Difference between revisions of "KTurtle/C3/Control-Execution/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 3: | Line 3: | ||
!Narration | !Narration | ||
|-Hello Everybody. | |-Hello Everybody. | ||
− | |00 | + | |00:01 |
||હેલો. | ||હેલો. | ||
|- | |- | ||
− | |00 | + | |00:03 |
||'''KTurtle''' માં '''Control Execution''' પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||'''KTurtle''' માં '''Control Execution''' પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:10 |
||આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, | ||આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, | ||
|- | |- | ||
− | |00 | + | |00:13 |
|| ''''while'''' loop અને | || ''''while'''' loop અને | ||
|- | |- | ||
− | |00 | + | |00:15 |
||''''for'''' loop | ||''''for'''' loop | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:17 |
||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે. | ||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:32 |
||હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. | ||હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:38 |
||જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ. | ||જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:45 |
||ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ. | ||ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ. | ||
|- | |- | ||
− | |00 | + | |00:48 |
||Dash home ઉપર ક્લિક કરો. | ||Dash home ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |00 | + | |00:50 |
||સર્ચબારમાં, KTurtle ટાઇપ કરો. | ||સર્ચબારમાં, KTurtle ટાઇપ કરો. | ||
|- | |- | ||
− | |00 | + | |00:53 |
||option ઉપર ક્લિક કરો. KTurtle એપ્લીકેશન ખુલે છે. | ||option ઉપર ક્લિક કરો. KTurtle એપ્લીકેશન ખુલે છે. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:59 |
||ચાલો હું પ્રથમ કન્ટ્રોલ એકઝીક્યુશન શું છે તે વિષે સમજાવું. | ||ચાલો હું પ્રથમ કન્ટ્રોલ એકઝીક્યુશન શું છે તે વિષે સમજાવું. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:05 |
||કન્ટ્રોલ એકઝીક્યુશન એ પ્રોગ્રામનો ફ્લો નિયંત્રિત કરે છે. | ||કન્ટ્રોલ એકઝીક્યુશન એ પ્રોગ્રામનો ફ્લો નિયંત્રિત કરે છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:10 |
||પ્રોગ્રામ એકઝીક્યુશન કન્ટ્રોલ કરવા માટે વિવિધ કન્ડીશનનો વપરાય છે. | ||પ્રોગ્રામ એકઝીક્યુશન કન્ટ્રોલ કરવા માટે વિવિધ કન્ડીશનનો વપરાય છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:16 |
||લૂપ કોઈ ચોક્કસ કન્ડીશન સાચી થાય ત્યાં સુધી વારંવાર ચલાવવામાં આવતો કોડ બ્લોક છે. | ||લૂપ કોઈ ચોક્કસ કન્ડીશન સાચી થાય ત્યાં સુધી વારંવાર ચલાવવામાં આવતો કોડ બ્લોક છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:25 |
||ઉદાહરણ તરીકે '''“while”''' loop અને '''“for”''' loop | ||ઉદાહરણ તરીકે '''“while”''' loop અને '''“for”''' loop | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:30 |
||ચાલો '''while''' લુપ સાથે ટ્યુટોરીયલ શરૂ કરીએ | ||ચાલો '''while''' લુપ સાથે ટ્યુટોરીયલ શરૂ કરીએ | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:34 |
||while લુપમાં, લૂપની અંદર આવેલ કોડ પુનરાવર્તન થશે જ્યાં સુધી '''boolean''' ની વેલ્યુ 'false' થાય. | ||while લુપમાં, લૂપની અંદર આવેલ કોડ પુનરાવર્તન થશે જ્યાં સુધી '''boolean''' ની વેલ્યુ 'false' થાય. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:42 |
||ચાલો હું while લુપનું સ્ટ્રક્ચર સમજાવું. | ||ચાલો હું while લુપનું સ્ટ્રક્ચર સમજાવું. | ||
Line 90: | Line 90: | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:56 |
||મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ કોડ છે. | ||મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ કોડ છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:59 |
||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ. | ||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ. | ||
|- | |- | ||
− | |02 | + | |02:07 |
||ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. | ||ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:13 |
|પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો | |પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:18 |
||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું તે સંભવતઃ થોડું અસ્પષ્ટ હોઈ શકે છે. | ||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું તે સંભવતઃ થોડું અસ્પષ્ટ હોઈ શકે છે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:25 |
||હું કોડ સમજાવીશ. | ||હું કોડ સમજાવીશ. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:27 |
||# સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. | ||# સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:32 |
||આનો અર્થ છે, જયારે પ્રોગ્રામ રન થશે, ત્યારે આ વાક્ય રન કરવામાં આવશે નહીં. | ||આનો અર્થ છે, જયારે પ્રોગ્રામ રન થશે, ત્યારે આ વાક્ય રન કરવામાં આવશે નહીં. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:38 |
||“reset” કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. | ||“reset” કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:43 |
||'''$x=0''' x વેરિયેબલની વેલ્યુ શૂન્યથી ઇનીશ્યલાઈઝ કરે છે. | ||'''$x=0''' x વેરિયેબલની વેલ્યુ શૂન્યથી ઇનીશ્યલાઈઝ કરે છે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:52 |
||પ્રોગ્રામમાં મેસેજ બે અવતરણચિહ્નો ની અંદર '''message''' કીવર્ડ પછી આપવામાં આવે છે | ||પ્રોગ્રામમાં મેસેજ બે અવતરણચિહ્નો ની અંદર '''message''' કીવર્ડ પછી આપવામાં આવે છે | ||
'''message''' કમાંડ ઈનપુટ તરીકે '''string''' લે છે. | '''message''' કમાંડ ઈનપુટ તરીકે '''string''' લે છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:04 |
||તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ સમાવતું પોપ અપ સંવાદ બોક્સ દેખાય છે. | ||તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ સમાવતું પોપ અપ સંવાદ બોક્સ દેખાય છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:11 |
||'''while $x<30''' '''“while”''' કન્ડીશન તપાસે છે. | ||'''while $x<30''' '''“while”''' કન્ડીશન તપાસે છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:17 |
||'''$x=$x+3''' $x વેરિયેબલની વેલ્યુ 3 થી વધારે છે. | ||'''$x=$x+3''' $x વેરિયેબલની વેલ્યુ 3 થી વધારે છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:27 |
||'''fontsize 15 ''' પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. | ||'''fontsize 15 ''' પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:35 |
||Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે. | ||Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:42 |
||'''forward 20''' '''“Turtle”''' ને કેનવાસ ઉપર 20 પગલા આગળ ખસવા માટે કહે છે. | ||'''forward 20''' '''“Turtle”''' ને કેનવાસ ઉપર 20 પગલા આગળ ખસવા માટે કહે છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:52 |
||'''print $x''' કેનવાસ ઉપર વેરિયેબલ x ની વેલ્યુ પ્રદર્શિત કરે છે. | ||'''print $x''' કેનવાસ ઉપર વેરિયેબલ x ની વેલ્યુ પ્રદર્શિત કરે છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:01 |
||પ્રોગ્રામ રન કરવા માટે '''“Run”''' બટન પર ક્લિક કરો. | ||પ્રોગ્રામ રન કરવા માટે '''“Run”''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |04 | + | |04:05 |
||મેસેજ સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો. | ||મેસેજ સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:11 |
||3 થી 30 સુધી 3 ના ગુણાંક કેનવાસ પર પ્રદર્શિત થાય છે. | ||3 થી 30 સુધી 3 ના ગુણાંક કેનવાસ પર પ્રદર્શિત થાય છે. | ||
|- | |- | ||
− | |04 | + | |04:17 |
||'''“Turtle”''' કેનવાસ ઉપર 20 પગલા આગળ ખસે છે. | ||'''“Turtle”''' કેનવાસ ઉપર 20 પગલા આગળ ખસે છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:22 |
||આગામી ચાલો '''“for”''' લુપ સાથે કામ કરીએ. | ||આગામી ચાલો '''“for”''' લુપ સાથે કામ કરીએ. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:26 |
||“for” લુપ કાઉન્ટિંગ લૂપ છે. | ||“for” લુપ કાઉન્ટિંગ લૂપ છે. | ||
|- | |- | ||
− | |04 | + | |04:29 |
||દરેક સમયે '''“for”''' લૂપ અંદરનો કોડ એકઝીક્યુટ થાય છે, | ||દરેક સમયે '''“for”''' લૂપ અંદરનો કોડ એકઝીક્યુટ થાય છે, | ||
|- | |- | ||
− | |04 | + | |04:34 |
||વેરિયેબલ વેલ્યુ વધે છે, જ્યાં સુધી તે અંતિમ વેલ્યુ સુધી પહોંચે છે. | ||વેરિયેબલ વેલ્યુ વધે છે, જ્યાં સુધી તે અંતિમ વેલ્યુ સુધી પહોંચે છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:41 |
||ચાલો હું '''for''' લુપનું સ્ટ્રક્ચર સમજાવું. | ||ચાલો હું '''for''' લુપનું સ્ટ્રક્ચર સમજાવું. | ||
|- | |- | ||
− | |04 | + | |04:46 |
||'''for વેરિયેબલ = શરૂઆતનો નમ્બર to અંતિમ નમ્બર { સ્ટેટમેન્ટ }''' | ||'''for વેરિયેબલ = શરૂઆતનો નમ્બર to અંતિમ નમ્બર { સ્ટેટમેન્ટ }''' | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:55 |
||ચાલો હું વર્તમાન પ્રોગ્રામ રદ કરું. | ||ચાલો હું વર્તમાન પ્રોગ્રામ રદ કરું. | ||
|- | |- | ||
− | |04 | + | |04:59 |
||ચાલો કેનવાસ સાફ કરવા માટે હું clear કમાન્ડ ટાઇપ કરી RUN કરું. | ||ચાલો કેનવાસ સાફ કરવા માટે હું clear કમાન્ડ ટાઇપ કરી RUN કરું. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:05 |
||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ. | ||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ. | ||
|- | |- | ||
− | |05 | + | |05:14 |
||ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો. | ||ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો. | ||
|- | |- | ||
− | |05 | + | |05:20 |
||પ્રોગ્રામ ટાઇપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો | ||પ્રોગ્રામ ટાઇપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:25 |
||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું તે સંભવતઃ થોડું અસ્પષ્ટ હોઈ શકે છે. | ||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું તે સંભવતઃ થોડું અસ્પષ્ટ હોઈ શકે છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:32 |
||હું કોડ સમજાવીશ. | ||હું કોડ સમજાવીશ. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:34 |
||"#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. | ||"#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:39 |
||“reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. | ||“reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:44 |
||'''$r=0''' r વેરિયેબલની વેલ્યુ શૂન્યથી ઇનીશ્યલાઈઝ કરે છે. | ||'''$r=0''' r વેરિયેબલની વેલ્યુ શૂન્યથી ઇનીશ્યલાઈઝ કરે છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:52 |
||'''for $x= 1 to 15''' '''“for”''' કન્ડીશન 1 થી 15 સુધી તપાસે છે. | ||'''for $x= 1 to 15''' '''“for”''' કન્ડીશન 1 થી 15 સુધી તપાસે છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:01 |
||'''$r=$x*($x+1)/2''' r વેરિયેબલની વેલ્યુની ગણતરી કરે છે. | ||'''$r=$x*($x+1)/2''' r વેરિયેબલની વેલ્યુની ગણતરી કરે છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:12 |
||'''fontsize 18''' પ્રિન્ટ કમાંડ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. | ||'''fontsize 18''' પ્રિન્ટ કમાંડ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:19 |
||'''print $r''' કેનવાસ ઉપર વેરિયેબલ r ની વેલ્યુ પ્રદર્શિત કરે છે. | ||'''print $r''' કેનવાસ ઉપર વેરિયેબલ r ની વેલ્યુ પ્રદર્શિત કરે છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:26 |
||'''forward 15''' '''“Turtle”''' ને કેનવાસ ઉપર 15 પગલા આગળ ખસવા માટે કહે છે. | ||'''forward 15''' '''“Turtle”''' ને કેનવાસ ઉપર 15 પગલા આગળ ખસવા માટે કહે છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:34 |
||'''go 10,250''' ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફથી અને 250 પિક્સેલ્સ કેનવાસની ઉપરની તરફથી જવા માટે કહે છે. | ||'''go 10,250''' ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફથી અને 250 પિક્સેલ્સ કેનવાસની ઉપરની તરફથી જવા માટે કહે છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:48 |
||'''“Turtle”''' કોઇ પણ સમય ગેપ વગર બધા પ્રિન્ટ કમાન્ડો દર્શાવે છે. | ||'''“Turtle”''' કોઇ પણ સમય ગેપ વગર બધા પ્રિન્ટ કમાન્ડો દર્શાવે છે. | ||
|- | |- | ||
− | |06 | + | |06:54 |
||“Wait 2” કમાન્ડ ટર્ટલને આગામી આદેશ એકઝીક્યુટ કરવા પહેલા 2 સેકન્ડો માટે રાહ જોવા માટે કહે છે. | ||“Wait 2” કમાન્ડ ટર્ટલને આગામી આદેશ એકઝીક્યુટ કરવા પહેલા 2 સેકન્ડો માટે રાહ જોવા માટે કહે છે. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:04 |
||'''“print”''' કમાન્ડ બે અવતરણચિહ્નો ની અંદર દર્શાવેલ "સ્ટ્રીંગ" અને વેરિયેબલ r પણ દર્શાવે છે. | ||'''“print”''' કમાન્ડ બે અવતરણચિહ્નો ની અંદર દર્શાવેલ "સ્ટ્રીંગ" અને વેરિયેબલ r પણ દર્શાવે છે. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:13 |
||પ્રોગ્રામ રન કરવા માટે '''Run''' બટન પર ક્લિક કરો. | ||પ્રોગ્રામ રન કરવા માટે '''Run''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |07 | + | |07:17 |
||પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી અને પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેનવાસ પર પ્રદર્શિત થાય છે. | ||પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી અને પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેનવાસ પર પ્રદર્શિત થાય છે. | ||
|- | |- | ||
− | |07 | + | |07:27 |
||'''Turtle''' કેનવાસ ઉપર 15 પગલા આગળ ખસે છે. | ||'''Turtle''' કેનવાસ ઉપર 15 પગલા આગળ ખસે છે. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:32 |
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:37 |
||સારાંશ માટે, | ||સારાંશ માટે, | ||
|- | |- | ||
− | |07 | + | |07:40 |
||આ ટ્યુટોરીયલમાં આપણે, | ||આ ટ્યુટોરીયલમાં આપણે, | ||
|- | |- | ||
− | |07 | + | |07:44 |
|| '''“while”''' લૂપ અને '' “for” ''' લૂપનો ઉપયોગ કરતા શીખ્યા. | || '''“while”''' લૂપ અને '' “for” ''' લૂપનો ઉપયોગ કરતા શીખ્યા. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:47 |
||એસાઈનમેન્ટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ માટે પ્રોગ્રામ લખો | ||એસાઈનમેન્ટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ માટે પ્રોગ્રામ લખો | ||
|- | |- | ||
− | |07 | + | |07:54 |
||“while” લૂપની મદદથી 2 ના ગુણાંક શોધો. | ||“while” લૂપની મદદથી 2 ના ગુણાંક શોધો. | ||
|- | |- | ||
− | |07 | + | |07:58 |
||“for” લુપની મદદથી કોઈ એક નમ્બરનું ગુણાકાર કોષ્ટક શોધો. | ||“for” લુપની મદદથી કોઈ એક નમ્બરનું ગુણાકાર કોષ્ટક શોધો. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:03 |
||નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial | ||નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial | ||
|- | |- | ||
− | |08 | + | |08:08 |
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | ||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | |08 | + | |08:12 |
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | ||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | ||
|- | |- | ||
− | |08 | + | |08:17 |
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : | ||
|- | |- | ||
− | |08 | + | |08:20 |
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | ||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | |08 | + | |08:23 |
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. | ||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. | ||
|- | |- | ||
− | |08 | + | |08:27 |
||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | ||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:36 |
||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
|- | |- | ||
− | |08 | + | |08:41 |
||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||
|- | |- | ||
− | |08 | + | |08:48 |
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro | ||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro | ||
|- | |- | ||
− | |08 | + | |08:54 |
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. | ||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. | ||
|- | |- |
Revision as of 15:46, 24 June 2014
Visual Cue | Narration |
---|---|
00:01 | હેલો. |
00:03 | KTurtle માં Control Execution પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:10 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, |
00:13 | 'while' loop અને |
00:15 | 'for' loop |
00:17 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે. |
00:32 | હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. |
00:38 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ. |
00:45 | ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ. |
00:48 | Dash home ઉપર ક્લિક કરો. |
00:50 | સર્ચબારમાં, KTurtle ટાઇપ કરો. |
00:53 | option ઉપર ક્લિક કરો. KTurtle એપ્લીકેશન ખુલે છે. |
00:59 | ચાલો હું પ્રથમ કન્ટ્રોલ એકઝીક્યુશન શું છે તે વિષે સમજાવું. |
01:05 | કન્ટ્રોલ એકઝીક્યુશન એ પ્રોગ્રામનો ફ્લો નિયંત્રિત કરે છે. |
01:10 | પ્રોગ્રામ એકઝીક્યુશન કન્ટ્રોલ કરવા માટે વિવિધ કન્ડીશનનો વપરાય છે. |
01:16 | લૂપ કોઈ ચોક્કસ કન્ડીશન સાચી થાય ત્યાં સુધી વારંવાર ચલાવવામાં આવતો કોડ બ્લોક છે. |
01:25 | ઉદાહરણ તરીકે “while” loop અને “for” loop |
01:30 | ચાલો while લુપ સાથે ટ્યુટોરીયલ શરૂ કરીએ |
01:34 | while લુપમાં, લૂપની અંદર આવેલ કોડ પુનરાવર્તન થશે જ્યાં સુધી boolean ની વેલ્યુ 'false' થાય. |
01:42 | ચાલો હું while લુપનું સ્ટ્રક્ચર સમજાવું.
'while લુપ કન્ડીશન { કંઈક કરો લુપ ઇન્ક્રીમેન્ટ વેરિયેબલ સાથે } |
01:56 | મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ કોડ છે. |
01:59 | હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ. |
02:07 | ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. |
02:13 | પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો |
02:18 | ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું તે સંભવતઃ થોડું અસ્પષ્ટ હોઈ શકે છે. |
02:25 | હું કોડ સમજાવીશ. |
02:27 | # સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. |
02:32 | આનો અર્થ છે, જયારે પ્રોગ્રામ રન થશે, ત્યારે આ વાક્ય રન કરવામાં આવશે નહીં. |
02:38 | “reset” કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. |
02:43 | $x=0 x વેરિયેબલની વેલ્યુ શૂન્યથી ઇનીશ્યલાઈઝ કરે છે. |
02:52 | પ્રોગ્રામમાં મેસેજ બે અવતરણચિહ્નો ની અંદર message કીવર્ડ પછી આપવામાં આવે છે
message કમાંડ ઈનપુટ તરીકે string લે છે. |
03:04 | તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ સમાવતું પોપ અપ સંવાદ બોક્સ દેખાય છે. |
03:11 | while $x<30 “while” કન્ડીશન તપાસે છે. |
03:17 | $x=$x+3 $x વેરિયેબલની વેલ્યુ 3 થી વધારે છે. |
03:27 | fontsize 15 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. |
03:35 | Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે. |
03:42 | forward 20 “Turtle” ને કેનવાસ ઉપર 20 પગલા આગળ ખસવા માટે કહે છે. |
03:52 | print $x કેનવાસ ઉપર વેરિયેબલ x ની વેલ્યુ પ્રદર્શિત કરે છે. |
04:01 | પ્રોગ્રામ રન કરવા માટે “Run” બટન પર ક્લિક કરો. |
04:05 | મેસેજ સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો. |
04:11 | 3 થી 30 સુધી 3 ના ગુણાંક કેનવાસ પર પ્રદર્શિત થાય છે. |
04:17 | “Turtle” કેનવાસ ઉપર 20 પગલા આગળ ખસે છે. |
04:22 | આગામી ચાલો “for” લુપ સાથે કામ કરીએ. |
04:26 | “for” લુપ કાઉન્ટિંગ લૂપ છે. |
04:29 | દરેક સમયે “for” લૂપ અંદરનો કોડ એકઝીક્યુટ થાય છે, |
04:34 | વેરિયેબલ વેલ્યુ વધે છે, જ્યાં સુધી તે અંતિમ વેલ્યુ સુધી પહોંચે છે. |
04:41 | ચાલો હું for લુપનું સ્ટ્રક્ચર સમજાવું. |
04:46 | for વેરિયેબલ = શરૂઆતનો નમ્બર to અંતિમ નમ્બર { સ્ટેટમેન્ટ } |
04:55 | ચાલો હું વર્તમાન પ્રોગ્રામ રદ કરું. |
04:59 | ચાલો કેનવાસ સાફ કરવા માટે હું clear કમાન્ડ ટાઇપ કરી RUN કરું. |
05:05 | હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ. |
05:14 | ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો. |
05:20 | પ્રોગ્રામ ટાઇપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો |
05:25 | ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું તે સંભવતઃ થોડું અસ્પષ્ટ હોઈ શકે છે. |
05:32 | હું કોડ સમજાવીશ. |
05:34 | "#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. |
05:39 | “reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. |
05:44 | $r=0 r વેરિયેબલની વેલ્યુ શૂન્યથી ઇનીશ્યલાઈઝ કરે છે. |
05:52 | for $x= 1 to 15 “for” કન્ડીશન 1 થી 15 સુધી તપાસે છે. |
06:01 | $r=$x*($x+1)/2 r વેરિયેબલની વેલ્યુની ગણતરી કરે છે. |
06:12 | fontsize 18 પ્રિન્ટ કમાંડ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. |
06:19 | print $r કેનવાસ ઉપર વેરિયેબલ r ની વેલ્યુ પ્રદર્શિત કરે છે. |
06:26 | forward 15 “Turtle” ને કેનવાસ ઉપર 15 પગલા આગળ ખસવા માટે કહે છે. |
06:34 | go 10,250 ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફથી અને 250 પિક્સેલ્સ કેનવાસની ઉપરની તરફથી જવા માટે કહે છે. |
06:48 | “Turtle” કોઇ પણ સમય ગેપ વગર બધા પ્રિન્ટ કમાન્ડો દર્શાવે છે. |
06:54 | “Wait 2” કમાન્ડ ટર્ટલને આગામી આદેશ એકઝીક્યુટ કરવા પહેલા 2 સેકન્ડો માટે રાહ જોવા માટે કહે છે. |
07:04 | “print” કમાન્ડ બે અવતરણચિહ્નો ની અંદર દર્શાવેલ "સ્ટ્રીંગ" અને વેરિયેબલ r પણ દર્શાવે છે. |
07:13 | પ્રોગ્રામ રન કરવા માટે Run બટન પર ક્લિક કરો. |
07:17 | પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી અને પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેનવાસ પર પ્રદર્શિત થાય છે. |
07:27 | Turtle કેનવાસ ઉપર 15 પગલા આગળ ખસે છે. |
07:32 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:37 | સારાંશ માટે, |
07:40 | આ ટ્યુટોરીયલમાં આપણે, |
07:44 | “while”' લૂપ અને “for” લૂપનો ઉપયોગ કરતા શીખ્યા. |
07:47 | એસાઈનમેન્ટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ માટે પ્રોગ્રામ લખો |
07:54 | “while” લૂપની મદદથી 2 ના ગુણાંક શોધો. |
07:58 | “for” લુપની મદદથી કોઈ એક નમ્બરનું ગુણાકાર કોષ્ટક શોધો. |
08:03 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
08:08 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08:12 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08:17 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
08:20 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08:23 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
08:27 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:36 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:41 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:48 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:54 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |