Difference between revisions of "DWSIM-3.4/C2/Shortcut-Distillation/Gujarati"
From Script | Spoken-Tutorial
Nancyvarkey (Talk | contribs) m (Nancyvarkey moved page DWSIM/C2/Shorcut-Distillation/Gujarati to DWSIM-3.4/C2/Shorcut-Distillation/Gujarati without leaving a redirect: Archived as old version) |
Nancyvarkey (Talk | contribs) m (Nancyvarkey moved page DWSIM-3.4/C2/Shorcut-Distillation/Gujarati to DWSIM-3.4/C2/Shortcut-Distillation/Gujarati without leaving a redirect: Archived as old version) |
(No difference)
|
Latest revision as of 14:24, 10 January 2020
|
|
00:01 | DWSIM. માં Shortcut distillation column સીમ્યુલેટ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:06 | આ Kannan Moudgalya દ્વારા રચિત છે. |
00:08 | આ એક Shortcut distillation column સીમ્યુલેટ કરીશું. |
00:13 | આપણે આપેલ ગણતરી કરતા શીખીશું : Minimum number of stages , Minimum reflux ratio ,Optimal Feed stage location ,Condenser and reboiler heat duty |
00:23 | ચોક્સ વસ્તુની વિશિષ્ટતા મેળવવા માટે. |
00:26 | આ ટ્યુટોરીઅલ રિકોર્ડ ઝરવા માટે હું ઉપયોગ કરી રહી છું. DWSIM 3.4 |
00:30 | આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમને જાણકારી હોવી જોઈએ: |
00:32 | flowsheet માં કમેંટો કેવી રીતે ઉમેરવા. |
00:35 | thermodynamic packages કેવી રીતે પસંદ કરવું. |
00:37 | material streams કેવી રીતે ઉમેરવી અને તેની પ્રોપર્ટી સ્પષ્ટ કરવી. |
00:41 | પૂર્વ જરૂરિયાત ટ્યુટોરીયલો અમારી વેબસાઈટ : spoken-tutorial.org પર ઉપલ્ભધ છે. |
00:47 | આગળની સ્લાઈડ માં અમે નિસ્યંદન સમસ્યા માટે સ્પ્ષ્ટીકરણ આપીશું. |
00:55 | આ સમસ્યા નિવેદન Lehigh University ના પ્રોફેસર Bill Luyben દ્વારા અપાયું છે. |
01:00 | મેં DWSIM. પહેલાથી જ ખોલ્યું છે. |
01:03 | System of Units મેનુ પર ક્લિક કરો. |
01:07 | Custom 1. પસંદ કરો. |
01:10 | આ આપણને યુનિટો અને કસ્ટમાઇઝ ની પરવાનગી આપે છે આપણે આગળ કરીશું. |
01:14 | ચાલો Configure Simulation બટન પર ક્લિક કરો. |
01:18 | ChemSep ડેટાબેસમાંથી Benzene ઉમેરો. |
01:27 | Toluene પછીથી. |
01:33 | આપણે આગળ ક્લિક કરીશું Thermodynamics અને ત્યારબાદ Property Packages. |
01:40 | નીચે સ્ક્રોલ કરીને Raoult’s Law પસંદ કરો. |
01:44 | Thermodynamics વિકલ્પની નીચે તમને Options મેનુ દેખાશે.આને ક્લિક કરો |
01:49 | Units System પર ક્લિક કરો. |
01:53 | ચાલો હું અને અંદરની તરફ લઇ આવું. |
01:56 | Pressure મેનુ આ યાદીની ઉપરની બાજુએ દ્રશ્યમાન થાય છે. |
01:58 | વાતાવરણ માટે atm પર ક્લિક કરીને પસંદ કરો. |
02:04 | Pressure ના નીચે Molar flow rate મેનુ છે . |
02:08 | તેને ક્લિક કરો અને kmol/per hour પસંદ કરો. |
02:13 | Back to simulation પર ક્લિક કરો. |
02:15 | ચાલો એક feed stream દાખલ કરીએ જેને નિસ્યંદન કરવું પડશે. |
02:21 | benzene માટે 0.4 અને toluene. માટે 0.6 દાખલ કરો. |
02:29 | Apply અને Close. |
02:32 | આપણે આ સ્ટ્રીમ નું નામ Feed માં બદલીશું. |
02:39 | Properties પર ક્લિક કરો. ઉપર સ્ક્રોલ કરો. |
02:43 | Specification. પર ક્લિક કરો. |
02:46 | Pressure and Vapor Fraction. પસંદ કરો. |
02:50 | Molar flow rate વિકલ્પ પર જાવ . |
02:53 | તેની પાસે kmol/per hour. એકમ છે. |
02:57 | આ field પર ક્લિક કરો . 100. દાખલ કરો. |
03:02 | Molar Fraction (Vapor Phase). પર જાવ. |
03:08 | મૂળભૂત વેલ્યુ ઝીરો છે. |
03:10 | આ સંતૃપ્ત દ્રવ્ય દર્શાવે છે. |
03:13 | ચાલો તેને એવું જ મૂકીએ. |
03:16 | ચાલો flowsheet માં Shortcut column દાખલ કરીએ. |
03:20 | Object palette માંથી તે મેળવો. |
03:23 | Shortcut Column આ Fenske-Underwood-Gilliland મેથડ પર આધારિત છે. |
03:27 | તેના પર ક્લિક કરીને તેને flowsheet. પર ડ્રેગ કરો. |
03:32 | ચાલો તેને ગોઠવીએ. |
03:34 | હવે ચાલો બે output streams. દાખલ કરીએ. |
03:37 | પહેલી distillate રહેશેઅને બીજી Bottoms. |
03:41 | આ કરવા માટે ચાલો બે material streams. ડ્રેગ કરીએ. |
03:46 | જો કે તે આઉટપુટ સ્ટ્રીમો છે , આપણે તેને અનિર્દિષ્ટ રહેવા દઈશું. |
03:56 | આપણે આ સ્ટ્રીમો નું નામ Distillate અને Bottoms. બદલીશું. |
04:05 | ચાલો હવે Condenser duty અને Reboiler duty. આ બંને માટે Energy streams દાખલ કરીએ. |
04:17 | આ સ્ટ્રીમ ને C-Duty અને R-Duty. નામ આપીએ. |
04:24 | આપણે હવે Shortcut distillation column. સ્પષ્ટ કરવા માટે તૈયાર છીએ. |
04:27 | તેના પર ક્લિક કરીને તે પસંદ કરો. |
04:30 | Selected Object વિન્ડો પર જાવ. |
04:32 | Properties ટેબ અંતર્ગત Connections મેનુ જુઓ. |
04:37 | પ્રથમ વિકલ્પ Feed. છે. |
04:38 | ચાલો હું Feed મેનુ પર ક્લિક કરો . ડાઉન એરો મેનુ દર્શાવતો દ્રશ્યમાન થાય છે. |
04:44 | આ એરો પર ક્લિક કરો અહીં આપણે Feed. પસંદ કરીએ છીએ. |
04:48 | હવે આગળના વિકલ્પ પર ક્લિક કરો જે છે Distillate. |
04:51 | ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો અને Distillate. પસંદ કરો. |
04:56 | એજ પ્રમાણે Bottoms માટે Bottoms પસંદ કરો. |
04:59 | આગળનો વિકલ્પ છે Condenser Duty. |
05:02 | ચાલો હું તેના પર ક્લિક કરું અને C-Duty. પસંદ કરો. |
05:07 | એજ પ્રમાણે Reboiler. R-Duty પસંદ કરો. |
05:12 | આનાથી ફ્લોશીટ નું જોડાણ પૂર્ણ થાય છે. |
05:14 | Properties ટેબ અંતર્ગત, Parameters વિભાગ જુઓ. |
05:19 | આ વિભાગ Shortcut Column ના વવિધ એટ્રિબ્યુટોને સ્પષ્ટ કરવા ઉપયોગમાં લેવાય છે. |
05:25 | આ વિભાગમાં પ્રથમ વિકલ્પ Condenser છે. |
05:30 | મૂળભૂત રીતે તે Total Condenser. છે. |
05:33 | જો partial condenser જોઈતું હોય તો તમે તેને અહીં બદલી કરી શકો છો. |
05:36 | અહીં આપણે તેને એવું જ રહેવા દઈશું. |
05:39 | ચાલો Reflux Ratio. દાખલ કરીએ. તેના પર ક્લિક કરો. |
05:42 | અહીં આપણે તેને એવું જ રહેવા દઈશું. |
05:49 | આપણે Product composition. સ્પષ્ટ કરીશું. |
05:52 | ચાલો પહેલા bottoms માં light key ની વિગતો સ્પષ્ટ કરીએ. |
05:57 | આ કરવા માટે ચાલો હું light key. ક્લિક કરું. |
06:01 | એરો ક્લિક કરો અને Benzene. પસંદ કરો. |
06:04 | ફિલ્ડમાં આગળની હરોળમાં 0.05. દાખલ કરો. |
06:10 | એ જ પ્રમાણે heavy key, માટે Toluene. પસંદ કરો. |
06:15 | હવે આપણે Distillate. માં heavy key સ્પષ્ટ કરીશું. |
06:18 | આપણે 0.05. દાખલ કરીએ છીએ. |
06:23 | યાદી માં આગળ છે Condenser Pressure. |
06:26 | મૂળભૂત વેલ્યુ 0 atmosphere. છે. આપણે તેને 1 atmosphere. માં બદલીશું. |
06:32 | એજ પ્રમાણે ચાલો reboiler pressure ને 1 atmosphere માં બદલીએ. |
06:37 | હવે આપણે સિમ્યુલેશન run કરીશું. |
06:39 | આ કરવા માટે Calculator વિકલ્પ પર જાવ. |
06:42 | Play બટન પર ક્લિક કરો. હવે Recalculate બટન પર ક્લિક કરો. |
06:47 | જયારે ગણતરી પૂર્ણ થાય છે Shortcut column. પર ક્લિક કરો. |
06:53 | Properties ટેબ અંતર્ગત, Results મેનુ જુઓ. |
06:58 | આ જોઈતા તમામ પરિણામો દર્શાવા છે જેમ કે: |
07:00 | Minimum Reflux Ratio |
07:03 | Minimum Number of Stages |
07:05 | Actual Number of Stages |
07:07 | Optimal Feed Stage વગેરે. |
07:10 | આ પરિણામો ને મેં એક slide માં ટેબ્યુલેટ કર્યા છે. |
07:15 | ચાલો હું આ સિમ્યુલેશન ને save કરું. |
07:20 | મેં આને shortcut end. તરીકે સેવ કર્યું છે. |
07:24 | ચાલો સારાંશ લઈએ. |
07:26 | આપણે શીખ્યા : shortcut distillation column કેવી રીતે સ્પષ્ટ કરવી. |
07:29 | key components, શુદ્ધતા અને minimum reflux ratio સ્પષ્ટ કરતા. |
07:34 | કસ્ટમ એકમો વાપરવા. |
07:36 | આપેલ ગણતરી કરવી - minimum reflux ratio, optimal feed સ્થાન અને trays. ની કુલ સંખ્યા. |
07:43 | ચાલો હું અમુક અસાઇનમેન્ટ આપું. |
07:44 | આ સ્લાઈડ માં આપેલ અસાઇનમેન્ટ દળ સંતુલન સાથે કરવું જોઈએ.
|
07:48 | સ્ટ્રીમો અને ઉપકરણો દર્શાવવા હું ભૂરો રંગ વાપરીશ. |
07:52 | ચાલો આગળના અસાઇનમેન્ટ પર જઈએ. |
07:54 | ઉલ્લેખ્યાં પ્રમાણે ઉર્જા સંતુલન ચાલવો. |
07:58 | વિભિન્ન વસ્તુ શુદ્ધતાઓ સાથે સિમ્યુલેશન ફરીથી દોહરાવો. |
08:02 | ઉર્જા ની જરૂરિયાત કેવી રીતે બદલે છે તે વર્ણવો. |
08:06 | વિભિન્ન thermodynamics. સાથે આ સિમ્યુલેશન દોહરાવો. |
08:08 | વિભિન્ન ફીડ પરિસ્થિતિઓ સાથે આ સિમ્યુલેશન દોહરાવો. |
08:12 | તમારા પરિણામોનું કારણ આપવનો પ્રયાસ કરો.અહીં આ ટ્યુટોરીયલ નો અંત થાય છે. |
08:16 | આ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:20 | જો તમારી પાસે સારી બેન્ડવિથ ના હોય તો તમે તેને ડાઉનલોડ કરી ને જોઈ શકો છો.
|
08:24 | Spoken Tutorials વાપરીને અમે વર્કશોપ આયોજિત કરીએ છીએ સર્ટિફિકેટ પર આપીએ છીએ.તે માટે અમેને સંપર્ક કરો. |
08:31 | શું તમારી પાસે આ Spoken Tutorial? માટે કોઈ સવાલ છે. |
08:33 | જ્યાં તમને પ્રશ્ન છે તે minute અને second પસંદ કરો. |
08:37 | ટૂંક માં પ્રશ્ન સમજાવો. |
08:38 | FOSSEE ટિમમાં થી કોઈ પણ આ પ્રશ્ન નો ઉત્તર આપશે. |
08:41 | આ સાઈટ ની મુલાકાત લો. |
08:44 | FOSSEE ટિમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલ કરેલ ઉદાહરણોની કોડિગ લીધે કોડીનેટ કરે છે.
|
08:48 | આ જે કરે છે તેમને માનવેતન અને પ્રમાણપત્રો આપીએ છીએ. |
08:52 | વધુ જાણકારી માટે આમારી સાઈટ ની મુલાકાત લો. |
08:56 | FOSSEE ટિમ ને DWSIM માં સ્થળાંતરિત કરવામાં મદદ કરે છે. |
09:00 | આ જે કરે છે તેમને માનવેતન અને પ્રમાણપત્રો આપીએ છીએ. |
09:04 | વધુ જણકારી માટે અમારી સાઈટ ની મુલાકત લો. |
09:07 | સ્પોકન ટ્યુટોરીઅલ અને FOSSEE પ્રોજેક્ટસ ને NMEICT, MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે.
|
09:14 | આઈઆઈટી બોમ્બે દ્વારા ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર. |