 | | 04.46 | ||
− | | | + | | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | | + | | 04.49 |
− | | | + | | આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું. |
|- | |- | ||
− | | | + | | 04.53 |
− | | | + | | ચાલો હું અહીંથી ટીપ્પણી રદ્દ કરું. |
|- | |- | ||
− | | | + | | 04.57 |
− | | | + | | હું ટીપ્પણી અહીં આપીશ. |
|- | |- | ||
− | | | + | | 05.00 |
− | | | + | | હવે '''Save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | | + | | 05.03 |
− | | | + | | આ આપણું '''else-if''' સ્ટેટમેંટ છે. |
|- | |- | ||
− | | | + | | 05.05 |
− | | | + | | અહીં, આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું કે '''Sum''' '''10''' કરતા વધારે છે કે નહી |
|- | |- | ||
− | | | + | | 05.11 |
− | | | + | | જો કંડીશન '''true''' હોય. તો આપણે પ્રીંટ કરીએ છીએ '''Sum is greater than 10 and less than 20'''. |
|- | |- | ||
| 05.18 | | 05.18 | ||
− | | | + | | હવે આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | | + | | 05.20 |
− | | | + | | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. |
|- | |- | ||
− | | | + | | 05.27 |
− | | | + | | તે આપેલ રીતે દેખાય છે, |
|- | |- | ||
− | | | + | | 05.28 |
− | |Enter the value of a and b. | + | | '''Enter the value of a and b'''. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 05.30 |
− | | | + | | હું વેલ્યુઓ '''10''' અને '''2''' રીતે આપીશ. |
|- | |- | ||
− | | | + | | 05.35 |
− | | | + | | આઉટપુટ આપેલ રીતે દેખાય છે : '''Sum of a and b is 12'''. |
|- | |- | ||
− | | | + | | 05.39 |
− | | | + | | સરવાળો '''10''' કરતા વધારે અને '''20''' કરતા ઓછો છે. |
|- | |- | ||
| 05.43 | | 05.43 | ||
− | | | + | | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | | + | | 05.48 |
− | | | + | | હું અહીંથી અને અહીંથી ટીપ્પણી રદ્દ કરીશ. હવે '''save''' પર ક્લિક કરો, |
|- | |- | ||
− | | | + | | 05.56 |
− | | | + | | જો બંને કંડીશનો '''false''' હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ '''Sum is less than 10'''. |
|- | |- | ||
− | | | + | | 06.04 |
− | | | + | | આ આપણું '''else સ્ટેટમેંટ''' છે. |
|- | |- | ||
− | | | + | | 06.08 |
− | | | + | | હવે ચાલો એક્ઝેક્યુટ કરીએ અને જોઈએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
| 06.12 | | 06.12 | ||
− | | | + | | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. |
|- | |- | ||
− | | | + | | 06.18 |
− | | | + | | અહીં તે આપેલ રીતે દેખાય છે, |
|- | |- | ||
− | | | + | | 06.20 |
− | |Enter the value of a and b. | + | | '''Enter the value of a and b'''. |
|- | |- | ||
− | | | + | | 06.22 |
− | | | + | | હું વેલ્યુઓ '''3''' અને '''5''' રીતે આપીશ. |
|- | |- | ||
− | | | + | | 06.27 |
− | | | + | | આપણે આઉટપુટ આપેલ રીતે જોઈએ છીએ, '''sum of a and b is 8'''. |
|- | |- | ||
− | | | + | | 06.31 |
− | | | + | | સરવાળો '''10''' કરતા ઓછો છે. |
|- | |- | ||
− | | | + | | 06.34 |
− | | | + | | હવે આપણે અમુક એવાં સામાન્ય એરરોને જોઈશું જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. |
|- | |- | ||
− | | | + | | 06.39 |
− | | | + | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | | + | | 06.41 |
− | | | + | | ધારો કે, અહીં '''if સ્ટેટમેંટ''' નાં અંતમાં હું એક અર્ધવિરામ ટાઈપ કરીશ. |
|- | |- | ||
− | | | + | | 06.47 |
− | | | + | | ચાલો જોઈએ શું થશે. '''Save''' પર ક્લિક કરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06.50 |
− | | | + | | ચાલો એક્ઝેક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | | + | | 06.53 |
− | | | + | | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. |
|- | |- | ||
− | | | + | | 06.56 |
− | | | + | | આપણને એક એરર દેખાય છે: '''else without a previous if''' |
|- | |- | ||
| 07.02 | | 07.02 | ||
− | | | + | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. આ એક સિન્ટેક્ષ એરર છે. |
|- | |- | ||
− | | | + | | 07.07 |
− | |If | + | | '''If સ્ટેટમેંટ''' એક અર્ધવિરામ વડે રદ્દ થશે નહી. |
|- | |- | ||
− | | | + | | 07.10 |
− | | | + | | અને '''else if સ્ટેટમેંટ''' ક્યારે પણ એક '''if''' વિના કામ કરશે નહી. |
|- | |- | ||
| 07.16 | | 07.16 | ||
− | | | + | | ચાલો એરર સુધાર કરીએ. અહીં ''';''' રદ્દ કરો |
|- | |- | ||
| 07.22 | | 07.22 | ||
− | | | + | | હવે '''Save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | | + | | 07.25 |
− | | | + | | ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવો. |
|- | |- | ||
| 07.29 | | 07.29 | ||
− | | | + | | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. |
|- | |- | ||
− | | | + | | 07.35 |
− | | | + | | '''a''' અને '''b''' ની વેલ્યુ દાખલ કરો |
|- | |- | ||
− | | | + | | 07.37 |
− | | | + | | હું વેલ્યુ '''3''' અને '''6''' રીતે આપીશ. |
|- | |- | ||
− | | | + | | 07.44 |
− | | | + | | આઉટપુટ આપેલ રીતે દેખાય છે |
|- | |- | ||
− | | | + | | 07.46 |
− | |Sum of a and b is 9. | + | | '''Sum of a and b is 9'''. સરવાળો '''10''' કરતા ઓછો છે. |
|- | |- | ||
− | | | + | | 07.52 |
− | | | + | | હવે ચાલો જોઈએ સમાન પ્રોગ્રામને '''C++''' માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
|- | |- | ||
− | | | + | | 07.57 |
− | | | + | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
|- | |- | ||
| 08.00 | | 08.00 | ||
− | | | + | | હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. |
|- | |- | ||
| 08.03 | | 08.03 | ||
− | | | + | | તમારા કીબોર્ડ પર '''Shift, Ctrl અને S''' એકસાથે દબાવો. |
|- | |- | ||
− | | | + | | 08.11 |
− | | | + | | હવે ફાઈલને '''.cpp''' એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને '''Save''' પર ક્લિક કરો |
|- | |- | ||
− | | | + | | 08.20 |
− | | | + | | આપણે હેડર ફાઈલને '''iostream''' તરીકે બદલીશું |
|- | |- | ||
| 08.26 | | 08.26 | ||
− | | | + | | ચાલો '''using''' સ્ટેટમેંટનો અહીં સમાવેશ કરીએ. |
|- | |- | ||
− | | | + | | 08.30 |
− | | | + | | હવે '''search for an replace''' ટેક્સ્ટ વિકલ્પ પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 08.36 |
− | | | + | | ચાલો '''cout statement''' થી '''printf સ્ટેટમેંટ''' બદલી કરીએ. |
|- | |- | ||
− | | | + | | 08.40 |
− | | | + | | '''Replace all''' પર ક્લિક કરો અને '''Close''' પર ક્લિક કરો |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 08.46 |
− | | | + | | હવે બંધ કૌંસને અહીં રદ્દ કરો. |
|- | |- | ||
− | | | + | | 08.50 |
− | | | + | | '''cin સ્ટેટમેંટ''' થી '''scanf સ્ટેટમેંટ''' બદલી કરો. |
|- | |- | ||
− | | | + | | 08.55 |
− | | | + | | ટાઈપ કરો '''cin >>''' |
|- | |- | ||
| 09.00 | | 09.00 | ||
− | | | + | | કારણ કે આપણે '''C++''' માં એક લાઈનને વાંચવા માટે '''cin >> function''' નો ઉપયોગ કરીએ છીએ. |
− | |||
|- | |- | ||
| 09.06 | | 09.06 | ||
− | | | + | | હવે '''format specifiers''' ને રદ્દ કરો. |
|- | |- | ||
− | | | + | | 09.09 |
− | | | + | | અલ્પવિરામ અને '''&''' રદ્દ કરો |
|- | |- | ||
− | | | + | | 09.12 |
− | | | + | | અહીં અલ્પવિરામને રદ્દ કરો અને બે બંધ ખૂણાનાં કૌંસ ટાઈપ કરો. |
|- | |- | ||
− | | | + | | 09.17 |
− | | | + | | ફરીથી '''&''' અને બંધ કૌંસ રદ્દ કરો હવે '''Save''' પર ક્લિક કરો |
|- | |- | ||
− | | | + | | 09.25 |
− | | | + | | અહીં બંધ કૌંસ અને અલ્પવિરામને રદ્દ કરો. |
|- | |- | ||
− | | | + | | 09.32 |
− | | | + | | હવે '''\n''' અને '''ફોર્મેટ સ્પેસીફાયર''' ને રદ્દ કરો |
|- | |- | ||
− | | | + | | 09.37 |
− | | | + | | હવે બે ખુલ્લા કૌંસ ટાઈપ કરો |
|- | |- | ||
− | | | + | | 09.42 |
− | | | + | | ફરીથી ટાઈપ કરો '''બે ખુલ્લા કૌંસ''' '''“\n”'''. |
|- | |- | ||
− | | | + | | 09.49 |
− | | | + | | અહીં પણ આપણે બંધ કૌંસને રદ્દ કરીશું. |
|- | |- | ||
− | | | + | | 09.54 |
− | | | + | | હવે ફરીથી બંધ કૌંસ અહીંથી અને અહીંથી રદ્દ કરો. |
|- | |- | ||
− | | | + | | 09.59 |
− | | | + | | હવે '''Save''' પર ક્લિક કરો |
|- | |- | ||
| 10.03 | | 10.03 | ||
− | | | + | | ચાલો એક્ઝેક્યુટ કરીએ. |
|- | |- | ||
− | | | + | | 10.04 |
− | | | + | | ટર્મીનલ પર પાછા આવીએ. ચાલો પ્રોમ્પ્ટને સાફ કરીએ. |
|- | |- | ||
− | | | + | | 10.10 |
− | | | + | | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો '''g++ ifstmt.cpp -o if1''' |
|- | |- | ||
− | | | + | | 10.21 |
− | | | + | | અહીં આપણી પાસે '''if1''' છે કારણ કે આપણે ફાઈલ '''ifstmt.c''' માટે આઉટપુટ પેરામીટરને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. |
|- | |- | ||
− | | | + | | 10.31 |
− | | | + | | હવે '''Enter''' દબાવો |
|- | |- | ||
− | | | + | | 10.33 |
− | | | + | | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો '''./if1''' '''Enter''' દબાવો |
|- | |- | ||
− | | | + | | 10.39 |
− | | | + | | '''a''' અને '''b''' ની વેલ્યુ દાખલ કરો. હું વેલ્યુઓ '''20''' અને '''10''' તરીકે આપીશ. |
|- | |- | ||
− | | | + | | 10.48 |
− | | | + | | આઉટપુટ આપેલ રીતે દેખાય છે, '''Sum of a and b is 30'''. |
|- | |- | ||
− | | | + | | 10.53 |
− | | | + | | સરવાળો '''20''' કરતા મોટો છે. |
|- | |- | ||
− | | | + | | 10.57 |
− | | | + | | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
|- | |- | ||
− | | | + | | 10.59 |
− | | | + | | હવે આપણી સ્લાઇડો પર પાછા ફરીએ. |
+ | |||
|- | |- | ||
| 11.03 | | 11.03 | ||
− | | | + | | સારાંશમાં. |
|- | |- | ||
− | | | + | | 11.04 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, '''if statement''' દા.ત. '''if(condition)''' |
− | {…........ | + | '''{…........ ''' |
− | } | + | '''} ''' |
|- | |- | ||
− | | | + | | 11.12 |
− | |else if statement | + | | '''else if statement''' દા.ત. '''else if(condition)''' |
− | {…......... | + | '''{….........''' |
− | } | + | '''}''' |
|- | |- | ||
− | | | + | | 11.18 |
− | | | + | | એક એસાઈનમેંટ રૂપે, |
|- | |- | ||
− | | | + | | 11.19 |
− | | | + | | એક એવું પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે '''a''' એ '''b''' કરતા મોટો છે અથવા '''b''' કરતા નાનો છે. |
|- | |- | ||
− | | | + | | 11.24 |
− | |''' | + | | '''સંકેત''': '''if સ્ટેટમેંટ''' વાપરો. |
|- | |- | ||
− | | | + | | 11.28 |
− | | | + | | બીજું એક પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે કઈ વેલ્યુ મોટી છે '''a''', '''b''' કે '''c'''. |
|- | |- | ||
− | | | + | | 11.34 |
− | |''' | + | | '''સંકેત''': '''else-if સ્ટેટમેંટ''' વાપરો. |
|- | |- | ||
− | | | + | | 11.39 |
− | | | + | | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. '''http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial''' |
|- | |- | ||
− | | | + | | 11.41 |
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
− | | | + | | 11.44 |
− | | | + | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
− | |11.49 | + | | 11.49 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
|- | |- | ||
− | | | + | | 11.51 |
− | | | + | | મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
− | | | + | | 11.54 |
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
− | | | + | | 11.58 |
− | | | + | | વધુ વિગત માટે, કૃપા કરી '''contact [at] spoken hyphen tutorial dot org''' પર સંપર્ક કરો. |
|- | |- | ||
− | | | + | | 12.05 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
− | | | + | | 12.09 |
− | | | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
− | | | + | | 12.16 |
− | | | + | | આ મિશન પર વધુ માહીતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"'''. |
|- | |- | ||
| 12.21 | | 12.21 | ||
− | | | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
− | + | જોડાવાબદ્દલ આભાર. | |
|} | |} |
Revision as of 13:05, 16 July 2013
Time | Narration |
00.02 | Conditional statements in C and C++ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.09 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00.12 | એક એકલ statement કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
00.14 | કેવી રીતે સ્ટેટમેંટોનાં જૂથને એક્ઝેક્યુટ કરવું. |
00.17 | આપણે ઉદાહરણો વડે આ કરીશું. |
00.20 | આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું. |
00.25 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10. |
00.32 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 |
00.39 | ચાલો કંડીશન સ્ટેટમેંટોનાં પરીચય સાથે શરૂઆત કરીએ. |
00.43 | એક પ્રોગ્રામમાં સ્ટેટમેંટ એ પ્રોગ્રામ એક્ઝેક્યુશનનાં પ્રવાહને નિયંત્રીત કરે છે. |
00.50 | કયો કોડ એક્ઝેક્યુટ કરવો છે, એ પરનાં નિર્ણયને લેવા માટે તે મદદ કરે છે. |
00.56 | આપણે કંડીશનોને તપાસ કરી શકીએ છીએ, કે તે true અથવા false છે કે નહી. |
01.01 | આપણે એક એકલ સ્ટેટમેંટ અથવા સ્ટેટમેંટોનાં જૂથને એક્ઝેક્યુટ કરી શકીએ છીએ. |
01.08 | ચાલો if statements નાં પ્રવાહને સમજીએ. |
01.13 | અહીં, જો કંડીશન true હોય તો, statement1 એક્ઝેક્યુટ થશે. |
01.21 | જો કંડીશન false હોય તો, statement2 એક્ઝેક્યુટ થશે. |
01.29 | હવે આપણે else if સ્ટેટમેંટનાં પ્રવાહને જોઈશું, |
01.33 | અહીં, જો condition1 true હોય તો, statement1 એક્ઝેક્યુટ થશે. |
01.41 | જો condition1 false હોય તો તે બીજી કોઈ કંડીશન માટે તપાસ કરશે જે કે condition2 છે. |
01.50 | જો condition2 true હોય તો, statement3 એક્ઝેક્યુટ થશે. |
01.55 | અને જો condition2 false હોય, તો statement2 એક્ઝેક્યુટ થશે. |
02.03 | હવે ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ. |
02.06 | મેં પહેલાથી જ એડીટર પર કોડ ટાઈપ કર્યો છે. |
02.09 | તો ચાલો હું તે ખોલું. |
02.13 | નોંધ લો આપણા ફાઈલનું નામ ifstmt.c છે |
02.19 | આ પ્રોગ્રામમાં આપણે બે ક્રમાંકોનાં સરવાળાની ગણતરી કરીશું અને અમુક કંડીશનો તપાસીશું. |
02.27 | ચાલો હું કોડ સમજાવું. |
02.31 | આ આપણી હેડર ફાઈલ છે. |
02.34 | આ આપણું મુખ્ય ફંક્શન છે. |
02.38 | અહીં આપણે ત્રણ ઇંટેગર વેરીએબલો જાહેર કર્યા છે a, b અને sum. |
02.47 | અહીં આપણે વપરાશકર્તા ઈનપુટ માંગી રહ્યા છીએ. |
02.49 | વપરાશકર્તા a અને b ની વેલ્યુઓ દાખલ કરશે. |
02.53 | વેલ્યુઓ variable a અને variable b માં સંગ્રહીત થશે. |
02.58 | 'scanf() કંસોલમાંથી ડેટાને વાંચે છે. |
03.02 | તે ત્યારબાદ પરીણામને આપેલ વેરીએબલ માં સંગ્રહીત કરે છે. |
03.06 | scanf() માં format specifier ડેટાનાં પ્રકારને જાણવા માટે મદદ કરે છે. |
03.11 | જેમ કે અહીં આપણી પાસે %d છે તે દર્શાવે છે કે આપણે ઇંટેગર ડેટા પ્રકાર સાથે વ્યવહાર કરી રહ્યા છીએ. |
03.19 | અહીં આપણે a અને b ની વેલ્યુઓને ઉમેરીએ છીએ. |
03.22 | આપણે પરીણામ sum માં સંગ્રહીત કરીશું. |
03.26 | ત્યારબાદ આપણે પરીણામ પ્રીંટ કરીએ છીએ. |
03.29 | આ આપણું if statement છે. |
03.31 | અહીં, આપણે એ કંડીશન તપાસ કરીએ છીએ કે, sum 20 કરતાં મોટો છે કે નહી. |
03.36 | જો કંડીશન true હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ Sum is greater than 20. |
03.43 | હવે ચાલો હું આ લાઈનોને ટીપ્પણી કરું. |
03.48 | આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે. |
03.51 | હવે Save પર ક્લિક કરો |
03.53 | પહેલા આપણે if સ્ટેટમેંટ નું એક્ઝેક્યુશન જોઈશું. |
03.58 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો. |
04.09 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, gcc ifstmt.c -o if અને એન્ટર દબાવો |
04.20 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, ./if એન્ટર દબાવો |
04.26 | તે આપેલ રીતે દેખાય છે, |
04.28 | Enter the value of a and b. |
04.32 | હું વેલ્યુઓ 10 અને 12 રીતે આપીશ. |
04.38 | આઉટપુટ Sum of a and b is 22 આ રીતે દેખાય છે. સરવાળો 20 કરતા મોટો છે. |
04.46 | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
04.49 | આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું. |
04.53 | ચાલો હું અહીંથી ટીપ્પણી રદ્દ કરું. |
04.57 | હું ટીપ્પણી અહીં આપીશ. |
05.00 | હવે Save પર ક્લિક કરો. |
05.03 | આ આપણું else-if સ્ટેટમેંટ છે. |
05.05 | અહીં, આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું કે Sum 10 કરતા વધારે છે કે નહી |
05.11 | જો કંડીશન true હોય. તો આપણે પ્રીંટ કરીએ છીએ Sum is greater than 10 and less than 20. |
05.18 | હવે આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
05.20 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. |
05.27 | તે આપેલ રીતે દેખાય છે, |
05.28 | Enter the value of a and b. |
05.30 | હું વેલ્યુઓ 10 અને 2 રીતે આપીશ. |
05.35 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે : Sum of a and b is 12. |
05.39 | સરવાળો 10 કરતા વધારે અને 20 કરતા ઓછો છે. |
05.43 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
05.48 | હું અહીંથી અને અહીંથી ટીપ્પણી રદ્દ કરીશ. હવે save પર ક્લિક કરો, |
05.56 | જો બંને કંડીશનો false હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ Sum is less than 10. |
06.04 | આ આપણું else સ્ટેટમેંટ છે. |
06.08 | હવે ચાલો એક્ઝેક્યુટ કરીએ અને જોઈએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
06.12 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. |
06.18 | અહીં તે આપેલ રીતે દેખાય છે, |
06.20 | Enter the value of a and b. |
06.22 | હું વેલ્યુઓ 3 અને 5 રીતે આપીશ. |
06.27 | આપણે આઉટપુટ આપેલ રીતે જોઈએ છીએ, sum of a and b is 8. |
06.31 | સરવાળો 10 કરતા ઓછો છે. |
06.34 | હવે આપણે અમુક એવાં સામાન્ય એરરોને જોઈશું જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. |
06.39 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06.41 | ધારો કે, અહીં if સ્ટેટમેંટ નાં અંતમાં હું એક અર્ધવિરામ ટાઈપ કરીશ. |
06.47 | ચાલો જોઈએ શું થશે. Save પર ક્લિક કરો. |
06.50 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
06.53 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. |
06.56 | આપણને એક એરર દેખાય છે: else without a previous if |
07.02 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. આ એક સિન્ટેક્ષ એરર છે. |
07.07 | If સ્ટેટમેંટ એક અર્ધવિરામ વડે રદ્દ થશે નહી. |
07.10 | અને else if સ્ટેટમેંટ ક્યારે પણ એક if વિના કામ કરશે નહી. |
07.16 | ચાલો એરર સુધાર કરીએ. અહીં ; રદ્દ કરો |
07.22 | હવે Save પર ક્લિક કરો. |
07.25 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવો. |
07.29 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. |
07.35 | a અને b ની વેલ્યુ દાખલ કરો |
07.37 | હું વેલ્યુ 3 અને 6 રીતે આપીશ. |
07.44 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે |
07.46 | Sum of a and b is 9. સરવાળો 10 કરતા ઓછો છે. |
07.52 | હવે ચાલો જોઈએ સમાન પ્રોગ્રામને C++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
07.57 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
08.00 | હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. |
08.03 | તમારા કીબોર્ડ પર Shift, Ctrl અને S એકસાથે દબાવો. |
08.11 | હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને Save પર ક્લિક કરો |
08.20 | આપણે હેડર ફાઈલને iostream તરીકે બદલીશું |
08.26 | ચાલો using સ્ટેટમેંટનો અહીં સમાવેશ કરીએ. |
08.30 | હવે search for an replace ટેક્સ્ટ વિકલ્પ પર ક્લિક કરો. |
08.36 | ચાલો cout statement થી printf સ્ટેટમેંટ બદલી કરીએ. |
08.40 | Replace all પર ક્લિક કરો અને Close પર ક્લિક કરો |
08.46 | હવે બંધ કૌંસને અહીં રદ્દ કરો. |
08.50 | cin સ્ટેટમેંટ થી scanf સ્ટેટમેંટ બદલી કરો. |
08.55 | ટાઈપ કરો cin >> |
09.00 | કારણ કે આપણે C++ માં એક લાઈનને વાંચવા માટે cin >> function નો ઉપયોગ કરીએ છીએ. |
09.06 | હવે format specifiers ને રદ્દ કરો. |
09.09 | અલ્પવિરામ અને & રદ્દ કરો |
09.12 | અહીં અલ્પવિરામને રદ્દ કરો અને બે બંધ ખૂણાનાં કૌંસ ટાઈપ કરો. |
09.17 | ફરીથી & અને બંધ કૌંસ રદ્દ કરો હવે Save પર ક્લિક કરો |
09.25 | અહીં બંધ કૌંસ અને અલ્પવિરામને રદ્દ કરો. |
09.32 | હવે \n અને ફોર્મેટ સ્પેસીફાયર ને રદ્દ કરો |
09.37 | હવે બે ખુલ્લા કૌંસ ટાઈપ કરો |
09.42 | ફરીથી ટાઈપ કરો બે ખુલ્લા કૌંસ “\n”. |
09.49 | અહીં પણ આપણે બંધ કૌંસને રદ્દ કરીશું. |
09.54 | હવે ફરીથી બંધ કૌંસ અહીંથી અને અહીંથી રદ્દ કરો. |
09.59 | હવે Save પર ક્લિક કરો |
10.03 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. |
10.04 | ટર્મીનલ પર પાછા આવીએ. ચાલો પ્રોમ્પ્ટને સાફ કરીએ. |
10.10 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g++ ifstmt.cpp -o if1 |
10.21 | અહીં આપણી પાસે if1 છે કારણ કે આપણે ફાઈલ ifstmt.c માટે આઉટપુટ પેરામીટરને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. |
10.31 | હવે Enter દબાવો |
10.33 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો ./if1 Enter દબાવો |
10.39 | a અને b ની વેલ્યુ દાખલ કરો. હું વેલ્યુઓ 20 અને 10 તરીકે આપીશ. |
10.48 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે, Sum of a and b is 30. |
10.53 | સરવાળો 20 કરતા મોટો છે. |
10.57 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
10.59 | હવે આપણી સ્લાઇડો પર પાછા ફરીએ. |
11.03 | સારાંશમાં. |
11.04 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, if statement દા.ત. if(condition)
{…........ } |
11.12 | else if statement દા.ત. else if(condition)
{…......... } |
11.18 | એક એસાઈનમેંટ રૂપે, |
11.19 | એક એવું પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે a એ b કરતા મોટો છે અથવા b કરતા નાનો છે. |
11.24 | સંકેત: if સ્ટેટમેંટ વાપરો. |
11.28 | બીજું એક પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે કઈ વેલ્યુ મોટી છે a, b કે c. |
11.34 | સંકેત: else-if સ્ટેટમેંટ વાપરો. |
11.39 | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
11.41 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11.44 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
11.49 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
11.51 | મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
11.54 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
11.58 | વધુ વિગત માટે, કૃપા કરી contact [at] spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો. |
12.05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
12.09 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
12.16 | આ મિશન પર વધુ માહીતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro". |
12.21 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |