Difference between revisions of "KTurtle/C3/Programming-Concepts/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 156: | Line 156: | ||
|- | |- | ||
||04.03 | ||04.03 | ||
− | ||'''“ask”''' | + | ||'''“ask”''' કમાન્ડ વેરિયેબલ સંગ્રહિત કરવા માટે યુઝર ઈનપુટ માટે પૂછે છે. એન્ટર દબાવો |
|- | |- | ||
||04.11 | ||04.11 | ||
− | ||'''“fontsize”''' | + | ||'''“fontsize”''' સ્પેસ '''28'''. |
|- | |- | ||
||04.17 | ||04.17 | ||
− | ||'''fontsize ''' | + | ||'''fontsize''' પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. |
− | + | ||
+ | |||
||04.20 | ||04.20 | ||
− | ||Fontsize | + | ||Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે. |
+ | |||
|- | |- | ||
|04.27 | |04.27 | ||
Line 174: | Line 176: | ||
|- | |- | ||
||04.36 | ||04.36 | ||
− | ||'''print $i*$i''' | + | ||'''print $i*$i''' નંબરનો વર્ગની ગણતરી કરે છે. એન્ટર દબાવો. |
|- | |- | ||
Line 182: | Line 184: | ||
|- | |- | ||
||04.48 | ||04.48 | ||
− | ||'''spritehide''' | + | ||'''spritehide''' '''Turtle''' ને કેનવાસથી છુપાવે છે. |
+ | |||
|- | |- | ||
||04.53 | ||04.53 | ||
− | || | + | ||ચાલો હવે પ્રોગ્રામ રન કરીએ. |
+ | |||
|- | |- | ||
||04.56 | ||04.56 | ||
− | || | + | ||એડિટરમાં કોડનું એકઝીક્યુશન શરૂ કરવા માટે ટૂલબાર પર '''Run''' બટન પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
||05.03 | ||05.03 | ||
− | || | + | ||તે એક્ઝીક્યુશન સ્પીડની યાદી બતાવે છે. |
+ | |||
|- | |- | ||
||05.07 | ||05.07 | ||
||'''Full speed(no highlighting and inspector)''' | ||'''Full speed(no highlighting and inspector)''' | ||
+ | |||
|- | |- | ||
||05.10 | ||05.10 | ||
Line 200: | Line 207: | ||
'''slow''', | '''slow''', | ||
'''slower''', | '''slower''', | ||
− | '''slowest''' | + | '''slowest''' અને |
'''step-by-step'''. | '''step-by-step'''. | ||
+ | |||
|- | |- | ||
||05.17 | ||05.17 | ||
− | || | + | ||ચાલો કોડને '''slow''' ઝડપથી રન કરીએ. |
+ | |||
|- | |- | ||
||05.21 | ||05.21 | ||
− | || | + | ||"input bar" દેખાય છે. |
+ | |||
|- | |- | ||
||05.23 | ||05.23 | ||
− | || | + | ||i માટે 15 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
||05.29 | ||05.29 | ||
− | || | + | ||'15' નો વર્ગ '225' કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે. |
+ | |||
|- | |- | ||
||05.35 | ||05.35 | ||
− | || | + | ||હવે પ્રોગ્રામ દ્વારા નમ્બરનો nth પાવર શોધવા માટે શીખીએ. |
+ | |||
|- | |- | ||
||05.42 | ||05.42 | ||
− | || | + | ||મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ પ્રોગ્રામ છે. |
+ | |||
|- | |- | ||
|05.46 | |05.46 | ||
− | || | + | ||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને KTurtle એડિટરમાં પેસ્ટ કરીશ. |
− | + | ||
|- | |- | ||
||05.56 | ||05.56 | ||
− | || | + | ||ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. |
+ | |||
|- | |- | ||
|| 06.03 | || 06.03 | ||
− | || | + | ||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું. |
+ | |||
|- | |- | ||
||06.07 | ||06.07 | ||
− | || | + | ||હું પ્રોગ્રામ સમજાવીશ. |
+ | |||
|- | |- | ||
|06.09 | |06.09 | ||
− | ||# | + | ||# સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. |
+ | |||
|- | |- | ||
||06.13 | ||06.13 | ||
− | || | + | ||“reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. |
+ | |||
|- | |- | ||
||06.18 | ||06.18 | ||
− | || | + | ||"$i" અને ''$n''' એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેના વેરિયેબલ છે. |
+ | |||
|- | |- | ||
||06.25 | ||06.25 | ||
− | ||'''“ask”''' | + | ||'''“ask”''' કમાન્ડ વેરિયેબલમાં સંગ્રહિત કરવા માટે યુઝર ઈનપુટ માટે પૂછે છે. |
+ | |||
|- | |- | ||
||06.31 | ||06.31 | ||
− | ||'''fontsize 28''' | + | ||'''fontsize 28''' પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. |
+ | |||
|- | |- | ||
||06.37 | ||06.37 | ||
− | ||Fontsize | + | ||Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે. |
+ | |||
|- | |- | ||
||06.43 | ||06.43 | ||
− | ||'''print ($i^$n)''' | + | ||'''print ($i^$n)''' નમ્બરના nth પાવરની ગણતરી અને પ્રિન્ટ કરે છે. |
+ | |||
|- | |- | ||
||06.52 | ||06.52 | ||
− | ||'''spritehide''' | + | ||'''spritehide''' '''Turtle''' ને કેનવાસથી છુપાવે છે. |
+ | |||
|- | |- | ||
||06.57 | ||06.57 | ||
− | || | + | ||ચાલો પ્રોગ્રામ રન કરીએ. |
|- | |- | ||
||07.00 | ||07.00 | ||
− | || | + | ||ચાલો i માટે '5' દાખલ કરીએ, અને OK ઉપર ક્લિક કરીએ. |
+ | |||
|- | |- | ||
||07.05 | ||07.05 | ||
||Let's enter '4' for n, and click OK. 5^4=625 is displayed on canvas. | ||Let's enter '4' for n, and click OK. 5^4=625 is displayed on canvas. | ||
+ | |||
|- | |- | ||
||07.18 | ||07.18 | ||
||Next, let's use inbuilt '''“sqrt”''' function in a program to find square root of a number. | ||Next, let's use inbuilt '''“sqrt”''' function in a program to find square root of a number. | ||
+ | |||
|- | |- | ||
||07.27 | ||07.27 | ||
||Let me copy the code from editor and paste it into ''' KTurtle's''' editor. | ||Let me copy the code from editor and paste it into ''' KTurtle's''' editor. | ||
− | |||
|- | |- |
Revision as of 12:52, 1 July 2013
Visual Cue | Narration | ||
---|---|---|---|
00.01 | હેલો. | ||
00.03 | KTurtle માં Programming concepts પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
00.08 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું કેવી રીતે, | ||
00.12 | KTurtle માં પ્રોગ્રામ લખવું, | ||
00.15 | યુઝર ઈનપુટ સંગ્રહવા માટે વેરીયેબલનો ઉપયોગ કરવો, | ||
00.18 | કેનવાસ પર પ્રિન્ટ કરવા માટે print કમાન્ડ વાપરવું, | ||
00.22 | લીટીને કમેન્ટ કરવી. | ||
00.24 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે. | ||
00.37 | હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. | ||
00.43 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ. | ||
00.49 | આગળ વધતા પહેલા, આપણે KTurtle વિશે કેટલીક મૂળભૂત જાણકારીની ચર્ચા કરીશું. | ||
00.55 | કેનવાસ પર પ્રદર્શિત "Turtle" ને sprite કહેવાય છે. | ||
01.00 | "Sprite" એક નાની ઈમેજ છે જે સ્ક્રીનની આસપાસ ફરે છે. ઉદાહરણ તરીકે, કર્સર સ્પ્રાઈટ છે. | ||
01.10 | spritehide કમાન્ડ Turtle કેનવાસથી છુપાવે છે. | ||
01.15 | "spriteshow" કમાન્ડ Turtle ને દર્શાવે છે જો તે છુપાયેલ હોય. | ||
01.21 | "clear" કમાન્ડ કેનવાસ ઉપર આવેલ દરેક ડ્રોઇંગ રદ કરે છે. | ||
01.27 | KTurtle માં, | ||
01.29 | "$" સાઇન વેરિયેબલ્સનું કન્ટેનર છે. | ||
01.34 | "*" (asterisk) બે નંબરોના ગુણાકાર માટે વપરાય છે. | ||
01.41 | "^" (caret) નંબરનો પાવર વધારે છે. | ||
01.45 | "#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. | ||
01.50 | "sqrt" એક ઇનબિલ્ટ ફન્કશન છે જે નંબરનું વર્ગમૂળ શોધવા માટે ઉપયોગી છે. | ||
01.58 | ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ. | ||
02.02 | Dash home >> Media Apps ઉપર ક્લિક કરો. | ||
02.07 | Type હેઠળ, Education અને KTurtle પસંદ કરો. | ||
02.13 | KTurtle એપ્લિકેશન ખુલે છે. | ||
02.20 | આપણે ટર્મિનલની મદદથી પણ KTurtle ખોલી શકીએ છીએ. | ||
02.24 | ટર્મિનલ ખોલવા માટે CTRL+ALT+T એકસાથે ડબાઓ. | ||
02.30 | KTurtle ટાઇપ કરો અને એન્ટર ડબાઓ, KTurtle એપ્લીકેશન ખુલે છે. | ||
02.41 | ચાલો હું ટાઇપ કરું અને પ્રોગ્રામ કોડ સમજાવું. | ||
02.46 | હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ, તે સંભવતઃ થોડું ઝાંખુ હશે. | ||
02.55 | #program to find square of a number. એન્ટર ડબાઓ. | ||
03.15 | "#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. | ||
03.19 | એનો અર્થ છે, આ લીટી પ્રોગ્રામ રન થશે ત્યારે એકઝીક્યુટ ન થશે. એન્ટર ડબાઓ. | ||
03.29 | reset | ||
03.30 | “reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. એન્ટર ડબાઓ. | ||
03.38 | $i= ask બે અવતરણચિહ્નો અંદર enter a number for i and click OK. | ||
03.58 | "$i" એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટે એક વેરિયેબલ છે. | ||
04.03 | “ask” કમાન્ડ વેરિયેબલ સંગ્રહિત કરવા માટે યુઝર ઈનપુટ માટે પૂછે છે. એન્ટર દબાવો | ||
04.11 | “fontsize” સ્પેસ 28. | ||
04.17 | fontsize પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.
|
04.20 | Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે. |
04.27 | print $i*$i | ||
04.36 | print $i*$i નંબરનો વર્ગની ગણતરી કરે છે. એન્ટર દબાવો. | ||
04.45 | spritehide | ||
04.48 | spritehide Turtle ને કેનવાસથી છુપાવે છે. | ||
04.53 | ચાલો હવે પ્રોગ્રામ રન કરીએ. | ||
04.56 | એડિટરમાં કોડનું એકઝીક્યુશન શરૂ કરવા માટે ટૂલબાર પર Run બટન પર ક્લિક કરો. | ||
05.03 | તે એક્ઝીક્યુશન સ્પીડની યાદી બતાવે છે. | ||
05.07 | Full speed(no highlighting and inspector) | ||
05.10 | Full speed,
slow, slower, slowest અને step-by-step. | ||
05.17 | ચાલો કોડને slow ઝડપથી રન કરીએ. | ||
05.21 | "input bar" દેખાય છે. | ||
05.23 | i માટે 15 દાખલ કરો અને OK પર ક્લિક કરો. | ||
05.29 | '15' નો વર્ગ '225' કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે. | ||
05.35 | હવે પ્રોગ્રામ દ્વારા નમ્બરનો nth પાવર શોધવા માટે શીખીએ. | ||
05.42 | મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ પ્રોગ્રામ છે. | ||
05.46 | હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને KTurtle એડિટરમાં પેસ્ટ કરીશ. | ||
05.56 | ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. | ||
06.03 | ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું. | ||
06.07 | હું પ્રોગ્રામ સમજાવીશ. | ||
06.09 | # સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. | ||
06.13 | “reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. | ||
06.18 | "$i" અને $n' એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેના વેરિયેબલ છે. | ||
06.25 | “ask” કમાન્ડ વેરિયેબલમાં સંગ્રહિત કરવા માટે યુઝર ઈનપુટ માટે પૂછે છે. | ||
06.31 | fontsize 28 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. | ||
06.37 | Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે. | ||
06.43 | print ($i^$n) નમ્બરના nth પાવરની ગણતરી અને પ્રિન્ટ કરે છે. | ||
06.52 | spritehide Turtle ને કેનવાસથી છુપાવે છે. | ||
06.57 | ચાલો પ્રોગ્રામ રન કરીએ. | ||
07.00 | ચાલો i માટે '5' દાખલ કરીએ, અને OK ઉપર ક્લિક કરીએ. | ||
07.05 | Let's enter '4' for n, and click OK. 5^4=625 is displayed on canvas. | ||
07.18 | Next, let's use inbuilt “sqrt” function in a program to find square root of a number. | ||
07.27 | Let me copy the code from editor and paste it into KTurtle's editor. | ||
07.35 | Please pause the tutorial here and copy the program into your KTurtle editor. | ||
07.43 | Let me zoom the program text it may possibly be a little blurred. | ||
07.49 | Let me explain the code. | ||
07.52 | # sign comments a line written after it . | ||
07.57 | reset command sets Turtle to default position. | ||
08.02 | $i is a variable to store user input. | ||
08.07 | fontsize 28 sets the font size used by print. | ||
08.12 | print sqrt $i prints square root of a number. | ||
08.19 | spritehide hides Turtle from canvas. | ||
08.24 | Let me run the program now. | ||
08.28 | Let's enter '169' for i, and click OK | ||
08.34 | square root of 169 = 13, is displayed on canvas. | ||
08.39 | Let's run again, | ||
08.42 | let's enter -169 for i and click OK. | ||
08.49 | If we enter negative number, output is 'nan' it means not a number. | ||
08.56 | As square root of negative number is not a real number. | ||
09.02 | let's next evaluate Cube root of a positive number through a program. | ||
09.08 | Let me copy the program from editor and paste it into KTurtle's editor. | ||
09.19 | Please pause the tutorial here and copy the program into your KTurtle editor. | ||
09.25 | Let me zoom into the program text it may possibly be a little blurred. | ||
09.31 | Let me explain the program. | ||
09.35 | # sign comments a line. Written after it. | ||
09.38 | Please note this is a single line comment. | ||
09.42 | Every comment must be preceeded by a # sign. | ||
09.48 | reset command sets the Turtle to default position. | ||
09.53 | $i and $C are variables to store user input. | ||
09.59 | $C=($i)^(1/3) calculates cube root of a number. | ||
10.07 | fontsize 28 sets the font size used by print. | ||
10.13 | print $C prints cube root of a number. | ||
10.19 | spritehide hides Turtle from canvas. | ||
10.23 | Let's Run the program | ||
10.27 | Let's enter 343 for i and click OK | ||
10.34 | cube root of 343 = 7 is be displayed on canvas. | ||
10.40 | With this we come to the end of this tutorial. | ||
10.43 | let us summarize. | ||
10.46 | In this tutorial, we have learnt | ||
10.49 | Programming concepts | ||
10.52 | Use of sqrt function | ||
10.55 | Use of print command | ||
10.57 | Using KTurtle editor and canvas. | ||
11.02 | As an assignment, I would like you to use basic programming commands to find ... | ||
11.08 | Cube of a number | ||
11.11 | nth root of a number | ||
11.15 | Watch the video available at this URLhttp://spoken-tutorial.org/What is a Spoken Tutorial | ||
11.19 | It summarises the Spoken Tutorial project | ||
11.22 | If you do not have good bandwidth, you can download and watch it | ||
11.27 | The Spoken Tutorial Project Team : | ||
11.29 | Conducts workshops using spoken tutorials | ||
11.32 | Gives certificates to those who pass an online test | ||
11.35 | For more details, please write to contact@spoken-tutorial.org | ||
11.44 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project. | ||
11.48 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. | ||
11.55 | More information on this Mission is available at this http://spoken-tutorial.org/NMEICT-Intro ]. | ||
11.59 | This is Madhuri Ganpathi, from IIT Bombay signing off.Thank you for joining. |