Difference between revisions of "KTurtle/C3/Question-Glues/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
||00.01 | ||00.01 | ||
− | ||નમસ્કાર '''KTurtle'''માં ''Question Glues' | + | ||નમસ્કાર '''KTurtle''' માં '''Question Glues''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
||00.08 | ||00.08 | ||
− | ||આ ટ્યુટોરીયલમાં આપણે | + | ||આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ '''question glues''' અને '''not''' શીખીશું. |
|- | |- | ||
− | || 00.16 | + | ||00.16 |
− | ||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ 0.8.1 | + | ||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ '''12.04''' અને '''KTurtle''' આવૃત્તિ '''0.8.1''' બીટાનો ઉપયોગ કરી રહ્યી છું. |
|- | |- | ||
||00.29 | ||00.29 | ||
− | ||અમે એમ માનીએ | + | ||અમે એમ માનીએ છીએ કે તમને '''KTurtle''' અને કેટર્ટલમાનાં '''“if-else”''' સ્ટેટમેન્ટ વિશે મૂળભૂત જ્ઞાન છે. |
|- | |- | ||
||00.39 | ||00.39 | ||
− | ||જો નથી તો સંબંધિત | + | ||જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલોનાં માટે અમારી વેબસાઈટ '''http://spoken-tutorial.org''' નો સંદર્ભ લો. |
|- | |- | ||
||00.46 | ||00.46 | ||
− | ||આગળ વધતા પહેલા હું | + | ||આગળ વધતા પહેલા, ચાલો હું '''question glue શબ્દો''' વિશે સમજાવું. |
|- | |- | ||
||00.51 | ||00.51 | ||
− | ||'''Question glue | + | ||'''Question glue શબ્દો''' આપણને નાનાં પ્રશ્નો એક મોટા પ્રશ્નમાં ચોટાડવા હેતુ સક્રીય કરે છે. |
|- | |- | ||
||01.00 | ||01.00 | ||
− | ||“and”, “or” | + | ||'''“and”''', '''“or”''' અને '''“not”''' આ અમુક '''glue-શબ્દો''' છે. glue-શબ્દો '''if-else''' કંડીશનમાં જોડે એકસાથે વપરાય છે. |
|- | |- | ||
||01.11 | ||01.11 | ||
− | ||ચાલો | + | ||ચાલો એક નવી ''''KTurtle'''' એપ્લીકેશન ખોલીએ. |
|- | |- | ||
||01.15 | ||01.15 | ||
− | ||'''Dash | + | ||'''Dash home''' પર ક્લિક કરો. |
|- | |- | ||
||01.18 | ||01.18 | ||
− | ||સર્ચ બારમાં '' 'KTurtle''' ટાઈપ કરો. | + | ||સર્ચ બારમાં ''''KTurtle'''' ટાઈપ કરો. |
|- | |- | ||
− | ||01. | + | ||01.22 |
− | ||અને વિકલ્પ પર ક્લિક કરો | + | ||અને વિકલ્પ પર ક્લિક કરો. |
. | . | ||
|- | |- | ||
||01.24 | ||01.24 | ||
− | ||ચાલો | + | ||ચાલો ટ્યુટોરીયલની શરુઆત ગ્લુશબ્દ '''and''' સાથે કરીએ. |
|- | |- | ||
||01.28 | ||01.28 | ||
− | || | + | ||મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
|- | |- | ||
||01.33 | ||01.33 | ||
− | ||હું | + | ||હું કોડને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
||01.40 | ||01.40 | ||
− | || | + | ||ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો. |
− | + | ||
|- | |- | ||
||01.46 | ||01.46 | ||
− | ||પ્રોગ્રામ ટાઈપ કર્યા | + | ||પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો. |
|- | |- | ||
||01.50 | ||01.50 | ||
− | ||હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું | + | ||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું. |
|- | |- | ||
Line 81: | Line 80: | ||
|- | |- | ||
||01.56 | ||01.56 | ||
− | ||ચાલો કોડ જોઈએ. | + | ||ચાલો કોડ જોઈએ. |
|- | |- | ||
||01.59 | ||01.59 | ||
− | ||'''reset''' આદેશ '''Turtle'''તેની મૂળભૂત જગ્યા પર સુયોજિત કરે છે | + | ||'''reset''' આદેશ '''Turtle''' ને તેની મૂળભૂત જગ્યા પર સુયોજિત કરે છે. |
|- | |- | ||
||02.04 | ||02.04 | ||
− | ||પ્રોગ્રામમાં મેસેજ | + | ||પ્રોગ્રામમાં મેસેજ એ એક કીવર્ડ message " " પછી બે અવતરણચિહ્નો અંદર આપવામાં આવ્યું છે. |
|- | |- | ||
||02.10 | ||02.10 | ||
− | ||'''“message”'''આદેશ '''“string”''' ને ઈનપુટ તરીકે લે છે | + | ||'''“message”''' આદેશ '''“string”''' ને ઈનપુટ તરીકે લે છે. |
|- | |- | ||
||02.14 | ||02.14 | ||
− | ||તે | + | ||તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ ધરાવનાર પોપઅપ સંવાદ બોક્સ બતાવે છે અને '''નોન નલ સ્ટ્રિંગ''' માટે એક બીપ પણ ઉત્પન્ન કરે છે. |
|- | |- | ||
||02.24 | ||02.24 | ||
− | ||'''$a, $b''' અને | + | ||'''$a''', '''$b''' અને '''$c''' વેરીએબલો છે જે વપરાશકર્તાનાં ઈનપુટને સાચવે છે. |
+ | |||
|- | |- | ||
||02.30 | ||02.30 | ||
− | ||'''“ask”'''આદેશ | + | ||'''“ask”''' આદેશ વેરીએબલોમાં સંગ્રહીત યુઝર ઈનપુટ માટે પૂછે છે. |
|- | |- | ||
||02.36 | ||02.36 | ||
− | ||'''if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b)''','''“if”''' | + | ||'''if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b)''', '''“if”''' કંડીશનને ચકાસે છે. |
|- | |- | ||
||02.49 | ||02.49 | ||
− | ||જયારે '''“and”''' સાથે જોડાયેલા બે પ્રશ્નો true હોય તો પરિણામ true | + | ||જયારે '''“and”''' સાથે જોડાયેલા બે પ્રશ્નો '''true''' હોય છે તો પરિણામ '''true''' છે. |
|- | |- | ||
− | || 02.55 | + | ||02.55 |
− | ||'''if(($ | + | ||''''if(($a !=$b) and ($b != $c) and ($c != $a))''', '''“if”''' કંડીશનને ચકાસે છે. |
+ | |||
|- | |- | ||
||03.05 | ||03.05 | ||
− | ||જયારે ઉપરની ''''if'''' | + | ||જયારે ઉપરની ''''if'''' કંડીશન true છે, તો નિયંત્રણ '''nested if''' માં ખસશે. |
|- | |- | ||
||03.12 | ||03.12 | ||
− | ||તે ત્રિકોણ ની બાજુ અસમાન છે કે તે ચકાસે છે | + | ||તે ત્રિકોણ ની બાજુ અસમાન છે કે નહી તે ચકાસે છે. |
|- | |- | ||
||03.17 | ||03.17 | ||
− | ||'''fontsize 18''' '''print'''આદેશ દ્વારા | + | ||'''fontsize 18''' '''print''' આદેશ દ્વારા વપરાશમાં આવનાર ફોન્ટનાં માપને સુયોજિત કરે છે. |
+ | |||
|- | |- | ||
||03.22 | ||03.22 | ||
− | ||'''go 10,100''' | + | ||'''go 10,100''' આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસેડે છે. |
+ | |||
|- | |- | ||
||03.35 | ||03.35 | ||
− | ||'''print''' | + | ||'''print''' આદેશ '''if''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
+ | |||
|- | |- | ||
||03.41 | ||03.41 | ||
− | ||'''else''' | + | ||'''else''' આદેશ '''else''' કંડીશનને ચકાસે છે, જયારે બ્લોકમાંની '''if''' કંડીશન '''false''' હોય છે |
+ | |||
|- | |- | ||
||03.48 | ||03.48 | ||
− | ||'''print''' | + | ||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
+ | |||
|- | |- | ||
||03.54 | ||03.54 | ||
− | ||'''else''' | + | ||'''else''' આદેશ અંતિમ કંડીશનને ચકાસે છે. |
+ | |||
|- | |- | ||
||03.57 | ||03.57 | ||
− | || | + | ||અહીં '''else''' ફક્ત ત્યારે ચકાસાય છે જયારે ઉપરની કંડીશનો '''false''' હોય છે. |
+ | |||
|- | |- | ||
||04.03 | ||04.03 | ||
− | ||'''print''' | + | ||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. હું તમામ કંડીશનોને ચકાસવા હેતુ કોડને રન કરીશ. |
+ | |||
|- | |- | ||
||04.12 | ||04.12 | ||
− | || | + | ||પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ. |
+ | |||
|- | |- | ||
||04.15 | ||04.15 | ||
− | || | + | ||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો '''OK''' ક્લિક કરીએ. |
+ | |||
|- | |- | ||
||04.20 | ||04.20 | ||
− | || | + | ||''''length of AB'''' માટે ચાલો '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
||04.25 | ||04.25 | ||
− | || | + | ||''''length of BC'''' માટે ચાલો '''8''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
||04.29 | ||04.29 | ||
− | || | + | ||''''length of AC'''' માટે ચાલો '''9''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
||04.33 | ||04.33 | ||
− | ||'''“A scalene triangle” | + | ||કેનવાસ પર '''“A scalene triangle”''' દેખાય છે. |
+ | |||
|- | |- | ||
||04.37 | ||04.37 | ||
− | || | + | ||ચાલો ફરીથી રન કરીએ. |
+ | |||
|- | |- | ||
||04.40 | ||04.40 | ||
− | || | + | ||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો '''OK''' ક્લિક કરીએ. |
+ | |||
|- | |- | ||
||04.44 | ||04.44 | ||
− | || | + | ||લંબાઈ ''''AB'''' માટે ચાલો '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો, લંબાઈ ''''BC'''' માટે '''6''' અને '''OK''' ક્લિક કરો, લંબાઈ ''''AC'''' માટે '''6''' અને '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
||04.58 | ||04.58 | ||
− | ||''' | + | ||કેનવાસ પર '''“Not a scalene triangle”''' દેખાય છે. |
+ | |||
|- | |- | ||
||05.02 | ||05.02 | ||
− | || | + | ||મૂળભૂત કંડીશનને ચકાસવા હેતુ ચાલો ફરીથી રન કરીએ. |
|- | |- | ||
||05.06 | ||05.06 | ||
− | || | + | ||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો '''OK''' ક્લિક કરીએ. |
+ | |||
|- | |- | ||
||05.11 | ||05.11 | ||
− | || | + | ||લંબાઈ ''''AB'''' માટે ચાલો '''1''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
||05.16 | ||05.16 | ||
− | || | + | ||લંબાઈ ''''BC'''' માટે '''1''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
||05.20 | ||05.20 | ||
− | || | + | ||લંબાઈ ''''AC'''' માટે '''2''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
||05.24 | ||05.24 | ||
− | ||'''" Does not satisfy triangle's inequality "''' | + | ||કેનવાસ પર '''"Does not satisfy triangle's inequality"''' દેખાય છે. |
|- | |- | ||
||05.30 | ||05.30 | ||
− | || | + | ||હવે ચાલો આ પ્રોગ્રામને સાફ કરીએ. હું '''clear''' આદેશ ટાઈપ કરીશ અને '''clear''' આદેશને રન કરવાથી કેનવાસ સાફ થાય છે. |
|- | |- | ||
− | || | + | ||05.40 |
− | || | + | ||ચાલો હવે આગળ ''''not''' કંડીશન સાથે કામ કરીએ. |
+ | |||
|- | |- | ||
||05.43 | ||05.43 | ||
− | || | + | ||હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
||05.51 | ||05.51 | ||
− | || | + | ||ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો. |
|- | |- | ||
||05.56 | ||05.56 | ||
− | || | + | ||પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો. |
+ | |||
|- | |- | ||
||06.01 | ||06.01 | ||
− | || | + | ||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટમાં ઝૂમ કરું અને પ્રોગ્રામને સમજાવું. |
+ | |||
|- | |- | ||
||06.05 | ||06.05 | ||
− | ||'''reset''' | + | ||'''reset''' આદેશ '''Turtle''' ને તેની મૂળભૂત જગ્યા પર સુયોજિત કરે છે. |
+ | |||
|- | |- | ||
||06.09 | ||06.09 | ||
− | ||'''$a, $b''' | + | ||'''$a''', '''$b''' અને '''$c''' વેરીએબલો છે જે વપરાશકર્તાનાં ઈનપુટને સાચવે છે. |
+ | |||
|- | |- | ||
||06.15 | ||06.15 | ||
− | ||'''if not (($a==$b) and ($b==$c) and ($c==$a))''' | + | ||'''if not (($a==$b) and ($b==$c) and ($c==$a))''', '''“if not”''' કંડીશનને ચકાસે છે. |
|- | |- | ||
||06.27 | ||06.27 | ||
− | ||'''not''' | + | ||'''not''' એ એક વિશેષ '''question glues શબ્દ''' છે. તે તેનાં ઓપરેંડની તાર્કીક અવસ્થાને વિપરીત કરે છે. |
|- | |- | ||
||06.36 | ||06.36 | ||
− | || | + | ||દા. ત. જો આપેલ કંડીશન '''true''' છે, તો '''not''' તેને '''false''' બનાવે છે. |
|- | |- | ||
||06.42 | ||06.42 | ||
− | || | + | ||અને જયારે કંડીશન '''false''' હોય છે તો આઉટપુટ '''true''' રહેશે. |
+ | |||
|- | |- | ||
||06.48 | ||06.48 | ||
− | ||'''print''' | + | ||'''print''' આદેશ '''if not''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
+ | |||
|- | |- | ||
||06.55 | ||06.55 | ||
− | ||'''else''' | + | ||'''else''' આદેશ એક્ઝેક્યુટ થાય છે જયારે '''if''' કંડીશન '''false''' હોય છે. |
+ | |||
|- | |- | ||
||07.01 | ||07.01 | ||
− | ||'''print''' | + | ||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
+ | |||
|- | |- | ||
||07.07 | ||07.07 | ||
− | ||'''go | + | ||'''go 10,100''' આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસેડે છે |
+ | |||
|- | |- | ||
||07.20 | ||07.20 | ||
− | ||'''repeat 3{turnright 120 forward 100}''' | + | ||'''repeat 3{turnright 120 forward 100}''' આદેશ ટર્ટલને કેનવાસ પર એક સમભુજ ત્રિકોણ દોરવા દે છે |
|- | |- | ||
||07.32 | ||07.32 | ||
− | || | + | ||તમામ કંડીશનોને ચકાસવા હેતુ ચાલો હું પ્રોગ્રામને રન કરું. |
+ | |||
|- | |- | ||
||07.36 | ||07.36 | ||
− | || | + | ||કોડને રન કરવાં માટે '''F5''' કી દબાવો. |
|- | |- | ||
− | || 07.40 | + | ||07.40 |
− | || | + | ||લંબાઈ '''AB''' માટે '''6''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો |
|- | |- | ||
||07.45 | ||07.45 | ||
− | || | + | ||લંબાઈ '''BC''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો |
|- | |- | ||
||07.48 | ||07.48 | ||
− | || | + | ||લંબાઈ '''AC''' માટે '''7''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો |
|- | |- | ||
||07.54 | ||07.54 | ||
− | ||'''“Triangle is not equilateral”''' | + | ||કેનવાસ પર '''“Triangle is not equilateral”''' દેખાય છે. |
|- | |- | ||
||07.58 | ||07.58 | ||
− | || | + | ||ચાલો ફરીથી રન કરીએ. લંબાઈ '''AB''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
||08.05 | ||08.05 | ||
− | || | + | ||લંબાઈ '''BC''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો |
|- | |- | ||
||08.09 | ||08.09 | ||
− | || | + | ||લંબાઈ '''AC''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો |
|- | |- | ||
||08.13 | ||08.13 | ||
− | ||'''“Triangle is equilateral”''' | + | ||કેનવાસ પર '''“Triangle is equilateral”''' દેખાય છે. એક સમભુજ ત્રિકોણ કેનવાસ પર દોરાય છે. |
+ | |||
|- | |- | ||
||08.21 | ||08.21 | ||
− | || | + | ||આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
||08.25 | ||08.25 | ||
− | || | + | ||સારાંશમાં |
|- | |- | ||
||08.28 | ||08.28 | ||
− | || | + | ||આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, '''question glues''' અને '''not''' |
+ | |||
|- | |- | ||
||08.35 | ||08.35 | ||
− | || | + | ||એક એસાઈનમેંટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ નક્કી કરવાં માટે પ્રોગ્રામ લખો |
|- | |- | ||
||08.40 | ||08.40 | ||
− | || | + | ||'''question glue''' '''“or”''' નાં મદદથી કાટકોણ ત્રિકોણ માટે ખૂણાનો ખ્યાલ |
+ | |||
|- | |- | ||
||08.48 | ||08.48 | ||
− | || | + | ||'''if or''' કંડીશનની સંરચના છે: |
|- | |- | ||
||08.51 | ||08.51 | ||
− | || | + | ||'''if''' કૌંસમાં '''condition or''' કૌંસમાં '''condition or''' કૌંસમાં '''condition'''. |
|- | |- | ||
||08.59 | ||08.59 | ||
− | || | + | ||છગડીયા કૌંસમાં '''do something'''. |
|- | |- | ||
||09.02 | ||09.02 | ||
− | ||'''else''' | + | ||'''else''' છગડીયા કૌંસમાં '''do something'''. |
+ | |||
|- | |- | ||
||09.06 | ||09.06 | ||
− | || | + | ||આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. '''http://spoken-tutorial.org/What is a Spoken Tutorial''' |
|- | |- | ||
||09.10 | ||09.10 | ||
− | ||તે સ્પોકન ટ્યુટોરીયલ | + | ||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
+ | |||
|- | |- | ||
||09.13 | ||09.13 | ||
− | ||જો તમારી | + | ||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
+ | |||
|- | |- | ||
||09.18 | ||09.18 | ||
− | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
+ | |||
|- | |- | ||
||09.20 | ||09.20 | ||
− | ||સ્પોકન | + | ||સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
|- | |- | ||
||09.23 | ||09.23 | ||
− | ||જેઓ | + | ||જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
+ | |||
|- | |- | ||
||09.27 | ||09.27 | ||
− | ||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો | + | ||વધુ વિગતો માટે, '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો |
+ | |||
|- | |- | ||
||09.34 | ||09.34 | ||
− | ||સ્પોકન | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
+ | |||
|- | |- | ||
||09.38 | ||09.38 | ||
− | ||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | + | ||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
||09.44 | ||09.44 | ||
− | ||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro | + | ||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' |
|- | |- | ||
||09.49 | ||09.49 | ||
− | ||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, | + | ||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
+ | |||
+ | જોડાવાબદ્દલ આભાર. | ||
− | |||
|- | |- |
Revision as of 17:46, 3 July 2013
Visual Cue | Narration |
---|---|
00.01 | નમસ્કાર KTurtle માં Question Glues પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ question glues અને not શીખીશું. |
00.16 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું. |
00.29 | અમે એમ માનીએ છીએ કે તમને KTurtle અને કેટર્ટલમાનાં “if-else” સ્ટેટમેન્ટ વિશે મૂળભૂત જ્ઞાન છે. |
00.39 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલોનાં માટે અમારી વેબસાઈટ http://spoken-tutorial.org નો સંદર્ભ લો. |
00.46 | આગળ વધતા પહેલા, ચાલો હું question glue શબ્દો વિશે સમજાવું. |
00.51 | Question glue શબ્દો આપણને નાનાં પ્રશ્નો એક મોટા પ્રશ્નમાં ચોટાડવા હેતુ સક્રીય કરે છે. |
01.00 | “and”, “or” અને “not” આ અમુક glue-શબ્દો છે. glue-શબ્દો if-else કંડીશનમાં જોડે એકસાથે વપરાય છે. |
01.11 | ચાલો એક નવી 'KTurtle' એપ્લીકેશન ખોલીએ. |
01.15 | Dash home પર ક્લિક કરો. |
01.18 | સર્ચ બારમાં 'KTurtle' ટાઈપ કરો. |
01.22 | અને વિકલ્પ પર ક્લિક કરો.
. |
01.24 | ચાલો ટ્યુટોરીયલની શરુઆત ગ્લુશબ્દ and સાથે કરીએ. |
01.28 | મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
01.33 | હું કોડને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
01.40 | ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
01.46 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો. |
01.50 | ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું. |
01.52 | શક્ય છે કે તે થોડું ઝાખું થાય. |
01.56 | ચાલો કોડ જોઈએ. |
01.59 | reset આદેશ Turtle ને તેની મૂળભૂત જગ્યા પર સુયોજિત કરે છે. |
02.04 | પ્રોગ્રામમાં મેસેજ એ એક કીવર્ડ message " " પછી બે અવતરણચિહ્નો અંદર આપવામાં આવ્યું છે. |
02.10 | “message” આદેશ “string” ને ઈનપુટ તરીકે લે છે. |
02.14 | તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ ધરાવનાર પોપઅપ સંવાદ બોક્સ બતાવે છે અને નોન નલ સ્ટ્રિંગ માટે એક બીપ પણ ઉત્પન્ન કરે છે. |
02.24 | $a, $b અને $c વેરીએબલો છે જે વપરાશકર્તાનાં ઈનપુટને સાચવે છે. |
02.30 | “ask” આદેશ વેરીએબલોમાં સંગ્રહીત યુઝર ઈનપુટ માટે પૂછે છે. |
02.36 | if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b), “if” કંડીશનને ચકાસે છે. |
02.49 | જયારે “and” સાથે જોડાયેલા બે પ્રશ્નો true હોય છે તો પરિણામ true છે. |
02.55 | 'if(($a !=$b) and ($b != $c) and ($c != $a)), “if” કંડીશનને ચકાસે છે. |
03.05 | જયારે ઉપરની 'if' કંડીશન true છે, તો નિયંત્રણ nested if માં ખસશે. |
03.12 | તે ત્રિકોણ ની બાજુ અસમાન છે કે નહી તે ચકાસે છે. |
03.17 | fontsize 18 print આદેશ દ્વારા વપરાશમાં આવનાર ફોન્ટનાં માપને સુયોજિત કરે છે. |
03.22 | go 10,100 આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસેડે છે. |
03.35 | print આદેશ if કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
03.41 | else આદેશ else કંડીશનને ચકાસે છે, જયારે બ્લોકમાંની if કંડીશન false હોય છે |
03.48 | print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
03.54 | else આદેશ અંતિમ કંડીશનને ચકાસે છે. |
03.57 | અહીં else ફક્ત ત્યારે ચકાસાય છે જયારે ઉપરની કંડીશનો false હોય છે. |
04.03 | print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. હું તમામ કંડીશનોને ચકાસવા હેતુ કોડને રન કરીશ. |
04.12 | પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ. |
04.15 | એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો OK ક્લિક કરીએ. |
04.20 | 'length of AB' માટે ચાલો 5 દાખલ કરો અને OK ક્લિક કરો. |
04.25 | 'length of BC' માટે ચાલો 8 દાખલ કરો અને OK ક્લિક કરો. |
04.29 | 'length of AC' માટે ચાલો 9 દાખલ કરો અને OK ક્લિક કરો. |
04.33 | કેનવાસ પર “A scalene triangle” દેખાય છે. |
04.37 | ચાલો ફરીથી રન કરીએ. |
04.40 | એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો OK ક્લિક કરીએ. |
04.44 | લંબાઈ 'AB' માટે ચાલો 5 દાખલ કરો અને OK ક્લિક કરો, લંબાઈ 'BC' માટે 6 અને OK ક્લિક કરો, લંબાઈ 'AC' માટે 6 અને OK ક્લિક કરો. |
04.58 | કેનવાસ પર “Not a scalene triangle” દેખાય છે. |
05.02 | મૂળભૂત કંડીશનને ચકાસવા હેતુ ચાલો ફરીથી રન કરીએ. |
05.06 | એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, ચાલો OK ક્લિક કરીએ. |
05.11 | લંબાઈ 'AB' માટે ચાલો 1 દાખલ કરો અને OK ક્લિક કરો. |
05.16 | લંબાઈ 'BC' માટે 1 દાખલ કરો અને OK ક્લિક કરો. |
05.20 | લંબાઈ 'AC' માટે 2 દાખલ કરો અને OK ક્લિક કરો. |
05.24 | કેનવાસ પર "Does not satisfy triangle's inequality" દેખાય છે. |
05.30 | હવે ચાલો આ પ્રોગ્રામને સાફ કરીએ. હું clear આદેશ ટાઈપ કરીશ અને clear આદેશને રન કરવાથી કેનવાસ સાફ થાય છે. |
05.40 | ચાલો હવે આગળ 'not કંડીશન સાથે કામ કરીએ. |
05.43 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle નાં એડીટરમાં પેસ્ટ કરીશ. |
05.51 | ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
05.56 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો. |
06.01 | ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટમાં ઝૂમ કરું અને પ્રોગ્રામને સમજાવું. |
06.05 | reset આદેશ Turtle ને તેની મૂળભૂત જગ્યા પર સુયોજિત કરે છે. |
06.09 | $a, $b અને $c વેરીએબલો છે જે વપરાશકર્તાનાં ઈનપુટને સાચવે છે. |
06.15 | if not (($a==$b) and ($b==$c) and ($c==$a)), “if not” કંડીશનને ચકાસે છે. |
06.27 | not એ એક વિશેષ question glues શબ્દ છે. તે તેનાં ઓપરેંડની તાર્કીક અવસ્થાને વિપરીત કરે છે. |
06.36 | દા. ત. જો આપેલ કંડીશન true છે, તો not તેને false બનાવે છે. |
06.42 | અને જયારે કંડીશન false હોય છે તો આઉટપુટ true રહેશે. |
06.48 | print આદેશ if not કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
06.55 | else આદેશ એક્ઝેક્યુટ થાય છે જયારે if કંડીશન false હોય છે. |
07.01 | print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
07.07 | go 10,100 આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસેડે છે |
07.20 | repeat 3{turnright 120 forward 100} આદેશ ટર્ટલને કેનવાસ પર એક સમભુજ ત્રિકોણ દોરવા દે છે |
07.32 | તમામ કંડીશનોને ચકાસવા હેતુ ચાલો હું પ્રોગ્રામને રન કરું. |
07.36 | કોડને રન કરવાં માટે F5 કી દબાવો. |
07.40 | લંબાઈ AB માટે 6 દાખલ કરો અને OK ક્લિક કરો |
07.45 | લંબાઈ BC માટે 5 દાખલ કરો અને OK ક્લિક કરો |
07.48 | લંબાઈ AC માટે 7 દાખલ કરો અને OK ક્લિક કરો |
07.54 | કેનવાસ પર “Triangle is not equilateral” દેખાય છે. |
07.58 | ચાલો ફરીથી રન કરીએ. લંબાઈ AB માટે 5 દાખલ કરો અને OK ક્લિક કરો. |
08.05 | લંબાઈ BC માટે 5 દાખલ કરો અને OK ક્લિક કરો |
08.09 | લંબાઈ AC માટે 5 દાખલ કરો અને OK ક્લિક કરો |
08.13 | કેનવાસ પર “Triangle is equilateral” દેખાય છે. એક સમભુજ ત્રિકોણ કેનવાસ પર દોરાય છે. |
08.21 | આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08.25 | સારાંશમાં |
08.28 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, question glues અને not |
08.35 | એક એસાઈનમેંટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ નક્કી કરવાં માટે પ્રોગ્રામ લખો |
08.40 | question glue “or” નાં મદદથી કાટકોણ ત્રિકોણ માટે ખૂણાનો ખ્યાલ |
08.48 | if or કંડીશનની સંરચના છે: |
08.51 | if કૌંસમાં condition or કૌંસમાં condition or કૌંસમાં condition. |
08.59 | છગડીયા કૌંસમાં do something. |
09.02 | else છગડીયા કૌંસમાં do something. |
09.06 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
09.10 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09.13 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
09.18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
09.20 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
09.23 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
09.27 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો |
09.34 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09.38 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09.44 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
09.49 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |